ભાડે આપેલા મકાનનો માલિક બની શકે ભાડૂઆત? | Rental Agreement Laws | Awaaj | Kunal Pandya

Поделиться
HTML-код
  • Опубликовано: 10 янв 2025

Комментарии • 213

  • @skdamor9529
    @skdamor9529 Год назад +12

    વકીલ સાહેબે ખૂબ જ સરસ રીતે લોકો માટે જરૂરી માહિતી આપી જે જાણકારી માટે ઘણા બધા લોકો ને ઉપયોગી છે.
    ધન્યવાદ આભાર પંડ્યા જી આપને.

    • @ShankarMalhotra-vf6mg
      @ShankarMalhotra-vf6mg 10 месяцев назад

      ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤1❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @bhupatbhaimakadia7945
    @bhupatbhaimakadia7945 2 года назад +1

    Khub saras...👌👍👌

  • @sprajgor4623
    @sprajgor4623 9 месяцев назад +1

    જય સંવિધાન❤

  • @rajaparty2726
    @rajaparty2726 Год назад

    વકીલ સાહેબ પ્રેક્ટિકલ મકાન ભાડે આપવાનું છાપેલું નમુના આપે. ટીકીટ સાથે.

  • @kamleshbhatt6168
    @kamleshbhatt6168 Год назад +1

    સર તમે સરસ માહિતી આપી,બીજું મારે એ જાણવું હતું કે કોઈ હાઉસિંગ કૉ oprative સર્વિસ સોસાઈટી હોય તો શેર certificate હોવા જરૂરી છે,શેર certificate વગર વેચી શકાય,જવાબ આપવા વિનતિ,આભાર

  • @jadavhirji4702
    @jadavhirji4702 2 года назад +1

    આભાર,બહુ સરસઅને સ્પષ્ટ માહિતી મળી

  • @udayvanpariya8823
    @udayvanpariya8823 2 года назад +13

    ભાડા કરાર અને લિવ એન્ડ લાયસન્સમાં તફાવત શુ છે
    અને ઉપરોક્તમાં જણાવેલમાં કયો દસ્તાવેજ બનાવો હિતાવહ છે??

  • @darshanaupadhyaya4930
    @darshanaupadhyaya4930 Год назад

    Thanks ભાઈ ઘણા વર્ષો થી અમારા દાદા સસરા એ ૧૦ રૂમ ભાડે આપેલ ખાલી જ નથી કરતા

  • @jigneshmodi2394
    @jigneshmodi2394 2 года назад +1

    નીચે જે કોમેન્ટ આવી છે તેના ઉપર ફરીથી એક વિડીયો બનાવો જેથી સરળ રીતે સમજ પડે આભાર

  • @ramjitukadia2500
    @ramjitukadia2500 Год назад

    ખૂબ સરસ મજાની માહિતી મલી.આભાર.

  • @hiteshsolanki4058
    @hiteshsolanki4058 2 года назад +3

    Thankyou shr & Vtv news

  • @kaushiksolanki8555
    @kaushiksolanki8555 2 года назад +3

    બહુ સરસ માહિતી છે ખુબ ખુબ આભાર

  • @shobhnajoshi4761
    @shobhnajoshi4761 9 месяцев назад

    Saras mahiti

  • @rajendrapadharia85
    @rajendrapadharia85 2 года назад +6

    આ ફક્ત ગુજરાત રાજ્ય માટે નો કાયદો છે કે ભારત દેશ નો?

  • @nathalaldangar8086
    @nathalaldangar8086 2 года назад +2

    Very good information Thanks sir.

  • @prabhatdangadhvi3617
    @prabhatdangadhvi3617 2 года назад +4

    Very nice Adbhut mahity by loyAR by Nilesh trivedi sir thanks so Much Nilesh ji and Jubal hi Man news🙏

  • @madhu-ns7co
    @madhu-ns7co Год назад

    Thank you pandyjaji.

  • @bharatpanchal911
    @bharatpanchal911 8 месяцев назад

    Nice information....Thank You..

  • @HiteshPatel-hh1zr
    @HiteshPatel-hh1zr 2 года назад +4

    ખુબ જ સરસ....

  • @dilipshah4027
    @dilipshah4027 2 года назад +1

    Saheb puro puro javab aape
    Pa6i bijo saval pu6ai....👏

  • @sohaibmisba4554
    @sohaibmisba4554 2 года назад +6

    આપડા બાપ દાદા ની વરસો જૂની જમીન હોય ને ત્યાં બીજા લોકો રેહતા હોય તો ત્યાં આપડે સુ કરી શકીએ? હાલાકી એ લોકો પન જાણતા હોય છે કે આ લોકો જ અહીંયા ના માલિક છે તો કાયદો સુ કિયે છે???

  • @surendrasinhdesai8464
    @surendrasinhdesai8464 9 месяцев назад

    સરસ માહિતી મળી

  • @aniruddhsinhgambhirsinhpar5994
    @aniruddhsinhgambhirsinhpar5994 2 года назад

    Congratulations.Very Nice Gaydance.

  • @rohan4600
    @rohan4600 2 месяца назад

    Thank you 🙏🏻

  • @mahendrabharthi4334
    @mahendrabharthi4334 Год назад

    🙏🙏👍👍👍🙏🙏
    હાઉસિંગ બોર્ડના મકાનમાં ભાડુઆત અસભ્ય હોય તો તેને ખાલી કરાવી શકાય કે નહીં મકાન ભાડે આપનાર માલિક પણ અસભ્ય વર્તન કરે તો શું કરવું જોઈએ

  • @jitendrarohit7386
    @jitendrarohit7386 2 года назад +8

    સર પોલીસ સ્ટેશન માં રેન્ટ એગ્રીમેન્ટ નું રજીસ્ટ્રેશન કરવા નુ ના પા ળે તો શુ કરવુ

  • @harshrana1187
    @harshrana1187 Год назад

    Thank you most important.

  • @karamsadshorts7109
    @karamsadshorts7109 2 года назад +1

    સરસ

  • @vipulpandya3276
    @vipulpandya3276 7 месяцев назад

    Nice advice ❤

  • @SolankiDharmeshsinhSolanki
    @SolankiDharmeshsinhSolanki 9 месяцев назад

    Best work

  • @nagin6839
    @nagin6839 Год назад

    Thank you sir.

  • @akki16
    @akki16 2 года назад +1

    કોઈ પણ ભાડુઆત કોઈપણ પ્રકારની જગ્યા ભાડે રાખે તો તે મિલકત નો વેરો પણ ભાડુઆત નેજ ભરવો પડે તેવો કોઈ કાયદો છે. જવાબ જરૂર થી આપજો.

  • @curiouscynic4357
    @curiouscynic4357 2 года назад +4

    જુના ભાડૂત સાવ મફત જૂવૂ ભાડું આપી પચાવી બેઠા નું શું થાય. તમે ભાડું વધારી પણ નથી શકતા અને ખાલી પણ નથી કરાવી સકતા. ૬૦ વર્ષો પહેલાં કૈઇ એગ્રીમેન્ટ પણ નથી.

  • @NarendraChandwani
    @NarendraChandwani 2 года назад +2

    Nice good thinking

  • @SoniParagbhai
    @SoniParagbhai Год назад

    આપણે ભાડું આપીએ છીએ ટ્રસ્ટની દુકાન છે છતાં પણ એમને કેસ કર્યો છે અને ભાડું

  • @laljipatadiya6889
    @laljipatadiya6889 17 дней назад

    છોકરા અને કન્યા છાત્રાલય ને ટસટ ની પરવાનગી લેવી જરૂરી છે પરવાનગી વગર ભાડા કરાર કરી શકાય?

  • @devendrakumarpatel57
    @devendrakumarpatel57 Год назад

    Very good

  • @ZalaRajendrasinh-b8b
    @ZalaRajendrasinh-b8b 9 месяцев назад

    સરકારી જમીન નુ વેચાણ કરેલ હોય તો તેની કાર્ય વાહી જણાવો કારણ કે ગામડા મા અત્યારે સરકારી જમીન મા વાડા વાળી ને 1000000 દશ દશ લાખ મા વેચાણ વેચાણ કરવા મા હાલ મા વેચાય જછે

  • @omparkashmehta1280
    @omparkashmehta1280 2 года назад +3

    💙आदरणीय परम पूज्य बेहद के मां बापू जी मुझ आत्मस्वरूप में स्थित हुई आत्मा का आपको दिल से अनंत कोटि बार याद प्यार नमस्ते चरण प्रणाम और बेहद के बेहद की परम परम परम महा शांति है महा शांति है महा शांति है आदरणीय परम पूज्य बेहद की नीरू मां जी की जय हो💙

  • @NatverbhaiNatverbhai
    @NatverbhaiNatverbhai 7 месяцев назад

    KHUB SHARAS MAHITI

  • @k12968
    @k12968 2 года назад +1

    Very good question

  • @rasikbhaikarmata9887
    @rasikbhaikarmata9887 11 месяцев назад

    માધી પાસે 1992 થી મારા કબજા મા દુકાન છે નિયમીત પણે ભાડુ ચૌકવુ છુ હાઉટેકસ પણ ભરુ છુ જૂના માલિકે મિલકત વેચીનાખી છે નવા માલિકે કે જૂના માલિકે અમને જાણ કરેલ નથી નવા માલિકે મીલકત ઉપર લોન લઈ રકમ પરત કરેલ નથી બેંક ભાડાવાલીમિલકતનેસીલ મારી અમારી દુકાન સિલ કરેલ છે હવે હરાજીમા પાછો કબજો અમને મલશે કે નહી યોગ્ય સલાહ આપચ

  • @rasikbhaikarmata9887
    @rasikbhaikarmata9887 Год назад

    જો ભાડાવાળી મિલકત માં ભાડુઆત હોય તો જાહેર હરાજી કરતી વખતે એ ભાડુતનો કબજો રહે કે રહે નહિ
    If there is a tenant in the leased property, whether the tenant is in possession or not at the time of public auction.

  • @abbaschauhan5790
    @abbaschauhan5790 2 года назад +2

    Good research

  • @IsrarkhanPathan-me2iz
    @IsrarkhanPathan-me2iz 6 месяцев назад

    ટ્રસ્ટ નામ મકાનમાં 25 વર્ષ જૂના ભાડું હોય તો ટ્રસ્ટ ને ખાલી કરી શકે

  • @shaileshP1111
    @shaileshP1111 Год назад

    એકજ પાર્ટીને લીઝ એગ્રમેન્ટથી કેટલા સમય ગાળા સુધી પ્રોપર્ટી ભાડે આપી શકlય ?
    લિજ એગ્રીમેન્ટની પોલીસ ખાતાને ઓનલાઇન જાણ કરીએ તે માન્ય ગણાય કે કેમ ? તે અંગે જવાબ આપવા વિનંતી.

  • @the_designer_studio_
    @the_designer_studio_ 2 года назад +2

    જૂના ભાડા વાળી દુકાન હોય .. પાઘડી સિસ્ટમ તેના કાયદા શું ? મહત્વ નો સવાલ છે ઉમ્મીદ છે કે આનો જવાબ તમારા માધ્યમ થી મળશે કારણ ૫૦ %થી વધુ આવી પ્રોપર્ટી ભાડા પર વર્ષો થી છે 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @BaldevjiThakor-ss5fs
    @BaldevjiThakor-ss5fs Год назад

    धन्यवाद भैया प्रणाम अभिनंदन वकील साहब को प्रणाम वकील साहब ने अभी जो बोले की जो बख्शीश में मिले हैं तो उसका मालिक वही होता है किसी गरीब को ग्राम पंचायत सरपंच साहब और सभ्यता स्त्रियों मिल करके धाराओं में लेकर के जो घर बनाने के लिए जमीन दी है और सभी लोग ग्राम पंचायत का वीर आफानी और लाइट बिल कायदे से है और उसमें कोई उसे जगह का बोगस दस्तावेज करके मालिक बन सकता है हम लोग 1994 इस जगह में है और यह 12 में आया है तो उसमें आपकी और वकील साहब क्या राय है क्या न्याय मिल सकता है आशा रखते हैं अच्छा और सच्चा मार्गदर्शन कीजिए भारत माता की जय सीताराम सीताराम जय गिरनारी कायदा कभी नया

  • @allinonevideoallinonevideo284
    @allinonevideoallinonevideo284 2 года назад +1

    પિતા ની બાઈક પુત્ર ચલાવી શકે???

  • @shivramprajapati2830
    @shivramprajapati2830 9 месяцев назад

    Good lawyer

  • @user-vimalpshethjainsngr
    @user-vimalpshethjainsngr 5 месяцев назад +1

    કોઈ અગત્યની માહિતી સરકાર /પોલીસને કે ન્યૂઝ ચેનલને સમાચાર મોકલવા હોય તો વોટ્સએપ નંબર કોઈ છે...?

  • @MukeshMukesh-dz7lg
    @MukeshMukesh-dz7lg Год назад

    thanks

  • @Hemalkacha
    @Hemalkacha 2 года назад +2

    જૂના ભાડૂત ને પોતાનું મકાન હોય તો તેનો કબજો ખાલી કરાવી શકાય?

  • @AmitSoni-cy4ev
    @AmitSoni-cy4ev 2 года назад +2

    મે ભાડુઆત સાથે દુકાન લીધી છે તો ખાલી કરાવી શકું.30 વર્ષ થયા.અમે પન ભાડુઆત હતા અને તે પણ ભાડુઆત.હરાજીમાં દુકાન અમે લીધી.

  • @PRAHALADPatel-gg7rw
    @PRAHALADPatel-gg7rw Год назад

    Good

  • @prashantjoshi7422
    @prashantjoshi7422 2 года назад +1

    Good work

  • @pankajbhagat4065
    @pankajbhagat4065 2 года назад +1

    હું પંકજ પરસોત્તમ ભાઈ ભગત સુરત શહેરમાં સુરત મહાનગરપાલિકા દ્વારા અલથાણ ટેનામેન્ટ નામે ટીપી સ્કીમ 28 માં ફાઈનલ પ્લોટ નંબર 107,116 આવેલા જેમાં 1 થી 11 ટેનામેન્ટ હતાં એક ટેનામેન્ટ માં 112 મકાન હતાં અને આ ટેનામન્ટ માં ગ્રાઉન્ડ ફ્લોર પર મકાન હતાં એમને એમાં દુકાન બનાવી સુરત મહાનગરપાલિકા પાસેથી તમામ પ્રકારના દુકાન નાં વેરાઓ 30,35 વર્ષ થી ભરતાં આવેલાં હાલમાં સુરત મહાનગરપાલિકા એ રી ડેવલપમેન્ટ પ્રોજેક્ટ માં સિધ્ધિ ડેવલોપસૅ એન્ડ બિલ્ડર અમદાવાદ ને આપેલ છે આ બિલ્ડર એ પ્રોજેક્ટ 3 વર્ષ માં પ્રો કરવાનો હતો પણ 6 વર્ષ ચાલું છે હજી પ્રોજેક્ટ પુરો કર્યો નથી મકાન માલિક ને દર મહિને 5400 ભાડું આપી રહ્યો છે અને દુકાન નું ભાડું 10000 નક્કી કરેલ પરંતુ 25 મહિના થી આપવાનું બંધ કરેલ છે તો શું કરવું જોઈએ અમારે . દુકાન ની જગ્યા દુકાન માટે નો કેસ નામદાર ગુજરાત હાઈકોર્ટ માં ચાલું છે પણ બોડૅ પર હજુ આવ્યો નથી.

  • @bharatdarji4965
    @bharatdarji4965 7 месяцев назад

    કૉઇપણ્..કરારવગરમારીપાસેછેલા૨૩વષૅથી દુકાન ભાડે છે મકાન માલિકે ભાડું ડબલ કરી દીધું છે એટલે કે રૂપિયા 1500 હતું જે રૂપિયા 3000 કરી દીધું છે તો એના માટે મારે શું કરવું જોઈએ

  • @shiv4888
    @shiv4888 2 года назад +1

    Supper

  • @MaheshThakor-fg2zv
    @MaheshThakor-fg2zv 2 года назад +1

    સાહેબ શ્રી મારી જમીન. 20 વરસ માટે ભાડે માગે શે મારી બાજુમાં કંપની વાળા તો ભાડે અપાય ખરી હા કે ના જણાવજો

    • @arpitpatel2167
      @arpitpatel2167 2 года назад

      Same to mee

    • @VtvGujarati
      @VtvGujarati  2 года назад +1

      કૉમેન્ટ બદલ આભાર... રજિસ્ટર્ડ ભાડા પટ્ટાનો દસ્તાવેજ પૂરતી સ્ટેમ્પ ડ્યૂટી ભરીને, ચોક્કસ ભાડૂ નક્કી અને વિવિધ શરતો નક્કી કરીને ભાડે આપી શકાય. આ માટે વધુ લીગલ સલાહ લઈને કરી શકાય

  • @kiritbhaipanchasara2350
    @kiritbhaipanchasara2350 2 года назад

    ભાડુઆતને મકાન રિપરિંગ કરવું છે. માલિક નથી કરવાડૅટા. તો કાયદો શુ કહે છે. જવાબ આપશો...

  • @mustufamalek4137
    @mustufamalek4137 9 месяцев назад

    सर हु 150 ।।।વરસ થી .રહીયેછે છીએ હુ હાઇકોરટ મા કેસ જીતેલછે ..મારા મકાન .માલીક ..ને ..દાદાગરી કરીને મકાન ખાલી કરવોછે ..હુ છેલા ..42..વસરથી..કોરટ મા ભાડુ.. ભરુસવ.. હાઉસ ટેકસ પણ ભુરુ સવ છતા ..મને પરેસાન કરેછે.. મફત ખાલી કરાવો.છે.

  • @hiteshparmar7297
    @hiteshparmar7297 9 месяцев назад

    ભાડુઆત લોકલ રહેવાસી હોય to pan police verification jarurii che?

  • @psg6339
    @psg6339 2 года назад

    Mudi nu vyaj ganvavada bhade Rahe se bhai Radhe Radhe

  • @nareshparmar8506
    @nareshparmar8506 2 года назад

    1950 ની રજીસ્ટરી ભાગીદારી પેઢીમાં બે વર્ષના કરાર માટે દુકાન આપેલ હતી તેમાં એક ઈસમે વર્ષ 2002માં શેલટેક્સનંબર તથા 2017 માં જીએસટી નંબર લઇ દેનેધંધો કરે છે 1950 નો કરાર રજૂ કરીને જીએસટી નંબર મેળવેલ છે તો માહિતી આપવા વિનંતી

  • @targetsurat
    @targetsurat 2 года назад

    રેસીડેન્ટ સોસાયટી માં ઉદ્યોગો ચાલુ થાય તો શુ કરી શકાય.....

  • @manishbhaibhikhalalsomaiya8796

    😊

  • @udayvanpariya8823
    @udayvanpariya8823 2 года назад +4

    ભાડા કરાર રજિસ્ટર્ડ હોવો જોઈએ કે નોટ્રાઇઝ હોવો જોઈએ
    જ્યારે ખાલી કરવા દાવો કરવામાં આવે છે ત્યારે કયો ભાડા કરારનું પુરાવાંકીય મૂલ્ય વધુ ગણવામાં આવશે???

  • @mansi54
    @mansi54 2 года назад +1

    સરકાર તરફથી ભણવા માટે સ્કોલરશીપ મળે છે કે બંધ થઈ ગઈ છે તે જણાવવા વિનંતી

    • @VtvGujarati
      @VtvGujarati  2 года назад

      કોમેન્ટ કરવા બદલ આભાર. અમે પ્રયત્ન કરીશું કે ટૂંક સમયમાં આ વિષય પર વિસ્તારથી વીડિયો બનાવીશું.

  • @pravinasonigra2646
    @pravinasonigra2646 2 года назад

    ટ્રસ્ટે ચેરીટેબલ ટ્રસ્ટ ની જગ્યા ખરીદનારા ના જાણ બહાર ટ્રસ્ટે વહેચી છે તો સુ કાર્યવાહી કરાય?

  • @maheshbhatt1961
    @maheshbhatt1961 2 года назад

    ભાડૂત ને કેટલા વર્ષ સુધી એગ્રીમેન્ટ કરી શકાય, કેટલા વર્ષ પછી ભાડૂત કબજો જમાવી શકે

  • @viralparmar5932
    @viralparmar5932 2 года назад

    માંરા‌‌ મકાન માં ૮૦ વર્ષ જૂના ભાડુઆત છે તો‌ અમે ખાલી કરાવી શકિઅએ આના વિશે જરા સલાહ આપશોજી.
    મારો ન .૯૭૨૪૫૫૫૩૦૧ છે

  • @suniltanna7435
    @suniltanna7435 16 дней назад

    Please make a latest update video

  • @atulbhaishah2028
    @atulbhaishah2028 8 месяцев назад

    Adverse possession law should be abolished

  • @fatemakacheriwala491
    @fatemakacheriwala491 2 года назад

    70 વષૅ જૂના ભાડુઆત હોય અને માલીકો બદલાયેલ હોય તો તે મકાન ખાલી કરાવી શકે.

  • @sharmaambalal4119
    @sharmaambalal4119 Год назад

    It's okay

  • @multibagger_windfall
    @multibagger_windfall Год назад

    Nileshbhai Chhenal valo murakh lage chhe.

  • @jashvantraymehta1564
    @jashvantraymehta1564 2 года назад

    ફ્લેટનો વહીવટ કર્તા ભાડુઆત માટે અલગ વધારાનું મેન્ટનાન્સ વસૂલ કરી શકે?

  • @kaushiksutariya920
    @kaushiksutariya920 9 месяцев назад

    Aa ena mate jarur che jene koi nu ghar kabza karvana vichar hoy, ane aa tadan khotu che, aa niyam khali government tenement k jagya par j lagvo joiye😊

  • @bhikhubhamasani1264
    @bhikhubhamasani1264 2 года назад

    ભાડુઆત મકાનમાં શું શું ફેરફાર ક્રરી શકે છે.

  • @naukashgandhi9083
    @naukashgandhi9083 2 года назад +3

    11 Mahina no Bhada karar purn thai gaya pachhi, Makan Khali karavavu pade ke new Agreement thi Continue Kari Shakay.

    • @VtvGujarati
      @VtvGujarati  2 года назад +2

      ના, ૧૧ મહિના પછી ખાલી કરાવવું જ પડે એવું ન હોય. અગ્રીમેન્ટ રિન્યુલથી ચાલી જાય. કરાર ૧૧ મહિનાનો જ કેમ કરાય છે તે વિશેનો જવાબ વીડિયોમાં પ્રથમ સવાલમાં 02:09 જ આપેલો છે.
      આભાર કૉમેન્ટ કરવા બદલ...

  • @hiteshsolanki4058
    @hiteshsolanki4058 2 года назад +1

    Pedinama par pan ek Vidio bnavo shr

    • @VtvGujarati
      @VtvGujarati  2 года назад

      સજેશન આપવા બદલ આભાર... ચોક્કસ અમે આ વિષય પર વીડિયો બનાવીશું કારણ કે આ વિષય પર લોકોને જાણકારી આપવી જરૂરી છે

  • @uniquevideos5085
    @uniquevideos5085 5 месяцев назад +1

    Makan malik ..... property tax Bhaduat pase bharavi sake? Koi kaaydo hoy to janavjo

  • @esabhaisakhani2134
    @esabhaisakhani2134 2 года назад

    Dhan..dhan

  • @prakashshah1476
    @prakashshah1476 2 года назад +1

    Leave & License agreement is different from Rent agreement. Please guide. L & L agreement for more then 5 years then to be Registered ? Stamp duty how much ?

  • @vipulmehta5450
    @vipulmehta5450 Год назад

    પેટા ભાડુઆત હોય તો કેવી રીતે ખાલી કરાવી શકાય

  • @Sir_Raijada
    @Sir_Raijada 2 года назад +3

    જો ભાડૂઆત પોતે Government સેક્ટર મા જ ફરજ બજાવતા હોય તોય પોલીસ વેરિફિકેશન કરવું પડે!?

    • @VtvGujarati
      @VtvGujarati  2 года назад

      કૉમેન્ટ કરવા બદલ આભાર. હા, ખાનગી હોય કે સરકારી ક્ષેત્ર સાથે જોડાયેલ વ્યક્તિનું પણ પોલીસ વેરિફિકેશન કરવું ફરજિયાત છે.

  • @kmg4114
    @kmg4114 2 года назад

    સર હું મારા ફેમિલી સાથે રહું છુ સર મારા મકાન ની પાછળ નું મકાન બિલ્ડર નું છે એને મકાન બેચલર છોકરાઓ ને આપ્યું છે એ લોકો પેલા ૪ છોકરા આયા હવે ૭ થય ગયા રાતે ગમે તે ટાઈમ પર આવે. છોકરી ઓ ને પણ લાવે છે તો આનો કોઈ ઉપાય ખરો

  • @solankinikunj4552
    @solankinikunj4552 2 года назад +11

    સર અમુક સોસાયટી માં એવા બોર્ડ મુકવામાં આવે છે કે આ cast સિવાય બીજા કોઈ ને મકાન ભાડે કે વેચી શકાય નહી તો શું એ કાયદેસર છે કે ?

    • @manojrathod4168
      @manojrathod4168 2 года назад

      Barobar che tamne su vandho

    • @vasavavikas6608
      @vasavavikas6608 2 года назад

      Haa bhai right se Adivasi St. Ni jamin Adivasi j lay sake

    • @TR-ce8wt
      @TR-ce8wt 2 года назад

      @@vasavavikas6608 adivasi o ne kachh saurastra moklvana chhe

    • @manoramamana1473
      @manoramamana1473 2 года назад

      40 year thi bhade thi room ma rahta Hoy to lanlord tamne khali karavi sake sar

    • @geetathakkar3694
      @geetathakkar3694 2 года назад +1

      Very good information

  • @1947pateldharmesh
    @1947pateldharmesh 6 месяцев назад

    5.36 thi samjanu nay

  • @jeetupatel3589
    @jeetupatel3589 Год назад

    Hello sir

  • @cookingwithcople89
    @cookingwithcople89 Месяц назад

    Makan 20 varsh pahela lidhel hatu dastavej Thai gyo hato pan haju sudhi makan no vero Ane light bill juna malik na name aavtu hoy to Kai rite aapda name karavi sakay

  • @mukeshgandhi7028
    @mukeshgandhi7028 10 месяцев назад

    Trust ma nodhal milkatt vechan kari sakai.(50 thi vadhu varas bhaduaat hoi to)

  • @satishlohar9965
    @satishlohar9965 2 года назад

    Recidency society maa mash Moto mashine dwara ghangat kariya rahiya hoy to su karvu

  • @VasantBhai-w7s
    @VasantBhai-w7s Год назад

    Nilesh Trivedi sr. Mobail no aapjo mare mara makan babate vat karavi che.

  • @bhadreshsanghvi6266
    @bhadreshsanghvi6266 2 года назад

    शॉपिंग सेंटर सोसायती गैरेज वाला भाड़े आपवानी मनाई करी सके

  • @jamanbhaivadaliya208
    @jamanbhaivadaliya208 2 года назад

    ભાડે આપેલ મકાન ખાલી કરાવી શકાય? જો હા તો કેવી રીતે?

  • @salimjamadar4438
    @salimjamadar4438 7 месяцев назад

    sair. koi. aapni. malikini. jamin. pachavi. pade. to. su. karvu .joiae.

  • @NarendraChandwani
    @NarendraChandwani 2 года назад +1

    34 varsh thi dukan bhade rakhe che20 varash thi koyi Malik nathi nisantan veel karya vagar gujri Gaya soon karvu joyiye badhu karar bhada chitthi pan che Pan bija Loko saga pan nathi heran kare che soon karvu joyiye

  • @109uday
    @109uday 2 года назад

    Society is not registered. Can they charge non occupancy charges.