આં એપિસોડ માટે ખુબ ખુબ ધન્યવાદ, અને નમસ્કાર સાથે ચેનલ ને મારી પોતાની વ્યક્તિગત વિનંતી છે કે, આં એપિસોડ નામદાર મુખ્ય મંત્રી જી, જરૂર મોકલજો, જેથી કરીને ચાલું પરીક્ષા થી જ ઘણી મુશ્કેલી ઓ માં સુધારો થઈ જાય તો, આપના આં એપિસોડ નુ મહત્વ સૌ ને સમજાય, જય જવાન
ભાઈ પોલીસ ના મળે તો કોઈ ટેન્શન લેવાનુ નથી કેમ કે પોલીસ કરતા ઘણી સારી નોકરીઓ છે ,આ સામંત ગઢવી પોલીસ ની નોકરી છોડી ને પૈસા બનાવે છે શા માટે પુછો આ ભુરા ને😂
Hu pan 2022 ma aevu thayu 17 sec thi but haal sari job ma chhu corporate che pn hu and mara family na member khush che atle bau dukhi nai thavanu agad bau j moti safalta madse
પોલીસ ભરતી માં ST ના કેટેગરી માં હાઇટ 162cm છે અને ews,scbc ,obc માં કેમ 165 cm હાઇટ રાખી છે સમાનતા લાવો ને છોકરા રનિગ પાસ થાય છે અને 1çm 2çm માં ફેલ થઈ જાય છે
Bhai tame Tamara kam ma dhyan aapo....Tamara karta 💯 guna samant gadhavi sir sara che....sir badhane motivation aape che...tamari comment batave che tame keva cho....so please 🙏 tamare video na jovo hoy to na jovo khoti comment na karaso ...
@TwinkalKolcha ben samat gadhavi kharab se evu nhi kidhu pan je student moti rakam bhari ne academy join thay pasi pas na thay tyare students demotivate thai undhu paglu bhare se .a academy mo lakho loko joday matr 1%percentage pas thay se
સામત ભાઈ ના મોટીવેશન માટે thanks વાલીઓ માટે ખૂબ સરસ સમજણ
એકદમ સાચી વાત કરી samat gadhvi એ gopinen આવું કેમ કોઈ વિચારતું નથી વિદ્યાર્થી ના હિત માં તમે અવાજ બનો 🙏🏻
બિલકુલ સાચી વાત સમાત ગઢબી સાહેબ 💯👍👍👍
આં એપિસોડ માટે ખુબ ખુબ ધન્યવાદ, અને નમસ્કાર સાથે ચેનલ ને મારી પોતાની વ્યક્તિગત વિનંતી છે કે,
આં એપિસોડ નામદાર મુખ્ય મંત્રી જી, જરૂર મોકલજો, જેથી કરીને ચાલું પરીક્ષા થી જ ઘણી મુશ્કેલી ઓ માં સુધારો થઈ જાય તો, આપના આં એપિસોડ નુ મહત્વ સૌ ને સમજાય, જય જવાન
Saras વાત કરી ને સમજ આપી સામત bhai
Sachi vat se samatbhai ni🎉🎉
Wah Samrat Samat Gadhavi .... Jordar tmari vat ma vidhyarthio Ane Mata Pita bnne mate samjva jevi Ane vicharva jevi babto che.
સાચીવાત છે દરેક ને પોતાના જીલ્લા મા ફિઝિકલ ટેસ્ટ હોવી જોઇએ
Ek dum sachi vaat kari sir 👍
Wah sir tamara jevu badha samjta hoy to har ghar ma ne darek samaj ma parivatan aavi jay..ne khusi thi jive ne jivva de..
સુપર સંવાદ ❤
મારો,મુખ્યમંત્રી,આવો,હોવી,જોઈએ
ખુબ ખુબ ધન્યવાદ સર ❤❤❤❤❤
Thank you 🙏🏻👏🏻✌️
ધન્ય છે કવિરાજ
Samat bhai aave atle badhu barobar j hoiii
Wah samatbha wah sachu ho
Very nice sar
સામત ભાઈ બોવ સરસ સમજાય વા વાલીઓ ને ધન્ય વાદ
100% Sachi vat sir
Very very vety..nice sar
Sir 1 second vadi gai 😢😢😢biji bharti kyare av che sir... double મહેનત કરીશ sir 💯👏👏khakhi❤
Ghare ketli thati bhai ?
Khub saras samjuti api che sir.
Good Good sar
Very good sir
Faka marvana સમ્રાટ 😅😂
મારે પણ ૧૦/૦૧/૨૦૨૫
સે raninig હતી પણ હું ૧૪ સેકન્ડ વાદી જવાતી હું રહી ગયો. મને કસું ખબર નતી પડતી. બહુ દુઃખ થાય સે.
ભાઈ પોલીસ ના મળે તો કોઈ ટેન્શન લેવાનુ નથી કેમ કે પોલીસ કરતા ઘણી સારી નોકરીઓ છે ,આ સામંત ગઢવી પોલીસ ની નોકરી છોડી ને પૈસા બનાવે છે શા માટે પુછો આ ભુરા ને😂
Hu pan 2022 ma aevu thayu 17 sec thi but haal sari job ma chhu corporate che pn hu and mara family na member khush che atle bau dukhi nai thavanu agad bau j moti safalta madse
😮
Thank you sir for motivation
very very good
કોટિ કોટિ વંદન ગુરુજી
Bov j srs video chee 👍👍👍👍
Khubaj saras vat che
Sachi vaat sir ni
Thank you sir
2:28 શારીરિક કચોટી પછી લેખિત પરીક્ષા આવે એટલે…..😅
સો ટકા સાચી વાત છે સામતભાઇ
Thank you sir 🎉
Ha medam. Sahi vat khali 4 secand vadi gayi medan. Vagar 5 divesh parktis kari
🇮🇳 જય હિન્દ 🇮🇳
સરકારી નોકરીમા પગાર નેલિધે વધારે ક્રેઝ છે પ્રાઇવેટ મા નથી અને પરીષરમ બહુજ છે
Bovj saras vat Kari 6e
Thank you ❤
Hu dahod no chhu me road par dodine practice kari ground pass karyu medan hot to saru
સમ્રાટ સામંત
👍👍👍
Wah Gadhvi saheb
Ha smart
6 :30 VAGYANA BESADA TA 8:16 dodava 200 mathi 50 pass
6 vagya na besadela 8.10 dodavela to 147 ma thi 8 pass
MADAM, RUPEEYA AAPO ANE PASS THAO 🤣😂😅
Thank you sar tamari jeva guruji hova joye. Me lakki chhuke me tamari sathe jodai chhu. Tamara badhaj video jovu chhu.
સાચી વાત સર
Aema ghni badhi chorio fel thay che ana lidhe hu pan fel thay chu
સર છોકરીઓ ની કેટલી ઉંચાઈ માંગે છે
Ama mota bhage chokrio 1 raund pachi halva mande che
Barobar se
👍🙏🙏
A vakhte chokrio ne 200 dodavama avi che
Hii
sir હું ઉંચાઈ માં ફેલ thay gay , દોડ મા પાસ થઈ ગઈ
❤❤❤
Bovj saras vat kidhi 6e 100%
Shashi vat se
Family bo tochar kare sir
Badha same Bo bejati kase se fadhar
Government sport school ma bahar na balko ne runing mate morning ma potani jate runing karvani parmishan hoy che?.evning ma runing karva de che
Sar ame junagadh jeela na gir gadhdaa taluka બાજુના gaamde thi chayi ne Rajkot graund aavyu
Pet ma anti chadvanu kai solution hoe toh aapo ne sir??
Daily plank karo ben savare dodi ne 30 30 sec na set maro be and 20 30 sit ups maro
Faka fojadari no samrat chhe ...
આની એકેડમી થી કેટલા લોકો પાસ થયા
90 % ratio 6 bhai
U tube dekhine 50% pass thay 6 Example I'm here❤
@allubang પૃથ્વી ની વચ્ચે પસાર થતી વાસ્તવિક રેખા ને શુ કહે છે?આનો જવાબ આપી દે
Dahod nu nam lidhu atle vat padi gayo I love dahod
Love you Dahod ❤
પોલીસ ભરતી માં ST ના કેટેગરી માં હાઇટ 162cm છે અને ews,scbc ,obc માં કેમ 165 cm હાઇટ રાખી છે સમાનતા લાવો ને છોકરા રનિગ પાસ થાય છે અને 1çm 2çm માં ફેલ થઈ જાય છે
હાઇટ કાઢી નાંખો
Am no thay amni already Haight vadheli j hoy mara vala😅
Samant gadhavi fekvanu chalu karyu😅😅😅
Bhai tame Tamara kam ma dhyan aapo....Tamara karta 💯 guna samant gadhavi sir sara che....sir badhane motivation aape che...tamari comment batave che tame keva cho....so please 🙏 tamare video na jovo hoy to na jovo khoti comment na karaso ...
@TwinkalKolcha ben samat gadhavi kharab se evu nhi kidhu pan je student moti rakam bhari ne academy join thay pasi pas na thay tyare students demotivate thai undhu paglu bhare se .a academy mo lakho loko joday matr 1%percentage pas thay se
@TwinkalKolcha hasmukh sir je paper kadhe e a academy vala ne tamacho se
@TwinkalKolcha hu khud psi ni exam pas kari se only study no academy
@TwinkalKolcha matr samatbhai nahi badha academy vala khotu cut off banavi labdave se