ખાતરના નામ જણાવો. ફોસ્ફરસ માટે ક્યુ ખાતર કે કયો ગ્રેડ વાપર્યો ? તેવી જ રીતે નાઇટ્રોજન અને પોટાશ માટે ક્યુ વોટર સોલ્યુબલ ખાતર વાપર્યું એનું નામ જણાવો તો ખબર પડે
Drip ન હોયતો ફોસ્ફરસ કેવી રીતે આપવું.કપાસ મોટો અને અડો પડી ગયો છે વાવી શકાય તેમ નથી.ઉપરથી છાંટો તો ફોસ્ફરસ લભ્ય ન થાય.કિશોરભાઈ જવાબ જરૂર આપજો.મારે પણ ફૂટનો કપાસ કરવો છે.
Veri. Nice
આ ખૂંટ આપડે જોયે છે
ખાતરના નામ જણાવો. ફોસ્ફરસ માટે ક્યુ ખાતર કે કયો ગ્રેડ વાપર્યો ? તેવી જ રીતે નાઇટ્રોજન અને પોટાશ માટે ક્યુ વોટર સોલ્યુબલ ખાતર વાપર્યું એનું નામ જણાવો તો ખબર પડે
ही
बहुत बढि़या किशोर भाई,उतरोत्तर प्रगती करो ऐवी आशा🙏🏼🙏🏼
Very Very congratulations
✌️🙌🙌🙌✌️
ખુબ જ સરસ્ માહિતિ છે.
અમારે આવો વિડીયો બનાવો છે.
Drip ન હોયતો ફોસ્ફરસ કેવી રીતે આપવું.કપાસ મોટો અને અડો પડી ગયો છે વાવી શકાય તેમ નથી.ઉપરથી છાંટો તો ફોસ્ફરસ લભ્ય ન થાય.કિશોરભાઈ જવાબ જરૂર આપજો.મારે પણ ફૂટનો કપાસ કરવો છે.
ફોસ્ફરિક એસિડ પાણી ના ધોરીયા માં જવા દેવું, અથવા 12 61 ના સ્પ્રે કરવા
Futadva mate fakt urea aapo pachin19.19.19.ane humic na spray.karo
ભાઈ વિડિયો મા ખેડૂતો ના નં આપતા જાવ જેથી સંપર્ક કરીને વધુ માહિતી મેળવી શકીએ
Atiyare kapas ma fut avi hoy to ahi charvar karai
5234 no shatkav