શું તમારી બાઇક એવરેજ નથી આપતી? પેટ્રોલ વધારે ખાય છે? આટલું કરો એવરેજ વધી જશે 🧑‍🔧🔧

Поделиться
HTML-код

Комментарии • 189

  • @jayantibhaithakarda1355
    @jayantibhaithakarda1355 Год назад +15

    ખૂબ સરસ ,વધુ પ્રગતિ કરતા રહો તેવા આશીર્વાદ

  • @IshvarKatara-dc2te
    @IshvarKatara-dc2te Год назад +3

    Vaha jigar Jan dost mast jamkari

  • @ghanshyambhaimakwana8081
    @ghanshyambhaimakwana8081 Год назад +3

    JIO SHER JIO ખુબ સરસ 🙏🏻 ધન્યવાદ

  • @Hardikjpatel
    @Hardikjpatel Год назад +3

    વાહ ભાઈ શું વાત છે ખરેખર હવે તમે બનાવતા રહો વિડીયો તો સારામાં સારું

  • @laxmanbariya8248
    @laxmanbariya8248 Год назад +28

    વાહ ભાઈ ગુજરાતમાં પણ કોઈએ ગેરેજ વિશે ચેનલ બનાવી આવું રેસ સેટિંગ અમારે બાજુ નથી કરી આપતા

  • @ashishgajjar7721
    @ashishgajjar7721 Год назад +11

    ખૂબ જ સુંદર માહિતી આપી....

  • @vishalgajjar5143
    @vishalgajjar5143 Год назад +1

    ખુબ સરસ ભાઈ વિડિઓ પસંદ આવ્યો
    મારી પાસે સ્પ્લેન્ડર છે જેમાં રેસ નો પ્રોબ્લેમ છે વાઇર નવો નાખયો કાર્બરેટર પણ સેટ કર્યું પણ રેસ વધી જાય છે તો શુ કરાય

    • @MaaAutoGarage
      @MaaAutoGarage  Год назад

      ગાડી ગરમ થાય પછી વધી જાય છે રેસ, એક વખત એસિલેટર વાયર ચેક કરાય જોવો

  • @HarHarMAHADEV37127
    @HarHarMAHADEV37127 Год назад +1

    Vaa bhai va...avi rite new Honda gadi Mein Hota Hai 5 gear

  • @HarsukhNakum-hw2sy
    @HarsukhNakum-hw2sy Год назад +2

    , ઉપયોગી માહિતી આપી. આભાર.

  • @manubharwad4317
    @manubharwad4317 Год назад +3

    વાહ સરસ કાર્ય 👍

  • @prakashmakwana4928
    @prakashmakwana4928 Год назад +3

    Bov ocha gujrati chanel che bhai lage rahoo 👍

  • @prakashrathwavlogs
    @prakashrathwavlogs Год назад +3

    Many many congratulations 👏

  • @jitudabhi1276
    @jitudabhi1276 Год назад

    સરસ માહિતી સર
    ❤જય માતાજી❤

  • @divyarajsinhrana6560
    @divyarajsinhrana6560 Год назад

    Excellent, very nice 👌👍 thanks so much.

  • @mukeshkumarradhanpura6289
    @mukeshkumarradhanpura6289 Год назад

    Air filter check karvu kavirite?

  • @rajeshhamirani8612
    @rajeshhamirani8612 Год назад

    Saras ho Mota bhai mast samjavyu tame aa badha ne Kam aavse

  • @JigneshZala-v6b
    @JigneshZala-v6b Год назад +2

    મોટા ભાઇ તમારી ગેરેજ કયાં છે મારે રૂબરૂ આવું છે બાઇક લઈને અને તમે જે આ ચેનલ બનાવી. ખૂબ ખૂબ આભાર તનારો. અમને લોકો ને એટલી જાન કરવા બદલ દિલ થી આભારી છુ તમરો. જય માતાજી જય માં ખોડલ 🙏🙏

  • @dhavalpandya4763
    @dhavalpandya4763 Год назад +1

    Wah dost

  • @KamoRr-q5r
    @KamoRr-q5r Год назад +1

    ખુબ, સુદરમાહીતીઆપીભાઈ

  • @રામરામ-ગ6વ
    @રામરામ-ગ6વ 11 месяцев назад

    જય માતાજી ભઈલા તમારું સરનામું જરા મોકલો ને.

  • @rajubhaiparmar2518
    @rajubhaiparmar2518 Год назад +1

    Super

    • @rameshmakwana9210
      @rameshmakwana9210 Год назад

      Bhai mare 2022nu modal senasar valu6 avarej nathi apati su karvy bhai

  • @kalpeshramajibhai5188
    @kalpeshramajibhai5188 Год назад +4

    તમારો વિડીયો જોયો સરસ લાગ્યો પણ અમે એકવાર ટ્રાય કરશું કે કેમ થાય છે

  • @jayantibhaithakarda1355
    @jayantibhaithakarda1355 Год назад +2

    Best of luck beta

  • @Prince_gamer-93r
    @Prince_gamer-93r Год назад

    Vah bhai saras jankari

  • @MR.MAYURHACKER-3325
    @MR.MAYURHACKER-3325 Год назад +1

    Bhai Mi akho khole nakheyo to aevarej 200 thasi

  • @કુશાહડાણિવિનેગઢ-શ8ભ

    વા શુપર

  • @bakulthakar1989
    @bakulthakar1989 Год назад

    ખૂબ સરસ 👍

  • @seemsacin8
    @seemsacin8 Год назад

    વાહ ભાઈ વાહ

  • @dhavalpandya4763
    @dhavalpandya4763 Год назад +1

    Good...

  • @chauhanjayendrasinh7980
    @chauhanjayendrasinh7980 Год назад +1

    Jay mataji bhai.... Mari pase pesonxpro 2019 6 jeni every 40 6 to aavi rite vadhi sake.

  • @dharmeshthakkar1105
    @dharmeshthakkar1105 Год назад +1

    જય જલારામ...ગુજરાત ની પ્રથમ ચેનલ...

  • @arvindParmar-i3o
    @arvindParmar-i3o 2 месяца назад

    એક સાથે ચાર ઇન્ડિકેટર કેવી રીતે ચાલુ કરવા પલ્સર બાઈકમાં

  • @SunasaraMashud
    @SunasaraMashud Год назад

    Ok bhi pan avrej set Karayavpachi pan avrej na male to su karvu

  • @rajubavalva8148
    @rajubavalva8148 Год назад

    Honda dreem yoga 110cc ni aevreg kevi rite set karvi.raju bhai from.ahmedabad

  • @prakashadviser2343
    @prakashadviser2343 10 месяцев назад +1

    ભાઈ હોન્ડા માં કયુ બાઈક સારું આવે છે
    Sp125 એન્ડ shine125
    બંનેમાંથી કયું બાઇ સક્સેસ છે તેમને જણાવજો

  • @vijaydesai5009
    @vijaydesai5009 10 месяцев назад

    Shine 125 ma ટાઈમિંગ ચેન no અવાજ આવે છે, શું કરવું

  • @bharatkumarm.vaghela3200
    @bharatkumarm.vaghela3200 Год назад

    SUPERB

  • @vijaysitapara5730
    @vijaysitapara5730 Год назад

    Bhai gadi jatka mare se anu su karn hoy

  • @rameshdesai4780
    @rameshdesai4780 4 месяца назад

    ક્રિસ્ટલ કેવી રીતે બદલવું વિડિયો બનાવો

  • @saileshhalpati3340
    @saileshhalpati3340 Год назад +2

    Very good information

  • @birdslover6391
    @birdslover6391 Год назад

    વાહ ભાઈ ખુબ સરસ

  • @shravan_makvana656
    @shravan_makvana656 Год назад +1

    જય ઠાકર ધણી 🙏 જય બ્રાહ્મણી માં 🙏

  • @jigneshmayavanshi3097
    @jigneshmayavanshi3097 Год назад

    Khb sars 🎉

  • @milanthakor7278
    @milanthakor7278 Год назад +1

    Nice Mota bhai ❤️

  • @firojalicharaniya6936
    @firojalicharaniya6936 Год назад +1

    Bhai Bhai Jay ho

  • @laxmanpadhiyar3088
    @laxmanpadhiyar3088 Год назад

    Good information

  • @rahulprajpati44
    @rahulprajpati44 Год назад +1

    Wah hve to jate kri lesu ahiya garaj wala popiya j ferve Bhai

  • @ParmarkishankumarBhikhabhai
    @ParmarkishankumarBhikhabhai 10 месяцев назад

    63no kepisitar nakhyo avreg 270km shpid bulet treen jetali

  • @natvarlalpatel3834
    @natvarlalpatel3834 Год назад

    ટી વી એસ સુઝુકી માં પણ આવું સેટીંગ કરવાનું હોય ?

  • @mahadevzone2211
    @mahadevzone2211 Год назад

    Super ❤

  • @arvindchaudhary3682
    @arvindchaudhary3682 Год назад +1

    Vah mara gujrati Bhai

  • @umeshthakor1161
    @umeshthakor1161 Год назад +1

    Plug ma oli Ave chhe tu su karva nu bhai

    • @MaaAutoGarage
      @MaaAutoGarage  Год назад

      સાયાલેન્સર માંથી ધુમાડો વાઇટ કાઢે છે જો કાડતો હોય તો એન્જિન બનાવું પડે

  • @ravinjadwani1137
    @ravinjadwani1137 Год назад

    Bhai tame manifol par finger muki na pan khbar padasa

  • @rskangasiya
    @rskangasiya 9 месяцев назад

    એક વર્ષ થયું ન્યૂ બાઈક છે ઓઇલ નખાયા બાદ ગરમ થઈ જાય છે તેનું સોલ્યુશન શું કરવું જોઈએ

  • @Kushal.895
    @Kushal.895 Год назад +1

    ❤🎉🎉🎉🎉🎉 good

  • @pareshbhuva3676
    @pareshbhuva3676 Год назад +2

    Scooty ની average વધારવાની માહિતી આપો..

  • @hakathakorofficial
    @hakathakorofficial Год назад +1

    ભાઈ મારે honda Cd 110 Dream se to એમાં એર સ્કુર 5 અટા ખોલે લ સે તો એમાં પેટ્રોલ વધારે ખાઈ

  • @kirtiwaghela8778
    @kirtiwaghela8778 Год назад

    CD 100 SS carburettor available cha kay malesha original price su cha

  • @anilthakor9506
    @anilthakor9506 Год назад

    Bajaj x 110 cc bike nu average kevi rite set karvu

  • @laxmandabhi5898
    @laxmandabhi5898 Год назад

    Good work bhai

  • @SanjaySonvane-cu3vo
    @SanjaySonvane-cu3vo Год назад

    Bhai barabar che pan sikret bdha Jane to karo gar buka marse

  • @harshadpatel4287
    @harshadpatel4287 Год назад

    Yamaha crux ma oil pump oil uthavto nathi

  • @chetanbhaigohel
    @chetanbhaigohel Год назад

    Saras kevay bhai 💯 kam se

  • @maheramahesh494
    @maheramahesh494 Год назад

    Bhai Mari pashe spedar+baek che to evarej nathi aapti to mare set karvi che tamari dukan kya che

  • @mehulvlogs21
    @mehulvlogs21 Год назад

    Mari pase boxer AR chhe to Ani avreg Kai rite vadharvi

  • @tigervagheswariofficial3363
    @tigervagheswariofficial3363 Год назад +1

    Nice 👍👍

  • @dalalmoulin3464
    @dalalmoulin3464 Год назад

    VERY GOOD

  • @SolankiMahendra-yf6pj
    @SolankiMahendra-yf6pj Год назад +1

    જય માતાજી ભાઈ

  • @sanjaysoni6082
    @sanjaysoni6082 Год назад +2

    સાહીન છે પન અવરેઝ ઓછી થઈ ગઈ છે તો શું કરવું 🙏

  • @kamleshmakwana0307
    @kamleshmakwana0307 Год назад

    Bhai Filter Clean Kay Rite Karvu??

    • @MaaAutoGarage
      @MaaAutoGarage  Год назад

      એરથી અને એર નહોય તો ફિલ્ટર પછાડીને સાફ કરવું જો વધારે ખરાબ હોય તો નવું નાખી દો

    • @kamleshmakwana0307
      @kamleshmakwana0307 Год назад

      @@MaaAutoGarage Ok Thank You Bhai😇

  • @BabubhaiRathva-ox8mj
    @BabubhaiRathva-ox8mj Год назад

    Access125 mate su karvu mahiti moklo

  • @Vpulptl25
    @Vpulptl25 Год назад

    Tvs Jupiter પર બનાવો ને સાહેબજી

  • @Superbtipsingujarati111
    @Superbtipsingujarati111 Год назад

    ❤❤😊good

  • @Abce8797
    @Abce8797 Год назад

    Good

  • @KolihimenkumarKoli-kz7jc
    @KolihimenkumarKoli-kz7jc Год назад +1

    Goodjob video

  • @kunalvaghel583
    @kunalvaghel583 Год назад +2

    Jay Bhathiji

  • @Jaydipsinh2000
    @Jaydipsinh2000 Год назад

    Thank you bhai

  • @vishnuzala7357
    @vishnuzala7357 Год назад +1

    Jay Mataji bhai

  • @py12367
    @py12367 Год назад

    Thanks bhai

  • @kdkdgohl2377
    @kdkdgohl2377 Год назад

    Hf dilax new model ni mahi ti Aapo

  • @vijaymistry253
    @vijaymistry253 Год назад

    જયમાતાજી યાર ખૂબઆભાર

  • @kunalvaghel583
    @kunalvaghel583 Год назад +3

    Jay mataji

  • @SanjayJadav-q6i
    @SanjayJadav-q6i Год назад

    ભાઇ મારે પ્લેટીના બાયક અડધુ એન્જિન બનાવુછે કઇનાછો ખર્ચ કેટલુથાયકેજો

  • @ishvarbhaikatara9515
    @ishvarbhaikatara9515 Год назад

    Sir aakhi baiknu nenjin banta sikhdo darek daginana nam sathe🙏

  • @bhosiavajsi525
    @bhosiavajsi525 Год назад +1

    ભાઈ.સીટી૧૦૦બજાજ ૨૦૨૧નુ મોડલ છે. એ એવરેજ નહી આપતી.ને બેટરી માં ચાર્જ નહીં રેતું..તો સુ કરવું

    • @MaaAutoGarage
      @MaaAutoGarage  Год назад

      એક વખત સેટ કરી જોવો, ફિલ્ટર ચેક કર્યું

    • @bhosiavajsi525
      @bhosiavajsi525 Год назад

      @@MaaAutoGarage ..ha badhu sek karyu pan folt nhi madto

    • @bhosiavajsi525
      @bhosiavajsi525 Год назад

      @@MaaAutoGarage ..Navi બેટ્ટ્રી બદલાવી તો આ ચાર્જ ઉતરી નાખે

  • @S.SWorld110
    @S.SWorld110 Год назад

    What about Activa 6G

  • @hardevsinhzala2772
    @hardevsinhzala2772 Год назад

    2015 ના કન્ડક્ટર લાઇસન્સ નંબર પૂરો નાંખવનો..કે બેસ નંબર છોડીને નાખવો

  • @mevadapriyank6462
    @mevadapriyank6462 Год назад

    Mare bike nu enzin ahuu garam thay 6e ena mate suu karyu

  • @pravinvaghela719
    @pravinvaghela719 Год назад +1

    Ct 1oo ni average mate janavsho

    • @MaaAutoGarage
      @MaaAutoGarage  Год назад

      એક વખત કારબેટર માં સેટ કરી ને જોય લો

  • @bariaautosarvicesentar6527
    @bariaautosarvicesentar6527 Год назад +3

    જય માતાજી ભાઈ 🙏

  • @natvaralalpatel2354
    @natvaralalpatel2354 Год назад

    Taru geraj kaya gam che

  • @sasukiyaramesh9123
    @sasukiyaramesh9123 Год назад

    थे क्यु

  • @nileshgajjar5700
    @nileshgajjar5700 Год назад

    Hero ni destini ma kevi rite વધારવી એવરેજ....
    ખૂબ પેટ્રોલ ખાય છે...
    ગેરેજ માં સેટ કરાવી પણ કોઈ ફરક નથી પડતો

  • @janihimanshi9751
    @janihimanshi9751 Год назад

    🙏

  • @SolankiSolanki-rs2uq
    @SolankiSolanki-rs2uq Год назад

    🎉

  • @l.p.sindhav931
    @l.p.sindhav931 Год назад

    Bhai tame Kay's city na so Aane tamaru gerej kya Aavelu che the janavjo

  • @yashvantbhagat5477
    @yashvantbhagat5477 Год назад

    એની ગેરંટી આપશો

  • @vishnuzala7357
    @vishnuzala7357 Год назад

    Mari pase dream yuga bike 6 to enu mileage kai rite set karvu

    • @MaaAutoGarage
      @MaaAutoGarage  Год назад

      બસ રીતે કરી દેવાનું

  • @Suryadamorsurinala
    @Suryadamorsurinala Год назад

    भाई शु तमारी बाईक वछे स्पेस आपो 😂