મગફળી માં માત્ર કરો આટલું અને મેળવો 40 થી 48 મણ ઉત્પાદન 2024 ની પદ્ધતિ | Ravi Kotadiya

Поделиться
HTML-код
  • Опубликовано: 29 окт 2024

Комментарии • 195

  • @dungarsinghsolankivirras5927
    @dungarsinghsolankivirras5927 4 месяца назад +10

    માહતી પડદા પર દેખાય છે
    આ રીત બહુજ સારી કહેવાય
    One can take screenshot
    Good 🎉

  • @bhammarvikram4797
    @bhammarvikram4797 4 месяца назад +8

    એકદમ સચોટ માહિતી આપી... ખુબ ઉપયોગી માહિતી... 👌👌👌👌👌👌

  • @shivahir5707
    @shivahir5707 2 месяца назад +1

    Waah saheb bov j saru kaam kro chho jethi khedut ne mahiti mle ne utpadan vadhe ne khedut devadaar n bne thank you soo much

  • @patelvipul4301
    @patelvipul4301 4 месяца назад +2

    ખૂબ સરસ અને સાચી જાણકારી આપવા બદલ ખૂબ ખૂબ આભાર

  • @dineshpatel7642
    @dineshpatel7642 3 месяца назад +5

    દિનેશ ભાઈ બડોલી તાલુકો ઇડર ખૂબ સરસ માહિતી આપી અભિનંદન

  • @babuprajapati5134
    @babuprajapati5134 2 месяца назад +1

    Saras mahiti aapi jay shree ram

  • @rinkulpatel6993
    @rinkulpatel6993 2 месяца назад

    0050 na last 1.5 month ma 2 spray kriye to chale k km? 1spray 05234 no krel che, last spray 0050+progibb ave to chale ne?

  • @gagjirakholiya5278
    @gagjirakholiya5278 2 месяца назад

    Dhnyvad

  • @meramanbhatiya2561
    @meramanbhatiya2561 3 месяца назад +1

    ખુબ સાચી વાત છે.
    જામ ખંભાળીયા થી ભાટિયા મેરામણ ભાઈ

    • @JbjadjaJadja
      @JbjadjaJadja 2 месяца назад +1

      મારૂ ગામ ખાખરડા છે આપે ઉપીયોગ કરેલ છે આપનો અભિપ્રાય કેવો છે

  • @RahulPatel-f6x
    @RahulPatel-f6x 3 месяца назад +1

    Sir 00:52:34 jode cultar aapi shakay?

  • @V.r.dhunkh
    @V.r.dhunkh 2 месяца назад +3

    મારી મગફળી 50 દિવસની થઈ ગઈ હવે હું એમોનિયમ સલ્ફેટ ખાતર નાખી શકો ખરા

  • @MeetZala-gi8md
    @MeetZala-gi8md Месяц назад

    Organic carbon Kai company nakhavo

  • @cricketworld9669
    @cricketworld9669 3 месяца назад

    Sir tmari mahiti 1 number che
    Hu. Navo havo kheti sikhu sir tmara video bov janva maliyu have tmne pusto riays

  • @GoswamiRonak-p3c
    @GoswamiRonak-p3c 2 месяца назад

    Vaah bhai khub srs

  • @dharmikmali9200
    @dharmikmali9200 3 месяца назад

    Seed minaxi reno company... 115 day crop.... When i use cultar... Today crop is 36 days.... Some plant throw suya.... I show... Please give me information

  • @devshibhaidesai252
    @devshibhaidesai252 4 месяца назад +2

    ખુબસરશમાહીતીઆપીરવીભાઈ

  • @ramdegareja1293
    @ramdegareja1293 4 месяца назад

    Khub saras mahiti aapi

  • @agriculture11782
    @agriculture11782 2 месяца назад

    કેલ્શિયમ नाइट्रेट

  • @pateli7sureshbhai412
    @pateli7sureshbhai412 Месяц назад

    મહાલાભ મગફળી માં કેટલા દિવસે વપરાય છંટકાવ કરવો હોય તો

  • @chetanbaldha
    @chetanbaldha 2 месяца назад +1

    Prozib nu pump ma ketlu nakhvu

  • @RuturajSinh-g1c
    @RuturajSinh-g1c 2 месяца назад

    Saheb growth mate kai product spry karya je darek pak ma chale evi ??

  • @chakubhaimakwana3563
    @chakubhaimakwana3563 3 месяца назад +2

    Khoob.sari.mahiti.sir.nabar.aapjo

  • @devabhaipatel9765
    @devabhaipatel9765 2 месяца назад

    નમસ્કાર સાહેબ
    નોનો યુરીયા સાથે 19.19.19 એન પી કે મીક્સ કરી શકાય 30 દિવસ ની મગફળીમાં

  • @kalpeshpatel92
    @kalpeshpatel92 3 месяца назад +3

    સાહેબ મગફળી માં ફૂલ આવવાનો સમય હોય અને ૩૫ દિવસે કલ્ટાર નો ઉપયોગ કરી શકાય માહિતી આપો..

  • @RameshPatel-wt2qe
    @RameshPatel-wt2qe 2 месяца назад +1

    તમારી માહીતી સાચી પરંતુ એમિનો અને કેલ્શીયમ નાઇટ્રેટ ૧ વિઘે કેટલુ આપવુ. ?

  • @jagdishsorathiya5335
    @jagdishsorathiya5335 4 месяца назад +6

    રવિભાઈ કોટડીયા ના કોન્ટેક્ટ નંબર

  • @detrojakalpesh3751
    @detrojakalpesh3751 Месяц назад

    સલ્ફર ક્યું આપવુ ફાડા કે વોટર સોલ્યુબલ

  • @ghanshyamjalera3336
    @ghanshyamjalera3336 4 месяца назад +1

    સારી માહીતી

  • @ranshigadhavi6519
    @ranshigadhavi6519 4 месяца назад +2

    મઠડી મગફળી કયા નબર મા આવે સટીફાઈ

  • @jivachavdachavda9608
    @jivachavdachavda9608 2 месяца назад +1

    Bhai 05234 bhegi biji dava chatiye to chale eyal ni ke jivat ni javab apjo

  • @govindbarai4131
    @govindbarai4131 4 месяца назад +2

    39 no.ma kay mavjat kari shakay pakvana 95.....100 divas

  • @Hasmukhdobariya
    @Hasmukhdobariya Месяц назад

    રાજુલા અમરેલી

  • @VrajlalBaghabhai
    @VrajlalBaghabhai Месяц назад

    Caltar 85 divse maray

  • @viveksonadharava913
    @viveksonadharava913 4 месяца назад +1

    Khubaj saras mahiti api

  • @chiragujariya9812
    @chiragujariya9812 2 месяца назад

    Saheb rujuta ketla ml lekhe nakhvu

  • @HadiyalbhupabhaiHadiyalbhupabh
    @HadiyalbhupabhaiHadiyalbhupabh Месяц назад

    Sari Jat ki aave 6e mungfali ni

  • @ganeshkalor698
    @ganeshkalor698 3 месяца назад

    Dhanera Banaskantha

  • @VillagelifeWithDjFamily
    @VillagelifeWithDjFamily Месяц назад

    મારા વાલા કલ્ટર ૧૦ ml નાખી તો કાઈ ના થાય મગફળી મા રોગી ઉભી રીયે ૫ ml થી વધારે કોઈ વાપરતા નય ખેડૂતો ખેડુતો પાસે જે અનુભવ હોય ઈ કોઈ પાસે અનુભવ ના ખેતી મા એટલે બોટલ ના ફોટા દેખાડે એટલે ધિયાન રાખવુ

  • @vithhalbhaikotadiya5940
    @vithhalbhaikotadiya5940 4 месяца назад +6

    વિઠ્ઠલભાઈ કોટડીયા કેલ્શિયમ નાઇટ્રેટ નું પ્રમાણ બતાવો પ્લસ સલ્ફર નું પ્રમાણ બંનેનું વીઘા નું પ્રમાણ બતાવો

    • @KrushiMahitilatest
      @KrushiMahitilatest  4 месяца назад

      Cn નું એકર 5 kg thi 7
      Ane સલ્ફર 2 kg વિધે
      ( સલ્ફર અને કેલ્શિય નાઇટ્રેટ ભેગુ નથી નાખવાનું..)
      બંને વચ્ચે 15 દિવસ અંતર રેવું જરુરી છે

    • @nirmalherbhamagharwada5629
      @nirmalherbhamagharwada5629 Месяц назад

      Bhegu nakhva thi su thay​@@KrushiMahitilatest

    • @nirmalherbhamagharwada5629
      @nirmalherbhamagharwada5629 Месяц назад

      Banne danedar hoy to bhegu nakhi sakay

  • @kalpeshpatel92
    @kalpeshpatel92 4 месяца назад +7

    ૨૪ નંબર મગફળી નું વાવેતર કરવા માટે કેટલું અંતર રાખવું જોઈએ માહિતી આપો ૧૯ તારીખે વાવેતર કરવાનું છે મહેસાણા

  • @mafatlalpatel3120
    @mafatlalpatel3120 2 месяца назад

    45 દિવશે 00 00 50 આપી શકાય?

  • @hareshparkhiya4396
    @hareshparkhiya4396 4 месяца назад +1

    Good morning

  • @viramgamakeshubhai4254
    @viramgamakeshubhai4254 2 месяца назад +1

    Hamare Vighe50 Mannu utpadan.avelu

  • @babbhaikhachar2522
    @babbhaikhachar2522 4 месяца назад +2

    राम राम भाई

  • @DineshThakor-hp9nv
    @DineshThakor-hp9nv 2 месяца назад +1

    Punjabi status Surya Mata ki dava wapas Lakhimpur

  • @dasrththakor9278
    @dasrththakor9278 4 месяца назад +1

    થરાદ તાલુકાના છનાશરા ગામે થી વાત કરુ છું મારે મગફળી કરવી છે કયુ બીયારણ શારુ આવે

  • @mukeshsinhbarad911
    @mukeshsinhbarad911 3 месяца назад

    મારે સફેદ માટી છે જમીન માં
    જેમાં વાવની થયા પાસી ૧૦/૧૫ દિવસ વરસાદ ના આવે તો વાંધો ના આવે નહીંતર હાલ ની જેમ હેલી થાય તો મગફળી પીળી પડી જાય છે
    મેં ઘણા અખતરા કરેલા પણ કોઇ માં સચોટ રિઝલ્ટ નથી મળ્યુ
    જેમકે પાયા માં ઉરિયા
    હીરા કહી પાયા માં અને સ્પ્રે બંને રીતે
    ખાતર પણ નાખી લીધું ૪/૫ જાત નું તો પણ પીળી ને પીળી રહે
    હીરા કહી નો સ્પ્રે કરતે તો જે પણ હોય એ કાળા થાય બાકી કોરામન ના પણ પીળા નીકળે

  • @vmodedara8978
    @vmodedara8978 4 месяца назад +1

    સરસ માહિતી

  • @bharvadmanu1902
    @bharvadmanu1902 3 месяца назад

    32 નંબર મગફળી 40 દિવસ થયા છે કયું ખાતર આપવું હિંમતનગર

  • @kalpeshpatel92
    @kalpeshpatel92 4 месяца назад +1

    સાહેબ મગફળી ઉગ્યા પછી ૩૫ દિવસ કે વાવેતર થીજ ૩૫ દિવસ માહિતી આપો..

  • @raviboda3254
    @raviboda3254 4 месяца назад +1

    ખુબ સરસ માહિતી આપી રવિ ભાઈ

  • @HardikpatelHardikpatel-w1m
    @HardikpatelHardikpatel-w1m 2 месяца назад

    જીબ્રા લીક એસિડ નું માપ
    જણાવો

  • @pdparmar6721
    @pdparmar6721 4 месяца назад +1

    Wp ma mahiti aapo ne

  • @pmthakor8140
    @pmthakor8140 3 месяца назад

    આ દવા ક્યાંથી મળશે

  • @samraat2971
    @samraat2971 3 месяца назад

    ભાઇ ખર્ચ કયા પોગે.....

  • @upendraparsana6400
    @upendraparsana6400 3 месяца назад

    મારા સાહેબ કલ્ટાર નુ રીજલ્ટ મગફળી મા નથી મળતું ઘરડાં નું ચમત્કાર કે એક ડબલ નામની દવા આવે છે

  • @mustkimghasura3893
    @mustkimghasura3893 4 месяца назад +1

    Hu ekaj jmin ma unalu ane chomasu vavetar magfli nu kru chu..

  • @patelrakesh7171
    @patelrakesh7171 3 месяца назад

    Talod,sabarkantha

  • @socialethes7152
    @socialethes7152 4 месяца назад +1

    Mahalaabh apo

  • @LaxmanbhaiSonagara
    @LaxmanbhaiSonagara 3 месяца назад

    Khatr nu setul moklo

  • @ramoliyarasikrasikramoliya4433
    @ramoliyarasikrasikramoliya4433 4 месяца назад

    Aa Kay na karay akad eyad Ane fhugno spra Kari davay baki aam not pan lae lakhva na beshay to khadut na kae na vadhe

  • @khimabhaisolanki9704
    @khimabhaisolanki9704 3 месяца назад

    G. Junagd nu ta maliya dharam pur gir

  • @RajnikSarviya
    @RajnikSarviya 3 месяца назад

    3 રાઊડ મા કલટર કેટલૂ નાખઊ

  • @baradmahipat3477
    @baradmahipat3477 3 месяца назад

    Gir somnath

  • @chiragujariya9812
    @chiragujariya9812 4 месяца назад +2

    Sir amino acid ma rujuta ketla ml nakhvanu

  • @rasikbhairangani1181
    @rasikbhairangani1181 3 месяца назад

    Polihalite kyarthi aapi sakay

  • @JoraRajabahi
    @JoraRajabahi 3 месяца назад

    Jora. Rajesh. Ladudi.. Gir

  • @madevahir2032
    @madevahir2032 4 месяца назад +1

    Kutch ..

  • @sachinpatel-hj4vd
    @sachinpatel-hj4vd 4 месяца назад +1

    Karnti verity ma kai rite sidyul banavo

  • @divyeshbariya4148
    @divyeshbariya4148 4 месяца назад +4

    ભાઈ કલ્ટાર આટલું ના હોય 3 ડોઝ મારો તો મગફળી નો છોડ નો વિકાસ જ અટકી જાય તો નીચે સિગ પણ છોડ મુજબ જ મળે

    • @KrushiMahitilatest
      @KrushiMahitilatest  4 месяца назад +2

      અમે કરેલું છે નથી વાંધો આવતો

  • @pareshramani8912
    @pareshramani8912 4 месяца назад +1

    Saras mahiti

  • @Music_kirti
    @Music_kirti 4 месяца назад

    ખર્ચો બહુ વધી જાય ....મગફળી વાવવા કરતાં ... ..?

  • @madhubhaikyada8596
    @madhubhaikyada8596 3 месяца назад

    Jordar ❤Mare mthdi mandvi se to kya smye su krvu tmara mo.nmbr aapo

  • @pateldalajibhai3217
    @pateldalajibhai3217 4 месяца назад

    Madhav Agri Bhanpur,idar

  • @DarshilBusa
    @DarshilBusa 4 месяца назад +1

    Motavdala kalavad

  • @heart_taching9252
    @heart_taching9252 3 месяца назад

    Hello sir 22 number ma pan chale

  • @Lalioffical7930
    @Lalioffical7930 2 месяца назад +1

    Kapasma pala sadavi tyare dap, jink, mahalabh ane sulfer mix kari aapishakay ke. Comentno javab no devo hoy ne to video no banavay ho

  • @bhavikvekariya5210
    @bhavikvekariya5210 4 месяца назад +1

    આવી સોયાબીન પાકનું શેડ્યૂલ નો વિડિયો બનાવો આભાર ❤

  • @ashvinbhaisheladiya4108
    @ashvinbhaisheladiya4108 4 месяца назад +1

    મેં તારીખ 11.6.2024 દીવસે મેં સિંગનુવાવેતરકરીયુછે

  • @sunilgagal7583
    @sunilgagal7583 3 месяца назад

    Aatlu karvathi khedut ne su bachase

  • @priteshgadara1165
    @priteshgadara1165 4 месяца назад +1

    G 20 ma su karvu

  • @danubhakathiya5144
    @danubhakathiya5144 2 месяца назад

    20 નંબર મગફળી માહીતી જરૂર આપજો

  • @Parbatmodedara
    @Parbatmodedara 4 месяца назад +2

    વિસ ની જારી રખાય કે સુકરવુ

    • @bharatgujarati3394
      @bharatgujarati3394 4 месяца назад +1

      હુ ૫ વર્ષ થી ૨૦ ની જારી વાવું છું j૨૦

    • @RohitPatel-rb5ib
      @RohitPatel-rb5ib 4 месяца назад

      18 ni best re

  • @VilasbenParsana
    @VilasbenParsana 4 месяца назад +1

    મહાલાભ ક્યારે આપવુ

  • @FFDGAMER007
    @FFDGAMER007 3 месяца назад

    Content nmdbar aapo sir

  • @Raund-india
    @Raund-india 3 месяца назад

    15 દિવસ ની માડવી થય છે

  • @rathodraghuvirsinh6227
    @rathodraghuvirsinh6227 4 месяца назад +3

    Gbrelik ketlu apvu

  • @patelhardik2234
    @patelhardik2234 4 месяца назад +1

    24 number 18 gare antar rakhvu.magfadi

  • @rajeshpatel5518
    @rajeshpatel5518 4 месяца назад +1

    આ ૯૦ દિવસ ની મગફળી માટે કે ૧૪૦ દિવસ ની મગફળી માટે

  • @Lalioffical7930
    @Lalioffical7930 2 месяца назад +1

    Purti khatama shu aapishakay shinma

  • @pdomomomomghosiya458
    @pdomomomomghosiya458 4 месяца назад +1

    Mangrol sil

  • @BhimshiPindariya-lk8zz
    @BhimshiPindariya-lk8zz 4 месяца назад +1

    Bhi kaltarthi gogal bov thi

    • @KrushiMahitilatest
      @KrushiMahitilatest  4 месяца назад

      Na થાય આ બધું કરો એટલે...
      તમે ખાલી કલ્ટાર નો ઉપયોગ કરતા હોય

  • @rameshbhaigondaliya7157
    @rameshbhaigondaliya7157 3 месяца назад

    Bilkha bandhala

  • @patelhardik2234
    @patelhardik2234 4 месяца назад +1

    Amre tya gan 16 gaade pan vave chhe..

  • @maldeodedra2803
    @maldeodedra2803 4 месяца назад +1

    Porbandar

  • @prahaladpatel4575
    @prahaladpatel4575 4 месяца назад +20

    આ બધું કરવી તો મગફળી ખર્ચા માં જાય પાનું વધે

  • @PareshChauhan-pg2cl
    @PareshChauhan-pg2cl 2 месяца назад

    Nindaman nashak dava jevi ke saked aa dava magfali ne nukshan ka re chhe utpadan kapay chhe flawring ochhu lage chhe aa sachu chhe aana par vidio banavi mahiti aapo

  • @kalpeshpatel92
    @kalpeshpatel92 4 месяца назад +2

    24 નંબર મગફળી વાવેતર નું અંતર કેટલું રાખવું જોઈએ માહિતી આપો સર.

  • @yogeshjoshi1962
    @yogeshjoshi1962 4 месяца назад +1

    Khatar and dava company na Dalal Lage che

    • @KrushiMahitilatest
      @KrushiMahitilatest  4 месяца назад +1

      ના ભાઈ....
      પણ હું અત્યારે મારું કામ કરું છું.... યોગ્ય માહિતી આપવાનું

    • @KrushiMahitilatest
      @KrushiMahitilatest  4 месяца назад +2

      તમને ના ગમે તો ના જોવો....બીજા માટે આ માહિતી ખુબ ઉપયોગી હોય છે.....

  • @HareshbhaiVagaiy
    @HareshbhaiVagaiy 4 месяца назад +2

    39નંબરની માહીતી આપો