લખેલુ છે 🌹ધર્મિષ્ઠા બેન 🌹🙏રાજા રણછોડ મારો રાજા રણછોડ 🌹
HTML-код
- Опубликовано: 7 фев 2025
- રાજા રણછોડ મારો રાજા રણછોડ (2)
દ્વારિકા નો નાથ મારો રાજા રણછોડ
ડાકોર નો ગામ ધણી રાજા રણછોડ
આખા આ ગામ ધણી રાજા રણછોડ
રાજા રણછોડ મારો રાજા રણછોડ
રંગીલો રૂપાળો મારો રાજા રણછોડ
હે ધોરી ધજા વારો રાજા રણછોડ
રાજા રણછોડ મારો રાજા રણછોડ
ચિતડા નો ચોર મારો રાજા રણછોડ
કારજાની કોર મારો રાજા રણછોડ
રાજા રણછોડ મારો રાજા રણછોડ
જડે નહિ જોડ એવો રાજા રણછોડ
પુરા કરે કોડ મારો રાજા રણછોડ
રાજા રણછોડ મારો રાજા રણછોડ
મગજ ને ગોટા વાળો રાજા રણછોડ
મીઠી મીઠી મોરલી વાળો રાજા રણછોડ
રાજા રણછોડ મારો રાજા રણછોડ
માખણ ને મિશ્રી જમેં રાજા રણછોડ
સખી મંડર ને વાલો રાજા રણછોડ
રાજા રણછોડ મારો રાજા રણછોડ
રાજા રણછોડ મારો રાજા રણછોડ
દ્વારિકા નો નાથ મારો રાજા રણછોડ
સરસ મંડળ છે બેનો તમારું ભજન પણ સરસ ગાંવ છો ❤
ધન્યવાદ 🙏❤️
બેસ્ટ સુપર કિર્તન રાધે રાધે
દરેક કીર્તન લખી ને મૂકવા વિનંતી છે
હા 🙏🙏🙏
લખી ને મૂકી દીધું છે ભજન 🙏🙏🙏
🌹🌹🌹🌹
❤️❤️❤️
❤❤🌹🌹🌺👌👍
❤️❤️❤️
મસ્ત ભજન ગાઓ છો
@@patelarvind395 થૅન્ક્યુ 🙏❤️❤️❤️