જમીન ગીરા પટે મુકેલી જમીન પડાવી લીધી હોય ગીરા પેટે લેનાર વ્યક્તિ ની જમીન પોતાની જમીન ની બાજુ હોય અંને ગીરા વાડી જમીન પોતાની જમીન ની અદર સમાવેશ કરાવીને પડાવી લીધી હોય તો જમીન પાછી મેળવવા શું પ્રોસેસ કરવો ઇસુદાન ભાઇ
ખૂબ સરસ માહિતી આપી , આપણે કોઈ વ્યક્તિ પાસે થી જમીન વેચાણ લીધી અને તે ઘણા વર્ષો થી આપણ ને ભોગવટો આપતા નથી અને બિનજરૂરી વાતો કરી આપણ ને ભગાવી દે છે. તો આપણ ને આમાં યોગ્ય ન્યાય મળશે ? આભાર 🙏
Pan samjatu nati su karu...mai ek makan lidhu hatu..makan ma ek nani dukan hatI..je malik no bhaduvat hata...have makan me lidhu to daswej mara name thai gayo pan bhaduvat kabjo chodta nathi.to mare su karvu
સાહેબ મારા બાપુજી પાસેથી પંદર વર્ષ પહેલાં એક ભાઈ ધમકાવીને બધા કાગળ સાત બાર આઠ બાર ના કાગળ કરાવી લીધા છે સુ મને મારો હક મલેકે નહિ કેજો અને જો મલેતો મારી પાસે સુ આધાર હોવો જોઈએ..🙏🙏🙏🙏🙏
બસ, એણે કર્યુ એ તમે કરો... ટાઈમ આપી દો એને, ડોફા 10 દિવસ મા મારી જમીન મા મારુ નામ દાખલ કરાવી, તારુ નામ કઢાવી ને કાગળો મને આપી જા નહીં તો......... બાકી નુ તમારે જે બોલવુ હોય એ....
નમસ્કાર સાહેબ ભૂમાફિયા કેસમાં કેસ થઈ શકે તે જણાવશોઅમારે જમીન અમારા દાદાએ 551 રૂપિયામાં કબજા ગીરો આપેલ છે અને કબજા ગીરો નેવું વર્ષની મુદત લખાવેલ અને ૬૫ વર્ષથી એમાં ઉત્પાદન લઇ લાખો રૂપિયાની આવક મેળવી રહેલા છે તે લોકો પાસે એમની પોતાની પણ જમીન છે જ્યારે આ જમીન અમારા ચાર ભાઈઓ ના આશરે ૫૦થી વધુ માણસોનું ભરણપોષણ થઈ શકે તેમ છે અમારી પોતાની માલિકીની જમીન હોવા છતાં અમારે છૂટક મજૂરી કરી ગુજારો કરવો પડે છે આ જગ્યા રેવન્યુ રેકોર્ડ એ મામલતદાર ઓફિસમાં સાત 12ના ઉતારામાંઅમારા નામે ચાલે છે અને હવે અમારી ખેતીની જગ્યા ઉપર કબજો કરી અમને ધાક ધમકીઓ આપી રહ્યા છે તમને તમારી જગ્યા મળશે નહી એવું અમને કહે છે
સર્કલે રસ્તો મરતો નથી એવા ખોટા પંચનામા થી કમિટી અરજી દફતરે કરેલ હોય તો અદાલતમાં કેવી રીતે જઈ શકાય? દબાણકારે નીચલી કોર્ટ માં કાયમી મનાઈ હુકમ ની દાદ માગતી અરજી કરી હોય.દાદ ન મરી હોય તો શું કમિટી અરજી દફતરે કરી શકે ખરી?અદાલતમાં જવા માટે શું કરવું જોઈએ?સાહેબ માહિતી આપશો?
મારા દાદા રાજાશાહી વખતથી જમીન ખેડવાણકરતા હતા ૭૦વષૅ થી ખેતી કરે છે પહેલી માંપણી માં સરકારી ખરાબાની લખી નાખ્યું હતું આજે ૭૦ વર્ષ નો કબજો છે છતાં હજી અમારા ખાતે ચડી નથી તો કલેકટર સાહેબ મા ૨૦૧૭ રેગ્યુલર કરવા માટે અરજી કરી હજુ સુધી રેગ્યુલર કરેલ નથી તો અમે ગરીબ માણસ છિએ તો હું કરવું જોઇએ એવી વીનંતી છે
જમીન વેચી હોઈ અને થોડા રુપિયા લેનારે આપ્યા હોઈ અને પછી સોદાથી લેનાર ફરી જાય અને આપેલા રુપિયા પાછા માંગે અને ખેડૂત પાસે રુપિયા આપવાની જોગવાઇ ન હોઈ કેમ કે રુપિયા ની જરુર હોઈ તો જ ખેડુત પોતાની જમીન વેચતો હોઈ તો લેનારે આપેલા રુપિયા વપરાઈ ગયા હોઈ તો શું કરવું લેનાર પાસે ફરી જવાનું કોઈ કારણ નથી મંદીનું બહાનું બતાવે છે .તો શું કરવું
જય ગરવી ગુજરાત ખૂબ સરસ સાહેબ શ્રી પેઢીનામા મા નામ છે અને જમીન મા નામ સાત બાર અને આઠ અ મા નામ છે ભાઈઓ એ બહેનો ના નામ સોગંદ નામુ ખોટું અને નોટરાઈઝ પણ ખોટી કરીને નામ કમી કરાવ્યાં છે અને એકસો પાત્રીસ નોટીસ ની બજવણી અમારાં સુધી પહોંચી નથી અને કોઈ જગ્યાએ સહી પણ અમે બહેનો એ કરી નથી તો અમારે શું કરવું માહિતી આપવા મહેરબાની કરશો આપનો આભારી રહીશું જય હિન્દ🇮🇳🇮🇳🇮🇳
સાહેબ અમારી જમીન પણ માફિયાઓ એ પડાવી લીધી સે અને એ જમીન માં અમારું નામ બીજા હક માં ચાલે સે તો સર અમારે એના માટે સુ કરવું આટલી મદદ અમારા ગરીબ ની કરશો જી 🙏
મારે ચાર વીઘા જમીન છે મારા ખાતાની પણ બિજા ખેડે છે ગૌચર ગણીને હુ પણ ગરીબ છુ અને પગે અપંગ છુ તો આનામાટે મારે સુ કરવુ પડે એના માટે તમે જવાબ આપો જય જવાન જય કિસાન
સરકાર દિવાની કોર્ટને કહી શકે. બાકી ક્રિમિનલ કે તેથી ઉપરની કોર્ટને ના કહી શકે. કેમ કે દિવાની કોર્ટમાં નિમણૂક, બદલી, ભરતી સરકાર કરે છે. જ્યારે કે ક્રિમિનલ, સેશન્સ, હાઇકોર્ટે વગેરેમાં કોલેજીયન સિસ્ટમ થી ભરતી, બદલી... દેશની આઝાદી થી લાગુ છે. એટલે આ તો સરકાર ના લોકો કહે કોર્ટ(દિવાની, કમિશનરેટ) ને અમો કશું ન કહી શકીએ... પણ ખરેખર એમા સરકારનો સીધેસીધું સહકાર હોય છે.
Is there any special application form for making complaint ? To whom to apply ? What relevant documents are to be attached with complaint ? Please reply.
ઈશુદાન ભાઈ નમસ્કાર અમારે એક એવી મેટર છે કે જે કબજો અમારો છે જમીન હમારી છે પણ રેકોર્ડમાં અત્યારે બીજી પાર્ટી નામે બોલે છે 35 વર્ષથી કેસ ચાલુ છે 25 શરતી દસ્તાવેજવર્ષથી દસ્તાવેજ થયેલો જમીન નવી શરતની છે તો યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી
હું સાત વર્ષ થી જમીન ની હદ માપણી કરાવું છું પણ સામેની વ્યક્તિ મારી હદ વટાવી ને ખેડાણ કરે છે પણ છોડવા તૈયાર નથી પછી મેં કલેક્ટર કચેરી માં કેસ દાખલ કર્યો છે પણ તેનો નિર્ણય આવેલ નથી અમારાં તાલુકાના ના કર્મ ચારિ સામેની વ્યક્તિ સાથે મળીને ગયેલી હોવાથી નિર્ણય આવતો નથી તો શું કરૂં હુ
અમો એટલે મારા મોટા પપ્પા 40 વર્ષ થી ખેતી કરતા હતાં પરંતુ મારા કાકા એ જમીન નો કબજો કરી લીધો કારણ એવું હતું કે મારા કાકા એ દાદી ને રાખી હતી બીજું વિલ નામાં માં પણ કાકી સરપંચ હતી ત્યારે વીલ નામુ બનાવેલ છે અને વિલ નામાં માં મારા પપ્પા ની પણ સહી nthi તદ્ઉપરાંત દૂરના મામાની સહી છે અને કાકા નાં મિત્ર ની સહી છે તો વિલ નામુ ખોટું સાબિત થાય એ જાણવું che અને યોગ્ય નિકાલ થાય એવું માર્ગદર્શન આપે એવી અમારી વિનંતી છે.
ઈસુ ભાઈ નમસ્કાર મારા આશ્રમ ની જમીન માં પરમ દિવસે ભરવાડ લગભગ 1000 વાર નો કબ્જો jacb અને તેક્તર થી ભરતી ભરી ને કર્યો તે બહુવક માથા ભારે છે એના ગેંગ મોટી છે.હું અપંગ મહાત્મા છું કોઈ મારી બાત ગંભીરતા થી નથી લઇ રહ્યો.કૃપા કરીને મારા આશ્રમ અને મારા જીવ ને બચાઓ.મને મારા જીવ ના આ માફીયાઓ થી મોટો ખતરો છે.આ લોકો ની ભીખ a લીધે હું આશ્રમ બહાર નથી જયી સકું છું.આપ શ્રી થી બહુવાંજ ઉમ્મીદ છે.નમસ્કાર શ્રી ખાકુધામ આશ્રમ પીપળીયા સડક વાયા તાલુકા ગોંડલ જિલા રાજકોટ પિનકોડ 360311મો 9033775588
ઈશુદાન ભાઈ ગઢવી સાહેબ ને નમસ્કાર સાહેબ અમને ગણોત ધારામાં મળેલી જમીનમાં ભાગ્યે તેનું નામ તલાટી સાહેબ ની મદદથી જે તે ટાઈમે નામ પર નામ ઘૂંટીને હાલ 7 બાર મા નામ ભાગ્યા નુ ચાલે છે કબજો પણ તેની પાસે છે અમે મામલતદારમાં નામ સુધારવાની અરજી કરી બે વર્ષ થઈ ગયા હજુ સુધી અમને કંઈ જવાબ મળતો નથી કૃપા કરી કોઈ માર્ગદર્શન આપશો
મારે જમીન નામે કરાવી છે તો કયા કયા કાકરીયા ની જરૂર પડશે અને હું ખાતેદાર તરીકે નથી તો મારું નામ ખાતેદાર તરીકે કેવી રીતે ચલાવવી અને મારે જમીન નામે કરાવી છે તો પેલા પેલા પેલી જે જમીન રાખવાની છે એને ના કાગળી યાની જરૂર પડશે કે પછી મારા કાગળી યાની જરૂર પડશે એની એની બધી માહિતી મારે જોવા છે
ગામડાઓમા માબાપ ના ઘર મા ૩ દિકરાઓ હોઈ ૧ દીકરો બહાર કમાવા માટે શહેર મા રહેતો હોઈ અને ૨ દીકરાઓ સાથે રહેતા હોઈ અને માતા પિતા ગુજરી ગયા હોય ૨ ભાઈઓ ભાભીઓ પણ ગુજરી ગયા હોઈ નાના ભાઈ જીવીત હોય પરંતુ ભત્રી્જા ઓ તેમના નામે ઘર કરી દેતા હોઈ છે અને પછી ઝઘડાઓ તેમજ મારામારી થાય છે તો શું અધર મા કાકા નો હક જતો રહે છે આ બાબતે કોઈ કાયદા ની જોગવાઈ હોય તો સલાહ શુચન આપશો
હા સાહેબ તમને અમે વિનંતી કરીએ છીએ ગઢવી સાહેબ રીતે ઉસકા તમે કરી આપશો અમને જમીનમાં ખૂબ બધું ખોટું થયેલું છે અમારે પણ ની ખાતરે અમારો કોઈ પણ હિસાબ ના વગર નહીં હવે ભાગે ઝડપથી જમીનો મળેલી ઉપર કોઈ ફોટો તમને ખૂબ વિનંતી કરી છે તો અમારો રેકોર્ડ તમે સંભાળી મને અર્પણ કરી
સર મારે જમીન માપણી કર્યાં ના 4 મહિના થઈ ગયા છે પણ હજી કોઈ નિરાકરણ આવ્યું નથી કોઈ સડ યંત્ર તો ના હોય સર્વે અધિકારીને ફોન કરીએ તો અમે ચાર પાંચ દિવસમાં હદ પાળી અને પથ્થર રોપવવા માટે આવવાના છીએ હજુ આવતા નથી સર તો શું ઉપાય કઈ રસ્તો હોય તો બતાવજો સાહેબ
ખૂબ જ સરસ માહિતી છે વધુ માહિતી કેવી રીતે મળે ? તે જણાવશો તેમજ રેસિડન્સ પ્રોપર્ટીમાં કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં કઈ રીતે મદદ મળે તે પણ જાણવું છે
જમીન ગીરા પટે મુકેલી જમીન પડાવી લીધી હોય ગીરા પેટે લેનાર વ્યક્તિ ની જમીન પોતાની જમીન ની બાજુ હોય અંને ગીરા વાડી જમીન પોતાની જમીન ની અદર સમાવેશ કરાવીને પડાવી લીધી હોય તો જમીન પાછી મેળવવા શું પ્રોસેસ કરવો ઇસુદાન ભાઇ
બહુજ સારી વાત લઈને આવિયા છે સાહેબ 🙏 તમારો ખુબ ખુબ આભાર 🙏
🙏
Vat કરશો
@@parmarsharad7092 ब
નમસ્કાર
@@bharatbhaipurohit1684 g use hu inrttyy
ખૂબ સરસ માહિતી આપી , આપણે કોઈ વ્યક્તિ પાસે થી જમીન વેચાણ લીધી અને તે ઘણા વર્ષો થી આપણ ને ભોગવટો આપતા નથી અને બિનજરૂરી વાતો કરી આપણ ને ભગાવી દે છે. તો આપણ ને આમાં યોગ્ય ન્યાય મળશે ? આભાર 🙏
Sir mare jagya no problem che
Pan samjatu nati su karu...mai ek makan lidhu hatu..makan ma ek nani dukan hatI..je malik no bhaduvat hata...have makan me lidhu to daswej mara name thai gayo pan bhaduvat kabjo chodta nathi.to mare su karvu
જયભીમ જય સંવિધાન જય મૂળ નિવાસી એકતા જીંદાબાદ ડો બાબાસાહેબ આંબેડકર જીંદાબાદ
Jai bhim
Jay Bhim namo budhay 🙏🏼🇮🇳✍️
5:51
સાહેબ મારા બાપુજી પાસેથી પંદર વર્ષ પહેલાં
એક ભાઈ ધમકાવીને બધા કાગળ
સાત બાર આઠ બાર ના કાગળ કરાવી લીધા છે
સુ મને મારો હક મલેકે નહિ કેજો
અને જો મલેતો મારી પાસે સુ આધાર હોવો જોઈએ..🙏🙏🙏🙏🙏
બસ, એણે કર્યુ એ તમે કરો... ટાઈમ આપી દો એને, ડોફા 10 દિવસ મા મારી જમીન મા મારુ નામ દાખલ કરાવી, તારુ નામ કઢાવી ને કાગળો મને આપી જા નહીં તો......... બાકી નુ તમારે જે બોલવુ હોય એ....
Saheb mari pan avij munjvan che, madad karsho?
ખૂબ સરસ માહિતી આપવા બદલ
સાહેબ તમને ખૂબ ખૂબ અભિનંદન...
સંજય g
Saras..mahete.bdal..takas.sahab
મારા પપ્પા ની જમીન માં બહાર ગુંઠા જમીન આવેલી છે તે મને આ લોકો કબજા આપતા નહીં😅❤
35 વરસ પેહલા .બાપ.દાદા લોકો એ ગીરે મુકેલ જમીન પાછી મળે કે નહિ ..લખાણ છે સસ્તા કિંમત માં ગિરે મૂક્યું એવું પણ એનું.જવાબ આવશે ..કે નહિ
આદરણીય. ઈસુદાન. સાહેબજી. આપકી. ઈમાનદાર. ઓર. નિડર. રાજનીતિક. 100.100.સલામ
ખેતરમાં બાજુ ના ખેડુતે દબાણ કર્યું હોય તો કાયદો લાગુ પડશે? કારણ કે ગામડાઓમાં આવા ઘણા કેસો છે. આવા ખેડુતો માથાભારે હોય છે.
Sasi vat se bhai
સાચી વાત છે
ગામડામાં તો આવા ઘણા બધા લોકો એ બાજુના ખેતર વાલા એ દબાણ કરી લીધું તો જમીન પાછી મલે ?
નમસ્કાર સાહેબ ભૂમાફિયા કેસમાં કેસ થઈ શકે તે જણાવશોઅમારે જમીન અમારા દાદાએ 551 રૂપિયામાં કબજા ગીરો આપેલ છે અને કબજા ગીરો નેવું વર્ષની મુદત લખાવેલ અને ૬૫ વર્ષથી એમાં ઉત્પાદન લઇ લાખો રૂપિયાની આવક મેળવી રહેલા છે તે લોકો પાસે એમની પોતાની પણ જમીન છે જ્યારે આ જમીન અમારા ચાર ભાઈઓ ના આશરે ૫૦થી વધુ માણસોનું ભરણપોષણ થઈ શકે તેમ છે અમારી પોતાની માલિકીની જમીન હોવા છતાં અમારે છૂટક મજૂરી કરી ગુજારો કરવો પડે છે આ જગ્યા રેવન્યુ રેકોર્ડ એ મામલતદાર ઓફિસમાં સાત 12ના ઉતારામાંઅમારા નામે ચાલે છે અને હવે અમારી ખેતીની જગ્યા ઉપર કબજો કરી અમને ધાક ધમકીઓ આપી રહ્યા છે તમને તમારી જગ્યા મળશે નહી એવું અમને કહે છે
સાંભળવામાં તો સારો લાગે છે આ કાયદો પણ જ્યાં સુધી તેની અસર વાર્તાવાની ચાલુ થાય એ પહેલા કંઈ કહેવું અતિશયોક્તિ હશે..
Please send reply this ruels when aveleble date
Old case yanew
Mmmm
5:51
તમે આપેલી જાણકારી બહુ ઉપયોગી થશે.જાણકારી આપવા બદલ આપનો આભાર.
સર્કલે રસ્તો મરતો નથી એવા ખોટા પંચનામા થી કમિટી અરજી દફતરે કરેલ હોય તો અદાલતમાં કેવી રીતે જઈ શકાય? દબાણકારે નીચલી કોર્ટ માં કાયમી મનાઈ હુકમ ની દાદ માગતી અરજી કરી હોય.દાદ ન મરી હોય તો શું કમિટી અરજી દફતરે કરી શકે ખરી?અદાલતમાં જવા માટે શું કરવું જોઈએ?સાહેબ માહિતી આપશો?
મારે ઘણી બધી જમીન લઈ લીધી છે પણ કોઈ કાયદો લાગતો નથી 😊
સરસ માહિતી👌👍👍
ખૂબ સારી માહિતી આપવા બદલ ધન્યવાદ
સાહેબ મારે મારી જમીન માં ત્રણ વરસ થી રસ્તાના પ્રશ્ન ને કારણે જવાતું નથી તો રસ્તા નાં કાયદામાં ફેરફાર નો થાય? કેસ્ ચાલું છે પણ તારીખ પડે છે.
તમારાજેવો મારો પણ પ્રશ્ન છૅ જેવો આપ સાહેબ નો નિકાલ આવે તો જાન કરવા vinanty
મારા દાદા રાજાશાહી વખતથી જમીન ખેડવાણકરતા હતા ૭૦વષૅ થી ખેતી કરે છે પહેલી માંપણી માં સરકારી ખરાબાની લખી નાખ્યું હતું આજે ૭૦ વર્ષ નો કબજો છે છતાં હજી અમારા ખાતે ચડી નથી તો કલેકટર સાહેબ મા ૨૦૧૭ રેગ્યુલર કરવા માટે અરજી કરી હજુ સુધી રેગ્યુલર કરેલ નથી તો અમે ગરીબ માણસ છિએ તો હું કરવું જોઇએ એવી વીનંતી છે
મારે મારી જમીન નો રસ્તો નથી મળતો નથી કૃપા કરીને માર્ગદર્શન આપવા વિનતી ખુબ્ દુઃખી છું સાહેબ
જમીન વેચી હોઈ અને થોડા રુપિયા લેનારે આપ્યા હોઈ અને પછી સોદાથી લેનાર ફરી જાય
અને આપેલા રુપિયા પાછા માંગે અને ખેડૂત પાસે રુપિયા આપવાની જોગવાઇ ન હોઈ કેમ કે રુપિયા ની જરુર હોઈ તો જ ખેડુત પોતાની જમીન વેચતો હોઈ તો લેનારે આપેલા રુપિયા વપરાઈ ગયા હોઈ તો શું કરવું લેનાર પાસે ફરી જવાનું કોઈ કારણ નથી મંદીનું બહાનું બતાવે છે .તો શું કરવું
સર કેટલાક સરકારી વકીલ જ ભૂ -માફિયા છે
JEE आपको धन्यवाद बहुत-बहुत
10 વિઘા જમીન છે પણ 15 વર્ષ થયા પણ હજુ કેસનો ચુકાદો નથી આવ્યો અમારી કાયદેસર જમીન છે
આનો ઉપાય છે
Halo
@@maharajswami7257 hii
Bhai tamaro number send kari sako ??
શીવુભાઈ સોલંકી ધનયવાદસરમાફિયાનીમાહિતીલીઅભિનંદનસર
જય ગરવી ગુજરાત ખૂબ સરસ સાહેબ શ્રી પેઢીનામા મા નામ છે અને જમીન મા નામ સાત બાર અને આઠ અ મા નામ છે ભાઈઓ એ બહેનો ના નામ સોગંદ નામુ ખોટું અને નોટરાઈઝ પણ ખોટી કરીને નામ કમી કરાવ્યાં છે અને એકસો પાત્રીસ નોટીસ ની બજવણી અમારાં સુધી પહોંચી નથી અને કોઈ જગ્યાએ સહી પણ અમે બહેનો એ કરી નથી તો અમારે શું કરવું માહિતી આપવા મહેરબાની કરશો આપનો આભારી રહીશું જય હિન્દ🇮🇳🇮🇳🇮🇳
Nice, hopefully it get implemented properly.
Khub khub sundar mahiti aapva badal aabhar shaheb.
Good information.
મારા સવે નંબરમાં બાજુ વાળા નું દબાણ છે, શું આ કાયદા હેઠળ કાર્યવાહી થઈ શકે
Yes
જો તમે પૈસા વાળા અને માથા ભારે હશો તો ફાયદો થશે અને સીધા અને સરળ હશો તો પછી ભગવાન પર છોડી દેવાનું
Ha
@@arvindsanchaniya7450 અરવિંદભાઈ એવું કેમ? આવું મારી સાથે પણ થયું છે શું કરવું?
અરવિંદભાઈ તમે ગજ્જર છો ?
@@kkvlogganga3090 aaj duniya no niyam se bhai. Aavu varso thi chalyu aave se
Jayhind SAR 🌹 namesta
આપે જે કાયદા ની સમજ આપી એ પ્રશંસનીય છે અને તેની સમજ માટે દરેક વ્યક્તિ ને માહિતી મળે તે માટે પણ મોબાઈલ ના માધ્યમથી આપ દ્વારા પ્રયત્નો કરવા વિનંતી
જમિનૃચેલિચપંગનોતિયલિધનમેથ્તિનથિતોસુકર્વુ
સરકાર શ્રી સારો કાયદો લાવી છે આભાર ઇસુદાન સાહેબ અને આભાર સરકાર શ્રી 🙏🙏🙏🙏🙏
આ કાયદો જમીન સરકારે કબ્જો કરીને સિડ ફાર્મ માં લીધી હોય એ પણ કાયદો લાગુ પડે
જય સીયારામ નમસ્કાર ઈસુદાન ભાઈ આપ સાહેબ શ્રી એ લેન્ડ ગ્રેડીંગ વિષે ખુબ સરસ માહિતી આપી છે. પંરતુ આ કાયદા હેઠળ અમલવારી કેટલા ટકા થાય છે. જય સીયારામ
મારી જમીન ખાતે હોવાં છતાં જમીન નથી આપતાં
શું કરવું સાહેબ શ્રી
ભાઇ અમારે પણ એમ જ છે
Sarkari. Adhikari.khotina
જિલ્લા. કલેકટર કચેરી જવા
Best information given.Gadhvi Sir thank you very much.
નમસ્કાર ગુજરાત સમાચાર પરવારીને અમારી વિનંતી ફરિયાદ
સરસ સર
સાહેબ અમારી જમીન પણ માફિયાઓ એ પડાવી લીધી સે અને એ જમીન માં અમારું નામ બીજા હક માં ચાલે સે તો સર અમારે એના માટે સુ કરવું આટલી મદદ અમારા ગરીબ ની કરશો જી 🙏
હજી અમલ બરાબર થતો નથી..કાયદો બૂઠો થઈ ગયો🌸
સાહેબ દસ વષૅ થી કેસ ચાલે છે કોઇ નિરાકરણ નથી મળ્યુ આ કાયદા થી મળશે
આભાર સાહેબ
સાહેબ,
નવી જમીન ઉપર બાંધ કામ કરી લીધું હોય તો તેના ડોક્યુમેન્ટ કેવી રીતે કાઢવા ...?
એ જમીન ના જુના ઉતારા કઢાવવા એ ઉપર થી કાર્યવાઈ થઈ શકશે
હું આદિવાસી, અમારી બાપ દાદા ની જમીન પર બીજા લોકો એ કબજો કરી દિધો છે , જૂના 7/12 માં નામે હતા 1957 સુધી હતા અને બીજા લોકો એ કબજો કરી નામે કરી લીધેલ છે
સાહેબ
જમીન પર દબાણ કરેલ હોય તો
તેના ડોક્યુમેન્ટ શુ તૈયાર કરવા તે કેજો
Mapni sheet
Ekatrikaran takhto
Plot book
No 6 entry
Jay mataji char bara
ગૌચર ઉપર દબાણ હોયતો છું કરવું પડે
સરકાર શ્રી ની જગ્યા હોય તો શૂટ કરવું જણાવજો
Kalektar ne arji karo
Very good Abhinandan
Very nice sir thanks a lot
..this is the golden day for the victims..
Verynicesir.mareatukehvuchek.tamaromo.nambarmokljomaretamarishathevaatkarvichhe.thankyousirjaldimokljonumber
Sahib..khub....khubabhr
VERY good advice.
Excellent Advise Gadhavi Saheb. Lot many Sufferers will get benefit of this Law. V nice. Thks a lot hiding Concerned people. 👌🙏🙏
Very good vedio information.
આ ગેજેટ્સ હમણાં આવ્યું છે તો માનો કે મારી જમીન ની કોર્ટ મેટર જૂની છે કાયદો આવ્યા પેહલા ની હોય તો શું મને આ નવા કાયદાનો લાભ મળશે કે?
મારે ચાર વીઘા જમીન છે મારા ખાતાની પણ બિજા ખેડે છે ગૌચર ગણીને હુ પણ ગરીબ છુ અને પગે અપંગ છુ તો આનામાટે મારે સુ કરવુ પડે એના માટે તમે જવાબ આપો જય જવાન જય કિસાન
સરકાર અદાલત ને કઈ રીતે ફરમાન કરી શકે કે છ મહિનામાં ચુકાદો આપી દેવો..???
મારે નદિકાઠે ઓરિધોરીયા માટેબેગુઠાજમીમેલવેલછેઅનેતેમાઅમોઅએપચાફુટ કૉવો ગલાવેછે. ્૫૮૬૦,, ફુટપીવીશિપાઈપ નખેછેઅનેબિજાઅએ કબજોદબાણકરેલ દચ વષૅથી કૉરટ કેહાલેછેકાઈચુકાદોનથી
સરકાર દિવાની કોર્ટને કહી શકે. બાકી ક્રિમિનલ કે તેથી ઉપરની કોર્ટને ના કહી શકે. કેમ કે દિવાની કોર્ટમાં નિમણૂક, બદલી, ભરતી સરકાર કરે છે. જ્યારે કે ક્રિમિનલ, સેશન્સ, હાઇકોર્ટે વગેરેમાં કોલેજીયન સિસ્ટમ થી ભરતી, બદલી... દેશની આઝાદી થી લાગુ છે.
એટલે આ તો સરકાર ના લોકો કહે કોર્ટ(દિવાની, કમિશનરેટ) ને અમો કશું ન કહી શકીએ... પણ ખરેખર એમા સરકારનો સીધેસીધું સહકાર હોય છે.
Land grabing no kaydo- tharai melavi vabcho, confusion door thai jaage.
આભાર ભાઈ જય જો હાર સ્વ કરતા પિતૃ કી જય
Is there any special application form for making complaint ? To whom to apply ? What relevant documents are to be attached with complaint ? Please reply.
Thankyou VM for nice advice
કંપની સરળતાથી જમીન ખરીદી શકે એ માટે જ આ કાયદો લાવ્યો
ઈશુદાન ભાઈ નમસ્કાર અમારે એક એવી મેટર છે કે જે કબજો અમારો છે જમીન હમારી છે પણ રેકોર્ડમાં અત્યારે બીજી પાર્ટી નામે બોલે છે 35 વર્ષથી કેસ ચાલુ છે 25 શરતી દસ્તાવેજવર્ષથી દસ્તાવેજ થયેલો જમીન નવી શરતની છે તો યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી
સરકારી રસ્તા નુ દબાણ કર્યુ હોવાથી કયી કાયવાહી કરવી સર
આભાર
જુના જમીન ના દસ્તાવેજ ક્યાં થી મડે અને કેવી રીતે મડે તે થોડી જાણકારી આપો ને
હા જુનારેકોડ કિયા મળે તેજવાં બ અપો
હું સાત વર્ષ થી જમીન ની હદ માપણી કરાવું છું પણ
સામેની વ્યક્તિ મારી હદ વટાવી ને ખેડાણ કરે છે પણ છોડવા તૈયાર નથી પછી મેં કલેક્ટર કચેરી માં કેસ દાખલ કર્યો છે પણ તેનો નિર્ણય આવેલ નથી અમારાં તાલુકાના ના કર્મ ચારિ સામેની વ્યક્તિ સાથે મળીને ગયેલી હોવાથી નિર્ણય આવતો નથી તો શું કરૂં હુ
VERY GOOD FOR MIDDLE CLASS PEOPLE, GOD BLESS YOU
જોરદાર માહીતી ખુબ ખુબ આભાર સાહેબ
जे 7 सभ्य पैकी करप्ट थाय,होस्टाईल थई जाय तो तेने पण 5 वर्षनी जेल थवी जोईए।
Ok
Saheb tane to hamara family no tens door karididu
God bless u saheb😭🙏
U r great 👍👌🙏😭
ઈશુદાન ભાઈ આ મહામંત્રમાં તમે આપેલી જાણકારી બહુ બહુ ઉપયોગી થશે આપી જાણકારી બદલ આપનો આભાર
Kayado to bahu saro banavyo chhe pan teno Amal thay to sari vat chhe.
Bhai sr bahuj saras jankari aapi aabhar...
Jay kisan 🙏sir aa kayado panchmahal ma lavo khas.
Ethically persons in judicial affairs are now required for everyone's progress
ખૂબ સરસ સમાચાર.
Sarkari Vakil paisa to nahi mage ne ? jo mage to ? 7 member committee khotu decision le to temne koi dand ?
❤સરસ❤ખુબ અભીનંદન
Kelta khedut ni pase khoti rite sign karavi ne khedut ni jamin loko padavi letaa hou che..
અમો એટલે મારા મોટા પપ્પા 40 વર્ષ થી ખેતી કરતા હતાં પરંતુ મારા કાકા એ જમીન નો કબજો કરી લીધો કારણ એવું હતું કે મારા કાકા એ દાદી ને રાખી હતી બીજું વિલ નામાં માં પણ કાકી સરપંચ હતી ત્યારે વીલ નામુ બનાવેલ છે અને વિલ નામાં માં મારા પપ્પા ની પણ સહી nthi તદ્ઉપરાંત દૂરના મામાની સહી છે અને કાકા નાં મિત્ર ની સહી છે તો વિલ નામુ ખોટું સાબિત થાય એ જાણવું che અને યોગ્ય નિકાલ થાય એવું માર્ગદર્શન આપે એવી અમારી વિનંતી છે.
જય..હો..આ..એક..નિસ્વાર્થ..કામ..છે..બેસ્ટ. ❤️❤️😭🤣❤️❤️❤️❤️
Good mahiti. Mate. Danyvad
Very nice information 👌
1955 ni jamin tena malik ne mali sake
ના મળે ભાઈ એમ મળે તો જુનાગઢ પાકિસ્તાન ને આપવું પડે😀
બહુ સાચી વાત છે
@@hindistory123abcd thank you very good bhai right
Lower Middle and Middle Lower class, Very nice and good luck for future life Opportunity and Benefits.
ઈસુ ભાઈ નમસ્કાર મારા આશ્રમ ની જમીન માં પરમ દિવસે ભરવાડ લગભગ 1000 વાર નો કબ્જો jacb અને તેક્તર થી ભરતી ભરી ને કર્યો તે બહુવક માથા ભારે છે એના ગેંગ મોટી છે.હું અપંગ મહાત્મા છું કોઈ મારી બાત ગંભીરતા થી નથી લઇ રહ્યો.કૃપા કરીને મારા આશ્રમ અને મારા જીવ ને બચાઓ.મને મારા જીવ ના આ માફીયાઓ થી મોટો ખતરો છે.આ લોકો ની ભીખ a લીધે હું આશ્રમ બહાર નથી જયી સકું છું.આપ શ્રી થી બહુવાંજ ઉમ્મીદ છે.નમસ્કાર
શ્રી ખાકુધામ આશ્રમ પીપળીયા સડક વાયા તાલુકા ગોંડલ જિલા રાજકોટ પિનકોડ 360311મો 9033775588
જય માતાજી 👍👌
Achhi jankari di .aabhar...
સરસ
ઈશુદાન ભાઈ ગઢવી સાહેબ ને નમસ્કાર સાહેબ અમને ગણોત ધારામાં મળેલી જમીનમાં ભાગ્યે તેનું નામ તલાટી સાહેબ ની મદદથી જે તે ટાઈમે નામ પર નામ ઘૂંટીને હાલ 7 બાર મા નામ ભાગ્યા નુ ચાલે છે કબજો પણ તેની પાસે છે અમે મામલતદારમાં નામ સુધારવાની અરજી કરી બે વર્ષ થઈ ગયા હજુ સુધી અમને કંઈ જવાબ મળતો નથી કૃપા કરી કોઈ માર્ગદર્શન આપશો
Suban allah. Sukriya.
મારે જમીન નામે કરાવી છે તો કયા કયા કાકરીયા ની જરૂર પડશે અને હું ખાતેદાર તરીકે નથી તો મારું નામ ખાતેદાર તરીકે કેવી રીતે ચલાવવી અને મારે જમીન નામે કરાવી છે તો પેલા પેલા પેલી જે જમીન રાખવાની છે એને ના કાગળી યાની જરૂર પડશે કે પછી મારા કાગળી યાની જરૂર પડશે એની એની બધી માહિતી મારે જોવા છે
નરેન્દ્રસિંહ ચાવડા આપનો ખુબ આભાર મારેઆવો પ્રશ્ર્ન છે શુતેમા પોતે વકિલ રોકવો પડે માહિતી આપશે
નીચેથી લઈ અને ઉપર સુધી કોઈપણ અધિકારી-કર્મચારી સાચી તપાસ કરી ખરો ની ન્યાય આપવાનું છોડી લાગવગ અને પૈસાના વ્યવહારે પરિણામો આપી રહ્યા છે
ગામડાઓમા માબાપ ના ઘર મા ૩ દિકરાઓ હોઈ ૧ દીકરો બહાર કમાવા માટે શહેર મા રહેતો હોઈ
અને ૨ દીકરાઓ સાથે રહેતા હોઈ અને માતા પિતા ગુજરી ગયા હોય ૨ ભાઈઓ ભાભીઓ પણ ગુજરી ગયા હોઈ નાના ભાઈ જીવીત હોય પરંતુ ભત્રી્જા ઓ તેમના નામે ઘર કરી દેતા હોઈ છે અને પછી ઝઘડાઓ તેમજ મારામારી થાય છે તો શું અધર મા કાકા નો હક જતો રહે છે આ બાબતે કોઈ કાયદા ની જોગવાઈ હોય તો સલાહ શુચન આપશો
સાહેબ કૉય સરકારી ક્મ સારી જવાબ નથી આપતું વકીલ ને કાગળ પૈસા આપીયા તો પણ કામ આગળ નથી હાલીયૂ હું કરવુ કાયમ ખબર નથી પડતી જય હિન્દ સાહેબ જય માતાજી
મારી અંદાજે 35 વર્ષ અગાઉ રજીસ્ટર્ડ દસ્તાવેજથી વેચાણ લીધેલ જમીન શ્રી સરકાર થઈ ગઈ છે કઈ ઉપાય હોયતો બતાઓ
Very good. Video
હા સાહેબ તમને અમે વિનંતી કરીએ છીએ ગઢવી સાહેબ રીતે ઉસકા તમે કરી આપશો અમને જમીનમાં ખૂબ બધું ખોટું થયેલું છે અમારે પણ ની ખાતરે અમારો કોઈ પણ હિસાબ ના વગર નહીં હવે ભાગે ઝડપથી જમીનો મળેલી ઉપર કોઈ ફોટો તમને ખૂબ વિનંતી કરી છે તો અમારો રેકોર્ડ તમે સંભાળી મને અર્પણ કરી
મકાન ભાડુઆતે ખાલી ન કરે ભાડૂપણ પણ નથી આપતા અને મકાનમાલિકને મકાન જ પાછુ જોઈએ છો તો જરૂર સલાહ અને પાછું મકાન લેવા માટે શું કરવુ
Tnx sir...
Good information
Thanks
ખુબ સરસ સાહેબ
👌 sir
જય શ્રી કૃષ્ણ
સર મારે જમીન માપણી કર્યાં ના 4 મહિના થઈ ગયા છે પણ હજી કોઈ નિરાકરણ આવ્યું નથી કોઈ સડ યંત્ર તો ના હોય સર્વે અધિકારીને ફોન કરીએ તો અમે ચાર પાંચ દિવસમાં હદ પાળી અને પથ્થર રોપવવા માટે આવવાના છીએ હજુ આવતા નથી સર તો શું ઉપાય કઈ રસ્તો હોય તો બતાવજો સાહેબ
અમારી જમીન માં પણ આવું જ છે સાહેબ તમારી કોઈપણ મદત હોય તો આપજો
D hodkrodrajuninmajminb