મારા 300 બાળકો। Khajur Bhai VLOGS | Jigli and Khajur | Nitin Jani | Khajur Bhai | Seva | Happy Kids

Поделиться
HTML-код
  • Опубликовано: 29 дек 2024

Комментарии • 1,6 тыс.

  • @dipak2413
    @dipak2413 10 месяцев назад +96

    કલેકટર સાહેબ અને ડૉ મેડમ જેવા સેવભાવી અધિકારીઓ હવે બહુ જૂજ જ બચ્યા છે..ખૂબ જ સરસ initiative છે...ખજૂરભાઈ તમે તો all d time great છો...

  • @RajuJamod-hl6wk
    @RajuJamod-hl6wk 10 месяцев назад +16

    વાહ ખજુરભાઇ બહુ જ મજા આવી ગઈ.... ગુજરાતનો કેસરી સાવજ એટલે ખજુરભાઇ..઼

  • @rathodparesh786
    @rathodparesh786 10 месяцев назад +72

    0% ego
    0% attitude
    0% hatter
    100% donet
    100% lovers
    100% hardwork
    I love you khajurbhai ❤

  • @jineshpatel2177
    @jineshpatel2177 10 месяцев назад +33

    સમસ્ત આદીવાસી સમાજ વતી આપનો ખુબ ખુબ આભાર નીતિન ભાઇ 🙏❤️

  • @Supar_Gamdiya
    @Supar_Gamdiya 10 месяцев назад +458

    ખજૂર ભાઇ ને ભગવાન કોણ કોણ માને છે 🎉

    • @Arjunsolanki341
      @Arjunsolanki341 10 месяцев назад +4

      Vhaah khajur Bhai vaah me maanu che bhagvan ❤❤❤🫡🫡🫡

    • @UmeshPatel-d1e
      @UmeshPatel-d1e 10 месяцев назад +3

      Hu manu shu

    • @NileshKumar45662
      @NileshKumar45662 10 месяцев назад

      અમે નથી માનતા ખજૂર ભાઈ ભગવાન છે જો તમે ખજૂર ભાઈ ને પૂછતો તો એ પણ ના પાડશે એ ભગવાન નથી પણ ભગવાન નો માણસ છે જો લોકો આ વાત ને એગ્રે કરે એ જ લાઈક કરો 🙏

    • @mehulthakor2747
      @mehulthakor2747 10 месяцев назад

      ​@@UmeshPatel-d1e🎉

    • @solankirakesh9410
      @solankirakesh9410 10 месяцев назад +4

      ❤khajur bhai mara mate bhagavan che❤

  • @rajuraju-zv5ow
    @rajuraju-zv5ow 5 месяцев назад +2

    ખજુરભાઈ તમારુ સેવાનુ કામ જોઈને ખરેખર અમારે આંખોમા ખુસીના આછુ આવી જાય છે બસ આવુ કામ કરતા રહો ખુબ ખુબ અભિનંદન ખજુરભાઈ તમને દિલથી સ્વાગત કરુ છુ ❤🙏

  • @Nikhil_raval174
    @Nikhil_raval174 10 месяцев назад +140

    કોણ કોણ ખજૂર ભાઈ ને ભગવાન માને છે તે અમારા ભગવાન જ છે ❤❤❤

  • @dhimantpatel2515
    @dhimantpatel2515 7 месяцев назад +3

    ❤❤❤❤❤niten bhai Jani I khajur bhai jay ma Jay Ma Laxmi Ma Chehar Ma mandir memnagar Gam Ahmedabad Dhimant Patel Maharaj thanks khajur bhai best of luck thank so much

  • @VIKU-PEDIA
    @VIKU-PEDIA 10 месяцев назад +200

    આદિવાસી વિસ્તારમાં જઈને હરહંમેશ મદદ કરનાર ગરીબોના ભગવાન ખજૂરભાઈ અને એમની ટીમનો ખૂબ ખૂબ આભાર🙏🙏

    • @Patelpadma29
      @Patelpadma29 10 месяцев назад +1

      ❤❤❤

    • @BhavarSajnu
      @BhavarSajnu 10 месяцев назад

      ગરીબ,ના, ભગવાન, ખજૂર ભાઈ, જય શ્રી રામ

    • @pakuuuuuu_x.07
      @pakuuuuuu_x.07 10 месяцев назад

      ❤❤

    • @gopalgohel1812
      @gopalgohel1812 10 месяцев назад

      Heartly salute mara vala

    • @gopalgohel1812
      @gopalgohel1812 10 месяцев назад

      Koi j sabd nathi tamne birdavva mate

  • @vijayjethava293
    @vijayjethava293 10 месяцев назад +14

    સાહેબ આ નાના બાળકોને હસતા જોઈને મને પણ હરખના આંસુ આવી જાય છે ભાઈ ઓલ ટાઈમ સપોર્ટ
    જય માતાજી 🙏🙏🙏
    જય શ્રી ક્રિષ્ના 🙏🙏🙏

  • @itsmrbhaumik
    @itsmrbhaumik 10 месяцев назад +43

    ખજૂર ભાઈ અને કલેકટર સાહેબ ડોક્ટર મેડમ નો ખુબ ખુબ આભાર....🤍🙌🏻🙏🏻

  • @NitinSharma-ln6hn
    @NitinSharma-ln6hn 9 месяцев назад +3

    Bhai no khub khub abhar🙏

  • @maheshrathod10888
    @maheshrathod10888 10 месяцев назад +23

    દુઃખિયા ના બેલી નીતિન જાની, તરૂણ જાની.
    રામ લક્ષ્મણ ની જોડીને સત સત પ્રણામ 🙏

  • @paraliy_axay_01
    @paraliy_axay_01 7 месяцев назад +13

    ખજૂર ભાઈ ને ભગવાન કોણ માને છે

  • @dheeruparmar4597
    @dheeruparmar4597 10 месяцев назад +23

    કુદરત ને ખુબ પ્રાર્થના ખજુર ભાઈ ને સદા ખુશ રાખે 🙏

  • @arunpatel9852
    @arunpatel9852 10 месяцев назад +7

    સત સત પ્રણામ ખજૂર ભાઈ આપ અને આપની ટીમને ભગવાન સદાય સુખી રાખે સદાય તંદુરસ્ત રહો એવી શુભકામના પ્રાર્થના

  • @jayparmar9547
    @jayparmar9547 10 месяцев назад +1

    Khajur bhai ek to dil che ketli var jitso ❤

  • @shantisunny2965
    @shantisunny2965 10 месяцев назад +63

    કોણ કોણ ખજૂર ભાઇ ને ગરીબોના ભગવાન માને છે ❤😮

  • @KanhaiyaLalteli-e1m
    @KanhaiyaLalteli-e1m 10 месяцев назад +1

    ❤❤ salute che khajur bhai tamne

  • @rakeshpanchal3344
    @rakeshpanchal3344 10 месяцев назад +25

    આપણાં ભારત દેશને બધાંને સાથે રાખીને તેમની પ્રગતિ અને ઉત્કર્ષ માટે સાથ સહકાર અને સહયોગ ખૂબ જ જરૂરી છે 👍👌❤️🙏💪🇮🇳💪

  • @heenaahir4434
    @heenaahir4434 9 месяцев назад +1

    Nana balako ne jamta joi mane aakh ma aansu aavi gya😢😢😢 khub khub jivo amara khajurbhai🙌🙌🙌

  • @sanjaysinh592
    @sanjaysinh592 10 месяцев назад +26

    दुनिया में सबसे बड़ा इंसान नितिन जी भैया भगवान का नया अवतार🙏

  • @vajaparesh1891
    @vajaparesh1891 10 месяцев назад +21

    સોમનાથ મહાદેવ તમને હંમેશા ખુશ રાખે ખજુર ભાઈ 🙏🏻🙇🏻❤️ ધન્ય છે તમને ખજુર ભાઈ

  • @rahulmgarasiyaofficial557
    @rahulmgarasiyaofficial557 9 месяцев назад

    Khajur bhai aa blog kaik અલગ મજા આવી gy anw hamne pan nanpan yaad aavi gyu😅❤❤❤❤

  • @kokilabentabiyad3022
    @kokilabentabiyad3022 10 месяцев назад +9

    ખજૂર ભાઈ ખુબ ખુબ ધન્યવાદ અમારા આદિ જાતિ માટે આટલું બધું સારું કામ કરી રહ્યા છો.અને અમુક વિસ્તારોમાં હજુ સુધી શિક્ષણ નો અભાવ છે પછાત પણ છે એટલે આટલું બધું સારું કામ અંમારા આ...માટે કરોને ખુબ સરસ કહેવાય જાની દાદા ભલોડા ઉતરગુજ..

  • @kishanraval3848
    @kishanraval3848 10 месяцев назад +3

    અરે આ ટુંકી જીન્દગીમાં માણસો તો ઘણા જોયાં છે પણ ખજુર ભાઈ તમારી તો વાત જ અલગ છે ગરીબો નો મસીયો❤❤❤

  • @Vipinjrathva
    @Vipinjrathva 10 месяцев назад +10

    જય જોહર જય આદિવાસી આમને ખૂબ સરસ આનંદ થયો ખજુર ભાઈ એન્ડ તમારી ટીમને આદિવાસી વિસ્તારના બાળકોના હસતા ચહેરા જોયા અમારા પંચમહાલ જિલ્લાના સરસવા ગામમાં પણ‌ આવજો ભાઈ જય હાથણી માતા

  • @dharmendratalaviya
    @dharmendratalaviya 10 месяцев назад +5

    રામ લક્ષ્મણ ની જોડી આ યુગ માં એટલે આ બે ભાઇ ની જોડી 🙏🙏🙏

  • @mrsolanki3516
    @mrsolanki3516 10 месяцев назад +9

    ખજુરભાઇ તમે પણ એકવાર અમારા મહીસાગર લુણાવાડા ની મુલાકાત લો અમે તમારી રાહ જોશૂ ❤❤

  • @PGpatelusa
    @PGpatelusa 10 месяцев назад +3

    khub sundar kam,, potani kamani na pasia sewa mate ane jate swea kari ne ake sunder example ape che,, khajurbhai ne khub khub ashirwad ape Bhagwan Shree Ram..

  • @uttamsa7511
    @uttamsa7511 10 месяцев назад +15

    खजूर भाई बहुत ही शानदार काम करते है दिल से सलाम मे पाली राजस्थान से ❤❤❤

  • @SUMITRATHVA-ui8hu
    @SUMITRATHVA-ui8hu 10 месяцев назад +1

    Jay johar jay aadivasi khajur bhai ❤❤❤ tnkuyou bhaiya

  • @pruthvirajsinhgohil4383
    @pruthvirajsinhgohil4383 10 месяцев назад +30

    ભારત નું અસલી રત્ન ❤🙏

  • @nileshbariya4514
    @nileshbariya4514 10 месяцев назад +4

    ખજૂરભાઈ તમારા વખાણ કરવા માટે મારાં પાસે શબ્દો ઓછા પડે છે💞 તમારો ખુબ ખુબ આભાર ❤️🙏

  • @kishansbaraiya620
    @kishansbaraiya620 10 месяцев назад +4

    Thank god ke tame tamara ek roop ma khajurbhai jevu roop banavi ne moklyu se jena thia aa balako ne khavravse ane e loko khush thay se very very very good work khajurbhai and tarunbhai......🙏🙏🙏🙏🙏💢💝💝💝💝💝💝💝💝💝

  • @rakeshpanchal3344
    @rakeshpanchal3344 10 месяцев назад +7

    જય માતાજી જય શ્રી કૃષ્ણ ખજૂર ભાઈ તમને 🙏❤️💪🇮🇳💪
    તમારી આ નિખાલસતા જ મન મોહી લે છે ભાઈ 👍🥰😍❤️❤️❤️❤️❤️❤️❤️🙏💪🇮🇳💪
    તમને અને તમારી ટીમને ખૂબ ખૂબ જ શુભકામનાઓ પાઠવું છું 💐❤️🙏💪🇮🇳💪🙏🕉️

  • @PatelKamlesh-v5v
    @PatelKamlesh-v5v 9 месяцев назад

    ભગવાન તમને ખુબજ સુખ સંપતિ આપે બધાજ કામમા સફળતામળે

  • @bhavanabenpatel6557
    @bhavanabenpatel6557 10 месяцев назад +3

    વાહ મારા ભાઈ માતાજી તમને ખૂબજ ખુશ કરે.જુગ જુગ જીવો.અવતારી પુરુષ મોદી નહી તમે જ કહેવાઓ 🙏🏿🙏🏿😭

  • @rathodmahesh925
    @rathodmahesh925 8 месяцев назад

    જય માતાજી...
    ખરેખર બાળપણ ની યાદ આવી ગઈ....

  • @thakortinaji2404
    @thakortinaji2404 10 месяцев назад +19

    જય માતાજી ❤

  • @pravinpravinmakvana5840
    @pravinpravinmakvana5840 10 месяцев назад

    Thenkyu khjur Bhai tame bdha balkone je khusi aapi se tena karta pan bhagvan tamne vdhare khusi aape hu parvin r gujrat ahemdabad sandad Maru gaam juwal

  • @MUSTUFALONDIYAALLVIOGS
    @MUSTUFALONDIYAALLVIOGS 10 месяцев назад +7

    જય શ્રી કૃષ્ણ જય માતાજી ગારીયાધાર મુસ્તુફા ❤❤❤

  • @RitaShethiya
    @RitaShethiya 10 месяцев назад

    Aavu Kam badha mla and mp kare gujrat no khakhar vikas thai🎉🙏🙏

  • @jayGaruMaraj
    @jayGaruMaraj 10 месяцев назад +4

    તમારા સેવા ભાવી આત્મા ને મારા તરફથી હર હર મહાદેવ જય સદગુરૂ મહારાજ 🙏🙏🙏🙏🙏

  • @jigneshbhadresha4024
    @jigneshbhadresha4024 10 месяцев назад

    દેવું ભગત બાપા જય સીયારામ
    જય દ્વારકાધીશ
    જય લીરબાઈ માં
    હર હર મહાદેવ
    જય હનુમાન દાદા

  • @parveenkumar4872
    @parveenkumar4872 10 месяцев назад +7

    ખજૂર ભાઈ તમે ગરીબો ના ભગવાન સો કોણ કોણ ખજૂર ભાઈ ને સ્પોટ કરેછે 🎉કેજો જય માતાજી બઘાં મિત્રો ને 🙏

  • @dhavalsarvaiya6822
    @dhavalsarvaiya6822 10 месяцев назад +1

    Shree Shivay namastobhaym 🌿

  • @patelrahul4432
    @patelrahul4432 10 месяцев назад +6

    જય ગૌ માતા જય ગોપાલ ભગવાન તમને હંમેશા સહાયરૂપ બનાવે

  • @mukeshkumar-ww8le
    @mukeshkumar-ww8le 10 месяцев назад

    Garibo na beli khajurbhai Bhagvan pase ame prathna kriye k aava Garibo na kam karta rho God bless you 🙏🙏

  • @GopalMonpara8000
    @GopalMonpara8000 10 месяцев назад +7

    દુઃખિયા નો બેલી છે આપડો ખજુર ભાઈ ❤❤❤

  • @sanjaykalani967
    @sanjaykalani967 10 месяцев назад

    જય માતાજી જય શ્રી કૃષ્ણ
    Khajurbhai આદિવાસી વીચતાર જાવ ત્યારે ગામ નું નામ આપતા જાવ. બીજા કોય જવું હોય તો ત્યાં જય સકે સેવા કરવા.

  • @vatukiyavishal289
    @vatukiyavishal289 10 месяцев назад +6

    ખજુરાભાઈ બહુ સરુ કામ કરો સા ધનિયાવદ. 🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @hemanpatel1264
    @hemanpatel1264 8 месяцев назад +1

    ❤❤❤❤ the salam mara bhai

  • @vipulkumarkhaniya619
    @vipulkumarkhaniya619 10 месяцев назад +8

    જુગ જુગ જીવો ખજૂર ભાઈ એવી પ્રાર્થના છે મા મોગલ માને અને તમારી બધી ઈચ્છાઓ પૂરી કરે સૌની ગરીબોની સેવા કરો

  • @ravianiyariya585
    @ravianiyariya585 10 месяцев назад

    જય માતાજી જય અલખધણી નીતિન ભાઈ જાની જય હો ગરીબ ના દેવતા ગૂજરાત રીયલ હીરો નીતિનભાઈ જાની ખૂબ ખૂબ અભિનંદન મારી ભગવાનને પ્રાર્થના છે કે કૃષ્ણ બલરામ ની જોડી અમર રહે જય હો રામ લક્ષ્મણ ની જોડી ને

  • @makwanashailesh2554
    @makwanashailesh2554 10 месяцев назад +5

    ખજૂર ભાઈ ની જેટલી સેવા છે એટલીજ સેવા એમના ભાઈની પણ છે લાલા કેમનું ભૂલી જવાય

  • @RonilTalaviya
    @RonilTalaviya 10 месяцев назад +1

    Jay mataji jay shree Krishna khajurbhai and all team members

  • @rasiklalmandaviya5847
    @rasiklalmandaviya5847 10 месяцев назад +14

    ખજુર ભાઈ ને ઈશ્વર 1000 વર્ષ ની આયુષ્ય આપે એવા દીલ થી ધન્યવાદ

  • @JayeshbhaiJoshi-rv1tv
    @JayeshbhaiJoshi-rv1tv 2 месяца назад

    નીતીનભાઇ તમે ખુબ સરસ કામ કરો છો. પણ બાળકો ને કોલડીકસ ની જગ્યા છાસ કે લસ્સી આપશો તો વધારે મજા આવશે. જય મહાદેવ

  • @iamkamlesh8207
    @iamkamlesh8207 10 месяцев назад +3

    જય દ્વારકાધીશ ભાઈ

  • @n_i_k_u_4090
    @n_i_k_u_4090 10 месяцев назад

    Bass Aaj rite Aagar vadhta raho Mara bhai ❤

  • @darjiravi3417
    @darjiravi3417 10 месяцев назад +5

    જય શ્રી રામ કોણ કોણ ખજૂર ભાઈ ને ભગવાન માનૅ છૅ 🙏🙏🙏🙏🙏

  • @ChaudhariChaudhari-z5o
    @ChaudhariChaudhari-z5o 27 дней назад +1

    Bhagvan Tamne hamesa khuse rake

  • @riteshvasava1193
    @riteshvasava1193 10 месяцев назад +6

    I proud of you khajur bhai ❤

  • @ajayThakor-jy2yw
    @ajayThakor-jy2yw 10 месяцев назад

    Khajur bhai aapna par ishvar ni krupa bani rahe dil thi salam tamne bhai ❤❤❤❤

  • @vlv_ansh...
    @vlv_ansh... 10 месяцев назад +1

    Real hero gujrat proud feel motabhai jay aadivashi 🙏❤

  • @sanjayjambucha3471
    @sanjayjambucha3471 10 месяцев назад +4

    જય માતાજી 🙏 જય શ્રી કૃષ્ણ 🙏.

  • @NeetaSuthar-n2k
    @NeetaSuthar-n2k 10 месяцев назад

    ખજુર ભાઈ જય શ્રી કૃષ્ણ જય માતાજી🙏🙏👌👍

  • @gujaratlearning
    @gujaratlearning 10 месяцев назад +35

    કોણ કોણ ખજૂર ભાઈ ને ભગવાન માને છે ❤❤ લાઈક કરો

  • @AmjeraKaRajaOfficial
    @AmjeraKaRajaOfficial 10 месяцев назад +1

    Khub sarsh khajur Bhai ❤...

  • @krish_1155
    @krish_1155 10 месяцев назад +4

    જય શ્રી રામ🙏🚩

  • @SuhaniDarbar-su2ih
    @SuhaniDarbar-su2ih 10 месяцев назад

    ખજૂર ભાઈ, તરુણ ભાઈ અને આપની ટીમને જય શ્રી રામ 🙏🙏🙏🙏🙏 ,માં ચામુંડા ને શિવ હરી ના આશીર્વાદ સદાય આપની પર બની રહે. ભગવાન આપને ઘણું આપે.😘😘

  • @desiboytimlidance442
    @desiboytimlidance442 10 месяцев назад +4

    જય જોહાર જય આદિવાસી નીતિનભાઈ 🙏🏻🙏🏻ખુબ ખુબ આભાર GJ. 20 DAHOD THI FULL SUPPORT

  • @VikashSharma-pe5is
    @VikashSharma-pe5is 9 месяцев назад

    Hay Bhai ji my Bihar se aap ka video Avery day dekhta hun aap Kamal ho

  • @rahulofficial374
    @rahulofficial374 10 месяцев назад +22

    કોણ કોણ ખજૂર ભાઈ ને ભગવાન માને છે 🙏🏻❤

  • @gambhirdihora4481
    @gambhirdihora4481 10 месяцев назад

    પુરી ટીમ ની સેવા ને વંદન 🙏 ખજુરભાઈ જય શ્રી કૃષ્ણ 🙏

  • @pdbalas3208
    @pdbalas3208 10 месяцев назад +4

    ❤❤❤

  • @arjun_thakor001
    @arjun_thakor001 7 месяцев назад

    ધન્ય છે ખજૂરભાઈ તમને તમારા માતપિતા

  • @kantitadvi9812
    @kantitadvi9812 9 месяцев назад +2

    કોણ કોણ ખજુરભાઈના વીડિયો જોઈ રહ્યા છે 🔥🔥🔥🔥🔥

  • @Gj4bhavnagar
    @Gj4bhavnagar 10 месяцев назад

    ખજૂર ભાઇ કળિયુગ ના છે 🙏🙏🙏🙏 માંતાજી સદાય એમની સાથે રહે 🙏🙏

  • @ShekhaliyaBhavu-ez6qh
    @ShekhaliyaBhavu-ez6qh 9 месяцев назад +1

    BhaiJayMataJi 🙏🤗🤗😆😆

  • @pindariya4562
    @pindariya4562 10 месяцев назад

    Tarun bhai ne mara tarfthi pranam 🙏 bov gadi salave bhai thak lagej pasi thodak to kharata levaj pade

  • @gujaratiboyssolanki8366
    @gujaratiboyssolanki8366 10 месяцев назад +2

    Very nice 👍 bhai mara jigar jan khajur bhai 🎉🎉😢

  • @sanjuchaudhari839
    @sanjuchaudhari839 10 месяцев назад

    ખુબજ સરસ કાર્ય ખજૂર ભાઈ🎉🎉

  • @PATELJIYA21522
    @PATELJIYA21522 10 месяцев назад

    અસલી હીરો તો ખજૂર ભાઈ છે
    આ ક્યો વિસ્તાર હતો
    I love khajur bhai ❤❤❤

  • @tarapatel9956
    @tarapatel9956 10 месяцев назад +2

    જયશ્રી કૃષ્ણ દ્વારકાધીશ જયમાતાજી નીતિનભાઈ 🌹🌹🌹🌹🙏🙏

  • @anilchaudharichaudhari416
    @anilchaudharichaudhari416 10 месяцев назад

    ખૂબજ સરસ સેવા કરો સો નિતિન ભાઈ ગોડ બ્લેસ યુ 🙏

  • @Help_by_God_1111
    @Help_by_God_1111 10 месяцев назад

    Vhaa khujr bhai vhaa Khub Khub agdd vadho avi subhkamna 🙏👍

  • @dcbambhaniya
    @dcbambhaniya 10 месяцев назад

    ખરેખર ખજુર ભાઈ તમે તો દુખિયા ના બેલી 🙏જય દ્વારકાધીશ 🌹🌹🙏

  • @lionking-yt66
    @lionking-yt66 10 месяцев назад +1

    Love from surat❤

  • @MThakor-bo1zt
    @MThakor-bo1zt 10 месяцев назад

    ખજૂર ભાઈ તો ભાઈ ગુજરાતનો રામ કહેવાય રામ📿📿🙏🙏

  • @naynabhatt2469
    @naynabhatt2469 10 месяцев назад

    Har har mahdav bhai you duygain nice job 👏 ❤God bless you

  • @kamleshvyas4048
    @kamleshvyas4048 10 месяцев назад

    🙏 બાપા સીતારામ 🙏👍❤️ થી
    🙏 જય શ્રી કૃષ્ણ 🙏
    🙏 જય માતાજી 🙏

  • @lalubhathakor7949
    @lalubhathakor7949 10 месяцев назад

    લાખ લાખ વંદન છે ગરીબો ના બેલી ખજુર ભાઇ ને.. love you bro 🥰 Mahadev bless you 🙏

  • @GAMINGKING-ip7zf
    @GAMINGKING-ip7zf 10 месяцев назад +1

    જય શ્રી રામ જય હનુમાન દાદા 😎😎😎😎😎

  • @laljishiyal6975
    @laljishiyal6975 10 месяцев назад

    ખુબ ખુબ અભિનંદન ખજરભાઈ❤

  • @raghuchauhan2492
    @raghuchauhan2492 10 месяцев назад

    Mahadev Mahadev Khajurbhai Tamari Timne Mahadev Khush Rakhe Ane Aava Kamkarma Tamne Shath Ane Aasirvad Aape Aevi Hu Madevne Parthnakaru Hae Har Mahadev
    Jay Shree Ram

  • @KamalKumar-kn1kp
    @KamalKumar-kn1kp 10 месяцев назад

    Khajur bhai hu 10 din se wait kar rahe hai junagadh wali dadi no volg no khajur bhai tame bhauj hara insaan ho nice khajur bhai 👍🏻🙏🏻🙏🏻

  • @dcbambhaniya
    @dcbambhaniya 10 месяцев назад

    ખૂબ સરસ ભાઈ તમારી સેવા ને ધન્ય છે તમારા માતા પિતાને ❤❤❤❤❤❤❤❤ સલામ

  • @rajendrakumarsoni2519
    @rajendrakumarsoni2519 10 месяцев назад

    દૂસરો કા દુખડા દુર કરીને વાલે તેરા દુઃખ દૂર કરેંગે શ્રી રામ.... રોટી કપડા ઔર મકાન જેવી મુળભુત જરૂરિયાત પૂરી પાડી આશીર્વાદ રૂપી શ્રેષ્ઠ કમાણી કરો છો અભિનંદન ખજુરભાઇ+ટીમ