કંટોલાની ખેતી||બીજ થી કે ગાંઠથી,ક્યારે ,કેવી રીતે કરવી||spinygourdfarming||કૃષિકાર_એગ્રો||કંટોલાખેતી

Поделиться
HTML-код
  • Опубликовано: 26 ноя 2024

Комментарии • 106

  • @dchaudhari3316
    @dchaudhari3316 Месяц назад +1

    Saras mahiti aapi👌👌👍

  • @babubhaiparmar4204
    @babubhaiparmar4204 2 месяца назад +1

    bahuj profitable business Sir..

  • @Perfectclip5
    @Perfectclip5 2 месяца назад +1

    ખુબ સરસ 🎉
    શક્ય હોય તો બીજો વિડિયો બનાવજો સિઝનનાં અંતે, અને તેમાં તમામ ખર્ચ અને કુલ આવક ની ગણતરી બતાવવા ખાસ વિનંતી ..(ઘના જિજ્ઞાસુઓ ને પ્રેરણા મળશે)🎉

    • @_krushikar
      @_krushikar  2 месяца назад +2

      હા ટ્રાય કરીએ તમારી વાત સાચી છે

  • @kishorbhimani7295
    @kishorbhimani7295 3 месяца назад +4

    ખુબ સરસ ખેતી કરી શૈલેષભાઈ

  • @lsbalat856
    @lsbalat856 3 месяца назад +1

    ખૂબ જ સુંદર માહિતી આપી. એકવાર છોડ ઉગાડયા પછી પછનાં વર્ષોમાં સિઝનમાં એમને એમ ઊગી નીકળશે ને?
    કેટલાં વર્ષ સુધી ઉત્પાદન આપે તે જણાવશો.

    • @_krushikar
      @_krushikar  3 месяца назад +1

      આપણી પર ચાલે કાળજી કેવી એની પર

  • @gj26fishingchannel
    @gj26fishingchannel 3 месяца назад +1

    bahu j sarash mahiti aapi ane khedut bhai ne pan khub khub abhinandan,krushi kshetra ma khub agal vadhe❤

    • @_krushikar
      @_krushikar  3 месяца назад

      આભાર સાહેબ શ્રી ખૂબ ખૂબ આભાર તમારો

  • @raghubhaipatel4473
    @raghubhaipatel4473 3 месяца назад +1

    સરસ.ધનયવાદ

  • @raghubhaipatel4473
    @raghubhaipatel4473 3 месяца назад +1

    સરસ

  • @manthangoswami1945
    @manthangoswami1945 6 дней назад +1

    Biyaran su price hoy 6

    • @_krushikar
      @_krushikar  5 дней назад

      2000 ની આજુબાજુ

  • @jaymalchaudhari261
    @jaymalchaudhari261 3 месяца назад +2

    Good work

    • @jitubhaimakwana927
      @jitubhaimakwana927 3 месяца назад +1

      કેટલા વિઘામાછે ઈ તો ક્યો

    • @_krushikar
      @_krushikar  3 месяца назад

      Thank you 😊

    • @_krushikar
      @_krushikar  3 месяца назад

      .20 ગુંઠા જેવો વિસ્તાર

  • @chhatrasinhsolanki1330
    @chhatrasinhsolanki1330 2 месяца назад +1

    વાવેતર વિસ્તાર કેટલો છે અને વીણી કેટલા દિવસે કરે છે? અને કેટલા દિવસો સુધી વીણી થાય છે?/ પાક નું ઉત્પાદન લઈ શકાય છે? સીઝન માં એક એકરે કેટલાં કિલો કંતોલા મળી શકે?

    • @_krushikar
      @_krushikar  2 месяца назад

      1kg બિયારણ .20 ગૂંથા માં નાખ્યું છે 2 દિવસે વીણી લેવામાં આવે છે

  • @omnamhshivay4701
    @omnamhshivay4701 2 месяца назад +1

    Porbandar mokli aapso kantola nu desi biyaran ?

    • @_krushikar
      @_krushikar  2 месяца назад

      હા

    • @_krushikar
      @_krushikar  2 месяца назад

      હા

    • @_krushikar
      @_krushikar  2 месяца назад +1

      કુરિયર દ્વારા મોકલી આપવામાં આવશે

  • @patelasraf4050
    @patelasraf4050 2 месяца назад +1

    Bhaav saroj maleche

    • @_krushikar
      @_krushikar  2 месяца назад

      હા વાત સાચી

  • @pravinpravin8490
    @pravinpravin8490 3 месяца назад +2

    એક વિઘામા કેટલુ બિયારણ જોવે અને એની ક્યારે વાવણી કરવાની હોય ક્યા મહીનામા તે કમેટમા જણાવો શૈલેશ ભાઇનો નંબર આપો

  • @mahendrasinhrathod2973
    @mahendrasinhrathod2973 2 месяца назад +1

    Nar plant ane mada plant ma shu fer che

    • @_krushikar
      @_krushikar  2 месяца назад

      ફૂલ અલગ દેખાય

  • @KetuDesai-tp9zk
    @KetuDesai-tp9zk 2 месяца назад +1

    Ghanth apo cho su price che ane kyare apso 🎉

    • @_krushikar
      @_krushikar  2 месяца назад +1

      બિયારણ જ આપીએ છીએ

    • @KetuDesai-tp9zk
      @KetuDesai-tp9zk 2 месяца назад +1

      Su bhav che

  • @RameshThakor-ci2cj
    @RameshThakor-ci2cj 2 месяца назад +1

    Chaomasu ma tatha unalu ma

  • @laxworldmusic719
    @laxworldmusic719 3 месяца назад +11

    ખુટા ભાવ બોલે છે કાકા rs. 1500. 20 kg ભાવ મળી છે માર્કિંટ માં...

    • @_krushikar
      @_krushikar  3 месяца назад +1

      અમારે અહી ભાવ છે માર્કેટ વ્યારા

    • @NatavarbhaikThakorparmarParmar
      @NatavarbhaikThakorparmarParmar 2 месяца назад

      @@laxworldmusic719 good farming

    • @vinodrathva5774
      @vinodrathva5774 2 месяца назад

      @@laxworldmusic719
      તારો બાપ આપશે ,ખેબડા,200રુપીયા ભાવ છે ,

    • @ShrvanJagani
      @ShrvanJagani 2 месяца назад +1

      ભાવ ખોટા નથી બોલ્યા અમારે બનાસકાંઠા માં 200 રુપિયા કિ. એટલે 20 કિ. 4000 ભાવ ચાલ્યા ☝️

  • @darbarjagisinh953
    @darbarjagisinh953 3 месяца назад +1

    Biyarn made ? Ane kya thi made

    • @_krushikar
      @_krushikar  3 месяца назад

      Krishikar agro vyara

  • @krishnagamit7463
    @krishnagamit7463 3 месяца назад +1

    Vyara ma beez mali jase aana

  • @Dmpatel1993
    @Dmpatel1993 3 месяца назад +1

    વાવેતર વિસ્તાર કેટલો છે અને વીણી કેટલા દિવસના અંતરે થાય છે.

    • @_krushikar
      @_krushikar  3 месяца назад +1

      .20 ગુંથા જેવું એક દિવસ પછી વીણી

  • @SandipGamit-el5mk
    @SandipGamit-el5mk 3 месяца назад +1

    हमारे बियIरlमें 3000 से ऊपर का भाव चल रहा है

    • @_krushikar
      @_krushikar  3 месяца назад

      હા સાચી વાત

  • @mukeshnariya8349
    @mukeshnariya8349 2 месяца назад +2

    સરનામુ.આપજો.

    • @_krushikar
      @_krushikar  2 месяца назад +1

      લખાલી ગામ તાલુકા વ્યારા જિલ્લો તાપી

  • @gamitrajeshgamitrajesh2306
    @gamitrajeshgamitrajesh2306 2 месяца назад +1

    Mare pan ropava padse 2025 ma mulakat leva

  • @vinodganvit3086
    @vinodganvit3086 3 месяца назад +1

    બીયારણ.મલશેઅકુરભાઈ

    • @_krushikar
      @_krushikar  3 месяца назад

      હા આવતા વર્ષે મળી જશે

  • @SattaMatkaBeeGaming-yk9tc
    @SattaMatkaBeeGaming-yk9tc 2 месяца назад +1

    Hu vyara aavu chu... Mare tmne madvu hoy to kya aavu padse bhai

    • @_krushikar
      @_krushikar  2 месяца назад +1

      માર્કેટ યાર્ડ વ્યારા કૃષીકાર એગ્રો

    • @SattaMatkaBeeGaming-yk9tc
      @SattaMatkaBeeGaming-yk9tc 2 месяца назад

      @@_krushikar kale aavis hu... Bhinda lay ne aavu chu.. Mare next year kankoda ropvano vichar che etle mahiti joyye che

  • @udaysinhshankhla2386
    @udaysinhshankhla2386 2 месяца назад +1

    कंटोला नही ककोडा केवाय

  • @ankushchaudhari4173
    @ankushchaudhari4173 3 месяца назад +1

    Kantolani variety kai Che

  • @denishvachhani9413
    @denishvachhani9413 3 месяца назад +1

    Variety kai chhe???

  • @kailashrgamit2545
    @kailashrgamit2545 3 месяца назад +1

    દર વર્ષે નવા બિયારણ થી ઉત્પાદન લેવા નું હોય છે..???

    • @_krushikar
      @_krushikar  3 месяца назад

      આપણી ઇચ્છા

  • @gamitvivek538
    @gamitvivek538 3 месяца назад +1

    1 acre ma ketla kilo bij lagse

  • @dasharathmiyaushekh4199
    @dasharathmiyaushekh4199 2 месяца назад +2

    Kantola nu biyaran kyathi malshe

  • @dilubhaikasela5334
    @dilubhaikasela5334 2 месяца назад +1

    બારે માસ આવે કે પછી ચોમાસા દરમિયાન જ આવે???

    • @_krushikar
      @_krushikar  2 месяца назад

      ચોમાસામાં જ થાય

  • @ramalbhoya3484
    @ramalbhoya3484 2 месяца назад +1

    Shylesbhai no Mo , No,apso

  • @parshotambhaipatel9371
    @parshotambhaipatel9371 2 месяца назад +1

    મારે કંતોલા ની ખેતી કરવી છે માટે તમારો કોન્ટેક્ટ. નંબર આપો

  • @maheshchaudhari7242
    @maheshchaudhari7242 3 месяца назад +1

    Hybrid ma saru utpadan se.

    • @_krushikar
      @_krushikar  3 месяца назад

      હા એ તો વધારે હોય જ

  • @gujarativlogarhd2470
    @gujarativlogarhd2470 3 месяца назад +1

    બનાવટ તો ખૂબ સારી છે પણ વરસાદ અને વાવાઝોડાને કારણે ઢળી પડવાની શક્ય તા વધુ છે

  • @RajeshVasava-pb9pg
    @RajeshVasava-pb9pg 3 месяца назад +1

    Hi, farming is good,
    Where buy this seeds,
    Please contact no,,,
    Thank you

  • @pradippadvi37
    @pradippadvi37 3 месяца назад +1

    Biyaran malse Mari pase

    • @_krushikar
      @_krushikar  3 месяца назад

      હા આવતા વર્ષે સારું આપજો

    • @gujarativlogarhd2470
      @gujarativlogarhd2470 3 месяца назад

      કોન્ટેક્ટ

  • @parshotambhaipatel9371
    @parshotambhaipatel9371 2 месяца назад +1

    Kkontek નંબર આપો પ્લીઝ