શિક્ષકનું નવું જીવન | KhajurBhai | Jigli and Khajur | Nitin Jani | Help | Seva | Support | Khajur

Поделиться
HTML-код
  • Опубликовано: 17 янв 2025

Комментарии • 2,9 тыс.

  • @gamaradhara726
    @gamaradhara726 Год назад +118

    વાહ ! ખજૂરભાઈ તમારી આવી સેવા બદલ દિલ થી તમારો ખૂબ ખૂબ આભાર 🎉 ભગવાન શ્રી કાળિયો ઠાકર તમને લાબું જીવન આપે. 🙏🙏🙏

  • @damjibhaishiyal5156
    @damjibhaishiyal5156 Год назад +267

    ❤❤❤ નીતિન ભાઈ તમારાં પર
    માં ભગવતી ની કૃપા સદાય સાથે રહે.❤❤❤

  • @damjibhaishiyal5156
    @damjibhaishiyal5156 Год назад +76

    નીતિન ભાઈ હું મોગલ ધામ થી છું. હું માં મોગલ ને દિલ થી વંદન કરું માં મોગલ ની કૃપા સદાય તમારી સાથે રહે . તમે શિક્ષણના પણ કામો કરો છો.તો તમને પણ દિલ થી સો સો સલામ ❤

  • @vijaybhaiparmar4880
    @vijaybhaiparmar4880 Год назад +50

    ધન્ય છે એ જનની ને જેના ખોરે આવા દાનવીર નો જન્મ થયો ❤❤❤ દિલ થી ધન્યવાદ ખજૂર ભાઈ ❤❤❤

  • @a.ppatel7530
    @a.ppatel7530 Год назад +21

    લાખ લાખ વંદન ખજૂરભાઈને..💐 ધન્ય છે..તમારા માતા પિતા ને..ધન્ય છે તરુણભાઈ અને તમારી સમગ્ર ટીમને...♥️💐મહાદેવ તમારી સમગ્ર મનોકામનાઓ પૂર્ણ કરે એવી પ્રાર્થના..

  • @shubhasgohil2419
    @shubhasgohil2419 Год назад +38

    આજે નીતીનભાઇ પદમાં બેન ને બાળકો માટે કૃષ્ણન બનીને આવ્યા ધન્ય છે તમને નીતીનભાઇ ને તરુણ ભાઇ ને એમની ટીમને 🙏🙏🚩

  • @raymalhadiyal7669
    @raymalhadiyal7669 Год назад +24

    ગુજરાત ના લોકોએ તો ગરીબો ના બેલી,ભગવાન સમાન ગણવામાં આવી રહ્યા છે ખજુરભાઈ ને....ખૂબ જ ખુશી થાય છે .

  • @bharatmanguda
    @bharatmanguda Год назад +236

    ધન્ય છે તમારી જનેતાને ❤️🌍

  • @amitraval2071
    @amitraval2071 Год назад +3

    દિકરી યે ખૂબ સરસ વાત કરી ભગવાન સ્વરૂપ છે ખજુર ભાઈ અમારી માટે તો ધરતી પર જો ભગવાન સ્વરૂપ કોઈ હોય તો તે છે ખજુર ભાઈ

  • @06_mj_editing_09
    @06_mj_editing_09 Год назад +54

    લાખ લાખ વંદન ભાઈ તમને તમારા જેવા વ્યક્તિ જો આપણા દેશમાં હોય તો શિક્ષણ આગળ ને આગળ વધે ધન્ય છે તમને અને તમારા આવા સારા વિચારો ને ભગવાન તમને ખૂબ સુખી રાખે ❤

  • @gamezeroyt
    @gamezeroyt Год назад +27

    ધન્ય છે નિતીન ભાઈ તમને તમે જે કામ કરો છો એ અત્યાર સુધી કોઈએ નથી કર્યું

  • @gohilvishal2154
    @gohilvishal2154 Год назад +826

    કોણ કોણ ખજુર ભાઈ ને ભગવાન માને છે ❤

    • @Mrunknownboy95
      @Mrunknownboy95 Год назад +10

      Koi bhagwan mantu nathi saksath bhagwan j 6e mara bhai

    • @bkpstrongmen7057
      @bkpstrongmen7057 Год назад +7

      Mu manu su bhagvan

    • @Mrunknownboy95
      @Mrunknownboy95 Год назад

      @@bkpstrongmen7057 lakhelu su 6e a anpad pehla dhyn thi vach

    • @timalidance1312
      @timalidance1312 Год назад +5

      Hu

    • @ShahRutumra
      @ShahRutumra Год назад +7

      Plsss mne khajurbhai no number joia che hu pn ekli j rau chu hu chahu chu k hu aa ben ni sathe rahu ne help kru🥰🥰🥰

  • @chetnabarot9221
    @chetnabarot9221 Год назад +1

    ધન્ય છે એની જનેતા ને જે આવા વીર પુરુષ ને જન્મ આપ્યો 🙏🙏

  • @ROYALFAMILY277
    @ROYALFAMILY277 Год назад

    વાહ ખજુર ભાઈ વાહ જોરદાર ધર બનાવુ હો બાકી કાઈ ઘટે નય હો ખજુર ભાઈ સ્ટડી રૂમ બોવ સરસ બનાવ્યો કાઈ ઘટે નય હો ખજુર ભાઈ 45બાળકો નોકરી કરે લાંબુ આયુષ્ય મળે એવી પ્રાર્થના કરુ છુ હર હર મહાદેવ 🙏🙏🙏જય હો જાની દાદા

  • @prabhatthakor2862
    @prabhatthakor2862 Год назад +24

    ખજુરભાઈ ગરીબી ની સેવા કરજો ભગવાન ખોબ ખૉબ આપે તમે ભગવાન બનીને રહી જાય છે

  • @priyanshyagnik8140
    @priyanshyagnik8140 Год назад +19

    ભાઈ ઘર બવજ સરસ છે અને કલાસીસ રુમ મને વધારે ગમ્યો છોકરાઓ ની ખુશી જોઈ ને આનંદ થાય છે
    જય માતાજી 🙏

  • @nareshsolanki5745
    @nareshsolanki5745 Год назад +4

    બાળકો માટે સ્કુલ અને જે ઘર બનાવ્યું તેના માટે નિતીન ભાઈ તમારો અને તમારી ટિમનો ખૂબ ખૂબ આભાર ભગવાન તમારી બધી મનોકામના પૂર્ણ કરે એવી હું પ્રાથૅના કરું છું
    🙏💐જય શ્રી કૃષ્ણ 💐🙏

  • @dipak2413
    @dipak2413 Год назад

    શબ્દો પણ ઓછા પડે ખજૂરભાઈ ના સન્માન માં કશું પણ લખતા.. આ ગુર્જર ધરા સંતો ની અને સાક્ષાત શ્રી કૃષ્ણ ભગવાન ની કર્મ ભૂમિ છે..આવી ધરા પર ખજૂરભાઈ જેવા અવતાર પુરુષ અવતાર્યા તે અમારા અહોભાગ્ય..🙏❤🙏🙏🙏🙏

  • @NayanBaraiya-p4m
    @NayanBaraiya-p4m 3 месяца назад +1

    ખજુરભાઈ તમે બહુ સારું કામ કર્યું તે બદલ ધન્યવાદ

  • @skvaghelaofficial1719
    @skvaghelaofficial1719 Год назад +107

    પરદુઃખ ભજન અમારા નીતિન ભાઇ અને એમની ટીમ ને દિલ થી સલામ 🙏🙏🙏🙏🙏

  • @Prabhasakariya56
    @Prabhasakariya56 Год назад +107

    ભગવાન તમારું જીવન હંમેશા ખુશીઓથી ભરેલું. અને લાંબી આયુષ્ય આપે.

  • @suresh_rockstar417
    @suresh_rockstar417 Год назад +25

    હું પોતે વ્યવસાયે એક શિક્ષક જ છું...હું પણ જરૂરિયાતમંદ લોકોને યથાશક્તિ મદદ કરતો રહું છું... પદ્માબેન જેવા ઉત્તમ શિક્ષિકાને મારા વંદન...તેમજ ખજૂરભાઈ તમે જે બાળકો માટે શિક્ષારૂપી દીપ પ્રજ્વલિત કરવા માટે બાળકો માટે જે સુંદર નાનકડી સ્કૂલ બનાવી આપી એ તમારા બધા જ કાર્યોની જેમ ઉત્કૃષ્ટ કાર્ય જ છે...ખૂબ ખૂબ અભિનંદન.. તમારા આ શ્રેષ્ઠ પ્રયાસ થકી આ બાળકોના જીવનમાં શિક્ષારૂપી દીપ પ્રજ્વલિત થઈ એમના ભાવિ જીવનને ઉજ્જવળ બનાવશે..એવી મારી આંતરમનથી શુભેચ્છા...તમે શિક્ષિકાશ્રી પદ્માબેન તેમજ બાળકોને સાચા અર્થમાં આ દિવાળીની અણમોલ ભેટ આપી છે..🎉💐🙏😊

    • @pravinbhairamanandi7035
      @pravinbhairamanandi7035 11 месяцев назад

      ભાઈ ધન્ય વાદ.મારો દીકરો પણ દાહોદ ના ગામડા માં શિક્ષક છે.બીજી તો સગવડ નથી આપી શકતા પણ બાળકો ને પ્રેમ થી ભણાવે છે અને શક્ય એટલી વ્યવસ્થા કરી આપે છે.

    • @HemantAvasare-y2m
      @HemantAvasare-y2m 9 месяцев назад

      I read your comments.l like it God bless you n khajur Bhai and Padma Ben n small student

  • @Love_status98180
    @Love_status98180 Год назад

    ખજુરભાઈ ખરેખર ખૂબ જ સરસ કાર્ય કરી રહ્યા છો. આપના આ કાર્ય બદલ ભગવાન તમને ખૂબ સુખી અને તંદુરસ્ત રાખશે.... આવા ગરીબ અને જરૂરતમંદોને મદદ એક ભગવાન રુપી ખજુરભાઈ જ કરી શકે 🥰🥰🙏

  • @saurabhramoliya2460
    @saurabhramoliya2460 Год назад +17

    જે સરકાર એ કામ કરવાની જરૂર છે એ ખજૂર ભાઈ એ કરવું પડે છે એ ગુજરાત માટે દુખની વાત છે..!!ખજૂર ભાઈ ને હજુ ઘણા આવા સારા કામ કરવાની શક્તિ આપે એ પ્રભુને પ્રાથના,જય શ્રી કૃષ્ણ

  • @kishanraval3848
    @kishanraval3848 Год назад +36

    દુનિયાના એક માત્ર માણસ એવા છે,કે તમે નફરત ના કરી
    શકો,નીતિન ભાઈ ને જોઈનેજ દિલ ખુશ થઈ જાય છે❤❤❤

    • @suriligeer
      @suriligeer Год назад

      Vaa dos bhavan aap ne sukhi rakhe😊

  • @patelanand3940
    @patelanand3940 Год назад +10

    ખુબ સરસ.. ઈશ્વર તમને અને તમારા પરિવાર ને હંમેશા ખુશ એને તંદુરસ્ત રાખે એવી પ્રાર્થના 🙏🏻

  • @poojasolanki4578
    @poojasolanki4578 Год назад

    વાહ મારાં ખજુરભાઈ વાહ લખવા જેવા કોઈ શબ્દ નથી તમારા માટે તો ક્યાં શબ્દ લખુ પણ મહાદેવ ને એટલું જ કઇશ કે મારાં ભાઈ ખજુરભાઈ ને લાબું આયુષ્ય અને સારુ સ્વાસ્થ્ય આપે એવી મહાદેવ ને પ્રાર્થના 🙏

  • @dharmendradarji4639
    @dharmendradarji4639 Год назад +1

    ભૂદેવદાદા નો આભાર માનવા કોઈ શબ્દો નથી પણ હદય મા દરીયા જેવી વિશાળ ભાવના છે આ જે બેન છોકરાઓ માટે જે કામ કરે છે તે માટે મારા તેમને લાખ લાખ વંદન છે

  • @mukeshrathva8878
    @mukeshrathva8878 Год назад +4

    ખૂબ જ સરાહનીય કાર્ય... જરૂરિયાતમંદ લોકો સુધી આપ પોહચી ને જે કામ કરો છો તે અકલ્પનીય છે...પ્રકૃતિ આપને ખૂબ જ લાંબુ આયુષ્ય આપે એવી પ્રાર્થના...🙏

  • @RavalDipak-r5g
    @RavalDipak-r5g Год назад +11

    વાહ નીતન ભાઈ વાહ તમે બહુ ખૂબ સરસ કામ
    કરું ભગવાન તમને હમેશા હસતાં રાખે એને તમારી ફેમિલ ને happy રાખે એવું ભગવાન પાસે પાર્થના કરું. જય માતાજી 🙏😇♥️

  • @vajavijay3555
    @vajavijay3555 Год назад +8

    *भगवान खुशियों से भर दे उनका जीवन सारा जो समाजसेवी बनते हैं बेसहारों का सहारा खजुर भाई ।।🫡🦁❤️🙌🏻*

  • @mahdijivani-1285
    @mahdijivani-1285 Год назад

    आपे बहुत ही अच्छा तोहफ़ा पद्मा बहेन को जिस के लिए मेरे पास शब्द नहीं है और आशा करता हु आप आगे भी ऐसे और काम करते रहे और दुसरे लोग भी ऐसे काम करने के लिए आगे आयेंगे यही दुआँ हैं........
    🎉🎉🎉🎉🎉

  • @NagajanGareja
    @NagajanGareja 11 месяцев назад +1

    નીતિનભાઈ આ ઘર નથી પણ તમે ગરીબોને રાજમહેલ બનાવી આપો છો. ધન્ય છે ગરીબોના મસીહા એવા નીતિનભાઈ જાની આપને. Heartly request for u Nitinbhai Jani I wish work with u widhaout any need. Plz give me a golden chance my Big nd greatest Brother...

  • @jituprajapati1986
    @jituprajapati1986 Год назад +10

    આજના યુગના ભગવાન ખજૂરભાઈ ને ખૂબ ખૂબ શુભેચ્છાઓ ત્થા અભિનંદન.

  • @user-sunilrathod
    @user-sunilrathod Год назад +27

    જય માતાજી નિતિન ભાઈ ખરેખર તમારા જેવું કામ આખી દુનિયામાં કોઈ ના કરી સકે સલામ છે તમને ❤❤❤❤

  • @makawanapravinbhai
    @makawanapravinbhai Год назад +58

    જયમહાદેવ 🚩👌 સરછ ભાઈ 👌 મહાદેવ આપને સદાય સ્વસ્થ રાખે એવી પ્રાર્થના...હર.હર.મહાદેવ......❤💐👌🤝

  • @Vchanelfunny
    @Vchanelfunny Год назад +1

    આભાર બીજા ને ઉપયોગી થવા બદલ ગુડ જોબ નીતિન ભાઈ 🌹🙏🙏🙏🌹👍🥰

  • @kiranshrimali4485
    @kiranshrimali4485 Год назад

    ખજુર ભાઈ તમે આ ધરતી ના કણૅ નો અવતાર છો કણૅ ની તો વાત જ સાંભળી હતી પણ આ ધરતી ઉપર કણૅ જેવા દાનવીર હોયતો ખજુર ભાઈ પોતે ❤❤❤❤❤❤❤

  • @Yashu_Dhadvi
    @Yashu_Dhadvi Год назад +9

    🪷🪷સેવા હૃદય અને આત્માને પવિત્ર કરે છે, સેવાથી જ્ઞાન પ્રાપ્ત થાય છે, સેવા જ જીવનનું પરમ લક્ષ્ય છે 🤗😊

  • @rathvakishan9549
    @rathvakishan9549 Год назад +4

    ખુબ તમને આગળ વધારે એવી અમારી પ્રાથના છે ખજુર.ભાઈ..જય રામાપીર.🙏🙏🙏

  • @lalbapugondaliya3024
    @lalbapugondaliya3024 Год назад +8

    ખુજુર તુતો સાવજ છે 🦁મા મોગલ તને ખુબજ આગળ વધારે એજ પ્રાર્થના 🙏આભર

  • @alpeshchauhan6244
    @alpeshchauhan6244 Год назад +1

    Vah Vah khajur bhai Mane tame Shivji Nu biju rup lage chee mane Tame maa bhagavti Lambi Umer de
    Tame ne amara sak sak Vandan chee 😊😊

  • @pratikkumarpargi5186
    @pratikkumarpargi5186 Год назад

    Koi godi panoti na joiyeee koi Papu na joiye aa desh ne...only 100 khajur bhai jeva seva bhavi loko hoy to Desh na bdha garib jaruriyat loko nu bhalu thyi jay 👌👌👍👍🙏🙏🙏🙏 well done Nitin bhai

  • @sureshthakor2609
    @sureshthakor2609 Год назад +33

    ખુબ જ સરસ કામ નીતિન ભાઈ ભગવાન તમને સુખી રાખે ❤

  • @anishvohra2268
    @anishvohra2268 Год назад +15

    ખજુર ભાઈ તમે તો ગુજરાત ના વિર છો રાજા તમારા જેવા કામ કોઈ ના કરી શકે મુવી મા તો હિરો જોયા છે પણ રિયલ મા હિરો હોય તો એક તમે છો ખજુર ભાઈ ❤❤❤❤❤

  • @Sunilkumar_Rajput
    @Sunilkumar_Rajput Год назад +5

    ❤ નીતિનભાઈ નો ખુબ ખુબ ધન્યવાદ...જેમને આ બેન ની ખુબ મદદ કરી❤❤❤❤

  • @Suriya-d2s
    @Suriya-d2s Год назад +1

    ખરેખર નીતિન ભાઈ ની માતા ને ધન્ય છે કે આવા દીકરા ને જનમ આપ્યો.હૈ ભગવાન આજ પછી નીતિન ભાઈ જેવા છોકરા એન્ડ છોકરીઓ ને જનમ આપજો

  • @THE.GUJARATI.EDUCATION
    @THE.GUJARATI.EDUCATION Год назад +1

    ખજૂર ભાઈ તમે તો ભગવાન કરતા પણ મોટા માણસ કેવાવો. તો મારી એક વિનંતી છે કે આ દિવાળી પર જે ગરીબ ભાઈ બહેન છે તેમને તમે ફટાકડા, મીઠાઈ અને એક જોડ નવા કપડાં આપો જો ભગવાન તમને ક્યારે એ દુઃખી નહિ થવાદે ( જય માતાજી) 🙏

  • @ThakorVipulJi-xq4vz
    @ThakorVipulJi-xq4vz Год назад +24

    ધન્ય છે તમારા માતા પિતાજી કે તમારા જેવા દાનવીર ને જન્મ આપ્યો❤❤❤
    લાખ લાખ વંદન❤❤❤

  • @Jayneshpatel.
    @Jayneshpatel. Год назад +10

    ❤😊. વાહ નીતન ભાઈ વાહ તમે બહુ ખૂબ સરસ કામ કર્યું ભગવાન તમને હમેશા હસતાં રાખે અને તમારી ફેમિલી ને ખુશ રાખે એવું ભગવાન પાસે પ્રાર્થના કરૂ. જય માતાજી ❤😊

  • @Alonegamer10776
    @Alonegamer10776 Год назад +27

    We All Love u Khajurbhia as A Kalki Avtar In Kalyug Love U Khajur bhai.......Dill Se Salute

  • @festivbharat4591
    @festivbharat4591 Год назад +1

    ખજૂર ભાઈ ને અમારા ખૂબ ખૂબ નમન, તમે કર્ણ ની સમાન છો. સો સો વદન ખજૂર ભાઈ અને એમની ટીમ ના સભ્યો ને અને એમના સારા એવા મિત્રો ને.

  • @hiteshkumargunvantbhaipate6294

    સેવાની સીમા રેખા આજે વટાવી ચુક્યા છે.ખજૂર ભાઈ.ધન્ય છે એમના વડીલો ના સંસ્કાર ને . જય ભોલે.

  • @pravinvagadiya5075
    @pravinvagadiya5075 Год назад +5

    બહુ સુંદર કામ કર્યું ખજૂરભાઈ આવા કામ કરતા રહો જય હિન્દ જય ભારત જય શ્રી કૃષ્ણ જય માતાજી નિતીનભાઈ જાની તમને ❤❤❤❤❤લિ વાગડિયા પ્રવીણ

  • @vishnukumarzala2619
    @vishnukumarzala2619 Год назад +85

    ધન્ય છે આવા મહાન માતા પિતા ને કે તેમને સાક્ષાત ભગવાન ને જન્મ આપ્યો.

    • @sanjaymer2749
      @sanjaymer2749 Год назад +1

      भाई भगवान आपको सदेव स्वस्थ ओर प्रसन्न रखे

  • @davefamilyandvlog9090
    @davefamilyandvlog9090 Год назад +9

    જય મહાદેવ નિતીનભાઇ,
    શબ્દોમા વર્ણન ન થઈ શકે એવી આપની સેવા છે. અદભૂત. મહાદેવ હંમેશા આપને પ્રગતિમય જીવન આપે એવી પ્રાર્થના.

  • @rohitthakor2013
    @rohitthakor2013 Год назад +6

    જીવતા અને જાગતા ...આજ ભગવાન છે ...ખજુર ભાઇ 🚩

  • @pareshbhai28
    @pareshbhai28 Год назад

    ❤well done khajur Bhai tame to bilkool khajur jeva eak dam badhane Thandak aapi che Bhai insaniyat haaji jive 6e🙏😍👌👍 AAP no Mhenat jarur Rang Lawae🙏😍🇮🇳

  • @prakashbirari5874
    @prakashbirari5874 Год назад +20

    માં ખોડલ આપને સદા સુખી રાખે જય માતાજી

  • @vpmpmech3062
    @vpmpmech3062 Год назад +5

    ખરે ખરે બહુજ આનંદ થયો ખજૂર ભાઈ ને આવા કામ જોઈને મારા આંખ માથી આસું આવી ગયા એવા કામ કરો છો . જય હનુમાન દાદા

  • @tarapatel9956
    @tarapatel9956 Год назад +9

    નીતિનભાઈ તમને લાખ અભિનંદન જયમાતાજી ખુબ સરસ કામ કર્યું એવું કામ કોઈ ન કરી શકે 🌹🌹🌹🙏🙏

  • @pragneshpanchal7047
    @pragneshpanchal7047 Год назад +1

    ભગવાન તમને દુનિયાની તમામ ખુશીઓ આપે.. તમારા પરિવાર તમને તથા તમારી ટીમ ને ખુશ રાખે અને લાંબુ આયુષ્ય આપે❤❤❤

  • @ગામડિયોમાણસ

    ખૂબ ખૂબ આભાર ખજૂરભાઇ કે બેન ને એક સરસ મજાનો રૂમ બનાવી આપ્યો❤

  • @vishalbaraiya7684
    @vishalbaraiya7684 Год назад +4

    ખજુર ભાઇ જયા જાઇ તયા કાઈ નો ઘટે જય શ્રીકૃષ્ણ 🙏🙏🙏💯👌💜💜💜

  • @sahit_04
    @sahit_04 Год назад +92

    કોન કોન ખજુર ભાઈ ને ભગવાન માને છે 🙏♥️

  • @himatsingkoli4741
    @himatsingkoli4741 Год назад +9

    સદા સુખી રહો. આગળ વધો એવા શુભ આશિષ.નિરાધાર નાં આધાર ગરીબોના બેલી.સદાય નિરાધાર,ગરીબ,દુઃખી લોકોના આશીર્વાદ તમારી સાથે રહે.સાહેબ બંદગી 🌹🌹🙏🙏

  • @dipakdesai5645
    @dipakdesai5645 Год назад

    ખજુર ભાઈ રાજા રામ તરીકે ઓળખાય તો તે સચુજ છે ❤❤😮😮 પદમાં બેન નિ ખુબજ સરસ મદદ કરી આપી સાહેબ તમારી મેહનત ને દિલથી સલામ છે ખજુર ભાઈ જય માતાજી 🙇🙇🙏🙏🙇🙇 જય શ્રી રામ 🙇🙇🙏🙏🙇🙇🌹🌹💐💐🌹🌹💝💝💝💝💝💝💐💐💐💐🌹🌹

  • @ParmarDipakji
    @ParmarDipakji Год назад

    બહુ જ સારું કામ કર્યું છે ખૂબ ખૂબ અભિનંદન

  • @dashrathprajapati4536
    @dashrathprajapati4536 Год назад +6

    મહાદેવ તમને તમારું સ્વસ્થ્ય લાંબુ અને ખૂબ સરસ જીવનમાં ઉતરોતર પ્રગતિ થાય તેવી શુભ કામનાઓ ભાઈ ❤👍🙏

  • @bhavitapatel4783
    @bhavitapatel4783 Год назад +5

    નીતિનભાઈ જેવા દીકરા, ભાઇ, મિત્ર બધાને મળે to જિંદગી બની જાય 🙏

  • @vasavatarun1979
    @vasavatarun1979 Год назад +19

    💪ગરીબો કા મસીહા ❤ ખજૂર ભાઈ ભાઈ તરુણ ભાઈ અને તમારી ટીમ ને અભિનદન 🙏જય યાહા મોગી માં 🙏 તમને આશીર્વાદ આપે 🌾

  • @priteshkumar3884
    @priteshkumar3884 Год назад +1

    ખૂબ ખૂબ સરસ ખજુર ભાઈ❤તમે આદિવાસી સમાજ માટે સારું કામ કરો છો ... દિલ થી આભાર ખજુર ભાઈ ❤❤❤

  • @krrangohil8708
    @krrangohil8708 Год назад

    Khub khub dhnyavad khajurbhai Ghar ane school bnne mst bnaya chhe khub khub dhanyavad evi j rite garib loko ni madad Karo ane khub pragti karo🎉🎉

  • @jvjoshi_mphw
    @jvjoshi_mphw Год назад +8

    નિતીનભાઇ જેવા યુગપુરુષ ને જન્મ આપનાર માં બાપ ને કોટી કોટી પ્રણામ...🙏♥️🙏

  • @rajesh_thakor_74374
    @rajesh_thakor_74374 Год назад +14

    માં મેલડી આપને સદાય સુખી રાખે જય માતાજી ખજૂર ભાઈ ❤❤👍👍🙏🙏

  • @valvipradip3400
    @valvipradip3400 Год назад +8

    તમારા કાર્યો ને બિરદાવવા માટે શબ્દો નથી
    ભાઈ શ્રી...
    બસ ભગવાન તમને સર્વ રીતે સુખી રાખે અને આવા કાર્યો કરવાની તાકાત આપતાં રહે

  • @M.n.sengal
    @M.n.sengal Год назад +1

    આમાં જે સટડી ટેબલ છે એ છોકરાઓ લઈ જતા રહેશે,અને નવા આવનારા છોકરાઓ પાસે નહિ હોય અહી દુઃખ થાય છે....

  • @kapilupadhyay4385
    @kapilupadhyay4385 Год назад +2

    ખજુરભાઇ ભગવાન 6 aa પૃથ્વી પર નાં, નિઃસ્વાર્થ સેવા કરે ભાઇ

  • @RiteshPatel-dp1rv
    @RiteshPatel-dp1rv Год назад +8

    શિક્ષણ દાન મહાદાન ❤જય સરસ્વતી માં 🚩🇮🇳🙏 ખુબ ખુબ ખુબ ખુબ ખુબ સરસ 👍🪷

  • @ShortsParesh
    @ShortsParesh Год назад +27

    *Wah Khajur bhai love you ❤️😘*

  • @rakeshvadher850
    @rakeshvadher850 Год назад +8

    ખજૂર ભાઈ તમને સેલ્યુટ છે તમને ભગવાન જાદુ આપે એવી મારી પ્રાર્થના છે❤❤

  • @જોરાવરસિંહબારડ

    ખુબ ખુબ અભિનંદન ખજુરભાઈ ધન્યસે જન્મ આપનાર જનેતા

  • @vanvirsinhparmar126
    @vanvirsinhparmar126 Год назад

    ખૂબ જ સરસ કામગીરી કરો છો જેથી અમને પણ ઘણું બધું શીખવા મળે છે. જય માતાજી 🙏

  • @chetanpadher4285
    @chetanpadher4285 Год назад +43

    ગરીબોના ભગવાન ને લાખ લાખ વંદન

  • @arvindgohil716
    @arvindgohil716 Год назад +11

    ભગવાન તમારું જીવન હંમેશા ખુશીઑથી ભરેલું આને લાંબી આયુષ્ય આપે.જયમાતાજી

  • @BARAIYAHANUBHAI-io9tr
    @BARAIYAHANUBHAI-io9tr Год назад +5

    કલયુગ નો કાનુડો છે ભાઈ ભગવાન તમારો બહુ સારું કામ કરે તમને આજે ગરીબોના કામ કરે રાખો એવી અમારી પ્રાર્થના છે માં ભગવતી શક્તિ તમને એવા આશીર્વાદ છે કે ઈશ્વર તમારું કામ સારું

  • @kaushikmakwana2709
    @kaushikmakwana2709 Год назад

    ખરેખર ખજૂરભાઈ તમે તો મહાન માણસ છો મને ખુબજ આંનદ થયો આ જમાના માં કોઈને કોઈની નથી પડી અને તમે આટલુ સરસ કામ કર્યું 🙏🙏🙏🙏🙏

  • @gambhirdihora4481
    @gambhirdihora4481 Год назад +1

    નીતીનભાઇ તમારી ઉપર માં સરસ્વતી ની કૃપા રહે 🙏 જય માતાજી 🙏

  • @pravinmokariya2324
    @pravinmokariya2324 Год назад +13

    શેર જરૂર કરજો બધા ભાઈઓ બહેનો !🙏

  • @maheshrathod10888
    @maheshrathod10888 Год назад +10

    ખજુર ભાઈ આજે મારી આંખ માં હરખ ના આંસુ આવી ગયા.
    તમે ધરતી પર ના સાક્ષાત ભગવાન છો.

  • @prabhabenukani4089
    @prabhabenukani4089 Год назад +6

    ખુબ સરસ ભાઈ ભગવાન તમને ખુબજ શક્તિ આપે એવી સ્વામિનારાયણ ભગવાન ને પ્રાર્થના

  • @manasukh_Rekhavlog
    @manasukh_Rekhavlog Год назад

    ❤❤ ❤❤❤ ધન્ય છે તમને ખજુરભાઈ ગરીબ ની મદતકરતારેજો મારીદિલથી દુવાછે કે તમેઆવા કામકરતારો

  • @akshaybavaliya8495
    @akshaybavaliya8495 Год назад +1

    માં ખોડલ તમારી બધી મનોકામના પુરું કરે નીતીન ભાઈ

  • @rekhabennimavat5150
    @rekhabennimavat5150 Год назад +10

    જય શ્રી કૃષ્ણ.બહુ સરસ ઘર બનાવ્યું નિતીન ભાઈ.ઘર જોઈને દિલ ખુશ થઈ ગયું.

  • @anilpatel1398
    @anilpatel1398 Год назад +7

    ખજૂર ભાઈ ઘણા દિવસથી રાહ જોઈ રહ્યો હતો કે આ ઘરનું ઉદઘાટન ક્યારે થશે તમને અને તમારી ટીમને લાખ લાખ ધન્યવાદ

  • @Prakash...985
    @Prakash...985 Год назад +7

    શિક્ષણ સિવાય સમાજ નું પરિવર્તન અશકય શે❤

  • @takoliaashish1996
    @takoliaashish1996 Год назад

    ખૂબ જ સુંદર અને અદ્ભુત ઘર ❤❤🙏

  • @PinakinPatel-ep6nm
    @PinakinPatel-ep6nm 9 месяцев назад +1

    KHAJUR BHAI....TAME AA DHARTI PER ,.. GOD GIFT...CHHO ..... YOU ARE KARN AA AVTAAR......DÀAN VEER ,..KARNAA...BOLO JAY SHREE KRISHNA....❤

  • @Jungle_premi
    @Jungle_premi Год назад +4

    વાહ! મને શિક્ષક તરીકે ગર્વ છે સાહેબ

  • @salilthaker3590
    @salilthaker3590 Год назад +36

    એક ઉદ્દેશ પૂર્ણ જીવન જીવવાના માધ્યમ થવા બદલ ❤❤❤💐🌹💐🙏🙏🙏. અભિનંદન. જય શ્રી રામ જય નીમ કરોલી દાદા.