દેવાંશી બેન, ખરેખર તમે ખૂબ જ challenging કામ કરી રહ્યા છો. પણ સાચું કહો તો સમાજ ને દરેક વ્યવસાય માં આવા લોકો ની જરૂર છે. You are an inspiration to many. Keep it up. We respect you.
Sir Maro phone 18th November na chorayi gayo che , haju sudhi nathi avyo, khub saras Kam kare che surat police , Adajan police no response joi lidho saheb Haju sudhi CCTV check nathi karya aemne
દેવાંશી બેનને ખુબ ખુબ અભિનંદન છે આવાં એપિસોડ જમાવટ ન્યૂઝ માં લાવી રહ્યા છે દેવાંશી બેનને એક વિનંતી છે કે તમે ગીર અભયારણ્યમાં જે ઈકોઝોનનો કાળો કાયદો ભાજપ સરકાર લાવી રહી છે એનાં વિરોધમાં એક એપિસોડ જમાવટ ન્યૂઝ માં કરવા વિનંતી છે
ખુબ ખુબ અભિનંદન દેવાંશીબેન તમારા પત્રકારત્વને 🎉🎉🎉 ખરેખર દેશમાં જો બધા પત્રકારો તમારા જેવા નિષ્પક્ષ અને તટસ્થ બોલતા શીખી જાય તો દેશમાં આવા ગેરકાયદેસર કામો કરનારા ૧૦૦ વખત વિચાર કરે 🫡
દેવાંશી બેન ને એક એક નિર્ભય પત્રકાર તરીકે અને પ્રામાણિક તરીકેની છાપ ઉપસાવી છે તે બદલ ખૂબ ખૂબ આભાર આવી જ રીતે સહારા કંપની અને પલ્સ ઇન્ડિયા કંપની જેવી આખા ભારતની કાયદેસર કંપની હતી છતો પણ લોકોના કરોડો રૂપિયા પલાયન થઈ ગઈ છે તો તેમનો મુદ્દો પણ ઉઠાવી અને ગરીબ અને મધ્યમ વર્ગના કરોડો રૂપિયા ભારત દેશના ફસાયા છે તે માટે પણ તમે કરશો તેવી આપ બહેનશ્રી ને મારી નમ્ર વિનંતી છે
Good job... Wah devanshi Ben 🎉,... Gujarat ne ane Bharat ne Tamara jeva journalism kari shake eva Manas ni jarur se, bhagvan har hammesh tamne sath aape..🙏🙏
Hats off to you Devanshi ben. Light house of ethics and morality. We get inspired from you. Keep on exposing hypocrisy. We stand with you. it needs a lot of courage bringing out such matter of concern. Thanks a lot .
આવી રીતે દરેક જીલ્લામાં ગામે ગામ ધારાસભ્ય સંસદસભ્ય સરપંચ કાર્ય કરતા ભાજપ સરકાર ગુજરાત રાજ્ય માં મંત્રી ઓં સરકારી કર્મચારીઓ ના ખાતા કે તમામ ની ઇનકવાયરી સીઆઇડી કરે તો સારું
બેન આ તો કંઈ નથી આના કરતાં મોટા કૌભાંડી વડોદરા માં છે જે તમને મહિના 30% થી લઈને 60% સુધી આપવા નું કહે છે શરૂઆત માં તો આપે છે પણ પછી નથી આપતા આના અને હું પુરાવા સહિત ની વાત કરું છું
સાદર પ્રણામ બેન સત્યની સાથે ચાલુ એ જ નીડરતા છે હું પણ પહેલા સત્યની સાથે અને આજે પણ સત્ય સાથે જ છું તો તમને એક નવી સ્ટોરી માટે અરજ કરું છું કે ભારતમાં સ્વચ્છતા તથા સુવિધાઓમાં પ્રથમ નંબર માં આવેલ પુંસરી ગામની હકીકત તપાસો અને તેમની માહિતી કઢાવો બધું જ બોગસ થયેલ છે જો તમે આ સત્યની રાહ પર કામ ચલાવશો એમાંથી પણ ભરપૂર પ્રમાણમાં માં ઘેર રીતિ થયેલી જણાશે
3 વર્ષ થયા અમારા ગામ મા સ્કૂલ પાડી દીધી હજુ સુધી કોઈ કામગીરી ચાલુ થઈ નથી અને 1 થી 10 સુધી ના બાળકો મંદિર મા ભને સે હું ઇચ્છુ છુ કે આનો પણ રિપોર્ટ બનાવો તો સરકાર ની આંખ ઉઘડે.
બેન તમારી નીડરતા ને શો શો સલામ છે પણ બેન તમારા જેવા નીડર પત્રકારો બહુ ઓછાં છે બેન આવું કરવા માં નેતાઓ ન સંડોવાયેલા હોય એવું બને જ નહીં માટે જો આવા નેતાઓ ને સજા ન થાય ત્યાં સુધી આવા વ્યક્તિ ની તાકાત કંઈ પણ ઓછી નહીં થાય કારણ કે આવા લોકો ને આવા ખોટા નેતાઓ જ સપોર્ટ આપે છે
Devanshi joshi ખૂબજ સરસ વીડિયો છે મે બોજ ધ્યાન થી સાંભળ્યો છે મારે તમને કેવું છે કે તમે ભૂપેન્દ્ર સિંહ ઝાલા સાથે નો જે ઓડિયો મૂક્યો છે એમાં તમે કિયા રહ્યા છો કે હું ખંડણી માટે સ્ટોરી નથી કરતી અને મને ખબર છે કે માર્કેટ માં આવું ચાલી રહ્યુ છે તો બેન એ પણ તો ખોટું જ છે ને તો એના પર સ્ટોરી કરો એવી મારી આપ ને વિનંતી છે આપ ના સાચા પત્રકારત્વ ને સલામ છે પણ બોગસ પત્રકાર ને ખુલ્લા પાડવા એ પણ તો એક સાચી વાત છે ને બોગસ પત્રકાર ને કેમ ખુલ્લા નથી પડતાં તમે પત્રકાર જગતને ડાઘ લાગે એટલે નથી પડતા બધી સ્ટોરી કરો છો તો એક સ્ટોરી બોગસ પત્રકાર પર આવી જોઈએ
વાત સાચી છે બેન તમારી પણ જ્યાં સુધી BZ vara ae 6000cr nu પચાવી દીધું ત્યાં સુધી બધા ક્યાં હતા એક દમ તો ત્યાં સુધી નહિ પોહચી શક્યો મને લાગે છે કે હપ્તા ટાઇમ નથી પોચ્યા એટલે આજે આ ન્યૂઝ બાર આવી સાચું કે ખોટું....?????
Mene 4 din pehle BZ me investment kiya tha RTGS kar ke. Me recovery kaise karu mere paiso ki fir se? Me bhi BZ agent ki baato me aa gaya tha. Mujhe 1% bhi fraud nahi laga. Meri help karo.
દેવાંશી બેન, ખરેખર તમે ખૂબ જ challenging કામ કરી રહ્યા છો. પણ સાચું કહો તો સમાજ ને દરેક વ્યવસાય માં આવા લોકો ની જરૂર છે. You are an inspiration to many. Keep it up. We respect you.
ડરવાની જરુર નથી બેન ગુજરાત ની જનતા તમારી સાથે છે.ખૂબ સરસ કામ અને ઈમાનદારી થી કરો છો.
Ben Aaj thavanu che bjp na raj ma
Lobhiya Loko aama lobhay che ben
Tame khali helmet vagar na ne 500 no memo aapi sako chho normal citizens j imandari thi tax bhare chhe ne baki kai na kari sako
બેન બધાજ ચોર છે
Sir Maro phone 18th November na chorayi gayo che , haju sudhi nathi avyo, khub saras Kam kare che surat police ,
Adajan police no response joi lidho saheb
Haju sudhi CCTV check nathi karya aemne
નમસ્તે
વાહ બહેન શ્રી આપ સાચા અર્થમાં આપની સેવા અદભૂત છે.આજે આ દેશને આપના જેવા સાચા પત્રકાર ની ખુબ ખુબ જરૂર છે.આપને કોટી કોટી વંદન
દેવાંશી બેન
ખુબ જ વંદનીય કાર્ય કરી રહ્યા છો
દેવાંશી બેનને ખુબ ખુબ અભિનંદન છે આવાં એપિસોડ જમાવટ ન્યૂઝ માં લાવી રહ્યા છે દેવાંશી બેનને એક વિનંતી છે કે તમે ગીર અભયારણ્યમાં જે ઈકોઝોનનો કાળો કાયદો ભાજપ સરકાર લાવી રહી છે એનાં વિરોધમાં એક એપિસોડ જમાવટ ન્યૂઝ માં કરવા વિનંતી છે
બેન મને 100% એવું લાગે છે કે ભાજપ માં આવા ચોર जॉइन થઈ જશે ત્યારે કેસ closed. આવા કેટલાય કૌભાંડી ભાજપ માં છે. કોને કહેવુ? કોણ સાંભળે?
ભાજપ વાળા ચૂંતીયાઓનું જ કામ છે એની જોડે લઈને ડુબાડે છે
ખુબ ખુબ અભિનંદન દેવાંશીબેન તમારા પત્રકારત્વને 🎉🎉🎉
ખરેખર દેશમાં જો બધા પત્રકારો તમારા જેવા નિષ્પક્ષ અને તટસ્થ બોલતા શીખી જાય તો દેશમાં આવા ગેરકાયદેસર કામો કરનારા ૧૦૦ વખત વિચાર કરે 🫡
બહુ સરસ. " ફર્સ્ટ ન્યુઝ" કામ કર્યું છે દેવાંશી બેન જોશી .
દેવાંશી બેન તથા જમાવટ ની ટીમને ખુબ ખુબ અભિનંદન🎉
સત્યમેવ જયતે
આપના પત્રકારત્વ ને ખૂબ અભિનંદન
પેલી વાર એવું બન્યું કે ઘટના બની એના પેલા કાર્યવાહી બની 🙏🏽🙏🏽
થૅન્ક u બેન 🙏🏽🙏🏽
કોઈ ફરિયાદ નઈ કરે તમે એક સારા માણસ ને બદનામ કરો છો..Bz King 👑
દેવાંશી બેન ને એક એક નિર્ભય પત્રકાર તરીકે અને પ્રામાણિક તરીકેની છાપ ઉપસાવી છે તે બદલ ખૂબ ખૂબ આભાર
આવી જ રીતે સહારા કંપની અને પલ્સ ઇન્ડિયા કંપની જેવી આખા ભારતની કાયદેસર કંપની હતી છતો પણ લોકોના કરોડો રૂપિયા પલાયન થઈ ગઈ છે તો તેમનો મુદ્દો પણ ઉઠાવી અને ગરીબ અને મધ્યમ વર્ગના કરોડો રૂપિયા ભારત દેશના ફસાયા છે તે માટે પણ તમે કરશો તેવી આપ બહેનશ્રી ને મારી નમ્ર વિનંતી છે
Have su thay tyare to midia vara ane sarkar ungi gai hati
😄😄😄😄
વાહ બેન વાહ આવી સત્ય ઘટના ની બધી સાચી વાત રજૂ કરવા બદલ તમારો આભાર
ખૂબ ખૂબ અભિનંદન જમાવટ ના કાર્ય ને 🎉
Very nice ...salute Devanshiben ava nidar patrkarni jaroor chhe ..
ખરેખર દેવાંશીબેન તમે ખૂબ બહાદુર છો
Good job...
Wah devanshi Ben 🎉,...
Gujarat ne ane Bharat ne Tamara jeva journalism kari shake eva Manas ni jarur se, bhagvan har hammesh tamne sath aape..🙏🙏
Hats off to you Devanshi ben. Light house of ethics and morality. We get inspired from you. Keep on exposing hypocrisy. We stand with you. it needs a lot of courage bringing out such matter of concern. Thanks a lot .
ખુબ સાચી વાત રાજકોટ જીલ્લા ના ગોંડલના મોટાભાગના પત્રકારો પણ આવાજ સેટીંગ્યા છે
દેવાંશી બેન આવી જ રીતે નિર્ભયતાથી સત્યને હંમેશા ઉજાગર કરતાં રહો...🙏🏻✅
ben aapani sathe aam janta aapni sathe chhe... very excellent and very smart work.... god bless you........ and best wises...
Great... Hat's off Devanshi Mam...😊✨⭐✅
Salute to Devanshi mam ...Proud of gujarat...True journalism in the Era of fake media...💯👏👏👌
Good Wark se devanshi ben tamaru ane tamra jeva patrkaro ni Desh ne khub jarur se koi pan Fild ma imandari thi j kam karvu joie
ધન્યવાદ 🙏દેવાંશી બેન ને 👍
વાહ તમારા કામ ને સલામ છે 🔥
આ પત્રકારત્વ માટે મારી પાસે કોઈ શબ્દજ નથી..
આવી રીતે દરેક જીલ્લામાં ગામે ગામ ધારાસભ્ય સંસદસભ્ય સરપંચ કાર્ય કરતા ભાજપ સરકાર ગુજરાત રાજ્ય માં મંત્રી ઓં સરકારી કર્મચારીઓ ના ખાતા કે તમામ ની ઇનકવાયરી સીઆઇડી કરે તો સારું
બધાજ મોદીના ચોર ચેલાછે હપ્તા ઉઘરાવવા એનો ધરમ સમજેછે
😂😂
ભાઈ વિરોધ પક્ષ રહ્યો હોય તો કશું થાય ને, શા માટે કોઈ પોતાને મળતા નાણાં રોકે😂, આપણે સામાન્ય પ્રજાએ તો વેઠવાનું છે. ધર્મનું અફીણ પીવડાવ્યું છે😂
નમસ્કાર સર, બહેન જી ખુબ ખુબ ધન્યવાદ
Waaah devanshi mam......Tamara jeva patrakaro ni desh ma jarur chhe.....Tamara aa karmo thi tamaro parivar sukhi re evi prathana 🎉
In future Gujarat ma jamavat number one news channel banse salute mam from lunawada
બેન આ તો કંઈ નથી આના કરતાં મોટા કૌભાંડી વડોદરા માં છે જે તમને મહિના 30% થી લઈને 60% સુધી આપવા નું કહે છે શરૂઆત માં તો આપે છે પણ પછી નથી આપતા આના અને હું પુરાવા સહિત ની વાત કરું છું
સાદર પ્રણામ બેન સત્યની સાથે ચાલુ એ જ નીડરતા છે હું પણ પહેલા સત્યની સાથે અને આજે પણ સત્ય સાથે જ છું તો તમને એક નવી સ્ટોરી માટે અરજ કરું છું કે ભારતમાં સ્વચ્છતા તથા સુવિધાઓમાં પ્રથમ નંબર માં આવેલ પુંસરી ગામની હકીકત તપાસો અને તેમની માહિતી કઢાવો બધું જ બોગસ થયેલ છે જો તમે આ સત્યની રાહ પર કામ ચલાવશો એમાંથી પણ ભરપૂર પ્રમાણમાં માં ઘેર રીતિ થયેલી જણાશે
તટસ્થ પત્રકારત્વ માટે ખૂબ ખૂબ અભિનંદન. Keep it up. Salute to you.
Good work Devanshi ben
Always good work 👍 DevanshiBen
Superb Devanshi 💐✨ You are simply awesome reporter 🙏🏻
Bahen shree dhany chhe apne darya shivay app kaubhando bahar lavo chho salam chhe tamne
નીડરતાથી પત્રકાર કરતા દેવાંશી બેન જોશી તમને ખૂબ ખૂબ અભિનંદન
Love u daughter.....Like yr journalism.. Anek nirasha ma ek aasha chhupayeli chhe.
Congratulations thank you...Aap nu મંતવ્ય બિલકુલ સાચું છે...
Outstanding reporting 👍
May god give u the ability to expose cunning people...proud of u.
3 વર્ષ થયા અમારા ગામ મા સ્કૂલ પાડી દીધી હજુ સુધી કોઈ કામગીરી ચાલુ થઈ નથી અને 1 થી 10 સુધી ના બાળકો મંદિર મા ભને સે હું ઇચ્છુ છુ કે આનો પણ રિપોર્ટ બનાવો તો સરકાર ની આંખ ઉઘડે.
બીજેપી ને ગુજરાત માં " ઘેટાં " જોઈએ છે, શિક્ષીત નહિ, બીજેપી ની દુકાન બંધ થઈ જાય,
તમારા ગામ નાં લોકો એ વોટ આપ્યા હોઈ તો બનવી જોઈએ😂
તપાસ કરો ગામમાં, ભાજપના નેતાઓ હોય તેમને કહો, તમારા વિસ્તારના સંસદ સભ્યો ધારાસભ્યો ને કહો.
સંવેદનશીલ સરકાર 😂😂
આખું ગુજરાત તમારા સપોર્ટ માં છે બેન ..keep it up 👍
Good jarnalizam devansi mem thank you mem su karay. Vad j chibhda. Gale to fariyad ko ne karvi rokan karo ne nayay apavjo thanks
બેસ્ટ પત્રકાર, દેવાંશીબેન અને જગદીશ મહેતા🎉🎉
આ ભાઈ ભાજપમાં જોડાયેલા છે એ પણ બતાવો.
Very brilliant journalist Devanshi
khub khub abhinandan ben khubd nidarta joye je ame joy chhe and hamesha sachu kaho chho je ayogy 6e aemne khullu palo chho
Jai Ho..! ભગવાન બચાવે સાબરકાંઠા ને.
Koli che bhai Darbar nathi bhupendra
@@BharatsinhGohil-vw3ftહૈ😂
Toy emne kya Kai support maa comment kari che ?@@BharatsinhGohil-vw3ft
@@BharatsinhGohil-vw3ft😢😢
જે દિવસે ચૂંટણીઓ માંથી EVM જશે, તે દિવસે ભાજપ જશે
દેવાંશીબેન તમે એકદમ સરસ કામ કર્યું છે ,અરવલ્લી અને સાબરકાંઠા ના બધા પત્રકારો ને ખબર હતી પણ કોઈ બોલી શકાતું નહોતું , પણ હિંમત તમે બતાવી BZ ની
माननीय राजकुमार पांडियन साहब ओर माननीय डी.पी.चुडासमा साहब तो दादु ऊच्च अधिकारीओ है...ऊनके काम को दिल से नमन
સાચી વાત છે ઉપર વારા ની સત્તા બહુજ મોટી છે.તેને યાદ રાખવી જોવે
દેવાંશીબેન ખુબ ખુબ અભિનંદન....
Salute devanshi ben mara jilla na cho proud fill karu chu tamne sambhdi ne
Ekdam sachi vat ben apni
Salute mam 👏👏👏👏👏
ખૂબખૂબ ધન્યવાદ મારી બેન.... ધન્ય છે તમારા માતા પિતા ને......
Thanks devanshi ben
Dear Mam very very nice reporting 🙏
Very nice u are real journalist Thanks for your hard work
બેન તમારી નીડરતા ને શો શો સલામ છે
પણ બેન તમારા જેવા નીડર પત્રકારો બહુ ઓછાં છે બેન આવું કરવા માં નેતાઓ ન સંડોવાયેલા હોય એવું બને જ નહીં માટે જો આવા નેતાઓ ને સજા ન થાય ત્યાં સુધી આવા વ્યક્તિ ની તાકાત કંઈ પણ ઓછી નહીં થાય કારણ કે આવા લોકો ને આવા ખોટા નેતાઓ જ સપોર્ટ આપે છે
Devanshi Ben Kharekhar Real Journalist 🎉🎉🎉
Seva Karta raho....🎉
અત્યાર સુધી કશું થયું નથી કે કશું થવાનું નથી. માત્ર સામાન્ય જનતા માટે કાયદો લાગુ પડે છે.
તમારા ઉમદા પ્રયત્નો અને નિષ્ઠાથી આજે એનું પરિણામ આવી ગયું...
ખુબજ સુંદર કાર્ય.
જો આપડી નિયત સારી હોય તો કુદરત પણ સાથ આપે છે ગર્વ છે તમારા જેવા પત્રકાર પર બેન શ્રી.
Devanshi joshi ખૂબજ સરસ વીડિયો છે મે બોજ ધ્યાન થી સાંભળ્યો છે મારે તમને કેવું છે કે તમે ભૂપેન્દ્ર સિંહ ઝાલા સાથે નો જે ઓડિયો મૂક્યો છે એમાં તમે કિયા રહ્યા છો કે હું ખંડણી માટે સ્ટોરી નથી કરતી અને મને ખબર છે કે માર્કેટ માં આવું ચાલી રહ્યુ છે તો બેન એ પણ તો ખોટું જ છે ને તો એના પર સ્ટોરી કરો એવી મારી આપ ને વિનંતી છે આપ ના સાચા પત્રકારત્વ ને સલામ છે પણ બોગસ પત્રકાર ને ખુલ્લા પાડવા એ પણ તો એક સાચી વાત છે ને બોગસ પત્રકાર ને કેમ ખુલ્લા નથી પડતાં તમે પત્રકાર જગતને ડાઘ લાગે એટલે નથી પડતા બધી સ્ટોરી કરો છો તો એક સ્ટોરી બોગસ પત્રકાર પર આવી જોઈએ
સેલ્યુટ.. સલામ.. વંદન. પ્રણામ.. આપણી પ્રામાણિકતા ને જીગર ને.
બેન સરસ કામ કરી રહ્યા છો નેતાઓના પણ ક્યાંથી ક્યાં પહોંચ્યા એમની આવક ક્યાં પહોંચી છે એમની પણ તપાસ કરો 💐💐🙏
Thanks 🙏
Very happy to see the expose. Belong to Himatnagar. I have tried in someone's ear but salute to you ben
અતિ સરાહનીય કાર્ય દેવાન્સી બેન 🎉🎉🎉
અભિનંદન....good spirit
વાત સાચી છે બેન તમારી પણ જ્યાં સુધી BZ vara ae 6000cr nu પચાવી દીધું ત્યાં સુધી બધા ક્યાં હતા એક દમ તો ત્યાં સુધી નહિ પોહચી શક્યો મને લાગે છે કે હપ્તા ટાઇમ નથી પોચ્યા એટલે આજે આ ન્યૂઝ બાર આવી સાચું કે ખોટું....?????
Mene 4 din pehle BZ me investment kiya tha RTGS kar ke. Me recovery kaise karu mere paiso ki fir se? Me bhi BZ agent ki baato me aa gaya tha. Mujhe 1% bhi fraud nahi laga. Meri help karo.
I Salute You Devanshi Sister
ખુબ ખુબ અભિનંદન દેવાશીબેન
💥 ભષ્ટ્રાચાર અને ભાજપ 💥
"એક હૈ તો સેઇફ હૈ "
પહેલી વાર બેન આપને salute છે..... આપે વાસ્તવિક પત્રકારિતા નું ઉદાહરણ પૂરું પાડ્યું......salute again.
True independent reporter in india... 🙏🏼
Khub saras ben jordar
Devanshi બહેન તમે ખુબ જ પાયા નો પ્રશ્નઓ પર ચર્ચા કર્યા છે જે ખરેખર બહુત મજબૂત છે
Ha utoob par thi bay bay jay shre krishn
❤સાચી વાત.. અને wealth બનાવવી જ હોય તો mutual fund માં રોકાણ કરી શકાય.. ધીરજ થી જ ગ્રોથ થાય.. ઉતાવળે આંબા ન પાકે..
દેવાંશી ખુબ બેઝિઝક પત્રકારત્વ.
Thanks 👍,,,
Mam,,,you & your perfect news,,,🎉🎉🎉
શાબાશ બેન તમારા જેવા અને રોનક પટેલ જેવા પત્રકારો ની જરૂર છે
True journalist
Thank you
Great work ma'am
Devanshiben aava loko thi darvani koi jarur nathi tame bav saru kaam karo cho bhagvan tamari sathe che
Vaah Devanshi Ben Jeet raval na london thi 1000 salam tamne💖
Hajaro Loko na Paisa fasaya pan Bija hajaro na Paisa fasata pela tame bachavi lidha
You really doing great work!
I salute Ben shree you are really brilliant
Salute Bahenji For Independent peoples Voice
Good 👍🏻👌🏻😎
ખુબ ખુબ અભિનંદન
તમારી હિંમત અને પત્રકારત્વ ને સલામ......
100% પાછા મળશે અવુ લાગે છે