જોબ નથી અને લોનનું ટેન્શન... ઈન્ડિયન સ્ટુડન્ટનું US ડ્રીમ બન્યું દુઃસ્વપ્ન

Поделиться
HTML-код
  • Опубликовано: 15 сен 2024
  • ભારતીયોમાં અમેરિકાનું ગજબનું આકર્ષણ છે. અમેરિકામાં અભ્યાસ કરવો, કામ કરવું અને અંતે બાકીનું જીવન અમેરિકામાં રહેવું તે ઘણા ભારતીયોનું સપનું હોય છે. ઘણા લોકોનું આ સપનું સાકાર થાય છે પરંતુ કેટલાક એવા લોકો પણ હોય છે જેઓ અમેરિકા તો જાય છે પરંતુ ત્યાં તેમનું જીવન દુઃસ્વપ્ન સમાન બની જાય છે. હાલમાં અમેરિકાના સ્ટડી વિઝા કે વર્ક વિઝા મેળવવા મુશ્કેલ બન્યા છે. તેમાં પણ યુએસ સિટિઝનશિપ મેળવવી તો અત્યંત મુશ્કેલ કામ હોય છે અને તેથી જ અમેરિકાની સિટિઝનશિપ મેળવવી એક સપનુ ગણાય છે. આ બધી પ્રક્રિયા કેટલી મુશ્કેલ હોય છે અને હાલમાં અમેરિકા કેવું મુશ્કેલ બની રહ્યું છે તે અંગે એક ભારતીય યુવાને સોશિયલ મીડિયા પર લખ્યું છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ રેડિટ પર ભારતથી અભ્યાસ કરવા પહોંચેલા એક યુવકે અમેરિકામાં તેને કેવી પરિસ્થિતિમાંથી પસાર થવું પડ્યું તેનો અનુભવ શેર કર્યો છે. તેણે જણાવ્યું છે કે અમેરિકમાં અભ્યાસ માટે જવું અને ત્યાં નોકરી જાળવી રાખવી તે એક પડકાર બની રહ્યું છે.

Комментарии • 7

  • @amitmistry6813
    @amitmistry6813 9 дней назад +2

    Very true!

  • @indianabroad4530
    @indianabroad4530 9 дней назад +1

    Don't think, just don't go to the US or anywhere else without demand, relevance and capability. Simple rules of 'demand and supply' as well as 'survival of the fittest' apply everywhere. Nobody is waiting to welcome you with a diamond crown. You have to prove yourself and make your place. Remember what Late Nida Fazli wrote? - सफरमें धूप तो होगी जो चल सको तो चलो. सभी है भीडमें तुमभी नीकल सको तो चलो.

  • @sevantidarji7694
    @sevantidarji7694 9 дней назад

    Bharat ma pan job malvi saheli nathi.ahi pan struggle j che

  • @pradippatel2037
    @pradippatel2037 9 дней назад

    He is writing