ખૂબ ખૂબ અભિનંદન ડૉ.રક્ષાબેન,ખૂબ સરસ છંદ અંગે સમજ આપવા બદલ.🙏અત્યારના કવિઓનાં ગઝલો અને કાવ્યો લગભગ અછાંદસ જ હોય છે.મને છંદ ખૂબજ ગમે છે.મારી પાસે સાર્થ જોડણીકોશ અને છંદની પુસ્તિકા પણ છે.મંદાક્રાન્તા છંદ મારો પ્રિય છંદ છે.આપણા મહાન કવિશ્રી કલાપીનું એક કાવ્ય અમે જ્યારે ચોથા ધોરણમાં ભણતા હતા, ત્યારે 'એક ઘા 'કાવ્ય ભણ્યા હતા.આ કાવ્ય મંદાક્રાન્તા છંદમાં છે.
ba tamari jode bhanine khub maja aave che .... khub janva pan made che......loko ne gujarati nu vyakaran tarat magaj ma nathi utartu pan tamari jode bhani ne tarat khaber padi jay che..........thank you!!!!!
ખરેખર મેડમ, તમારા જેવા શિક્ષકોની તાતી જરૂરિયાત છે , જે આવુ સરસ મજાનું જ્ઞાન પીરસે છે..... આભાર
વાહ અતિ સુંદર. ગાગરમાં સાગર ભરી,મન મલકાવી દીધું,મન છલકાવી દીધું...આભારસહ ધન્યવાદ. ગુજરાતી માતૃભાષા માટે અહોભાવ વધી ગયો.વંદન અને અભિનંદન...મોહનભાઈ બારોટ
ખરેખર હિન્દુસ્તાનમાં તમારા જેવા ગુરુ ની આવશ્યકતા છે.
કોટી કોટી વંદન 🙏🙇🏻♀️
બહુ જ સરસ માહિતી મળી... મંદાક્રાંતા છંદમાં ઘણાં ગીતો છે તે આજે જાણ્યું...
આજકાલના કવિઓ આઝાદ કવિતા કરે છે ત્યારે તેને લયમાં ગાવું અઘરું પડે છે.
Best Teacher on RUclips , Long live.
જોરદાર ...ખૂબ ગમ્યું ...સરસ ભણાવો છો... દાદી તમે
🙏ધન્યવાદ મેડમ આપે છંદ વિશે ખુબ સારી માહિતી આપી .
તેમે આવા સરસ જ્ઞાન ભર્યા વિડિઓ બનાવતા રહો.
🙏 ધન્યવાદ આપ ને હૃદય થી ધન્યવાદ🙏
Saras khub khub abhinandan rakshaben dave ne chand mate saras teaching power
Kash tamara jeva teacher amne maliya hot to ame dhanya thai gaya hot....tamara students keva hoshiyar hashe ne.....koti koti pranam tamne
I understand easily
And congratulations
ખુબ ખુબ અભિનંદન તમને આટલી comments Mali ane like pan malya
ખુબ સરસ, વંદનીય છો આપ!
Excellent pujay Raxaben
Khub vadan
Bhu saras shkhavo cho
તમારો અવાજ ખૂબ સરસ છે મેડમ...ખૂબ જ રસપ્રદ બનાવી દીધો આ ટોપીક...ધન્યવાદ....ખૂબ ખૂબ આભાર🙏🙏🙏
સાચી અને ખૂબજ સરળતાથી યાદ રહી જાય તેવી સમજૂતી
ખૂબ જ સરસ અને શીખવા જેવું ,બેન તમારા જેવા શિક્ષકો ની આ સમય માં ખૂબ જ જરૂર છે.બેન અન્નપૂર્ણા સ્તોત્ર મોકલવા વિનંતી
મોસાળમાં મા પિરસે તો બાકી શું મૂકે....બાળકો ભૂખ્યા રહે? મા તૂલ્ય દેવી ..નમન...સરસ્વતી જીભે વસેલી છે.....
Thank you ma’am.
You are true inspiration 😘
Khub Khub saras Ben 🙏.
ખૂબ ખૂબ અભિનંદન ડૉ.રક્ષાબેન,ખૂબ સરસ છંદ અંગે સમજ આપવા બદલ.🙏અત્યારના કવિઓનાં ગઝલો અને કાવ્યો લગભગ અછાંદસ જ હોય છે.મને છંદ ખૂબજ ગમે છે.મારી પાસે સાર્થ જોડણીકોશ અને છંદની પુસ્તિકા પણ છે.મંદાક્રાન્તા છંદ મારો પ્રિય છંદ છે.આપણા મહાન કવિશ્રી કલાપીનું એક કાવ્ય અમે જ્યારે ચોથા ધોરણમાં ભણતા હતા, ત્યારે 'એક ઘા 'કાવ્ય ભણ્યા હતા.આ કાવ્ય મંદાક્રાન્તા છંદમાં છે.
Wha... Mem joradaar.. Aa apada savar kundala no teaching power chhe
I don't have words to congratulate you mam. I am a pure Gujarati but staying in London and I wanted to learn Gujarati grammar and you helped me.
ધન્યવાદ મેડમ thank you
પરમ વંદનીય માતૃશકિતને આપના સર્વ સુલભ જ્ઞાનનેે નતમસ્તકે વંદન..આપનીીજ્ઞાન સરિતા સર્વેને દીર્ઘકાળ સુધી પાવન કરતી રહે તેવી ભગવતીને પ્રાર્થના.
Such a good job and amazing and wonderful video madam.....
Thank you so much ma'am 💓😊 old is gold, tamara jeva teacher hova joiye
ખૂબ સુંદર રજુઆત...શીખવું ઘણું સહેલું લાગ્યું...આભાર.
આપનો ખૂબ ખૂબ આભાર મેડમ
તમે ખૂબ સારું એવું શીખવ્યું ⭐⭐⭐⭐⭐
મને છંદ ખુબ જ અઘરા લાગતા હતા પણ આ વિડીયો જોઈ ને મને ખુબ જ ફાયદો થયો છે હવે છંદ મને સેહલા અને લાગે છે મજા આવે છે. તમારો ખૂબ ખૂબ આભાર
Pqpqp0p
ba tamari jode bhanine khub maja aave che .... khub janva pan made che......loko ne gujarati nu vyakaran tarat magaj ma nathi utartu pan tamari jode bhani ne tarat khaber padi jay che..........thank you!!!!!
ધન્યવાદ મેડમ. તમે ખૂબ સારી રીતે છંદ સમજાવો છો.....🙏🙏🙏🙏
Great explanation...and great singing ❤❤❤❤
khub j Saras .mane khubj maja avi .bhadhu sahelay thi yad rahi gayu. thanks you so much mam
ખુબજ સરસ રીતે સમજાવો છો.આવા ગુરુ ને શત શત પ્રણામ 🙏
Tamara vedios joine to kavi bani java nu man thay chhe ben
Khub khub aabhar ben
EduSafar અને ડૉ. રક્ષાબેન દવે, આપનો ખુબ ખુબ આભાર.
Very nice, Good and very useful information ma'am, Thank you so much for teaching. 🙏🙏
Thanks mem👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍
તમારો ખૂબ ખૂબ આભાર રક્ષા બેન તમે ખૂબ સરસ સમજાવો છો કાશ તમે પેલા સ્કૂલ ટાઈમે મળ્યા હોત તો ગુજરાતી માં વધુ કંઈ શીખી સકત.
Pranam Dakshaben....
Khub saras inspiration apo 6o.... School na divso yaad avi gaya...
અદ્ભૂત જ્ઞાન
તમે એટલું મસ્ત ભણાવો છો ને કે school ના દિવસો યાદ આવી ગયા 😍😍☺☺☺☺
Thank you so much mam aatlu saras bhanavva maate 😍😍😍
khub saras rite chhand shikhviya mem
ખૂબ ખૂબ આભાર તમારો કે એમને આટલી સરસ રીતે સમજાવ્યું thank you 😊
Good teacher
રક્ષાબેન દવે આપનો હૃદય થી ધન્યવાદ 💐🙏🏻
Kharekhar, dil thi kahu chu ke tame duniya na sarv shreshth teacher cho.
Khub saras medam ji such hi nice job
ખુબ સરસ ભણાવો છો મેમ ધન્યવાદ🙏🙏
Excellent Teacher
Wow 🙏bau j sundar ane saras rite samjavyu teacher..
Thank u so much ,k aavo video tame banavyo, ane amne laabh madyo sikhvano
પ્રો.રક્ષા બેન ને શાસ્ત્રીય સંગીત માં ગાવા જેવું છે
ખૂબ સરસ ગાય છે👌🏻🙏🏻
Rakshaben...
Mne Gujarati grammer samjatu j nai.. but tmara videos joi ne tarat samjay gayu... and Gujarati grammer vishe vadhu janvano intereste jagyo chhe
હુ તમારી લાડલી દિકરી આપનો ખુબ ખૂબ આભાર 🎉🎉🎉🎉❤❤❤❤
Khub saras
Khub khub dhanyavad
Chand sikhvva mate
Wow. Mem. Perfact👏👏👏👏
મુરબ્બી બહેન શ્રી..ધન્યવાદ...........⚘⚘
Actual Gem of Gujarat and Brahman..!!
સરસ માહિતી.. આપના પ્રયત્નો ને વંદન...
દુર્લભ પ્રાધ્યાપક ને કોટી વંદન. જય વાગ્દેવી.
❤thank you so much ma'am, i love you
Very nice...
તમારો ખુબ ખુબ આભાર બેન
Marvellous method of teaching ma'm...
very good mem
मैं साहित्य कलाकार हूँ और आज मुझे छंद पढके बहुत अच्छा लगा मैं आपका ख़ूब आभारी हूँ मैम।
Tamne gujarati aavde che?
ખૂબ જ સરસ બહેન બહુ જ રસપ્રદ માહિતી આપો છો ખુબ ખૂબ ધન્યવાદ
Such a good teacher
આભાર ગુરુમાતા🙏🏼🙏🏼
ખુબ સરસ મેડમ ....ધન્ય છે ધન્ય છે તમારી કળાને... 🤗
આપનો ખૂબ ખૂબ ધન્યવાદ.. 👏
Good video, thanks raksha mam
Thank you very much for this video.🌹🌷🌹🌷🌹
જોરદાર સમજાવા ની સ્પીચ
Thank you ma'am tmara jeva sikshak ni kharekhar jarur chhe....👏
Thank you maa samajavva
vah medam vah ketalu mst tame gujrati vyakran karavo cho thanks medam
Superb ma'am , thanks for showing me a different angle
Telent 🤗 tqsm mem bau upyogi vdo 6 kalpna j nti kri!! !!👌
Thank you madam😊😊😊😊😊😊😊😊😊😊
Bhut hhub maa koti koti pranam🙏
દાદીમાં ખૂબ સરસ સમજવો છો.
અદ્ભૂત
છંદ વિશે આટલી સરસ માહિતી અને સમજુતી આપવા બદલ ખૂબ ખૂબ આભાર રક્ષાબહેન
ખૂબ જ સુંદર રીતે શીખવ્યું છે.. આભાર તમારો..
વાહ માતૃ દેવી
Thax mdm nd co workers
Thank you maa
U are The Best techar evver
Thanks 4 evryy thing
You are nice episode and exalte chhand
વાહ વાહ! તમે ખુબ જ સરસ ભણાવો છો...🙏🙏
Thanks 🙏👏👏👏
મારા સંપુર્ણ ભણતરમા મને હમેશાં ગુજરાતીમાં જ ઓછા માર્ક આવેલ. પણ તમારાં લેક્ચર ઍક જ બેઠકે જોયો. અને માતૃભાષા ગુજરાતીની સુંદરતા ગમવા લાગી....આભાર
ગુજરાતી સાહિત્ય વ્યાકરણ ના અભૂત રજુઆત કરવા બદલ તમારો આભાર
Gujarati Gk best
ગુરુપૂર્ણિમાના પવિત્ર દિને છંદના બંને વિડિયો જોઇને મને અનહદ આનંદ થયો.
ખુબ ખુબ ધન્યવાદ,,,,👍
આ છંદો શીખવવા,,,
રાગ ની રીત ખુબ સરસ છે ,,,,,,
ખુબ સરસ માતાજી
ખૂબ ખૂબ આભાર
OLD IS GOLD....
પરણ્યાં એટલે પ્યારાં લાડી ચાલો આપણે ઘેર રે...નમસ્તે.આને તમે યાદ કરતાં હતાં.
જો વિકલ્પો ના આપેલા હોય તો અમારે કઈ રીતે સમજવું કે છંદ માત્રામેળ છે, અક્ષરમેળ છે, સંખ્યામેળ છે કે લયમેળ છે.
Tnx
Great Teacher 🤩🤩
Thank you so much for your unique video.
Thank you so much madam.