Annadata અન્નદાતા
Annadata અન્નદાતા
  • Видео 139
  • Просмотров 1 518 210

Видео

૧૪ મણ જીરૂ થાય કે ન થાય? આ વર્ષે જીરૂ વવાય કે નહીં? કૃષિ નિષ્ણાંતની નજરે 9023193689
Просмотров 43 тыс.День назад
જીરૂ થાય કે ન થાય? જીરૂ વવાય કે નહીં? કૃષિ નિષ્ણાંતની નજરે અન્નદાતા સરળ, સચોટ અને સાચી માહિતી 8780622775 9023193689
જીરાના પાકમાં કયું ખાતર આપવું? 8780622775
Просмотров 500Месяц назад
જીરામાં કયું ખાતર આપવું અન્નદાતા સરળ, સચોટ અને સાચી માહિતી 8780622775
જીરાનું વાવેતર ક્યારે કરાય?
Просмотров 281Месяц назад
જીરાનું વાવેતર ક્યારે કરાય?
જીરાનું વાવેતર કરવાનો યોગ્ય બેસ્ટ સમય કયો? 9023193689
Просмотров 234Месяц назад
જીરાનું વાવેતર કરવાનો યોગ્ય બેસ્ટ સમય કયો? 9023193689
જીરામાં બેસ્ટ વેરાયટી ઈઝરાયલની આધુનિક ટેક્નોલોજી વાળું સોનાલિકા - ૭ || 9662612444 ||
Просмотров 933Месяц назад
જીરામાં બેસ્ટ વેરાયટી ઈઝરાયલની આધુનિક ટેક્નોલોજી વાળું સોનાલિકા - ૭ || 9662612444 ||
જીરાના પાકમાં કઈ વેરાયટીનું વાવેતર કરવું જોઈએ?
Просмотров 633Месяц назад
જીરાના પાકમાં કઈ વેરાયટીનું વાવેતર કરવું જોઈએ?
જીરાનાં પાકમાં વધું ઉત્પાદન લેવા વાવેતર પહેલા આટલી કાળજી લેવી પડે
Просмотров 1,8 тыс.Месяц назад
જીરાનાં પાકમાં વધું ઉત્પાદન લેવા વાવેતર પહેલા આટલી કાળજી લેવી પડે
ખેડૂત અને કંપની વાળાનું કોલ રેકોર્ડિંગ વાયરલ
Просмотров 1,1 тыс.Месяц назад
ખેડૂત અને કંપની વાળાનું કોલ રેકોર્ડિંગ વાયરલ
ગાય અને ભેંસોમાં ડોક્ટરની સલાહ મુજબ આટલું અવશ્ય કરો 8780622775, 7575815222
Просмотров 3533 месяца назад
ગાય અને ભેંસોમાં ડોક્ટરની સલાહ મુજબ આટલું અવશ્ય કરો 8780622775, 7575815222
ખેડૂતો આ રજીસ્ટ્રેશન કરાવે તો ફાયદો થાય
Просмотров 6863 месяца назад
ખેડૂતો આ રજીસ્ટ્રેશન કરાવે તો ફાયદો થાય
કપાસમાં ઓછા ખર્ચે વધું ઉત્પાદન લેવા માટે શું કરવું? 8780622775, 9023193689
Просмотров 1,1 тыс.3 месяца назад
કપાસમાં ઓછા ખર્ચે વધું ઉત્પાદન લેવા માટે શું કરવું? 8780622775, 9023193689
મગફળીમાં ઓછા ખર્ચે વધું સુયા બેસાડો, કોઈ પણ પાકમાં ઉત્પાદન વધારવાનો સૌથી સરળ અને સસ્તો ઉપાય
Просмотров 2,7 тыс.3 месяца назад
મગફળીમાં ઓછા ખર્ચે વધું સુયા બેસાડો, કોઈ પણ પાકમાં ઉત્પાદન વધારવાનો સૌથી સરળ અને સસ્તો ઉપાય
મરચીમાં હાલમાં આટલું ધ્યાન રાખો તો વધું ઉત્પાદન આવતા કોઈ અટકાવી નહીં શકે 8780622775
Просмотров 1,6 тыс.3 месяца назад
મરચીમાં હાલમાં આટલું ધ્યાન રાખો તો વધું ઉત્પાદન આવતા કોઈ અટકાવી નહીં શકે 8780622775
મગફળીમાં નાઇટ્રોજન વાળું ખાતર આપવું જ નહીં 9023193689, 8780622775
Просмотров 1,7 тыс.3 месяца назад
મગફળીમાં નાઇટ્રોજન વાળું ખાતર આપવું જ નહીં 9023193689, 8780622775
ખેડૂત દિલથી બોલે છે, આ જ છે અમારી ભલામણની સફળતા 8780622775, 9023193689
Просмотров 1,1 тыс.3 месяца назад
ખેડૂત દિલથી બોલે છે, આ જ છે અમારી ભલામણની સફળતા 8780622775, 9023193689
મગફળી પીળી કેમ પડે છે? આટલું જ કરો પછી જુઓ કમાલ. 9023193689 અને 8780622775
Просмотров 20 тыс.4 месяца назад
મગફળી પીળી કેમ પડે છે? આટલું જ કરો પછી જુઓ કમાલ. 9023193689 અને 8780622775
દરેક ખેડૂતો સાંભળો પરંપરાગત ખેતીની વાત
Просмотров 1,9 тыс.4 месяца назад
દરેક ખેડૂતો સાંભળો પરંપરાગત ખેતીની વાત
મગફળીમાં સુકારો અટકાવવા શું કરવું?
Просмотров 6 тыс.4 месяца назад
મગફળીમાં સુકારો અટકાવવા શું કરવું?
મગફળીમાં સુકારા/કાળી ફુગનું સચોટ નિયંત્રણ એટલે સ્ટાર પ્રોટેકટ 8780622775/9023193689
Просмотров 7764 месяца назад
મગફળીમાં સુકારા/કાળી ફુગનું સચોટ નિયંત્રણ એટલે સ્ટાર પ્રોટેકટ 8780622775/9023193689
મગફળીમાં કયું ખાતર નાખવું જોઈએ? ૩૫ થી ૪૦ મણનો ઉતારો લેવા શું કરવું?
Просмотров 230 тыс.4 месяца назад
મગફળીમાં કયું ખાતર નાખવું જોઈએ? ૩૫ થી ૪૦ મણનો ઉતારો લેવા શું કરવું?
મગફળીમાં સુકારો/કાળી ફૂગના નિયંત્રણ માટે સચોટ ઉપાય શું?
Просмотров 4964 месяца назад
મગફળીમાં સુકારો/કાળી ફૂગના નિયંત્રણ માટે સચોટ ઉપાય શું?
શું મરચીનો રોપ સુકાય છે? મરચી સુકાય છે? જાણો અટકાવવા માટે શું કરવું?
Просмотров 6174 месяца назад
શું મરચીનો રોપ સુકાય છે? મરચી સુકાય છે? જાણો અટકાવવા માટે શું કરવું?
મગફળી, કપાસ, સોયાબીન વગેરે ચોમાસુ પાકોમાં પ્રથમ છંટકાવ જીવામૃત અથવા જીગરી.
Просмотров 6035 месяцев назад
મગફળી, કપાસ, સોયાબીન વગેરે ચોમાસુ પાકોમાં પ્રથમ છંટકાવ જીવામૃત અથવા જીગરી.
વરડાન્ટ એટલે ખેડૂતો માટે વરદાન, જુઓ કંઈ રીતે કામ કરે છે?
Просмотров 1 тыс.5 месяцев назад
વરડાન્ટ એટલે ખેડૂતો માટે વરદાન, જુઓ કંઈ રીતે કામ કરે છે?
ખેડૂતે જાતે કોઠાસૂઝથી બનાવેલ સ્પ્રેયર
Просмотров 3745 месяцев назад
ખેડૂતે જાતે કોઠાસૂઝથી બનાવેલ સ્પ્રેયર
મરચીનાં સફળ ખેડૂતને સાંભળો, ધરું ઉછેરમાં કઈ બાબતનું ધ્યાન રાખવું? રોપણી કરતી વખતે શું માવજત કરવી?
Просмотров 3505 месяцев назад
મરચીનાં સફળ ખેડૂતને સાંભળો, ધરું ઉછેરમાં કઈ બાબતનું ધ્યાન રાખવું? રોપણી કરતી વખતે શું માવજત કરવી?
મગફળીના બિયારણને કંઈ દવાનો પટ મારવો જોઈએ?
Просмотров 8355 месяцев назад
મગફળીના બિયારણને કંઈ દવાનો પટ મારવો જોઈએ?
દરેક પાકોમાં પાયાથી ઉપયોગી, જમીનને ફૂગજન્ય રોગોથી પહેલેથી જ દૂર રાખો અને જમીનની ફળદ્રુપતા વધારો.
Просмотров 7345 месяцев назад
દરેક પાકોમાં પાયાથી ઉપયોગી, જમીનને ફૂગજન્ય રોગોથી પહેલેથી જ દૂર રાખો અને જમીનની ફળદ્રુપતા વધારો.
આવા તલ હોય તો કાંઈક વળે.
Просмотров 3816 месяцев назад
આવા તલ હોય તો કાંઈક વળે.

Комментарии

  • @RojasaraDineshBhai-j3x
    @RojasaraDineshBhai-j3x 14 часов назад

    ❤❤❤

  • @BhemabhaiPatel-w9z
    @BhemabhaiPatel-w9z 15 часов назад

    3 કિલો નું 52મણ વિરાટ નું હતું

  • @jayeshbanugariya6506
    @jayeshbanugariya6506 День назад

    Tuverma chale??

  • @jayeshbanugariya6506
    @jayeshbanugariya6506 День назад

    Su bhav che?

  • @karsangojiya2881
    @karsangojiya2881 2 дня назад

    👍

  • @JadejaYashpalsinh-v7t
    @JadejaYashpalsinh-v7t 2 дня назад

    નંબર આપો તમારા

  • @rabadyaalkesh1219
    @rabadyaalkesh1219 3 дня назад

    કાલાવડ મા કોની પાસે મલસે.

  • @hajamuliyashiya5818
    @hajamuliyashiya5818 3 дня назад

    7 star ni kimt Star potek banena bhav kheso

    • @annadata3543
      @annadata3543 3 дня назад

      સ્ટાર પ્રોટેક્ટના 250 ગ્રામ ના ભાવ = 701/-

  • @malkiyabhimjibhai3799
    @malkiyabhimjibhai3799 4 дня назад

    ખુબ ખુબ આભાર સાહેબ માહિતી આપવા બદલ 🙏

  • @BharatjogBharat7807
    @BharatjogBharat7807 4 дня назад

    Rait sari hoy to 15 man thay,

    • @annadata3543
      @annadata3543 3 дня назад

      સાવ સાચી વાત આપનો આભાર

  • @parvinahir6546
    @parvinahir6546 4 дня назад

    ખૂબ સરસ

  • @ramnikbhaiparesha5425
    @ramnikbhaiparesha5425 4 дня назад

    તમે ગેલેલીયો નુ માપ કીધું નથી અને કયારે છાંટવું તે પણ કીધું નથી તો ખેડૂતો ને પુરી માહિતી આપો

  • @niks8879
    @niks8879 5 дней назад

    જીરૂ થાય તો વગર ઓલે થાય બાકી ગમે એ કરો તોય નો થાય

  • @Keshu644
    @Keshu644 5 дней назад

    ગયા વર્ષે ભાઈ 11 મણ નો ઉતારો આવ્યો હતો Akshay tulsi nu બીયારણ હતું અને ખાતર કોઈ જાતનું નતો કર્યો

    • @annadata3543
      @annadata3543 5 дней назад

      આપની જમીનની ફળદ્રુપતા, આપની માવજત, આપની મહેનત અને વાતાવરણને લીધે શક્ય બન્યું. આપને ખુબ ખુબ અભિનંદન આ વર્ષે પણ ખુબ સારુ ઉત્પાદન મેળવો એવી શુભકામનાઓ.

  • @Thakor-uv2od
    @Thakor-uv2od 5 дней назад

    કેટલા દિવસે ઉગે

  • @vasantshingala909
    @vasantshingala909 6 дней назад

    Ketla divse karvano

    • @annadata3543
      @annadata3543 5 дней назад

      ઉગ્યા બાદ વિકાસની અવસ્થાએ

  • @pirabhaiprajapati1854
    @pirabhaiprajapati1854 6 дней назад

    ખૂબ ખૂબ આભાર સાહેબ નો

  • @villagelifegujarat4888
    @villagelifegujarat4888 6 дней назад

    Vardant kya mle

  • @hiteshloriya7477
    @hiteshloriya7477 6 дней назад

    Proceed nu technical name kiyo

    • @annadata3543
      @annadata3543 5 дней назад

      ફુલ્વિક + એમાઇન + ઓર્ગેનો હ્યુમેટ

  • @hiteshloriya7477
    @hiteshloriya7477 6 дней назад

    Proceed no poto moklo ne sar

  • @kesurkarmur8473
    @kesurkarmur8473 6 дней назад

    આ ગેલેલિયો માં કેમીકલ છે કે ઓર્ગેનિક

    • @annadata3543
      @annadata3543 6 дней назад

      ગેલેલિયો કેમિકલ છે Corteva કંપનીનું ઇન્ટરનેશનલ બ્રાન્ડ

  • @MeramDangar-mq6gs
    @MeramDangar-mq6gs 6 дней назад

    Saheb tame 2nambar 4nambar ke 7nambar jiru joy ne kay deso ke jiru aa nambar6e

    • @annadata3543
      @annadata3543 6 дней назад

      આપનો પ્રશ્ન બહુ યોગ્ય છે. સાહેબ તો કહી જ શકે... પણ ખેડૂતો કહી શકે ત્યારે સાચું.... ૨ નંબર - ઉભડો છોડ, સુકારાનું પ્રમાણ ૩ નંબર - ઉભડાથી વધારે ડાળીઓ અને સુકારો ઓછો, દાણા મોટા પણ ખુલેલા ૪ નંબર - ઉભડાથી વધારે ઘેરાવો અને સુકારો ઓછો અને દાણા મસ્ત મોટા અને ગુણવતાયુક્ત ૭ નંબર રિસર્ચ વેરાયટી - છોડ મજબૂત, સુકારો નહિવત, દાણો મોટો, ગુણવતા બેસ્ટ અને ઉત્પાદન સર્વશ્રેષ્ઠ... આપનો આભાર

  • @ranjitlakhum3178
    @ranjitlakhum3178 6 дней назад

    જિરા માં કેટલા પાણી પાવા જોયે

  • @chandulalgbhuva9748
    @chandulalgbhuva9748 6 дней назад

    વલડાઇન્ટ કય કંપની નું આવે છે

  • @LiveVillagewithdkchavda
    @LiveVillagewithdkchavda 6 дней назад

    સરસ માહિતી

  • @pubg_mobile_India_07
    @pubg_mobile_India_07 6 дней назад

    નિશાંત 44 best

  • @ramsingrajput716
    @ramsingrajput716 7 дней назад

    આ દવા કયા મળસે ઉતર ગુજરાત માં

  • @grambhadiyaharesh1421
    @grambhadiyaharesh1421 7 дней назад

    🎉

  • @kalpeshmakwana2268
    @kalpeshmakwana2268 7 дней назад

    જે ખાતર કે દવા ની ભલામણ કરો સો તેની સાથે ફોટો બતાવો .... સ્ટાર પોટેક નો ફોટો મુકો. ..... માહિતી ખૂબ ખુબ સારી આપો છો..👍

  • @dervaliyajanu5994
    @dervaliyajanu5994 7 дней назад

    Taluko jilo

  • @jagdishmori1501
    @jagdishmori1501 7 дней назад

    Halvad ma. Kiya male

  • @naranbhaibagla375
    @naranbhaibagla375 7 дней назад

    વેસ્ટ ટીઝ કંપની ની પ્રોડક્ટ છે અને તેનું નામ પોટેક નો ઉપયોગ કરો વધુ ઉત્પાદન મેળવવા માટે ઓર્ગેનિક પ્રોડક્ટ વેસ્ટ ટીઝ કંપની ની એગરી 82 યુમીક ગોલ્ડ વગેરે વગેરે

  • @naranbhaibagla375
    @naranbhaibagla375 7 дней назад

    જે ભાઈ માહિતી આપી તે ઉપરાંત વધારે ઉત્પાદન માટે વેસ્ટ ટીઝ કંપની ની પ્રોડક્ટ નો ઉપયોગ કરો જેમાં એઞરી 82 યુમીક ગોલ્ડ વગેરે વગેરે

  • @bhupatbhaikarmur7038
    @bhupatbhaikarmur7038 7 дней назад

    સાહેબ તમારી માહિતી થી ખેડૂતો ને એક દિશા મળે જ

    • @annadata3543
      @annadata3543 7 дней назад

      આપનો આભાર 🌱🌱

  • @chavdadasharathdasharath4131
    @chavdadasharathdasharath4131 8 дней назад

    Viramgam ma Kaya malse

    • @annadata3543
      @annadata3543 8 дней назад

      9023193689 આ નંબર પર સંપર્ક કરવો

  • @solankidevji275
    @solankidevji275 8 дней назад

    Verdant કઈ કંપનીનું આવે છે

    • @annadata3543
      @annadata3543 8 дней назад

      તુલસી એગ્રી ઈનોવેટીવ નું

    • @vananigautam5470
      @vananigautam5470 7 дней назад

      ઉગા પસી આપવા નુ

  • @shiroyahareshbhai
    @shiroyahareshbhai 8 дней назад

    Saras

  • @mukeshsakhiya4331
    @mukeshsakhiya4331 8 дней назад

    Khub saras mahiti

  • @RameshChaudhary-oq1pb
    @RameshChaudhary-oq1pb 8 дней назад

    Ramesh Deesha

  • @akta6627
    @akta6627 8 дней назад

    Badha alag alag dva ni bhalaman kare she

    • @annadata3543
      @annadata3543 8 дней назад

      આપના એરિયામાં કોઈએ કૃષિમાં અભ્યાસ કર્યો હોય એની સલાહ લેવી અથવા કોઈ પ્રગતિશીલ ખેડૂત ની સલાહ લેવી. આભાર

  • @AhirGemer
    @AhirGemer 8 дней назад

    બીયારણ લેવુ હોય તો કેવી રીતે મંગાવી સકુ

    • @annadata3543
      @annadata3543 8 дней назад

      8780622775 આ નંબર પર સંપર્ક કરવો

  • @balasaravijay952
    @balasaravijay952 9 дней назад

    Good information

  • @GirishGareja
    @GirishGareja 9 дней назад

    Price suse geliyoni litar ni bhai

  • @loriyadhirajbhai9929
    @loriyadhirajbhai9929 9 дней назад

    તમારા નંબર આપો

  • @loriyadhirajbhai9929
    @loriyadhirajbhai9929 9 дней назад

    વડલ પ્લસ મળે ક્યાં ભાઈ

  • @baraiya1140
    @baraiya1140 9 дней назад

    કાંય નાં ઘટે જોરદાર માહિતી ખુબજ ઉપયોગી સાબિત થશે

  • @VeljiKanzariya
    @VeljiKanzariya 10 дней назад

    વિજ્ઞાનીકખેતીકરેએટલેજીરુનાભાવતોડીનાયખાઘરનાવાવોખરચોબચીજાયછાણીયુખાતરવાપરોબધુરેડી

    • @annadata3543
      @annadata3543 10 дней назад

      સાચી વાત પણ સાથે વાતાવરણ, પિયત, પોષણ અને કોઠાસૂઝ પણ મહત્વની છે. આભાર

  • @radhekrushna4392
    @radhekrushna4392 10 дней назад

    Mayco nutan danadar payama apay

  • @KeshGoraniya
    @KeshGoraniya 10 дней назад

    પાકાટેણા જીરે ગારા આવા જેઇશ સાહેબ