ઓરણીમાં વાવેતર કરતા હોઈએ ત્યારે અલગ વિભાગમાં સલ્ફર d a p પાયામાં સાથે વાવતા હોઈએ છીએ .... તેમાં પહેલાં બિયારણ પળતું હોઈ છે પછી થોડી ધૂળ પળે છે પછી ખાતર પડતું હોય છે એની ઉપર ફરી ધૂળ પળતી હોઈ છે આ પદ્ધતિમાં સલ્ફર બિયારણને નુકશાન કરે કે કેમ જણાવા વિનંતી
પણ ભાઈ ત્યારે આપણા વડીલો ની જરુરીયાત સંતેોશાતી હતી આપણી તો પુરી જ નથી થતી સમજી જાવ કે આપણે ધરના તમામ ના ફોન અલગ ઞાડી અલગ બધુજ અલગ રવીવારે ફરવા જવાનુખર્ચોજ વધારે છે તો ઉપજ વધારવી જ પડે ભાવ નીચા ત્યારે ૨૦ મણ સીંગ નુ તોલા સોનું આવતું ભાઈ
Saras mahiti
ખુબ સરસ માહિતી સાહેબ ❤
સરસ મજાની માહિતી આપી
સરસ માહિતી
Khub Sarah mahite shar
સર ખુબ સરસ માહિતી આભાર ❤
ખુબજ સરસ માહિતી બદલ ખુબખુબ ધન્યવાદ.
Khub saras mahiti aapi saheb
ખૂબ ખૂબ આભાર
Sara's mahiti
જય માતાજી ખુબ સારી માહીતી આપો છો સાહેબ
Bhu saras mahiti
Khub. Sari mahiti. Aàpi
Nice information sir ji ❤
જોરદાર ❤
ખુબજ સરસ માહિતી આપો છો .
જય યોગેશ્વર સાહેબ જી ફાડા સલ્ફર ની માહિતી સરસ સાપી
Good information 👌🙏
બાળમિત્રો 16 અને ઓમકાર નું ઝીંક પ્લસ પાયામાં આઇપી શકાય
Very good information
Bhu saras mahiti sar ❤Khub Khub abhar
Good 👍
ખુબ જ સરસ માહિતી આપી
માહિતી આપવા બદલ આભાર
જય જવાન જય કિસાન
Sulfer nu price su che
❤
Good
Chana ma 12-32-16 Ane fada sulphur Paya ma vavi sakay
સલ્ફર કેટલી પ્રરકાર ના આવે છે અને તેનો ઉપયોગ કેવીરીતે કરવો ક્યારે અને કેટલો ક્યાં પાકમાં કરવો તે જણાવવું
કલોંજી ma upgog karai
ઓરણીમાં વાવેતર કરતા હોઈએ ત્યારે અલગ વિભાગમાં સલ્ફર d a p પાયામાં સાથે વાવતા હોઈએ છીએ .... તેમાં પહેલાં બિયારણ પળતું હોઈ છે પછી થોડી ધૂળ પળે છે પછી ખાતર પડતું હોય છે એની ઉપર ફરી ધૂળ પળતી હોઈ છે આ પદ્ધતિમાં સલ્ફર બિયારણને નુકશાન કરે કે કેમ જણાવા વિનંતી
દિવેલા માં ક્યારે વપરાય ને કેટલું વપરાય જવાબ જરૂર આપજો.
આ ફાડા સલ્ફર દિવેલાના પાક માં વપરાય ? જો જવાબ હા હોય તો વિઘે કેટલો અને કેવી રીતે ક્યારે આપવો જણાવશો. ક્યાંથી મળે?
પાયામાં સલ્ફર આપેલ નથી તો હવે કાઈ રીતે આપી શકાય ??
મગફળી 30 દિવસ ની છે
Saheb nimatod ni mahiti aapo tena nivaran mate su karavu
સરસ માહિતી આપી 🙏👌
Sars
Vigha ma ketalu nakhavu
સલ્ફર કયા સમયે આપવુ
આપણા બાપ દાદા છાણીયા ખાતરથી ખેતી કરતા તો તે વખતે તો કોઈ ખાતર જરૂર ન હતી.
પણ ભાઈ ત્યારે આપણા વડીલો ની જરુરીયાત સંતેોશાતી હતી આપણી તો પુરી જ નથી થતી સમજી જાવ કે આપણે ધરના તમામ ના ફોન અલગ ઞાડી અલગ બધુજ અલગ રવીવારે ફરવા જવાનુખર્ચોજ વધારે છે તો ઉપજ વધારવી જ પડે ભાવ નીચા ત્યારે ૨૦ મણ સીંગ નુ તોલા સોનું આવતું ભાઈ
@@VilasbenParsana vah gagar ma sagar
Sir તમારો નંબર
જે લોકો પૂરો વિડીયો જોવે એને જ મળે છે
બિન પિયત ચણા મ SALFAR અપાય
Chhash ne gau mutra કેટલા માત્ર ma aapvu તે જણાવશો sirji
મગફળી મા ઉપર થી સલ્ફર આપી શકાય
એક એકર કપાસ નાં પાક દરમિયાન સલ્ફર કેટલું આપવું જોઈએ અને કઈ અવસ્થાએ શરૂવાત કરી સકાય
શાકભાજી ના પાક માં સલ્ફર આપી શકાય?
તુવેર માં સલ્ફર નંખાય કે નહીં તે જણાવો
સલ્લફર લિ°બુમા નખાય?
Uriya jode upar thi udadi Sakai k salfar
Baladaniya jaynti bhai
Omkarnu zink payama apay ke purti khatarma apay
મગફળી કેટલા દિવસ આપાય અને 16 નો વીધો કેટલો વપરાય
પ્રાકૃતિક ખેતી માટે લેવું જોઈએ
90 tka salfar magfdi ma kayare nakai jnavso
Fada salfar vige ketlu nakai
80 % સલ્ફર પાવડર ફોર્મમાં કેટલા દિવસે મગફળી માં આપી શકાય
ભાઈ 80%વારુ સલ્ફર એ દવા માટે કામ આવે ફંગીસાઇડે અને 90%વારુ આવે તે ફેર્ટિલિઝર (ખાતર ) માટે આવે
એરડીઅને લીંબોળી નો ખોળ વાવીયેતો કેવુ રહે જય સ્વામિનારાયણ 🙏
ખુબ સારુ રહે
Micoraja વિશે માહીતિ આપો
સર ડીએપી સુ સીં પોટાશ એરંડા ખોળ સાથે વાવી શકાય
મારે ૧૫ થી ૧૭ દિવસ ની મગફળી થઈ છે મે ફાડા સલ્ફર નાખ્યું નથી તો હવે ક્યારે આપી શકાય..?
બીજી વાર મગફળી વાવો ત્યારે નાખજો
Dap s fada .karbn sate magfdi vavai
15 કીલો ડીયેપી 10 કીલો સલફર કોરામા આપેલુસે
Aranda mo fade salfar kayara nakvu❤❤❤❤❤
90% fada salfer magfalima vighe ketla kilo aapvu
લીકવીડ મા કેટલા ટકા વાળુ સાહેબ sc ફોમ વારુ કે
જમીન ચીકણી પડી જતી હોય તો શું કરવું
જીપસમ
Aranda nu vavatar kayara karvu❤❤❤❤❤❤❤❤❤
Gav mutr Ane chas ketlu nakhvanu
Me Paya nakhu nathi તો હવે ક્યારી વાપરવુ
P n akbari
Aranda mo paya na khatar mo kau khatar nakhvu❤❤❤❤
1,viga Aranda mo salfar katlu nakhvu❤❤❤❤❤
Mobile nombar aapo
સલફર. એટલે. શ. જણાવો
મગફલીમાથેનખાય
Phone nathi upadata tame manish bhai
बेताल जमीन में कितना आपको भोजपुरी
એક વીઘા શેરડી માં અથવા મગફળી માં કેટલું આપવું
4 thi 5 kg magfadi ma
2.5 kg
Bapa to kodara ne bajaro vavata
હું બનાસકાંઠા જિલ્લામાં થરાદ તાલુકાથી છું... અમારી સાઈટ મગફળી ઊગ્યા પછી 20દિવસ પછી છોડ ઠીંગણા રહે છે. ચેક સુધી તેવા જ રહે છે. એનો કોઈ ઉપાય?????
તમારો નંબર મળસે.....
મગફળી માં એક વીઘે કેટલું ફાડા સલ્ફર આપવું જોઈએ?
5 kg
Good