આ માટે આપ સૌપ્રથમ જમીનની લેબોરેટરી કરાવો ત્યારબાદ એમા જે ભલામણ આવે એ મુજબ ટ્રીટમેન્ટ કરવી હિતાવહ છે. જમીનની સારી અને ચોક્કસ લેબોરેટરી કરવા માટે તેમજ આપના પ્રશ્નના સોલ્યુશન માટે નીચેના એગ્રોનોમીસ્ટ નો કોન્ટેક્ટ કરજો પ્રદીપભાઇ કાલરીયા સાહેબ 9879456076
એનાં માટે જે વોટર સોલ્યુબલ ખાતર આવે એનો ઉપયોગ કરવાથી સારા રિઝલ્ટ મળશે. યુરિયા ખાતર ને આછો ભેજ હોય ત્યારે ઉડાડીને આપવાથી સારા રિઝલ્ટ મળશે અને કાર્યક્ષમ ઉપયોગ પણ થશે.
ખુબ સુંદર માહિતી છે.આભાર સાહેબ આપ શ્રી નો
Vah khub sari mahiti aapva badal aabhar🙏
અન્નદાતા સેનલ સરસ મજાની વાત આપી
Wah khub saras bro
Thank you
Jay shachhidanand
Great work Bhai
Very Very nice knowledge
Khub sundor vat kari sir
આપનો આભાર
ખૂબ સરસ માહિતી આપી
Khub saras mahiti
Saru
Khu khub Sara's mahiti aapi shiroya Saheb
Kai no ghate sir🎉🎉🎉🎉❤❤❤❤❤
Laganbhai bk omshanti baba good evening baba namaste baba, may master sarvashaktivan hu, may Vijay Atma hu, may prikiti jit Atma hu, prem Swarup Atma chhu,❤❤khedut visheni maiti siroyabhai ane video vala bhaino varatalap sabharata raho,kapasni kheti mate 1 vingamo 8killo uria khatarno vapras thay chhe
Good job sir
ખુબ સરસ માહિતી આપી છે
આભાર આપનો
Ok ફાલ ખૂબ ખરે છે ભાઈ
ખૂબ સરસ ❤
જોરદાર માહિતી....
આભાર
આભાર
khub saras
ખૂબ સરસ મહેશભાઈ
આભાર
ખુબ સરસ કપાસના વિકાસની માહિતી આઈપી છે .
આપનો ખૂબ ખૂબ આભાર
Very good
શુપર માહિતી આપી .ખરેખર દરેક ખેડુત ને સમજણ પડે એમ. પાયા ના ખાતર થી લઈને કપાસ ની અવસ્થા મુજબ......👍
આભાર
સરસ માહિતી આપી સર
Good work
Thanks
ખુબ સરસ માહિતી સર
ખૂબ સરસ વિડીયો
ખૂબ સરસ માહિતી
આભાર
Saras.mahiti aapi.bhai
સિરોયા સાહેબ ને માહિતી આપવા બદલ ધન્યવાદ
આપનો ખૂબ ખૂબ આભાર
બધા તવોનું ગનન અપો
Aa bhai ne vandanche 🙏 PHD kari che kapas ni kheti hoy ...
Sarsh mahiti bhai
Thank you
He is the best spoke person@Mahesh sir 😊
સરસ માહીતી આપવા બદલ આભાર આવીને આવી માહીતી આપતા રેજો
આપનો ખૂબ ખૂબ આભાર
Nice coment sir
खुब सरस
👏👏👏
સરસ
Thank you
Whh srs che mahiti
આભાર
🎉🎉🎉
Mast
👌👌👌👌👍
આપનો ખૂબ ખૂબ આભાર
આવો આપડા ખેતરમાં આનાથી સારો કપાસ બતાવુ દસ વીઘા છે
ખૂબ સારુ કહેવાય
આપની આજુ બાજુના ખેડુતોને માર્ગદર્શન આપજો જેથી એને પણ સારુ ઉત્પાદન આવે.
આભાર
Thanks
આ વિડીયો વારંવાર જોવાનું મન થાય એવો છે મહેશભાઇ સાહેબ
આપનો આભાર વનરાજસિંહ
100% વારંવાર આ વિડિઓ જોવાની ઈચ્છા થાય સે
ખુબ ખુબ આભાર મહેશભાઈ ખેડૂતો ને સાચી સલાહ અને સાચું માર્ગદર્શન આપવા બદલ મહેશભાઈ. જય કિશાન જય માતા જી 🙏🙏🙏
😅🌄 થઇ ડો બસો જા્ ની છે@@annadata3543
Me 12 32 16 ane salfer nakhyu se tema potas mix kari ne nakhi sakay
બહુ સરસ મહિતિ આપિ આવી રીત મૃગફળી ની મહિતી આપ
મગફળીની માહીતી પણ ટૂંક સમયમાં વિડીયો ના માધ્યમથી આપીશું
આભાર
પુસપા મેજીક કય કંપની નું આવે બીટી છે કે ફોરજી
Gindavanathi kaidavavaparvi
13 0 45 તથા માઈક્રોનૂટન તથા ફૂગ નાસક સટકાવ કરીસકાય જરૂર જવાબ દેજો
13 0 45 alag marvu pade
Ammonium Salfar 60 divase aapi sakai ?? Vidhe ketlu aapvanu
વિઘે 8 થી 10 કિલો
આપ્યાં બાદ પિયત આપવું, પાણીની ખેંચ ના પડે એ જોવું
mikonyutrisn spre thi apava ke jamin ma apava? ketala praman ma apava?
સ્પ્રે થી આપવા
પ્રમાણ - ૧૫ ગ્રામ / પંપ
ખાસ નોંધ - પ્રમાણ જે તે કંપનીની ભલામણ મુજબ રાખવું
યુરીયા સાથે હુમિક આપી શકાય
હા આપી શકો
કપાસ ના 4થી 5પાન થયા પછી પોટાશ આપી શકાય કે નય
Sir khub sarsh video pan threep mate kay dava sari a janavo
ડેલીગેટ ૧૦ મિલી/પંપ
વિઘે ૩ પંપ અવશ્ય કરવા
ખૂબ જ સરસ માહિતી આપી બધાજ ખેડૂતો ને ખૂબ ઉપયોગી થાય એવી, આવાજ સરસ મજા નાં વીડિયો બનાવતા રહેજો.
બમ્પર એટલે કેટલું.ને દર વર્ષે તમે વિઘે કેટલું ઉત્પાદન કેટલું આવે છે.
Pan shivay kae dahutu nathi😂
દવાનો છંટકાવ કેવો અને ક્યારે કરવો
13 o 45 Ane 12 61 0 ek sathe spre karay praman ketlo
બને સાથે સ્પ્રે કરવા કરતા અલગ અલગ એક અઠવાડિયાનાં અંતરે સ્પ્રે કરવો જોઈએ.
ભાઈ તમારો નંબર આપો મારે પન 13 00 45 અને 12 61 00 નો છટકાવ કરવો છે પન મને ખબર નથી પડતી કે કેટલા ગ્રામ આપવૂ
Atyare kapas 80 divas no 6... to 20 20 0 13 + npk 10 26 26 + magnesium sulfet aa badhu mix kari ane vighe 15 kg aapi shakay...?
આપી શકાય
પણ ફોસ્ફરસ સાથે બીજા તત્વો ને ઝેર જેવું હોય છે (એગ્રોનોમીસ્ટ પ્રદીપસાહેબ કાલરીયા ના શબ્દો) એટ્લે થોડા સમયના અંતરે જુદું જુદું આપો તો સારુ
ઘણા લોકોનું કહેવું છે કે યુરિયા આપવાથી ફાલ ખરે છે એ વાત સાચી ?કયા સ્ટેજે આપવાથી ફાલ ખરે છે તે જણાવશો
યુરિયા આપવાથી ન ખરે...પરંતુ વધારે પડતું યુરિયા આપવાથી ચોક્કસ ખરે.
વધારે પડતું નાઇટ્રોજન આપવાથી ફાલ ખરી શકે છે
હવે નેનો યુરિયા ખાતર વિશે પણ થોડી વાત કરજો
90 Day kapas chhe potas ketlu aapay??? Paya ma aapyu nathi
વિઘા દીઠ (૧૬ ગુંઠાનાં) ૮ થી ૧૦ કિલો
સાહેબ પાયા મા Dap સાથે સલ્ફર દાળ આપેલ છે તો કામ આપસે
હા ખૂબ સારુ કામ આપશે
કપાસમાં યોગ્ય ખાતર વ્યવસ્થાપન જરૂરી છે જેથી કરીને ધાર્યું results મળે છે
સાચી વાત છે
Aana mate abhayas book aave?
હા આવે
કઇ બુક આવે
શુ નામ છે
Mera cotton 90 days ka ho gaya he.... To me fertilizer me ( NPK 12 32 16 + 20 20 0 13 + MAGNESIUM SULFET ) tino ek sath mila ke de sakte he...?
હા
પરંતુ મેગ્નેશિયમ સાથે બીજુ કોઈ એક આપશો તો પણ ચાલશે
@@annadata3543 તમારો ખૂબ ખૂબ આભાર....
0 52 34 + ferties micronutrient 0 55 35 + profeno + mono + acifet આ એક ડોઝ મા છંટકાવ કરી શકાય..?
@@atulradadiya6775 ના
અમો મેગ્નેશિયમ સલ્ફેટ જ. આપીએ છીએ
13 0 45 + boron + zink + chamtkar + prophenophos.... aa badhu ek sathe ek j dose ma aapi shakay....?
આટલું બધુ સાથે છાંટવું હિતાવહ નથી.
કારણકે રિઝલ્ટ કપાશે થોડુ
@@annadata3543 ok thank you very much sir....🙏
Ferties micronutrient 0 55 35 + propheno + monocoto + acifet
આ ચાર દવા એક જ ડોઝ માં ૮૦ દિવસ ના કપાસ માં છાંટી શકાય..? કેટલી વખત ...?
Kya malse steup
Kapad ni vrudhi sari che fut ane jinja mate kayu khatar aapvu joye 77 divas thaya
૧૩-૦૦-૪૫ = ૮૦ થી ૧૦૦ ગ્રામ
અને
માઈક્રોન્યુટ્રીઅન્ટ
Pushpa magic Kya Mali raheshe
Steup kai kampni nuaave chhe
KHEDUT AGRO CARE NU
kapas ma kunap lavva mate kai dava satvi
૧) જીગરી અથવા
૨) જીબ્રેલિક ૦.૦૦૧% અથવા
૩) ૧૯:૧૯:૧૯ ખાતર
૪) હ્યુમેત્સુ (ઇફ્કો કંપનીનું)
આમાંથી કોઈ પણ એક નો છંટકાવ કરવો. બેસ્ટ રિઝલ્ટ મળશે
શબકા બવ સરે સે સુ કરવું હવે 74 દિવસ નો કપાસ સે જવાબ આપવા વિનંતી.
૧૩-૦૦-૪૫ = ૮૦ થી ૧૦૦ ગ્રામ / પંપ
સ્ટેપ અપ = ૨૫ મિલી / પંપ
આનો છંટકાવ કરો
ખૂબ સારા રિઝલ્ટ મળશે
મો-8780622775
@@annadata3543 100ગ્રામ કે મિલી ગરમ
Boron chhati dyo
Steup Kai kampni nu aave chhe
Boron calcium ભેગુ બીજું ક્યાં ખાતર નો છંટકાવ કરી શકાય?
સુષ્મતત્વ yetale kyu khatar
માઈક્રોન્યુટ્રીયન્ટ છંટકાવ માટેનું
Tmaro video saro Lago pn piyatnu khyu ny
આ વિડીયો માત્ર ખાતર વ્યવસ્થાપન માટે જ હતો એટલે માત્ર ખાતરની જ વાત કરી
અમુક ગઢાં થાય પણ સુધર તા નથી dap સિવાય કાય કરતા નથી અમે આમાં પકવતા હતા ને કે અમે ખેતી કરે માથે દેવું કરે હાલમાં
અમારા ગામ માં પણ એવું જ છે. ભાઈ
@@jatinradadiya94ઠઠડઢઢઢઢઢઠઠટ
90 -100 divash na pakash maa kyu khatar aapvu
Step up na badle Sardar Amin chale
સરદાર અમીનમાં માઈક્રો ન્યુટ્રીઅન્ટ આવે
સ્ટેપ અપ માં એમિનો વિટામિન પ્રોટીન આવે
આભાર
🙏🙏👍👍👍
Boran kayare apai
ફુલ અવસ્થાએ, ફૂલમાંથી જીંડવા બનવાની અવસ્થાએ આપવું જોઈએ
Double Flawaring & stepap atle su
એ છોડને જરૂરી એમિનો એસિડ અને પ્રોટીન છે
Sir 0 52 34 no chatkav kari to chale
જીંડવાના વિકાસની અવસ્થાએ 00-52-34 નો છંટકાવ કરી શકાય...એનાં રિઝલ્ટ પણ ખૂબ સારા મળે છે.
કપાસ નાં છોડમાં 15,20 જીંડવા થય જાય પસી સુકારો આવી જાય છે આ દર વર્ષે થય જાય છે સૂકાવવા ની પરિસ્થીતી સર્જાય છે... આનો ઉપાય બતાવો.
Plz Reply
આ માટે આપ સૌપ્રથમ જમીનની લેબોરેટરી કરાવો ત્યારબાદ એમા જે ભલામણ આવે એ મુજબ ટ્રીટમેન્ટ કરવી હિતાવહ છે.
જમીનની સારી અને ચોક્કસ લેબોરેટરી કરવા માટે તેમજ આપના પ્રશ્નના સોલ્યુશન માટે નીચેના એગ્રોનોમીસ્ટ નો કોન્ટેક્ટ કરજો
પ્રદીપભાઇ કાલરીયા સાહેબ
9879456076
પોટાશ ફરજીયાત જોઈએ
Maicro nautan khatar and 13 0 45 no bhego satkav Kari saki.
હા
Vagar urea no kapas thay
Mare kapas 6 futno se
Mare 8 fut no
19 19 19 kyare apai ?
છોડના વિકાસની અવસ્થાએ
છોડનો વિકાસ રૂંધાઇ ગયો હોય ત્યારે
છોડના પાન બરડ થઈ ગયા હોય ત્યારે
75 divs no kapas che flavring pan saru che jindva aavi gya che to have vikas pan che to kya khatar no spre karai ?
13 00 45 2 વિગા મા કેટલૂ નાખવૂ
છંટકાવમાં પંપ દીઠ ૮૦ થી ૧૦૦ ગ્રામ આપવું
વિઘે ૩ થી ૪ પંપ કરવાં
Dodiyala mare Ce puspa aavoj ce
ખૂબ સરસ
ખાતર પુરતા પ્રમાણમાં સમયસર આપજો
ઉત્પાદન 30 મણ ઉપર આરામથી થશે
ટમેટી।માહીતી।આપો
ટૂંક સમયમાં ટમેટા ના પાકમાં ખાતરનું શેડ્યૂલ નો વિડીયો મુકીશુ...આભાર
Micro nutrition nathi apata. Only for N. P. K. TE ape se
માઈક્રોન્યુટ્રીઅન્ટ પણ અવશ્ય આપવા જોઈએ.
એક વાર તો કપાસમાં આપવા જ
આ ખાતર ટપક સિંચાઇ પદ્ધતિ થી આપીયે તો નો ચાલે
એનાં માટે જે વોટર સોલ્યુબલ ખાતર આવે એનો ઉપયોગ કરવાથી સારા રિઝલ્ટ મળશે.
યુરિયા ખાતર ને આછો ભેજ હોય ત્યારે ઉડાડીને આપવાથી સારા રિઝલ્ટ મળશે અને કાર્યક્ષમ ઉપયોગ પણ થશે.
પુષ્પા મેજીક વેરાયટી કય કંપની નું આવે છે અને બોલગારડ છે કે ફોરજી છે
આખા વર્ષથી વિડીયો જોઉ છુ પણ આમા તમે જે વ્યવસ્થા. બતાવી એ કોઈ યુટુબના વીડીયો માં નથી સહેબ 😮 કદાચ મને પહેલા આ વીડીયો મળ્યો હોત તો ..:
મહેશભાઈનો મોબાઈલ નંબર મલશે?
આપનો આભાર
પ્યોર પ્રાકૃતિક ખેતી માં ક્યાં ખાતર આપવા એપણ જણાવશો
એનાં માટે પણ એક વિસ્તૃત વિડીયો બનાવીશું.
આભાર
શુ ખાતર અપીયા જ કરવાનું
સમયસર ભલામણ મુજબ ખાતર આપવું એ જ ઉત્પાદન નો મુખ્ય આધાર છે.
આબધઉકરઍલસ તૉયસુકાયજાયસૅ
Khub saras
આપનો આભાર
Very good