Bov j sari tips chhe badhi j .... You tube par bov badha video joya .. a badha ma aa best video chhe .... N have thi aa j follow karis ... Thank you so much 😊
Dodh month thi running kruchu..pn timing nthi aavtu...bv j thak lage...swas chade..ne pag dukhe 6...10,11 min thay 6 ...1600 m nu. 10 days pchi exam 6...sada 9 ma thy jay a mate su krvu
Me hal sinor job karu 6u ane tya koi ground j nai to over bridge 6 tya running karu 6u to tya vadhare nai pan thodo dhalav 6 to groun ma timing ghate kharo
@@aayanshmakhodia2657 ધીરે-ધીરે દોડવાનું ચાલુ રાખો અને ખુટણ ને બધું દુખતું હોય તો દૂધ પીવાનું ચાલુ કરો કેલ્શિયમ ઘટતું હશે અને શરૂઆતમાં ધીરે ધીરે દોડો એટલે પગ દુખવાના ઓટોમેટિક બંધ થઈ જશે
@@Kiran143-i6f તમને જો રનીંગ પછી પેટમાં દુખતું હોય તો રનીંગ પછી તરત પાણી ના પીવો રનીંગ પહેલા પાણીનો પીવો. ધીરે ધીરે રનીંગ પછી તમારું હાર્ડબિટ ઓટોમેટિક રીલેક્સ થઈ જાય પછી તમે પાણી પીવો અને ઘરે જઈને હાઈ પ્રોટીન ડાઇડ લ્યો જેથી રિકવર થઈ જાય તમારું શરીર
@@NareshPatel-bo5rv જો કોપર નુટ્રેશનની કોઈને ખબર ન હોય તો ગમે તે વિડીયો બનાવી શકે છે અને તમે જુઓ છો એ જ વસ્તુ ખોટી છે એટલે તો માટે હું કહું છું કે કોઈ નો એક્સપ્રિયર જોઈને તમે વિડીયો ફોલો કરો વિડીયો જુઓ અને મોઢાથી બંધ કરીને તમે કરો તો કોઈ વસ્તુ ફાયદો જ નથી તમારી પ્રીત આઉટ રોકી જશે અને શ્વાસ ચડતો થઈ જશે અને ક્યારે પણ શું થઈ જશે કંઈ ખબર નહિ પડે ઓટોમેટીક શ્વાસ ચડવો તો જરૂરી છે ને બીજી વસ્તુ હું તમને સમજાવી દઉં કે રૂમમાં તમે બેઠા હોય ને શ્વાસ ન મળે તો કેટલા સમય સુધી તમે જીવતા રહો એ જ વસ્તુ છે કે મોઢાથીને નાગથી શ્વાસ લેવો બહુ જરૂરી છે દોડતી વખતે બાકી કઈ ને કઈ થઈ જશે એવું કંઈ કરવાની જરૂર નથી વિડીયો જુઓ તો સારા લોકોના જુઓ અને આવી રીતના કોઈપણ વિડીયો ફોલો ન કરો ખાસ કરીને જે અધૂરું નોલેજ આપે છે એના વિડીયો જોવાનું બંધ કરો અને આપણી સરળ ભાષા ગુજરાતીમાં વીડિયો જોઈ શકો છો તમે હું પણ એવું નથી કહેતો કે મારી વીડિયોમાં કંઈ ભૂલ ના આવે મારી વિડીયોમાં કઈ ભૂલ હોય તો નીચે કમેન્ટ કરો જેથી હું પણ સુધારી શકું
@@SMJ_VLOGS વિકમાં ત્રણ વખત લોંગ રનીંગ ચાલુ કરો એક વખત ટાઈમિંગ ગોઠવો એક વખત કેટલો ટાઈમ આવે છે જોઈને રનીંગ કરી શકો છો તમે લોંગ રનીંગ કરશો એટલે ઓટોમેટીક તમારો ટાઈમ ઘટી જશે
@@philipgamit2597 વિટામીન સી તમે લઈ શકો છો કે વિટામીન સી થી તમારું આપશડતું હોય તો મોઢું પરલેલું રહેશે અને ગળું પણ નહીં સુકાય અને હાફ શરતો હોય તો તમે રનીંગ કરવા વખતે તમે ધ્યાન રાખો પ્રાણાયામ અને ટેબલેટ લેવાની જરૂર પણ નથી જો તમે જ્યુસ પીવો તો વધારે સારું છે
@@478karandanrudach3 તમારો ટાઈમ હજી પણ ઘટી શકે છે રનીંગમાં ફોકસ કરો જેટલું પણ તમને થાકી જવાતું હોય એને થોડું સાઈડમાં રાખો કેમકે આપણી પાસે સમય પણ ઓછો છે મોટીવેશન લાવો ડી મોટીવેશન નથી થવાનું મોટીવેશન લાવીને રનીંગ કરો એટલે ઓટોમેટીક તમારો રનિંગ થઈ જશે અને થાક પણ નહીં લાગે
@@Mahesh.b-u2l diet વેટ વધારે છે એના ઘટાડવા માટે કોપર વિડીયો બનાવેલો છે 10 ટોપ એક્સરસાઇઝ વેઈટ લોસ માટે એ વિડીયો તમે પૂરો જોઈ લો એમાં ડાઈટ પણ સમજાવેલી છે એક્સરસાઇઝ પણ સમજાવેલી છે એ તમે ફોલો કરશો એટલે એક જ મહિનામાં ચારથી પાંચ કિલો વજન લોંચ થશે
@@ravangaming8367 રનીંગ કરવા જાઓ છો તમે ગ્રાઉન્ડમાં એની પહેલા તમે ગ્રાઉન્ડ પેલા ઘરેથી જ બ્લેક કોપી ને જઈ શકો છો અને પાણી ઘરેથી પીને જઈ શકો છો અને નોર્મલ પાણી પી શકો છો એવું નથી કે ના પીવાનું
@@KinjalKhant-r1h ના ભાઈ ખુલ્લા પગે નો દોડાય કેમ કે રોડની કાકરી અને ડામર હોય એ ચોંટી જશે અને પગમાં ફરકોલા પડી જશે અને ખાલી ખોટું ઘરે બેસવાનું રહેશે તો નો દડો તો વધારે સારું ગ્રાઉન્ડ હોય તો હજી તમે ખુલ્લા પગે દોડી શકો છો
@@sachintakor2336 બીટ રૂટ નો જ્યુસ પીવાનું ચાલુ કરો અને વીડિયોમાં મેં જે રેસીપી બતાવી છે એ ચાલુ કરો પ્રાણાયામ અને કપાલભાતિ ચાલુ કરી દો શ્વાસ ચડતો ધીરે ધીરે બંધ થઈ જશે
સર તમારો નંબર આપો ને હુ 3 મહિના થી રનિંગ કરું શુ પણ મને 2 મહિના પેલા સીન પેન થયેલ શે હજુ મટતું નહીં અને ડોક્ટર પણ ના પાડે શે કે 3 મહિના સુધી રનિંગ ના કરો તો મટશે પ્લીઝ હેલ્પ સર. 70 Kg વજન શે મારો સર જરૃર રિપ્લે કરો મે બધી પ્રકાર ની દવા અને દેશી દવા અને દરેક you tub ના વીડિઓ પણ જોયા શે
Bov j sari tips chhe badhi j .... You tube par bov badha video joya .. a badha ma aa best video chhe .... N have thi aa j follow karis ... Thank you so much 😊
@@mayur8347 🙏🙏🙏🙏
Thank you sir Jay Hind Jay Bharat 🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@@TalsaniyaRohit-t5n jai Hind Jai Bharat
Jai Shri Ram Jai Mataji
Sir vitamin c ni tablet aave che e levay ? 25rs ni 15 tablet limcee ?
@@GW_YOYO ha ji
Thank you sir ❤
@@snshortstory472 🤝
Sar plc mane pass thavu che mare 1600 ma 15 minit time ave che mare 20 divas baki che running nu kyak running speed mate kyo ne
રનીગ કરતી વખતે પગ દુઃખે છે.
@@KaramataVishal-cm6bq massagekarvo jaruri che calcium problem hase
Thank you sir
@@JorubhaiDervaliya-p9z 🤝
🎉🎉🎉
@@sangumangu5774 🤝
Dodh month thi running kruchu..pn timing nthi aavtu...bv j thak lage...swas chade..ne pag dukhe 6...10,11 min thay 6 ...1600 m nu. 10 days pchi exam 6...sada 9 ma thy jay a mate su krvu
@@pandavsiddhisiddhi8565 time table vadu vedio jo
દોડવા માટે (5કિમી ) બુટ કયા લેવા
@@jayeshravat8065 બજેટ પ્રમાણે શૂઝ લઈ શકો છો બાકી મોંઘા શુઝ લેવાની જરૂર નથી
Nike Alphafly2
@@jaydipvala5141 ha ji
@@harsha2196 ha ji
SEGA 4 BEST CHE 730 RUPIYA NA AVE CHE
સાહેબ તમે કીધું હતું કે દરરોજ સવારે લસણ અને ઘી ખાવાનું (રાત્રે લસણ અને ઘી મિક્સ કરીને) સવારે ખાઈ લેવાનું મને સારો ફાયદો થયો છે આભાર સાહેબ
@@parmarbabuofficial5244 thank you so much
Sir chest ne weight vadharva mate video banav jo
@@rameshparmar3808 ok ji
Sir stamina vadharva mate su karay..? Plz sir kejo ne
@@kevaldangar366 vedio jo already upload che
Sir running time gutan dhuke che running j nahi thatu bija day.. solution aapo ne..?
@@PatelJignesh-v2m એક ગ્લાસ દૂધ એક ચપટી હળદર મખાણાનો પાવડર ધાગા સાગર આટલી વસ્તુ ચાલુ કરી દો પીવાની રાતે સુતા પહેલા 30 મિનિટ પહેલા પગ દુખતા બંધ થઈ જશે
Sir પગ ભરાય જાય છે. ક્યારેક
રનીગ કરતી વખતે પગ દુઃખે છે
@@KaramataVishal-cm6bq aaj no vedio jo
Sir me 2 divas thi running chalu કર્યું 6.. તમે આજે જે કીધું e badhu follow karis to running complete thy jase..15 divas ma?
@@divyamahida6675 kro follow emaj
Badhi vastu sari se
@@rajendrasinhbhati630 thank you so much, support me, share Zaroor Karjo
Me hal sinor job karu 6u ane tya koi ground j nai to over bridge 6 tya running karu 6u to tya vadhare nai pan thodo dhalav 6 to groun ma timing ghate kharo
@@KinjalKhant-r1h હાજી ઘટી જાય અને તમે એવું લાગે તો રોડ પર પણ રનીંગ કરી શકો છો કોઈ વાંધો નથી આવતો
Ok thanks 🙏🙏
Gotan maa dukavo bav thay se pagni edima dukavo bav thay se ranig nathi dhati sir
@@aayanshmakhodia2657 ધીરે-ધીરે દોડવાનું ચાલુ રાખો અને ખુટણ ને બધું દુખતું હોય તો દૂધ પીવાનું ચાલુ કરો કેલ્શિયમ ઘટતું હશે અને શરૂઆતમાં ધીરે ધીરે દોડો એટલે પગ દુખવાના ઓટોમેટિક બંધ થઈ જશે
Sir pet ma dukhe running kri lay pachi bov j aenu su krvu ans pls sir😢
@@Kiran143-i6f તમને જો રનીંગ પછી પેટમાં દુખતું હોય તો રનીંગ પછી તરત પાણી ના પીવો રનીંગ પહેલા પાણીનો પીવો. ધીરે ધીરે રનીંગ પછી તમારું હાર્ડબિટ ઓટોમેટિક રીલેક્સ થઈ જાય પછી તમે પાણી પીવો અને ઘરે જઈને હાઈ પ્રોટીન ડાઇડ લ્યો જેથી રિકવર થઈ જાય તમારું શરીર
Weight vadharva mate su karvu
@@zalagopiba394 follow for weight gain diet
Ok thanks 🙏🙏
Girls Hight increase karva su karvu?
@@Ms.parmar27 a mate video,videos banavi aapish
Running shoes kai leva joye???
@@divyeshparmar9878 શુઝ ઉપર મેં એક વિડીયો બનાવ્યો છે એ તમે જોઈ શકો છો પછી તમને ખબર પડી જશે કે મોંઘા શુઝ લેવા કે સસ્તા વાલા
Sir modhu bandha Karine dodvathi vajan ghati sake sir
AEK video ma aevu ke chhe sir
To vajan na ghate aena mate su karvu sir
@@NareshPatel-bo5rv જો કોપર નુટ્રેશનની કોઈને ખબર ન હોય તો ગમે તે વિડીયો બનાવી શકે છે અને તમે જુઓ છો એ જ વસ્તુ ખોટી છે એટલે તો માટે હું કહું છું કે કોઈ નો એક્સપ્રિયર જોઈને તમે વિડીયો ફોલો કરો વિડીયો જુઓ અને મોઢાથી બંધ કરીને તમે કરો તો કોઈ વસ્તુ ફાયદો જ નથી તમારી પ્રીત આઉટ રોકી જશે અને શ્વાસ ચડતો થઈ જશે અને ક્યારે પણ શું થઈ જશે કંઈ ખબર નહિ પડે ઓટોમેટીક શ્વાસ ચડવો તો જરૂરી છે ને
બીજી વસ્તુ હું તમને સમજાવી દઉં કે રૂમમાં તમે બેઠા હોય ને શ્વાસ ન મળે તો કેટલા સમય સુધી તમે જીવતા રહો એ જ વસ્તુ છે કે મોઢાથીને નાગથી શ્વાસ લેવો બહુ જરૂરી છે દોડતી વખતે બાકી કઈ ને કઈ થઈ જશે એવું કંઈ કરવાની જરૂર નથી વિડીયો જુઓ તો સારા લોકોના જુઓ અને આવી રીતના કોઈપણ વિડીયો ફોલો ન કરો
ખાસ કરીને જે અધૂરું નોલેજ આપે છે એના વિડીયો જોવાનું બંધ કરો અને આપણી સરળ ભાષા ગુજરાતીમાં વીડિયો જોઈ શકો છો તમે હું પણ એવું નથી કહેતો કે મારી વીડિયોમાં કંઈ ભૂલ ના આવે મારી વિડીયોમાં કઈ ભૂલ હોય તો નીચે કમેન્ટ કરો જેથી હું પણ સુધારી શકું
Sar weight kei rite vadharvu
@@ChaudhariHarmisha-k4g weight gain diet karo
Haa saheb Badhani paristhithi sarkhi hoti Nathi 😢😢😢😢😢😢😢
@@MaheshThakor-ue5cg hm. Ji
पेट कम करले पहले भाई
Sir 5 km runnig 25 minutes thy che to 22 thi 23 ma puru thy avi tips btvo ne sir
@@kamaleshkhant7014 srs keep it up
Sir Pag Bharai Jay se Ane Sans fule se
@@ghanshyamthakor5218 beetroot nu juice chalu kari dyo🤍
Sir 27.48 ma 12round thay che
To have under 25 kevi rite aavi sakay?
@@SMJ_VLOGS વિકમાં ત્રણ વખત લોંગ રનીંગ ચાલુ કરો એક વખત ટાઈમિંગ ગોઠવો એક વખત કેટલો ટાઈમ આવે છે જોઈને રનીંગ કરી શકો છો તમે લોંગ રનીંગ કરશો એટલે ઓટોમેટીક તમારો ટાઈમ ઘટી જશે
13 round dodi javay chhe pn time vadhare thay timing ochho karva tips apo
@@error_ff_012 અઠવાડિયામાં ત્રણ વખત લોંગ રનીંગ ચાલુ કરો જેથી તમારો સમય ઘટી શકે છે
Same bro
Vate ghatane
સર મને ચકર આવે છે અને શ્વાસ બોવ સડી જાય છે 6રાઉન્ડ પસી પેલા આવું ના થતું પન હમણાં થી થાય છે પલીજ કહેજો ને સર
@@dabhijitendra8308 ચક્કર બહુ આવતા હોય તો ગ્લુકોઝ ચાલુ કરી શકો છો નહિતર લીંબુ પાણી તમે સાથે લઈને જાઓ
Sir haf chode che to teblet levay ke koi tebket levani
@@philipgamit2597 વિટામીન સી તમે લઈ શકો છો કે વિટામીન સી થી તમારું આપશડતું હોય તો મોઢું પરલેલું રહેશે અને ગળું પણ નહીં સુકાય અને હાફ શરતો હોય તો તમે રનીંગ કરવા વખતે તમે ધ્યાન રાખો પ્રાણાયામ અને ટેબલેટ લેવાની જરૂર પણ નથી જો તમે જ્યુસ પીવો તો વધારે સારું છે
Me aje running 26 minit ne 40 second ma karuyi pan mara pag 2.5 thi 3.5 km ni vachhe thakhi bahu there there pade chhe tenu koi upay ?
@@478karandanrudach3 તમારો ટાઈમ હજી પણ ઘટી શકે છે રનીંગમાં ફોકસ કરો જેટલું પણ તમને થાકી જવાતું હોય એને થોડું સાઈડમાં રાખો કેમકે આપણી પાસે સમય પણ ઓછો છે મોટીવેશન લાવો ડી મોટીવેશન નથી થવાનું મોટીવેશન લાવીને રનીંગ કરો એટલે ઓટોમેટીક તમારો રનિંગ થઈ જશે અને થાક પણ નહીં લાગે
Vait ghatava su karu ?
@@Mahesh.b-u2l diet વેટ વધારે છે એના ઘટાડવા માટે કોપર વિડીયો બનાવેલો છે 10 ટોપ એક્સરસાઇઝ વેઈટ લોસ માટે એ વિડીયો તમે પૂરો જોઈ લો એમાં ડાઈટ પણ સમજાવેલી છે એક્સરસાઇઝ પણ સમજાવેલી છે એ તમે ફોલો કરશો એટલે એક જ મહિનામાં ચારથી પાંચ કિલો વજન લોંચ થશે
આભાર
Running pela pani nai pivanu ??
8 thi 15 min pehla pivanu
@@Pxrtha7 ha ji
@@ravangaming8367 રનીંગ કરવા જાઓ છો તમે ગ્રાઉન્ડમાં એની પહેલા તમે ગ્રાઉન્ડ પેલા ઘરેથી જ બ્લેક કોપી ને જઈ શકો છો અને પાણી ઘરેથી પીને જઈ શકો છો અને નોર્મલ પાણી પી શકો છો એવું નથી કે ના પીવાનું
@@gujaratihealthandfitness31 ok sir👍
Koi answer apjo road upar khulla page dodiye to chale
@@KinjalKhant-r1h na bhai
@@KinjalKhant-r1h ના ભાઈ ખુલ્લા પગે નો દોડાય કેમ કે રોડની કાકરી અને ડામર હોય એ ચોંટી જશે અને પગમાં ફરકોલા પડી જશે અને ખાલી ખોટું ઘરે બેસવાનું રહેશે તો નો દડો તો વધારે સારું ગ્રાઉન્ડ હોય તો હજી તમે ખુલ્લા પગે દોડી શકો છો
સર રનિગ પછી મારા પગ ની નશો બહાર નીકળી જાય છે...સુ કરવું જોઈએ...
@@ajitravat9661 આજનો વિડીયો જરૂર જોજો મેં એમાં શું જ વિશે સમજાવેલું છે
5km RUNNING TIME 35 AAVE CHE HOW TO INCREASE TIME IN 25 MINUTES
@@Learning_Lane1.0 અઠવાડિયામાં ત્રણ વખત લોંગ રનીંગ ચાલુ કરો જેથી તમારો સમય ઘટી શકે છે
સર વેટલોસ નો વીડિયો બનાવો
@@kishanrathod6362 ok ji આજનો વિડીયો જરૂર જોજો આજનો વિડીયો વેટ લો સુપર બનશે
Sukr pind upar dukhavo thay chhe Ane pet ma dukhe chhe
@@sanju_tadvi89380M running pela pani pivanu bandh kari dyo to badhu thay jase. Good luck😍
Tame samjho cho te saaru che
@@MaheshThakor-ue5cg thank you so much, ji
Pet ma dukhe chhe 2 km pachi
@@yuvraj9724 પેટમાં દુખવા ના બહુ બધા કારણ હોય છે એના માટે કોપર વિડીયો હું તમને બનાવી આપીશ કે જેથી તમને ખબર પડી જાય કે શું કારણ છે
Swas bov chadese sir😢
@@sachintakor2336 બીટ રૂટ નો જ્યુસ પીવાનું ચાલુ કરો અને વીડિયોમાં મેં જે રેસીપી બતાવી છે એ ચાલુ કરો પ્રાણાયામ અને કપાલભાતિ ચાલુ કરી દો શ્વાસ ચડતો ધીરે ધીરે બંધ થઈ જશે
સર મેદાન નહીં રોડ પર દોડુ તો ચાલશે
@@DhirumravatDhirumravat-jh1zm ha ji
લવીંગ કરતી વખતે પગ દુઃખે છે.
@@KaramataVishal-cm6bq aaj no vedio che
સર તમારો નંબર આપો ને હુ 3 મહિના થી રનિંગ કરું શુ પણ મને 2 મહિના પેલા સીન પેન થયેલ શે હજુ મટતું નહીં અને ડોક્ટર પણ ના પાડે શે કે 3 મહિના સુધી રનિંગ ના કરો તો મટશે પ્લીઝ હેલ્પ સર. 70 Kg વજન શે મારો સર જરૃર રિપ્લે કરો મે બધી પ્રકાર ની દવા અને દેશી દવા અને દરેક you tub ના વીડિઓ પણ જોયા શે
@@Madev_thakor_6419 aaj no vedio jo
Thank you sir