કપાસનુ ખાતર દવા વગર ગજબનુ ઉત્પાદન | કપાસની ખેતી | khedut ni kheti |

Поделиться
HTML-код
  • Опубликовано: 23 дек 2024

Комментарии • 37

  • @shripalthakor4672
    @shripalthakor4672 Год назад +3

    જમીન સારીભારિછે એટલે વગર ડીએપીએ ચાલે

  • @fionamoradiya-fz1ki
    @fionamoradiya-fz1ki Год назад +12

    તમી નો બોલો ખેડૂત ને બોલવા દો

  • @R_p_official_gj_32
    @R_p_official_gj_32 Год назад

    ઉના બાજુ આવો મારાં કપાસ ની ઊંસાઈ 7 ફૂટ છે ને પોહળાઈ 6 ફૂટ છે

  • @MAHESHPATEL-ed2vz
    @MAHESHPATEL-ed2vz Год назад +3

    છાણીયું ખાતર 3000 રુ ટ્રોલી પડે છે 1 વીગે 3 ટ્રોલી ખાતર જોઈએ અને ડી એ પી 1250 રુ માં વીગે પતી જાય .

    • @ramnikbhaiparesha5425
      @ramnikbhaiparesha5425 Год назад +1

      છાણીયુ ખાતર કયા લેવા જાવુ ભાઈ 3000.રૂપિયા.દેતા.મલતુ.નથી

    • @Rahul.patel48
      @Rahul.patel48 3 месяца назад

      Bhai 1700rs no ek tempo mali jai chhe.

  • @maheshkhunt1960
    @maheshkhunt1960 Год назад +1

    Ala bhai agotra maa Eyal bov aave amne khaber

  • @JadejaNarendrasinh-oc1nu
    @JadejaNarendrasinh-oc1nu Год назад +3

    આગતરૂ અમેય વાવ્યુતુ પાણી નોતુ એટલે વરસાદ થયો ત્યારે ઉગ્યુ

  • @valjidiyora3221
    @valjidiyora3221 Год назад

    કામની વાત કરો ખેડુત ને લાભ તેવા વીડીયો બનાવો

  • @Jilubhaijajda-b5l
    @Jilubhaijajda-b5l Год назад +1

    ભાઈ અમે છે ને પાંચ વર્ષ ડીએપી નથી નાખતા કોઈ પણ

  • @Richkidswag
    @Richkidswag Год назад +1

    Tamre Editor joye che

  • @rameshkadvani2723
    @rameshkadvani2723 Год назад +1

    Mare pan aavo.j.kspas.che

  • @dilipkumarvaghasiya1024
    @dilipkumarvaghasiya1024 Год назад +1

    Gaya varshe dap nahotu vavu toy 17 thi 18 mal thayo bhai 2023 ma nathi vavyu bhai jay shree Swaminarayan temple bagasara Amreli Gujarat India

  • @GopalPatel-xh2dr
    @GopalPatel-xh2dr 7 месяцев назад

    Ganeschoth કયારે આવેસે

  • @manukikani6473
    @manukikani6473 Год назад

    પાણી હોય તો વાવી દઈ પણ્ પાણી નથી તો શું કરવું

  • @ramnikbhaiparesha5425
    @ramnikbhaiparesha5425 Год назад +5

    મેં કોઇ દીવસ ડીએપી કપાસમાં વાપરૂ નથી મારે અત્યારે પચાસ વિઘાનો કપાસ છે બહુ સારો કપાસ છે કપાસ અત્યારે ચાર ફુટ થી વધારે હાઈટ છે હું ત્રીસ વર્ષ થી ખેતી કરૂ છું કપાસ સીવાય બીજા પાકમાં પણ સલ્ફર વારા ખાતરઆપુછુ

    • @gohiljayendrasinh144
      @gohiljayendrasinh144 Год назад

      Salfer kevi rety apo cho pani ma ke યુરિયા jode ke uper thi

    • @chavdarohit4852
      @chavdarohit4852 Год назад

      પાયા નુ ખાતર કયું આપો સો

    • @ramnikbhaiparesha5425
      @ramnikbhaiparesha5425 Год назад

      @@chavdarohit4852 કપાસ મા એક પણ ખાતર પાયામાં આપતા નથી ચાવડા ભાઈ યુરીયા ચારથી પાચ વાર આપીશી જમીન અમારે કરાર અને સારી છે સુરેન્દ્રનગર જિલ્લામાં ગુજરવદી ગામ હવે મારી વાડી ના પાડોશી પણ ડી એ પી વાપરતા બંધ થયા છે અને વાપરવું હોય તો નમૅદા ફોસ આપસો

    • @gohiljayendrasinh144
      @gohiljayendrasinh144 Год назад

      કશુ પણ નહિ

    • @hanifsaiyd3026
      @hanifsaiyd3026 Год назад

      ભાઈ સાણીયુ ખાતર દર વર્ષે પાયાના ખાતર તરીકે વાપરો તો કોઈપણ જાતના ખાતર ની જરૂર આજીવન નહીં પડે

  • @kheduthelper
    @kheduthelper Год назад +1

    આને ભાઈ પાણી હોય તો ને

  • @sanjayrojasara5490
    @sanjayrojasara5490 Год назад +1

    આવું બધાયને આવડે સે

  • @kheduthelper
    @kheduthelper Год назад +3

    ગુલાબી ઇયળ આવી જાય તો ખાલી ઝાડવા વધે

  • @merdalsukh157
    @merdalsukh157 Год назад

    અરે ભાઈ ફાલતો હવે ખરસે હો

  • @vinodprajapati8755
    @vinodprajapati8755 Год назад

    काको अड़ियल छे हो बाकी