એક વિચાર સતત તીવ્રતાથી સળગે ત્યારે.... - Vishal Bhadani

Поделиться
HTML-код
  • Опубликовано: 1 янв 2025

Комментарии • 33

  • @chandubhaipandya7665
    @chandubhaipandya7665 4 дня назад +1

    વાહ ખૂબ જ સરસ

  • @savitapatel6480
    @savitapatel6480 3 месяца назад +1

    વિશાલ ભાઈ અતિ સુંદર વિચાર,વાણી.ધન્યવાદ 🎉

  • @muktagoda6398
    @muktagoda6398 5 месяцев назад +1

    તેજસ્વી અનુભૂતિ વાળા તેજસ્વી તારા...ખૂબ તેજોમય બનો એવી શુભેચ્છાઓ

  • @preetishah9261
    @preetishah9261 5 месяцев назад +1

    Bahu saras વક્તાઓ બાપુની સભામાં

  • @AuthorJiteshDonga
    @AuthorJiteshDonga 4 месяца назад

    Khub adbhut ❤

  • @MittalSarvaiya-wg2ur
    @MittalSarvaiya-wg2ur 5 месяцев назад +1

    અમારી લોકભારતી નું ગૌરવ......
    ઉદાહરણ આપીને સરસ વાત રજુ કરી 🎉🎉👍

  • @DS-4-ut
    @DS-4-ut 5 месяцев назад

    વાહ! વિશાલ ભાઈ! ખૂબ સારી વાતો ખૂબ સહજતાથી મૂકી. ખૂબ આગળ વધશો. અભિનંદન. બરોડા થી દેવાંગ નાણાવટી ના રામ રામ.

  • @hemrajrabari7667
    @hemrajrabari7667 5 месяцев назад +1

    ખુબ ખુબ અભિનંદન

  • @rajivbhatti9739
    @rajivbhatti9739 5 месяцев назад

    આપની વાતોમાં કઈક નવું જાણવા મળે છે ...ખૂબ ખૂબ અભિનંદન

  • @ramitjadav5306
    @ramitjadav5306 5 месяцев назад

    કેટલી અદભુત વાત સર!!

  • @kanchanbenthadoda2144
    @kanchanbenthadoda2144 5 месяцев назад

    Vah Vishalbhai !

  • @rashmidesai6374
    @rashmidesai6374 5 месяцев назад

    ખૂબ સરસ.. અભિનંદન.. શુભકામના 💐

  • @MittalSarvaiya-wg2ur
    @MittalSarvaiya-wg2ur 5 месяцев назад

    સરસ..... શબ્દ ભંડોળ

  • @dipal042
    @dipal042 5 месяцев назад +1

    સુંદર :) આધ્યાત્મિકતા, શ્રદ્ધા, ભરોસો , સમર્પણ આમ જોવા જઈએ તો ઘણાં અઘરા શબ્દો અને આમ કોઈ સમજાવે તો એકદમ સરળ અને પોતીકા લાગે
    :) very less people has that art of convincing which directly touches the heart :) Beautiful vishalbhai!

  • @CkDaveCkDave-di1yv
    @CkDaveCkDave-di1yv 5 месяцев назад

    Ava vicharo. Ne. Khorak. Bavama. Ave...jivan. Dhanya. Banijay....ha. Tev. Padavi pade....ne. Bandhan. Thay. Jay

  • @dr.jayvantsinhgohil806
    @dr.jayvantsinhgohil806 5 месяцев назад

    ખૂબ સરસ વાત કરી....મજા આવી ગઈ

  • @maltibenparekh3506
    @maltibenparekh3506 5 месяцев назад

    વિશાલભાઈ,
    આપણા શિક્ષણની ઉજળી આવતીકાલની આશા બનીને આવ્યા છો. તમારા જેવા જ્ઞાનદીપકની રાહ હતી. હૈયામાં હાશકારો થયો.

  • @Deepakparmar01174
    @Deepakparmar01174 5 месяцев назад

    ❤❤❤❤ એલિફન્ટ વાળી વાત હ્રદય સ્પર્શી❤❤❤

  • @jadejamahendrasinhvadansin6306
    @jadejamahendrasinhvadansin6306 5 месяцев назад

    ❤❤🙏🙏❤️❤️

  • @SureshPatel-qm6xp
    @SureshPatel-qm6xp 5 месяцев назад

    suresh patel Germany 🇩🇪
    Thank you so much ❤

  • @dr.bhavnaphathak6171
    @dr.bhavnaphathak6171 5 месяцев назад

    વાહ....શુભેચ્છાઓ...આગળ વધો...

  • @daveg4292
    @daveg4292 5 месяцев назад

    ખુબ મનનીય વિચાર
    પ્રણામ વિશાલભાઇ

  • @BhartiBenTrivedi-m4e
    @BhartiBenTrivedi-m4e 5 месяцев назад

    વાહ... વિશાલભાઈ એટલે લોકભારતીનુ ગૌરવ... ધન્યવાદ ભાઈ.

  • @rathodn.b1309
    @rathodn.b1309 5 месяцев назад

    ખુબ સરસ વાત કરી

  • @dharmisthachauhan6655
    @dharmisthachauhan6655 5 месяцев назад

    ખુબ સરસ......

  • @raammori9261
    @raammori9261 5 месяцев назад

    આધ્યાત્મિક અનાથવાળી વાત કેટલી ઉત્તમ કરી વિશાલ. વાહ

  • @bhagvanbhaiboliya
    @bhagvanbhaiboliya 3 месяца назад

    Kamsekam kok to Bhavnagar mathi આવ્યું!

  • @riddhipatoliya6707
    @riddhipatoliya6707 5 месяцев назад

    અમુક વક્તવ્યો વખાણના મોહતાજ નથી હોતા...
    યોગ્ય પ્રશંસા માટે બનેલા શબ્દો હોય તો ને!!?
    અમૃત 😊

  • @sahajsahity2054
    @sahajsahity2054 5 месяцев назад

    Jakkkkkaaassss

  • @jalakruti
    @jalakruti 5 месяцев назад

  • @Bhartruhari_whooper
    @Bhartruhari_whooper 5 месяцев назад

    ❤❤