ખૂબ જ દયનીય સ્થિતિ છે.. ખરેખર તમે આવા જરૂરિયાત અને ગરીબ લોકોની હર હંમેશા મદદ કરો છો.. માં જગદંબા હંમેશા તમને ખુશ રાખે..માતાજી તમને ઘણું આપે.. હંમેશા તમારું સ્વાસ્થ્ય સારું રાખે.. એવી માતાજી પાસે પ્રાર્થના.. જય માતાજી.. જય શ્રી કૃષ્ણ..
વા ખજૂર ભાઈ કેવી રીતે તમારા વખાણ કરવા જેટલા વખાણ કરી એટલા ઓછા પડે ભાઈ સરસ કામ કરો છો ધન્ય વાદ તમારી જનેતા ને કે તમારા જેવા સુરવીર ને જન્મ આપ્યો હું સાહેબ એક રાવળ દેવ નો દીકરો છું સાહેબ માં મેલડી ને પ્રાથના હર પલ માતાજી તમને ખુશ રાખે ભાઈ love you brother
ખરેખર લોકોની પરિસ્થિતી જોઈને ખૂબ જ દુઃખ થાય છે, પણ ખજુરભાઈ ભગવાન સ્વરૂપે આવી ગયા છે. એટલે ગરીબ લોકોને સહારો મળી રહે છે. દ્વારકાધિશ આપની બધી ઈચ્છાઓ પૂરી કરે. જય દ્વારકાધિશ 🙏🙏
ધન્યવાદ ખજુરભાઇ ખૂબજ સુંદર કામગીરી કરી રહ્યા છો આગડ લોકો રોગ ગ્રસ્ત બની જાય પછી સેવા કરો પોઝીટીવ છે એનાથી પોઝીટીવ બનવાની કોશિશ કરો માતા પિતા નિરોગી બાડકને જન્મ આપ્યો હતો જીભના સ્વાદ અનુસાર હોટલમાં રેકડી ના ખોરાક ખાવાથી રોગો સામે ઉભા રહી સાદગી ભર્યો જીવન જીવવાની કળા શીખવાડો થતાં ભયંકર રોગથી થી બચાવો અભિયાન શરૂ કરો વધારે ફાયદો થશે લાખો કરોડો રૂપિયા બચી શકાય છે
ખરેખર લોકોની પરિસ્થિતિ જોઈને ખુબ જ દુ:ખ થાય છે, પણ ખજૂર ભાઇ ભગવાન સ્વરૂપે આવી ગયા છે. એટલે ગરીબ લોકોને સહારો મળી રહે છે. માં આશાપુરા આપની બધી ઈચ્છાઓ પૂરી કરે. jay ashapura maa🙏🏻
ખજૂરભાઈ ખુબ જ દુઃખ ની વાત છે આ બેન ને કોઈ એ ન મદદ કરી. પણ તમે આવ્યા એટલે બેન ની બઘી જ ઈચ્છા પુરી થઈ જાય શે.ખરેખર જે વ્યકિત પથારીમાં છે તેવા લોકો નું દુઃખ ખુબ જ મોટું છે.આ બેન ઉપર હનુમાનજી દાદા ના આશીર્વાદ છે કે તે નું કામ જાતે જ કરે છે આ વાત ની ખુશી છે.આવા જ લોકો ની સેવા કરતાં .જય માતાજી જયશ્રી કૃષ્ણ રાધે રાધે રાધે જય દ્વારકાધિશ.👏👏🌹🌹😀😀🏡🏡🏡
Vah khajur bhai aapke video dekhkar aur aapki bujurg logon ke prati help dekh car aankhon mein aansu aaye gaye yaar aap Insan nahin Bhagwan ka roop mere bhai best of luck mere bhai Jay Shri Ram agar aap yah comment ko padhoge to reply jarur Dena bhaiya
Ap bohot ache insan ho brother ap jaisa ache insan hmne nhi dekha par brother agar ap hamare States me ake v aise hi logoko help krte to hm bohot khus hote
ખજૂર ભાઈ તમારા માટે જેટલું કહીએ તેટલું ઓછું છે તમરા વિડિયો જોઈ ને મને પણ થાય કે એવા લોકો માટે કંઈ કરું પણ જે દિવસે ભગવાન મને આ યોગ્ય બનાવે કે હું લોકો ની સેવા કરું તે દિવસ જરૂર જરૂર થી કરીશ જાય શ્રી ક્રિષ્ના જાય શ્રી કષ્ટભંજનદેવ ❤
શ્રી નીતિન ભાઈ આપ જે કામ કરો છો તેને માટે કોઈ શબ્દો નથી વંદન વંદન અને વંદન પણ આપ ની સેવા ની પ્રવૃત્તિ મા અમારે કઈ સાયોગ કરવો હોય તો કેવી રિતે આપના સુધી પોહચી શકાય 🙏🙏🙏
કોના ઘરે કોને તકલીફ હોય એ કેવી રીતે ખબર પડે,...મદદ ના નામે ઢોંગી રોજ ઘરે આવે ને, રાતે બસ સ્ટેન્ડ માં potali પીને પડેલ હોય છે, ભાઈ મે રૂપિયા આપેલ એક ભાઈ ને અનાથ બાળકો માટે અને બીજા દિવસે બસ સ્ટેશન માં પીધે લો પડેલો બોલો આવું છે..
ખરેખર આંખમાં આંસું આવી જાય છે અને એક વાત ની ખુશી થાય છે કે ખજુરભાઈ પુગી ગયા છે તો હવે બધુ દુઃખ દુર થય જાસે ભગવાન ને તો નથી જોયા પણ ખજુરભાઈ ને જોયા ત્યારથી એમ થયુ કે આ ભગવાન નું સ્વરૂપ છે ખરેખર દિલ થી તમને અને તમારી આખી ટીમ ને કોટી કોટી વંદન જાની દાદા માતાજી હંમેશા ખુશ રાખે એજ પ્રાથના કરું છું જય માતાજી 🙏
મહાદેવ હર અનાથ ના નાથ છો નિરાધાર ના આધાર છો ખજૂર ભાઈ તમે એવું અમારા પરિવાર બધા માને છે તમારી ટીમને કોટી કોટી પ્રણામ પહેલા સાત વર્ષ થયા છે જે કેદ છે માસી તેમને ભગવાન રક્ષા કરે હનુમાન દાદા રક્ષા કરે જય પરશુરામ મહાદેવ હર જય શ્રીકૃષ્ણ 🙏🙏🙏🙏🙏
Khajurbhai tame garibo mate aatli seva karo cho ne aagad pan karta rejo aetli sakti aape tamne bagvan aevu hu bhagvan ne parthna karu chu jay mataji khajurbhai 🙏
Khajurbhai radhy radhy🙏🙏🙏 Aa ben ni seva tamara hathe thi lakhayeli atla mate koi madade na avyu Jay shree Krushna🙏 Jay mataji🙏🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕
લાલા ભાઇ,...તમને ખૂબ ખૂબ આભાર,...તમે તમારા ભાઈ સાથે જે રીતે સાથે રહો, તમને સુરક્ષા નું ધ્યાન રાખો, સુખ દુઃખ માં સાથ આપો એ મને ખૂબ જ ગમે છે. ખજૂરભાઈ (નિતીનભાઈ) ને ખૂબ ખૂબ આભાર, સેવાના કામ બદલ ❤🙏
જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ જય માતાજી જય ગીરનારી બાપુ જય શ્રી ગણેશય નમઃ હર હર મહાદેવ બાપા સીતારામ જય રામાપીર જય શ્રી હનુમાન દાદા જય શ્રી બજરંગબલી જય શ્રી પાતાળીયા હનુમાન દાદા જય ભગવાન જય દાદા જય શ્રી સ્વામિનારાયણ ભગવાન જય માતાજી માં જય શ્રી વડવાળા દેવ જય શ્રી પિતૃ દેવો જય પીર જય ગુરૂદેવ જય શ્રી ગુરૂ દ્તાત્રેય ભગવાન જય શ્રી મામાદેવ જય શ્રી મળદ મામાદેવ જય સીયારામ જય શ્રી સીતારામ રામ રામ સીતારામ જય કનૈયા લાલ કી રાધે રાધે જય માતાજી માં જય માતાજી જય હો માં જય માતાજી માં
Khajur Bhai Tamne lakh lakh koti koti vandan ane naman karu chhu kudarat tamne avi apar shakti ape jethi karine tame jaruriyat mand loko mate aavi sevao puri padi shako Jay mataji bhai ne👋
ધન્ય સે ભાઈ તમારા જીવનને બસ ખજૂર ભાઈ આવી જ રીતે જીવનમાં બધા ની સેવા અને એવા માણસો ની સાથે રેજો ભાઈ 🙏
Thanks bhai rakam Nani che pan bani shake etli madad Karie chie
ખૂબ જ દયનીય સ્થિતિ છે.. ખરેખર તમે આવા જરૂરિયાત અને ગરીબ લોકોની હર હંમેશા મદદ કરો છો.. માં જગદંબા હંમેશા તમને ખુશ રાખે..માતાજી તમને ઘણું આપે.. હંમેશા તમારું સ્વાસ્થ્ય સારું રાખે.. એવી માતાજી પાસે પ્રાર્થના.. જય માતાજી.. જય શ્રી કૃષ્ણ..
વા ખજૂર ભાઈ કેવી રીતે તમારા વખાણ કરવા જેટલા વખાણ કરી એટલા ઓછા પડે ભાઈ સરસ કામ કરો છો ધન્ય વાદ તમારી જનેતા ને કે તમારા જેવા સુરવીર ને જન્મ આપ્યો હું સાહેબ એક રાવળ દેવ નો દીકરો છું સાહેબ માં મેલડી ને પ્રાથના હર પલ માતાજી તમને ખુશ રાખે ભાઈ love you brother
ધન્ય છે તમને અને તમારા મા-બાપને જે આ કળિયુગમાં પણ શ્રવણ જેવો દીકરો આ જગતને આપ્યો,🙏🙏🙏🙏🙏🙏
ધન્ય છે તમને અને તમારા મા બાપને જે આ કળિયુગ માં પણ શ્રવણ જેવો દિકરો આ જગત આપ્યો
સાવ.. સાચી વાત છે ભાઈ🇮🇳🇮🇳🇮🇳
ખજૂર ભાઈ ને .. જય ઠાકર..... એમનો પરિવાર સદા હસતો રહે ..હેવી ભગવાનને... મારી પ્રાથના.........
ખરેખર લોકોની પરિસ્થિતી જોઈને ખૂબ જ દુઃખ થાય છે, પણ ખજુરભાઈ ભગવાન સ્વરૂપે આવી ગયા છે. એટલે ગરીબ લોકોને સહારો મળી રહે છે. દ્વારકાધિશ આપની બધી ઈચ્છાઓ પૂરી કરે. જય દ્વારકાધિશ 🙏🙏
જય શ્રી કૃષ્ણ
Jay dearakadish
Verysad bhagavvkoi ne evu na batave
Mane nabar moklo
😭😭😭😭😭🙏🙏🙏🙏
Koi pan pratadit dukhi no thay
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Nitinbhai tame dev cho, thakorji tamne saday khush rakhe, jug jug jiyo Nitinbhai 🙏
, ખજૂર ભાઈ તમારી સદાય સેવા કરતા રહેજો સોમનાથ મહાદેવ તમારી સાથે છે જય શોમનાથ
ધન્યવાદ ખજુરભાઇ
ખૂબજ સુંદર કામગીરી કરી રહ્યા છો
આગડ લોકો રોગ ગ્રસ્ત
બની જાય પછી સેવા કરો પોઝીટીવ છે
એનાથી પોઝીટીવ બનવાની કોશિશ કરો
માતા પિતા નિરોગી બાડકને જન્મ આપ્યો હતો
જીભના સ્વાદ અનુસાર
હોટલમાં રેકડી ના ખોરાક ખાવાથી રોગો સામે ઉભા રહી સાદગી
ભર્યો જીવન જીવવાની કળા શીખવાડો
થતાં ભયંકર રોગથી થી
બચાવો અભિયાન શરૂ કરો વધારે ફાયદો થશે
લાખો કરોડો રૂપિયા
બચી શકાય છે
ખજુરભાઈ તો ભગવાન નું રૂપ છે જય મેલડી માં જય હિન્દ જય ભારત 🇮🇳🇮🇳🇮🇳
खजूरभाई खजूरभाई कहेनारा आ प्रत्येक युवानने आशाबेन जेवा Special Need Person , विशेष व्यक्ति माटे जागृत करी स्वयंसेवक संघ बनावी शकाय ।
માજી ના દુઃખ માં કોઈ નહતું આવતું ...
ખજૂર ભાઈ આવ્યા ને એટલે સેલ્ફી પડાવવા આખું ગામ આવ્યું...જોયા જેવી વાત છે
Really Asha ben ni himmat ne salam chhe 😭aatli muskelii chhta hath banne sara chhe tem kahe che. Hats off khajur bhai 🙏
ગરીબી ના કેદ માંથી છોડાવે એ મારા વીર ને દિલ થી કહું મારા વીર ને મારી ઉંમર લાગી જાય
જય શ્રી કૃષ્ણ
ધન્યવાદ ખજૂર ભાઈ આવા ની મદદ કરવા માટે ધન્યવાદ માતાજી આપણે સુખી રાખે જય હિન્દ જય ભારત જય માતાજી
વાહ ખજુરભાઈ ધન્ય છે તમને ખરેખર તમે ભગવાન છો જય માતાજી જય શ્રી કૃષ્ણ ચેતન ઠાકોર વડનગર સુંઢીયા
Aa Vruddhashram na samay ma Jyare Bija loko ni seva karvi....
Aakhajur bhai na Rupe Bhagvan 6.
ભગવાન ને તો મેં નથી જોયા પણ ખજૂરભાઈ માં મને સાક્ષાત ભગવાન દેખાય છે
ખરેખર લોકોની પરિસ્થિતિ જોઈને ખુબ જ દુ:ખ થાય છે, પણ ખજૂર ભાઇ ભગવાન સ્વરૂપે આવી ગયા છે. એટલે ગરીબ લોકોને સહારો મળી રહે છે. માં આશાપુરા આપની બધી ઈચ્છાઓ પૂરી કરે. jay ashapura maa🙏🏻
ખૂબ ખૂબ આભાર ખજૂર ભાઈ તમને બહુ સરસ કામ કરી રહ્યા છો ❤❤
ખજૂરભાઈ ખુબ જ દુઃખ ની વાત છે આ બેન ને કોઈ એ ન મદદ કરી. પણ તમે આવ્યા એટલે બેન ની બઘી જ ઈચ્છા પુરી થઈ જાય શે.ખરેખર જે વ્યકિત પથારીમાં છે તેવા લોકો નું દુઃખ ખુબ જ મોટું છે.આ બેન ઉપર હનુમાનજી દાદા ના આશીર્વાદ છે કે તે નું કામ જાતે જ કરે છે આ વાત ની ખુશી છે.આવા જ લોકો ની સેવા કરતાં .જય માતાજી જયશ્રી કૃષ્ણ રાધે રાધે રાધે જય દ્વારકાધિશ.👏👏🌹🌹😀😀🏡🏡🏡
સોમનાથ મહાદેવ તમને હંમેશા ખુશ રાખે ખજુર ભાઈ 🙏❤️
Kharekhar video joya bad khabar pade ke...loko ketla dukhi che...ne apde thoda dukh ma hari jaie ...dhanyvad che ben tamari himmat ne ..🙂
આવીજ રીતે ગરીબો માટે કામ કરતા રયો અને માં મેલડી એટલી પ્રાથના કરું કે તમે જેટલું ગરીબો માટે કામ કરો છો એના કરતા ડબલ આપે love you નિતિન ભાઈ જાની ❤😊
ભાઈ ખુબ સરસ કામ કરો છો તમે શાળાઓના વેકેશન પુરા થયા તેથી. પુજા.ને મયુર જેવા બાળકોને નોટબુકની મદદ મળી રહે એ પ્રાર્થના કરું
અમારા ગુજરાત નું ગૌરવ એટલે નીતીનભાઇ જાની ભગવાન શિવ હંમેશા આવી સેવાઓ કરવાની શક્તિ આપે હંમેશા રક્ષા કરે🙏🙏🙏🙏🙏
જય હો ખજૂર ભાઈ તમને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું ❤️💐🕉️💐🙏🏼😊
તમારી જનની ને કોટી કોટી વંદન કરું છું 🙏🏼🌹❤️🙏🏼💪🇮🇳💪
જય શ્રી કૃષ્ણ 🙏 ખજૂર ભાઈ મારા મમ્મી બોવ બીમાર રે છે તમને મળવા વાંગે છે પલીજ મળી જાવ ને મારા મમ્મી ને 😔🙏પલિજ ખજૂર ભાઈ રિકવેટ છે તમને🙏
અમે ધન્ય છીએ કે આવો હીરલો નીતિન ભાઈ જાની જેવો માણસ ના રૂપ માં ભગવાન મળો ....
ગુજરાત નો સુપર સ્ટાર ......ખજુરભાઈ
ખુબ ખુબ ધન્યવાદ ખજૂર ભાઈ આવા ને આવા સેવાના કાર્યો તમારા હાથે થતા રહે તેવી શુભકામનાઓ
Maji ni help mate thankyou so much khajur bhai❤️👍👍❤️👍❤️👍
શ્રાવણ. તો. ખાલી. પોતાનાં. જ. માં. બાપ ને સાચવતો. હતો. પણ. આ. મારો. ભાઈ. તો. આખા. જગત ની. જવાબદારી. લઈ ને. બેઠયા. છે. વાહ. ખજૂર. ભાઈ. ધન. છે. તમારી. માં. ને. 👍🙏🙏🙏
Vah khajur bhai aapke video dekhkar aur aapki bujurg logon ke prati help dekh car aankhon mein aansu aaye gaye yaar aap Insan nahin Bhagwan ka roop mere bhai best of luck mere bhai Jay Shri Ram agar aap yah comment ko padhoge to reply jarur Dena bhaiya
કોન કોન ખજુર ભાઈ ને ભગવાન માને છે 🙏🙏 જય શ્રી કિષ્ન 🙏
Devdoot kevay 🙏
Oll gujrat
Hu Manu chhu khazur Bhai dhanya chho
ખજૂર ભાઈ ના માતા પિતા ને લાખ લાખ વંદન છે.ખજૂર ભાઈ ભગવાન છે
હું પણ ભગવાન માનું છું
Khajur bhai dwarka dhish ane somnath mahadev tamne khub aape ne tane badhani madar karta raho ❤ we all support with you ❤
જય માતાજી ખજુરભાઈ 🙏🏻
Ap bohot ache insan ho brother ap jaisa ache insan hmne nhi dekha par brother agar ap hamare States me ake v aise hi logoko help krte to hm bohot khus hote
હું. માનું છુ કેમ મને લાગે ખજૂર ભાઈ માં ક્રિષ્ના ભગવાન દેખાય છે જય મુરલીધર
ખજૂર ભાઈ તમારા માટે જેટલું કહીએ તેટલું ઓછું છે તમરા વિડિયો જોઈ ને મને પણ થાય કે એવા લોકો માટે કંઈ કરું પણ જે દિવસે ભગવાન મને આ યોગ્ય બનાવે કે હું લોકો ની સેવા કરું તે દિવસ જરૂર જરૂર થી કરીશ જાય શ્રી ક્રિષ્ના જાય શ્રી કષ્ટભંજનદેવ ❤
શ્રી નીતિન ભાઈ આપ જે કામ કરો છો તેને માટે કોઈ શબ્દો નથી વંદન વંદન અને વંદન પણ આપ ની સેવા ની પ્રવૃત્તિ મા અમારે કઈ સાયોગ કરવો હોય તો કેવી રિતે આપના સુધી પોહચી શકાય 🙏🙏🙏
Bhai God bless you beta. Bhagavati tara badhay sapn apura kare ane ang sang sahay re
ખૂબ ખૂબ સરસ કામ કરો છો ભગવાન તમને વધુ સક્તિ આપે 👍🤗
હરહર મહાદેવ મહાદેવ સદેવ તમારી રક્ષા કરે નિતીનભાઈ જાની જીયો ૧૦૦૦૦૦૦૦૦૦૦👍🙏🙏🙏🙏🙏🙏
આપણે માનીએ છીએ ખજુર ભગવાન છૅ વાહ ખજુર ભાઇ ભગવાન તમને સદાય ખુશ રાખે
ખજુર ભાઈ ને ભગવાન હજારો વર્ષ નુ આયુષ્ય આપે
અરેરે મંદિરો ના બાવાઓ ને આલ્વા કરતા આવા જરૂરિયાત વાળા ને આલો..ખજૂર ભાઈ લાખ લાખ વંદન 🙏🏿🙏🏿🙏🏿ભગવાન છો😭
કોના ઘરે કોને તકલીફ હોય એ કેવી રીતે ખબર પડે,...મદદ ના નામે ઢોંગી રોજ ઘરે આવે ને, રાતે બસ સ્ટેન્ડ માં potali પીને પડેલ હોય છે, ભાઈ મે રૂપિયા આપેલ એક ભાઈ ને અનાથ બાળકો માટે અને બીજા દિવસે બસ સ્ટેશન માં પીધે લો પડેલો બોલો આવું છે..
Khajurbhai mataji tumne Ane tmari. Timne mataji hmesha khus rakhe Ane tmari badhani tbiyat sari rakhe aavi mataji pase prarthana
જીઓ 🙌 ખજૂરભાઈ એક જ શબ્દ તમારા માટે અને એ ક્દાચ તમારા જેવા વિશાળ હદય વાળા લોકો માટે જ બનેલો છે જે શબ્દ છે "Angel " 😇🙏 ધન્ય
Aatali taklif ma pan mataji kidhi bhagwan ni daya thi hath sara chhe aane kevay prabhu upar bharoso
Jai mataji
ધન્ય છે ભાઈ તમારી જનેતા ને ભગવાન છો તમે ભાઈ🙏❤️
हु मानु खजुरभाइ भगवान छे आरजु बजुड आरजु पान सेन्टर 🙏🙏🙏🙏🙏
प्रिय खजूर भाई,
नमस्कार।
आपकी सेवाभावना देखकर बहुत अच्छा लगता है।
धन्य हैं वो माता पिता जिन्होंने ऐसे अच्छे संस्कार दीये।
જય માતાજી જય અલખધણી નીતિન ભાઈ જાની જય હો ગરીબ ના દેવતા ગૂજરાત રીયલ હીરો નીતિનભાઈ જાની ખૂબ ખૂબ અભિનંદન ગુજરાત ના મુખ્ય મંત્રી નીતિન ભાઈ જાની
જય માતાજી ખજૂર ભાઇ ખુબ ખુબ આભાર આવા વક્તી ને મદત કરવી જોઇએ ભગવા તમારી ઉમર 1000000 સાલ લાંબી કરે જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏🙏
ખરેખર આંખમાં આંસું આવી જાય છે અને એક વાત ની ખુશી થાય છે કે ખજુરભાઈ પુગી ગયા છે તો હવે બધુ દુઃખ દુર થય જાસે ભગવાન ને તો નથી જોયા પણ ખજુરભાઈ ને જોયા ત્યારથી એમ થયુ કે આ ભગવાન નું સ્વરૂપ છે ખરેખર દિલ થી તમને અને તમારી આખી ટીમ ને કોટી કોટી વંદન જાની દાદા માતાજી હંમેશા ખુશ રાખે એજ પ્રાથના કરું છું જય માતાજી 🙏
જય આશાપુરા માઁ ખજુરભાઈ ગરીબોના ભગવાન છો ભાઈ તમે
મહાદેવ હર અનાથ ના નાથ છો નિરાધાર ના આધાર છો ખજૂર ભાઈ તમે એવું અમારા પરિવાર બધા માને છે તમારી ટીમને કોટી કોટી પ્રણામ પહેલા સાત વર્ષ થયા છે જે કેદ છે માસી તેમને ભગવાન રક્ષા કરે હનુમાન દાદા રક્ષા કરે જય પરશુરામ મહાદેવ હર જય શ્રીકૃષ્ણ
🙏🙏🙏🙏🙏
ધન્ય છે ગરીબોના ભગવાન ને❤❤❤❤❤❤❤❤
Khajurbhai tame garibo mate aatli seva karo cho ne aagad pan karta rejo aetli sakti aape tamne bagvan aevu hu bhagvan ne parthna karu chu jay mataji khajurbhai 🙏
ધન્ય છે તમારી જનેતાને ❤️🙏
Jay ho khajur bhai❤❤
Khajurbhai tamne dhany che lokoni avi j rite seva karta raho bhagwan tamari badhi manokamna puri kare evi bhagvan ne prarthna 🙏🙏
વાહ ખજુર ભાઈ વાહ ખુબ ખુબ ધન્યવાદ આભાર અભિનંદન જય માતાજી જય શ્રીકૃષ્ણ 🙏🏻🙏🏻
Khajurbhai radhy radhy🙏🙏🙏
Aa ben ni seva tamara hathe thi lakhayeli atla mate koi madade na avyu
Jay shree Krushna🙏
Jay mataji🙏🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕
ખજૂર ભાઈ તમે માણસ નહીં ભગવાન છો😊😊❤
Khajur Bhai jevo Manas Jo badha ni taklif samje to duniya ma Garda ma bap dukhi na hoy thank you khajur Bhai 🙏🙏🙏🙏
જય શ્રી કૃષ્ણ રાધે રાધે બધા મિત્રોને
Aap bahut nek insaan ho bhai bahut khush hui aapka video dekh kar aap hamesa khush rahe bhagwaan aapko or tarkki de❤❤❤
જય ઠાકર ભાઈ ખુબ ખુબ અભિનંદન તમને અને તમારી ટીમને ભાઈ
Lakh lakh.naman.se.khub.saras very nice day 🙏 jaymataji 🙏 jaysomanat 🙏👍👌 khajurbhai 🙏👍👌🙏⭐🙏👍🙏🙏
ખજૂર ભાઈ ભગવાન તમને હમેશાં ખુશ રાખે❤❤❤❤❤❤
😢😢🙏🙏 aklpnik bhgvan hajar che 🙏🙏 bauj dukh thayu 😢 khajur bhai tme j Bhgvan 🙏🙏
આ માનવ રૂપમાં ભગવાન ના સેવક છે જેમને આવી સેવા કરવા ગુજરાત ની ભુમી પર જન્મ લીધો વાહ.. ધન્ય છે તમને અને તમારી ટીમ ને
લાલા ભાઇ,...તમને ખૂબ ખૂબ આભાર,...તમે તમારા ભાઈ સાથે જે રીતે સાથે રહો, તમને સુરક્ષા નું ધ્યાન રાખો, સુખ દુઃખ માં સાથ આપો એ મને ખૂબ જ ગમે છે. ખજૂરભાઈ (નિતીનભાઈ) ને ખૂબ ખૂબ આભાર, સેવાના કામ બદલ ❤🙏
પરમ કૃપાળુ પરમાત્મા તમને હજુ વધુ સેવા કરવાની શક્તિ આપે ભાઈ.
જય હિંદ 🇮🇳 જય શ્રી કૃષ્ણ🙏
ખરે ખર લોકો ખૂબ દુખી છે પણ બધે જ તો ખજૂર ભાઈ પોહચી વળે નહીં પણ ધનિય છે ભાઈ ખજૂર ભાઈ. જય શ્રી કૃષ્ણ
ખૂબ સરસ કામ ખજૂર ભાઈ...
જય શ્રી કૃષ્ણ....
Tamaru Kam bovaj saras che,kash Ambani jeva Loko aavu Kari sakta to aapna desh ma koi garb j na rahe,God bless you nitin bhai😊
ધન્ય છે તમારી જનેતાને ❤
Khajur Bhai bhagvan thi ne aavya che niradhar mansh mate ❤❤
ખરે ખર ધન્ય સે ખજુર ભાઇ આવ લોકોની સેવા કરે છે 🙏 જય માતાજી 🙏
વાહ વાહ ખજુરભાઈ તમે એક ઈશ્વર અવતાર છો મહાદેવ તમારું સ્વાસ્થ્ય સારું રાખે એવી પ્રાર્થના છે મહાદેવ ને
ખજુરભાઈ ને ખુબ ખુબ આભાર 🎉❤
તમને ખૂબ ખૂબ ધન્યવાદ ભગવાન તમને ખૂબ શકતિ આપે ભાઈ 🙏🙏
ધન્ય છે ખજુર ભાઈ ને જય માતાજી 🙏🙏🙏
હું ભગવાન માં નથી માનતો પણ હું માનવ ધર્મ માં માનું છું ... ખરેખર ખજૂરભાઈ તમે માનવ ધર્મ નિભાવ્યો છે.
ખરે ખર રોવું આવી ગયું 😢❤
Aa sacha bhmumi uparna Dev,dhanya chhe Bhudev, tamo
જય માતાજી ખજુરભાઈ પુરી ટીમ ને✅
ખજુરભાઈ.ખુબ ખુબ.અભિનંદન.ભગવાન.તમારીદરેક. ઈચ્છા પૂરી
🙏🙏🙏🙏🙏 શ્રી રામજી કી જય 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 સરસ કામ ખજૂર ભાઈ નુ🙏 ખજૂર ભાઈ સારા કાર્ય કરે છે🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
મહાદેવ 🙏🏻...
જય પરશુરામ 🙏🏻...
જય ભૂદેવ રાજ 🙏🏻...
જય શ્રી કૃષ્ણ જય માતાજી ગારીયાધાર મુસ્તુફા ❤
Jay Hind sir ❤
Aa nitin jani bhi no videos cher krajo badha mito ne jrur thi yaar ❤
🙏જય માતાજી🙏
🙇♂️ જય શ્રી કૃષ્ણ 🙇♂️
જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ જય માતાજી જય ગીરનારી બાપુ જય શ્રી ગણેશય નમઃ હર હર મહાદેવ બાપા સીતારામ જય રામાપીર જય શ્રી હનુમાન દાદા જય શ્રી બજરંગબલી જય શ્રી પાતાળીયા હનુમાન દાદા જય ભગવાન જય દાદા જય શ્રી સ્વામિનારાયણ ભગવાન જય માતાજી માં જય શ્રી વડવાળા દેવ જય શ્રી પિતૃ દેવો જય પીર જય ગુરૂદેવ જય શ્રી ગુરૂ દ્તાત્રેય ભગવાન જય શ્રી મામાદેવ જય શ્રી મળદ મામાદેવ જય સીયારામ જય શ્રી સીતારામ રામ રામ સીતારામ જય કનૈયા લાલ કી રાધે રાધે જય માતાજી માં જય માતાજી જય હો માં જય માતાજી માં
Khajurbhai, please take her to Care Home. She has suffered a lot . God bless you and your work.
Khajur Bhai Tamne lakh lakh koti koti vandan ane naman karu chhu kudarat tamne avi apar shakti ape jethi karine tame jaruriyat mand loko mate aavi sevao puri padi shako Jay mataji bhai ne👋
🙏લાખ લાખ વંદન 🙏🙏 ખજુર ભાઇ🙏 ભગવાન તમને જાજુ આપે મારા ભાઈ
ખજુર ભાઈ ને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું