જે રીતે ખેડૂત માટે આઇડી બનાવે છે તેવીજ રીતે સરકારી કર્મચારી માટે પણ કર્મયોગી એપ્લિકેશન મા મિલકત દર્શવાનું આવી ગયું છે તો હું એમ ક્વ છું કે આવીજ રીતે પોલિટિક્સ વારા માટે પણ કંઈક બનવું જોઈએ
@DudabhiChauhan દુદાભાઈ રજીસ્ટર થઈ ગયા પછી ધણી કચેરી માં આધાર કાર્ડ માગે છે તેમ ક્યારેય કોઈ ઈ ધરા કચેરી કે અન્ય કોઈ પણ જોવા માગે તો? આધાર કાર્ડ/ પાનકાર્ડ/ ડ્રાઈવિંગ લાઈસ કેમ આપણી પાસે હોય તેમ આ બધું પોષ્ટમા આવે છે તેમ ફાર્મર આઈડી કાર્ડ પોષ્ટમા ઘરે આવે કે આપણે જાતે ડાઉનલોડ કરી ને કોપી પાઈવેટ દુકાનદાર પાસે થી કોમ્પ્યુટર માથી કઢાવવાનુ? મારો સવાલ ઈ છે પ્લીઝ રીપ્લાય
ભાઈ મારે આધાર કાર્ડ માં નામ આહીર હર્ષદકુમાર ભીખાભાઇ છે જે મેચ સ્કોર ૧૦૦ વેરીફાય થયું પણ લેન્ડ ઓનર માં ૭/૧૨ માં પેટા અટક છે વાઘમશી હર્ષદભાઈ ભીખાભાઇ આવે છે તો લેન્ડ મેચ સ્કોર ૦ આવે છે તો શું કારવૂ?
6.30p.m. મારે.3.ખાતા.શે.અમાં મા. એક ખાતાની. આઈડી.બની.બે.ખાતાની.થતી.નથી.તો.શું.કરવું
જે રીતે ખેડૂત માટે આઇડી બનાવે છે તેવીજ રીતે સરકારી કર્મચારી માટે પણ કર્મયોગી એપ્લિકેશન મા મિલકત દર્શવાનું આવી ગયું છે તો હું એમ ક્વ છું કે આવીજ રીતે પોલિટિક્સ વારા માટે પણ કંઈક બનવું જોઈએ
Fine
સરસ
Good
ખુબ સરસ માહિતી આપી
ખુબ સરસ દુધાભાઇ
નાઇસ
નાઇસ
Very nice bhai ❣️
મારા ગામમાં રેવન્યુ ની જમીન નથી પણ જમીન અન્ય ગામ ના રેવન્યુ માં છે તો મારે ખેડૂત યાદી માટે કયું સરનામું લખવાનું
મારે બેનીફીટ સરેન્ડર થયું છે
દુદાભાઈ બે દિવસ થી ગુજરાત ની વેબસાઇટ મા સેલ્ફ રજીસ્ટર ચાલુ થઇ ગયુ છે
I d kard kaythi levanu
❤❤
❤❤❤❤❤❤
Perfect
farmer authorization.... aa seno option chhe
મે એક id બનાવી દીધી બીજી id બનાવવા ની બકી છે
એકજ ગામની આયડી થય છે
મારાં આધારકાર્ડમાં સરનામું ભરૂચ જિલ્લાનું છે, અને જમીન સુરત જિલ્લા માં છે, તો સજો કરવું
જે ગામમાં જમીન આવેલી હોય તે ગામ તાલુકો જીલ્લો સિલેક્ટ કરવો
મારે મારા ગામ ના સર્વે નંબર ની જમીન જ બતાવતી નથી.બાજુના ગામ ના ખાતા ની જમીન બતાવે છે.
May Jay kadut I d
દુદાભાઈ સેલ્ફ રજીસ્ટર કરીએ તો ફાર્મર આઈડી કાર્ડ ક્યાથી મેળવવુ? અને વીસીઈ પાસે થી રજીસ્ટર કરાવ્યુ હોય તો ક્યાથી મેળવવુ? પ્લીઝ રીપ્લાય
આઈ ડી કાર્ડ અલગ થી નથી આપવાનું ફક્ત આધારકાર્ડ સાથે જમીનની વિગતો લિંક કરવાની છે
@DudabhiChauhan દુદાભાઈ રજીસ્ટર થઈ ગયા પછી ધણી કચેરી માં આધાર કાર્ડ માગે છે તેમ ક્યારેય કોઈ ઈ ધરા કચેરી કે અન્ય કોઈ પણ જોવા માગે તો? આધાર કાર્ડ/ પાનકાર્ડ/ ડ્રાઈવિંગ લાઈસ કેમ આપણી પાસે હોય તેમ આ બધું પોષ્ટમા આવે છે તેમ ફાર્મર આઈડી કાર્ડ પોષ્ટમા ઘરે આવે કે આપણે જાતે ડાઉનલોડ કરી ને કોપી પાઈવેટ દુકાનદાર પાસે થી કોમ્પ્યુટર માથી કઢાવવાનુ? મારો સવાલ ઈ છે પ્લીઝ રીપ્લાય
છેલ્લી તારીખ કેટલી છે
Gujarat ni jagya a Maharashtra Ave che su karvanu
એકજ ખાતા માં સાત આઠ નામ છે તો બધાનુ રજિસ્ટ્રેશન કઈ રીતે કરવુ
જેમના નામની આઈ ડી બનાવવાની હોય તેમનું નામ સિલેક્ટ કરવાનું પછી એ ખેડૂત ની આઈ ડી બની ગયા પછી બિજા ખેડૂત ની આઈ ડી નવેસરથી બનાવવી
એક સર્વે નંબર માં એક જ રજીસ્ટ્રેશન થાય છે@@DudabhiChauhan
મેં બનાવી દીધી
Bhai to Mane kejo
મારે ત્રણ સર્વે નંબર છે તે પૈકી એક ગામ પાસે ના સર્વે નંબર સંયુક્ત છે જેમાં ખેતી થતી નથી ઘર બનાવેલ છે તે લિંક કરવો કે નહીં?
મારે ત્રણ ગામ અલગ અલગ જમીન છે તો મારે ત્રણેય જમીન નું I D અલગ અલગ બનાવવું પડે ?
આઈ ડી એકજ રહેશે ફક્ત જમીન એડ કરવાની થશે આઈ ડી એપૃવ થયા પછી
Khedut na nam same not available aave chhe to su karvu?
એક જ ગામ ની જમીન છે પણ એમાં ખાતા ધારકો બે છે તો અમારો સર્વે નંબર દેખાતો નથી બીજા બધા દેખાય છે
Maharashtra ma ragistration thai gayu hoy to delete kem karvu
એક ખાતા નંબર માં ત્રણ નામ છે પણ રજીસ્ટ્રેશન કરતી વખતે બે જ નામ બતાવે છે તો ત્રણ નામ બતાવે તે માટે શુ કરવું
મારે 2 ખાતા છે પણ એક ખાતા નુ રજીસ્ટર્ડ કરાયુ છે 2 ખાતા નુ કરાવુ પડે?
અરજી કેટલા દિવસે મંજૂર થશે?
બનાવીયા પછી આ કાર્ડ ક્યાં થી મળછે દુદાભાઈ
અમારા બધા ભાઈઓના સંયુક્ત નામે બે ગામમાં જમીન આવેલી છે તો દરેક ભાઈઓ ના નામની અલગ અલગ આઇ ડી બનાવવી કે શું કરવું. Plz સ્પષ્ટતા કરવા વિનંતી.
બધાજ ભાઈઓની અલગ અલગ આઈ ડી બનશે
મારા દાદાની જમીન છે, તો એમા વારસાઈમા પપ્પા 2 કાકા આને 1 ફોઈ હટા પેધિનામુ 1 બંશે કે અલગ અલગ ..
આયડી બનાવી કાંઈ દેવાનુ
દુદાભાઈ એક થી વધારે નામ હોય તોશુકરવુ એનો જવાબ નથી આવ્યો
જેમના નામનું ખેડૂત આઈ ડી બનાવવાનું હોય તેમનું નામ એમાંથી સિલેક્ટ કરવાનું
મારાથી મહારાષ્ટ્ર ની સાઈટ માં આઈડી બની ગઈ છે હવે સુ કરવું?
પાછળ થી જમીનમાં વધ ઘટ થાય તો આ બનેલ આઇ ડી માં ફેરફાર કરી શકાય કે નહીં.
ઓટોમેટિક થઈ જશે
Thanks
Ok.
સવે નંબર મા ત્રણ નામ હોય તો આઈડી કેવીરીતે બનાવી
સર ફાર્મર રજીષ્ટીમા ક્યો મોબાઇલ નંબર રજીસ્ટર છે? તે કેમ ખબર પડે? અને ફાર્મર રજીષ્ટીમા મોબાઇલ નંબર બદલે કે નહિ? પ્લીઝ રીપ્લાય
સેલ્ફ રજીસ્ટ્રેશન કર્યું છે. એપ્લીકેશન નું સ્ટેટસ કેવી રીતે જોવું?
જે પેજ પરથી તમે રજીસ્ટ્રેશન કર્યું છે તે પેજ પર ઉપરના ભાગે chek enrollment stutas નામનું ઓપ્શન જોવા મળે છે તેના પરથી ચેક કરી શકાય છે
રજીસ્ટર કર્યા પછી કંઈ સુધારો કરવો હોય તો કેવી રીતે કરવું
કેટલા દિવસમા આઈ ડી અપ્રૃવ થઈ જાય છે
તાર ફેનસિગ માટે જણાવશો 24/25 સબસિડી માટે
ભાઈ મારે આધાર કાર્ડ માં નામ આહીર હર્ષદકુમાર ભીખાભાઇ છે
જે મેચ સ્કોર ૧૦૦ વેરીફાય થયું પણ લેન્ડ ઓનર માં ૭/૧૨ માં પેટા અટક છે વાઘમશી હર્ષદભાઈ ભીખાભાઇ આવે છે તો લેન્ડ મેચ સ્કોર ૦ આવે છે તો શું કારવૂ?
રાહ જોવો આગળ જતાં સરકાર કંઈક નિર્ણય લેશે
બનાવીયા પંછી કેટલા દિવસ માં આપણને મળે
વારછદારનાનામનહોયતોતેનાકેવિરિ
.સ્પતરિતે
દુદાભાઈઆપફોનંબરજણાવશોજીઆપનીજાણકારીખુબસરશછેઆપનોઆભાર
મારી યુટ્યુબ ચેનલ પર વોટ્સએપ નંબર આપેલ છે
૭/૧૨મા ૧૧નામ છે તો બધાના આઈડી બનાવવાના છે કે કોઈપણ એકનુ?
બધા સભ્યો ના બનાવવાના રહેશે
😢😮😮😅😊🎉❤ Where do you live channel one
Select Owner and Identifier Name
Select Owner and Identifier Name નામ નથી આવતુ
એક જ સરવે નંબર મા બે ભાઇઓ નામ હોય તો શુ કરવુ જવાબ આપવા વિનંતી
જે ભાઈનું ખેડૂત આઈ ડી બનાવવાનું હોય તેમનું નામ સિલેક્ટ કરવાનું
૭/૧૨/૮ અ મા નામ ઓકે બતાવે છે પણ છેલ્લે નામ જુદા બતાવે છે શુ કરવુ
થોડો સમય રાહ જોવો આગળ જતાં સરકાર કંઈક નિર્ણય લેશે
તમારા ફોન નંબર બતાવો તો સારું
ખેડૂત આઈડી એપ્લિકેશન ક્યારે આવશે જય જવાન જય કિસાન
ટુંક સમયમાં આવશે
આધાર કાર્ડ માં પતિનું નામ છે. સર્વે નંબર માં પિતાનું નામ છે.સ્કોર 0 આવે છે.તો શું કરવું?જવાબ આપશો.
થઈ જશે
@DudabhiChauhan એગ્રિક્લચર કે રેવન્યુ ? કેમાં સબમિટ કરવું?
વારશદારનુનાટ્
@respectforyo
u8761