આજ સુધીમાં હું પહેલીવાર આટલુ સચોટ ગુજરાતી વ્યાકરણ સમજયો, ખરેખર તો ગુજરાતી ભણાવતા શિક્ષકોએ આ લેવલ ના વ્યાકરણ ની સમજ કેળવવી જોઈએ. ખુબખુબ આભાર બેન તમારો...
ખૂબખૂબ અભિનંદન.... ગુજરાતને તમારા જેવા જ શિક્ષકો ની જરૂર છે....એટલી બધી ઉંમરે પણ ભણાવવા નું જોઈ ને યુવા વર્ગ ને પણ શરમાવે છે રક્ષાબેન!.... ખૂબખૂબ આભાર બોવ સરસ ભણાવ્યું...રક્ષાબેન ના બીજા લેકસર ના વીડિયો હોય તો મૂકતા રેહવા વિનંતી....ખૂબખૂબ આભાર edusafar!
પ્રથમ તો edu safar ને તથા રક્ષા બેન નો ખુબ આભાર તમારા પ્રયાસ થી માત્ર પરીક્ષા લક્ષી જ્ઞાન ન રહેતા ગુજરાતી ભાષા નું પાયા નું જ્ઞાન આપી ભાષા ને બચાવા માટે નો મોટો પ્રયાસ છે શુદ્ધ ગુજરાતી જ્ઞાન નો આવો ધોધ સતત વહેતો રહે તે માટે તમે આ પ્રયાસ અવિરત પણે ચાલુ રાખશો એવી મારી વિનંતી છે ફરીવાર થી રક્ષાબેન અને edu safar નો ખુબ ખુબ આભાર.... જય જય ગરવી ગુજરાત
sarakari school sari Che bhai pela privet ma paisa no business Chale Che. tu sarakari school ne nani na samaj bhai. atyre koi collector k IAS Officer k mamalatdar k psi k teacher k professor y ne puchje k primary education kya melvu to kahese sarakari school ma. main a survey karo Che khud bhai ne tema 99 % loko e khyu k sarakari ma bhana ta ame. a Dr raksha Ben ne pn puch ........... kai samajya vagar vat na karay bhai
@@bhimaodedra4443 me koy sarakri school wise comments ny kari me pote sarkari school ma study kariyu che Me to mem ni teaching skill ni vaat kari che...
👌👌👌all video ma khub j saralta thi sikhvo chavo 'Ba' haji baji gujarati vyakran na badhaj topik na video banavo to mne nhi pn badha j student ne help thase, thq so much🙏🙏🙏
ખૂબ જ સરસ મેડમ એકદમ સરળતાથી સમજણ પડી જાય છે રિવિઝનની પણ જરૂર લાગતી નથી લાઈફ ટાઈમ યાદ રહી જાય એ રીતે શીખવાડો છો આપનો અને Edusafar ની પુરી ટીમનો ખૂબ ખૂબ આભાર
આપણે આ. રક્ષા બે'ન જોડે અનુસ્વાર વિશે શીખતાં હોઈએ ત્યારે ભાષા નુ અને રહ્યુ એવું ન લખતાં ભાષાનું અને રહ્યું એવું લખીએ . આપની ટીકા નથી કરતો માત્ર ધ્યાન દોરું છું, ક્ષમ્ય ગણશો.
Dhanya 6e Aava teachero ne Je Jene gujarati vyakaran ne aa rite jivan ma utari didhu ke jema bhul thavani koi sambhav na j nathi..... Really good teaching carry on edu safar
વાહ રક્ષાબેન, 58 વર્ષ થયા ગુજરાતી છુ, પણ આ વાત આજે ખબર પડી, કદાચ નિશાળ મા કોઈ શિક્ષકે શિખ્ડાવ્યુ હશે તો યાદ નથી... આપ આ અભિયાન ચાલુ જ રાખ જો, હું 1000 ગુજરાતી ને 1 મહિનામાં આ નિયમ શિખડાવી ને જ રહીશ.
Atyarna aa samay ma aava Professor and Teachers ni khub j jarur chhe, ame khub j bhagyshali chhi a k amne Edu aa you tube upr thi saral ane khub j vyavasthit rite prapta thay chhe,thank you Raxa ben
રક્ષાબેન તમને વંદન મને જણાવતા આનંદ થાય છે કે મને તમારા જેવા શિક્ષક મળ્યા. હવે તમારા વિડિયો ની રાહ જોઈસુ... આભાર એજ્યુ સફર
જોઈશું
આજ સુધીમાં હું પહેલીવાર આટલુ સચોટ ગુજરાતી વ્યાકરણ સમજયો, ખરેખર તો ગુજરાતી ભણાવતા શિક્ષકોએ આ લેવલ ના વ્યાકરણ ની સમજ કેળવવી જોઈએ. ખુબખુબ આભાર બેન તમારો...
બેન,
કેટલું સરળ અને અદ્ભુત છે. બસ સજાગતા અને ધગશની જ જરૂર છે. આપનો ખૂબ ખૂબ આભાર.
Gujarati schools need teachers like her , just imagine if aakha Gujarat ma temna jeva teacher aavi jay 🙏
ખરેખર આજ સુધી આવી સરસ રીતે વ્યાકરણ ક્યારેય પણ નથી ભણ્યો ❤❤❤
ખૂબખૂબ અભિનંદન.... ગુજરાતને તમારા જેવા જ શિક્ષકો ની જરૂર છે....એટલી બધી ઉંમરે પણ ભણાવવા નું જોઈ ને યુવા વર્ગ ને પણ શરમાવે છે રક્ષાબેન!.... ખૂબખૂબ આભાર બોવ સરસ ભણાવ્યું...રક્ષાબેન ના બીજા લેકસર ના વીડિયો હોય તો મૂકતા રેહવા વિનંતી....ખૂબખૂબ આભાર edusafar!
બહુ સરસ, લેક્ચર,રહેવા
બહુ જ સરસ
તમારી સાથે ભણવાની મજા આવી તમારો ખુબ ખુબ આભાર.
I feel lucky to have great teacher like you , thanks a lotttttt
આજે તમને સાંભળ્યાં પછી મારાં ગુજરાતી શિક્ષકો પ્રત્યે આદર વધી ગયો.
English na Aava teachers hoy to Maja aavi jay ......Thank you Mam for this wonderful Knowledge ☝️👑
ખરેખર તમે વીડીયો સરસ હોય છે.i love this cannal
Wow... Mem... What Amazing knowledge u have
Yeah bro...
પ્રથમ તો edu safar ને તથા રક્ષા બેન નો ખુબ આભાર
તમારા પ્રયાસ થી માત્ર પરીક્ષા લક્ષી જ્ઞાન ન રહેતા ગુજરાતી ભાષા નું પાયા નું જ્ઞાન આપી ભાષા ને બચાવા માટે નો મોટો પ્રયાસ છે
શુદ્ધ ગુજરાતી જ્ઞાન નો આવો ધોધ સતત વહેતો રહે તે માટે તમે આ પ્રયાસ અવિરત પણે ચાલુ રાખશો એવી મારી વિનંતી છે
ફરીવાર થી રક્ષાબેન અને edu safar નો ખુબ ખુબ આભાર....
જય જય ગરવી ગુજરાત
ગુજરાતી વ્યાકરણની ખૂબ જ જ્ઞાની વ્યક્તિ. 👌
વાહ ! તમારો આશીર્વાદ અમને હમેશાં મળતો રહે... ખૂબ જ સુંદર... ધન્યવાદ.
ખૂબ ખુબ સરસ😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢
ખરેખરે તમારા જેવા ગુરૂ હોય તો ભણવાની ખુબજ મજા આવે
sarakari school sari Che bhai pela privet ma paisa no business Chale Che. tu sarakari school ne nani na samaj bhai. atyre koi collector k IAS Officer k mamalatdar k psi k teacher k professor y ne puchje k primary education kya melvu to kahese sarakari school ma. main a survey karo Che khud bhai ne tema 99 % loko e khyu k sarakari ma bhana ta ame. a Dr raksha Ben ne pn puch ........... kai samajya vagar vat na karay bhai
@@bhimaodedra4443 me koy sarakri school wise comments ny kari me pote sarkari school ma study kariyu che
Me to mem ni teaching skill ni vaat kari che...
ખરેખર તમારા જેવા ગુરુ હોય તો ભણવા ની મજા આવે
મને મારું બાળપણ યાદ આવી ગયું છે તમારો લાવો ન મળ્યો
mast sikhvade 6 easily yaad ry jay plz aa series chalu rakhjo thank u raksha medam nd edusafar
ખૂબ જ મજા આવી રહી છે વ્યાકરણ ભણવાની....
જીવન નું સૌથી...બેસ્ટ લેક્ચર જોયું...🙏 દુર થી પાય લાગુ...💙🙏
ખુબ જ સરસ વિડીયો છે આવા વધુ ને વધુ વિડીયો બનાવી એજ્યુસફર ધ્વારા ખુબ જ સરસ કામ થઇ રહ્યુ છે. પ્રો.ડો રક્ષાબેન દવે તમારો પણ ખુબ ખુબ આભાર
Jignesh Patel (pan ) na ave
Jordar bhanavo chhoo mam.....😍😍😍😍
Maja aavi gai 😄😄😄
Duniya ma tamara jeva teachers hoy to bhanvanu boj nhi lage...😊☺️
Vandan chhe ma'am ne.🙏
Excellent work by you,thanks.
waiting for the next...
raxaben tamaro aatmviswas kabile tarif Chhe thank you
World's best channel is edusafar because of scholar raxaben
Thank you rakshaben video mate
Mara guru ne pranam 🙏🏻
તમારા જેવા ગુરુ best chhe
👌👌👌all video ma khub j saralta thi sikhvo chavo 'Ba' haji baji gujarati vyakran na badhaj topik na video banavo to mne nhi pn badha j student ne help thase, thq so much🙏🙏🙏
Superb method 👌👌👌teaching skills excellent. Bhasha khub saras,
ખૂબ સરસ !
ગુજરાતી વ્યાકરણની મૂળભૂત વાતો અહીંથી શીખવા મળે છે.
આભાર પ્રો.ડૉ. રક્ષાબહેન દવે 🙏
awesome mam.jordar sikhvado rakshaben.selute mam.we like you
🙏🙏🙏
ખૂબ ખૂબ આભાર 🙏
Thanks Edusafar,
tamara madhyam thaki ava bahosh vyakti pase thi Gujarati sikhava no moko malyo
ખૂબ જ સુંદર સમજાવો છો. ખૂબ ખૂબ આભાર જય જય ગરવી ગુજરાત
Awesome teaching after 13 years I got again best teacher for Gujarati study. Great study teaching way. Old is gold prove that. Pranam mem
Koti koti vandan 🙏🙏 daksha Ben and thank you adusafar 😇😇🙏🙏💐💐
✋✋✋
इस वीडियो के बहुत बहुत धन्यवाद ।
ખૂબ જ સરસ મેડમ એકદમ સરળતાથી સમજણ પડી જાય છે રિવિઝનની પણ જરૂર લાગતી નથી લાઈફ ટાઈમ યાદ રહી જાય એ રીતે શીખવાડો છો આપનો અને Edusafar ની પુરી ટીમનો ખૂબ ખૂબ આભાર
Raxa madam ne sadar vandan. Emne ishwar swasth ane dirgh aayushya aape.
Medam tame boo saras bolo chhe i like you
ખૂબ જ મહત્વની માહીતી જાણવા મળી. આભાર
Looking very strick yet perfect. Tamne Vandan ben🙏
Very easy method.Thank you Raxaben.
ખુબ સરસ મજા આવી.
Edu safar અને પ્રો. ડો. રક્ષાબેન દવે નો આભાર.
Thank you Raksha Ben and edusafar thank you so much
ગુજરાતી ભાષા નુ ગૌરવ અવા મહાન શિક્ષકો ને લીધે જ જળવાઇ રહ્યુ છે. 🙏🙏🙏
આપણે આ. રક્ષા બે'ન જોડે અનુસ્વાર વિશે શીખતાં હોઈએ ત્યારે ભાષા નુ અને રહ્યુ એવું ન લખતાં ભાષાનું અને રહ્યું એવું લખીએ . આપની ટીકા નથી કરતો માત્ર ધ્યાન દોરું છું, ક્ષમ્ય ગણશો.
Thank you dadi
Thanks!
Rakshaba & Edusafar team!
Khubj sunder samjaviyu che superb
Very good sir
Aaj medam ne lecture apsho
ખૂબ જ રસપ્રદ માહીતી રક્ષાબેન!
Dr दादी जबरजस्त ज्ञान
વાહ દાદી
Wah....wah..
Su vat che... Guru ane dava sari nahi sachi sari
Jay shree Krishna wonderful mem
Basu Saras samjave che. Ava guru hova Joye.
🙏👍
Dhanya 6e Aava teachero ne Je Jene gujarati vyakaran ne aa rite jivan ma utari didhu ke jema bhul thavani koi sambhav na j nathi.....
Really good teaching carry on edu safar
Supar rakshaben
Jabarjast... 👌👌👌💯💯💯💯
Nice medam aakhu gujrati vyakran tamari પાસે શીખવાની ઈચ્છા છે
Thank you
Khub maja avi
Thanks for your video
ખરેખર તમારી સાથે ભણવાની ખૂબ જ મજા આવી તમારો ખૂબ ખૂબ આભાર 🙏🏻🙏🏻
Khub saras ak gujrati vyakaran ni sirij banavo
ખૂબ સરસ અત્યાર સુધી આવું ગુજરાતી ક્યાંય નથી ભણવામાં આવ્યું
Helping greatly. Thank you so much!
Thank u mam
Superb teaching
I also feel very happy and i understand everithing
Super.
Thank you edu safar
Very very excellent I am very much impressed the way she taught salute to her
ખુબજ સરસ મજાની વાત કરી
Very nice video ....keep updating....it is very helpful
Khub Khub aabhar raksha Ben
વાહ રક્ષાબેન, 58 વર્ષ થયા ગુજરાતી છુ, પણ આ વાત આજે ખબર પડી, કદાચ નિશાળ મા કોઈ શિક્ષકે શિખ્ડાવ્યુ હશે તો યાદ નથી... આપ આ અભિયાન ચાલુ જ રાખ જો, હું 1000 ગુજરાતી ને 1 મહિનામાં આ નિયમ શિખડાવી ને જ રહીશ.
વાહ બહેન આ નિયમ તો અમે પહેલી વાર ભણ્યા ....આભાર બેન અને હજુ નવા વીડિયો બનાવો એવી શુભેચ્છાઓ ....
👌👌👌👌
thank you medam
edusafar privar and rxaben dve ....babusir. ..best ....work ...and medam na lecture tat 2 ma khubj useful banse thank you.
ખુબ ખુબ સરસ 🙏
Mane khabar nahoti ke Gujarati vyakran atlu sahelu pan hoi sake .all thanks to you ma'm. Thanks edu safar for this
So passionate she is. I just cried while watching like I even don't know this much! Thank you very much.
Khub saras shikhvado 6o ben
Very good
I request edu safar to bring sanskrit grammar class with Shrimati Rakshaben Dave. Like who agree. 👇👍
આભાર ❤
Khub j saras mem
Thank you
ખરેખર બેનજી બહુ સરસ છે... હો... તમારો ખૂબ ખૂબ આભાર .... આ રીતે જ પુરું વ્યાકરણ પુરું કરવજ઼ો..
Mane afsos thay 6 k a chennal mane pahela kem na pali
Hu hamesa Tamara videos ni raah joish
Thank you edusafar
Ava Guruji joiye vandan..... vandan..... vandan
Atyarna aa samay ma aava Professor and Teachers ni khub j jarur chhe, ame khub j bhagyshali chhi a k amne Edu aa you tube upr thi saral ane khub j vyavasthit rite prapta thay chhe,thank you Raxa ben
Nice medam
Khub saras ben
Bau saras
"OLD IS GOLD"
ચરણોમાં વંદન
ખૂબ આનંદ આવ્યો. તમારી શિખવાડવાની પધ્ધતિ ખૂબ જ સરળ અને સરસ છે.મજા આવે છે શીખવાની.
આભાર રક્ષા બેન. ✌👌💗💕✌
very nice video raksha ben ..maja avi sikhvani..