રક્ષાબેન જ્યારે હુ ભણતી હતી ત્યારે મને વ્યાકરણ મા ખૂબજ ભૂલો પડતી હતી.તમારો વિડિયો જોયા પછી વ્યાકરણ ની પાકી સમજ પડી અને તેમા રસ પણ જાગ્યો છે.આવી સમજ મને ખૂબ જ મોડી મળી છે તે બદલ અફસોસ છે. રક્ષાબેન જેવા બેન હાલમાં દરેક વિદ્યાર્થીઓને મળે તો ભાષા વિષય સરળ બની જાય 🙏🙏🙏🙏💐💐💐💐
rakha bahen plz tamne jetlu gujarati grammar aavadtu hoy te badhu youtube par muki dejo... je kari aavnari pedhi ne gujnrati nu. pure puru gyan madi rahe.
ખૂબ જ પ્રેરણાદાયી
સૌ પ્રથમ તો આપને ખૂબ ખૂબ
અભિનંદન અને આપનો આભાર
મારી ભાષા ની ભૂલો આ
રીતે સુધરશે.
ને વ્યાકરણ શીખવાની મઝા જ
મઝા !
Thankyou mam tmaro khub khub aabhar vyakaran ma aetli madd krva mate
Great...God bless you.. વાહ!
Best medam this education
Very nice video Mam...👌& Thank you so much Mam.....🙏
ભણવાની ઉંમર માં બધું બોરિંગ લાગતું હતું ,અત્યારે કેટલુ ઇન્ટરેસ્ટિંગ લાગે છે.
keep it up
હા , સાચી વાત છે.
Khub saras medam, tamaro abhar😊😊.....
I'm from city of Cotton
Raxaben all videos are very useful... Plz upload more videos for ગુજરાતી grammer
👌👌👏👏👏🎉🎉
What an amazing teacher! Thank you!
You're very welcome!
It's your not you're(you are)
Mast 😊
રક્ષાબેન ખૂબ ખૂબ અભિનંદન... બહુ મજા આવી.
Thank u mam
Very nice video
ખૂબ સરસ...
khub SARAS
👍👍👏👏 very nice teaching
very nice medam khub khub abhinandan
Old is gold
થેકયુ મેમ તમે અમારા માટે આટલી મહેનત કરોછો
Khub j saras....🙏🙏 kharekhar aakha jivan aavu gujarati kyarey sikhya j nathi....khub khub aabhar aa Lectures start karva mate....🙏🙏
Nice mem
Mem khub j saras bhanave chhe bahu maja aave chhe bhanvani
મને બહુ જ ગમ્યું આપ નો ખુબ ખુબ આભાર
Super
Very nice video and I like
Aavu to koi na bhanavi sake.......wowwww
Khub saras madam bov j saras samjavo chho
Thank you so much mam hu std 12th ma study karu chhu and mane aapna aa videos bhu ja useful thaya chhe. ❤❤
Khub saras lagiyu
Keep it up .... Not bad 😦😩😩😩😯😯🙄🙄🙄🙄
Aavi gujarati vyakaran bije kyay notu joyu sikhvadta, bau j saras plz keep it up. Mem..,. Bau saras method👍👍👍
Reva de khota aa doshi karta mara mom saru vyakran karave 6 hhhhh
😑🙄🙄🙄🙄🤢🤢🤢🤢👿👿👿👹👹👹😰😰😰😰😰
આ ડોશીમા સાવ સામાન્ય દેશી ભાષા બોલે છે મને તો જે મોર્ડન રીતે શીખવે તે જ ગમે....
Right
👿👊🏾💔✂️✂️✂️✂️⚒️⚒️🚫🚫🚫🚫❌❌❌❌✖️✖️✖️✖️✖️
Great 👍
સરસ રક્ષાબહેન👍👍👍 🙏
🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
You are best mem.
Ha ju thodu vadhare
Good explanation
Thanks for liking
બહુ સરસ
👌👌👌👌👌👌👌
🙏thank you ma'am 🙏
ha sir tmari pase bhnvu to bhagyasali ne mle thank-you
Very right knowledge to gives us so much thanks
Gajab
😃Very halpfull video...
Ava teacher hoy to baadha ne Knowledge vadhe..awesome
saras madam
👌👌👌
Hii
Nice video teacher
teacher aava hoy to bhanvani maja aave please bija video upload karo
Nice video👌
Khub sarash mem
Svar&yanjan &anusver we need more clearan
Good teacher
Teachar nice
Thank you mem 🙏
Superrr dadi
Tamara aa videos and gujarati grammar vishe vadhu jani ne maru gujarati bhasa pratye nu maan vadhu vadhi gyo
Teacher saru bhanave chhe to temane bhadha vayakaran na topic le
Kas Ava teacher Pela madya hot
Itne intrest se phle pde hote kash!
Great
So nice nd useful.. So much thanks too mam
Thank you medam
Saheb rakshaben na hani video banao...
Jethi kari hu sanpurn guj.grammar shikhi saku
nice one
nice vedio
Raksha ben ne namaskar
Very nice video...
ખૂબ જ સરળ રીતે સમજાણું બીજા પ્રજ્ઞાબેન દવે ના વિડિયો બનાવો
Nice....byakran na bija video muko plz
Nice
પાયેલગુ ગુરુજી
માનનીય
દિનેશ દાસા સાહેબ વ્યાકરણ માટે બેનના વીડિયો જોઈ શેર કરતા હોય તો સમજી શકાય છે કે વ્યકરણ માટે આનાથી મોટું કોઈ પ્લેટફોર્મ ના હોઈ શકે... 🙏
રક્ષાબેન જ્યારે હુ ભણતી હતી ત્યારે મને વ્યાકરણ મા ખૂબજ ભૂલો પડતી હતી.તમારો વિડિયો જોયા પછી વ્યાકરણ ની પાકી સમજ પડી અને તેમા રસ પણ જાગ્યો છે.આવી સમજ મને ખૂબ જ મોડી મળી છે તે બદલ અફસોસ છે. રક્ષાબેન જેવા બેન હાલમાં દરેક વિદ્યાર્થીઓને મળે તો ભાષા વિષય સરળ બની જાય 🙏🙏🙏🙏💐💐💐💐
Rakshaben na video vadhu muko plz
Mind blowing
good work mam
All videos of this "Anuswar na Niyamo" are very nice....
We want more videos of this topic.....
Thanks, khoobaj saras..
તમે સ્વસ્થ રહો તેવી પ્રાર્થના કરું છું.
મતિર્મમ પુસ્તકનો ઉલ્લેખ રક્ષાબહેને કર્યો છે પરંતુ ક્યાંથી ઉપલબ્ધ કરી શકાય એ જણાવ્યું નથી, તો જણાવવા વિનંતી
💯%
Like.. If you came here.. From Dasa Sir Tweet...
daxaben na vyakran no amne bharpur labh male tevi abhyarthana.
નમસ્તે મેડમ
મેડમ તમારી પાસેથી સમાસ શીખવાની આશા છે.
હેલો મેડમ.....
શબ્દકોર્ષ માં શબ્દના ક્રમ નો વિડિઓ મુકો ને......
Superb....
દુ:ખ શબ્દમા વિસગૅ શા માટે મુકાય છે????? Pls mne jnavso mam !!!????
Mam sandhi mate pn bnavone
madam koi aur grammar ke topic bhi chalaao
Yes mam pase thi kartry karmni nd prerak vakiyo sikhva 6
Jaldi bija video add kro
rakha bahen plz tamne jetlu gujarati grammar aavadtu hoy te badhu youtube par muki dejo... je kari aavnari pedhi ne gujnrati nu. pure puru gyan madi rahe.
Bauj mast.
Ame shikhela che To pan aaje kaik navu lage che
Please Exam related videos banavo in sort
Limbu ma hrashva e Ave chhe k dirgh e 🤔
Chandni Pitroda banne aave....emne lecture ma kahyu j che k banne aave....
limbuman be y chale . Dr. Rakshabahen P. Dave
Limbuma digha ee ave kem ke e tivra anusvar che mate
Tame aa kai exam mate ni taiyari mate video banavyo che
Gujarat na jilla ne kai rite video melavavo
સંધિ ના વિડીયો બનાવો ને
Ane mate vakay paryog krwa ti sovle ho jayenge
Madam please rashvai/dirghai ane rashvau/dirghau vise samjao ae j nathi samjatu
Wah baa tame amari school na Gujarati na teacher Bani jav ne plese