Sakhi Mandal Umalla
Sakhi Mandal Umalla
  • Видео 1 415
  • Просмотров 7 260 459
🙏 ચૂંદડીનો રંગ હવે ચડવા દો મને ભજન માં જવા દો.. 🌹લખેલુ છે )#satsang @geeta_patel930
ચુંદડી ઓઢી મૈ તો સત્સંગની,
સત્સંગની , મૈ તો સત્સંગની,
ચુંદડી નો રંગ હવે ચઢવા દો
મને ભજનમાં જાવા દો..... ચુંદડી ઓઢી
બે બે દીકરા મોટા કર્યા છે
એમ.એ બી.એ પાસ કરાવ્યા છે
એ બગડે તો બગડવા દો
હવે સત્સંગ મને કરવા દો .... ચુંદડી ઓઢી
બે બે દીકરી મોટી કરી છે
ધનદોલત મેં તો ખૂબ લૂંટાઈ છે
હવે રિસાઈ જાય તો રીસાવા દો
પણ મને ભજનમાં જાવા દો.... ચુંદડી ઓઢી
બે બે ઘરમાં વહુઓ આવી છે
સોંપી મેં તો ઘર ની ચાવી છે
હવે ઘરને ઉજાડે ઉજાડવા દો
મને ભજનમાં જાવા દો.... ચુંદડી ઓઢી
બે બે ઘરમાં દીકરાના દીકરા છે
હિચકે ઝુલાવી મેં તો લાડ લડાવ્યા છે
એ રડે તો એમને રડવા દો
મને હરિ ભજનમાં જાવા દો.... ચુંદડી ઓઢી
ધન દોલત ને સોના ચાંદી છે
મોટા મોટા બંગલા મારે છે
હવે છૂટે તો એને છૂટવા દો
મને પ્રભુના ભજન કરવા દો.... ચુંદડી ઓઢી
રાજા જેવા પતિ અમ...
Просмотров: 3 076

Видео

🙏ઠંડી પડે છે બહુ જોર માં રે....🌹લખેલુ છે )#satsang @geeta_patel930
Просмотров 59320 часов назад
ઠંડી પડે છે બહુ જોરમાં રે..(૨) આવજે કાના મારા ઘર માં રે આવ કાના ગરમ ગરમ દૂધ રે પીવડાવું દૂધ માં કાજુ બદામ નાખું અરે સિસડકા મારી પીજે રે..(૨)..આવજે કાના મારા.. આવ કાના ગરમ ગરમ ગોટા બનાવું ગોટા માં ભરપુર મેથી રે નાખું તીખી ચટણી સાથે ખાજે રે..(૨)..આવજે કાના મારા.. આવ કાના ગરમ ગરમ શિરો બનાવું શિરામાં ઘી ને સાકર નાખું અરે હોંશે હોંશે તું ખાજે રે..(૨)..આવજે કાના મારા.. આવે તો કાના ગાદલા પથરાવું ગાદલા...
🙏 કાનુડા ને જોયો મે જમણાં ઘાટ... 🌹લખેલુ છે )#song @geeta_patel930
Просмотров 2,2 тыс.2 часа назад
કાનુડાને જોયો મેં જમનાને ઘાટ વેરણ થઈ નીંદરડી વેરણ થઈ રાત ચીત મારું ચોરી ગયો પેલો કાનુડો. મારું હૈયું હરી ગયો પેલો કાનુડો.. મોરલી વગાડે એવી માયા મને તો લગાડે કાળજા માં મારી જાણે એવી તે પ્રેમ કટારી માખણનો ચોર નંદનો કિશોર ચિત્ત મારું ચોરી ગયો પેલો કાનુડો. હૈયું મારું હરી ગયો પેલો કાનુડો.. છેલ્લે છોગાળો રોજ સપનામાં આવે સતાવે એના વિના કોઈ બીજું મારી નજરમાં ના આવે એવો ચકોર...બાંધી દે ડોર સખીઓને બહુ વ...
🙏 શેર માથે સવા શેર હોય છે રે... 🌹લખેલુ છે )#satsang @geeta_patel930
Просмотров 8572 часа назад
શેર માથે સવા શેર હોય છે રે તમે થોડા કરોને અભિમાન... શેર માથે સવા શેર હોય છે રે રાવણ લંકા તે ગઢનો રાજા રે એનો ગર્વ ઉતાર્યા શ્રી રામે... શેર માથે સવા શેર હોય છે રે કંશ મથૂરા તે નગરી નો રાજા રે એનો ગર્વ ઉતારીયો મારાં શ્યામે . શેર માથે સવા શેર હોય છે જેસલ અંજાર શહેર નો રાજા રે એનો ગર્વ ઉતાર્યો તોરાંદે રે... શેર માથે સવા શેર હોય છે રે રાણો મેવાળ ગઢ નો રાજા રે એનો ગર્વ ઉતાર્યો મીરાબાઈએ રે...શેર માથે ...
🙏 ઓ પાપી મન કરલે ભજન બાદ મે પાછતાંયે ગા... 🌹લખેલુ છે )#satsang @geeta_patel930
Просмотров 1,3 тыс.4 часа назад
ઓ પાપી મન કરલે ભજન બાદમે પ્યારે પછતાયેગા જબ પિંજરે સે પંછી નિકલ જાયેગા. (૨) ક્યું તુ કરતા મેરા મેરા કુછ ના તેરા ના કુછ મેરા ખાલી હાથ આવ્યા ખાલી હાથ જાયેગા જેસા કિયા કર્મ તુને વૈસા હી ફલ પાયેગા બાદમે પ્યારે પછતાયેગા જબ પિંજરે કે પંછી નિકલ જાયેગા. (૨) ઓ પાપી.... બાદ મેં.... પુરી જવાની જી ભર કે સોયા આયા બુઢાપા દે કે રોયા પ્રભુ કી નજર સે તુ બચ નહિ પાયેગા આએગા બુઢાપા તુ થર થર કાંપેગા બાદમે પ્યારે પછ...
🙏 અમે હાથ ઉઠાવી કહીએ છે અમે થઇ ગયાં મોરલી વાળા ના.. 🌹લખેલુ છે )#satsang @geeta_patel930
Просмотров 4 тыс.4 часа назад
અમે તાળી પાડીને કહીએ છીએ અમે થઈ ગયા મોરલીવાળા ના....... અમે થઈ ગયા મોરલી વાળા ના અમે હાથ ઉઠાવીને કહીએ છીએ અમે થઈ ગયા મોરલી વાળા ના..... વાલા તમે અંતરર્યામી છો તમે આખા જગતના સ્વામી છો અમે જયકાર કરીને કહીએ છીએ અમે થઈ ગયા મોરલી વાળા ના....... અમે તારી પાડીને કહીએ છીએ અમે થઈ ગયા મોરલીવાળા ના....... મારા જીવનનો તું સહારો છે મને પ્રાણો થી પણ વાલો છે મારા આંખોના આંસુ કહે છે અમે થઈ ગયા મોરલી વાળા ના......
🙏 રામાપીર ને પૂનમ બહુ વાલી.. 🌹લખેલુ છે )#satsang @geeta_patel930
Просмотров 8054 часа назад
રણ માં રામાપિરે રણુજા બનાવ્યું ભકતો ને દર્શન દેવા રે.... વીરા વિરમદેવ ઘોડલાં શણગારો જવું મારા ભકતો ની વારે રે.... રામદેવ પીર ને બીજ બહુ વાલી બીજ ના પાટ મંડાણા રે... રણ માં રામાપિરે રણુજા બનાવ્યું રામદેવ પીર ને પાચમ બહુ વાલી પાંચમે પોકરણ ગઢ પધાર્યા રે રણ માં રામાપિરે રણુજા બનાવ્યું રામદેવપીર ને નોમ બહુ વાલી નોમ ના નેજા ચડાવ્યા રે રણ માં રામાપિરે રણુજા બનાવ્યું રામદેવપીર ને અગિયારસ વાલી ભૈરવ ને ભ...
🙏હારે તારી રાધા દોરી લૂંટાવે..🌹લખેલુ છે)#satsang @geeta_patel930
Просмотров 2,9 тыс.7 часов назад
હારે મારો કાનો પતંગ ચગાવે હારે તારી રાધા દોરી લૂંટાવે કે ઝઘડો જામી જાશે રે -2) સાહેલી હારે મારા કાનાની દોરી પાકી હારે તારી રાધાની દોરી કાચી હારે મારો કાનો પતંગ ચગાવે હારે તારી રાધા પેચ લડાવે કે ખેચમખેચી કરી નાખે રે -2 સાહેલી હારે મારો કાનો પતંગ નો રસીયો હારે તારી રાધા ઝંડો લઈ ફરતી કે કાના તારી પતંગ લુટતી રે -2) સાહેલી હારે મારો કાનો પતંગ ચઢાવે મોઝથી હારે તારી રાધાને ચઢાવતા ના આવડે કે ઝઘડો કરે ક...
🙏કિન્ના પતગ સંયમ કેરી બાંધજે.....પતંગ મારી ચડાવજે.. 🌹લખેલુ છે )#satsang @geeta_patel930
Просмотров 1,4 тыс.7 часов назад
હો કનૈયા તું પતંગ મારી ચડાવજે રાધાજી ને હાથે ફિરકી સોંપજે કિન્ના પતંગ સંયમ કેરી બાંધજે જોજે કમાન પણ છટકી ના જાય રે જોજે અધ વચ્ચે ના અટકી જાય રે હો કનૈયા તું પતંગ મારી ચડાવજે... ગુલાંટ મારે ત્યાં તું એને અટકાવજે જોજે ક્રિષ્ના પેચ ના જામી જાય જો જોજે છતાંયે એ ક્ટ ના થાય જો હો કનૈયા તું પતંગ મારી ચડાવજે... રાધા જી ઢીલ મૂકી સંકટ થી બચાવજો જોજે જાડવે ના અટકી જાય જો જોજો પૃથ્વી પર પણ એ પટકાય જો હો કન...
🙏નારી ના ભાલ નો ચાંદલો ગમે... પહેલો ચાંદલિયો શિવજી ના ભાલ નો... 🌹લખેલુ છે#satsang @geeta_patel930
Просмотров 4,8 тыс.9 часов назад
ચાંદલો ગમે મને ચાંદલો ગમે લાલ લાલ રંગનો ચાંદલોગમે રુદીએ રમે મારી આંખમાં રમે લાલ લાલ રંગનો ચાંદલો ગમે પહેલો ચાંદલિયો શિવજીના ભાલનો શિવજીના ભાલનો પહેલો ચાંદલિયો ચાંદલો નિરખીને મારા દિલડા ડોલે શિવજીના ભાલનો ચાંદલો ગમે બીજો ચાંદલિયો કાનુડા ના મુખનો ચાંદલો જોઈને મારું મુખડું મલકે કાના ના મુ નો ચાંદલો ગમે ત્રીજો ચાંદલિયો રામજીના ભાલનો ચાંદલાના તેજે મારી આંખડી ઠરે રામજીના ભાલનો ચાંદલો ગમે ચોથો ચાંદલિય...
🙏 રમુજી 😄 રોજ સવારે ચા બનાવે.. રવિવારે પિક્ચર જોવા લય જાયે . 🌹લખેલુ છે )#satsang @geeta_patel930
Просмотров 7 тыс.9 часов назад
રઘુપતિ રાઘવ રાજારામ એવો પતિ મને મળે ભગવાન રોજ સવારે ચા બનાવે ચા બનાવીને મને પીવડાવે પછી કહે ચા પીવો મારી જાન એવો પતિ મને મળે ભગવાન રઘુપતિ રાઘવ રાજારામ એવો... 10 વાગે એ તો ઓફિસ જાયે ઓફિસ જઈને ફોન લગાવે ફોનમાં કહે શું કરે મારી જાન એવો પતિ મને મળે ભગવાન રઘુપતિ રાઘવ રાજારામ એવો... રવિવારે પિક્ચર જોવા લઈ જાય પિક્ચર જોયા પછી ડિનર કરાવે પછી પૂછે આઈસ્ક્રીમ ખાવો મારી જાન એવો પતિ મને મળે ભગવાન રઘુપતિ રાઘ...
🙏😂 કાળા ગયા ને માથે ધોળા રે આવ્યા....તારે મારવું નથી રે... 🌹લખેલુ છે )#satsang @geeta_patel930
Просмотров 2,3 тыс.12 часов назад
રાગ : હું કાઈ ગાંડો નથી રે... 🌹🌹 તારે મરવું નથી રે તારે મરવું નથી રે જીવનમાં સારું કામ કરવું નથી રે તારે મળવું નથી રે કાળા ગયા ને માથે ધોયા રે આયા રંગ કરીને એને કાળા કરાવ્યા પીપળાના પાન જેમ કરવું નથી રે તારે મરવું નથી રે તારે મરવું નથી રે.. જીવનમાં સારું કામ કરવું નથી રે... દાત પડ્યા ને પછી ચોગઠા ચડાવ્યા સિંગ ચણાને વળી વટાણા ખાધા લાકડીના ટેકા એ ચડવું નથી રે તારે મરવું નથી રે તારે મરવું નથી રે.....
🙏 દ્વારકા માં રાજા રણછોડ છે.. 🌹લખેલુ છે )#satsang @geeta_patel930
Просмотров 1,9 тыс.12 часов назад
દ્રારિકામાં રાજા રણછોડ છે. ગોમતી ઘાટે વસિયો મારો નાથ રે,ધજા ફરકે છે મારા શ્યામની (2) શણગાર સજીને દર્શન આપતો ભકતોની તો પૂરી કરે આશ રે,ધજા ફરકે છે મારા શ્યામની (2) બોડાણો તો પૂનમ ભરવા આવતો લીધી એણે પૂનમ ભરવાની નેમ રે ,ધજા ફરકે છે મારા શ્યામની (2) હાથમાં તુલસી વાવી બોડાણો આવતો તુલસી પ્રેમે ચરણોમાં ચઢાવતો, ધજા ફરકે છે મારા શ્યામની (2) બોડાણાની વેલે બેસી આવતો આવ્યો વાલો ડાકોર ગામની માંય રે,ધજા ફરકે ...
🙏મારો છે સખી મારો છે હું તો દિલડું ખોલી ને કરું વાત કનૈયો મારો છે 🌹લખેલુ#satsang @geeta_patel930
Просмотров 11 тыс.14 часов назад
હું તો દિલ ડુ ખોલીને કરું વાત કનૈયો મારો છે હું તો દિલડો ખોલીને બોલુ આજ ભોલેનાથ નો જય જય કાર હે મારો છે સખી મારો છે ભોળો છે ભોલે ભોળો છે હું તો દિલ ડુડો ખોલીને કરું વાત કનૈયો મારો છે હે કાળા ગ્રહમાં જન્મ્યો કનૈયો નંદ બાબાને ઘેર કનૈયો મારો છે હે કૈલાશ નો વાસી ભોલે ભંડારી એ તો ભક્તોના દુઃ ભાંગનાર ભોળો નાથ ભોળો છે હે મારો છે સખી મારો છે ભોળો છે સખી ભોળો છે હું તો દિલડો ખોલીને બોલું આજ ભોલેનાથનો જય...
🙏મારાં દ્વારિકા થી આવ્યા મારા નાથ તમારી મને જરૂર પડી... 🌹લખેલુ છે )#satsang @geeta_patel 930
Просмотров 2,5 тыс.14 часов назад
તમે દ્વારિકાથી આવો મારા નાથ તમારી મને જરૂર પડી (૨) મારી વારે આવો ને મારા નાથ તમારી મને જરૂર પડી એવા અજમલ પોકારે મહેલોની માય મારા મેણાં ભાંગો ને મારા નાથ તમારી મને જરૂર પડી મારી વારે આવો ને મારા નાથ તમારી મને જરૂર પડી તમે દ્વારિકાથી આવો મારા નાથ તમારી મને જરૂર પડી એવો દરજી પોકારે જેલોની માંય એવા કપડા ના ઘોડલા આકાશે ઉડે એને નીચે ઉતારો મારા નાથ તમારી મને જરૂર પડી મારી વારે આવો ને મારા નાથ તમારી મન...
🙏 સીતા વિયોગે રામ વન માં ફરે કૈલાશ થી જુવે માતા પાર્વતી.. 🌹લખેલુ છે )#satsang @geeta_patel930
Просмотров 84316 часов назад
🙏 સીતા વિયોગે રામ વન માં ફરે કૈલાશ થી જુવે માતા પાર્વતી.. 🌹લખેલુ છે )#satsang @geeta_patel930
🙏 માતા મનાવા જાય સિશમણાં કોને લીધા છે.. 🌹લખેલુ છે )#satsang @geeta-patel930
Просмотров 1,9 тыс.16 часов назад
🙏 માતા મનાવા જાય સિશમણાં કોને લીધા છે.. 🌹લખેલુ છે )#satsang @geeta-patel930
🙏 જા જા રે ઓ ક્રિષ્ના કનૈયા જા જા જા... 🌹🌹લખેલુ છે )#satsang @geeta_patel930
Просмотров 2,5 тыс.16 часов назад
🙏 જા જા રે ઓ ક્રિષ્ના કનૈયા જા જા જા... 🌹🌹લખેલુ છે )#satsang @geeta_patel930
🙏 અંતર ઉભરાયા વગર ઉભરો ન આવે.. 🌹લખેલુ )#satsang @geeta_patel930
Просмотров 1,8 тыс.19 часов назад
🙏 અંતર ઉભરાયા વગર ઉભરો ન આવે.. 🌹લખેલુ )#satsang @geeta_patel930
🙏 પ્રભુ નો તુ થાય તો તારો પ્રભુ થાય તુ એનો ન થાય તો તારો ક્યાં થી થાય.. 🌹 લખેલુ છે #satsang@geeta
Просмотров 2,6 тыс.19 часов назад
🙏 પ્રભુ નો તુ થાય તો તારો પ્રભુ થાય તુ એનો ન થાય તો તારો ક્યાં થી થાય.. 🌹 લખેલુ છે #satsang@geeta
🙏 દર્શન કરવા ને હું તો આવ્યો પગપાળા.. 🌹લખેલુ છે )#satsang @geeta@geeta_patel930
Просмотров 2,1 тыс.21 час назад
🙏 દર્શન કરવા ને હું તો આવ્યો પગપાળા.. 🌹લખેલુ છે )#satsang @geeta@geeta_patel930
🙏 સુંદર થાળ.. બજરંગી સારંગપૂર વાળા...(લખેલુ છે 🌹#satsang @geeta-patel930
Просмотров 1,8 тыс.21 час назад
🙏 સુંદર થાળ.. બજરંગી સારંગપૂર વાળા...(લખેલુ છે 🌹#satsang @geeta-patel930
🙏 જશોદા તારો કાનો... છે રાધા નો દીવાનો... 🌹🌹લખેલુ છે )#ssatsag@geeta_patel930
Просмотров 3,4 тыс.21 час назад
🙏 જશોદા તારો કાનો... છે રાધા નો દીવાનો... 🌹🌹લખેલુ છે )#ssatsag@geeta_patel930
🙏તારા મન માં ઘનસ્યામ મારા મન માં સંભુ... 🌹🌹લખેલુ છે )#satsang @geeta patel 930
Просмотров 2,5 тыс.День назад
🙏તારા મન માં ઘનસ્યામ મારા મન માં સંભુ... 🌹🌹લખેલુ છે )#satsang @geeta patel 930
🙏કાનુડો કામણ ગારો મીઠી મીઠી મોરલી વાળો.. 🌹લખેલુ છે )#satsang @geeta patel 930
Просмотров 6 тыс.День назад
🙏કાનુડો કામણ ગારો મીઠી મીઠી મોરલી વાળો.. 🌹લખેલુ છે )#satsang @geeta patel 930
🙏ઉડ ઉડ કોયલડી કોયલ મારી બેનડી... 🌹લખેલુ છે )#satsang @geeta_patel930
Просмотров 3,1 тыс.День назад
🙏ઉડ ઉડ કોયલડી કોયલ મારી બેનડી... 🌹લખેલુ છે )#satsang @geeta_patel930
🙏મારાં શ્રી નાથજી બાવા મારા યામનાજી મૈયા મારી વારે આવો... 🌹લખેલુ છે )#satsang @geeta_patel930
Просмотров 1,4 тыс.День назад
🙏મારાં શ્રી નાથજી બાવા મારા યામનાજી મૈયા મારી વારે આવો... 🌹લખેલુ છે )#satsang @geeta_patel930
🙏મંદિર જવા માં પગ એના દુખે છે.... લોકો શરમાઈ મરે છે...🌹લખેલુ છે )#satsang @geeta_patel930
Просмотров 1,4 тыс.День назад
🙏મંદિર જવા માં પગ એના દુખે છે.... લોકો શરમાઈ મરે છે...🌹લખેલુ છે )#satsang @geeta_patel930
🙏🌹 મારી દીકરી ફૂલો નો બાગ છે... સાપતનો એ ભાર નહી પણ લક્ષ્મી નો અવતાર છે લખેલુ છે..@geeta_patel930
Просмотров 4 тыс.День назад
🙏🌹 મારી દીકરી ફૂલો નો બાગ છે... સાપતનો એ ભાર નહી પણ લક્ષ્મી નો અવતાર છે લખેલુ છે..@geeta_patel930
🙏 ઓ મોરલી વાળા મારે ઘેર પધારજો... 🌹🌹લખેલુ છે )#satsang @geeta_patel930
Просмотров 1,6 тыс.14 дней назад
🙏 ઓ મોરલી વાળા મારે ઘેર પધારજો... 🌹🌹લખેલુ છે )#satsang @geeta_patel930

Комментарии