👌સૂર્યાબેન દરજી🌹માં જ્યારે આ દુનિયા છોડે છે ત્યારે તેની યાદમાં ગવાતુ ભજન🌷 નીચે લખીને મુકેલ છે 🙏🌸
HTML-код
- Опубликовано: 7 фев 2025
- સૂર્યાબેન દરજી🌹 શ્રી કૃષ્ણ ભજન મંડળ ધડકણ 🙏🌷 ભજન લખીને નીચે મુકેલ છે❤️ માડી રે......અળગા રાખીને અધવચ્ચે ના છોડાય માડી તો પ્રેમનો સાગર કહેવાય..... (2)..... દુનિયા બદલાય મારી મા ના બદલાય માડી તો પ્રેમનો સાગર કહેવાય...., (2)....... મારા માટે મારી તારી મમતા શાને ખૂટી....માડી મમતા શાને ખુટી..... જગ રૂઠે તો ભલે રૂઠે મા તું કદી ના રુટતી.... ઓ મા કદીએ તું ના રૂઠતી..... માડી રે.... હેં... બાળક નુ બોલ્યુ ચાલ્યું મનમાં ના ધરાય... માડી તો પ્રેમ તો સાગર કહેવાય...( 2) દુનિયા બદલાય મારી મા ના બદલાય... માડી તો પ્રેમનો સાગર કહેવાય..... તારા વિરહે માડી મારુ અંતર રોજે રડતું.... ઓ મા મારુ અંતર રોજે રડતું...... ઘરની ઘરની હું ઠોકર ખાતો કામ કંઈ નથી સૂઝતું.... હે... મા..... કામ કંઈ નથી સુજતું.... મારી રે.... મા દીકરાનો નાતો...(2) તુ શાને ભૂલી જાય... મારી તો પ્રેમનો સાગર કહેવાય...(2) દુનિયા બદલાય મારી મા ના બદલાય.... માડી તો પ્રેમનો સાગર કહેવાય...... દુખીયાળા ના દિલ ની વાતો કાને તારા કરજે.... (2) ખોરે તારા રમવા દેજે (2) કરુણા એવી કરજે...(2) માડી રે.... હે આશા ના ફૂલો મારાં..... (2) જોજે ના કરમાય... માડી તો પ્રેમનો સાગર કહેવાય....(2) દુનિયા બદલાય..... મારી મા ના બદલાય...... માડી તો પ્રેમનો સાગર કહેવાય..... (2)
ખુબજ સરસ ભજન છે મા ની યાદ આવી ગઈ સરસ ગાયું છે જય શ્રીકૃષ્ણ 🙏🏼
કોમેન્ટ બદલ આભાર 🌸જય શ્રી કૃષ્ણ 🙏🌷
કોમેન્ટ બદલ આભાર 🌸જય શ્રી કૃષ્ણ 🙏🌷
Jay Sri Krishna 🙏 Jay Somnath 🙏👌😊 bhajan lakhi ne mukyu chhe aetle bov sari vat chhe, jene gavu hoi a aamathi Kam Lage ❤
જય શ્રી કૃષ્ણ🌷 જય ભોલેનાથ🙏🌹
ખુબ જ સુંદર ભજન
જય શ્રી કૃષ્ણ 🙏🌹
ખુબ ખુબ સરસ ભજન છે 🙏👌👌🌹 જય શ્રી કૃષ્ણ 🙏🙏
જય શ્રી કૃષ્ણ🌷🙏🙏🌹
જય શ્રી કૃષ્ણ 🌹🙏🙏🌷
Super
જય શ્રી કૃષ્ણ 🌷જય ભોલેનાથ 🙏🌹
જનેતા માટે નુ આ ભજન ખરેખર રડાવી જાય તેવું છે 🙏🙏🙏🙏🙏
જય શ્રી કૃષ્ણ 🙏🌷
4:04 4:06
જય શ્રી કૃષ્ણ 🙏🌷
હર હર મહાદેવ ❤❤❤❤❤❤❤
જય ભોલેનાથ
Heart touching bhajan
જય શ્રી કૃષ્ણ 🌷જય ભોલેનાથ 🙏🌹
જય શ્રી કૃષ્ણ 🌷જય ભોલેનાથ 🙏🌹
સૂર્યાબેન જય શ્રી કૃષ્ણ આ ભજન બહુ સરસ છે તમે લખીને મૂકો તો બહુ સારું
જય શ્રી કૃષ્ણ 🌷જય ભોલેનાથ 🙏🌹
સરસ ભજનછે બેન
જય શ્રી કૃષ્ણ 🌷જય ભોલેનાથ 🙏🌹
Very nice👍😮😮😅
Thank you! Cheers!
જય શ્રી કૃષ્ણ 🌷જય ભોલેનાથ 🙏🌹
લખીને મુકો બેન તો સારું બહું સરસ છે ભજન ધન્યવાદ સૂયૉબેન
જય શ્રી કૃષ્ણ 🌷જય ભોલેનાથ 🙏🌹
Lakhi ne mujo😊
જય શ્રી કૃષ્ણ 🌷જય ભોલેનાથ 🙏🌹
Lakhi ne muko ben
જય શ્રી કૃષ્ણ 🌷જય ભોલેનાથ 🙏🌹
Lakhi na mokla bano Bhajan sister
Jay swaminarayan
જય શ્રી કૃષ્ણ 🌷જય ભોલેનાથ 🙏🌹
ડિસ્ટ્રિક્શનમાં ભજન લખીને મુકેલ છે ❤જય શ્રી કૃષ્ણ🌹🙏🙏🌷
હુ ચેતન પટેલ પોગલુ પુનિતભાઈ તમારી મુલાકાત કરવી છે❤❤❤❤❤❤
જય શ્રી કૃષ્ણ નામ નંબર અને સરનામું આપેલ છે ચેનલ ખોલીને જોઈ લેવું
તમારો મોબાઈલ નંબર આપો
હું પુનિતભાઈ નથી પુનિત મહારાજ ના નામ ઉપરથી પુનિત ઓફિસિયલ શ્રી કૃષ્ણ ભજન મંડળ ધડકણ ચેનલ ચાલે છે નામ પટેલ બીપીનભાઈ પુંજાભાઈ છે ચેનલ નું એકાઉન્ટ ખોલીને જોઈ લેવું મોબાઈલ નંબર 9725402646
लखी ने मूकों बेन साथे गवाए
જય શ્રી કૃષ્ણ 🌷જય ભોલેનાથ 🙏🌹