ગામ થયુ રાજી । Khajur Bhai | Jigli and Khajur | Nitin Jani | Building Home | Help People | Khajur

Поделиться
HTML-код
  • Опубликовано: 18 янв 2025

Комментарии • 2,3 тыс.

  • @kishanajana8739
    @kishanajana8739 2 года назад +113

    આવનારા સમયમાં જો ખજુર ભાઈ મુખ્યમંત્રી બને તો આખુ ગુજરાત રાજ્ય વિકાસ ની પંથે આગળ વધી જાય

    • @saiilesh1767
      @saiilesh1767 2 года назад +3

      સાચી વાત છે

    • @gajubhavaghela2207
      @gajubhavaghela2207 2 года назад +2

      ✔️

    • @royalamliyar2153
      @royalamliyar2153 2 года назад +3

      Shachi vat che bhai

    • @jhankarmusicdeesa9480
      @jhankarmusicdeesa9480 2 года назад +2

      સાચિ વાત

    • @cndesai5954
      @cndesai5954 2 года назад

      રાજકારણ એ જૂઠા માણસો નો અડ્ડો છે એટલે તેમાં સારા અને સાચા માણસો ને દુર રહેવું જોઈએ 🙏

  • @gujaratgaurav424
    @gujaratgaurav424 2 года назад +8

    આપનો ખૂબ ખૂબ આભાર ખજૂર ભાઈ.આપના જેવા માણસો દુનિયામાં છે ત્યાં સુધી મને નથી લાગતું કે કોઈ માણસ ઘર વિનાનું રહે. ખરેખર જેમને જરૂર છે એવા લોકો ને ઘર તો સરકારે બનાવી આપવા જોઈએ. આપની જોડ તો દુનિયામાં જડે એમ નથી.ધન્ય છે આ ગુજરાતના યુવા દાનવીરને.ગુજરાત નું ગૌરવ છે જાની ભાઈ..માતાજી હમેશા ખુશ રાખે,તંદુરસ્ત રાખે ખજૂરભાઈ ने. 💯 💯 સલામ છે નિતીનભાઈ અને તેમની ટીમ ને.

  • @GujjuSanjay
    @GujjuSanjay 2 года назад +493

    ખુબ ખુબ આભાર નીતિનભાઈ તમે અને તમારી ટીમ દ્વારા અમારી વિનંતિને સ્વીકારી પાદરી(ગો) ના દુઃખી પરિવારને આશરો કરી આપ્યો તેમના માટે તે પરિવાર અને અમારી વિનંતી સાંભળી આપ દોડી આવ્યા તેમના માટે અમે સદાય તમારા ઋણી રહેશુ 🙏

  • @mansidigitalstudio
    @mansidigitalstudio 5 месяцев назад +1

    ખુબ ખુબ અભિનંદન ખજુર ભાઈ એન્ડ નીતીન જાની ભાઈ માતાજી તમને ખુબ શક્તિ આપે એવી પ્રાર્થના

  • @bhavnabensojitra5312
    @bhavnabensojitra5312 Год назад +1

    જય શ્રી કૃષ્ણ 🙏 નિતીનભાઈ તરુણ ભાઈ તમને તો ભાઈ બધા ખુબ પ્રેમ આપે છે ને આપશે ને આપતા જ રહેશે તમે ખુબ સરસ સેવા કરો છો ને આવી સેવા કોઈ કરી ન શકે ભગવાન તમને ખુબ આપે અઢળક લક્ષ્મી આપે વાલીડા નીતિન ભાઈ 🙏❤️

  • @makwanamilan3442
    @makwanamilan3442 2 года назад +33

    ખજૂર ભાઈ ને ગુજરાત ના મુખ્યમંત્રી બનાવાય

  • @pareshbhainayee3636
    @pareshbhainayee3636 2 года назад +16

    ખૂબ સુંદર કામ કરી રહ્યા છો ખજૂરભાઈ ભગવાન ભોલેનાથ આપણી મનોકામના પૂર્ણ કરે.
    જય સ્વામિનારાયણ

  • @satishjoshi2880
    @satishjoshi2880 2 года назад +36

    ગરીબોના મસીહા એવા નીતિનભાઈ જાની ( ખજૂરભાઈ ) ને ખરેખર દિલ થી સલામ છે સાહેબ ભગવાન તમને ખુબ આપે અને જીવનમાં ખુબ આગળ વધો એવી શુભેચ્છાઓ પાઠવું છું તમારી સાથે કામ કરતી તમારી ટિમ ને સાહેબ સલામ છે 🙏

  • @narendrasinhmangrola6857
    @narendrasinhmangrola6857 2 года назад +1

    નિતીન ભાઇ તમે આ કાર્ય કરો છો
    તેમા ભગવાન રાજી થાય છે
    બસ આવા કામ કાયમ કરતાં રહેશો ભગવાન તમને આવા કામો કરવાની શક્તિ આપે.
    જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏

  • @ravianiyariya585
    @ravianiyariya585 Год назад +1

    જય માતાજી જય અલખધણી નીતિન ભાઈ જાની જય હો ગરીબ ના દેવતા ગૂજરાત રીયલ હીરો નીતિનભાઈ જાની ખૂબ ખૂબ અભિનંદન ગુજરાત ના મુખ્ય મંત્રી નીતિન ભાઈ જાની

  • @mukeshzala7273
    @mukeshzala7273 2 года назад +8

    ખૂબ ખૂબ અભિનંદન ખુબ ખુબ આભાર નીતિનભાઈ સાહેબને કુળદેવી ને પ્રાર્થના કરું કે તુમ જીઓ હજારો સાલ અને ખૂબ ખૂબ પ્રગતિ કરો કુળદેવીના પ્રાર્થના કરું કે તમારા હંમેશા ભંડારો ભરેલા રાખે જય માતાજી

  • @mogal_krupa_studio_dharpipla
    @mogal_krupa_studio_dharpipla 2 года назад +77

    તમારા જેવા ગુરુ પૂરી દુનિયા માં ક્યાંય નો મળે ખજૂર ભાઈ....... ધન્ય છે તમારી જનેતા ને નિતીન ભાઈ........ દિલ થી સલામ ❣️🙏💌....... તમે ગુજરાત માં નઈ...... ભારત માં નઈ..... પણ પૂરી દુનિયા માં આગળ વધો.....એવી ભગવાન ને પ્રાર્થના....... ❣️

    • @journeytogther4247
      @journeytogther4247 2 года назад +1

      દિલથી સલામ
      જય સોમનાથ

  • @anilpatel1398
    @anilpatel1398 Год назад +5

    ખજૂર ભાઈ તમને અને તમારી ટીમને લાખ લાખ ધન્યવાદ

  • @harshilshaktidan3535
    @harshilshaktidan3535 2 года назад +1

    ધન્યવાદ છે ખજૂર ભાઈ ની જનેતા ને કે આવા દાતા પુત્ર એમના કુખે જન્મ્યા છે

  • @રમેશભાઈ.કોટડીયારમેશભાઈ.કોટડીયા

    જય મોમાઈ મા ખજૂર ભાઈ તુમ આગે બઢો એક ઈશ્વરનું રૂપ જ છે સમજે તેને માટે સારું

  • @DADAVlog123
    @DADAVlog123 2 года назад +295

    ધન્ય છે ગુજરાત ની ધરતી ને જેને આવાં હીરા ને ગુજરાત માં જન્મ આપ્યો છે 🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁

  • @jkrayka3199
    @jkrayka3199 2 года назад +34

    ધન્ય સે તમારા માં બાપ ને જેને આવા દાતાર ને જન્મ આપ્યો. નાતિન ભાઈ તરુણ bhai ભગવાન તમને લાંબુ આયુષ્ય આપે અને નિરોગી કાયા રાખે

  • @titangamers7813
    @titangamers7813 2 года назад +1

    Thank you khajurbhai aa parivar jindgi aakhi mehnat karet to pan makan no banavi shaket

  • @ShaileshPatel-tn2cc
    @ShaileshPatel-tn2cc 5 месяцев назад +1

    જય માતાજી ખજૂર ભાઈ તમારી એક વખત મુલાકાત લેવી છે

  • @krishnajaydwarkadhish4737
    @krishnajaydwarkadhish4737 2 года назад +85

    જય શ્રી કૃષ્ણ ખજુર ભાઈ ની પુરી ટીમને ધન્ય વાદ છે માલધારી સમાજ તરફથી 🚩🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @krishnajaydwarkadhish4737
      @krishnajaydwarkadhish4737 2 года назад +1

      જય શ્રી કૃષ્ણ ખજુર અને પુરી ટીમને ધન્ય વાદ છે માલધારી સમાજ તરફથી 🚩🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @krishnajaydwarkadhish4737
      @krishnajaydwarkadhish4737 2 года назад +1

      જય શ્રી કૃષ્ણ ખજુર અને પુરી ટીમને ધન્ય વાદ છે માલધારી સમાજ તરફથી 🚩🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @fateparavipulthakor8923
    @fateparavipulthakor8923 2 года назад +61

    ચાલુ વરસાદમાં પણ સેવા કાર્ય ચાલુ રાખે એ મારો ખજૂર ભાઈ ધન્ય છે ખજૂર ભાઈ એને લાલભાઈ ને એને તેમને ટીમને તમને હનુમાન દાદા અને હિંગળાજ માં સદાય ખુશ રાખે

    • @tusarwadhwanatusar7491
      @tusarwadhwanatusar7491 2 года назад

      Kahjur bhai tamaro mobile Nubar aapo yena Vina ame tamaro contec kayi rite kariye

  • @dineshbhaipandav8192
    @dineshbhaipandav8192 2 года назад +15

    ખજુર ભાઇ જાની..
    તરુણ ભાઇ જાની..
    ખુબ ખુબ આભાર તમારો
    કે તમે ગુજરાત માં
    જન્મ લીધો,,,,,,,

  • @મોજીલોજીગો
    @મોજીલોજીગો 2 года назад +1

    ખજુર ભાઈ તમારાં એક મદદ કરવા ની છે ઈમરજન્સી ભાઈ વાવ તાલુકા ના ઢેરીયાણ ગામ એક માજી રહે છે એમની ખુબજ પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે તેમને એક જ દીકરો હતો તેમના ચાર બાળકો હતા તેમના માત પિતા છે નહીં અને તે માતાજી તે બાળકોનું ગુજરણ પૂરું પાડે છે તેમની પાસે રહેવા માટે મકાન નથી એ મજૂરી માથે બે ચાર બાળકોની જરૂરિયાત પૂરી પાડે છે તો મારે નમ્ર વિનંતી છે કે તમે તેમની મદદ કરો મારી આ કોમેન્ટને તમારે પૂરેપૂરી વાંચવી એ ઉપર એક્શન ધન્યવાદ લિ નવીન સોઢા ફાંગડી નંબર છે 6356307743

  • @sapnapatel7943
    @sapnapatel7943 2 года назад +2

    Amara gam na darshan kariya vavaniya...
    amne bav gamiyu
    Thank u khajur bhai

  • @spthakor8597
    @spthakor8597 2 года назад +15

    તમારી સેવા જોઈ બહુ આનંદ થાય છે ભગવાન તને ખુબ આપે એવી પ્રાથના છે

  • @chetanbochiyaofficial2107
    @chetanbochiyaofficial2107 2 года назад +7

    ખૂબ ખૂબ આભાર અને આપને કોટી કોટી વંદન ખજૂર ભાઈ 🙏
    ખરેખર હાલના કળિયુગના સમય માં સ્વાર્થી દુનિયા માં આપના જેવા દયા જીવી વ્યક્તિ ને કારણે ગરીબ લોકોમાં ચહેરા પર હાસ્ય આવે છે 👍
    દિલ થી સલામ આપને 😘

  • @parmarhardevsinh3786
    @parmarhardevsinh3786 2 года назад +70

    ધન્ય સે તમારી જનેતા ને આવા દાતાર અને દયાળુ દીકરા ને જન્મ આપ્યો🙏🙏🙏❤️

  • @gujaratimixxofficialmk9492
    @gujaratimixxofficialmk9492 2 года назад +2

    બહુ જ સુંદર સાહેબ આવી જ સેવા કરતા રહેજો

  • @khushi2450
    @khushi2450 2 года назад +2

    સરસ ખુબ આભાર ગરીબ ની મદદ કરવા માટે

  • @HiteshValand
    @HiteshValand 2 года назад +47

    ખૂબ જ સરસ કાર્ય કરો છો ખજુરભાઈ ❤️

  • @vinodrathod1449
    @vinodrathod1449 2 года назад +4

    ધન્ય છે મારા ગુજરાત ની ધરાને જ્યાં તમારા જેવા વિરલા પાક્યા છે.નિતિનભાઈ તમારા માટે લખવા માટે શબ્દો ખૂટી જાય છે.

  • @villagetrip4906
    @villagetrip4906 2 года назад +70

    ખુબ સરસ નીતિનભાઈ અને નીતિનભાઇ ની આખી ટીમને ધન્યવાદ, જય દ્વારકાધીશ 🙏🙏

  • @MACINE.160
    @MACINE.160 2 года назад +2

    આ મારો સાચો કર્ણ છે . રૂબરૂ મારો ભગવાન છે

  • @mayurgondaliya1111
    @mayurgondaliya1111 2 года назад +2

    મને ગર્વ છે કે તમે આવા સેવા ના કાર્ય કરો છો એને ભાઈ અમારા થી જેટલી મદદ થાય તેટલી અમે કરસુ nitin Bhai Is super Hiro 🙏

  • @narendrasinhraval0887
    @narendrasinhraval0887 2 года назад +30

    ખુબ ખુબ ખુબ સરસ રીતે આ સેવાનુ કામ કરો છો.. ખજુરભાઇ ભગવાન શિવ અને મા શક્તિ તમને આશીવાદૅ આપે.જય માતાજી

  • @khushi2450
    @khushi2450 2 года назад +3

    ખજુર ભાઇ તમારી જેવા લોકો મે આ દુનિયા મા નથી જોયા ખુબ ખુબ અભિનંદન ખજુર ભાઈ

  • @vajavijay3555
    @vajavijay3555 2 года назад +15

    તમારા જેવા ગુરુ પૂરી દુનિયા માં ક્યાંય નો મળે ખજૂર ભાઈ...... ધન્ય છે તમારી જનેતા ને નિતીન ભાઈ........ દિલ થી સલામ . તમે ગુજરાત માં નઈ…………… ભારતમાં નઈ… પણ પૂરી દુનિયા માં આગળ વધો.....એવી ભગવાન ને પ્રાર્થના.......👍🙏😍

  • @jayvihatram823
    @jayvihatram823 2 года назад +1

    ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું તમારો દિલ થી આભાર મનું છું જય શ્રી રામ

  • @jignishasolanki495
    @jignishasolanki495 2 года назад +2

    Khajurbhai tamne dilthi duva apu chu k tame jivanma boujj agal vadhso jay matadi

  • @AryanAhirsinger
    @AryanAhirsinger 2 года назад +3

    ખજૂર ભાઈ ને ભગવતી મોગલ માં ખૂબ લાંબુ આયુષ્ય આપે નિરોગી આયુષ્ય આપે તેવી આઈ મોગલ ના ચરણોમાં પ્રાર્થના 🙏🥰 ગરીબ નો દાતા એટલે ખજૂર ભાઈ 🙏

  • @chandreshbhatti9193
    @chandreshbhatti9193 2 года назад +11

    ભગવાન તમને લાંબુ આયુષ્ય અને નિરોગી રાખે તમારા વિડિઓ જોય ને ખુબ આનંદ આવે છે

  • @bharatijoshi1549
    @bharatijoshi1549 2 года назад +7

    શ્રીમદ રાજચંદ્ર મહાન વ્યક્તિ હતી. યુવા પેઢી એ તેના વિચારો જીવન મા ઉતારી ઉમદા માણસ બનવું જોઈએ. પોરબંદર🙏

  • @Aparichit4725
    @Aparichit4725 2 года назад +1

    Sacha hakdar chho tame nitinbhai....🙏🙏🙏

  • @momaiofficial9305
    @momaiofficial9305 2 года назад +1

    નીતીન ભાઈ હજુ એક પરી વારને તમારી મદદની જરુરછેભાઈ રીપલાય જરુરથી આપજો

  • @kiransarvaiya2600
    @kiransarvaiya2600 2 года назад +7

    તમારા વિડીયો નો અમે રાહ જોતા હોયે છી ખજુર ભાઈ વાહ ગુજરાતમાં તમારી જેવિ સેવા બિજા કોયિ ન.કરી સકે ર🙏જય માતાજી 🙏 હર હર મહાદેવના

  • @pravinbaraiyavlogs3160
    @pravinbaraiyavlogs3160 2 года назад +4

    ખુબ ખુબ ધન્ય વાદ નિતીન ભાઈ અને તેમની ટીમને આવા ગરીબ માણસો માટે કામ કરજો જેશિ ક્રશ્ર્ન🙏🙏🙏🙏

  • @સુનિલવસાણી
    @સુનિલવસાણી 2 года назад +6

    ધન્યવાદ આપું છું ખજૂર ભાઈ તમને અને તમારી ટીમને જય રામાપીર

  • @toyota2323
    @toyota2323 2 года назад +1

    ખુબ ખૂબ સરસ નીતિનભાઈ જા ની 💐🙏👍

  • @nileshbaria8217
    @nileshbaria8217 2 года назад +6

    ગુજરાતના રાજા ખજૂર ભાઈ🙏🙏🙏🙏 ખૂબ ખૂબ ધન્યવાદ

  • @timlipanchmahaljaspalbhai
    @timlipanchmahaljaspalbhai 2 года назад +5

    🎉🎉જોરદાર કામગીરી .GJ.Nitin janni

  • @Hari_om.d
    @Hari_om.d 2 года назад +52

    ધન્યવાદ આપું છું ખજુર ભાઈ તમને તમારી ટીમ ને જય મહાદેવ 👍🙏

  • @h.v.sudani7145
    @h.v.sudani7145 2 года назад +24

    ધન ધરતી ગુજરાત ની ને ધન તમારી જનેતા ને , જુગ જુગ જીવો નીતીનભાઈ , ધણી ખમા તમને રામ ના રખવાળા🙏🙏🙏

  • @rajuzejariya702
    @rajuzejariya702 2 года назад +19

    જ્યારે પણ તમારા video જોવું છું really ખૂબજ ખુશી મળે છે ખૂબ ખૂબ અભિનંદન તમને અને તમારી ટીમને

  • @atulpatel3671
    @atulpatel3671 Год назад

    ખૂબ ખૂબ સરસ કામ કર્યું છે તુમ જીયો હજારો સાલ નીતિન ભાઈ

  • @kuvarsinhgohil6497
    @kuvarsinhgohil6497 2 года назад +13

    મા મોગલ તમને હંમેશા ખુશ રાખે એવી પ્રાર્થના ખજૂર ભાઈ 🙏

  • @rekhabennimavat5150
    @rekhabennimavat5150 2 года назад +13

    વાહ ખજુર ભાઈ ધન્ય છે તમને અને તમારી ટીમ ને........ 🙏👋👋👋👋👋👋🙏

  • @vidyavaghela4147
    @vidyavaghela4147 2 года назад +7

    જય માતાજી khajur bhai ❤️🙏🙏🙏🙏video joy ne bav khushi thai 😊😊😊😊😊💯👏👏👏👏🙌🙌🙌🙌🙌🙌

    • @nidhigaming6
      @nidhigaming6 2 года назад

      Love from Gujarat ❤️❤️🌹

  • @thakordigitalsanav
    @thakordigitalsanav 2 года назад +5

    ખુબ ખુબ અભિનંદન ખજુર ભાઈ ભરત ઠાકોર ગામ સણાવ તરફથી ફુલ સ્પોટ ભાઈ 👍

  • @jitdarthakor6308
    @jitdarthakor6308 2 года назад +3

    સરસ ભાઈ સરસ ખજૂર ભાઈ સરસ

  • @ssxyz7399
    @ssxyz7399 2 года назад +5

    ખૂબ ખુબ ભોલેનાથ તમને લાભ આપે નીતીન ભાઈ 👍❤️❤️❤️

  • @જયવનરાજસ્ટુડિયો

    ખૂબ ખૂબ ધન્યવાદ નીતિનભાઈ તમારું સારું ઘરે ભગવાન

  • @gadhavivijay9720
    @gadhavivijay9720 2 года назад +25

    ધન્ય છે ખજુરભાઈ..🙏"સોનબાઈ સદાય સહાયતે"🙏

    • @nidhigaming6
      @nidhigaming6 2 года назад

      Love from Gujarat ❤️❤️🌹❤️❤️❤️

  • @mayakaravadara9333
    @mayakaravadara9333 2 года назад +1

    Good work bhai all the best👍💯👍💯👍💯👍💯👍💯👍💯👍💯👍💯

  • @sanjaythakot6528
    @sanjaythakot6528 2 года назад +3

    વાહ.નીતિન.ભાઈ.

  • @nirajpatel2759
    @nirajpatel2759 2 года назад +8

    નીતિનભાઈ અને તમારી ટીમ ખુબ સરસ કામ કરો છો.🙏🙏

  • @animalrespect1m314
    @animalrespect1m314 2 года назад +7

    ખુબ ખુબ અભિનંદન નીતિન ભાઇ આવી ને આવી ગરીબો મદત કરતા રહો તેવી મહાદેવ ને પ્રથના 🙏

  • @RANGILARAJAHADOL
    @RANGILARAJAHADOL 2 года назад +23

    સર જય માતાજી🙏 જય ગુરુદેવ🙏 ખજુરભાઈ

  • @nirajshangvi5598
    @nirajshangvi5598 2 года назад +1

    જીવનમાં દરેક સુખ સમૃદ્ધિ પામવાનું સામર્થ્ય હોવા છતાં પણ... એટલી બધી તમારી સરળતા..અને સહજ સેવા કરવાનો ભાવ.. ખરેખર માનવું મુશ્કેલ બની
    જાય છે ..પ્રણામ વંદન છે તમને..

  • @kamleshdhapa3757
    @kamleshdhapa3757 2 года назад +1

    નીતિનભાઈ જાની તમારા બધાય વીડીયો હુ જોવુ છૂ પણ અમારા તળાજા મા તમારુ બોવ માન સન્માન થયું એ ઓછું પડીયુ હજુ સન્માન કરવું હતુ ઘણા માણસ બાકી રહીગયા મે તમારી સમાચાર પણ બનાવ્યા હતા તમારી સાથે ગોપનાથ હોટેલ પર સેલ્ફી પણ લીધી હુ કમલેશ ઢાપા પીથલપુર પ્રેસ રીપોટર ખુબ ખુબ અભિનંદન સાહેબ

  • @રમેશભાઈ.કોટડીયારમેશભાઈ.કોટડીયા

    ધન્ય છે ખજૂર ભાઈ તમારી ટીમ ને માતાજી શક્તિ આપે

  • @bhpatkatariya2707
    @bhpatkatariya2707 2 года назад +5

    ખજૂર ભાઈ જય શ્રી કૃષ્ણ

  • @યુવરાજબાવળીયા-ઝ7ળ

    જય શ્રી કૃષ્ણ નિતિનભાઈ ખૂબ ખૂબ અભિનંદન તમને એને તમારી ટિમ ને

  • @kanubhaidhadhal1224
    @kanubhaidhadhal1224 2 года назад

    ખૂબ સરસ ભાઈ ખજુરભાઈ માજી ની મુલાકાત લ્યો ગામ કૉલડા માજીસાવ નૉધારાસે ભાઈ ખજુરભાઈ

  • @vasavasandip3106
    @vasavasandip3106 2 года назад

    ખુબ ખુબ આભાર નીતિનભાઈ અમે તમારા સાતે જ છે

  • @B4uprsr
    @B4uprsr 2 года назад +12

    Nitin. .आपको बहोत सारा प्यार. .As usally Acommendable work by both of u. .Nitin really जिन लोगों को actually में मदद की जरूरत है उनके लिए आप जो ये काम कर रहे हो वो सराहनीय है। गाऊ वाले के साथ हम सबको भी बहोत खुशी मिली ये देखके के आप और तरुण के लिए इतना प्रेम दिखाया and You both are deserved for this honour. . आशा रखते है की ऐसेही आप जरूरतमंद लोगोके दुःख दूर करते रहे ।
    ❤️Stay blessed😌always❤️🙏

  • @nikunjkatakiya836
    @nikunjkatakiya836 2 года назад +8

    ધન્ય છે તમારી જનેતા ને નીતિનભાઈ...

  • @VrajDhunmandal
    @VrajDhunmandal 2 года назад +9

    આપના વિચાર, ભાવના અને કર્મો ને નમન🙏🙏 જય શ્રીકૃષ્ણ

  • @jpdesign6881
    @jpdesign6881 2 года назад +1

    પ્રભુ એટલો રૂપિયો આપ કે કોઈને આપતા પહેલા પાછળ વરીને વિચારવું કે જોવું નો પડે.
    જય માતાજી

  • @mrsolanki3516
    @mrsolanki3516 2 года назад

    ખુબ ખુબ આભાર તમારો નિતીનભાઇ એક વાર અમારા મહિસાગર જિલ્લામાં માં આવો અમારે બવ જરૂર છે તમારી

  • @bhavrlal4728
    @bhavrlal4728 2 года назад +12

    धन्य है आपकी मां को जो आप के जैसे लाल को जन्म दिया आप कलयुग के दानवीर कर्ण हो आप खूब खूब धन्य वाद खजूर भाई 🙏🙏🙏

  • @SanjayThakor-vd1th
    @SanjayThakor-vd1th 2 года назад +5

    જય શ્રી ખોડિયાર
    જય શ્રી કૃષ્ણ
    ખૂબ ખૂબ અભિનંદન નીતિન ભાઈ જાની
    અને પુરી ટીમ ને

  • @nileshlodhari7066
    @nileshlodhari7066 2 года назад +15

    ધન્ય છે ખજૂર ભાઈ અને તેમની ટીમ ને.. 🙏.

  • @ajjurathod-z9x
    @ajjurathod-z9x 5 месяцев назад

    ગુજરાત મુખ્યમંત્રી ખજૂર ભાઈ જેવા હોવા જોઈએ

  • @vinodbhoi8245
    @vinodbhoi8245 2 года назад

    Nitin Bhai (khajur Bhai) jevu ko akhi duniya ma na made 🙏🙏🙏
    Jay mataji Jay Shree Krishna

  • @jaydipzapadiya813
    @jaydipzapadiya813 2 года назад +5

    જય માતાજી જય શ્રી કૃષ્ણ 🙏🏼
    ખજૂર ભાઈ તમારી સેવાને ધન્ય છે
    ''કોઈની મદદ કરવાની હરીફાઈમાં દોડજો, જીતી જસો ,કારણ કે ત્યાં ખૂબ ઓછા લોકો દોડે છે ''

  • @Navnit-x8
    @Navnit-x8 2 года назад +4

    જય હો નીતિન ભાઈ નો

  • @welcomedigital7546
    @welcomedigital7546 2 года назад +5

    ખૂબ ખૂબ ખજૂર ભાઈ ને આભાર

  • @kanubhaipatel3887
    @kanubhaipatel3887 3 месяца назад

    Salute khajurbhai Tamara ava khubaj saras khajurbhai sevane🙏👏👍

  • @jagdishkatira2398
    @jagdishkatira2398 2 года назад +2

    ખૂબ સરસ કાર્ય કરો નીતિન ભાઈ 👍❤️❤️❤️

  • @dhavalbhudev3258
    @dhavalbhudev3258 2 года назад +19

    Proud of you nitin bhai ❤️👍
    Jay Parshuram 🚩

  • @gujarati4935
    @gujarati4935 2 года назад +31

    દેવોના દેવ મહાદેવ શ્રી હનુમાનજી મહારાજ તમને બંને ભાઈઓને ખૂબ પ્રગતિ આપે🙏🙏

  • @golusemgolu7777
    @golusemgolu7777 2 года назад +13

    Khajur Bhai suppr જો મારી આ કૉમેન્ટ વાચે અને મા બાપ ને ભગવાન ખુશ રાખે

  • @kalpeshkumar5331
    @kalpeshkumar5331 2 года назад

    ખુબ ખુબ ધન્યવાદ સર તમને ભગવાન
    ઓર શકતી આપે આવુ કામ કરવાની

  • @jaysukhpraptani8296
    @jaysukhpraptani8296 2 года назад +2

    ખુબ ખુબ આભાર નિતિનભાઈ

  • @Rakesh_chudasama
    @Rakesh_chudasama 2 года назад +10

    માનવસેવા સાથે મનોરંજન વાહ ખજુર ભાઇ

  • @VrajDhunmandal
    @VrajDhunmandal 2 года назад +7

    ખૂબ સરસ 👌👌 જય શ્રીકૃષ્ણ 🙏💐

  • @velaniashvin4549
    @velaniashvin4549 2 года назад +8

    ખજૂર ભાઈ ના કામ ને ખૂબ ખૂબ વંદન ❤️❤️❤️🙏🙏🙏🥰🥰🥰👏👏👏👏

  • @jeetendralimbadvlogs1462
    @jeetendralimbadvlogs1462 2 года назад

    Nitin bhai.tamari aava seva na kam thi ghana loko na manma seva no bhav pragat thayo chhe, tame aavi seva na kam karta raho. 🙌

  • @lalabhaichaudhary7952
    @lalabhaichaudhary7952 2 года назад +2

    વાહનીતીન ભાઈ ખૃબખૃબ નમન કરું છૃ ૐૐ

  • @Vala.Vijay.111
    @Vala.Vijay.111 2 года назад +7

    🙏ધન્ય છે ભાઇ આવા ગુજરાતી
    નિતીન સર ને અને તેમની તિમને 🙏