🙏લખેલુ છે નીચે 🤔વિચારો વિચારો માં રાત આખી ગય 🌹સમજવા જેવું ભજન 🌼

Поделиться
HTML-код
  • Опубликовано: 7 фев 2025
  • વિચારો વિચારો માં રાત આખી ગઈ ઉંઘવાનું બાકી હતું સવાર પડી ગઈ (2)
    સવાર થાશે પછી મંદિરે જાશુ
    પગે ચલાય નઈ ને મંદિર તોં રય ગ્યું.. વિચારો વિચારો માં.....
    વિચારો વિચારો માં રાત આખી.........
    દીકરો પરણાવી ને પછી ભજન કરશુ
    દીકરો પરણી ગયો ને વહું નોખી થઈ.. વિચારો વિચારો માં.....
    વિચારો વિચારો માં રાત આખી.......
    નવરાશ મળશે પછી રામાયણ વાંચસુ
    આંખે દેખાય નઈ ને રામાયણ રય ગઈ.. વિચારો વિચારો માં....
    વિચારો વિચારો માં રાત આખી.........
    ફરજ અદા કર્યા પછી કથા માં જઇશુ
    કાને તોં સંભરાય નય ને કથા તોં રઈ ગઈ.. વિચારો વિચારો માં....
    વિચારો વિચારો માં રાત આખી.....
    વેવાર પુરા કર્યા પછી પન દાન કરશુ
    મિલક્ત તોં વેચાઈ ગઈ ને પુનદાન રય ગ્યું વિચારો વિચારો માં..
    વિચારો વિચારો માં રાત આખી.......
    મોટી ઉંમર થયાં પછી જાત્રા એ જયશુ
    હિંમત તોં હારી ગયા ને જાત્રા રય ગઈ.. વિચારો વિચારો માં..
    વિચારો વિચારો માં રાત આખી......
    નવરાશ મરશે પછી સેવા રે કરશુ
    જમના તેડાં આવ્યા પછી સેવા તોં રય ગઈ વિચારો વિચારો માં..
    વિચારો વિચારો માં રાત આખી......
    વિચારો વિચારો માં સમય ના બગાડશો
    આજ કર્યું કાલ કર્યું સાથે આવશે.. વિચારો વિચારો માં..
    વિચારો વિચારો માં રાત આખી ગઈ ઉંઘવાનું બાકી હતું સવાર પડી ગઈ

Комментарии • 25

  • @dharmendrabalatawar9793
    @dharmendrabalatawar9793 4 месяца назад +2

    ❤❤❤खूब सरस भजन ❤❤❤❤

    • @YadavMinabaa
      @YadavMinabaa  4 месяца назад

      થૅન્ક્યુ 🙏🙏🙏❤️❤️❤️

  • @BLACK69YT
    @BLACK69YT 4 месяца назад +1

    ખુબ ખુબ સરસ ભજન ❤❤❤❤❤❤❤

  • @dakshapandhi1676
    @dakshapandhi1676 4 месяца назад

    Saras Jai shree Krishna 🙏

    • @YadavMinabaa
      @YadavMinabaa  4 месяца назад

      🙏જય શ્રી ક્રિષ્ના 🙏🙏🙏🙏❤️

  • @swatijoshi7242
    @swatijoshi7242 4 месяца назад +1

    Nice

  • @Smitasheth008
    @Smitasheth008 4 месяца назад

    Jay shrikrishna

    • @YadavMinabaa
      @YadavMinabaa  4 месяца назад

      @@Smitasheth008 🙏જય શ્રી ક્રિષ્ના 🙏🙏🙏❤️

  • @PatelShantaben638
    @PatelShantaben638 4 месяца назад

    બેસ્ટ સુપર કિર્તન રાધે રાધે રાધે
    દરેક કીર્તન લખી ને મૂકવા વિનંતી છે

    • @YadavMinabaa
      @YadavMinabaa  4 месяца назад

      🙏લખી ને મૂકી દીધું છે ભજન 🙏🙏🙏🙏

  • @patelarvind395
    @patelarvind395 4 месяца назад

    ખૂબ મસ્ત ગાવ છો

    • @YadavMinabaa
      @YadavMinabaa  4 месяца назад

      @@patelarvind395 થૅન્ક્યુ ❤️❤️

  • @SnehaPatel1482
    @SnehaPatel1482 4 месяца назад

    • @YadavMinabaa
      @YadavMinabaa  4 месяца назад

      હા મુકું છું 🙏🙏❤️

  • @patelarvind395
    @patelarvind395 4 месяца назад

    હવે નવા નવા મૂકો આ બધા તો સાંભળી લીધા

    • @YadavMinabaa
      @YadavMinabaa  4 месяца назад

      @@patelarvind395 હા નવરાત્રી પતે એટલે મુકીશુ 🙏❤️❤️❤️

  • @SnehaPatel1482
    @SnehaPatel1482 4 месяца назад

    લખી ને મુકો ને ...તમારા ભજન સરસ હોય છે

    • @YadavMinabaa
      @YadavMinabaa  4 месяца назад

      થૅન્ક્યુ બપોરે મુકું છું લખી ne🙏🙏🙏🌹

    • @YadavMinabaa
      @YadavMinabaa  4 месяца назад

      🙏ભજન લખી ને મૂકી દીધું છે 🙏🙏🙏🙏

  • @aniketsinhrathod3163
    @aniketsinhrathod3163 4 месяца назад

    lakhine muko ben saras 6

    • @YadavMinabaa
      @YadavMinabaa  4 месяца назад

      @@aniketsinhrathod3163 હા સાંજે મુકીશ બીજા લખુ છું હમણાં એટલે 🙏🙏🙏

    • @YadavMinabaa
      @YadavMinabaa  4 месяца назад

      ભજન લખ્યું છે 🙏🙏❤️❤️

  • @kasikpatel4033
    @kasikpatel4033 4 месяца назад

    Bhajan lakhine moklo

    • @YadavMinabaa
      @YadavMinabaa  4 месяца назад

      @@kasikpatel4033 હા સવારે ચોક્કસ મુકું 🙏🙏🙏

    • @YadavMinabaa
      @YadavMinabaa  4 месяца назад

      🙏ભજન લખી ને મૂકી દીધું છે 🙏🙏🙏❤️