@@RinkalbenAgravat-o2u ચેનલ ની અંદર જાવ એક વિડીયો બનાવેલો છે એ વિડીયો તમે પૂરો જોઈ લ્યો એટલે ઓટોમેટીક તમને ખબર પડી જશે કે વર્કઆઉટ શું કરવો જોઈએ ઘૂંટણ અડે છે એના માટે
Sir road 🛣️ upar 3 month practice krine time 24/30 ae lai aayvo chu,have direct Jo proper soil ground ma running krvanu thay to 1) time 24/30 thi Vadhu jose 2) time 24/30 thi niche rhse PLEASE ANSWER
🙏 સર આ માહિતી આપવા બદલ ખૂબ ખૂબ આભાર ❤ જે માહિતીની મને જરૂર હતી તે મને મળી ગઈ...❤🙏 આવુ તો કોઈ અમારા ગામડાંઓના વિદ્યાર્થીઓ ને કોન આપે.. તમે તો ખરેખર અમારે માટે શિક્ષક થઈ ને માહિતી આપી .❤..👌👍🏻મહાદેવ હર.
@@L.V.Kodiyatar5155 બસ આવી જ રીતના સપોર્ટ કરતા રહો અને બે દિવસ પછી આપણે લાઈવ થવાના સીવી, લાઈવમાં જરૂર જોવડાવજો જેથી હું તમને બધું સમજાવવા માગું છું એ બધું તમે સમજી જાવ અને લિંક બધાને શેર કરજો youtube ચેનલ સબસ્ક્રાઇબ કરાવો બધા પાસે
@@Mr.shekh31 તમે જ્યારે દોડવાનું ચાલુ કરો છો તે નાકથી શ્વાસ લેવાનો બે થી ત્રણ સેકન્ડ રોકવાનો કોઈ ધીરે ધીરે મોઢામાંથી બહાર કાઢવાનો છે આવી જ રીતના તમારે રનીંગ પણ થશે અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક સબ્સ્ક્રાઇબ કમેંટ જરૂર કરજો અને શેર જરૂર કરજો
@@anil_makwana075 તમને વોમીટ થતું હોય તો તમે ડાયરેક્ટ ખાઈને દોરો નહીં. ખાઈને 15 થી 20 મિનિટ તમારે આપવું પડશે ડાઇઝ જ કરવા માટે એટલે તમે તો તમને કીધું માંથી મેટાબોલિઝમમાં બોડી લાવવા માટે બહુ સારો સમય જોઈએ છે એ સમયમાં તમે પ્રમુખ કરો તો તમારું ડાયજેશન થશે આના માટે તમારો વિડીયો જોતો હોય તો નીચે કમેન્ટ કરો આજનો વિડીયો અપલોડ કરી છે એમાં એ પૂરો વિડીયો હું માપીને તમને બનાવીને આપી દઈશ
@@ladhavanayana8955 મેક ટાઈમિંગ ટેબલ ઉપર વિડીયો બનાવેલો છે એ તમે જોઈ લો અને એમાં ન ખબર પડે તો ફરીથી મેસેજ કરજો કા કમેન્ટ કરજો અને બે દિવસ પછી લાઈવ થાવાના છીએ આપણે તો બધા લાઈવ માં જોડાજો જેથી તમારા જે પણ ક્વેશ્ચન હશે આપણે લાઈવ જવાબ દેશો તમને
E bhai tmara uppar aathar che tamne ground ma ek j jagiya a vaar vaar dodvu gamtu ( mati ma ke senthetik ground ma )hase to tame 25 min thi ocho time aaram thi aaavi jase
Bhai 5 km running to 30 minite ma thy Jay che pan 25 ma lavva mate speed kru to j swash chade che baki 30 minite ma nathi chadto a mate su krvanu janavjo vadil
@@kuldeepkumarm.makwana2587 ટેન્શન લેવાની જરૂર નથી આપણી પાસે હજી દસ દિવસ વધી ગયા છે રનીંગ ગ્રાઉન્ડ માટે ટેન્શન ના લો ધીમે ધીમે રનીંગ કરવાનું ચાલુ કરો અને એક સાથે અઠવાડિયામાં બે વખત સળંગ પાંચ થી છ કિલોમીટર દોડ હો ધીરે ધીરે ઓટોમેટીક તમારા સ્ટેપ પણ ખુલી જશે અને પ્રાણાયામ કરવાનું ચાલુ કરો
@@baradkripalsinh7658 જયેશ વધારવા માટે પોષક મારવાનું ચાલુ રાખો અવેલેબલ હોય તો જીમ જઈ શકો છો અને પર્સનલ ટ્રેનર ને તમે કહી શકો છો કે મારે ચેસ ઉપર કામ કરવાનું છે
@@jaybhalarastatusdigital7385 તમારે બે ટાઈમ રનીંગ ચાલુ કરવી પડશે મારો ટાઈમ તેમનું ટાઈમિંગ ટેબલ વાળો વિડિયો તમે જોઈ લો એટલે તમારી રનિંગ પણ આવી જશે પણ થઈ જશે
@@vishalparmar1519 બીટ રૂટનું જ્યુસ પ્રાણાયામ અને કપાલભાતિ કરવાનું ચાલુ કરોજો ન સમજ પડે તો ચેનલ ની અંદર મેં વિડીયો બનાવેલો છે જોઈ લો એમાં તમને બધી જ માહિતી મળી જશે
Nava nava che aetle pain thay bhai , butbtamre running karti pela warm-up jarur karvi joeye. Aney running pachi cool down pan jaarur karvu joeye sathe sathe compression garments no pan use karo ,bakintaklif thay to #runningwithak
Slow running 7-8 km thay che ne to have repitestion workout karva nu chalu karo aney diet ma protine vaki vastu add karo aney water inteck full rakho 5-6 liter
@@pavinmathiya4837 એના માટે તમારે ટાઈમિંગ ટેબલ વાળો વિડિયો જોવો પડશે જો તમને ખ્યાલ આવી જશે કે રનીંગ કરવા માટે શું કરવું જોઈએ ટાઈમિંગ વધારવા માટે શું કરવું જોઈએ એમાં ખબર ન પડે તો મને નીચે કમેન્ટ કરજો આજના વીડિયોમાં એક વિડીયો બનાવીને આપી દઈશ
Long running kayare karavani, week ma ketali var speernt maravi ane roj keti running karavi aeno planing batavo please 😢😢, 5km mare 34minutes ma puru thay che to planing varo video banavo
Running ma starting na 100 mtr bv speed pakday 6e n p6i hav slow thay che n swash chade jay 6e....n start ma speed na kru to time nai aavto mate pachd slow thai kem nu speed vadharvi n hafi javay che
Sir garden ma 1600mtr running thai jaye che pan timing na problem che 12mint thai jaye che mane starting na 2 round je (210mtr) na 1round che karya pachi j speed nathi running jogging jeva thai jaye che su karu hun have starting m fast karu?ke su karwa nu have thi ane maara stomach pan support nathi karta diet plan pls underweight mate
Tame koe aaaju baju 400 miter nu ground hoy taya dodva nu rakho aney 1600 miter che to tene time ma puru karva speed pan joyse tame tame Sprint workout slow fast workout karo thay jase
@@sakshi7534-s4l હવે જુઓ તમે હું શું કહેવા માગું છું તમને કે આપણું ગ્રાઉન્ડ લગભગ પાછળ જવાનું છે જેનાથી આપણને સમય પણ વધારે મળી શકે છે તો રનીંગ ઉપર ફોકસ કરો અને ડાયટ પ્લાન તમારે જોતો હોય તો મને instagram પર મેસેજ કરો તમને ડાયટ પ્લાન આપી દઈશ ઓકે

Hu chela 4 month thi running karti hti pn mare kabaddi ma national ramva nu thiyu etle 20 divas muki dithu che ne hve tabiyat thik nathi to hu su kari saku gravund complete karva .... please mne suggestion aapo🙏🏻
Hello sir.... મારો વજન 75kg છે અને હું ગ્રાઉન્ડ માં રનીંગ કરું છુ...મારા પેટ ના ભાગ માં ચરબી સે અને 3km માં શ્વાસ સડી જાય છે પછી દોડાતું નથી.... તો sir please મને કોઈ એની વિશે માહિતી આપો....
@@RinkuchaudharyRinkuchaud-ok3om તમને શ્વાસ કરતો હોય તો અમે કાલે જે વિડીયો અપલોડ કર્યો છે એનો કોપર માહિતી આપી છે એ વિડીયો તમે પૂરો ફોલો કરો તમે બંધ થઈ જશે અને ટાઈમિંગ ટેબલ વાળો વિડિયો તમે જોઈ લ્યો એમાં તમારો ટાઈમ પણ ઓછો થઈ જશે અને રોડ રનિંગ કરતા હોય તો ગ્રાઉન્ડ રનિંગ કરતા હોય બંને રનિંગમાં કરશે તમારે એ વિડીયો તમારે જોવો બહુ જરૂરી છે
@@rajendrasinhbhati630 થેરાપી નો મતલબ એ છે કે તમે એક પાર્ટીમાં પાણી લ્યો એમાં બરફ નાખો એમાં તમારું પગ ડુબાડી ગયો એ એક આઈસ બાપ થેરોપી થઈ જશે અને તમારે જો એની માટે વીડિયો જોતો હોય તો youtube માં સર્ચ મારો આઈસ બાપ થેરોપી એટલે તમને પૂરો વિડીયો જોવા મળી જશે
@@kishanrathod6362 મારા instagram માં તમે મેસેજ કરો હું તમને પર્સનલ ડાયટ પ્લાન આપીશ અને આજનો વિડીયો જે અપલોડ કરું છું એ વર્કઆઉટ તમે ફોલો કરો તમારો વજન ઘટી જશે અને તમારો થઈ જશે અને 25 મિનિટની અંદર તમારી રનિંગ પૂરી થઈ જશે
Hu direct uthinej ground pr dodva jav chu kai problem nthi thato vina brush kre and bar nuj khav chu chay pn piv chu 4 var divs ma
@@ashishsarapadadiya3731 bov saru krvay
@@ashishsarapadadiya3731 Lage raho Munna Bhai
Sir thichan dodti vakhate adi jata hoy te mate su karvu
@@RinkalbenAgravat-o2u ચેનલ ની અંદર જાવ એક વિડીયો બનાવેલો છે એ વિડીયો તમે પૂરો જોઈ લ્યો એટલે ઓટોમેટીક તમને ખબર પડી જશે કે વર્કઆઉટ શું કરવો જોઈએ ઘૂંટણ અડે છે એના માટે
Sir hu running kari ne ghare jav chhu tyar pachhi mane gothan ma dukhva mande to shu karvu eno ilaz kay aapo
@@godlgkgamer2106 કેલ્શિયમ ઘટતું હોય એટલા માટે દુખવા માંડે એના માટે તમારે દૂધ પીવું જરૂરી છે
Sir road 🛣️ upar 3 month practice krine time 24/30 ae lai aayvo chu,have direct Jo proper soil ground ma running krvanu thay to
1) time 24/30 thi Vadhu jose
2) time 24/30 thi niche rhse
PLEASE ANSWER
@@crickettoday1921 tiem ghati jase tamaru tieming bov saru che
🙏 સર આ માહિતી આપવા બદલ ખૂબ ખૂબ આભાર ❤ જે માહિતીની મને જરૂર હતી તે મને મળી ગઈ...❤🙏 આવુ તો કોઈ અમારા ગામડાંઓના વિદ્યાર્થીઓ ને કોન આપે.. તમે તો ખરેખર અમારે માટે શિક્ષક થઈ ને માહિતી આપી .❤..👌👍🏻મહાદેવ હર.
@@L.V.Kodiyatar5155 thank you so much, Bhai
@@L.V.Kodiyatar5155 બસ આવી જ રીતના સપોર્ટ કરતા રહો અને બે દિવસ પછી આપણે લાઈવ થવાના સીવી, લાઈવમાં જરૂર જોવડાવજો જેથી હું તમને બધું સમજાવવા માગું છું એ બધું તમે સમજી જાવ અને લિંક બધાને શેર કરજો youtube ચેનલ સબસ્ક્રાઇબ કરાવો બધા પાસે
ખુંબ સરસ વિડયો સે હું આજથી જ રનીગ અને એક્સાયજ કરી સ તો મારા થી ઠય જાસે ❤
@@gohilkalubhai8092 ha ji
SIR THODU RUNNING KARYA PASI PAG DUKE SE TO ANA PATE SU KARAY?
@@ALPESHBARAIYA-b8j ચેનલ ની અંદર જાવ બે દિવસ પહેલા વિડીયો બનાવેલો છે એમાં તમને પ્રોપર માહિતી મળી જશે
Sir mo kholi ne breath karva ni ke bandh rakhi ne?
@@Mr.shekh31 તમે જ્યારે દોડવાનું ચાલુ કરો છો તે નાકથી શ્વાસ લેવાનો બે થી ત્રણ સેકન્ડ રોકવાનો કોઈ ધીરે ધીરે મોઢામાંથી બહાર કાઢવાનો છે આવી જ રીતના તમારે રનીંગ પણ થશે અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક સબ્સ્ક્રાઇબ કમેંટ જરૂર કરજો અને શેર જરૂર કરજો
21 minutes:- 5 km complete ❤
6 month Running daily Habit ❤
@@parimalpatel7339 very nice
Sir mare ek kaam se ke ત્રણ ચાર કિલોમીટર થાય તો મારો શ્વાસ ચડે અને રનિંગ થોડી ઓછી થાય😮❤
@@pravinxyz6085 તમને શ્વાસડે છો તો આજનો વિડીયો જોઈ લેજો કઈ રીતના આપણે રનીંગ કરવાની છે અમે આજે સમજાયું છે બધું
Sir seen pain thay 6 su karvu?
@@KiranJotaniya ચેનલ ની અંદર જાવ બે દિવસ પહેલા વિડીયો બનાવેલો છે એમાં તમને પ્રોપર માહિતી મળી જશે
Sir running karti vakhte vomit and ubka aave che ana karane running nathi thatu anu kyk solution aapi ne plz
@@anil_makwana075 તમને વોમીટ થતું હોય તો તમે ડાયરેક્ટ ખાઈને દોરો નહીં. ખાઈને 15 થી 20 મિનિટ તમારે આપવું પડશે ડાઇઝ જ કરવા માટે એટલે તમે તો તમને કીધું માંથી મેટાબોલિઝમમાં બોડી લાવવા માટે બહુ સારો સમય જોઈએ છે એ સમયમાં તમે પ્રમુખ કરો તો તમારું ડાયજેશન થશે આના માટે તમારો વિડીયો જોતો હોય તો નીચે કમેન્ટ કરો આજનો વિડીયો અપલોડ કરી છે એમાં એ પૂરો વિડીયો હું માપીને તમને બનાવીને આપી દઈશ
Thank you 🙏 bo j kam ni information mali and sugar me bandh Kari pachhi j mari running improve thay chhe
@@sahilchaudhari9966very good 👍
Sir hu be round maru tya svash sadi jay se hu girl shu ne mare 1600 meter ma 11:00 minute ty se te timing kem oshu karvu mane janavjo ne sir please
@@ladhavanayana8955 મેક ટાઈમિંગ ટેબલ ઉપર વિડીયો બનાવેલો છે એ તમે જોઈ લો અને એમાં ન ખબર પડે તો ફરીથી મેસેજ કરજો કા કમેન્ટ કરજો અને બે દિવસ પછી લાઈવ થાવાના છીએ આપણે તો બધા લાઈવ માં જોડાજો જેથી તમારા જે પણ ક્વેશ્ચન હશે આપણે લાઈવ જવાબ દેશો તમને
Sir, 5km running 25-26 minit ma pati jaay se road upar
To su graund ma time vadhare thase k oso ?
E bhai tmara uppar aathar che tamne ground ma ek j jagiya a vaar vaar dodvu gamtu ( mati ma ke senthetik ground ma )hase to tame 25 min thi ocho time aaram thi aaavi jase
@@aesthetic_India_ thay jase
@@runningwithak okay thank you 🌠
@@aesthetic_India_ well come brother♥
Sir..1 km pchi sans chadi Jay che..ne pag bhari lagva mnde che...weight 97 kg.. road pe running kru chu... To su krvu joiye
Same mari aaj problem chee
@@ManishRajput-ky1zu aqj no video joy lejo
Sir daily 5km dodvu j pade ke pachhi alternate day dodie to chhale??
@@જયશ્રીમોતીરામભગવાન chale
Bhai 5 km running to 30 minite ma thy Jay che pan 25 ma lavva mate speed kru to j swash chade che baki 30 minite ma nathi chadto a mate su krvanu janavjo vadil
@@kuldeepkumarm.makwana2587 ટેન્શન લેવાની જરૂર નથી આપણી પાસે હજી દસ દિવસ વધી ગયા છે રનીંગ ગ્રાઉન્ડ માટે ટેન્શન ના લો ધીમે ધીમે રનીંગ કરવાનું ચાલુ કરો અને એક સાથે અઠવાડિયામાં બે વખત સળંગ પાંચ થી છ કિલોમીટર દોડ હો ધીરે ધીરે ઓટોમેટીક તમારા સ્ટેપ પણ ખુલી જશે અને પ્રાણાયામ કરવાનું ચાલુ કરો
Sir graund to thai jai se 21 ma pan cest kai rite vadharvu
@@baradkripalsinh7658 જયેશ વધારવા માટે પોષક મારવાનું ચાલુ રાખો અવેલેબલ હોય તો જીમ જઈ શકો છો અને પર્સનલ ટ્રેનર ને તમે કહી શકો છો કે મારે ચેસ ઉપર કામ કરવાનું છે
Sir mare 1600 m ranig 9 minit ma puru nhi thatu to su Karvu Miss dodatu j nhi 9 minit sudhi..
@@khantsharda2037 આજે જે હું અપલોડ કરું એ વિડીયો જોઈ લેજો માં પૂરી માહિતી તમને સમજાઈ જશે અને શું ખાવું જોઈએ અને શું આપણે કરવું જોઈએ જેનાથી હાફ ન ચડે
Sir Maru time 5km nu 28:51 aave che to time gatarva mate su karvu
@@smartchannel6768
Sprint maravanu chalu karo
Sir
1600 mitat 8 minit ma thy jay se pan time' ghatadava mate su karavu joye ne pasi shvas sadi jay se ne pag full dukhese aenu su karavu ???
@@lahan97238 sawas mate aaj no video joy lejo ane tieming mate sprint maro
Chest vatharava shu karvu? Please advise me.
@@SagarGelat-m2n aaj no video joy lejo hu video banavi aapi desh
સર 5 km રનિંગ 27.15 મિનિટ માં પૂર્ણ થાય છે. 25 મિનિટ માં લાવવા શું કરવું વિડિઓ બનાવો સર પ્લીઝ
@@sarangjoshi676 ઓલરેડી મેં વિડીયો બનાવી શકો છો એમાં પ્રિન્ટ મારવાનું ચાલુ કરો અને ટાઈમિંગ ટેબલ વાળો વિડિયો તમે જોજો અને બે ટાઈમ રનિંગ ચાલુ કરો ઓટોમેટીક તમારી સ્પીડ વધી જશે અને બધાની સ્પીડ વધે છે બધાને એવી રીતના જ કરાવું છું
Hai
Sir Hu chaline 5 km jav su to mare 1 Hours thay se ane Dodvanu kru to thai 25 minute ma plz reply
20 divs ma thai jase
@@jaybhalarastatusdigital7385 તમારે બે ટાઈમ રનીંગ ચાલુ કરવી પડશે મારો ટાઈમ તેમનું ટાઈમિંગ ટેબલ વાળો વિડિયો તમે જોઈ લો એટલે તમારી રનિંગ પણ આવી જશે પણ થઈ જશે
Swas chade che sir and 5 km 30 minit thai che to su karvu swaas bov chade che to speed ghati jai che su karvu kejo sir
😢
@@devendave6953 Pranayam chalu rakho
Sir mare 1600 mitr 11 minit ma thy chhe to timing ghatadva su krvu?
@@sharaddesai4475 અઠવાડિયામાં લોંગ રનીંગ સ્ટેપ ખુલી જાય એના માટે પ્રિન્ટ મારવાનું ચાલુ કરો
@@gujaratihealthandfitness31 thank you So Much Repcted sir
5km complete thayi jay che 28-29 min ma but shvas chhadi jay che have shu karvu...?
@@GujratPolice-z8w aaj no video joy lejo
Very nice information thank you sir
@@sengalurvashi202 thank you for support me
સર હું રોડ પર દોડુ શું અને હું 2કિલો મીટર દોડિ શકું છું અને એનથી વધારે નથી દોડાતુ નથી તો શું કરવું 😢
Sir vet vadhar vo hoy to
@@BhupenraBharvad wait loose
Sir 3.5 km pasi svas chade che
@@vishalparmar1519 બીટ રૂટનું જ્યુસ પ્રાણાયામ અને કપાલભાતિ કરવાનું ચાલુ કરોજો ન સમજ પડે તો ચેનલ ની અંદર મેં વિડીયો બનાવેલો છે જોઈ લો એમાં તમને બધી જ માહિતી મળી જશે
25,26 5km minit aawe che speed lawi che??
@@siddharthpurabiya spent marvanu chalu karo speed aavi jase
Sir aju sudhi running start nhi kari to su ave hu running practice puri kari sakis?
@@GW_YOYO Marie channel per timing valo video joy lo
Sir hu 1minit pan hu ground ma Dodi sakti nathi
Walking kro 3 km modhu band kri ne bolya vagar ne fast walking krjo ne breathing par focus krjo
Sir shin pain thy gyo che to su karvu 1week thi running karu chu
Nava nava che aetle pain thay bhai , butbtamre running karti pela warm-up jarur karvi joeye. Aney running pachi cool down pan jaarur karvu joeye sathe sathe compression garments no pan use karo ,bakintaklif thay to #runningwithak
@@titu5194 long running karvanu chalu rakho sne aaje Je video apload karo che ae resipi try karo
Sir hu sware god no tukdo modha ma nakhi ne jau chu running na half hour pehla chale?
@@tigerraja1053 aena karta tame black coffee piy ne jav ane running pachi god khav ae best che
Haa gadu nai sukhay ghani breathing krva thi. God khao chalse .
Sir me maro vajan 65kg che
Dar roj 7.8 km slow running karu chu to to mari diet su follow karvami
@@pradipmachhi5076 Instagram pae
Message karo
Slow running 7-8 km thay che ne to have repitestion workout karva nu chalu karo aney diet ma protine vaki vastu add karo aney water inteck full rakho 5-6 liter
@@pradipmachhi5076 બેસિક ડાયટ પણ રાખો અને પ્રોટીન વાળું ખાવાનું ચાલુ રાખો અને instagram પર જરૂર મેસેજ કરો જેથી હું તમને ડાઈટ પ્લાન બનાવી આપું
Road upar running kariye chhiye ane biju ke 5km ma 30 minitus thay
@@Travellingindia_01 timing ghatadva mate sprint marvanu chalu karo
Sir maru 15 divas ma 2 km puru Karel have aani uper nay thatu pag dukhe che
@@30sec.podcast318 aaj no video joy lejo aema badhu j samjay jase
Hello sir hu ek girl chu. Mane swas nthi chadto. Maro waight 42 che. Fast running kru chu 3 min ma 600 meter.pchi thaki jvay che. Enu solution
@@dixijadav7645 protein vali diet chalu karo
@@dixijadav7645 weight gain, mate diet, Bana Vali Che follow karo
Sir running ma svas chade che hu rod par dodu chu
@@aftabhalepotra-ch7iw aaj no video joy lejo
33 minit ma 5 km thay che road upar running Karu chu Ane time kevirite karvu sir .
@@vishalchunara6204 sprint maravanu chalu karo
Sir mare 1600 ranning 9:30 sec ma aave che timeng ghatadva mate sukrvu joia
@@pavinmathiya4837 એના માટે તમારે ટાઈમિંગ ટેબલ વાળો વિડિયો જોવો પડશે જો તમને ખ્યાલ આવી જશે કે રનીંગ કરવા માટે શું કરવું જોઈએ ટાઈમિંગ વધારવા માટે શું કરવું જોઈએ એમાં ખબર ન પડે તો મને નીચે કમેન્ટ કરજો આજના વીડિયોમાં એક વિડીયો બનાવીને આપી દઈશ
Long running kayare karavani, week ma ketali var speernt maravi ane roj keti running karavi aeno planing batavo please 😢😢, 5km mare 34minutes ma puru thay che to planing varo video banavo
@@samirpatni37 ok ji done
Sir mare 1600 m 12 ma puru thay vsse svas sdi jay che..
@@tejalgohil1411 aaj no video joy lejo
હા. જી. સર
@@kamleshcom123kamlesh5 bolo. Ji
Sir 2 round thi jj swash chade che kaik kyo 10 minit thay che 1600 ma
@@lalkiyakomal7947 પ્રિન્ટ મારવાનું ચાલુ કરો અને મેડીટેશનમાં જે પ્રાણાયામને વર્કઆઉટ માં બતાવેલો છે એ ચાલુ કરો શ્વાસ ઓટોમેટિક સડતો બંધ થઈ જશે
Nice sir
@@AakashThakor-i8m 🤝
Running ma starting na 100 mtr bv speed pakday 6e n p6i hav slow thay che n swash chade jay 6e....n start ma speed na kru to time nai aavto mate pachd slow thai kem nu speed vadharvi n hafi javay che
@@jayrabari2323 timetable valo vidiyo joy lo 100% thay jase
Sir ghuntan ma dard thay 6e upay batavo
@@RajeshKatara-kb3ek Makhana milk
Dhaga Sagar turmeric, Italy, Vastu chalu Rakho, Raate Sutta Pela
Galu sukay running time to su kari sakay
@@kiranahir6637 ટાઈમિંગ ઓછુ કરવા માટે તમારે રનીંગ ટાઈમ ટેબલ વાળો વિડિયો જોવો પડશે મારી ચેનલમાં ઓલરેડી અપલોડ છે તમે જોઈ શકો છો
Sir how to run in evening time guide me
Evening ma tamre 4-5 vage running karva mate ground uppar jaavu joeye
Vathre information mate #runningwithak
@@ankitamakwana2651 તમારી પાસે ગ્રાઉન્ડ અવેલેબલ હોય તો તમે કરી શકો છો બાકી રોડ ઉપર પણ કરી શકો છો કોઈ જાતનો પ્રોબ્લેમ નથી આવતો
Sir ગ્રાઉન્ડ માં દોડીયે સિયે પણ સીન પેન બૌ દુખે છે કંઇક ઉપાય આપો ને
Shin pain bov normal che vala , tena mate rest jaruri che , ice thi massage karo thay jase saru na thay to msg karo tamra bhai ne #runningwithak
@@YuvrajsinhSolanki-rz3ry shin pain thay che tamne Malish karvanu chalu rakho ne thodo workout karvo pan jatuti che
Saru samjavyu
@@gohilkrupalsinh8934 thank you
Sir shoes kaya 6e tamari pase...? Online lidha hoy to kejo ne kyathi?
@@kartikpatel806 koi bhi chale
Koi bhi na chale
Ankle pain mate Kay solution aapo.........
@@Jadejasatubha777 shoes, Upar Che A
Sir garden ma 1600mtr running thai jaye che pan timing na problem che 12mint thai jaye che mane starting na 2 round je (210mtr) na 1round che karya pachi j speed nathi running jogging jeva thai jaye che su karu hun have starting m fast karu?ke su karwa nu have thi ane maara stomach pan support nathi karta diet plan pls underweight mate
@@sakshi7534-s4l Instagram par messaged karo diet plan aapu desh weekly 2 times running
Tame koe aaaju baju 400 miter nu ground hoy taya dodva nu rakho aney 1600 miter che to tene time ma puru karva speed pan joyse tame tame Sprint workout slow fast workout karo thay jase
@@sakshi7534-s4l હવે જુઓ તમે હું શું કહેવા માગું છું તમને કે આપણું ગ્રાઉન્ડ લગભગ પાછળ જવાનું છે જેનાથી આપણને સમય પણ વધારે મળી શકે છે તો રનીંગ ઉપર ફોકસ કરો અને ડાયટ પ્લાન તમારે જોતો હોય તો મને instagram પર મેસેજ કરો તમને ડાયટ પ્લાન આપી દઈશ ઓકે
@@runningwithak nice bro

Wah sir
@@devramanandi4471 thank you
Hu chela 4 month thi running karti hti pn mare kabaddi ma national ramva nu thiyu etle 20 divas muki dithu che ne hve tabiyat thik nathi to hu su kari saku gravund complete karva .... please mne suggestion aapo🙏🏻
@@Sujankhalifao2 fari var chalu karo thay jase tamarathi
Plz bring vidio on metabolism&catabolism
@@kartikpatel806 ok ji
Thank you sar❤❤
@@ChaudhariHarmisha-k4g most welcome support me
સર 400 મીટર ના ગ્રાઉંડ મા 8 ચક્કર માર્યા બાદ સ્વાસ ચડે છે તો શું કરવું
@@Hardiknakum1111 nak thi sawas liyo ne modha thi bahar kadho badhu ok thay jase
Hello sir....
મારો વજન 75kg છે અને હું ગ્રાઉન્ડ માં રનીંગ કરું છુ...મારા પેટ ના ભાગ માં ચરબી સે અને 3km માં શ્વાસ સડી જાય છે પછી દોડાતું નથી.... તો sir please મને કોઈ એની વિશે માહિતી આપો....
@@umeshrangpara959 આજે જે વિડીયો અપલોડ કરી સાત વાગે વિડીયો તમે જોઈ લ્યો વિડીયો તમારા માટે બહુ જરૂરી છે એમાં તમને પૂરી માહિતી મળી જશે
Road par karu chu.... 3 km 15 minit thay che pasi nay thatu😢
@@mer_jaydip sprent marvanu chalu karo
Chest fulti nathi 5 inch chest 78 thay che thodi fulavi 79 kariae to 7 inch jitlo fule su karvu
😢same
Same bro.
@@lifeisgreat9311 push-up Marannu chalu rakho
સર મને ૩૫ મીનીટ નો ટાઇમ આવે એટલો શ્વાસ સડે એના માટે શું કરવું?
@@Kd_rabari બીટ રૂટનો જ્યુસ પ્રાણાયામ અને કપાલભાતિ કરવાનું ચાલુ કરો અને જો ના સમજ પડે તો ચેનલ પર વીડિયો આપેલો છે જઈને જોઈ લો તમને પૂરી માહિતી મળી જશે
300 meter na round 2 ma j swash chada che
@@prakashsinh પ્રાણાયામ કપાલભાતિ અને બીટરૂસ નું જુથ ચાલુ કરી જો ધીરે ધીરે શ્વાસ ચડતો બંધ થઈ જશે
Sir 5km 27 min thay che hve 2 min gat ti nathi to su kru
Same problem
@@kanhaop1247 weekly two time running chalu karo time, Khati Jaise
સર હુ ગામડે રનીગ કરું છું પણ મને200મીટર કરતા શ્વાસ ચડી જાય છે
@@PankajkumarHatiya-fh7jg Pranayam and sprint marvanu chalu rakho
Modhu band kri ne running kro ne fast walking kro
Good 👍🏻sir
@@shilapatel2663 🤝
superb🎉
@@aj8953-0e 🙏🏻
Very nice video sir
@@hardikmagdani4303 🤝
👍
@@AratiRao-woow 👍
Fine
@@kusumbarot3940 thank you so much
Weight gain karvu hoy to
@@arjunbar5046 message me in Instagram
હવે હું આ જ રીતે રનિંગ કરીશ.. ત્યારબાદ હું તમને કોમેન્ટ બોક્સમાં જણાવીશ
@@shilapatel2663 ok ji thank you
Mare 29:40 aave che 5 km ma have time ghatato nathi
@@AmaratDesai-w3i sprint marvanu chalu karo
@@AmaratDesai-w3i sprint marvanu chalu karo
Sir vegetarian dyt joye
@@VarshaYadav-x8u Instagram message karo
Sir મારે ૭૦૦ km થાય એટલે શ્વાસ ચડી જાય છે મિનીટ ૭ ઉપર જતું રે છે સું કરવું પ્લીઝ riplay me 😢😢
@@RinkuchaudharyRinkuchaud-ok3om તમને શ્વાસ કરતો હોય તો અમે કાલે જે વિડીયો અપલોડ કર્યો છે એનો કોપર માહિતી આપી છે એ વિડીયો તમે પૂરો ફોલો કરો તમે બંધ થઈ જશે અને ટાઈમિંગ ટેબલ વાળો વિડિયો તમે જોઈ લ્યો એમાં તમારો ટાઈમ પણ ઓછો થઈ જશે અને રોડ રનિંગ કરતા હોય તો ગ્રાઉન્ડ રનિંગ કરતા હોય બંને રનિંગમાં કરશે તમારે એ વિડીયો તમારે જોવો બહુ જરૂરી છે
વાહ બેન વાહ 700 km દોડી જાય છે એ પણ 7 મિનિટ માં તમારે તો ઓલમ્પિક માં ભાગ લેવો જોઈએ 😂😂
@ 700 m ni jaga ae km lagi gayu to aema su thayu aapde samji javanu hoy
Sir 1.9 km pachi stamina nathi reto body ma, pag nathi dukhta
@@rathodrajdeep90 running Pella black coffee pivo
37 minit thay 6e 5 km ma 1st day che su have pure thayi sake su have tayari karay
thay jay shanti thi man majbut hovu joia
@@pkstudio631 ezy thay jase
Mota Bhai chest (shati) kevi rite vadhra vi hai kyo ❤
@@Rkjadeja12 channel, Ma video already video mukelo j che joy lejo bhai
@gujaratihealthandfitness31 ha bhai bhale and thanks for helping 😅😄
@ most welcome bro.
@@gujaratihealthandfitness31 ❤️
Sir 5 km doday jay che pan 30 min thay che su karvu 25 min ma Kem puru karvu 😢
@@Bc_Dekho sprint marvanu cahlu rakho
Theripi atle su?
@@rajendrasinhbhati630 થેરાપી નો મતલબ એ છે કે તમે એક પાર્ટીમાં પાણી લ્યો એમાં બરફ નાખો એમાં તમારું પગ ડુબાડી ગયો એ એક આઈસ બાપ થેરોપી થઈ જશે અને તમારે જો એની માટે વીડિયો જોતો હોય તો youtube માં સર્ચ મારો આઈસ બાપ થેરોપી એટલે તમને પૂરો વિડીયો જોવા મળી જશે
😂😂😂😂
Jay shree Ram
@@fighterkarateclass4305 jay shree ram
સર 5 km running ma હાથ ભરાય જાય છે. તો શું કરવું તેની માટે ?
@@dalvidarshan.1517 આજે જે હું અપલોડ કરું એ વિડીયો જોઈ લેજો માં પૂરી માહિતી તમને સમજાઈ જશે અને શું ખાવું જોઈએ અને શું આપણે કરવું જોઈએ જેનાથી હાફ ન ચડે
સર મારો વજન 70 કીલો છે અને હું રોડ ઉપર ગામડે રનીંગ કરવી પડે છે મારે પોલીસ ભરતી મા 5 કીમી દોડવું હોય તો મને સંપૂર્ણ પ્લાન આપો
@@kishanrathod6362 મારા instagram માં તમે મેસેજ કરો હું તમને પર્સનલ ડાયટ પ્લાન આપીશ અને આજનો વિડીયો જે અપલોડ કરું છું એ વર્કઆઉટ તમે ફોલો કરો તમારો વજન ઘટી જશે અને તમારો થઈ જશે અને 25 મિનિટની અંદર તમારી રનિંગ પૂરી થઈ જશે
Same to you 72 hato, July thi start kyru jogging thi , atyre 24/30 ma thay jay che road upar
Bhai Maro bi 70kg se pan tame road par ni dodo kem ke pag ma enjari thay aetle ground par dodavu saru Bhai Jaan ❤️💪
Tame kaya gam thi cho
@@Krishna_shorts_video_ mahuva Surat
I am fitness coach but enough information
@@Foresttipswithhardik Very good sir
Metabolism nu smjavo thaak bau lage che sir
@@tigerraja1053 ok ji
Veri good sir vidiyo
@@ashachaudhari7163 thank you so much
સર રનિંગ કરવા ગ્રાઉન્ડમાં જઈએ એની પહેલા શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ તેનો એક વિડીયો બનાવજો
@@gosaichintan8536 ઓકે આની માટે હું વિડીયો બનાવી દઈશ પણ ઓલરેડી મેં એક વિડીયો બનાવી શકો છો. વિડીયો તમે ખાસ જોઈ લેજો
Shoes kya levay asian k campus
@@ParmarChandrika-x7h koi bhi lay sako cho
Decathlon adidas nike
Campus leva hoi to maximus L-1
Sir smoking effect kare?
Ha bhai swash levama problem thay
30 minute ma thai chhe pn hji 5 minute ochhi thati nthi shu karvu?
@@gohilprashantsinh1020 ketla divas thaya start kare
1 mhino
Thay kharu sir hve puru?
Sir mne થોડુ દોડું તા શ્વાસ સડે
@@ShantiRada-r3e Pranayam Kapalbhati long running chalu karo
Jay mataji Rahul Bhai
@@KailashbaRVaghela jai Mataji Jai Shri Ram
29mini thayse
@@Raviraj-c8n weekly, three time running and sprint
Hi sir
@@BhavnaThakor-nm7um ha ji bolo ji
સર ૨.૫૦ કિમી દોડ્યા પછી શ્વાસ ચડી જાય છે પછી દોડાતું નથી .. તો શું કરવું?
Same 😢
2.5 ketali minute ma thay che❓
Pela dhire dhire km vadharo,time pachi dyan ma lejo
ભાઈ કોઈ ડુંગરો નજીક માં હોય e ચઢી ને ઉતર 15 દિવસ આરામ થી 15 દિવસ માં રંનિંગ આવી જશે
@dhavalmachhi8385 ground pan nathi gam ma road par running kariye siye ama kya dungaro gotavo 😅
Swaas bahu chade chhe and sprint mariye to puri thati nthi shu krvu sir
@@KhaakhiLover Pranayam Karva Nu chalu karo