Ek j vat no afsos rahyo jivan ma k Mara Gujarati grammar na teacher rakshabahen nhota..... nai Aaj grammar mate rakshabahen na video na jova pade.....#too much awesome #
માનનીય બેન શ્રી ને મારા જય હિંદ સરસ વિડિયો દવારા તમે અમને ગુજરાતી વ્યાકરણ ભણાવવા નો પ્રયત્ન કર્યો . પણ edu safar ne pan salute to awesome try to provide channel among all other channel
હું તમને બા હીશ કારણ કે, જયારે બા દવા પાય છે, ત્યારે મીઠાવેણ બોલીને દવા પાય છે. એમ તમે વિધ્યાર્થી ના, હૈયાને ખીલવતા શબ્દોમાં વ્યાકરણ શીખવો છો. મનમોરને નાચતો કરો છો. બા હું તમને શિક્ષક ગુરૂ તરીકે પાય લાગુ છું. મારેતો ઘણું શીખવુ પડે એમ છે. યશ કાકા વઘાસિયા...
મુ. રક્ષાબેને શિખવાડેલાં અનુસ્વાર નાં સિધ્ધાંતો તેમજ તેનાં જેવાં બીજાં વ્યાકરણ ઉપયોગી સિધ્ધાંતો જે મૂળ પાયાના ભણતરમાંથી જ શિખવાડવામાં આવે તો બાળકોનું સચોટ જ્ઞાન વધે. આપની સમજાવવાની પધ્ધતિ ખૂબ સરળ છે. આભાર રક્ષાબેન!
Wah...ana thi saru vyakaran me kyaye shikhyu nthi.. EduSafar ne aa prayas badal khub khub danyasad... Aasha rakhiye ke Prof.Dr.Rakshaben badhaj topic cover kare.. Plz aa prayas chalu rakhjo..mari jeva chhevadana student mate aavi chennels vardan saman chhe..Namrvinanti karu chhu...
ગાંધીવાદી જેવી આદર્શોની અને વ્યક્તિત્ત્વની ઊંચાઈ, અવાજમા પ્રભાવ અને તાકત, આપ મેળે આદર થઈ આવે એવી વ્યક્તિ, જેને જોઈ-સાંભળી ગુરૂ શબ્દ સમજાય ગ્યો.
ગુજરાતી વ્યાકરણ ના તમામ વિડીયો ડિટેઇલ સાથે શ્રીમતી રક્ષાબેન દ્વારા આપવામાં આવે તેવી એજ્યુ સફર ને મારી નમ્ર અરજ છે
સર બને તેટલા વધુ ને વધુ વીડિયો રક્ષાબહેન દ્વારા બનાવવામાં આવે એવી આપનેે અમારી અરજ છે..
Ha
And award goes to for best gujrati vyakran video dr raksha ben dave
રક્ષા બેન તમારા વીડિયો અમને બહુ સરસ વ્યાકરણ શીખવા મળ્યું તો આવા વ્યાકરણ ના રોજ એક વિડ્યો મુકતા રહી thankyu
Thank you Raksha Ben👌💯👏👌👏👌👏👌👏👌👏👌👏👌👏👌👏👌👏👌👏👌👏💯💯💯💯💯💯💯💯
ગુજરાતી વ્યાકરણ વિશે સુંદર માહીતી આપવા બદલ બેનશ્રીનો ખૂબ આભાર.
Gujarati aavu koi na bhanavi sake 👏✋👌👌💞
What a personality...naman
તારુ નામ શું છે.
બોલ ને કે બોલાતું નથી.
Username ma lakhelu nai dekhatu bhai?
Good good raxan ben aavu vagharene vadhare sikhavata raho
Gujarati aap na jevu koi nathi bhavantu thenk you so much 🙏👍
You are better teacher for school of subject : gujarati vyakran
Mane lage che GUJARATI VYAKARAN ma mari raksha Raxabahen Dave j krse
Dhanyavad Edu safaR
Your all lectures are very useful... It's learning in minimum time...
Thanks you so much 👏👏
Khub saras🙏
Thanks......
You are very very better teacher in vyakran
Thank you so much Rakshaben
Thank mem
Namaste medam 🙏
ગુરુ પૂર્ણિમા ના એડવાન્સ પ્રણામ 🙏
Bhavnagar mahila College ma hu tamara hath niche j bhani chhu. 22 varas pachhi tamne joya.khub j gamyu.namaste 🙏
Thank edusafar & rakshaben
Khub saras ben. Chalisi vatavya pachhi sachhu gujarati vyakran sikhva malyu. Aa mara balko mate pan khub upayogi thase.
બ ઉ સરસ ભણાવો છો તમે મેડમ ધન્યવાદ 🙏🙏🙏🙏🙏🙏
edu safar teem ne khub khub ધન્યવાદ ke je ખૂબ saru kam kri rya છે.
Thank you so much...rakshaben....
Tame haju pan Gujarati vyakarana Rakshabenna videos mukata raho aevi mari tamne namr 🙏 chhe.
Amara madam pn Tamara jem j vyakran samjavta I like your teaching
Tamara medam nu nam su kai school ma
Your video is very very nice
🙏🏻🙏🏻🙏🏻 vandan tmne
Thank you mem 🙏
Your tching is very nice thanks mem
उत्तमम्।
All the best is English language.
best ma best vyakaran sikhava malyu 6 so very very thankful to mam&edu.safar parivar
aanathi saru gujrati vyakarankadach kyaybije sikhva nai male. shremati raxaben dave bahen ne khub khub dhanyavad .
Best gujarati grammar video series on you tube thank you
Swati Rathod right
Ek j vat no afsos rahyo jivan ma k Mara Gujarati grammar na teacher rakshabahen nhota..... nai Aaj grammar mate rakshabahen na video na jova pade.....#too much awesome #
Heer Prajapati ji bilkul sahi
Arjun r meda
ખુબ જ ઉમદા...
You are great dadi ma
Excellent teaching!
Good
🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
Nice mam bv mja avi gy .atyare ava teacher hoy to bhnvanu aghru no lage
Thank you Raksha Ben and edusafar team.. Thank you so much
વાહ! રક્ષાબેન! અદ્ભુત સમજદારી પૂર્વક સમજાવ્યું.
Vah khubbbbb j sars
Wah 👏👏👏
માનનીય બેન શ્રી ને મારા જય હિંદ સરસ વિડિયો દવારા તમે અમને ગુજરાતી વ્યાકરણ ભણાવવા નો પ્રયત્ન કર્યો . પણ edu safar ne pan salute to awesome try to provide channel among all other channel
હું તમને બા હીશ
કારણ કે, જયારે બા દવા પાય છે, ત્યારે મીઠાવેણ બોલીને દવા પાય છે.
એમ તમે વિધ્યાર્થી ના, હૈયાને ખીલવતા શબ્દોમાં વ્યાકરણ શીખવો છો. મનમોરને નાચતો કરો છો.
બા હું તમને શિક્ષક ગુરૂ તરીકે પાય લાગુ છું.
મારેતો ઘણું શીખવુ પડે એમ છે.
યશ કાકા વઘાસિયા...
I like your vyakaran
Thank you teacher
Good teacher.
Raksha medom aap ne khub - khub aabhar amne atali saras jankari Deva badal medom aavij saras information amne aapta raho. thank u mem
Great thanks
khub j sari method.👍👍👍👏
Saras bhanavo cho aap....very good
ખુબજ સરસ....👌👌👌👌👌👍👍👍👍
Super medam
Awesome mem
Thanks....
ઘોડો દોડતા દોડતા પડી ગયો આવે ને,
ઘોડો દોડતાં દોડતાં ના આવે ને.
Sachhi vaat bhai
@@ravipatel7093 gadbad chhe
@@minalbajadeja1805 kem shu 6e Mrs.
Bau j saro lecture che.👌👌👌👌👌
You are great dadi
શુભ પ્રભાત
vah Dadiji
વાહ ખૂબ સરસ... રક્ષાબેન દ્વારા ગુજરાતી સીખવાય છે...
Khubaj saras video che mem
Tamara video mathi khubaj shikhava mali rahyu che
Thank you.........
Nice medam bau mast 6e haji pan vadhare sikhavado aevi iccha 6 amari badhu ja gujarati saru sikhavado bau sup.... mast 6
Wow
Wahh..khubj saras
બહું જ સારસ
Congress ,nice
ખૂબખૂબ આભાર રક્ષાબેન! Thanks EduSafar!!
મુ. રક્ષાબેને શિખવાડેલાં અનુસ્વાર નાં સિધ્ધાંતો તેમજ તેનાં જેવાં બીજાં વ્યાકરણ ઉપયોગી સિધ્ધાંતો જે મૂળ પાયાના ભણતરમાંથી જ શિખવાડવામાં આવે તો બાળકોનું સચોટ જ્ઞાન વધે. આપની સમજાવવાની પધ્ધતિ ખૂબ સરળ છે. આભાર રક્ષાબેન!
very nice your vidio thankyou madem
ખુબ સરળ..... અને સરસ
Good lecture cheeee
Khub saras
Khub sarash mem khub sarash
Very great mam, tamara next video ni pratixa rahese... Tamari pase sikhvu game 6..
Sure teacher.
Great ma'm👍😊
Supper teaching
Best best best .......... videos....
Good 🙏🙏🙏🙏🙏🙏
thank you
Jordar
Rakshaben saras kam kari rahya se
Thanks for mem
👌👌👌👌👌
khubsara video che
Wah...ana thi saru vyakaran me kyaye shikhyu nthi.. EduSafar ne aa prayas badal khub khub danyasad... Aasha rakhiye ke Prof.Dr.Rakshaben badhaj topic cover kare.. Plz aa prayas chalu rakhjo..mari jeva chhevadana student mate aavi chennels vardan saman chhe..Namrvinanti karu chhu...
👍
Your pic ♥️♥️😉😍😘😘😘😍😍😍😍😍👩❤️💋👩👩❤️💋👩👩❤️💋👩👩❤️💋👩👩❤️💋👩👩❤️💋👩
Thanks
Nice teaching 👌
ખુબ સરસ મેદમ
Nice gujarati grammar
Dr.Raxaben bija rasavai ane diraghai na yupayog vishe video banavo
Osam
bdhuj gujarati vyakrn raxaben krave tevi vinnti
Je problem mare life like nato samjto e tame video marfat samjavi ya thank you Rakshaben and Edusafar
All gujrati video
Only raksha mam
Exilent mem
thank you sir
it's ok