- Видео 291
- Просмотров 15 338 175
Khedut ni Kheti
Индия
Добавлен 26 июл 2021
ખેડૂતોને ખેતીનુ સામાન્ય જ્ઞાન મળી રહે માટે ખેડૂતની ખેતી ચેનલ દ્રારા ખેતી માટેના સામાન્ય જ્ઞાન અંગેના વિડીયો રજૂ કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. ખેડૂતની ખેતી ચેનલ દ્રારા ખેડૂતોને ઉપયોગી થાય તેવા સારા અને શ્રેષ્ઠ વિડીયો મુકવામાં આવી રહ્યા છે. ખેડૂતોની કોઠાસૂઝ અને આવડતના વિડીયો પણ મુકવામાં આવ્યા છે. જે ખેડૂતોને ખેતીના વિકાસ માટે ખૂબ જ મદદરૂપ થશે તેવી આશા છે. ખેડૂતોનો વિકાસ એ જ અમારો ધ્યેય અને લક્ષ્ય છે.
ખેડુતની ખેતી ચેનલ એટલે ખેતીનો વિકાસ. ખેડૂતની ખેતી ચેનલ એટલે ખેડૂતો નો વિકાસ.
More information
Helpline Number : 8200423697
ઓર્ગેનિક ખેતી
પ્રાકૃતિક ખેતી
ગાય આધારિત પ્રાકૃતિક ખેતી
ખેતીવાડી
ગાય આધારિત પ્રાકૃતિક દવાઓ
જુગાડ ખેતીવાડી
ખેતીનો વિકાસ
કોઠાસૂઝ
ખેડૂતની કોઠાસૂઝ
ખેતીના વિકાસ માટે ખૂબ જ મદદરૂપ ચેનલ
Helpful videos for agriculture and farmers.
Organic Farming
Jugad Khetivadi
Jugaad Khetivadi
Prakrutik kheti
Khet ke vikas ke liye tips
Agriculture information
Farming
Agriculture
Khedut
Kisan
Gay adharit prakritik kheti
Khedut ni kheti
#khedutnikheti
ખેડૂતની ખેતી
પાવલીનો પણ ખર્ચ નહિ ને | ખેતરમાં રોઝ અને ભૂંડ નહિ આવે | જયસુખભાઈની કોઠાસૂઝ | khedutnikheti |
પાવલીનો પણ ખર્ચ નહિ ને | ખેતરમાં રોજ અને ભૂંડ નહિ આવે | જયસુખભાઈની કોઠાસૂઝ | khedutnikheti |
About this video:
આ વિડીયોમા ખેતરમાંથી મફતમાં રોઝ અને ભૂંડને ભગાડવા અંગેનો આ વિડીયો છે.
ખેતીના અન્ય ઉપયોગી વિડિયો અને પ્લેલીસ્ટ :
▪️કપાસની ખેતીની સંપૂર્ણ માહિતીના બધા વિડીયો :
ruclips.net/p/PLRsPK6SGwMl0bO6meJDC1r713U22X1tZe
▪️ઓર્ગેનિક દવા બનાવવાની પદ્ધતિ બધા વિડીયો :
ruclips.net/p/PLRsPK6SGwMl3aNep79k0g75gjL4DHhRp8&si=8OWOH4pR6envvoLH
▪️મરચીની ખેતીના બધા વિડીયો :
ruclips.net/p/PLRsPK6SGwMl1npOWNA5VBdJDPmQlXNY1b
▪️બાગાયતી ખેતીના બધા વિડીયો :
ruclips.net/p/PLRsPK6SGwMl3p5MfvcQu84WO49MIBIq0Y
▪️સરકારી યોજનાના બધા વિડીયો :
ruclips.net/p/PLRsPK6SGwMl3_FTxXIcPjNWQ5gixGwTiE
▪️ખેડૂતની કોઠાસૂઝના વિડીયો :
ruclips.net/p/P...

Просмотров: 46 717
Видео
ઢોર નહિ ખાય પાણી નહિ જોવે | ખાતર નહિ જોવે | દવા નહિ જોવે | khedutnikheti |
Просмотров 9 тыс.19 часов назад
દવા ખાતર પાણી વગરની અજમાની ગજબની ખેતી | ajmani kheti | khedutnikheti | Maganbhai Mohanbhai Panchani Bharatbhai Nanubhai Talaviya At Vanda Ta Savarkundla Di Amreli #ajmani_kheti #અજમા #khedutnikheti
ઘરે બેઠા માર્કેટિંગ યાર્ડ અને ઘરે બેઠા જ પૈસા લેય છે | khedutnikheti |
Просмотров 1,2 тыс.День назад
ઘરે બેઠા માર્કેટિંગ યાર્ડ અને ઘરે બેઠા જ પૈસા લેય છે | khedutnikheti | #marketing #farming #khedutnikheti
કપાસમાં લીમડાના પાનના ગજબના ફાયદાઓ | કપાસમાં કુકડ થિપ્સ સુચિયા દૂર થશે | khedutnikheti |
Просмотров 1,7 тыс.День назад
કપાસમાં લીમડાના પાનના ગજબના ફાયદાઓ | કપાસમાં કુકડ થિપ્સ સુચિયા દૂર થશે | khedutnikheti | #kapas #farming #khedutnikheti
ચોમાસું ડુંગળી મોંઘી દવા ખાતર અને પાણી વગર કેવી રીતે થાય છે | ડુંગળીની ખેતી | onion farming |
Просмотров 8 тыс.14 дней назад
ચોમાસું ડુંગળી મોંઘી દવા ખાતર અને પાણી વગર કેવી રીતે થાય છે | ડુંગળીની ખેતી | onion farming | #dungali #onionfarming #khedutnikheti
દવા ખાતર પાણી વગરની ખેતી | ખેડૂતની કોઠાસૂઝ | સીતાફળની ખેતી | khedutnikheti |
Просмотров 2,9 тыс.14 дней назад
શેઢે સીતાફળ વાવી ગજબની આવક મેળવતા ખેડૂત | ખેડૂતની કોઠાસૂઝ | સીતાફળની ખેતી | khedutnikheti | #kothasuj #sitafal #khedutnikheti
બધા જ પાકમાં ટપકના ગજબના ફાયદાઓ | Tapak na gajab na fayda khedut ni kheti
Просмотров 1,4 тыс.Месяц назад
બધા જ પાકમાં ટપકના ગજબના ફાયદાઓ | Tapak na gajab na fayda khedut ni kheti
આ તારીખથી શરૂ ટેકાના ભાવથી ખરીદી | ખેડૂતો ફટાફટ અરજીના ડોક્યુમેન્ટ તૈયાર રાખે | khedutnikheti |
Просмотров 1,7 тыс.Месяц назад
આ તારીખથી શરૂ ટેકાના ભાવથી ખરીદી | ખેડૂતો ફટાફટ અરજીના ડોક્યુમેન્ટ તૈયાર રાખે | khedutnikheti |
ગુલાબના છોડ પર વધુ ફૂલ લાવવાનો ગજબનો ઉપાય | khedutnikheti |
Просмотров 1,2 тыс.Месяц назад
ગુલાબના છોડ પર વધુ ફૂલ લાવવાનો ગજબનો ઉપાય | khedutnikheti |
ખેડૂતો માટે ખુશીના સમાચાર | khedut mate khushi na samachar | ikhedut portal | khedutnikheti |
Просмотров 8 тыс.Месяц назад
ખેડૂતો માટે ખુશીના સમાચાર | khedut mate khushi na samachar | ikhedut portal | khedutnikheti |
બીયરણ વગરની ખેતી | બે મહિને આવક શરૂ | khedutnikheti |
Просмотров 7 тыс.2 месяца назад
બીયરણ વગરની ખેતી | બે મહિને આવક શરૂ | khedutnikheti |
આ ચાર વસ્તુઓ વાપરો ડુંગળીનુ ડબલ ઉત્પાદન મેળવો | 3 vastu thi dabal utpadan melvo | khedutnikheti |
Просмотров 12 тыс.2 месяца назад
આ ચાર વસ્તુઓ વાપરો ડુંગળીનુ ડબલ ઉત્પાદન મેળવો | 3 vastu thi dabal utpadan melvo | khedutnikheti |
નવો જ પાક કાજુ કારેલાની ખેતી | બે વિઘામા લાખોનુ ઉત્પાદન | karela ni kheti | khedutnikheti |
Просмотров 2,1 тыс.2 месяца назад
નવો જ પાક કાજુ કારેલાની ખેતી | બે વિઘામા લાખોનુ ઉત્પાદન | karela ni kheti | khedutnikheti |
હવે યુરીયા ડીએપી નહિ લેવુ પડે | gay ni kheti na adbhut fayda | organic | organik | khedutnikheti |
Просмотров 1,4 тыс.2 месяца назад
હવે યુરીયા ડીએપી નહિ લેવુ પડે | gay ni kheti na adbhut fayda | organic | organik | khedutnikheti |
દૂધ ગોળના પ્રયોગથી વિઘે એક લાખની આવક | dudh gol na fayda | khedutnikheti |
Просмотров 2 тыс.2 месяца назад
દૂધ ગોળના પ્રયોગથી વિઘે એક લાખની આવક | dudh gol na fayda | khedutnikheti |
કપાસમાં હળદર હિંગ અજમાનો છંટકાવ | kapas ma haldar hing ajmano chhatkav | kukad na fayda |
Просмотров 7 тыс.2 месяца назад
કપાસમાં હળદર હિંગ અજમાનો છંટકાવ | kapas ma haldar hing ajmano chhatkav | kukad na fayda |
ગુજરાતના આ પ્રગતિશીલ ખેડૂતની કલમ આખા દેશમાં જાય | mango grafting kalam | khedutnikheti |
Просмотров 3,8 тыс.3 месяца назад
ગુજરાતના આ પ્રગતિશીલ ખેડૂતની કલમ આખા દેશમાં જાય | mango grafting kalam | khedutnikheti |
આ પાકનુ વાવેતર કરતા પહેલા આટલુ ધ્યાન રાખશો તો લાખોનુ ઉત્પાદન મેળવો | khedutnikheti |
Просмотров 6943 месяца назад
આ પાકનુ વાવેતર કરતા પહેલા આટલુ ધ્યાન રાખશો તો લાખોનુ ઉત્પાદન મેળવો | khedutnikheti |
કલમ ઘરે બેઠા જ તૈયાર કરો | કલમ બનાવવાની આખી રીત જુઓ | khedutnikheti |
Просмотров 1,6 тыс.3 месяца назад
કલમ ઘરે બેઠા જ તૈયાર કરો | કલમ બનાવવાની આખી રીત જુઓ | khedutnikheti |
વર્ષે ઘરે બેઠા લાખોની કમાણી | આખુ વર્ષ મેથી નહિ લેવી પડે | sargvani kheti | khedut ni kheti |
Просмотров 1,4 тыс.3 месяца назад
વર્ષે ઘરે બેઠા લાખોની કમાણી | આખુ વર્ષ મેથી નહિ લેવી પડે | sargvani kheti | khedut ni kheti |
વાલને દોરાવા ફેરવી 42 વીઘા દવા પાણી પાય દેય | ગજબની ખેડૂતની કોઠાસૂઝ | khedutnikheti |
Просмотров 9313 месяца назад
વાલને દોરાવા ફેરવી 42 વીઘા દવા પાણી પાય દેય | ગજબની ખેડૂતની કોઠાસૂઝ | khedutnikheti |
મલસીંગના ફાયદાઓ સાંભળીને દંગ રહી જશો | ખેડૂતની ખેતી |khedutnikheti
Просмотров 9274 месяца назад
મલસીંગના ફાયદાઓ સાંભળીને દંગ રહી જશો | ખેડૂતની ખેતી |khedutnikheti
આ વેલ વાવી દો આખુ વર્ષ લસણ નહિ જોવે | khedutnikheti |
Просмотров 293 тыс.5 месяцев назад
આ વેલ વાવી દો આખુ વર્ષ લસણ નહિ જોવે | khedutnikheti |
ખેડૂત લાઈટ વગર 12 વિઘા જમીન પાય દેય છે | ખેડૂતની ગજબની કોઠાસૂઝ | khedutnikheti |
Просмотров 265 тыс.5 месяцев назад
ખેડૂત લાઈટ વગર 12 વિઘા જમીન પાય દેય છે | ખેડૂતની ગજબની કોઠાસૂઝ | khedutnikheti |
બધા પાકમાં ઉપયોગી સાતી અને ટ્રેક્ટર | ગજબના ફાયદાઓ | tractor ane sati na fayda | khedutnikheti |
Просмотров 1,2 тыс.6 месяцев назад
બધા પાકમાં ઉપયોગી સાતી અને ટ્રેક્ટર | ગજબના ફાયદાઓ | tractor ane sati na fayda | khedutnikheti |
કોરોનાએ ખેડૂતને વિઘે 3 લાખની આવક કરાવી | નવા જ પાકથી | ખેડૂતનુ જીવન બદલ્યું | khedutnikheti |
Просмотров 29 тыс.6 месяцев назад
કોરોનાએ ખેડૂતને વિઘે 3 લાખની આવક કરાવી | નવા જ પાકથી | ખેડૂતનુ જીવન બદલ્યું | khedutnikheti |
દૂધ ગોળના અદ્ભુત ફાયદાઓ બધા જ પાકમાં | dudh gol na fayda | khedutnikheti |
Просмотров 16 тыс.6 месяцев назад
દૂધ ગોળના અદ્ભુત ફાયદાઓ બધા જ પાકમાં | dudh gol na fayda | khedutnikheti |
કેળાની વૈજ્ઞાનિક ખેતી | kele ki kheti | kela ni kheti kyare ane kevi rite karvi | khedut ni kheti |
Просмотров 1 тыс.6 месяцев назад
કેળાની વૈજ્ઞાનિક ખેતી | kele ki kheti | kela ni kheti kyare ane kevi rite karvi | khedut ni kheti |
વહેલા સરગવો લાવવાની રીત | સરગવાની ખેતી કેવી રીતે કરવી | Sargavani kheti | khedutnikheti |
Просмотров 13 тыс.7 месяцев назад
વહેલા સરગવો લાવવાની રીત | સરગવાની ખેતી કેવી રીતે કરવી | Sargavani kheti | khedutnikheti |
નકામી વસ્તુમાંથી સોનુ પકવતો ખેડૂત | khedutnikheti |
Просмотров 2 тыс.7 месяцев назад
નકામી વસ્તુમાંથી સોનુ પકવતો ખેડૂત | khedutnikheti |
તમે.માહિતી.સારી.આપી. એમા.વાઘો.નથી.પણ.તમારું.સરનામું.આપવામાં.આવે.તો.તમારો.ખૂબ.ખૂબ.આભાર.❤❤❤❤❤❤❤
ઘાસ પણ ના ઊગે વાળ પણ ના ઊગે.
મારુ ગામ ખાલપર છે, ધાર ની બાજુમાં, મારે રૂબરૂ મુલાકાત લેવી છે, નંબર હોય તો આપો ને
Rohitbhai patel
ખોટુ સે ભાઈ
ઈયરો પડી નો જાય
અજમો હિંગ હળદર કેવી રીતે પલળવાનું
સરસ
તમારો ફોન આપસો
કાક સમજાય એવા વિડિઓ મૂકો
આ મશિન ની કિમત અને કયા મલે ઈ કયો ઓસી કિમત મા
મે હમણાં જ લીધું મારા ગામમાં ઘણા છે જે માહિતી જોવે એ કહેજો.
@MUKKABHAI47 આપો તમારો નંબર ભાઈ
મારે બાઉન્ડ્રી મા 5 ફુટ પાણી રે સે 4 મહિના તો જાલી માટે શુ શુ વાવી શકાય. પાણી ની નદી સે શેઢે
અંધભકત છે
બકવાસ છે ભાઇ
Kau gam kayo jilo
Dhar Amreli
ખુબ સરસ
ભાડું b યે... ઘન્ટો એ ના ભાગે ભૂંડ r
🎉
બોટલ મા સાસ નથી કોઈ બીજીવસતુ છે
ટાલ ઉપર છાસ રેડવાની
Kai breed chay Seeman joi a to aapo cho
Aama navin su?
પરોણા એટલે વાસ
૯૯૭૮૦૪૫૪૫૭ફોન
બાટલા માં ઉતારી ને બૂચ મારતો લાગે છે... 2 વરસ જૂની છાસ ક્યાંથી લાવવી....??
તમારી પાસે હોય તો જણાવજો
Be year sudhi ni chhas kehi lavi bhai 😅
તારી માં 4 વરસ ની સાસ નો હોય ગાડીના
પીળી છાછ હોય્ નહીં પરંતુ તમે બતાવી છે
અલ્યા ભાઈ આ આપણ ને ગૉડા ગણે છે બે વર્ષ ની જુની છાશ કયો મળે બનાવવાની વાતો ના કરો
Congratulations for 100k 🎉
Thank you so much
2 વર્ષ જૂની છાંશ લેવાની છે 😂
મૂરખ બનાવવાની વાત ના કરો ભાઈ 🍒
Chhas rakhi didhi chhe Aaj have 2 vars pachhi tigadsu
ભાઈ જૂની સાસ નો કલર પીળો ના હોય મારી પાસે ચાર વર્ષની જૂની સાસ શે તો એનો કલર સફેદ છે
@@શ્રીહિંગળાજગૌપ્રાકૃતિકફામૅ etle j mare mo number aapo to puchu ce
8200423697
તમારી.પાસે છાછ.મળશે તમારો નબર આપો
ખોટા વીડીયો મુકવાનુરેવાદયોબનાવટકરોમા
તારો ભા બે વર્ષ સુધી અમારે વાટ જોઈ રવાની
Jayshukbhai no mo number aapo
બે વર્ષની સાસક્યા મળે
એની પાસે થી મળી જશે,,,,
મારી પાસે છે
છાસ ને બે વર્ષ થાય ત્યાં સુધીમાં પાકનું શું?
2 varas shas juni thay tya sudhi bund ne khava devanu
Tamri Pase Chas stock che..?
એ ભાઇ બે વર્ષ જુની સાસ ને માણસે નો અડી સકે દુર્ગંધ આવે
Congratulations 🎉🎉🎉 bhai 100k complete ✅
Thank you so much
જંગલી પ્રાણી આવેતો ? ગાય નાના વાછડી કે વાછડો જાહેર ખુલી જગ્યા રહેવા વાળ માટે પ્રાણી છે@@KhedutniKheti
બે વર્ષ જુની છાછ😅😅😅😅
આતો પાંત્રીસ વર્ષ પહેલા ની બુદ્ધિ નો જુગાડ છે.
નવુબુધેલછે😢😢
બુધેલ બીસારૂ લાલછે😂😂😂
ખુબ ખુબ ધન્યવાદ દાદા
કોનો છે????
Amrutvel gaushala