પેઢીનામું કઈ રીતે કઢાવવું | પેઢીનામું | Pedhinamu | pedhinamu Guajrat | વારસાઈ પેઢીનામું |

Поделиться
HTML-код
  • Опубликовано: 16 окт 2024
  • ગુજરાત મહેસૂલ માહિતી | વારસાઈ | હકક્કમી | હૈયતી માં વારસાઈ | varsai | jamin hakkkami |
    ગુજરાત સરકારના મહેસૂલ ખાતા અંતર્ગત આવતી તમામ બાબત
    વારસાઈ
    હક્ક્કમી
    હૈયાતી માં હક્ક દાખલ
    દસ્તાવેજ રજીસ્ટ્રેશન
    વીલ યાને વસિયનામુ
    બિનખેતી
    મુખાત્યાર નામુ
    Affidavite
    રેશનકાર્ડ માં સુધારો
    વારસાઈ અને બિનખેતી માહિતી online
    ગુજરાત સરકાર ની તમામ માહિતી માટે અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો
    #પેઢીનામું #pedhinamu #pedhinamuGujarati

Комментарии • 369

  • @સંગીતાબેનધર્મેશભાઈરાઠવા

    ખુબ ખુબ ધન્યવાદ માહિતી આપવા બદલ થેન્ક્યુ

  • @abhubhaimakwana3210
    @abhubhaimakwana3210 Год назад +5

    આવી માહીતી આપવા બદલ આભાર ધન્યવાદ

  • @valayashraj7199
    @valayashraj7199 2 года назад +2

    Khub saras mahiti aapi

  • @hiteshkhuman3880
    @hiteshkhuman3880 9 месяцев назад +1

    Great information and thank you so much from Mumbai 👍🏽

  • @VishalShah-ti1zi
    @VishalShah-ti1zi Год назад +2

    Very nice detail for pedhi namu .thank you

  • @akshitapatel3418
    @akshitapatel3418 4 года назад +15

    Thanks you so much sir for this video .... It's really helpfull for me. And you are also very helpful person ... Guys i called sir nd told him about my problem nd ... He give me such helpful advice about my problem.. nd bcz of him .. my work is done.

  • @pareshvnayak8
    @pareshvnayak8 3 года назад +10

    ખૂબ સરસ માહિતી આપો છો સાહેબજી

  • @BharatRJoshi-ho8ef
    @BharatRJoshi-ho8ef 28 дней назад

    Thanks for informing

  • @pratapsinhzala4875
    @pratapsinhzala4875 2 года назад +1

    Veri nice

  • @hareshvyas1183
    @hareshvyas1183 2 года назад +3

    Congratulations for detailed discussion on topic sir. Thanks

  • @mominnaushadmominnaushad5317
    @mominnaushadmominnaushad5317 2 года назад +1

    ખૂબ સરસ જાણકારી આપી

  • @punithalpati1292
    @punithalpati1292 9 месяцев назад

    ખૂબ સરસ

  • @rameshbhankodia470
    @rameshbhankodia470 2 года назад +2

    सरस जानकारी ! आभार !!

  • @vijaykumardabhi6010
    @vijaykumardabhi6010 3 года назад +12

    સુર સરસ માહિતી આપી.
    પેઢીનામું/આંબો હોય તેની કોઈ લિમિટ ખરી? જેમ કે 6 માસ પછી ફરીથી કઢાવવું પડે?

  • @hiteshshah6620
    @hiteshshah6620 4 года назад +1

    Khub saras mahiti aapi sir... thank you

  • @vikram.k.vasava
    @vikram.k.vasava 3 года назад +1

    🙏Khoob khoob aabhar tomaro🙏

  • @bhikharamnimavat3857
    @bhikharamnimavat3857 Год назад

    ધન્યવાદ, અભિનંદન,

  • @dalpatgirigoswami2154
    @dalpatgirigoswami2154 2 года назад +1

    સુપર

  • @ashwinbhaiamin7788
    @ashwinbhaiamin7788 3 года назад +2

    સરસ માહીતી છે એક વખત પેઢીનામુ બનાવ્યા પછી પેઢીનામુ કેટલો વખત ચાલે તેની કોઈ expire date હોય તો માહીતી આપવા વિનંતી. અશ્ચિનભાઈ અમીન વડોદરા

  • @ghanshyambhaipatel4829
    @ghanshyambhaipatel4829 5 месяцев назад

    Super information ,sir good and important information 😂❤

  • @sapra6862
    @sapra6862 2 года назад +1

    સરસ

  • @ishvartamboli6419
    @ishvartamboli6419 3 года назад +2

    Good God bless you 🙏🙏🙏

  • @harshalthakor5673
    @harshalthakor5673 2 года назад +1

    Thank you sir

  • @mominnaushadmominnaushad5317
    @mominnaushadmominnaushad5317 3 года назад +3

    Good information sir

  • @vipulsorani1586
    @vipulsorani1586 4 месяца назад

    Good information sir jii

  • @rajeshpancholishetalpancho4328
    @rajeshpancholishetalpancho4328 4 года назад +2

    Thankyu

  • @HK-vb7iu
    @HK-vb7iu 3 года назад +2

    તમારો આભાર
    મારો પ્રશ્ન એવો છે કે જમીન મૂળ વતન માં છે એટલે કે ગુજરાત માં અને હવે પૂરું ફેમિલી બીજા રાજ્ય માં રહે છે અને બીજા રાજ્ય માં જ જમીન માલિક નું અવસાન થાય છે આવા કેશ માં મૂળ ગામ માંથી પેઢી નામુ કાઢવાની ના પાડે છે and બીજા રાજ્ય માં જ્યાં રહેતા હોય ત્યાં ના તલાટી e રાજ્ય માં પેઢી નામાં નો કોન્સેપ્ટ જ નથી આવા માં આનો બીજો ઉપાય કયો કરવો

  • @yakshthakor8470
    @yakshthakor8470 3 года назад +1

    થેનકસ ભાઈ તમારો આભાર

  • @sangadabharti9563
    @sangadabharti9563 3 года назад +1

    Thanks. Bro

  • @nitinkatosana7143
    @nitinkatosana7143 2 года назад +1

    Thankyou sir

  • @vishalpg4259
    @vishalpg4259 2 года назад +1

    🎉

  • @pravinchandramehta3595
    @pravinchandramehta3595 3 года назад +1

    Heartly Thanks

  • @saraswatisolanki8243
    @saraswatisolanki8243 Год назад +2

    કોઈ વ્યક્તિને ત્રણ પત્નીઓ હોય અને પતિનું અવસાન પછી પેઢીનામું તૈયાર કરતા તમામ પત્નીઓ અને તેઓના તમામ વારસદારો નું પેઢીનામું કેવી રીતે લખાવવુ? માગૅદશૅન આપશો સર 🙏

  • @arunwaghela6030
    @arunwaghela6030 3 года назад

    માનનીય સાહેબ શ્રી મારો એક પ્રશ્ન છે મારા દાદાની એક ગામમાં વાળા ની જમીન હતી જેમાં મારા પપ્પા દારૂ પીવી ને તેમના પડખે કોઈ ગામના ભાઇઓ ચડાવીને મારી માં ભાઈ બહેન છોકરાઓની કોઈને જાણ કર્યા વગર તે જમીન નો વહીવટ કરી નાખ્યો અમને કોઈ બાબતની જાણ કર્યા વગર સાના માના જમીનનો વહીવટ કરી નાખ્યો છે જે અમને ખબર નહિ હતી ને ખબર પડ્યા પછી તે વહીવટ નો વિરોધ કર્યો અમારી કોઈ પણ હાલતમાં મારા દાદા ની જમીન વેચવાની નથી અને છેલ્લા 15 વર્ષથી વિરોધ કરીએ છીએ પણ છતાં તે લોકો માનતા નથી અને અમારા ઘરમાં ઝઘડા કરાવે છે બાપ છોકરા મા તેમની વાર લઈને મારા પપ્પા મારા સામે જ ઝગડો કરવા આવે છે તે કહે છે તેને આપી દીધું એમ તેઓને કીધું કે મારા પપ્પા પાસે તમે જે અમને જાણ કર્યા વગર તમે જમીને લઈ લીધી છે તમારા પાછા પૈસા લઈ લો જમીન વેચવાની નથી પણ તે લોકો કોઈ હાલતમાં માનતા નથી અને મારા દાદા ની જમીન નો નકશો પણ છે મારી પાસેજેમાં ચોખ્ખું લખ્યું છે કે આ જમીનના માલિક મારા દાદા છે તે ગાંધીનગરથી સર્વે થયું છે તેમાં શું કોઈ હલ થાય એવું છે જેથી અમને અમારા દાદા ની જમીન પાછી મળી શકે

  • @leelarathod8408
    @leelarathod8408 Год назад +1

    👍

  • @gopalpadvi7581
    @gopalpadvi7581 4 года назад +3

    Good Sir

  • @ushamishra8008
    @ushamishra8008 4 года назад +1

    thanku so much s...r

  • @bck4589
    @bck4589 Год назад +1

    Well explained, ek mahiti joie chhe, e ben na be santano, ek putra, ek putri, putri nu hal ma maran thai gayu, pan bolchal na hova thi maran no dakho nathi, to pedhinamu kevi rite bane? Maa ne expired thaya ne 20 varsh thay gaya chhe, putri hal ma maran pami chhe, putri na koi Santan nathi

  • @alkashukla1390
    @alkashukla1390 Год назад

    👌👌👌 ઘન્યવાદ ભાઇ

  • @kaushalmahant2632
    @kaushalmahant2632 Год назад +1

    Papa na mrutyu pachi, Varasai ma hak kami karavi didhu hoy, pn mata nu naam hoy, to mata na pedhi nama ma dikri no huk fari thi add karavi sakay?

  • @falgundhimecha1902
    @falgundhimecha1902 Год назад

    Super

  • @naranchauhan3249
    @naranchauhan3249 3 года назад +1

    માનનીય ભાઈ. આ વિડીયો માટે ઘણા વંદન. એક નમ્ર વિનંતી છે. પરદેશ થી પેઢીનામુ કઇ રીતે કઢાવવું તે જણાવશો જી.

    • @krunalsolanki2568
      @krunalsolanki2568 3 года назад

      Mara pati amdavad na che ne death rajkot thayu
      Pan pedhinamu banavva amdavad na talati kaheche rajkot na talati nu pedhi namu banavi lavo

  • @mukeshsoni488
    @mukeshsoni488 2 года назад

    Best

  • @vaibhavsheth8515
    @vaibhavsheth8515 2 года назад +1

    પિતા ની હયાતીમાં મકાન ના પ્લોટમાં પુત્રનુ નામ દાખલ કરવાની પ્રક્રિયા શુ છે

  • @gamitdaud5083
    @gamitdaud5083 3 года назад +1

    Thanks

  • @vishalchuhan789
    @vishalchuhan789 Год назад

    Hak tyag rajistari karvu femely metar ma sar riplay

  • @vishalmalde3827
    @vishalmalde3827 3 года назад +2

    Sir, Maru rehvanu mumbai ma chhe ane jamin ane ghar gujarat ma chhe ,have pedhinama mate lagti affidavit mare mumbai thi karavani rese ke gujarat ma ?
    Thank you sir.

  • @s.mrabari3580
    @s.mrabari3580 2 года назад +1

    ખાલી વ્યક્તિ સાથે સબન્ધ. સાબિત કરવા માટે નું પેઢીનામુ કેવી રીતે કરાવવું

  • @kiranagrawal9367
    @kiranagrawal9367 2 года назад +1

    Hello sir tame j mahiti aapi te samaj ma thodi problem che 1 ghar naa vadil gujri gya hoy ane second amno son bhi gujri gya hoy to j son nhi whif hoy a padhinamu kari putanu name dakhl kari sake

  • @DILIPKUMAR-pu7ed
    @DILIPKUMAR-pu7ed 3 года назад

    Good

  • @ushamishra8008
    @ushamishra8008 4 года назад +2

    thank u very much sir

  • @ranjitjograna5891
    @ranjitjograna5891 4 года назад +3

    સૌ પ્રથમ તો તમારો ખૂબ ખૂબ આભાર , જાહેર જનતા ના પ્રશ્નો નુ નિરાકરણ કરવું એ બવ મોટું અને પ્રશનિય કાર્ય છે . અને જો એ વ્યક્તિ ના પુત્રો ના દસ્તાવેજ મા પિતા નુ નામ ભૂલ થી અલગ અલગ હોય તો ..

    • @GujaratOnlineHelp
      @GujaratOnlineHelp  4 года назад +1

      Saval samajayo nahii
      Alag aalag hoi to pan varsadaro na hakk to sarkha j lage

  • @sameernayak5623
    @sameernayak5623 3 года назад +1

    Tnk u sir

  • @shankarsolanki576
    @shankarsolanki576 4 года назад

    Mata pita banne Sathe Maran Pamya Rajasthan

  • @mayankdabhi425
    @mayankdabhi425 2 года назад

    Super videos

  • @joshinarayan5943
    @joshinarayan5943 Год назад

    Super❤
    Sir

  • @ddppatel6527
    @ddppatel6527 3 года назад +1

    Excellent

  • @jesingbhaiparmar7276
    @jesingbhaiparmar7276 2 года назад

    Sidhi liti na varsdaro sivay nu su thai sake.

  • @parimalparmar1003
    @parimalparmar1003 2 года назад +1

    Rehnak areama plot number parthi nam k Nam parthi plot number sodhava mate online idea janavo ( survey numberma ek karta vadhu plot number samil chhe)

  • @pravinbhainayak7113
    @pravinbhainayak7113 3 года назад +1

    Very nice sir

  • @manojzala5950
    @manojzala5950 Год назад +1

    माननीय साहब श्री नरेंद्रभाई साहेब जमीन खालसे होय तो ए जमीन अपना नामे थाई सके साहेब अटलूजनवावा मारी मदद करवा विनती karso साहेब श्री khu khu आभार तमारो साहेब श्री

  • @NisargPatel-le1kl
    @NisargPatel-le1kl 6 месяцев назад

    😊😊😊😊😊😊😊😊

  • @pruthvishraval4954
    @pruthvishraval4954 3 года назад +1

    Sir
    Pedhi namu Kya pan karavi sakay.
    Hal hu Ahmedabad rahu che ane amara father ni milkat lunawada aveli che to su pedhi namu Ahmedabad kari sakay.
    Mhiti janavva mehrbani

  • @bhattindira2644
    @bhattindira2644 Год назад

    Thank you

  • @devjibhaidarji5267
    @devjibhaidarji5267 Год назад

    सरस

  • @eshwarsolanki
    @eshwarsolanki 3 года назад +2

    માહિતી દ્વારા લોકોને ઉપયોગી થવા બદલ ખુબ ખુબ આભાર અને ધન્યવાદ...

  • @pritidesai5922
    @pritidesai5922 3 месяца назад

    Jenu mrutyu thyu che enne will banavelu che . To pethi namu banavavu jaruri che

  • @manishmakwana4980
    @manishmakwana4980 3 года назад

    Khare khar saras mahiti 6 pethinama pela sougad namu karvanu kahiyu aape ae Kai type nu hoy 6?

  • @Mr_INDIA911
    @Mr_INDIA911 4 года назад +1

    Jay hind

  • @zalaharshad3042
    @zalaharshad3042 3 года назад

    જય માતાજી

  • @bck4589
    @bck4589 Год назад +1

    Sakhi ej area na hova k bija area na chale?

  • @nikunjsadhu2048
    @nikunjsadhu2048 3 года назад +3

    મોટા ભાઈ ડીસક્રીપસનમાં ડોક્યુમેન્ટની પી.ડી.એફ. કે એવું કાંઇ મૂકો જેનાથી અમે વિદ્યાર્થિઓ સરળ રીતે વાંચી શકીએ.🙏🏽

  • @SanjaySolanki-xo6jj
    @SanjaySolanki-xo6jj Год назад

    Sir jamin amari che pan khatavai ni andar mara dada par dada nu 250 varas no koi record nathi pan pedhi nama ni andar amaru naam che to jamin amara naam par kevi rite thai sake please ek video

  • @abhilakhani
    @abhilakhani 3 года назад +2

    Affidavite/varsai aamba mate no koi sample aapi sako ? mare city ma aavela makan ma maru name dakhal karvu 6e ( Hayati ma)...tme koi steps suggest kri sako ?

  • @anilvasava8018
    @anilvasava8018 3 года назад +1

    Pranth ma apil karva mate su proses...sir

  • @sakariyarushik6058
    @sakariyarushik6058 Год назад

    sir jyare bahen na hak uthi gya hoy to pan te aarji kri ske????

  • @rohitsadhu2215
    @rohitsadhu2215 2 года назад +2

    કોરટમા હુકૂમ મણવા માટે કયા કયા પુરાવા જોય્ય

  • @dhirajpatel9648
    @dhirajpatel9648 2 года назад +1

    હયાતી માં નામ દાખલ કરવા માંટે પેઢી નામુ કોને કરવું પડે ?કેટલું જૂનું ચાલે? અમારા પિતાજીએ ૨૦૧૮ માં હયાતી નું પેઢીનામું કરાવ્યું હતું તે અત્યારે ચાલે? બધા ૨૦૧૮ મુજબ હયાત છીએ

  • @maliwadhimmat3871
    @maliwadhimmat3871 4 года назад +1

    Thanks sir

  • @rakeshvasava3832
    @rakeshvasava3832 2 года назад +2

    Hello. ગામ ના સચિવ(secretary) ખેતી વાડી ના દસ્તાવેજો નાથી બતાવતા તેથી એમના સા સામે શુ પાગલા લેવા જોઇયે. શુ શુ પાગલા લય સકાય? Please reply me

  • @rameshposhiya979
    @rameshposhiya979 Год назад

    FORIEGN ma raheta hoy ane
    Pedhinamu karav vu hoy to shu karya vahi karavi pade

  • @khyatiparmar6283
    @khyatiparmar6283 2 года назад

    Chagan bhai nu aadhar card mumbai nu hoy pan a Gujarat na vatani hoy to gujrat ma pedhinamu nikade ?

  • @bhikhajithakor7928
    @bhikhajithakor7928 Год назад +2

    ત્રણ સાક્ષી ની ઉમર કેટલી હોવી જોઇએ

  • @KantiPatelWaves
    @KantiPatelWaves 2 года назад +1

    Thanks Sir!

  • @darshnashah5983
    @darshnashah5983 3 года назад +1

    Sir mane koie evu kahyu chhe k agar makan ma varsai mate pedhi namu banavvu hoy to makan na sher certy no. Sogandh nama ma lakhavva pade
    To su e sachu chhe?

  • @shahcp7754
    @shahcp7754 3 года назад +4

    Good Explanation. Can you please help me if a person is staying in Maharashtra and has NA bungalow plot in Gujarat and wants his name in place of his deceased father in 7/12 record, what is the process, and what type of document can be obtained from Maharashtra Talathi / Tahsildar? Thanking you in advance

  • @kaivalkhant8005
    @kaivalkhant8005 4 года назад +3

    સરકારી પડતર જમીન માલિકીની થઈ શકે તો કેવી રીતે પ્રોસેસ કરી શકાય . રીગ્રાન્ટ ની અરજી કરેલ

  • @shivgaming9767
    @shivgaming9767 4 года назад +2

    Super sir ji sry for let😁

  • @rajujithakor5826
    @rajujithakor5826 3 года назад +1

    Good sir 👌👌

  • @urvashidave3713
    @urvashidave3713 Год назад

    Varasdarmathi koi gujari gaya hoy to shu?

  • @vaibhavsheth8515
    @vaibhavsheth8515 2 года назад +1

    પિતાની હયાતીમાં દૂકાન ના પ્લોટમાં પુત્રનુ નામ દાખલ કરવાની પ્રક્રિયા શુ છે

  • @manumahida8699
    @manumahida8699 4 года назад +1

    Ha ho kaku

  • @riteshgoswami8852
    @riteshgoswami8852 Год назад

    Putri na mrn psi tamna putro no jamin ma name joint ty sir

  • @mihirpatel4234
    @mihirpatel4234 Год назад +2

    REAL KNOWLEDGE📚 AND ભાઈ જમીન VARSAI થતા કેટલા મહિના લાગે CHHE

  • @lpatel6465
    @lpatel6465 3 года назад +2

    ગુજરી જનાર બહારગામ તેમના પરિવાર સાથે રહેતા હોય અને મિલકત તેમના ગામડે આવેલ હોય તો પેઢીનામું કઈ જગ્યા પર થાય અને સાક્ષી ક્યાંના જોઈએ?

  • @raviishnava7007
    @raviishnava7007 4 года назад +3

    નમસ્કાર સર,
    ગણોતિયા માં દાદા નું નામ બોલે છે.. ૧૯૭૧ થી ..,.
    અને અમારો પરિવાર ગરીબી રેખા નીચે આવતો હોઈ ..પહેલા ના પૈસાદાર માણસો એ તે જમીન પર કબજૉ જમાવેલ છે..
    તો આગળ કોઈ કાર્યવાહી કરી શકાય..

  • @NileshVasava-e1j
    @NileshVasava-e1j 9 месяцев назад

    Sir pitaji na dada no maran dakhalo nathi malto su karvu

  • @sanketkakadia5017
    @sanketkakadia5017 4 года назад +1

    ekaj gam ma jamin hoie pan khedut khata number 2 alag alag hoie toh pedhi nama ketla joiye.???
    ek pedhi namu chale ke 2 pedhi nama joiye.

  • @bck4589
    @bck4589 Год назад +1

    Sir aana par latest mahiti share karo