તનવી ઠાકોરના અવાજ ને બહાર લાવવાનું આપે ખૂબ સુંદર કાર્ય કર્યું છે દિનેશભાઈ આપની કામગીરી ને વંદન તન્વી બેન જીવન માં ઉતરોત્તર પ્રગતિ કરતા રહો એવી શુભેચ્છાઓ
જય માતાજી હું તન્વી ઠાકોર આપ સર્વે સ્નેહીજનોનો દિલથી આભાર વ્યક્ત કરું છું. આપના આશિર્વાદ સદાય મારા ઉપર બની રહે અને આવો ને આવો પ્રેમ સદાય મારા ઉપર રાખજો એવી દિલથી પ્રાર્થના .
તન્વી ઠાકોર ખુબજ આગળ વધશો અને માતાજીના હંમેશા આશીર્વાદ રહે તમારો અવાજ ખુબજ સારો છે તમારા આલ્બમ સુપરહીટ છે. દિનેશભાઈ તો જે લોકોને કોઈ ઓળખતું પણ ના હોય એવા સીંગરો ને દુનિયા સમક્ષ લઈ આવે છે જન્ય છે જય વડવાળા દેવ...
તને બેન તમે ઠાકોર ખૂબ આગળ હતો અમે થરાદ તાલુકા વાળા ઠાકોર તમને ફૂલ સપોર્ટ છે હું એક પ્રમુખ તરીકે તમને ફૂલ સપોર્ટ આપે ગુજરાત ક્ષત્રિય પ્રમુખશ્રી અશોક જી ઠાકોર થરાદ તાલુકા તરફથી ફૂલ સપોર્ટ જય સદારામ બાપા
🙏જય સદારામ બાપા🙏 Superb Quality voice Tanvi Thakor 💐💐 💐ગીતકાર તળસીજી ઠાકોર નો પણ ખૂબ ખુબ આભાર કે Tanvi Thakor ના આવાજ ની પરખ કરી મનુષ્ય મોજડી માં તક આપી કેરિયર ની જોરદાર શરૂઆત કરાવી .💐 Superb Interview Dinesh Bhai 💐
દિનેશભાઇ આપની આ શોધ યાત્રા જલદી પૂરી ના થાય તેવી મારી પ્રભુ ને વિશેષ પ્રાર્થના જેથી આપના થકી વધુ ને વધુ આવા માટીમાં ધરબાયેલા બીજો અંકુરણ પામી દુનિયા સામે વિકસી શકે...... દિલ થી ધન્યવાદ..
So proud of you dineshbhai sir.. Aa baby nu interview joyu maru dil khush thai gayu.. Bhagvane prathana karu ke aa baby aagvi duniya ma motu name banave 🙏🙏I like this voice tanvi beta👌
ખુબ ખુબ આભાર દિનેશભાઈ સર જય માતાજી આપના માધ્યમ થી આરીતે ઉગતા કલાકારો આગળ લાવવા ખુબ ખુબ અભિનંદન આપના દરેક વિડિયો અમે જોઈએ છીએ તન્વી ઠાકોર ખુબ આગળ આવે એવી માં કુળદેવી માં પ્રાર્થના કરી છીએ તન્વી ઠાકોર નો અવાજ ખુબ સરસ છે
બહુ સરસ તન્વી દિકરી બા ખુબ ખુબ સરસ દિકરી રજુઆત કરી ખંમાઁ માઁ ભગવતી તમારુ સપનુ સાકાર કરછે ખંમાઁ ખંમાઁ સાસુ છે એક એક ભજન ના શબ્દો નુ વણઁન કરી તેનુ અનુકરણ કરીએ તો આવી નાની બાળાનો કંઠ શબ્દો ભાવ કરુણતાબહુ સરસ દિકરી ઉગતા પરોઢીએ સાંભળીને ખુબ આનંદ થયો ખુબ માતાજી તમને આગળ લયજાય 😀😀👌👌🖐🖐
Khub saras kam karocho dineshbhai
તન્વીબેન ખુબ આગળ વધો એવી શુભેચ્છા
દિનેશ ભાઈ
આપના આ સંકલ્પ ને ખુબ જ અભિનંદન
આપના આ અભિયાન માટે ખુબ ખુબ શુભેચ્છાઓ
દીનેશ ભાઈ તમે ભગવાન નું સ્વરૂપ છો
તનવી ઠાકોરના અવાજ ને બહાર લાવવાનું આપે ખૂબ સુંદર કાર્ય કર્યું છે દિનેશભાઈ
આપની કામગીરી ને વંદન
તન્વી બેન જીવન માં ઉતરોત્તર પ્રગતિ કરતા રહો એવી શુભેચ્છાઓ
Raday prsi gayo interview & Tanviji no song mastam mast
Khub khub saras congratulations tanvi khub aagad vadho evi bhagvan dwarkadhish ne prathna
Khub saras tanvi bhani aavi rite gam Ane mosan nu naam rosan kro... God bless you
Wah Dinesh Bhai mharaj tmne khub sflata aape tanvi jeva singar aagal aave tevi shubh kamna
ખુબ સરસ તનવીબેન ખુબ આગળ વધો એવી માલીક ને અરજ કરુ આપના ઠાકોર સમાજ નુ ગૌરવ વધારવા બદલ આભાર હુ ઠાકોર અભુજી તા. ડેલીકેટ વી પક્ષ નેતા સિધ્ધપુર તાલુકા પંચાયત આપને ખુબ અભિનંદન પાઠવુછુ
ખૂબ ખૂબ આભાર
Thank you
ખુબજ સરસ, ખુબ મોટા કલાકાર બનો એવી શુભેચ્છાઓ, આશીર્વાદ
🙏બહુજ સરસ ગાય છે
અવાજ પણ મીઠો છે ધન્યવાદ..👌🙌
Salut to Dinesh for the commitment and
Wish you Better future to Tanvi
ખૂબ ખૂબ આભાર
thank you
Waaaaaah... Bhavishya Ma Motu Naam Banshe j.. 👌
જય હો તન્વી તારો અવાજ ખુબ મીઠો છે જય માતાજી આગળ વધો ખુબ ખુબ અભિનંદન
ખૂબ ખૂબ આભાર
thank you
ફૂલ સપોર્ટ તન્વી બેન કિંગ ઓફ ઠાકોર
ખૂબ જ ઉમદા કાર્ય કરી રહ્યા છો દિનેશ ભાઈ. તમે ઉતરોત્તર નવા ગાયક સુધી પહોંચી શકો એવી શુભકામનાઓ.
Bahu saras ...Beast Good 🙏🌹🌹🌹🙏
જય શ્રી કૃષ્ણ ભાઈ 🙏
મારી દીકરી પણ અતિ સુંદર અવાઝ ધરાવે છે, દેસાઈ માનસી, સુરત,આપ એને પણ મળો,એવી મારી વનંતી છેઃ 🙏
ખૂબ સુંદર અવાજ છે અભિનંદન. સવિશેષ અભિનંદન દિનેશભાઇ ને કેમકે જે ભવિષ્ય માં મોટા કલાકાર બનવા છે એમને ગામડા ખૂંદી ને ગાયકો ની ગોત માં શોધી લાવે છે
બેન બા નો અવાજ ખુબજ સરસ છે
માં મોગલ ને પ્રાર્થના કરૂ છુ બેન બા ખુબજ પ્રગતી કરે
|| માઁ મોગલ સદા સહાયતે ||
Vah saras dhanya.Tanvi khub aagad vadho aevi isvar ne prathna
ખૂબ ખૂબ આભાર
9
thank you
thank you
તન્વી બેન ખુબ આગળ વધો તેવી શુભેચ્છા જીવાભાઇ જેસંગભાઈ કટારીયા ગામ કુવારદ તાલુકો શંખેશ્વર જિલ્લો પાટણ
વાહ ! જીવન માં ખૂબ આગળ વધો એવી ભગવાન મહાદેવ ને પ્રાર્થના🙏🙏
ખૂબ ખૂબ આભાર
ruclips.net/user/shortshTfR08dR3Dw?feature=share
thank you
જય માતાજી હું તન્વી ઠાકોર આપ સર્વે સ્નેહીજનોનો દિલથી આભાર વ્યક્ત કરું છું. આપના આશિર્વાદ સદાય મારા ઉપર બની રહે અને આવો ને આવો પ્રેમ સદાય મારા ઉપર રાખજો એવી દિલથી પ્રાર્થના .
khubjj saras
Mataji khubj Pargati karave ne Dinesh bhai ne sath aape ne aagal Pargati karave best of luck Mota bhai Dinesh Bhai 🙏🏻😊❤️🙏🏻🚩
ખૂબ સરસ મીઠો અવાજ છે,ખૂબ આગળ વધે એવી દ્વારકાધીશ ને પ્રાર્થના 👌👌🙏🙏
Best of luck diku.
ખૂબ ખૂબ આભાર
thank you
100 - 100 salaam dinesh bhai ane tanvi thakor ne.bas aavij navi navi pratibhao shodhta raho
તમારું કામ ખુબ જ સરાહનીય છે અને બેન નો અવાજ ખુબ જ મધુર છે.
વાહ... દિનેશભાઈ
ખુબ સરસ કાર્ય સાહેબ...
ખૂબ આગળ વધો એવી..... શુભેચ્છા
તન્વી ઠાકોર ખુબજ આગળ વધશો અને માતાજીના હંમેશા આશીર્વાદ રહે તમારો અવાજ ખુબજ સારો છે તમારા આલ્બમ સુપરહીટ છે. દિનેશભાઈ તો જે લોકોને કોઈ ઓળખતું પણ ના હોય એવા સીંગરો ને દુનિયા સમક્ષ લઈ આવે છે જન્ય છે જય વડવાળા દેવ...
ruclips.net/user/shortshTfR08dR3Dw?feature=share
Good Tanvi Thakor
thank you
Nice tanvi thakor
@@pravinbhaisrimali9468 thank you
જય માતાજી દિનેશભાઈ. ખુબ ખુબ ધન્યવાદ. તન્વીની સાથે સાથે તમો પણ ખુબ આગળ વધો. ધરમશી પટેલ મુંબઈથી.
Good tanvi thakor best kalakar Gita rabari ni jem aagad vadhe tevi prathna
વાહ તન્વી વાહ
આ છોકરી અમારા ઠાકોર સમાજ નું જ નહીં પરંતુ પૂરા ગુજરાતનું ગૌરવ છે..
આપે જે બીડું ઝડપ્યું છે એને સત સત વંદન અને તનવીબેન અને તેમનાં પરિવારને મહાદેવની કૃપા અપરંપાર રહે તેવી પ્રાર્થના.
Wahhhhhhh Ben well come to Sangit ni Duniyam
તનવી બહેન તમને જોગણીના આશિર્વાદ છે
તનવી.બેન આબલા.શિહોર. ભાવનગર. ઠાકોર સેના ના ખુબ ખુબ આશીર્વાદ છે.માતાજી ને પારથના.આગળ વધારે
ખૂબ ખૂબ આભાર
Thank you
સુપર અવાજ સે મોટા ભાઈ આ કામ તમે ખૂબ સારુ કરી રહિયા છો
દિનેશભાઈ સમી તાલુકાના બાબરી ગામના પ્રવીણભાઈ દિવ્યાંગ છે ખૂબ સારું ગાય છે તેમનો પણ એક ઇન્ટરવ્યુ કરજો.
સાચું. પ્રવિણભાઇ નાડોદા સમાજ ના સારા કલાકાર છે
@@chetandesai511❤❤❤❤❤🎉🎉લ ની હું નીr7 હી સી જી
જય માતાજી🙏
ખૂબ આગળ વધો એવી અમારી
કુળદેવી ને પ્રાર્થના કરીશું
તન્વી ઠાકોર ખૂબ આગળ વધો
🎻
ખૂબ ખૂબ આભાર
thank you
Khub saras bhai...🙌🙌
Khub saras Tanvi khub saras Avaj chhe taro God bless you 👌👏👏👍
તને બેન તમે ઠાકોર ખૂબ આગળ હતો અમે થરાદ તાલુકા વાળા ઠાકોર તમને ફૂલ સપોર્ટ છે હું એક પ્રમુખ તરીકે તમને ફૂલ સપોર્ટ આપે ગુજરાત ક્ષત્રિય પ્રમુખશ્રી અશોક જી ઠાકોર થરાદ તાલુકા તરફથી ફૂલ સપોર્ટ જય સદારામ બાપા
તન્વી ઠાકોરને દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ ખૂબ આગળ વધે અને આખી દુનિયા એને ઓળખે દિનેશભાઈ ને પણ દિલથી ધન્યવાદ સાદર પ્રણામ. ગુજરાત વાપી
thank you
ખુબ ખુબ આગળ વધો બેટા અંતરના આશીર્વાદ પાઠવું છું બેટા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ
ધન્યવાદ દિનેશભાઈ આપ બોલ્યા તે તમે પાળ્યુ
@Bariya Jashoda
.
ruclips.net/user/shortshTfR08dR3Dw?feature=share
ruclips.net/user/shortshTfR08dR3Dw?feature=share
Very nice voice tanviben
Ak dam jakkas super voece
તમારા સંકલ્પ ને અને તમારા પ્રયાસ ને સો સો સલામ છે.. તમે આવા જ નવા નવા કલાકાર ને સોધો અને આગળ વધારો.. ખુબ જ સુંદર કાર્ય છે.. ખુબ ખુબ શુભકામનાઓ...
ખૂબ ખૂબ આભાર
દિનેશ ભાઈ ઉગતા ગાયક કલાકારો ની મદદ કરવા સદા તત્પર રહે છે, મહાદેવ એમના પર હંમેશા કૃપા દ્રષ્ટિ રાખે તેવી પ્રાર્થના.
હું સિંગર સંજય ઠાકોર ઊંઝા અને મારું શિહોરી ડિજિટલ પરિવાર તરફ થી ફૂલ ટાઈમ સપોર્ટ છે...
Ha संजय भाई हा
વાહહ દિનેશભાઇ જબરી જુમ્બેશ.... જય જય ગરવી ગુજરાત
Ha moj ha tanvi ben 👌👌⭐⭐⭐⭐
ખુબ સરસ અવાજ બેનબા નો ખુબ આગળ વધે.. જય માતાજી🙏🙏
સિંધવભાઈ તમારા જેવા પત્રકાર ભાઈઓ, ગામડાંના આવા કલાકારોને જાહેર માં લાવવામાં તમે જે કામ કરી રહ્યા છો, જે સરાહનીય છે, ધન્યવાદ આપું છું, જય માતાજી.
Vah..tanvi..Very good 🙏🌹👌👌
વાહ તન્વી સંગીત ની સાથે સંસ્કાર નો પણ સમન્વય...
vah beta khub khub subhechchha
દ્વારકાધિશ તમને ખુબ આગળ લઈ જાય એવી પ્રાર્થના. ...
Khubaj sarasgayche Tanvi beta khubaj agal vadhis mumbaay
વાહ વાહ તન્વી દીકરી સુંદર અવાજ છે તારું મા સરસ્વતીની તારા ઉપર કૃપા થાય એવા મારા આશીર્વાદ ગિરનારી મંડળ હિંમતનગર
Khub sundor aavaj che 👍👌🙏🙏 nice
🙏જય સદારામ બાપા🙏
Superb Quality voice Tanvi Thakor 💐💐
💐ગીતકાર તળસીજી ઠાકોર નો પણ ખૂબ ખુબ આભાર કે Tanvi Thakor ના આવાજ ની પરખ કરી મનુષ્ય મોજડી માં તક આપી કેરિયર ની જોરદાર શરૂઆત કરાવી .💐
Superb Interview Dinesh Bhai 💐
thank you
જય માતાજી ડોક્ટર સાહેબ 🙏
@@manojkamalpur212 Jay Mataji
Superb work both of you
thank you
Vah bhai vah tamne ava sara kam karvani bhagvan pernaape jay mataji 🙏🙏
ખૂબ ખૂબ આશિર્વાદ...
સંગીત મા ખૂબ આગળ વધો, તેવી ભગવાન ને પ્રાથના...
Thank you
khub madhur avaj chhe khub aagar vadho..
ખુબ સરસ તમને આ છોકરી આગળ વધારો દુવા મળશે અને તેમને સપોટ કરો માં મોગલ માં પ્રાર્થના કરી કે આ દિકરી આગળ વધશે .જય ભારત 🇮🇳🇮🇳🇮🇳 જય હિન્દ 🇮🇳🇮🇳🇮🇳👍👍👌🙏🙏🙏🙏🙏
ભાવેશ ઠાકોર ટેરોલ ફુલ સપોર્ટ સુપર હીટ સોંગ
મને ગર્વ છે કે મારા પરમ મિત્ર ની દીકરી આજે ખુબ સારી સિંગર છે .જે અમને તેના માટે મને ખૂબ ખૂબ ગર્વ છે. જે તનવી ને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું..👍👍👍👍
પ્રહલાદ ડીજીટલ તરફથી ફુલ શપોટ
Ha moj Ha
Super singer ane dinesh bhai ne khub khub sabhar 💐💐🙏🙏
Vah bhai vah 100% Sonu che awaz gajab no che
Khub khub abhinandan tanvi thakor ne 🙏🕉️
🙏🙏જય માઁ મણીધર મોગલ 🙏🙏
દિનેશ ભાઈ આ એક વગડાનો શુર છે.લાજવાબ.
યોગ્ય સ્ટેજ અપાવવા વિનંતી.
ગોડ બ્લેસ યુ બેટા જય માતાજી 🙏🙏🙏🙏
ગજબ અવાજ વાહ ...આમની જોડે ગવાડવીયા જ કરો ...જબરદસ્ત અવાજ .....
તનવી બેન ૧૦૦% એવોડ લાવશે મને વિષ્વાસ છે
Khub khub abhindan
દિનેશભાઇ આપની આ શોધ યાત્રા જલદી પૂરી ના થાય તેવી મારી પ્રભુ ને વિશેષ પ્રાર્થના જેથી આપના થકી વધુ ને વધુ આવા માટીમાં ધરબાયેલા બીજો અંકુરણ પામી દુનિયા સામે વિકસી શકે...... દિલ થી ધન્યવાદ..
Vah ben વડવાળા દેવ તમને આગળ વધારે
ગીતા રબારી કરતા સારો અવાજ છે..
👍👍👍👍👍👍👍👍👍👍
નય ભાઈ
સુપર છે
Vaah.. Bhai.. Tanvi ben.. Khub Soras Song Gay se bhai..
Best tanvi aage badho.
Khub saras👌
સુપર અભિનંદન તન્વી જય માતાજી
વાહ ખુબ ખુબ સુંદર કલા ને બહાર લાવો છો ખુબ સુંદર🌹🌹🌹🙏🙏
Yes ha
Thanks
Well come limbadi
Dikri no avaj bahu saras saras se mataji emnu sapanu puru kare🙏🙏🙏🙏
દિનેશભાઇ તમે જે કામ કરી રહ્યા છો તે માટે શબ્દો ઓછા પડે 💐💐💐
મને ગર્વ છે તન્વીબેનઠાકોર વિશે માતાજી સુખી રાખે
Khub saras bhai..saval pan jordar 👍
Mast che ❤️
So proud of you dineshbhai sir.. Aa baby nu interview joyu maru dil khush thai gayu.. Bhagvane prathana karu ke aa baby aagvi duniya ma motu name banave 🙏🙏I like this voice tanvi beta👌
thank you
તનવી બેન ની.. સુપર..ગાયકી
ખુબ ખુબ આભાર દિનેશભાઈ સર જય માતાજી આપના માધ્યમ થી આરીતે ઉગતા કલાકારો આગળ લાવવા ખુબ ખુબ અભિનંદન આપના દરેક વિડિયો અમે જોઈએ છીએ તન્વી ઠાકોર ખુબ આગળ આવે એવી માં કુળદેવી માં પ્રાર્થના કરી છીએ તન્વી ઠાકોર નો અવાજ ખુબ સરસ છે
ખુબ સરસ ધન્યવાદ 🙏🙏🙏
ખરેખર આવા બાલકો ને મદદરુપ થાઓછો તેબદલ ખુબ ખુબ અભિનંદન દિનેશભાઈ 🙏🙏
Super Dineshbhai
બહુ સરસ તન્વી દિકરી બા ખુબ ખુબ સરસ દિકરી રજુઆત કરી ખંમાઁ માઁ ભગવતી તમારુ સપનુ સાકાર કરછે ખંમાઁ ખંમાઁ સાસુ છે એક એક ભજન ના શબ્દો નુ વણઁન કરી તેનુ અનુકરણ કરીએ તો આવી નાની બાળાનો કંઠ શબ્દો ભાવ કરુણતાબહુ સરસ દિકરી ઉગતા પરોઢીએ સાંભળીને ખુબ આનંદ થયો ખુબ માતાજી તમને આગળ લયજાય 😀😀👌👌🖐🖐
Nice
thank you
Wah 👌🏼👌🏼👌🏼👌🏼
ખૂબ આગળ વધો તન્વી ઠાકોર