કેનેડાના મોહમાં દેવું કરીને ગયેલા ભારતીયો પછતાયા, એ દશકાનો ગોલ્ડન ટાઈમ ખરાબ સપનું કેમ બન્યો?

Поделиться
HTML-код
  • Опубликовано: 6 сен 2024
  • Canada immigration news: છેલ્લા 10 વર્ષમાં ભારતથી કેનેડા જતા સ્ટુડન્ટ્સ અને અન્ય નોકરિયાત લોકોની સંખ્યામાં 367 ટકાનો વધારો નોંધાયો હતો. એક રિપોર્ટમાં જણાવાયું છે કે હવે સ્કિલ્ડ વર્કર્સ પહેલા અમેરિકા જવા માટે પડાપડી કરતા હતા તે કેનેડાની પ્રાથમિકતા આપી રહ્યા છે. આનાથી 2013થી 2023 વચ્ચે કેનેડામાં ચાર ગણી ભારતીય સ્કિલ્ડ વર્કર્સ સહિત સ્ટુડન્ટ્સની સંખ્યા વધી ગઈ હતી. એટલું જ નહીં ભારતીય ઈમિગ્રન્ટ્સની સંખ્યા 32,828થી વધીને 1 લાખ 39 હજાર 715 થઈ ગઈ છે. જોકે બાદમાં અત્યારે જે કેનેડાની સ્થિતિ ઉત્પન્ન થઈ છે એને જોતા લોકોને પડ્યા પર પાટુ વાગ્યું છે. નોકરીથી લઈ બધે ફાંફાં છે.

Комментарии • 30

  • @navinbhalani5505
    @navinbhalani5505 Месяц назад +1

    Their golden periode was ended in 1993

  • @ZakirSuthar-hw1it
    @ZakirSuthar-hw1it Месяц назад +2

    विदेश जइए तो 2वर्ष तो तकलीफ पड़े

  • @jayeshdoshi5393
    @jayeshdoshi5393 Месяц назад +3

    Amare to. Sep 24. Ma. Javanu. Che. To shu karvu ?

    • @ranjeetjain9322
      @ranjeetjain9322 Месяц назад +1

      Bro think twice before go..
      No job...
      No home....
      No Education...

    • @arpitmacwan9959
      @arpitmacwan9959 Месяц назад +1

      Koi relative confirm job nu Kari ape to baki na jata

    • @iambhavinpatel
      @iambhavinpatel Месяц назад +2

      na jav bhai... pastavo thase

    • @user-mk1ye4si1b
      @user-mk1ye4si1b Месяц назад

      જોબ કરવા માટે કે ભણવા માટે જવાનું છે?

    • @iambhavinpatel
      @iambhavinpatel Месяц назад

      @@user-mk1ye4si1b એકેય માટે કેનેડા જવા જેવું નથી... જોબ ના કોઈ ઠેકાણા નથી એ તો બધાંને ખબર જ છે.... બાકી ભણવામાં કંઈ નથી... ખાલી projector માં લેક્ચર ચાલું થઈ જાય... કંઈ ખાસ નથી... ડિગ્રી લીધા પછી પણ ત્યાં એક્સ્ટ્રા કોર્સ કરવો પડે છે પછી જોબ નું કંઇક થાય બાકી પતિ ગયું...

  • @user-fu9me4zw8g
    @user-fu9me4zw8g Месяц назад

    Alya bhai
    India ma su che kai levanu nathi only political party ne benefits che...police vada ni dadagiri..... foreign ma saru che.....media vada ne foreign contry vise koi divas saru nahi bole........koi single perosn foreign etle canada ans USA thi return koi jay😂😂😂😂

  • @iambhavinpatel
    @iambhavinpatel Месяц назад

    Canada na jav bhai... pastavo thase

    • @Hrajesh1809
      @Hrajesh1809 Месяц назад

      પણ જેઓ ગયા છે તેમનુ શુ????

    • @iambhavinpatel
      @iambhavinpatel Месяц назад

      @@Hrajesh1809 એમના નસીબ જે હશે તે એમને મળશે

    • @NNN-123
      @NNN-123 Месяц назад

      ​​@@Hrajesh1809એક મહિનો નહિ ગમે પછી સેટ થઈ જશો. ફ્રેન્ડ સર્કલ થી ઘર શોધવું,, જોબ શોધવી બધુ શક્ય છે .સગો કોઈ કામનો નથી. ચિંતા કર્યા વિના જવાય🎉