મારું બાળક મારા કરતાં વધુ સારું થાય એ માટે ઘરમાં શું શું કરવું? - Vishal Bhadani

Поделиться
HTML-код
  • Опубликовано: 11 сен 2024
  • રાષ્ટ્રીય વાલી દિવસ નિમિત્તે ભાવનગરની સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ સંસ્થામાં વાલીઓ સાથે કરેલ સંવાદ
    #vishalbhadani
    #gujaratispeech
    #education
    #parenting

Комментарии • 34

  • @nathabhai5068
    @nathabhai5068 26 дней назад

    ખુબ ખુબ આભાર સાહેબ તમારો

  • @TheGod-kx3kw
    @TheGod-kx3kw 8 дней назад

    Ok sar

  • @Bhartuhari_whooper
    @Bhartuhari_whooper 27 дней назад +1

    ❤❤

  • @vijaysarvaia7474
    @vijaysarvaia7474 27 дней назад +1

    જે રમકડાં ની પેટી અને વઢવાણ વાળા રમકડાં ની વિગત આપજો અને કઈ જગ્યાએથી મળશે...તે જણાવશો.....સાહેબ...

  • @kapilarose8875
    @kapilarose8875 Месяц назад +1

    Khub j sahj ane sunder.

  • @dipal042
    @dipal042 Месяц назад +3

    દરેક વાલીએ શબ્દે શબ્દ સાંભળીને, સમજીને જીવનમાં ઉતારવા જેવી વાત છે. સુંદર રીતે ઉદાહરણ સાથે છાતી સોંસરવી ઉતરે એમ સમજાવ્યું છે. આભાર :)

  • @user-zh6oz9jb3w
    @user-zh6oz9jb3w Месяц назад

    માં અને બાપ ઘરમાં સારું, સંસ્કારી ,સ્પષ્ટ વક્તા, સાદગી અને ચોખ્ખાઈ ભર્યું જીવન જીવે તો બાળકો પણ સતત તેઓને જોઇને જ મોટા થતાં હોય છે..આમ સૌથી મોટો આધાર માબાપ ઉપર છે તેવું હું માનું છું. જય રાજપુતાના.

  • @kapilarose8875
    @kapilarose8875 Месяц назад

    Khb khb abhinandan

  • @MittalSarvaiya-wg2ur
    @MittalSarvaiya-wg2ur Месяц назад +1

    ઊદાહરણ દ્વારા સરસ..... સમજુતી

  • @nehajadav7095
    @nehajadav7095 Месяц назад +1

    ખૂબ જ સરસ

  • @chunilalpatel4334
    @chunilalpatel4334 Месяц назад +2

    ❤khub sarsh parvachn karyu❤

  • @Mitesh26
    @Mitesh26 Месяц назад +1

    મારી જ ભૂતપૂર્વ શાળા ❤

  • @gunvantvasani8195
    @gunvantvasani8195 Месяц назад

    વિશાલભાઈ બાળ કેળવણી અંગે ઘણું પ્રદાન કર્યું છે, હવે ગર્ભ સંસ્કરણ અંગે જાગૃતતા કેળવવાની જરૂર છે આ વિશે આપના મંતવ્યો સાંભળવા આતુર છીએ

  • @v.g.savanibhavnagar9851
    @v.g.savanibhavnagar9851 Месяц назад

    Dr.Vishal Bhadani always expresses and explains in a good way.

  • @deepa8899
    @deepa8899 Месяц назад +1

    બહુ સરસ રીતે તમે સમજાવ્યુ. સર હું તમને ઘણાં સમયથી સાભળી રહી છું.

  • @MittalSarvaiya-wg2ur
    @MittalSarvaiya-wg2ur Месяц назад +1

    Your Right sir 😊

  • @user-su2cu5fp1y
    @user-su2cu5fp1y Месяц назад +1

    ખુબ ખુબ અભિનંદન સરસ રીતે સમજાવ્યું

  • @jyotdobariya
    @jyotdobariya 29 дней назад

    Fakt news paper j vanche ej vachya kevay any sad granth vanchan pn hoy ske ne....khub janva malyu👍👌

  • @chetandarji8464
    @chetandarji8464 Месяц назад

    Again you have done your job with 100% dedication....

  • @devrajsinh-nt7qw
    @devrajsinh-nt7qw Месяц назад

    ખૂબ જ સુંદર

  • @user-zh6oz9jb3w
    @user-zh6oz9jb3w Месяц назад

    સરસ

  • @rameshvaghela6708
    @rameshvaghela6708 Месяц назад

    Very nice and good video

  • @manek387
    @manek387 Месяц назад +1

    સહજ અને મજાનું... કહ્યું.😊

  • @harshitamoradiya4849
    @harshitamoradiya4849 Месяц назад

    Jordar

  • @chavdaghanshayam8333
    @chavdaghanshayam8333 Месяц назад

    Very nice sir

  • @kantabenprajapati5703
    @kantabenprajapati5703 Месяц назад

    Ser

  • @daveg4292
    @daveg4292 Месяц назад

    Excellent

  • @kantabenprajapati5703
    @kantabenprajapati5703 Месяц назад

    Good

  • @kanuprajapati1592
    @kanuprajapati1592 Месяц назад

    Very nice 👌 👍 🙏

  • @chetnapatel5314
    @chetnapatel5314 Месяц назад +1

    Aa lok bhrti ni den che sir

  • @Jaytech_ideas
    @Jaytech_ideas Месяц назад +2

    Vishal bhai apni umar Nani che pan tame je vat Kari te darek vali mate..jaruri che..

  • @heenaparmar6665
    @heenaparmar6665 28 дней назад

    Badak ne Kaya medium ma bhanavu joye

    • @vishalbhadani-scienceoflea6269
      @vishalbhadani-scienceoflea6269  24 дня назад

      માતૃભાષામાં જ...હું અંગ્રેજીનો પ્રોફેસર છું અને મારો દીકરો ગુજરાતી માધ્યમમાં ભણે છે.

    • @heenaparmar6665
      @heenaparmar6665 8 дней назад

      @@vishalbhadani-scienceoflea6269
      Pan sir Mari baby english medium ma 6 ane hu Mara baba ne gujarati medium ma besadu to matbhed thashe