કબજો કરેલ જમીન પાછી કેવી રીતે મળે? Land Grabbing Prohibition Act 2020 | Awaaj | Kunal Pandya

Поделиться
HTML-код
  • Опубликовано: 20 июл 2022
  • કબજો કરેલ જમીન પાછી કેવી રીતે મળે? Land Grabbing Prohibition Act 2020 | Awaaj | Kunal Pandya
    #Awaaj #LandGrabbing
    કોઈ પણ સમસ્યા કે મુદ્દો અમને જણાવવા ક્લિક કરો
    www.vtvgujarati.com/awaaj
    Download VTV Gujarati News App at goo.gl/2LYNZd
    VTV Gujarati News Channel is also available on other social media platforms...visit us at www.vtvgujarati.com/
    Connect with us at Facebook!
    / vtvgujarati
    Follow us on Instagram
    / vtv_gujarati_news
    Follow us on Twitter!
    / vtvgujarati
    Join us at LinkedIn
    / vtv-gujarati

Комментарии • 451

  • @rayjiparamarxxxi4622
    @rayjiparamarxxxi4622 Месяц назад +8

    ગળતેશ્વર તાલુકાના ગામ કોસમ ની મામલો છે સાહેબ શ્રી મુલાકાત લેવા બદલ આભાર તમે ભગવાન છો લેવા વાડા વણકર છેસર જમીન પરમાર રેવાબેન છેઆભાર

  • @ishwarbhaiparmar6234
    @ishwarbhaiparmar6234 Год назад +5

    સરસ અભિનંદન મારે જમીન બાબતે કેશ ચાલે છે પરંતુ કોર્ટે આ કેસમાં દસ્તાવેજ તપાસ્યા નહીં મને છઠ્ઠા ભાગે આવતી જમીન અઢાર ગુંઠા આપવા કોર્ટમાં રજૂ કરેલ છે પરંતુ મને આપવામાં આવી નહીં અને જમીન માપણી કરવા દેતા નથી સુરતમાં બુટલેગર તરીકે દારૂનો ધંધો કરે છે અને મારવાની ધમકી આપે છે મારી જમીન ઉપર મારા ભાગમાં મકાન બનાવેલ તે પણ મારી નાખવાની ધમકી આપી લ‌ઈ લેવામાં આવેલ છે અને તાળુ મારી દીધું છે તો મારે શું કરવું

  • @kanchanbhaipatel5904
    @kanchanbhaipatel5904 Год назад +6

    I am very appreciating for good suggestion thank you so much

  • @sohaibmisba4554
    @sohaibmisba4554 Год назад +9

    આવા પ્રોગ્રામ કરતા રિયો એટલે જનતા ને જાણવા મળે કે કાયદો સુ કીએ છે..બવ જ સરસ સુંદર પ્રોગ્રામ છે અને તમારી સોચ પણ સુંદર છે કે તમને આવો વિચાર આવ્યો ને તમે લોકો એ આ પ્રોગ્રામ કયરો...તમારી બધી ટીમ ને અભિનંદન...

    • @user-hd3ce4nk2c
      @user-hd3ce4nk2c 4 месяца назад

      Navsari Maroli aaje Jamin padavi le chhe

  • @user-dd1xv4nw3d
    @user-dd1xv4nw3d Год назад +1

    ખુબ સરસ

  • @mukeshsurti9086
    @mukeshsurti9086 Год назад +7

    1989 દાદા ના મરણ બાદ જમીન મામા એ વારસાઈ કરી અને એજ તારીખે વારસાઈ માથી ચાર બહેના નામ કમીકરી નાખ્યા 135 ડી ની નોટિસ પણ આપી નથી. આ કેસ મા શુ કરીશયે.

    • @rameshbhaivanza536
      @rameshbhaivanza536 Месяц назад

      19૯૭ મા પીતા એ જમીન મારા બે ભાઈઓ ના નામે કરી દીઘેલ અમને બઘી બેન ને ખેડૂત ખાતેદાર મીટાવી દીઘેલ છે મને હમણાં ખબર પડી મારે ખેડૂત ખાતેદાર બનવા માટે સુ કરવુ

  • @vipulchohan2770
    @vipulchohan2770 3 месяца назад +4

    લેન્ડ બ્રેકિંગ ની અરજી કરી છે પણ કોઈ કાર્યવાહી થઈ નથી

  • @shakirsaiyed4594
    @shakirsaiyed4594 Год назад +4

    Nice informative video Sir

  • @karashankhunti9078
    @karashankhunti9078 Год назад +2

    Good sar khub sars.

  • @rajendrasinhsolanki9306
    @rajendrasinhsolanki9306 7 месяцев назад +5

    આમાં અધિકારીઓ મોટાભાગે સેટિંગ કરી લ્યે છે. જેવા પૈસા આપો એવો અભિપ્રાય આપે છે, પૈસા ન મળે તો ફરિયાદ કાઢી નાખવામાં આવે છે

  • @patelahmedrasid5715
    @patelahmedrasid5715 Год назад +2

    Vadhu mahiti aapata janaavyu chhe

  • @gauravdarji9792
    @gauravdarji9792 Год назад +17

    દુકાન આશરે 40 વર્ષથી ભાડે આપેલ છે, ભાડુઆત ભાડુ પણ આપે છે, અમારે ખાલી કરાવવી છે પણ એ ખાલી નથી કરતો. તો શું આ કિસ્સામાં Land Grabbing નો કેસ લાગુ પડે ?

    • @rosjja
      @rosjja 27 дней назад

      Ha laagu pade

  • @rajnikantsolanki2922
    @rajnikantsolanki2922 Год назад +2

    Nice information sir

  • @mosinmuthiya2233
    @mosinmuthiya2233 Год назад +1

    બવ સરસ

  • @ranchhodchauhan8202
    @ranchhodchauhan8202 2 месяца назад +1

    Ape. Je. Avi. Sundar. Mahiti. Api. Te. Badal. Khub. Khub. Abhinandan. Pahelana. Abhan. Ane. Garib. Mansoni. Ketlae. Lokoni jamino. Matha. Bhare. Tatvoe. Pachavi. Padeli. Chhe

  • @ravindrasinhb.chauhan7332
    @ravindrasinhb.chauhan7332 Год назад +15

    બોગસ સહી કરી કરેલ દસ્તાવેજ વાળી જમીન આ કાયદામાં ફરીયાદ કરી શકાય ?

  • @handavimal9360
    @handavimal9360 3 месяца назад +4

    હૂ કનુભાઈ ચનાભાઇ ભીખાભાઈ ના નમે‌‌ 1951મા ૧૦૫ વિઘા જમીન હતી અત્યારે માત્ર ૨૪ વિઘા છે બાકીના જમીન બળજબરીથી લઇ ગયા છે‌

  • @Dr.MehulsinhMahida4642
    @Dr.MehulsinhMahida4642 Год назад +6

    ખૂબ સરસ માહિતી..

  • @miteshvaishnav8099
    @miteshvaishnav8099 Год назад +2

    Property given on rent. Now rent agreement expired then in this case land grabbing act applicable? Tenant is not vacating property then land grabbing can be implemented?

  • @yaminisadhu5561
    @yaminisadhu5561 Год назад +1

    Sars mahiti che

  • @vasantbhaigbotadra236
    @vasantbhaigbotadra236 10 месяцев назад +4

    ખૂબ સરસ માહિતી મારી સાથે આવુ થયેલ છે.

  • @jayantihadiyal-nh9yb
    @jayantihadiyal-nh9yb 4 месяца назад +2

    Jay dwarkadhish 🙏 sir hu devbhumi dwarka na kalyanpur taluka na ran gam rahu chu Ane mare 19 gutha Jamin che toh ena 7/12 ne badhu nikde che hve Jamin nu confirm nathi thatu ke aa crite ariya j apdo che toh su karvu sir

  • @user-vi6nt1uk7j
    @user-vi6nt1uk7j 3 месяца назад +1

    Very good sar

  • @somabhaiparmar9736
    @somabhaiparmar9736 2 года назад +2

    Very good mahiti

  • @PavanPatel-uc6bi
    @PavanPatel-uc6bi Год назад

    Very nice

  • @karnabhaithakor8437
    @karnabhaithakor8437 Год назад +2

    Sarash

  • @PunitVyas-tg6lw
    @PunitVyas-tg6lw 5 месяцев назад +1

    Ok

  • @jayantibhaipatel5361
    @jayantibhaipatel5361 Год назад +1

    Very good Jay madi

  • @vikramsolanki1551
    @vikramsolanki1551 Год назад +5

    જો દુકાન માલીક ભાડે આપેલી હોય દુકાન 20વષૅ થી ભાડે આપેલી હોય તો અે દુકાન કેવી રીતે ખાલી કરાવી કેવી ફરીયાદ નોઘાવવી જોઇએ

  • @sureshjadav884
    @sureshjadav884 Год назад +4

    જમીન વેચાણ સમયે 7/12 ઉતારા જૂના કે નવા માન્ય ગણાય જમીનનુ ક્ષેત્રફળ નવાઉતારાના કે જૂના ઉતારાનુ માન્ય ગણાય

  • @vijayambarambhai9976
    @vijayambarambhai9976 Год назад +1

    સાહેબ

  • @manjibosiya2723
    @manjibosiya2723 8 месяцев назад +1

  • @harubhadhirubha1493
    @harubhadhirubha1493 2 года назад +7

    અમારા દાદાની પાંચ ભાઈઓ હતા એમાં મારા દાદા ની વારસાઈ નથી થયેલ તેનો સમય 30થી 40 વર્ષ થયેલ છે તો તેમાં તેમનું નામ ચડી શકે ખરું અમરા દાદા પણ ગુજરી ગયેલ છે અમારા પપ્પા પણ ગુજરી ગયેલ છે અમે ડેપ્યુટી કલેકટર થી સચિવ સુધી ladale છે સમય મર્યાદા ના લીધે અરજી નામંજૂર કરેલ છે તેના માટે મારે શું કરવું

  • @ravindrasolanki2379
    @ravindrasolanki2379 Год назад +3

    Law of limitation effects ?

  • @geetapatel546
    @geetapatel546 6 месяцев назад +1

    haa all right sir

  • @pixelpointstudio2534
    @pixelpointstudio2534 2 года назад +4

    Sir amari jamin che e pappa na mota bhai na naame che a amne name nathi kari apta to su karvu padse

  • @chiragvaghela3361
    @chiragvaghela3361 4 месяца назад +1

    મારા પિતા ના દાદા નામ પર ૭/૧૨ જમીન છે હમણાં મારા પિતા ના દાદા એમનો છોકરો માર દાદા થાય છે નિ સંતાન કહિ ને બોગસ પેઠિનામુ બનાવી ને વેચી હતિ મારા દાદા ના મોટા ભાઈ ની છોકરી યે કેશ કરી ને પાછિ જમિન મારા દાદા ના પિતા નામ પર આવી 2વરસ થિ વાથા અરજી કરી ને મારા પપા નામ પર નથી થતિ

  • @kiranjoshi653
    @kiranjoshi653 2 месяца назад +1

    Sir mare jamin babat vat karvi6e to Kai rite karvi

  • @bhoiratelala9916
    @bhoiratelala9916 Год назад +5

    ગોચરની જમીન દબાણ કબજો હોયતો કોઈ પણ માણસ લેન્ડ ગેવીગ કાયદા હેઠળ અરજી કરી શકે

  • @sikandardiwan2461
    @sikandardiwan2461 Год назад +1

    મારા દાદા ના બે ખેતર અને દાદાના ભાઈના આઠ ખેતરો
    તોય અમારા બે ખેતર ભાઈભાગ અને વહેચણી નામે
    દાદા ના ભાઈ ના છોકરાએ દસે દસ ખેતરો પોતાના નામે
    કરાવી લીધા છે તો લેન્ડ ગુનો જમીન પચાવી પાડવાનો
    ગુનો પડે સલાહ આપવા વિનંતી🙏

  • @bpatel4434
    @bpatel4434 Год назад

    Power of attorney ni thi dastavej karva no hoy to , kone stamp duty bharvi pade ?
    Power aapnar ne ?
    Power lenar ne ?
    Zamin kharid nar ne ?

  • @revardasrathsinh940
    @revardasrathsinh940 Месяц назад +1

    અમારી જમિન ઉપર કબજો કરી લીધો છે પણ અમે બહુ નાના માણસ છીએ એટલે અમે કોય કાર્યવાહી નથી કરી😢

  • @manojchavda784
    @manojchavda784 5 месяцев назад +2

    Sir mara papa Ane kaka bappa 4 Bhai se Ane te gujri Gaya se have mara mota bapana dikra amne bhag nathi padi aapta have mare su karvu

    • @mr.dodiya3665
      @mr.dodiya3665 5 месяцев назад

      Aena mate tame vahechani angeno davo kari bhag padavi Sako cho 🙏

  • @user-uf7ic3kt6y
    @user-uf7ic3kt6y 5 месяцев назад +1

    60 વર્ષથી કબજો હોય પરંતુ મામલતદાર તેને ફાળવણી બીજી વ્યક્તિ ને કરી હોય છતાં કબજો જુના વ્યક્તિ પાસે હોય તો કબજો જુના વ્યક્તિ ને મળે ખરા

  • @bhalajithakor4378
    @bhalajithakor4378 Год назад +1

    Ha

  • @user-rs9nk9tx9q
    @user-rs9nk9tx9q 3 месяца назад +1

    Olden days 1920 ma gauchar personal hati?

  • @ranjitthakorranjitthakor7077
    @ranjitthakorranjitthakor7077 Год назад +2

    Hi sir મારી જમીન કુટુંબી ઓએ પચાવી લીધી છે 7,12, માં બધાય ના નામ છે તો સુ કરવુ કહેવા જઈ યે તો ધમકી આપે છે મારવા ની 🙏

  • @travelindia.
    @travelindia. Год назад +2

    Traveling videos

  • @mahendrsolankisolanki5206
    @mahendrsolankisolanki5206 10 месяцев назад +2

    Mari jamin giro aapel hati ne saheb mare છોડાવી છે પણ સામે વાળો સ્ટેમ્પ બતાવતો નથી તો મારે સુ કરવું 7 12 માં નામ અમારા ચાલે છે અને એવું કહે છે કે જમીન વેચાણ આપી દીધી છે

  • @Jeet_Solanki.
    @Jeet_Solanki. Год назад +10

    Sir અમે જમીન વર્ષો થી વાવતા હતા,પરંતુ વારસાઈ માં નામ નોહ્તું..સામે વારા કુટુંબી યે આ તક નો લાભ લાઈ અમારા પર લેન્ડ ગ્રેબિંગ દાખલ કરી અમો પર કેસ કરી જેલ માં પુરાવેલ...અમે જમીન પાછિ પણ આપી દીધેલ છે, અમારા બાપ દાદા વર્ષો થી ખેતી કરતા હતા..એક જ પેઢી માં નામ ચાલતું હતું એટલે વારસાઈ માં નામ્ દાખલ કરાવી શક્યા નોહતા...આમ લેન્ડ ગ્રેબિંગ નો ખોટો ઉપયોગ પણ થઈ રહ્યો છે...ગામ લોકો બધા જાને છે કે જમીન(ખેતર ) અમારી જ છે પણ નામ નાથી વારસાઈ માં...લગભગ 50-70 વર્ષ થી વાવેતર કરતા હતા..ત્યાર સુધી એમના પૂર્વજો યે કોઈ વાંધો વિવાદ ઉઠાવ્યો નોહ્તો..પરંતુ આ ભાઈ હાલ ના જમીન ના વધતા જતા ભાવ અને લાભ લાલચ ના લીધે લેન્ડ ગ્રેબિંગ નો ફાયદો ઉઠાવી જમીન પડાવી લીધી છે તો હવે અમે શુ કરી શકીયે....નામદાર આપ યોગ્ય ન્યાય જણાવશો...પ્લિઝ્ઝ્ રીપ્લાય જરૂર થી આપશો🙏🏻

    • @shamjibhaimaru8896
      @shamjibhaimaru8896 Год назад

      શું જમીનનો ચતુર દિશા પ્રમાણે વર્ષ -2000 માંદસ્તાવેજ કરી આપેલ હોય પાવર ઓફ એટર્ની થી વિશ વર્ષ પછી ચાલું બતાવી મરેલા માણસને જીવતો બતાવી નોટરી પાસે સોગંધ નામુ બનાવી તેનો વેચાણ દસ્તાવેજ એટલેકે મરેલા માણસનો દસ્તાવેજ બનાવી લેંન્ડ ગ્રેબીં ગ માં ફરિયાદ કરવા માં આવે તો તે માન્ય ગણાય, બોગસ દસ્તાવેજ કેન્સલ કરવા માટે સીવીલ કોર્ટ માં દાવો પેન્ડિંગ હોય તો શું લેન્ડ ગ્રેબિંગ્ માં FIR દાખલ થઈ શકે

    • @rathodsuresh5155
      @rathodsuresh5155 Год назад

      Amare pan aaj problem che

    • @indianindian9708
      @indianindian9708 9 месяцев назад

      બધે આજ છે

    • @Botkaranff143
      @Botkaranff143 5 месяцев назад

      ​@inok❤❤❤❤dianindian9708

    • @helaiyavinod794
      @helaiyavinod794 3 месяца назад

      Saras

  • @radhakrishnavlog265
    @radhakrishnavlog265 Год назад

    Sir varsagat mara dada na 2 putra che ane emathi ek putra वे 2001 ma te varsagat jamin potana name par kari lidhi che to have shu thai sake che प्लीज रिप्लाई आपजो

  • @nileshtrivedi9437
    @nileshtrivedi9437 2 года назад +2

    Nice 👍

  • @Botkaranff143
    @Botkaranff143 5 месяцев назад +1

    Ok❤❤❤sok❤❤❤

  • @jagdishgohel2353
    @jagdishgohel2353 2 месяца назад +4

    7/12 અને દસ્તાવેજ અમારા નામના છે અને કબજો ગામના માથાભારે વ્યક્તિ નો છે તો મારે કબજો કેવી રીતે લેવો હું એક વાલ્મીકિ છુ

  • @kamleshbarot989
    @kamleshbarot989 Год назад +4

    Congratulations, Very nice and good Suggestion, Information and Advised, Necessarily good luck for future life Opportunity and Benefits in all fields without hesitation and dought State and Nationals level of Higher Achievement Easily.

  • @kingcambay1906
    @kingcambay1906 Год назад

    Sir chho a na hak patar anyror web site par na hoy ane pachhi mamlatdar ma arji Kari ane tiyaa gar par na hoy ane mamlat dar ma nathi fatigayaa aevu javab aape to fari biji Kai rite mervva

  • @user-sl3ml9ls4y
    @user-sl3ml9ls4y 4 месяца назад

    Sir, Ganotdhara has taken away land as people tried to come out from villages to work in cities and that way my grandfather's land was taken away. Can you show us how to get back my grandfathers land .

  • @pachanbhaipachanbhai3126
    @pachanbhaipachanbhai3126 4 месяца назад +1

    નામ કરેલ હોય અને ફરીથી નામ ચડાવવું હોય તો શું કરવું

  • @nileshchauhan8670
    @nileshchauhan8670 3 месяца назад +1

    નવી અને અવિભાજ્ય શરતે મારા દાદા પાસે થી તેમના ભાઈ એ 1994 મા કરાવી છે તો શું કરવું???

  • @darshanapatel7618
    @darshanapatel7618 Год назад

    Sir TCM pedhinamu banava aavela saxi o ne dhamakavi kadhi muke to shu karavu

  • @anuninama126
    @anuninama126 5 месяцев назад

    Hame jamin vechan jamin rakhel se bhagma ane dakhla ma hamaru name nathi,ane ae jamin ma 3vars thi kheti karie se bhag padi lidha se ane hamna,aaje aevu k se hamne ppaisa aapela se hamari jamin se aevu kse aenu koi sabit document nathi to su karvu pade sir.....

  • @naynapatel517
    @naynapatel517 Год назад +2

    Bhai Bhai no bhag revo joye

  • @srp.7238
    @srp.7238 Год назад +2

    Jay jay Ho MaHaKaL 🙏

  • @maheshoficialsukavla3238
    @maheshoficialsukavla3238 Год назад +4

    મદદ કરો ભગવાન તમે અમારા

  • @hiteshpandya168
    @hiteshpandya168 10 месяцев назад +1

    ભાઇ આ સાહેબ નો કોન્ટેક્ટ નંબર મળશે ખાનગી સલાહ લેવી છે

  • @chiragnimbark3459
    @chiragnimbark3459 Год назад +1

    Date 14/08/2022 ma.Landgabing case karel se jeno haju sudhi koi riplay avel nathi to su karavu...agar kay jagya mahiti malase

  • @mohsinpathan4065
    @mohsinpathan4065 Год назад +1

    મારે કોઈ જાણકાર ઓફિસર કે વકીલ નો કઈ રીતે.. સમપર્ક કરવો બતાવજો સાહેબ

  • @zinabhaikumrakhaniya8578
    @zinabhaikumrakhaniya8578 Год назад +2

    ખોટી સહીઓ કરીને જમીન ખાતે કરાવી કરેલી અને વારસદારની સહયોગ પણ ના હોય એવી જમીન નું શું

  • @menatgirishkumar8556
    @menatgirishkumar8556 6 месяцев назад

    Sir mari kaki a mara pita ne prem fasavi jamin pachavi padi to su krvu

  • @thakortarsang416
    @thakortarsang416 Год назад +2

    સાહેબ મારા પપ્પા ને 6 ભાઈ ઓ છે એમાં મારા પપ્પા નાં મોટા ભાઈ એ 3 ભાઈ ઓ નિ સંમતિ બતાવી ને જમીન પોતાના નામે કરી લીધેલ છે અમે પ્રાંત અને કલેકટર માં વારસાઈ દાખલ કરાવવા અરજી કરેલ પણ સમય મર્યાદા નાં કારણે અમારી અરજી સચિવ માં ચાલે છે. એમાં જે નોંધ દારા મારા પપ્પા નાં મોટા ભાઈ એ જે પેઢીનામું રજૂ કરેલ તે માં ખોટું પેઢીનામું રજૂ કરેલ છે અને મારા પાપા ને 6 ભાઈ અને એક બહેન હોવા છતાં પેઢી નામાં માં ફક્ત 4 જના જ બતાવેલ છે. અને એ બધા જ મૈયત થયેલ છે મારા પપ્પા જ એકલા જ હયાત છે તો પણ જે જમીન અમારા ભાગે આવે છે તે અમારા પાસે છે. પણ રેકોર્ડ એમના નામે છે તો આ ફરિયાદ દાખલ કરી સકાય

  • @rathvaranjitbhai
    @rathvaranjitbhai 2 месяца назад

    Sir hu ranjeet rathava 5o varsh pela jamin malik nu name hatu ane pachi anmne dhamkavi ne padavel se

  • @solankihet1303
    @solankihet1303 4 месяца назад

    Sir ame je jagya per rahiye che te jami n mara papa na dada na araji kharda dvara khrideli che pan tyare entery nathi padi to Jena name atyre se Jamin tena varsadare varsa entery padi lidhi

  • @dhirubhaivadhawana9432
    @dhirubhaivadhawana9432 2 года назад +2

    કોર્ટમાં દાવો ચાલતો હોય તો લેન્ડ ગ્રેબિંગ ની અરજી કરી શકાય???

  • @joshijagdishbhai1438
    @joshijagdishbhai1438 Год назад

    Lend grebig kiya tha or calektar re daftare.kari dithi hai virat javanii meri pass paisa bhi nhi2000 merrato gaya ab kya kare

  • @user-ym5op1gg6q
    @user-ym5op1gg6q 8 дней назад

    Saheb mekareloce kayithatunthi bavanagrma adhikari koyi javabnthi aapta

  • @rasulpatel9300
    @rasulpatel9300 Год назад

    Ghar kasa ni jgaa hoy to emagharj banavanahoy kesaheb ane tejaminma koi byaktir zad vavya hoy anekabjo karilidho hoyto sukarvu

  • @handavimal9360
    @handavimal9360 3 месяца назад +1

    1951 થી1967 સુધીનુ જે પૈસા ભરાની પહોંચી મારી પાસે છે

  • @SatarbhaiLuhar
    @SatarbhaiLuhar 5 месяцев назад +1

    Sattarbhailuhar

  • @chetansapariya7762
    @chetansapariya7762 Год назад +2

    સાહેબ એક જમીન બાબતે help ની જરૂર હતી

  • @n.m.bhatbhat7603
    @n.m.bhatbhat7603 Год назад

    साहब बहुत-बहुत धन्यवाद आपका हम पिछले 6 साल से बहुत परेशान हैं हमारे प्लॉट पर किसी ने मकान बना दिया है आप की माहिती से हम उसको वापस पा सकते हैं

    • @omrpanchalpanchal3798
      @omrpanchalpanchal3798 Год назад

      Sir,pl,tamaro fon nambar. Also,& address, rubrub Maru Samadhan thay

    • @ArunbhaiParmar-cg8xz
      @ArunbhaiParmar-cg8xz 4 месяца назад

      😂 કોટ માં કેશ ચાલતો હોય તો લેન ગ્રેબે ટ ચુકાદો. નથી આપતા બેહ જા ૨ . ૧૯ માં કેશ કોર્ટ માં દાખલ છે. ૨૦ ૨૦ માં કાયદો અમલ માં આવ્યો લેન ગ્રેબેટ માં મારી ફરિયાદ લોક કરવામાં આવી છે. મને યોગ્ય જવા બ મળે ભરેલી ફી પાછી મળે. અરૂણભાઈ

  • @yogeshrathod5277
    @yogeshrathod5277 11 месяцев назад

    Sir mare 1949 ni 7/12 nakal karavani che su karvu

  • @nanubhaimakwana5527
    @nanubhaimakwana5527 Месяц назад +1

    Shreesarkarwali Jamin Fari paachi Kai rite khate thay

  • @nileshpatel7916
    @nileshpatel7916 Год назад

    સર્કલ/મામલતદાર/નાયબ કલેકટર ફરીયાદી ની વિરોધ માં રીપોટ કરે તો શું કરવું

  • @__mahadev___official__9219
    @__mahadev___official__9219 2 года назад

    Shr. Appde potani jamin. Khedan kartahoy. Bapdadni. Jamin. Bapdada na. Bhai khtedar hoy. 1,2. Pedi vitijapshi amnachokarao. Ke. Ke. Ato. Amara bap. Dada. Na. Nemechhe. To. Shukarvanu. Sr. Plz

  • @arvindthakor3206
    @arvindthakor3206 Год назад

    Gowchar ma makan banavel hoyto te fariyad Kone karvi

  • @jadejapb3411
    @jadejapb3411 Год назад

    Mari maliki ni jamin mathi mari koi pan jatni manjuruvina police kaflo gothi ne laine kadhel 6e mare su karvu kii ide aapi sakse maro cort ma case chalu 7e pan ene 3 vars thya haju koi javab malyo nathi

  • @iqbalkatiya4486
    @iqbalkatiya4486 Год назад

    Mara naanabapu ni Jamin ma mara mammi nu naam daakhal karaya veena vehchi naakhi ano koi upaay kharo sir

  • @RameshThakor-hx6xp
    @RameshThakor-hx6xp Месяц назад

    🎉🎉🎉🎉🎉

  • @RanjitParmar-zj7is
    @RanjitParmar-zj7is Год назад

    Saheb landgrabing cash court ma avyo sarkari vaakil Kai karta nahi badha doc hamara se baa harada se help karado plz

  • @rameshbhaivanza536
    @rameshbhaivanza536 Месяц назад

    જવાબ આપછો

  • @zalarakesh879
    @zalarakesh879 Год назад

    Sir amari pase 70/80 vrs juno dastavej amari pase che j hal thoda time pehla j malio ghar mathi j jamin amari chhe jya mara dada dharam sala chalavata hata jema mushibat samaye fakt amuk divs mate rokava didhaa hata pachhi thoda time pchi ame jata rahishu m kahi ne rahiya pachhi aaj divs shudhi rahe chhe ane aaju baju ni bhadhi j jamin pachavi padi ane a vadhu bhai hovathi darek vakhate dabave chhe amne a jamin no rajshahi no dastave amne 1 vrs pehta lagn samaye safai darmiyan malio to ame case kari sakia.?

  • @bhalajithakor4378
    @bhalajithakor4378 Год назад +1

    Hi

  • @noobbadge9038
    @noobbadge9038 Год назад

    Su court case chalu hoy to land grabbing case Thai sake .?

  • @charitakanani3254
    @charitakanani3254 Год назад +2

    Re-survey ni mahiti apso

  • @poojabairagi8824
    @poojabairagi8824 Год назад +1

    બહુજ સરસ માહિતી આપવામાં આવી છે

  • @rayjibhaibapubhaiparmar9991
    @rayjibhaibapubhaiparmar9991 Год назад

    સર.અમારી સામે લેન્ડ ગ્રેબીઞ કેસ દાખલ થયો હતો જે માં અમો એ હાઈકોર્ટે માંથી સ્ટે લાવ્યા છે જેમાં એક વર્ષ ઉપરનો સમય થયો છે તો સર હવે તેમાં શૂ થસે જે જણાવવા વિનંતી છે

  • @RajnikentParmar
    @RajnikentParmar 11 месяцев назад +1

    Ganpatpura padra

  • @mahirparmar7274
    @mahirparmar7274 7 месяцев назад

    2:52 સરહ

  • @yashvantyashvant2047
    @yashvantyashvant2047 9 месяцев назад

    Sir amare pan avuj thayel se

  • @rayjiparamarxxxi4622
    @rayjiparamarxxxi4622 Год назад +1

    કોસમ ગામ ની માલકીની જમીન પરમાર દેવાબેન મહેરબાની કરીને માહિતી આપો કાયદેસર માલકીની જમીન મળવી જોઈએ લક્ષ્મણભાઈ કોઈની કાલ લાવતા નથી વણકર ભાઈ આપતા નથી પાછી જમીન પરિસ્થિતિ નથી બરાબર મહેરબાન સાહેબને જણાવવાનું કે વકીલો પણ ખીચા ભરી લીધા છે મામલેદાર સાહેબને જણાવવાનું કે આ કેસનો સોલ્વ થવો જોઈએ નકર ઉપર જવાની ફરવાની આપી શકે છે