અરે વાહ! શું સિંગર છે! ગામડાની આ છોકરીના અવાજમાં ગજબનો જાદુ છે | ગાયકોની ગોત | Gujarati Latest Song

Поделиться
HTML-код
  • Опубликовано: 28 дек 2024

Комментарии • 875

  • @dharmendrasolanki3454
    @dharmendrasolanki3454 Год назад +16

    ખરેખર પેહલા તો દિનેશભાઈ તમારી આ ગાયકોની ગોતની આ વિચારધારાને મારાં દિલનાં અંતઃકરણથી❤ ખુબ ખુબ આભાર🙏❤️🙏માનું છું.
    જેનાં થકી આ કોમલબેન જેવાં અનેકો અનેક ગાયકીની પ્રતિભા તેમજ બીજી અનેક પ્રતિભાઓ ધરાવતાં કલાકારોનું હુનર આપણા સુધી પહોંચે અને તેઓ તેમનાં જીવનમાં ખુબ આગળ વધે.

    • @kkrishna1204
      @kkrishna1204 Год назад +1

      સાચી વાત કરી ભાઈ.🙂🙏

  • @jagdishsolanki8945
    @jagdishsolanki8945 Год назад +44

    કોમલબેન ને ખુબ ખુબ અભિનંદન..તેઓ ગાયકી માં બહુ સફળ બને તેવી શુભકામના..intervu લેનાર દિનેશભાઈ ની પસંસનીય કામ માટે ધન્યવાદ..

  • @aanandbhaidobariya8078
    @aanandbhaidobariya8078 Год назад +7

    ખુબ ખુબ શુભેચ્છા પાઠવી એછીએતમારાપરભગવાનકૂપાકરે

  • @zalaajitsinh5340
    @zalaajitsinh5340 Год назад +12

    સલામ છે દિનેશભાઈ....... બેનબા ખૂબ પ્રગતિ કરો અને આપણી સંસ્કૃતિ જાળવી રાખો અને એવી આગવી ઓળખ ઊભી કરી માતા પિતાનું નામ રોશન કરો.......... ફરીથી વંદન દિનેશભાઈ તમારી મહેનતને 🙏🙏

  • @bhumistudio6440
    @bhumistudio6440 Год назад +36

    બહેન તમારુ છેલ્લુ ગીતે આખના આશું લાવી દીધા દીનેશભાઈને વીદાય આપી ને સરસ ગીત ગાયુ ખુબ ખુબ આગળ વધો,માં આશાપુરા તમારા સપના પુરા કરે જય ભવાની બેનબાં🙏🙏🙏🙏

  • @patelishwar3293
    @patelishwar3293 Год назад +13

    ખુબ ખુબ અભિનંદન કોમલ બેન આગળ વધો એજ પ્રભુ પાસે પ્રાર્થના ગુજરાત ના મોટા ગાયન કલાકાર બનો યુટ્યુબ માં પ્રસિદ્ધ થાવ એવી આશા ઈશ્વર ભાઈ ભાઈલાલભાઈ પટેલ પ્રતાપગઢ કંપા

  • @sangitachaudhary117
    @sangitachaudhary117 Год назад +15

    કોમલબેન ના ગીતો અને ભજનો માં ખુબ જ સરસ ભાવ સમાયેલ છે. સાંભળવામાં આનંદ આવે છે અને દિલ કો બહોત શૂકુન મિલતા હૈ.

    • @hansrajbhaitanti
      @hansrajbhaitanti Год назад +2

      Really a very nice, genuine, real fact, most important & ever memorable, great motivational feedback.

  • @hasmukhmaida7936
    @hasmukhmaida7936 Год назад +38

    ખુબ ખુબ અભિનંદન રામદેવ મહારાજ તમારા દરેક ઈચ્છા પૂર્ણ કરે એવી દિલથી અભિનંદન 🙏🙏

  • @sindhavvithalbhaigagjibhai1396
    @sindhavvithalbhaigagjibhai1396 Год назад +7

    ખુબ ખુબ ધન્યવાદ દિનેશભાઈ સિંધવ નાના નાના કલાકારોને આગળ લાવવા અને મોટા બનાવવા તમારો પ્રયાસ કોઈ ની લાઈફ બનાવે તેઓ રહ્યો છે જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ

  • @mranil2082
    @mranil2082 Год назад +20

    ખુબ જ જોરદાર.... ખરેખર સાચા મોતીની પરખ કરીને દિનેશભાઈ તમે આવા બાળ કલાકારો જોડે જાઓ છો.... ખુબ જ સરસ જય જય ગરવી ગુજરાત ❤️

  • @dhavaldigital738
    @dhavaldigital738 Год назад +8

    જોરદાર કહેવાય દિનેશભાઈ તમારી લાગણી ને 100 વાર ધન્યવાદ

  • @hgdigital9321
    @hgdigital9321 Год назад +20

    ખૂબ સરસ દિનેશભાઈ 🙌 અંતરિયાળ વિસ્તારમાં કળા ખુબ છે પણ ક્યાંક ને ક્યાંક એને પ્લેટફોર્મ નથી મળતું પણ આપના કારણે કોઈ ની જીંદગી બદલાઈ તો ખુબ આશીર્વાદ મળસે 🙌🙌🙌🙌🙌🙌

  • @nanubhaisindhav6689
    @nanubhaisindhav6689 Год назад +8

    વાહ! કોમલ નો "કોમલ" અને કર્ણપ્રિય ભાવવાહી કંઠ ખરેખર અદભૂત છે. ખૂબ અભિનંદન સહ શુભકામનાઓ....ગાયકો ની ગોત માટે દિનેશભાઈ તમને પણ અનંત શુભકામનાઓ સાથે અભિનંદન.....

  • @kapilarathod9494
    @kapilarathod9494 Год назад +12

    કોમલબેન તમારો અવાજ ખુબજ સરસ છે હૃદયમાં એક આનંદની અનુભૂતિ કરે તેવો છે. આશીર્વાદ બેટા આગળ વધો નામ કમાઓ. 👍💐👌🏽

    • @hansrajbhaitanti
      @hansrajbhaitanti Год назад +1

      Wow! Really a very nice, genuine, real fact, most important & ever memorable, great motivational feedback.

  • @AKASHTHAKOROFFiCiAL9276
    @AKASHTHAKOROFFiCiAL9276 Год назад +14

    Thank you દિનેશભાઈ તમે આવા નાના નાના કલાકાર ની નોંધ લ્યો છો બધાય ગીતો બહુજ ગમ્યા પણ જે ઈન્ટરવ્યુ માં છેલ્લે કોલમબેને ગાયું ને તારા આંગણીયા પુછી ને જે કોઈ આવે રે આવકારો મીઠો આપજે ખરેખર બહુજ ગમ્યું સાથે સાથે દિનેશભાઈ તમે એક નાનકડા ગામડાન માણસ હોય એવું લાગે છે જય માતાજી દિનેશભાઈ 🙏🙏

  • @rajpuriyavasubhai6145
    @rajpuriyavasubhai6145 Год назад +20

    ખૂબ જ સરસ દિકરી ભગવાન તેમને જીવન માં ખૂબ સફળતા આપે

  • @kalubhaithakor7874
    @kalubhaithakor7874 Год назад +12

    દિનેશભાઈ,કોમલબેને, પૂરેપૂરો સાથ, સહકાર, આપજો,અને, તેમને, તેમના,લકક્ષ સુધી પોચાઙજો,તમોને, ખુબ, ખુબ, આશીર્વાદ,મળછે, કે, કે, ઠાકોર, સરખેજ, ગામ, અમદાવાદ, ગુજરાત

  • @rathodnita3847
    @rathodnita3847 Год назад +74

    ખુબ ખુબ અભિનંદન હજી આગળ વધો એવી અમારી શુભકામનાઓ પાઠવી છે 👌👌👍 આવા ગરીબો માણસો ને સપોટ કરો ખુબ દુવા મળશે .જય માં મોગલ .ને પ્રાથના કરીએ છીએ 🙏🙏🙏

  • @shaktisinhvaghela1935
    @shaktisinhvaghela1935 Год назад +2

    બહુ જ સુંદર બહેનની વાણી છે
    કોમેન્ટ માં છોકરી ના બદલે બહેન કે દીકરી સંબોધન કરીએ તો મર્યાદા લાગે
    જય અંબે પાર્ટી પ્લોટ કોલવડા ગાંધીનગર

  • @p.rpatel6694
    @p.rpatel6694 Год назад +6

    વાહ બેના વાહ ખૂબ ખૂબ પ્રગતિ થાય એવી પરમાત્માને હ્રદયના અંતઃકરણથી પ્રાર્થના.....

  • @kajuachauhan2133
    @kajuachauhan2133 Год назад +6

    વાહ બહેન ખુબ પ્રગતિ કરો એવી શુભકામના

  • @ધીરજપરમાર-ઘ5ષ

    સરસ જોરદાર અવાજ ખુબ આગળ વધો કોમલ બેન ખૂબ પ્રગતિ કરો👍👍👌👌

  • @ChamundaDigitalNayta
    @ChamundaDigitalNayta Год назад +10

    બીજા ગીતાબેન રબારી શોધી લાયા હો ફૂલ સપોર્ટ છે આપણા તરફથી

    • @premilapatel8565
      @premilapatel8565 Год назад

      Gita thi Adhik che ❤ ghita no khoto bhabko bhuj ❤ koi git puru na gavu ❤ tutsk tutak ❤

  • @aish285300
    @aish285300 Год назад +1

    કોમલ બેન એ ઓ ની કલા મા ખુબ જ આગળ વધે એવી શુભકામનાઓ

  • @Kittu-b8d
    @Kittu-b8d Год назад +2

    Mara tarafthi fully support komalben👍👍👍👍❤️❤️❤️

  • @kishorjadeja851
    @kishorjadeja851 Год назад +28

    દિકરી મા મૌમાઇ તમારી બધી મનોકામના પુરી કરે તેવી મા મૌમાઇ ને પ્રાર્થના જય માતાજી👍

  • @nirubhagohil6227
    @nirubhagohil6227 Год назад +4

    ખુબસરસ બેન તમારીગાયકી ખુબખુબ આગળવધોતેવી શુભકામના ધન્યવાદ અભિનંદન

  • @viragpalitana373
    @viragpalitana373 Год назад +15

    દિવાળીબેન ભીલ ની યાદ આવી ગઈ ખુબ મીઠો અવાજ

  • @kpthakor437
    @kpthakor437 Год назад +3

    આ...બેનને...spot...કરવા...વિનંતી...જય....માતાજી🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @mansangbhainadoda3941
    @mansangbhainadoda3941 Год назад +21

    બેન શ્રી નો અવાજ ખુબ સરસ છે
    Good work Dineshbhai

  • @paljibhaigohil8308
    @paljibhaigohil8308 Год назад +6

    ખૂબ ખૂબ અભિનંદન. ખુબ સરસ અવાજ. ઉતરોતર આપની પ્રગતિ થાય તેવી શુભેચ્છા પાઠવું છુ. આપ ખૂબ જ મોટા સિંગર સિંગર થાવ તેવી હૃદયપૂર્વકની અમારી અમારે લાગણી

  • @solankipeladjidekapeladjid4064
    @solankipeladjidekapeladjid4064 Год назад +5

    દિનેશભાઈ . ભગવાન જાતો જાત કોઈ ને પણ નથી મળતા પણ તમારા જેવા માણસને ભગવાન રુપે જરૂર મુકલેછે જયમાતાજી. દિનેશભાઈ. પ્રકાશ સોલંકી તરફથી જય માતાજી👍👍👍👍👍👍👍👍👍

  • @jasumatiben5716
    @jasumatiben5716 Год назад +55

    દીનેશભાઈ તમે ખરેખર વગડાની ઝાડીમા આવા સિંગર ને ગોતીને આગળ લાવો છો તો મને ખૂબજ આનંદ થાય છે હુ ઘણા બધા તમારા વિડીયો જોઉ છુ .તમારા જેવા અમને ગામડા વાળા ને કાદવ માથી કમળ ને બહાર લાવતા હોય તેવુ લાગે છૈ ખુબ ખુબ આભાર તમારો ભાંઈ

  • @vijaykumarzala1836
    @vijaykumarzala1836 Год назад +2

    કોમલબેનને ભગવાને મધુર સ્વર આપ્યો છે .કોમલબેન મહેનત કરવામાં અને પ્રયત્ન કરવામાં પાછી પાની કરતા નહિ એક દિવસ તમને જરૂર સફળતા મળશે જ. KEEP IT UP. BEST OF LUCK .

  • @parmarjaytibhai-uw5bw
    @parmarjaytibhai-uw5bw Год назад +4

    બેન નો આવાજ બહુજ સારો છૈ જીવન માખુબ આગલા વધે તેવી સુભકામનાઓ

  • @dineshzala257
    @dineshzala257 Год назад +8

    ખુબ તમે મહેનત કરી તે બદલ આભાર વ્યક્ત કરુછું તમને હુ સપોટ કરુછુ ભગવાન તમારી તમામ ઈચ્છા પુરી કરશે કોમલ મહેનત થી પાસી નો પડતી.

  • @ravalbharat76
    @ravalbharat76 Год назад +3

    ખુબ સરસ અવાજ છે . ઘણા કલાકારો સાંભળ્યા પણ આ બેનનો સ્વર સારો છે. જરૂરથી ભગવાન તેને આગળ વધારશે.

  • @kalubhaipadhariya2463
    @kalubhaipadhariya2463 Год назад +8

    દીનેશ ભાઇ ખુબ ખુબ આભાર કોમલ બેન જેવા કલાકાર ને આગઅળ લાવવા આભાર

  • @ishvarbhaisunesara4674
    @ishvarbhaisunesara4674 Год назад +2

    કોમલબેન ખરેખર સરસ્વતી નો શ્વાસ છે, તેમને તમારા જેવા વ્યક્તિ ની જરૂર છે દિનેશભાઇ 100%સાથ આપજો હું તમારો આભારી રહીશ, ઈશ્વર સોલંકી બાપુનગર અમદાવાદ, જય ભીમ 🙏

  • @narsinhsolanki5594
    @narsinhsolanki5594 Год назад +8

    સાથે મિયુજિક હોય તો જોરદાર જમાવટ થઈ જાય સરસ ગાય છે હો.

  • @krunalgosai6116
    @krunalgosai6116 Год назад +7

    ખરેખર દિનેશ ભાઈ તમારૂ કામ દિલ માં વસે છે.....

  • @dapatellic
    @dapatellic Год назад +10

    બહુ જ સરસ ગીત
    માતાજી તેમને સફળતા અપાવે એવી પ્રાથના

  • @glvaghelagf9769
    @glvaghelagf9769 Год назад +11

    કોમલ એડલિયા બેન ખુબ સારુ ગાય છે ખુબ સફળ થશે ઘણા સમય પછી સુરીલો અવાજ મળી આવ્યો, જોકે તમે ઇન્ટરવ્યુ લીધા એ બધાજ સારુ ગાય છે પણ આ બેન નો અવાજ સુરીલો છે...

  • @editranjit5868
    @editranjit5868 Год назад +13

    સિંગર બનો તે બહુ સરસ વાત છે પણ આપણી સંસ્કૃતિ જળવાય તેવા લોક ગીતો ગાવા જોઈએ દિનેશ ભાઈ તમારો ખુબ ખુબ આભાર જય માતાજી આર બી ઠાકોર નાનીચંદુર વઢીયાર

  • @jassidubariya3701
    @jassidubariya3701 Год назад +3

    રાધે કૃષ્ણ જય સીયારામ જય સીયારામ બેન ખૂબ ખૂબ પ્રગતિ કરો ધન્યવાદ છે દિનેશભાઈ તમને

  • @jaybahucharofficial4790
    @jaybahucharofficial4790 Год назад +10

    ખૂબ ખૂબ અભિનંદન... હજુ પણ આગળ વધો એવી અમારી શુભેચ્છાઓ...

  • @kantirathod6151
    @kantirathod6151 Год назад +12

    💐💐💐 વાહ સરસ મજાનો અવાજ છે ઈશ્વર
    તમને પ્રગતિ ના શિખરો સુધી પહોંચાડે એ અમને આશા છે 💐💐💐👏👏👏

    • @anjushah9478
      @anjushah9478 Год назад

      Saras saras kumbhagya Pragati Karta Rahe

  • @bachujithakormudvada1101
    @bachujithakormudvada1101 Год назад +22

    ખુબ સરસ ગાય છે બેન અવાજ બહુજ સરસ છે ખુબ જ આગળ વધો એવી શુભકામનાઓ 👍

  • @IPL_.videos-0
    @IPL_.videos-0 Год назад +1

    ખૂબ સરસ દિનેશ ભાઈ આવા સૂપરસ્ટાર્સ ને આગળ લાવતા રહો એવી શુભકામનાઓ

  • @iswardharajiya7566
    @iswardharajiya7566 Год назад +2

    કોમલબહેન ખુબ આગળ વધો એવી માં ભગુડા ની માંગલ ને પ્રાર્થના

  • @શ્રીમહાલક્ષ્મી

    પીનટુ જાદવ રાઇટર ને તમારો અવાજ ખુબ સારો લાગ્યો, માતાજી તમને તમારા મુકામ સુધી લઇ જાય

  • @dineshthakor4143
    @dineshthakor4143 Год назад +3

    Super આવાજ છે.
    વાહ ભાઈ વાહ જોરદાર
    કોમલબેનને ખૂબ ખૂબ અભિનંદન

  • @yuvrajthakorofficial4605
    @yuvrajthakorofficial4605 Год назад +9

    જય જય ગરવી ગુજરાત હુ છુ તમારા બધાનો લાડકવાયો સિગર યુવરાજ થી આ બહેનને ખુબ ખુબ સપોર્ટ કરજો એવી હુ તમારા છૌ પાછે આછા રાખુ છુ 🙏🙏 માતાજી સાહેબ

  • @hirabhaibhatol297
    @hirabhaibhatol297 Год назад +12

    ચિ. કોમલના અવાજમાં ખૂબ સરસ જાદુ છે તો તેને થોડીક તાલીમની મળે તો ખૂબ સારી સીંગર બની શકે છે. ચિ. કોમલ સંગીત કળામાં ખૂબ સારી પ્રગતિ કરે એવી ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

  • @skdamor9529
    @skdamor9529 Год назад +9

    દીનેશ ભાઈ આપનો ખૂબ ખૂબ આભાર કે તમે મારા જીલ્લા ની કોયલ કંઠી દીકરી ને સિંગર તરીકે આગળ લાવવા માટે આટલે સુધી અમારા જીલ્લા ના અંતરિયાળ વિસ્તારમાં પણ આવી ને મુલાકાત લીધી અને આ દીકરી કોમલ એદલિયા ને સપોર્ટ કર્યો છે.એ બદલ ધન્યવાદ આભાર .

  • @chetanrabari4691
    @chetanrabari4691 Год назад +1

    ખૂબ સરસ દિનેશ ભાઈ સાથે સાથે ખુબ ખુબ આભાર તમારો

  • @rajubaria9932
    @rajubaria9932 Год назад +1

    Jordar sir ava gayak kalakar joiye sir all tha best komal ben ❤❤❤❤❤

  • @girishbhaisoni5641
    @girishbhaisoni5641 Год назад +12

    વાહ,બેટા બાપા સીતારામ ના આશિર્વાદ તમારી જોડે છે,બેટા 🙏👍

  • @jagubhaipatel1427
    @jagubhaipatel1427 Год назад +1

    દિનેશભાઈ તમને પણ ધન્યવાદ.દીકરીની.કદર કરી.

  • @bhavsangthakor7248
    @bhavsangthakor7248 Год назад +5

    ખૂબ સરસ બેન આવાજ બહુ સરસ છે ખૂબ આગળ વધો એવી શુભકામના

  • @vasantjagda9890
    @vasantjagda9890 Год назад +6

    દીકરી ખુબજ સારૂ ગાવા નુ ચાલુ રાખજે ખુબજ પ્રગતી થાય એવા આશીર્વાદ આપુ છુ

  • @namratabhavsar50
    @namratabhavsar50 Год назад +4

    આ દિકરી ખૂબજ જીવનમાં સફળતા પ્રાપ્ત થાય. એવી મા ભગવતી ની કૃપા અપાર રહે.

  • @aish285300
    @aish285300 Год назад +1

    ખુબ સરસ દીનેશ ભાઈ

  • @A1gujrati
    @A1gujrati Год назад +22

    દિનેશભાઇ આજ સુધી તમે જે નાના કલાકારો ના ઇન્ટરવ્યૂ લીધા સે તેમાંથી સૌથી બેસ્ટ સે આ બેન નો અવાજ

  • @mukeshrathod5417
    @mukeshrathod5417 Год назад +4

    Jordar soor chhe komalben tamaro .....!! Khob pragati Karo avi ma sarswati ne prarthana 🙏🙏

  • @loksangeetofGujarat
    @loksangeetofGujarat 3 месяца назад +1

    ધન્યવાદ. ખુબ સરસ. દીકરી જરૂર આગળ વધશે.

  • @mr__barot__786
    @mr__barot__786 Год назад +1

    Khoob khoob aabhar Dinesh bhai tumne

  • @Tiger_Jogmaya_1819
    @Tiger_Jogmaya_1819 Год назад +5

    કોમલ બેન નું દેશભક્તિ ગીત મને ગમ્યું... રિયલમાં ભારત સોનેકા અને ગુજરાત ચાંદી કા...ખૂબ મજા આવી

  • @navghanthakor9195
    @navghanthakor9195 Год назад

    ખુબ સરસ ખુબ ખુબ અભિનંદન બૌ મોટી ગાયક બને એવી શુભ કામના જય દ્વારકાધીશ

  • @shapramehulshapra4gmil76
    @shapramehulshapra4gmil76 Год назад +9

    બહુજ સરસ અવાજ સે આ બહેન નો 👌👌👌જય માતાજી

  • @pravinbhaihadiyal6322
    @pravinbhaihadiyal6322 Год назад +4

    Vav janavada thi Full sport Jay Mataji

  • @simamendapra9661USA
    @simamendapra9661USA Год назад +20

    આપણાં અમૂલ્ય સંસ્કૃતિનાં વારસો ,ગીત જેની હદયસ્પર્શી રજૂઆત કરી છે. બહેનને અભિનંદન અને આભાર વ્યકત કરું છું. આપણી સંસ્કૃતિનાં આપણો વારસો 🇮🇳🙏🏻

  • @veergogaj9921
    @veergogaj9921 Год назад +7

    ખૂબ સરસ અવાજ છે આગળ વધો જય માતાજી

  • @chavdavm7184
    @chavdavm7184 Год назад +11

    દિનેશ ભાઈ પધારો મારે દેશ
    તમે મારા ગામ થી પચાસ કી. મી. દૂર છો
    બાકી બેન નો અવાજ સુંદર...
    મુ. પસવાદળ તા. વડગામ જી. બ. કા.

  • @shivmobilevavofficial8966
    @shivmobilevavofficial8966 Год назад +7

    વાહ દિનેશ ભઈ...ખરે ખર તમે સાચા જવેરી છો. સરસ સરસ હીરા ગોતો છો💎💎💎💎💎

  • @amarsingrathodofficial4498
    @amarsingrathodofficial4498 Год назад +4

    ખુબ ખુબ આગળ વધો એવી ભગવાન ને બે હાથ જોડીને પ્રાર્થના કરૂં છું...

  • @imtiyazsipai1842
    @imtiyazsipai1842 Год назад +2

    દી❤ને❤શ લાલ આવા માણસો ને આગલ આવે તેવી પાથૅના છે

  • @bababhaiprajapati882
    @bababhaiprajapati882 Год назад +1

    🙏🏼🙏🏼 ખૂબ ખૂબ અભિનંદન

  • @nitinpatel_official
    @nitinpatel_official Год назад +9

    Komal Ben no voice very beautiful chhe. And thanks to Dinesh. sir.💐💐💐

    • @shankarbhil6041
      @shankarbhil6041 Год назад

      કોમલબેન ના અવાજ મા ઞજબનો જાદુ છે કોઈ શક નહિ કોમલબેન એક દિવસ તમે મોટા કદના ગાયક🎤 બનશો મારી આ વાત યાદ રાખજો. બસ અડગ વિશ્વાસ બનો બળ રાખજો. મોમાઈ માતા તમારી ઈચ્છા પૂરી કરે જય માતાજી🎉🎉🎉🎉🎉

  • @Mogalmaa364
    @Mogalmaa364 Год назад +9

    ખુબ સરસ બેન ખુબ આગળ વધો એવી મોગલ માઁ પ્રાર્થના 🙏🙏🙏

  • @vrpvrp
    @vrpvrp Год назад +1

    Bahu mast avaj che Bahu jaldi market ma avso ava ashirvad

  • @vipulbhavsar3374
    @vipulbhavsar3374 Год назад +3

    કોમલ બેટા તને આશીર્વાદ.. ખરેખર ખૂબ જ કર્ણપ્રિય અવાજ..છે તારો

  • @kalpeshbavaliya4250
    @kalpeshbavaliya4250 Год назад +3

    વાહ શું આવાજ છે.
    ખુબ સરસ
    જીવન માં ખુબ ખુબ પ્રગતિ કરો.

  • @pankajtrivedi2268
    @pankajtrivedi2268 Год назад +4

    તમે તમારા જીવનપથ પર સફળતાપૂર્વક આગળ વધો એવી માં સરસ્વતીને પ્રાર્થનાં. જેને માં નો સથવારો હોય તેને કોઈ તકલીફ નથી પડતી.તમે ખૂબ આગળ વધો એવી મારી શુભકામના સાથે જય માં...! જય ભગવાન...!

  • @vaghelakhemabhai8498
    @vaghelakhemabhai8498 Год назад +1

    વાહ સરસ દિનેશભાઈ તમે આ વગડા ના ફૂલ ને શોધ્યુ ઘણા કલાકારો ને પુરતું સહકાર ન મળવા ને કારણે પ્રગતિ કરી શકતા નથી તમારો પ્રયાસ સારો છે

  • @maatexfab4916
    @maatexfab4916 Год назад +2

    Very nice dinesh bhai
    Komal ben khubaj pragati kare.

  • @prajapatiramesh5406
    @prajapatiramesh5406 Год назад +6

    કોમલબેન માતાજી તમારી મનોકામના પૂરી કરે. એવી માતાજીને મારી પ્રાર્થના. 🙏

  • @JAY_GOGA_MAHARAJ_80
    @JAY_GOGA_MAHARAJ_80 Год назад +12

    માં મોમાઈ તમારી મનોકામના પૂર્ણ કરે તેવી શુભકામના...🙏🙏🙏🙏🙏🙏🙏

  • @solankir72
    @solankir72 Год назад +1

    વાહ વનિતા પટેલ જેવો જ અવાજ છે

  • @gopalkrishnamudaliyar6213
    @gopalkrishnamudaliyar6213 Год назад +1

    કોમલબેન નો અવાજ દીવાળીબેન ભીલ ને મળતો આવેછે નવા ગાયક કલાકાર ને ગાવાની તક મલવી જોઈવી આપનો પ્રયાસ ખુબ સરહનીય છે
    જય હિન્દ

  • @bharatbambhaniya5627
    @bharatbambhaniya5627 Год назад +3

    ખૂબ ખૂબ અભિનંદન! બહેન તમે આગળ વધો. અને
    સરદાર ગુજરાતી, મોદીજી ગુજરાતી ગાંધીજી ગુજરાતી અંબાણી ગુજરાતી, ગુજરાતની બોલબાલા..આ ગીત સંભળાવજો.
    *નેહરૂને બહારગામ મોકલી દેવાના*

  • @ashokparmar3636
    @ashokparmar3636 Год назад +8

    સરસ અવાજ છે કુદરત ની દેન છે ખૂબ પ્રગતિ કરો આગળ વધો

  • @kamleshchavda6378
    @kamleshchavda6378 Год назад +3

    આગળ વધશે કોમલ 👍

  • @mp_creation_36
    @mp_creation_36 Год назад +6

    બેન સફળ બનો એવી પ્રાર્થના માં અર્બુદા ને
    પણ આવતી પેઠી માં સારા સંસ્કાર આવે સાંભળી ને એવા સોંગ ગાવજો ❤❤

  • @cscinformation4353
    @cscinformation4353 Год назад +1

    દિનેશભાઈ ખુબ ખુબ આભાર તમારો કે આ કલા અને સંસ્કૃતિની ધરોહર ને ગામડાઓમાં થી ગોતી અને દુનિયાની સામે પ્રકાશિત કરવામાં મદદ કરો છો તે બદલ હું દિલથી આપનો આભાર વ્યક્ત કરું છું. અને ખુબ ખુબ અભિનંદન કોમલને સદાયે આગળ વધે એવી શક્તિ આપે માં સરસ્વતી માં ભગવતી સાથે રહે એવી શુભેચ્છાઓ પાઠવું છું 🙏

  • @ishwarahir3928
    @ishwarahir3928 Год назад +6

    વાહ દિનેશ ભાઈ તમારી મહેનત ને સલામ

  • @sureshbaria9856
    @sureshbaria9856 Год назад +3

    Jordar voice chhe ben khub agal vadho sister

  • @govindpatel2876
    @govindpatel2876 Год назад +1

    ખુબ સરસ ધન્ય વાદ
    ખુબ ખુબ અભિનંદન દીકરી તને ખુબ આગળ વધો તમે
    તો કોકીલ કંઠી છો.

  • @divyeshambaliya8310
    @divyeshambaliya8310 Год назад +6

    ખુબ સરસ અવાજ છે ખુબ આગળ વધો

  • @mahendrathakor8595
    @mahendrathakor8595 Год назад +8

    મધુર અવાજ સે બહેન નો ખુબ આગળ વધો એવી શુભેચ્છાઓ