સર એક ગુજરાતી પોતાની ગુજરાતી ભાષા ને તમારા જેમ આત્મસાત કરે તો કે ટલુ સારું . બાકી તમે જેમ બાળકને હસાવો છો એ કોઇ ફરિસ્તા જ કરી શકે. મારી દ્ગષ્ટીએ માસુમ બાળકો ના ભગવાન છો🙌🙌🙌🙏🙏🙏
Imran sir is best doctor Childrens mate god saman che...sir tamaro swabhav.hasto face....childrans ne tame enjoy karavta karavta emni tritment karo cho e ek tame first Dr cho...tamne salute che sir
Dr.Bhai.Tame ek saravyakti cho.ek pure Atma (Mann)Cho.Prabhukrupa Tamara per kayam rahe.Aa sanskar tamane varsama thi j maliya che.jenu tame Maan jalvi rakhiyu che.Tamne ane Tamara Mata,Pita ne vandan🎉
આપનો પૂરો ઇન્ટરવ્યૂ જોયો ખુબ જ સરસ હતો ઘણી નવી વાતો જાણવા મળી, તમે બધાએ પ્રશ્નો ખુબ જ સરસ પૂછ્યા જેથી વધુ જાણકારી પ્રાપ્ત થઇ અને ડોક્ટર સાહેબના ચાર થી પાંચ આન્સર થી કંઈક નવી વાતો જાણી, ખરેખર બાળકને કઈ રીતે મોટુ કરવું એનું પણ પ્રોપર ગાયડન્સ પુરા પરિવારને હોવું જરૂરી છે, ડોક્ટર સાહેબની બુકનું નામ શું છે અને ક્યાં અવેલબલ છે?.... Nice duty...👍
Mane ghnu janva mlyu..shikhva mlyu mari doter b.h.m.s ma first year che aaene me share kryo me pan aandh srdha ma balko mota krya vdilo nu man rakhi ne aavu mane. Aatyare. Smjayu. Mara ma pan badlav aavyo pan ghnu modu thyu....child care ni khber nhoti Thank u aarman sir Hu કદાચ નવી પેઢી મા હોઈશ તો નવી જનરેશન ને આમજ સાચવીશ..
મે આપને પહેલા પણ 1 પ્રશ્ન પૂછ્યો હતો મારી પૌત્રી 1 વરસની હમણા થશે પણ તે રાત્રે સૂતી નથી 2 વાગ્યા પછી સૂવે છે તો પણ 2 3 કલાક શાંતિથી સૂતી નથી શુ કરવુ???હવે અમે થાકી ગયા છીએ
સફિન હસન જેવા જ બીજા ગુજરાતી અને હિન્દુસ્તાની છે❤❤🎉🎉
ખૂબ ખૂબ પ્રગતિ કરો એવી ભગવાન ને પ્રાર્થના.....
ડો તમને ભગવાન ખૂબ સારી તંદુરસ્તી આપે ને ખુબ સેવા કરો એવી ભગવાન સ્વામિનારાયણ ને પ્રાર્થના
Good blessings
Jay swaminarayan ❤
સર એક ગુજરાતી પોતાની ગુજરાતી ભાષા ને તમારા જેમ આત્મસાત કરે તો કે ટલુ સારું .
બાકી તમે જેમ બાળકને હસાવો છો એ કોઇ ફરિસ્તા જ કરી શકે. મારી દ્ગષ્ટીએ માસુમ બાળકો ના ભગવાન છો🙌🙌🙌🙏🙏🙏
Imran sir is best doctor
Childrens mate god saman che...sir tamaro swabhav.hasto face....childrans ne tame enjoy karavta karavta emni tritment karo cho e ek tame first Dr cho...tamne salute che sir
Dr.Imran Patel ,We proud of you Brother, Tamo Gujrati Muslim Patel cho. Tamo Garvi Gujarat nu Gavrov cho........ Assalamualaikum.
Walekum assalam
ઇમરાન પટેલ ઇસ the બેસ્ટ ગુજરાતી મેન 🙌❤️🙌
Khub saras mahiti apichhe allah Dr imran patel ne salamat rakhe.ane temni seva malti rahe.
આખો વાર્તાલાપ ખુબ ખુબ સરળ અને સહજ હતો❤ખૂબ ગમ્યો.
આજે ખબર પડી કે ડોક્ટર સાહેબ ગુજરાતી છે અને એ પણ પાછા આપણા માંગરોળનાં
તમને અંતરપૂર્વકથી શુભકામનાઓ
વેરી નાઇસ ડો.ઇમરાન પટેલ I am empress..
Masaallah very nice speech
Very humble doctor ❤and bahuj sweetly Gujarati language bolts😍
God bless you ❤❤
So innocent, honest n down to earth person ❤👌🫡
You are a pride to Doctors profession Dr. Imran
Vah vah bhu srs 👏👏👏👏
Mashallah Allah apko hamesha khush rakhe
Dr.Bhai.Tame ek saravyakti cho.ek pure Atma (Mann)Cho.Prabhukrupa Tamara per kayam rahe.Aa sanskar tamane varsama thi j maliya che.jenu tame Maan jalvi rakhiyu che.Tamne ane Tamara Mata,Pita ne vandan🎉
Very polite 'gujrat tak'.
Very nice Dr riyal me bhi bahot achche hai me apne bachcho ko le jati hu
Wah tmne sras gujrati bolta avde che mja aavi gai tmne mharaj Swami sukhiya kre tevi bapa pase prathna 🙏🙏👌👌👌
View d your are bestf
Very Very well said ✅️✅️Excellent👌 👍
Masha allah
Masha Allah 🎉
Best doctor , proud you sir
સર તમે આ કર્મની વાત કરી એ મને ખૂબ જ ગમી
You are great sir
Totally interview positive think and always polite interview.
Ur approach is unique interesting. God bless u to reach ur goals❤
👌👌👌Ma Sha Allah
So innocent ,honest we are proud of you 🥹❤️🙌
Dr ni sate tame aek Sara gayak pan cho good
Best m best doctor
I should say that all doctors should such like imran patel doctor.
Nice doctor..
I watched video from London🇬🇧.
Aakho program superb ❤
Song sars gayu ❤ badhi vat Kari ek dam sahi sars ❤
Very Nice Doctor khub j saras ❤🙏
જબરજસ્ત
God bless you
આપનો પૂરો ઇન્ટરવ્યૂ જોયો ખુબ જ સરસ હતો ઘણી નવી વાતો જાણવા મળી, તમે બધાએ પ્રશ્નો ખુબ જ સરસ પૂછ્યા જેથી વધુ જાણકારી પ્રાપ્ત થઇ અને ડોક્ટર સાહેબના ચાર થી પાંચ આન્સર થી કંઈક નવી વાતો જાણી, ખરેખર બાળકને કઈ રીતે મોટુ કરવું એનું પણ પ્રોપર ગાયડન્સ પુરા પરિવારને હોવું જરૂરી છે,
ડોક્ટર સાહેબની બુકનું નામ શું છે અને ક્યાં અવેલબલ છે?....
Nice duty...👍
Doctor sub ka pustak nam hai'Healthy Start'on line SE milta hai.
Mara Bhai masaallah.❤😊
vaaaah👌👌👌👌
Very good interview , I am always waching your video and you treat very nicely to every child 😊
Great Dr. Sir
❤❤very good 👌👌🙏🙏👍
Sir tme gujrati cho ❤proud of you 🎉
તમને ગુજરાતી આવડે છે તમે કયા ના છો સરસ બોલ્યા ગુજરાતી ભાષા 🙏👌
Junagadh na chhe
@@anushrismartgirlsindhwad4933 thank you
Veraval bolya.....proper sambhlo@@anushrismartgirlsindhwad4933
Ava Bahu Badha Muslimo che, ane muslimo sara j che, pan politics emne kharab btavani kishish kare che.
You are best kalakar more than doctor🎉
I feel your expressions thoughts and smartly watching. Habbits around very very smart and hyper active person
Very good doctor Imran Patel.
Supar
Vah
Nice video tamara ghna video joya saras hoy che bacha ekdam shant ti thi bese che
Amazing human being ❤
You are a good doctor
Proud you sir
👏👏👏👏👏
Nice ❤❤❤
Very positive person ❤
Dr to saksat bhagwan nu swarup j che ❤ dr ne saksat dandvat 🙏❤
Great sir
Dr Imraan Patel. Keep laughing ypu self and keep on make all little angles who visits you. God bless you all 🙏
Sir hu pn tamara video jov chu mane tamara video khub j game che from surat
Great sir 👏
Nice Sir 🙏🏻
Dr Imran patel jevaj ek doctor surat ma pan che, dr fezal vohra , rainbow hospital, ek wakhat emnu pan interview jarur thi lejo😊😊😊
He is best child specialist
True hoy na 😭😭😭😭😭😭😢😢😢😢😢😢😢😢😢
ડોકટર સાહેબ ને કહો કે ગુજરાતી માં પણ એક ચેનલ ચાલુ કરો અને ગુજરાતી માં પણ આરોગ્ય વિશે માહિતી જાણકારી આપતા vdo બનાવે...
Ha saras idea che jethi village na loko ne par jaarvanu male.
Boj jaruri che
Sir hu to tamara video kyarthi jov chhu aaje khabar padi ke tama amara gam na j chho mane khub khusi thay
God bless you Doctor, 👍
GOOD DOCTOR
❤ masaallah
👍👍🙏
Dr you are great ❤❤❤
I like his video
Om santi
World best dr.
👋 sir
❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Dr. Sir please Izzat no faludo karva Bigg Boss ma na jata
Dr che chutiya nahi
Mr.perfectionist.
Mane ghnu janva mlyu..shikhva mlyu mari doter b.h.m.s ma first year che aaene me share kryo me pan aandh srdha ma balko mota krya vdilo nu man rakhi ne aavu mane. Aatyare. Smjayu. Mara ma pan badlav aavyo pan ghnu modu thyu....child care ni khber nhoti
Thank u aarman sir
Hu કદાચ નવી પેઢી મા હોઈશ તો નવી જનરેશન ને આમજ સાચવીશ..
Very good Dr sir .
❤❤❤
Nice
Dr Imran very funny honest person
Gujrat tak o monch saru chhe.W.B(mkumar).
અમે ઊના મા રહીએ છીએ આપણે પડોશી કહેવાઈયે
mane bahu j khushi thay ke jyare mane khabar padi ke tame gujrati chho
❤
👌👌👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤
સરસ ડોક્ટર છે રમૂજી છે
👍
Aree Sir tme Gujarati mst bolo chho,, waw tme Gujarati chho,, please tme tmari hospital aeddres apso
Asin children hospital ahmedabad
Vastral
Ok thank you sir
મેડમ એ ખાલી vdo હિન્દી માં બનાવે છે...બાકી એ ગુજરાતી માણસ છે તો ગુજરાતી તો આવડે જ ને...
Google karo
Manju Kumar pan W.B.doctor tom ek kudratma suddho atma cho,sikserthi tappro chho,abo sars docto chho.dandvat.
🙏🙏👌👌👌🙏🙏🙏
My hero oncologist ❤doctor Pankaj Shah. ❤doctor Mithun Shah
Veraval ma kai baju revanu.... 80 feet road... K tower pase...
મે આપને પહેલા પણ 1 પ્રશ્ન પૂછ્યો હતો મારી પૌત્રી 1 વરસની હમણા થશે પણ તે રાત્રે સૂતી નથી 2 વાગ્યા પછી સૂવે છે તો પણ 2 3 કલાક શાંતિથી સૂતી નથી શુ કરવુ???હવે અમે થાકી ગયા છીએ