Exposing him is a bold move. It takes courage to reveal the truth and you’ve set an inspiring example by taking that first step..!! Appreciate your efforts..!! 👏👏
ખૂબ સરસ માહિતી બેન તમે ડિટેલ માં આપી પણ એ પણ એટલું જ સત્ય છે કે વગર સરકાર ની છત્ર છાયા વગર આ બધું શક્ય નથી એટલે સાચવજો બાકી તમારી હિમ્મત ને હું સલામ કરું છું જો આના સિવાય નો કોઈ બીજો હોત તો ક્યારની પણ ઈનકમટેક્સ ની રેડ પડી હોટ
@@Jagdishgadhavi-p9j, regular payment to pearls, sharda, sahara, national construction jewa e pan aapyu hatu thoda time maate.pan aaje badha raata paniye rove Chhe.
Bz bhagavan che 550 mandiro mo dan karyu che korona samay mo paisa api jivat dan karyu che 200 gar banvana chalu che niradhar chokra stady kharcho aape che. Aa ben ne paisa aapya nathi evu lage che
बेन लोकोने गैर मार्गे ना डोरसो आजना भमासाने तमो वागोवी रह्या छो आप ने खोटा खोटा वीडियो बनाववा थी जे प्रतिष्ठा मलसे तेना करता जेमना घेर Bz थकी पैसा जाता हसे जेमनू घर Bz थी चालतू हसे तेमनी बद दुवा लागसे बेन तमारी शाथे सु। स्केम कर्यों Bz डे बताओ खोटी खोटी चर्चा ओ ना करो तो सारू बाकी एकआगरी आपने कोई सामे चिंधी ये छिए त्यारे तन आग्रियो आपणी सामें चिंधाय छे
પહેલા ચીટરો સો ટકા વળતર આપે છે પછી સભ્યો વધતા જાય પછી લાલચ નો ખેલ ચાલુ થઈ જાય છે 🌹🙏🌹🤲🌹🙏🌹🤲🌹 કોઈ નું નમક ખાધુ હોય તો નમક હલાલ બનવું જોઈએ નમક હરામ નહીં 🎉❤🎉😊😊😊
Congratulation. Devanshi Ben thanks for your kind highlights of this type of froads. I am sure after this episode some of the people must open their mind 🙏🏻
આ એપિસોડ કરવા માટે ખૂબ જ હિંમત બતાવી છે તે બદલ ખુબ ખુબ ધન્યવાદ.
પ્રયત્ન રિસ્કી છે પણ કર્યો છે.. Salute ❤️
Exposing him is a bold move. It takes courage to reveal the truth and you’ve set an inspiring example by taking that first step..!!
Appreciate your efforts..!! 👏👏
સલામ છે આપનાં પત્રકારત્વ ને જે હંમેશા સત્ય ને ઉજાગર કરે છે.
સલામ છે દેવાંશી બેન તમારી આ તટસ્થ અને નિડર પત્રકારિતા ખરેખર પ્રશંસનીય છે. રાજ્ય અને દેશને તમારા જેવા પત્રકારોની ખરેખર જરૂર છે.
હાર્દિક અભિનંદન ! આપે ઘણું રિસ્ક લીધું છે. જય શ્રી કૃષ્ણ !
પેલી વાર પાણી આવ્યા પેલા પાળ જોઈ , (બેન સરસ સમાચાર છે)
બધા પૈસા લઈને ચૂપ છે....મીડિયા/પોલીસ/રાજકારણ........
Well done Devanshiben for revealing this truth......👍👍👍👍
Police che ama 2 number na pysa
CID ની તપાસ ચાલુ થયી આપ ના પ્રયાસ થકી...👌🙏
બહેન તમે કામ કરતા રહેજો ભલે એટલી કમાણી નહીં કરી શકો પણ પરીવાર ને દુઃખ નહીં આવવા દે મારો રામ
મોડાસા માં ગોઘાજી ગોલ્ડ ફાઈનાંસ લોકોનું કરી ને જતા રહીએ તેમ આ ફાયનાશ ની તપાસ કરાવો
Aama mota neta o sandovayela che...tamara modasa na pan bahu mota neta che je darek program ma aani sathe hoy che...tapas ma emnu pan naam khulse j
બાહોશ પત્રકારત્વની ભેખ લેનાર દેવાંશીને વંદન સહ અભિનંદન
Proper information in Proper way and at Proper time.
Excellent done.
તમે જબરદસ્ત મુદ્દો લાવો છો ખરેખર આ જાગૃતિ જરૂરી છે.
Thanks Devanshi ben for information
God bless you
ખૂબ સરસ વિડિયો બનાવ્યો.....બધા ની જેમ...bz Group ni પણ પોલ ખુલશે....અને પોંઝી, સહારા, દબ stock broking, Creditbulls જેવી હાલત થશે...
ખુબ સરસ દેવાંશી 👌👌
Good work.. આપના જેવા પત્રકાર બોવ ઓછા છે...
તમે બહુ ભયંકર પગલું લીધું છે મેડમ , બચીને રહેજો . ધમકી નહીં સલાહ આપુ છું 🙏🙏
ગંટો ય તુ ટે નય
Tme.emne help krjo...BZ koi Motu nathi
બેન તમારી હિંમત ને દાદા આપવી જોઈએ સેલ્યુટ
જે લોકોને મદદ કરે છે એની પણ વાત કરાવી જોઈતી હતી બેને
Khub saras proud of u.....
Devanshi madem are u doing Fantastic Job ...
બહુ જ સારો રિપોર્ટ છે......
Good work devanshi Ben
May best sister
દેવાંશી બેન પૈસા રોકેલા લોકોનું લીસ્ટ મને મોકલવા વિનંતી મારે પણ આવી એક સ્કીમ બજારમાં મૂકવી છે...ધન્યવાદ
તમને. કઈ. ના. મળે. એના. માટે. કરોડો. રૂપિયાના. સમૂહ લગ્નોત્સવ અને. દાન. કરવું. પડે. તમે. કોઈ. 1. ગરીબ નું. લગ્ન કરી. બતાવો. પેલા
21 din main paisa double 😂
ભૂપેન્દ્ર સિંહ ઝાલા ખૂબ સારા કાર્યો કરે છે મેડમ અને ગરીબો માટે પણ ખૂબ સારા કામ કરે છે ❤❤
હા, તો, કોઈકના 100 રૂપિયા લૂંટીને 30 નું દાન કરો. એના જેવું પણ હોય શકે..
દાન કરે એ સારી વાત છે. પણ દાન લૂંટ માંથી નહિ, પોતે કમાયેલા પૈસા નું હોય. બીજાના પૈસાનું દાન ના હોય.
Chor to chor ja kevay
Haa to pachi e to badha kare j chhe 100 khota kam kare ne batavata 20-30 sara kaam karava pade bhai 😂😂😂
Naffat tamne e dekhatu nathi je garib na aa harami khay gayo che. Zala nu nak kapayvu aa BZ e
@@vijay_academy લૂંટીને કરે છે એવું સ્પષ્ટ કરવાની જરૂર છે, હજુ સુધી અસ્પષ્ટ છે
દેવાંશીબેન આ સ્કીમ મહેસાણા જિલ્લામાં પણ વિસ્તરેલી છે.
કેટલાય ગરીબ લોકો ના મકાન બનાવ્યા એ ના આવ્યું વિડિઓ માં બેન
Sahi Hai❤
Kona peisa thi banvya..
મને પણ આપો 10000 કરોડ હું પણ બનાવી આપું 10 કરોડ ના ઘરો.. એટલે મુર્ખાઓ ખુશ 😂😂😂
મુર્ખાઓ ને કોઈ ના આપે પૈસા
@ranvirsinhchauhan485 like u 😂😂😂
👍🙏લોભિયા હોય ત્યાંધુતારા ભુકે ન મરે -હાલમાં મલાઈ વાળી જગ્યા એ નોકરી કરતા અધિકારી ઓ પાસે અને નેતા ઓ પાસે પુષ્કળ ધન છે તેઓ રોકાણ કરે છે 🙏
Bz એ કેટલાએ ગરીબ લોકો ની મદત કરી છે એ તમને નથી દેખાતું એ પણ વિડિયો માં બતાવવાની જરૂર હતી 🙏🏻
Right
E to krvu j pde, pnn mara vala aa je thay che e khotu j che, mano na mano e potana mantavy che baki smay smjavse tmne pn
Tame tamari news channel banavi ne bataavo
❤
કરોડો કમાઈને લાખો દાન કરી દો, એવું કેહવા માંગો છો?
ખરેખર 💯 ખુબ સરસ માહિતી આપી તમે બેનબા 😊😊😊😊😊
સંતોષ હોય જીવન માં 😊તો તમે કોઈ પણ અપેક્ષા નો રહે 😊
Ben 3 ni kya vat Karo 30 taka na vyaje rabari o ape chhe amne nu string karo
ભારત દેશ માં મને એવું લાગે છે કે કોઈ પણ જગ્યાએ આપનું રોકાણ સલામત નથી સૌથી સલામત જો હોય તો સોનું ખરીદવું જ જોવે જો વધારે પૈસા હોય તો❤❤
ખૂબ સરસ બેન
khubsaras devanshiben
B Z jetlu Dan Kari ne btavo pela
ભાઈ શાંતિ રાખ તું હજી દુનીયા ને ઓળખવાની બાકી છે. તારે
વાહ બેન ધન્યવાદ છે તમને
Brand che ne rahese j BZ sir jii🎉🎉🎉🎉🎉🎉We all with you
Ha bhai
सभी ईमानदार पत्रकार को सो सलाम जो बिना डरे जनता के सामने सत्य रखा
Amazing information.
बे धड़क न्यूज चैनल ❤ जोहार देवांसी बेन
તમારી હિંમત ને સલામ છે બેન
હવે BZ brand બની રહી છે..હજુ તો બીઝેઙ પર ખોટા કેસ પણ થસે.મતલબ પ્રગતી થઈ રહી છે.😃😃👍
ખુબ સરસ, અમારા આદિવાસી વિસ્તાર માં MLM સ્કીમો માં પેહલા બો યુવાનો ફસાતા હતા. પણ હવે લોકો માં જાગૃતિ આવી રહી છે
ખૂબ સરસ માહિતી બેન તમે ડિટેલ માં આપી પણ એ પણ એટલું જ સત્ય છે કે વગર સરકાર ની છત્ર છાયા વગર આ બધું શક્ય નથી એટલે સાચવજો બાકી તમારી હિમ્મત ને હું સલામ કરું છું જો આના સિવાય નો કોઈ બીજો હોત તો ક્યારની પણ ઈનકમટેક્સ ની રેડ પડી હોટ
જે શિક્ષકો જોડાયા છે તેને સરકારે બરતરફ કરવા જોઈએ , શિક્ષા આપવાને લાયક જ નથી આ શિક્ષકો
Bhai amna paisa game a kare tamare su
Mastaro ne Kai pan karya vagar paisa banavi leva chhe😂😂😂
2016 થી રેગ્યુલર પેમેન્ટ રોકાણકારોને આપે છે એ ના આવ્યું વિડિઓ માં
@@Jagdishgadhavi-p9j, regular payment to pearls, sharda, sahara, national construction jewa e pan aapyu hatu thoda time maate.pan aaje badha raata paniye rove Chhe.
કહ્યું તો ખરા જ્યાં સુધી નવું પેમેન્ટ આવતું રહેશે ત્યાં સુધી જુના વ્યક્તિ ને પૈસા મળતા રહેશે
થોડોક સમય આપશે
બાળકો માટે આ બરાબર છે પણ ધંધાદારી કે સમજદાર માટે રિસ્ક અને રિવોર્ડ ની ગણતરી હોય છે તો એ મૂજબ એ લોકો કરે છે@@dilippindoliya
Aa bhai aama samel lageche naffat loko
Bz brand che
Bz bhagavan che 550 mandiro mo dan karyu che korona samay mo paisa api jivat dan karyu che 200 gar banvana chalu che niradhar chokra stady kharcho aape che. Aa ben ne paisa aapya nathi evu lage che
Rait
AA chokra ni mahent ne dad aapvi joiye
Rat divas ni mahent thaki che aa badhu
Sahi Hai❤
बेन लोकोने गैर मार्गे ना डोरसो आजना भमासाने तमो वागोवी रह्या छो आप ने खोटा खोटा वीडियो बनाववा थी जे प्रतिष्ठा मलसे तेना करता जेमना घेर Bz थकी पैसा जाता हसे जेमनू घर Bz थी चालतू हसे तेमनी बद दुवा लागसे बेन तमारी शाथे सु। स्केम कर्यों Bz डे बताओ खोटी खोटी चर्चा ओ ना करो तो सारू बाकी एकआगरी आपने कोई सामे चिंधी ये छिए त्यारे तन आग्रियो आपणी सामें चिंधाय छे
Very good job.. ma'ma
તમે ખુબ સરસ જન જાગૃતિ લાવવા પ્રયત્ન કર્યો મેડમ 🙏👍
Nice information
ખૂબ સરસ વાત કરી બેન તમે સાચું કેવા વડા બહુ ઓછા રીપોટર હોય છે
સત્ય ની સાથે જમાવટ ન્યુઝ 👍 વાહ દેવાંશી ખુબ જ સરસ માહિતી આપી તે બદલ આપનો આભાર ❤
Bzd power full
ખુબ સરસ બેન
Doing great work madam 🔥
Good 👍 job, great 👍
salute 👍
પાલનપુર માં Now start કરી ને એક સ્કીમ ચાલે છે આવું જ છે 😂😂😂
Good and eye opening information
આપની હિંમત અને સાહસ ને સલામ છે
Superb explanation- Thanks
Well done
U r genius 👍
Bz big brand
Good job i like ❤
Good Job
બે દિવસ પછી સારૂ બોલશે પૈસા મળ્યા પછી
દેવાંશીben નહીં બોલે સાચું જ કહે શે
અધૂરી માહિતી છે તમરી
દેવાંશી બેન ને પૈસા ની ભૂખ હોત તો આ એપિસોડ જ ના આવત
Nice reporting
ખુબ જ સરસ
Good
વાહ ખરેખર સત્ય વાસ્તવિક છે... પણ લોભ લાલચ એ હંમેશા પતન જ નોતરે છે...
જમાવટ ન્યુઝ ટીમ ને અભીનંદન
આ દેખાવે કમાં જેવો લાગે છે. નહિ?
Good Anchoring.madam.
પહેલા ચીટરો સો ટકા વળતર આપે છે પછી સભ્યો વધતા જાય પછી લાલચ નો ખેલ ચાલુ થઈ જાય છે 🌹🙏🌹🤲🌹🙏🌹🤲🌹 કોઈ નું નમક ખાધુ હોય તો નમક હલાલ બનવું જોઈએ નમક હરામ નહીં 🎉❤🎉😊😊😊
Bz group ❤
મેડમ, આર્ચર કેર ગૂગલ માં સર્ચ કરજો, વિનય શાહનું વર્ષ 2020-21નું
ફ્રોડ પણ જોવા મળશે.
Thanks Madam for awareness.
Good job
Excellent country service
શિક્ષકો ને સરકારી પગારમાં સંતોષ નથી..😢😢 સરકાર ને ભલામણ છે કે આવા શિક્ષકો નો પગાર ડબલ થાય😂😂😂
ખુબસરસ બેન
Salaam che tamari nidar patrakarita ne.. real journalism... hats off to you ben..
Thanks news good information
વાહ મિડીયાને હવે જાણવા મળ્યું? કે ગુણાનુંવાદમાં રત ? આ રાતોરાત બન્યું હતું?
સરસ
Bz king che ben
વાહ ખુબ સરસ
ખુબ ધન્ય વાદ
Khub j srs
Thanks for best video
જોરદાર..
Congratulation. Devanshi Ben thanks for your kind highlights of this type of froads. I am sure after this episode some of the people must open
their mind 🙏🏻
Bz 💪🏼
Jordar ben 🙌
Good job 👍
Kengan Water ma jenu kapayu hoy te like kare
Good work
Ben Kharekhar tamari himmat kahevi pade!