બાજારુ કહેવાથી દુખ પહોંચાડી શકાય, વ્યુઝ મળે પણ મનોબળ ન તુટી શકે! આજે પત્રકારત્વની મુશ્કેલીઓ જાણો

Поделиться
HTML-код
  • Опубликовано: 24 янв 2025

Комментарии • 1,1 тыс.

  • @zalaRaghuveersinh-p4z
    @zalaRaghuveersinh-p4z 15 дней назад +237

    Benba હું પણ દરબાર નો દીકરો છું ના ગામડા રહ્યુ છું આવા ગામડા જાગૃતતા હોતી નથી હર હંમેશ નાના માણસો ને બહુ હેરાન કરતા હોય છે આવા લોકો ની હંમેશા હું મદદ આવું છું ત્યારે આપણે પાસા પાડવા માટે લોકો કંઇપણ હદે જય શકે છે પણ સત્ય પરેશાન છે પણ પરાજિત નથી.

    • @ravjibhaipatel4510
      @ravjibhaipatel4510 15 дней назад

      બહેનશ્રી આપના પર સરસ્વતી માતાની કૃપા છે

    • @neeldave8187
      @neeldave8187 14 дней назад +7

      વાહ મિત્ર 👌🏼

    • @nagjibhaimakwana7725
      @nagjibhaimakwana7725 14 дней назад

      @@neeldave8187 wah ben devanshi ben

    • @Vivek-or8kb
      @Vivek-or8kb 14 дней назад

      Gamda ma nahi je te tena na ghar ma k bhai gamda ma me jetla joya che ae gal pan nathi bolta

    • @impsortvideos734
      @impsortvideos734 14 дней назад +1

      🙏🙏

  • @RasmitSavliya
    @RasmitSavliya 14 дней назад +174

    દેવાંશી બેન આજે ખૂબ દુઃખ થયું કે તમારાં માટે જો કોઈ આવું વિચારે ને ત્યારે સમજવું કે સ્ત્રી સુરક્ષિત નથી તેના ભાગીદાર અમે પણ છીએ બેન આજે મારી આખો માં આંસુ આવ્યા સે પણ હું પ્રતિજ્ઞા લહુ સુ કે આમારી આસપાસ માં પણ જો કોઈ પણ સ્ત્રી નું અપમાન કે ચારિત્ર ઉપર ઘા કરશે તો હું તેને જોઇને બેસીશ નહિ હું તમારા સુધી પોચી નથી શકતો પણ હું જે કરી શકું તે હું પૂરી સત્યથી કરીશ ...તમને ન્યાય મળે અને હિંમત આપે યેવી પ્રાર્થના કરું આઇ ખોડિયાર સદા સહાય તે જય સરદાર🙏🙏

    • @aryansolanki3622
      @aryansolanki3622 14 дней назад +1

      👌👌👌👍👍👍👍

    • @aryansolanki3622
      @aryansolanki3622 14 дней назад +1

      Tamara jeva vichar darek nagrik rakhe to Stri kyarey dukhi na thay

    • @bharatkumarbarot6369
      @bharatkumarbarot6369 14 дней назад

      Beta be bold god bless you keep courage go ahead we all people's are with you don't believe feel alone
      Jay kuber

    • @zalarajendarsinhzala417
      @zalarajendarsinhzala417 13 дней назад

      કઈ સમજાતું નથી, તમે ભી કંઇક અલગ બોલો છો, ને પથિક ના પ્રવચન ભી કંઇક અલગ કહે છે એના કરતાં લાઈવ માં બંને ડિસ્કસ કરી લો ને, પાની કા પાની ઓર દૂધ કા દૂધ

    • @zalarajendarsinhzala417
      @zalarajendarsinhzala417 13 дней назад

      વિજય માલ્યા ,ને બેન સહારા ,પલ્સ નું શું થયું

  • @pinakinpandya9458
    @pinakinpandya9458 15 дней назад +117

    દેવાંશીબેન તમારી નીડર અને સત્ય પ્રકાશિત કરવા બદલ અભિનંદન. સીતામાતા ને પણ આપણા જ સમાજે આંગળી ચીંધી તેથી એક હલકું કાર્ય કર્યું

  • @NCKhan-wu9fu
    @NCKhan-wu9fu 14 дней назад +36

    શબ્દોનું પણ વજન હોય છે, તમારા દરેક શબ્દોનું વજન 10 થી 100 કિલો થી ઉપર ના હોય છે. તમારી ગુજરાતી વોકેબ્યુલરી પર અમને ગર્વ છે. You are the daughter of India 🎉🎉we are proud of your excellence, you're pride of Gujarat. ના ,બેન જેની ડીક્ષનરીમાં આવા હલકા શબ્દો હોય,એ વ્યક્તિ એ જ શબ્દો વાપરી શકે કારણ કે સારા શબ્દો એની પાસે શબ્દકોશમાં નથી.
    Be bold.and courageous 🎉🎉

  • @janvistudeo4243
    @janvistudeo4243 15 дней назад +75

    બહેન પહેલા તો તમારી હિંમત નિષ્ઠા અને નિષ્પક્ષ જર્નાલિઝમ ને હૃદયથી અભિનંદન અને તમારી સહન શક્તિ અને વૈશારિક શક્તિને પ્રણામ કરું છું

  • @mrugeshmehta1502
    @mrugeshmehta1502 14 дней назад +103

    બેન તમારું પત્રકારત્વ એકદમ તટસ્થ છે એટલે કુદરત અને અમારી દુવા આપની સાથે છે ભગવાન આપને ખુબ સુરક્ષિત રાખે અને તંદુરસ્તી પ્રદાન કરે એવી પ્રાર્થના 🙏

  • @BabulalVaghela-w7l
    @BabulalVaghela-w7l 14 дней назад +23

    દેવાંશી બેન તમે તમારા કામ ચાલુ રાખો તમે સાચા સારાં અને નીડર પત્રકાર છો બેન .સાંચો માંણસ જ આવાં શબ્દો થી દુઃખી થાય છે બાકી ખોટા માણસો ને તો
    કોઈ ફરક નથી પડતો Jay mataji devanshi ben

  • @sukrutgoyani5757
    @sukrutgoyani5757 14 дней назад +24

    બેટા સુરજ સામે કોઈ ગમે એટલી વાર ધુળ ઉડાડે સુરજનારાયણ ને કોઈ ફરક ન પડે.દિકરી તમારી હિંમત ને દાદ દેવી પડે.નિડર દીકરી ને મારા વડિલ તરીકે આશિર્વાદ🙏

  • @ravjibhaipatel4510
    @ravjibhaipatel4510 15 дней назад +42

    બેન શ્રી તમે ખરેખર શક્તિ છો અવા અધમ અને નીચ માણસો તમારું કાંઈ બગાડી શકે નહીં પત્રકારત્વ ને તમે ખરેખર દીપા વ્યુ છે શબ્દ એ જ બ્રહ્મ છે તેને તમે ચરિતાર્થ કર્યું છે મારા આશીર્વાદ તમને હર હંમેશ છે અને તમારા પર તો માં સરસ્વતી ની અસીમ કૃપા છે તમારી વાત ઉપરથી લાગે છે તમે પરેશાન છો પણ પરાજિત નથી

  • @TheKetanAgravat
    @TheKetanAgravat 14 дней назад +10

    જગદમ્બા તમે જે બોલો છો એને હાય કહેવાય. ને સ્ત્રી ની હાય લાગે જેને એનું જીવન ભસ્મ જ થાય.
    હનુમાનજી આપને રક્ષા કરે

  • @aniltrivedi5394
    @aniltrivedi5394 14 дней назад +26

    જય મહાદેવ નીડર પત્રકારિત્વ બદલ આપને ખુબ ખુબ અભિનંદન પાઠવું છું અને મહાદેવ આપની રક્ષા કરે તેવી પ્રાર્થના.

  • @murtuzakhanhapani6198
    @murtuzakhanhapani6198 13 дней назад +8

    દેવાશિબેન આજ રોજ વહેલી સવારે તમારી જે વેદના ને સાંભળી ખરેખર દુઃખી થયો છું.. સરકાર માં બેઠેલા પેલા જે મહાભારતમાં જ્યારે દ્રોપદી નું ચિરહરણ થયું હતું ત્યારે મુકસાકસી થયીને બેઠેલા મહાનુભાવો ને જ્યારે નિયતિએ જે ફલ આપ્યું એ વાત થી તમે બિલકુલ અજાણ્યા નહિ હોય.તમને મારી નમ્ર અપિલ છે આવા માણસોને સખતમાં સખત સજા થવી જોઇએ.... નહિંતર કૂદરત શું હિસાબ કરે છે એ તો તમે જાણતાં હશો..

  • @mukeshthakar8648
    @mukeshthakar8648 14 дней назад +24

    મહાદેવ હર
    બહેન તમને તમારા કાર્યોમાં ગતિ આપે અને તમારી નિડરતા માં વધારો થાય તેવી ભગવાન પરશુરામ નેં પ્રાર્થના

  • @pravinvekariya6154
    @pravinvekariya6154 12 дней назад +6

    સાચી વાત છે... કહેવાતી ઊંચી જ્ઞાતિમાં જન્મ લેવો એ પણ કાર્ય ક્ષમતામાં ઘટાડો કરી શકે છે

  • @DeepMusicalz
    @DeepMusicalz 13 дней назад +5

    We definitely needs Journalists/Reporters like You Ma'am ❤❤

  • @Ashvin9374
    @Ashvin9374 6 дней назад

    દેવાંશીબેન અમે તમારી સાથે છીએ. 💛
    ભગવાન તમને આવાં અસામાજિક તત્ત્વો સાથે લડવા માટે શક્તિ, સાહસ, શૌર્ય અને વિદ્યા આર્પે એવી પ્રાર્થના. 🙏

  • @naitikoza2151
    @naitikoza2151 15 дней назад +53

    બહેન તમારી હિંમત, નિષ્ઠા અને સ્પષ્ટ અભિગમને નમસ્કાર અભિનંદન. આવાઓને પાઠ ભણાવવો જ જોઈએ

  • @neekchauhan
    @neekchauhan 14 дней назад +13

    मेडम आप देश को अच्छा बना रहे हो 👍
    आप के इस प्रकार के काम से देश के लाखो देशवासी का भलाई हो रहा है !! ❤

  • @chavdalalsinh6210
    @chavdalalsinh6210 14 дней назад +12

    શરમ કરો ભાઈ આ બેન ઘણા વર્ષો બાદ સાચું બોલે છે અને સાચા સમાચાર રજૂ કરે છે આમા સમાજ વચ્ચે ના લાવશો બેનને સપોર્ટ કરો

  • @mahendrarajyaguru5826
    @mahendrarajyaguru5826 14 дней назад +8

    या देवी सर्व भुतेषु शक्ति रूपेण सन्स्थिता
    तमो शक्ति स्वरूपा छो
    ए ज शक्ति तमोने शक्ति तमोने
    शक्क्ति आपशे

  • @kvm_guj
    @kvm_guj 14 дней назад +25

    ખૂબ દુઃખ થાય તમારી વાત સાંભળીને બેન.......ખરેખર જઘન્ય કૃત્ય કર્યું છે નરાધમે,બેન હું તમારી વેદના સમજી શકું છું અને વ્યથિત પણ છું,સાથે સાથે અપરાધભાવ પણ અનુભવું છે કે હું એક પુરુષ તરીકે આ બાબતે કશું કરી નથી શકતો

  • @chaudharileelaben9339
    @chaudharileelaben9339 14 дней назад +13

    ધન્ય છે તમારા માતા પિતા ને જેને આવી निडर, બહાદુર ,દીકરી ને જન્મ આપ્યો
    આ કળિયુગ ni બહાદુર पत्रकार devyanshi ben ne sat sat नमन
    Ben tame निडर bani काम karata raho માતાજી tmne शक्ति આપે

  • @shivshakti_mandapservice
    @shivshakti_mandapservice 15 дней назад +23

    ખુબ સરસ દેવાંશી બેન
    ધન્યવાદ તમારી હિંમત ને

  • @ahirhitesh2804
    @ahirhitesh2804 14 дней назад +19

    Salute Devanshi ben 👍
    નિડર પત્રકાર 🙏

  • @darshanvalani1767
    @darshanvalani1767 14 дней назад +9

    Great!! દેવાંશી બહેન...what you did is perfectly appropriate.

  • @jadejasidhdharajsinhmahavi7771
    @jadejasidhdharajsinhmahavi7771 14 дней назад +4

    ચરિત્ર હનન એ સૌથી સહેલો રસ્તો છે કોઈ ને દબાવવાનો ખૂબ હિંમત અને સત્ય સાથે આગળ વધો બેન અમારી સંવેદના સહકાર તમારી સાથે છે🙏🏻

  • @madhavjimaldeparmar8074
    @madhavjimaldeparmar8074 14 дней назад +4

    Madam you are pride of Guajarat.Not only Gujarat but to me you are pride of Indian.Brave ,hats of you.

  • @c.a.associatesrajkot7560
    @c.a.associatesrajkot7560 13 дней назад

    सत्यमेव जयते नानृतं सत्येन पन्था विततो देवयानः।
    येनाक्रमन्त्यृषयो ह्याप्तकामा यत्र तत्‌ सत्यस्य परमं निधानम्‌ ॥ ..............मुण्डकोपनिषद्

  • @finixafrica6154
    @finixafrica6154 15 дней назад +20

    कबीर, नारी निन्दा ना करो,
    नारी रतन की खान । नारी से नर होत है,
    ध्रुब प्रहलाद समान ।

  • @mayurgasodariya24
    @mayurgasodariya24 14 дней назад +9

    બેન એ માનસિક બીમારી નો દર્દી લાગે છે.સો ટકા એના શબ્દો દુઃખ પહોંચાડે તેવા છે પણ આ દદૅ ને પચાવી ને તમે આગળ વધો છો તે ખુબ સારી બાબત છે.બાકી તો એ ભાઈ ને ભગવાન સદબુદ્ધિ આપે તેવી પ્રાથના 🙏

  • @kpladhavaladhava2707
    @kpladhavaladhava2707 11 дней назад +4

    આજ હું પહેલીવાર તમારી સાથે છું,,,, બ્રાહ્મણ ક્યારેય કોઇ ના બાપથી પણ નથી ડરતો,, ઇતિહાસ એમનો સાક્ષી છે
    જય પરશુરામ જય લંકેશ 🪓 દેવાંશી બેન
    હર હર મહાદેવ 🙏

  • @jbpatel7666
    @jbpatel7666 14 дней назад +11

    ધન્યવાદ.ભગવાન આપને ખૂબ હિંમત આપે.

  • @shivshakti_mandapservice
    @shivshakti_mandapservice 15 дней назад +22

    દેવાંશી બેન તમારા રિપોર્ટિંગ કાયમ માટે હું જોઉં છું
    આપ ખૂબ સરસ કાર્ય કરો છો

  • @anjaliahir9883
    @anjaliahir9883 14 дней назад +39

    સાવ સાચી વાત કરી હું એક સ્ત્રી તરીકે તમારી વેદના સમજી શકું છું, આવા શબ્દો સભાનળા બઉં અઘરા હોય છે જ્યારે આપડે આપડી પવિત્રતા જાણવી રાખી હોય છતાં પણ આપડી પર આગળી ઉઠે ત્યારે દુઃખ થાય…..પણ તમારો ભગવાન પર ભરોશો અને અતુટ વિશ્વાસ તમને ન્યાય અપવાસે આખા ગુજરાત ને તમારી પવિત્રતા પર વિશ્વાસ છે

    • @RajeshThakkar-db6ex
      @RajeshThakkar-db6ex 14 дней назад +2

      બહુ બહાદુર છો દેવાંશીબેન. સેલયુટ છે તમને. બહુ ધારદાર અને પ્રભાવશાળી વ્યક્તિત્વ છો.... જય માતાજી... Stay powerful 💪💪💪 Don't let you down...

  • @Spgir-somnath999
    @Spgir-somnath999 14 дней назад +19

    ગુજરાતનું બુલંદ અવાજ એટલે જમાવટ

  • @dilipkumarthakar7747
    @dilipkumarthakar7747 14 дней назад +9

    બહેનજી આપની વાત એકદમ સાચી વાત છે..આપ નીડર તો છો જ..! દેવાધિદેવ ભોળાનાથનાં આશીર્વાદ અને કૃપા આપની સાથે છે જ અને રહેશે..
    કોઈપણ પ્રકારની ચિંતા ના કરશોજી..હિંમતને-નીતડરતાને લાખ લાખ વંદન છે..
    ગામનાં મોઢે ગરણું ન બંધાય..! આપતો હિંમતવાન છો..ટીકા તો થાય એની ચિંતા ના કરશોજી..બહુ જ સરસ સમજદારીથી કાર્યવાહી કરી રહ્યાં છો..
    ભોળાનાથનાં સંતાન છો..દેવાધિદેવ ભોળાનાથ ઝેર પચાવી ગયાં હતાં..આપ પણ આવાં સામાજિક ઝેરને આસાની થી પચાવી જ જશો..!
    જય મહાદેવ..
    હર હર મહાદેવ..
    ભગવાન આપની સાથે છે અને કૃપા હરહંમેશ રહેશે. આપનું દુઃખ-દર્દ સમજી શકાય તેમ છે..આપને વધુ દ્રઢ મનોબળ મળશે.

  • @harishkumarparmar3311
    @harishkumarparmar3311 14 дней назад +7

    દેવાંશી બહેનશ્રી આપની રિપોર્ટીગ નિષ્પક્ષતા અને તેની રજૂઆતની નીડરતા માટે અમને ગર્વ છે.

  • @citizen4525
    @citizen4525 11 дней назад

    I salute your journalism
    You are brave no less than soldger

  • @bhavikahidad8801
    @bhavikahidad8801 14 дней назад +5

    All the best didi...
    I m with you,
    You are right ❤

  • @advocatekuldeep8495
    @advocatekuldeep8495 14 дней назад +2

    You are the definition of "Journalism"
    All the journalists/reporters should be LIKE YOU❤

  • @shaileshpandya482
    @shaileshpandya482 14 дней назад +7

    Ben તમારી સાથે છીએ.
    ખૂબ ખૂબ અભિનંદન

  • @PachabhaiPatel-zk2mj
    @PachabhaiPatel-zk2mj 9 дней назад +1

    દેવાંશી બહેન આખુ ગુજરાત અને સભય સમાજ તમારી સાથે છે અને કોઇ નાજાયત નપુનસક હીજડા લોકો કોઈ બોલી જાય તો તે માટે આટલુ બધું દુખ ન લગાડવું કે તે ના જાયત ઓલાદ ખુસ થાય
    ર્મદ વોહે જો અપની ઇન્દ્રિયો ઓર ભાષા ઓર વાણી પે કંટ્રોલ રખ શકે

  • @Kiran-b2n5w
    @Kiran-b2n5w 14 дней назад +9

    Aapni himmat ne Dil thi salaam.! Devanshi ben.🙏🙏🙏

  • @hrim1712
    @hrim1712 13 дней назад

    Thanks

  • @harshadtalsania7710
    @harshadtalsania7710 14 дней назад +8

    બેન ખરેખર તમારી નિર્ભયતા ને વંદન,અભિનંદન, સાથે બમણી હિંમત થી આગળ વધો મા જગદમ્બા તમારી સાથે છે

  • @Sahdevsinh1971
    @Sahdevsinh1971 9 дней назад

    We have full respect for you. Keep it up. You deserve RESPECT....

  • @prakashsolanki6203
    @prakashsolanki6203 14 дней назад +7

    એક વાત બહુ સારી અને ખરેખર સાચી કહી છે કે આ ક્ષેત્રમાં પવિત્રતા જાળવવી અને થોડું ઉમેરું ઉત્તમ કાર્ય કરવું બહુ જ અઘરું છે જે તમારા જેવા અમુક સ્ત્રી શક્તિ આ કરો છો

  • @SK-ze3jk
    @SK-ze3jk 12 дней назад

    true journalism and adamant journalist.😊😊😊

  • @kakusheth7403
    @kakusheth7403 14 дней назад +20

    નીડર બનીને સમાચાર બદલ મેમ આપને ખૂબ ખૂબ અભિનંદન.......
    👍🏻 ઈશ્વર તમારી સાથે છે ને રહેશે...🙏

  • @subhashbhaizankat1837
    @subhashbhaizankat1837 9 дней назад

    ખૂબ ખૂબ અભિનંદન

  • @kaushikamin807
    @kaushikamin807 14 дней назад +5

    Please keep it up.
    Your kind of bravery needed in today’s Gujarat, where state has failed to set “Garavi Gujarat” norms.
    👌👍🙏🏻🎉💃

  • @mbsutaraiya9996
    @mbsutaraiya9996 14 дней назад +26

    બહેન તમારી હિમ્મત નીડરતા ને સો સો સલામ, માં જગદંબા તમારી રક્ષા કરે અને હિમ્મત આપે 😢

  • @rashedmallam3311
    @rashedmallam3311 14 дней назад +3

    Hat's off to you Devanshi Ben and your journalism. May Almighty be with you and grant you strength to face and fight with these evil forces of the society. Our support and prayers are with you.

  • @SSH-n6j
    @SSH-n6j 7 дней назад

    કર્મ સારા કરવા ની સ્વાર્થ ભાવ ❤

  • @vinodbhaidholiya7698
    @vinodbhaidholiya7698 14 дней назад +11

    ખુબ સાસી વાત છે જે વ્યક્તિ ધર્મ પરિવર્તન કરનાર જ ખોટી ટીપણી કરે છે

  • @Bipin-m5r
    @Bipin-m5r 14 дней назад +9

    ઉપરવાળો બધુ જુએ છે એને ધ્યાનમાં રાખીને લખતા રહો એને શિક્ષા તો મળશે જ તમને સાંભળ્યા છે તમને ભગવાન મદદરૂપ થાય એને માટે પ્રાર્થના કરીએ છીએ દેશને તમારા જેવા પત્રકારોની જરુર છે આગે બઢતે રહો જયશ્રી કૃષ્ણ

  • @lalitbhaitrivedi9634
    @lalitbhaitrivedi9634 14 дней назад +5

    યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે........નમો નમઃ

  • @mayurpatel9852
    @mayurpatel9852 14 дней назад +5

    “Bahu jabarjast cho tame! I truly appreciate your channel and your journalism. I had lost faith in journalism due to the rise of paid media in recent times. However, after watching you as an anchor and following your channel, I have regained my faith in the media. I deeply admire your work. Hats off to you, Devanshi Joshi!”

  • @aravinbhailathiya8658
    @aravinbhailathiya8658 14 дней назад +9

    સત્યમેવ જયતે વાહ દીદી વાહ

  • @MehtaParth-qp8kq
    @MehtaParth-qp8kq 10 дней назад

    जय हो पत्रकार महोदया जी आपने सही कहा आपने

  • @PIndian-ff7wj
    @PIndian-ff7wj 14 дней назад +23

    દેવાંશી બેન ગુજરાત નુ ગૌરવ છે અને ગુજરાત અને ભારત દેશ ને દેવાંશી બેન જેવા નિષ્ઠાવાન અને કર્મનીષ્ઠ પત્રકારોની જરુર છે. દેવાંશી બેન ને ખૂબ ખૂબ ધન્યવાદ અને અભિનંદન જેમના કારણે ભુપેંદ્ર ઝાલા ના કરોડો રુપિયાનુ કૌભાંડ બહાર આવ્યુ છે અને કાર્યવાહી થઈ રહી છે.

  • @joshibhaskar8441
    @joshibhaskar8441 11 дней назад

    Well done 👍. You are truly champion

  • @jaydeepsinhrana5829
    @jaydeepsinhrana5829 15 дней назад +7

    We are with you and proud of you as a such a brave news anchor #Devanshiben.

  • @prakashparmar9968
    @prakashparmar9968 12 дней назад

    Jai Ho

  • @kishorrathod9506
    @kishorrathod9506 14 дней назад +14

    સત્ય પરેશાન છે પરાજિત નથી 🙏🏼

  • @rajendraparmar8342
    @rajendraparmar8342 11 дней назад +2

    Don't being બ્રાહ્મણ or brahmanatva in between.
    We the people of India are with all these brave
    Journalists.
    Salute to all નીડર પત્રકાર.

  • @navinchaudhary1035
    @navinchaudhary1035 14 дней назад +14

    તમારી બહાદુરી ને સલામ છે બહેન શ્રી...

  • @JayeshPatel-ev4tj
    @JayeshPatel-ev4tj 13 дней назад

    we are with u.👍

  • @gujaratnimaja6968
    @gujaratnimaja6968 14 дней назад +5

    વાહ તટસ્થ અને નીડર એક સ્ત્રી પત્રકાર ને મારી સલામ.
    અને 100 સાથે. ગર્વથી

  • @govindbhaipareji71
    @govindbhaipareji71 9 дней назад

    કાયદાકીય કાર્યવાહી નો તમારો નિર્ણય યોગ્ય છે. તમારી ફરજ પ્રત્યેની નિષ્ઠા ને વંદન.

  • @danakavad9780
    @danakavad9780 14 дней назад +5

    Great salute you, Devanshiben. We all are with you

  • @hiteshbarai5999
    @hiteshbarai5999 14 дней назад +9

    સલામ છે તમારી હિંમત ને..🙏🙏🙏

  • @pahir282
    @pahir282 14 дней назад +5

    દેવાંશી બેન તમને ખુબ ખુબ અભિનંદન બેન તમને ભગવાન શિવ ના આશીર્વાદ સદાય રહે તેવી પ્રાર્થના

  • @nirmalsinhdodiya9747
    @nirmalsinhdodiya9747 13 дней назад +2

    વા.બહેન.વા.ખૂબખૂબ.સરસ.મા.જંગદબા.અને.ભગવાન.તમને.આલડાઈમા.શકિતેઆપેએજ.પારથના.

  • @Kaleshwari_maa_official
    @Kaleshwari_maa_official 14 дней назад +6

    દિલ થી સલામ છે બેન તમને અને જમાવટ ની ટિમ ને કોટી કોટી વંદન પ્રણામ

  • @vipulkumarthakar4223
    @vipulkumarthakar4223 14 дней назад +6

    ખૂબ સરસ જવાબ આપ્યો છે એ નરાધમ ને જય મહાદેવ

  • @rekhavyas2034
    @rekhavyas2034 14 дней назад +5

    Devanshi , we stand with you.

  • @SonofgreatIndia
    @SonofgreatIndia 8 дней назад

    દેવાંશી બેન, માં ભગવતી સીતા નું ઉદાહરણ છે આપણાં સામે,
    અમે સાથે છીએ તમારી મારી બેન
    હિંમત રાખજો

  • @vishnugor8381
    @vishnugor8381 14 дней назад +17

    We are always with you ❤
    અમે બ્રાહ્મણ છીએ.....તમારી સાથે જ છીએ અને હર હંમેશ રહેશે....

    • @sanjaysavani6259
      @sanjaysavani6259 13 дней назад

      બ્રાહ્મણ ના વડા માં નહિ બાંધો
      સત્ય પરેશાન થઈ શકે પરાજિત નહિ
      તમે બ્રાહ્મણ હોય અને સાથે હોય તો પણ કંઈ ફેર નો પડે

    • @shaumeet
      @shaumeet 12 дней назад

      Aani viruddh j te lade che. Brahman cho to bija shu temni viruddh che?

  • @22890362
    @22890362 11 дней назад

    You are bold ,knowledgeable personality & intelligent don't brother go head ,I have proud for yours work ,God bless.

  • @dilipsinhjhala1713
    @dilipsinhjhala1713 14 дней назад +7

    સત્ય તો સત્ય રહે છે ..
    કોયના કહેવા થી બદલાતુ નથી.
    તમારી નીડરતા ને અભિનંદન

  • @Kaleshwari_maa_official
    @Kaleshwari_maa_official 14 дней назад +6

    સિંહણ પત્રકાર સત્યવાદી પત્રકાર અને સમસ્ત ગુજરાત અને ખાસ મહિસાગર નું નામ રોશન કરનાર બેન ને ખુબ ખુબ અભિનંદન સત્ય પરેશાન થાય નહિ કે પરાજિત

  • @rajgorgirish6161
    @rajgorgirish6161 14 дней назад +2

    Felt very inhumane that a person humiliating women's dignity for whatsoever the reason.
    Stay Strong..... Be always like Fighter.... We are with you #Devanshi

  • @mahendrarajyaguru5826
    @mahendrarajyaguru5826 14 дней назад +23

    વાર્તા લખાશે
    ચારણ્ કન્યા નિ જેમ
    એક‌‌ બ્રાહ્મણ કન્યા

  • @ashishkhristi4630
    @ashishkhristi4630 13 дней назад

    We are always with you Mam..🙏
    Tamari himmat Ane tamaru kam banne abhinandan ne Patra che. Aava Loko ne sabak sikhavadavo j padse.

  • @prakashsolanki6203
    @prakashsolanki6203 14 дней назад +7

    નીડર રહો એવા માણસો છે તો એના કરતા વધુ તમારું સન્માન કરવા વાળ છે અને વિચલિત પણ થવાય માનવ સ્વભાવ પ્રમાણે , આપનું સન્માન, સન્માન , સન્માન અને સન્માન 🎉

  • @voiceofindiaNews-eu4gj
    @voiceofindiaNews-eu4gj 10 дней назад

    દેવાંશીબેન તમારા જેવા પત્રકારત્વ પર આજે અમારા જેવા નાના પત્રકારોને ગર્વ છે

  • @JJEditor__0004
    @JJEditor__0004 14 дней назад +5

    સત્ય મેવ જયતે 🎉❤

  • @perfumelovvers
    @perfumelovvers 13 дней назад +2

    તમારા ઉપર આંખ ઊંચી કરી ને જોવે એની આંખ કાઢી નાખવાની ગણતરી છે. Full support from my side love your work.

  • @ArjunRathva-rm9nd
    @ArjunRathva-rm9nd 14 дней назад +4

    આપ આપની જવાબદારી નિભાવી છે,ને નિભાવતા રહો એવી શુભકામના,❤❤❤

  • @jahanararangrej254
    @jahanararangrej254 14 дней назад

    God bless you

  • @kishoraghera3332
    @kishoraghera3332 14 дней назад +14

    બેન તમારી જોડે ઈશ્વર સાથે છે 100%

  • @hetalbarot3925
    @hetalbarot3925 13 дней назад

    Bravo.... For your courage.. Madam...

  • @govidpatel6910
    @govidpatel6910 14 дней назад +3

    🙏હર હર મહાદેવ 🙏

  • @sagarparmar6106
    @sagarparmar6106 11 дней назад

    Tmara patrakarita ne 100 -100 salam🙏🏻

  • @ramidhruvit9879
    @ramidhruvit9879 14 дней назад +8

    સલામ છે બેન આપનાં પત્રકારત્વ ને સલામ છે.નિષ્ઠાવાન, નીડર અને હમેશાં સત્ય માટે અવાજ ઉઠાવી લોકશાહીના ચોથા સ્તંભને મજબુત બનાવનાર એવા આદર્શ પત્રકાર એટલે દેવાંશી બેન 💐🙏👍

  • @asrarkadri8940
    @asrarkadri8940 13 дней назад

    Brave lady keep it up

  • @shreegangeshwarengineering8965
    @shreegangeshwarengineering8965 14 дней назад +18

    🙏દેવાંશીબેન તમારા સત્યનિષ્ઠ અવાજ ને અને તમારી હિંમતને નમન છે 🙏

  • @ashikalijunakia1366
    @ashikalijunakia1366 13 дней назад

    Keep up good work, we are with truth

  • @govidpatel6910
    @govidpatel6910 14 дней назад +3

    દેવાંશીબેન તમને ધન્યવાદ 🙏. હિમતે મર્દા મદદેખુદા. સમય આવે રણચંડી પણ બનવું જોઈએ.. સત્ય નો જ વિજય થયો છે.