1 survey number che aemathi 4 bhag padya che ane aa 4 bhag sarkha che ke nae aeni mapani mate shu select karvanu? Ane jamin dada na name che aemathi 4 bhag jj padya che.chhokara na nam nae chadaya..
Jamin mapani nu 2 vaar form bharyu pan haju sudhi koi khuta mari nathi detu. Mapani mateni fee bhareli chhe. Koi jamin ni mapani karatu hoy to tena contect number moklo
ભાઈ અમારી જમીન જે મારાં પિતા ના નામે ચાલતી હતી એ આશરે વીસ વર્ષ થી વેરા વિઘોટી ભરેલ નથી અને જમીન જો 7/12ઉતારા કઠાવી એ તો સરકારી પડતર એમાં બતાવે છે કોઈ રશતો બતાવશો કે જમીન માં અમારા નામ દાખલ થાય ને જમીન માં ખેતી કરીયે હાલ તો જમીન પડતર છે 🙏
અમે પાંચ ભાઈ ઓ છીએ તો અમારી જમીન સંયુક્ત માં છે બધા ને અલગ કરવી છે જમીન તો પોતાની જમીન કરવા માટે મારી પાસે ઓછા માં ઓછી કેટલા વીઘા કે હેક્ટર જમીન હોવી જોઈએ તો મારું નવું ખાતું બને અલગ થી અમારી જમીન ૧.૫ વીઘા છે તો અલગ કરી શકીએ સંયુક્ત માંથી Reply ApJo Sir,,
@@rathodbhaktrajsinh9808 સર અમારી બાગાયતી જમીન છે ૧.૫ વીઘા એટલે ૨૦ ગુઠા = ૧.૨૫ વીઘા થાય તો નામે થઈ સકે અમારી ૧.૫ વીઘા જમીન . 🌹Thank You Sir Reply આપવા બદલ .
ઘણા હિસ્સેદાર હોય અને માપણી માટે રાજી ન હોય તો તે સંમતિ ન આપે તેમજ જેણે દબાણ કર્યું હોય તે પણ સંમતિ ન આપે ત્યારે ફોર્મ સાથે સંમતિ અરજી સાથે મોકલી ન શકાય તો ફક્ત અરજી આપી શકાય?
હવે ઓનલાઈન ફોર્મ શરૂ થઈ ગયા
માપણી માટે ઓનલાઈન કઈ રીતે ફોર્મ ભરવું
👇👇👇👇👇
ruclips.net/video/CWY_kieEL-g/видео.html
Devabhai ખુબ્સરસ
હવે ઓનલાઇન અરજી કરવાની હોય છે તેની વિગતો મુજબ જણાવો.
વશરામભાઈ જે પટેલ
@@devabhaichavda6677 good
àà
સરસ ગુરુ માસ્ટર જી
❤ન❤❤ન ❤❤ ❤❤ન❤ન❤ ❤ 😂 😂😂 😅😮😮😮😮😮😮😮😮😮😅😮😮😮😮😮😮😊😊😊 😊 😊 😊 😊😊
😅 😅 😊 😊 . ..યયય .ષ
માતૃભૂમિ તે સાથે વંદેમાતરમ જયજવાન જય કિસાન ભારત માતા કી જય
જય હિન્દ
Saheb... Bin... Kiti.. Karavi,. Ho
. Su.. Karvu.. Pad
ખૂબ સરસ માહિતી છે
જમીન એકત્રી કરણ કરાવવું છે માહિતી આપશો
Bhai saras jordar
ખુબ સરસ માહિતિ...❤
સાહેબ શ્રવય કરાવું હોય તો બાજુનાં ખેતર વાળો દબાણ કરેતો છું કરવું અને માપણી વખતે એ ના આવેતો છું કરવુ
સર્વે માપણી માહિતી સરસ લાગી
Super hit infernation sir
ખેતરમાં જવા માં જવા ના રસ્તા ની તકરાર હોય તો કેવી રીતે રસ્તો સાબિત થાય?
Mre bi avij problem che
માહીતી જમીન માપણીની ખૂબ સારી રીતે સમજાય એવી રીતે આપે વિડીઓ બનાવી ને આપી છે અભિનદન સાહેબ
Thank you so much sir..Jay Hind...
સરસ લાગ્યો માહિતી આપતા રહેજો
Khub saru chhe sir jankari
Heartly Thanks Pl. Cary on service like this
સરસ માહિતી આપો છો ભાઈ આભાર
Very nice information 👍🙏
જમીન માપણી માટે રોજકામ માગે સે તો એ મળતું નથી જૂનું માગે સે નવું નો હાલે તો એના માટે સુ કરવું 7/12 નકશો નથી બતાવ તો મને માહિતી આપો sir please..
VERY FINE MARGDARSAN FROM YOUR VIDIO.THANK"S A LOT. NAMASKAR.
ખૂબજ સરળતાથી સમજી શકાય એવી માહિતી આપી..👌
આભાર
Very useful and important
1 survey number che aemathi 4 bhag padya che ane aa 4 bhag sarkha che ke nae aeni mapani mate shu select karvanu? Ane jamin dada na name che aemathi 4 bhag jj padya che.chhokara na nam nae chadaya..
સરસ 🙏
Saras samjay tevi mahiti api
🙏 very good mesej 🙏
સરસ્ત્મરીમાપનીજમીનન🎉🎉🎉🎉🎉🎉
Bhobj saras Jay garavi gujarat
Apdi jamin koi a padavi lidhi hoy ane apdi jamin par potanu name dakhal kari didhu hoy to su karvu?
Forest ni jamin hoy a falavni thai gayi che
A ni mapani karava kya application karva ni??
Nice video 🙏🙏🙏
BHAI❤ 1 HECTOR ETALE KETLA VIGHA JAMIN?
Saras mahiti Che
Sir mare Mari baju Vara nu ketar mapvu che hu fee pan bharva taiyar chu to aavise Mane janavso
ભાઈ... ગામ ની ગૌચર જમીન ની દબાણ દુર કેવી રીતે કરાવી...
એક વિડિઓ બનાવો... PLZ🙏
હા
Absolutely right 👍
વિડીઓ 1.25 ની સ્પીડ માં જુઓ
Very nice video use full
પેઢીનામું એટલે શું..?..આકારણી...?જમીન સંપાદન....? પુનઃ મોંજણી...?તેઓ ની સમજૂતી માટે નો એક વિડિઓ બનાવો..
Khetarni aju baju khetar vala mathabhare tatvo mapni na karva de to su karvu, pls teni sampurn mahiti no video chokkass banavjo
એ તો સરવેયર ની જવાબદારી
પોલીસ પ્રોટેક્શન માગવાનું
Right bhai 👍
Mare vadi no rasto nakshama che pan rasto bandh che to rasto kholavva su karvu
Good video thanks.
Jamin mapani nu 2 vaar form bharyu pan haju sudhi koi khuta mari nathi detu. Mapani mateni fee bhareli chhe. Koi jamin ni mapani karatu hoy to tena contect number moklo
Thanks for your chenal
જમીન અ/બ કઈ રિતે કરવી તેણા વિશે માહીતી આપશો
સુરત જિલ્લા ના માંગરોળ તાલુકા માં કેટલા ગૂંથે 1 વિઘા થાય..? કૃપા કરી ખબર હોઈ તો જણાવો.જય ભારત 🙏
Jamin no FP approved thai gyo che....Ane FP vala jamin ma hissa mapni thai sake?
7/12 na utara ma pahela juna utara karta jamin ochhi thati hoy to shu karvu janavava vinannti
રી સર્વે
🙏🏼🙏🇮🇳👌🐚🦀💯💗💖💝💘💟♥️❤️♥️✨💕💓💗💓
ખુબસરસ
Form bharya pachi ketla time ma mapni thase
Nice.Sir
Very nice video
@ Amare b haio ni Jamienbhag pach padawanachhe to sukatbu
Mare gar na dastavej ma alg signature che ne Miter lagva mate alg signature thay Gaya che to kasu problem to nahi aave reply sir 😳😳😳
કોલ મી 9140053554
Kasu problem to nahi aave Miter lagva mate 😳😳😳
સરસ લાગ્યો
sari mahiti api sir. mare jamin mapvise hu tamaro video no folo karis.
Good infn.
Hayatima hak dakhal karva mate ketlo time lage?
વાલજીભાઈ હરજીભાઈ રસ્તા માટે જણાવો
Thank you very good
❤.SRU.LAGYU.❤.
खुब सरस सर
Binkheti layt jmin mapvani se to 5 hetr se
Thanks. Good. Emformtion
Sir tamari web site ma mane form kyay malyu nathi
મુકવાનું બાકી છે આજે મૂકી દઈશ
@@GURUMASTERJi form maltu nathi
Mare mapni karvane che to su karva nu mare dabana pan che please reply
ખેતી ની જમીન મા અ અને બ ભાગ પાડવા અને જમીન માપણી કરાવવી છે તો કેવી રીતે કરવી તે જણાવશો
MAPVA NATHI DETA TO SU KARVU AAGAL.FAI MAMA MASHI NA
Aaju baju daban hoy to online ma had ,and hisha option mathi kayu tick karvu sir
વેરીનાઈશ ખૂબ સુંદર માહીતી
60 gunthana ketla rupya bhrva pade ?
બે હેકટરે કેટલા વીઘા થાય
16 gutha vala vigha ma 12,5 vigha thay
ભાઈ અમારી જમીન જે મારાં પિતા ના નામે ચાલતી હતી એ આશરે વીસ વર્ષ થી વેરા વિઘોટી ભરેલ નથી અને જમીન જો 7/12ઉતારા કઠાવી એ તો સરકારી પડતર એમાં બતાવે છે કોઈ રશતો બતાવશો કે જમીન માં અમારા નામ દાખલ થાય ને જમીન માં ખેતી કરીયે હાલ તો જમીન પડતર છે 🙏
Gam na Gaamtar na.. Vado.. ( plot ) no record panchayut MA hoto nathi. Toni mapani no video banawso.
ખૂબ ખૂબ સરસ માહિતી
આપનો વીડિયો થી ઉપિયોગી માહિતી ની જાણકારી પ્રાપ્ત થઇ
Sada 6vighani mapni no khars ketlo thashe te jnavo
Jaldi thi jnavo
Ek hector karta ochhu jamin ni mapni no karch ketlo thai
Saras mahiti aapi.
નાઈશ
સાહેબ જમીન ના નકશા માટે શું કરવું પડે. તાલુકો-તળાજા થી છું. જીલ્લો- ભાવનગર છે.
આપની ચેનલ ના માધ્યમ થી ખેડુતો ને જમીન વીષે સારી એવી સલાહ અને માર્ગદર્શન આપો છો શર પરંતુ .........??
બોલો
🙏સર આપની જમીન બીજા એ નામે કરાવિ લીધીહોય તો શું કરવું 🙏સર આનો જવાબ આપ શો
Evu sambhalyu chhe k hal mapani bandh chhe
સરસ👍
અમે પાંચ ભાઈ ઓ છીએ તો અમારી જમીન સંયુક્ત માં છે બધા ને અલગ કરવી છે જમીન તો પોતાની જમીન કરવા માટે મારી પાસે ઓછા માં ઓછી કેટલા વીઘા કે હેક્ટર જમીન હોવી જોઈએ તો મારું નવું ખાતું બને અલગ થી અમારી જમીન ૧.૫ વીઘા છે તો અલગ કરી શકીએ સંયુક્ત માંથી
Reply ApJo Sir,,
જરાયત જમીન હોય તો બે એકર એટલે કે ૮૦ ગુંઠા અને બાગાયત જમીન હોય તો ૨૦ ગુંઠા જમીન ભાગમાં આવતી હોવી જોઇએ.
@@rathodbhaktrajsinh9808 જરાયત અને બાગાયત એટલે શું ??
જરાયત એટલે સામાન્ય (બિન પિયત જમીન) અને બાગાયત એટલે ફુલ ઝાડ વાળી (પિયત) જમીન
@@rathodbhaktrajsinh9808 સર અમારી બાગાયતી જમીન છે ૧.૫ વીઘા એટલે ૨૦ ગુઠા = ૧.૨૫ વીઘા થાય તો નામે થઈ સકે અમારી ૧.૫ વીઘા જમીન .
🌹Thank You Sir Reply આપવા બદલ .
@@gautamvala3560 તમારી જમીન તમારા નામે થઇ શકે.
D.L.R ni office jilla ma kya aaveli chhe ae janvu hoy to su karvanu.
DILR ane jilla nu nam lakhi search karso to address mali jase
સરસ વિડિયો
Jamin mapani ni Online araji kevi rite thay
Mapni adhikari khoti mapni kare to kya fariyad karvi?
Hektar thi niche gunta ma jamin hoyto ketla paisa thay ?
2.5 gunta jaminma katl futa limbiy pouhday futam janvjo
Alya ama kai thatu j nathi bhai
સરસ માહીતી
Good. Informetion
ઘણા હિસ્સેદાર હોય અને માપણી માટે રાજી ન હોય તો તે સંમતિ ન આપે તેમજ જેણે દબાણ કર્યું હોય તે પણ સંમતિ ન આપે ત્યારે ફોર્મ સાથે સંમતિ અરજી સાથે મોકલી ન શકાય તો ફક્ત અરજી આપી શકાય?
Ha aavi problem hoy to su krvu??
જમીનમા જવાના રસ્તાની તકરાર હોય તો સર શુ માપણી કરવાથી એ રસ્તો બતાવશે
મામલતદાર કચેરી
મામલતદાર કચેરીમાં અરજી કરવાથી સ્થળ પર આવિને સર નિરાકરણ લાવશે ??
O.N.G.C MA JAMIN NO KABJO CHE TO AENO VISTAAR JOVA SU KARVU
5ekar 8gutha jamin che to ketlo khrcho thay mapni no??
Ans please jaldi apjo
Mapni na divas ma mapni na thay to shu karvu ? Please answer.
1-07-46 કેટલો ખર્ચ થાય. પાટણ જિલ્લામાં
121ekar ni mapni karava na ketla રૂપિયા થાય તે janavso
Khety layak jamen bimari na karn sar 3 ,4 varsa padtar rahel jethi jamen uper bavdiya thai gayel che to su jad kathva manjuri Lavi pade
Sir apne mobile upper mahiti leva mobile number apso maro mobile 9327904238 che
SBI માં ktli ફી ભરવાની?