Maa Auto Garage
Maa Auto Garage
  • Видео 168
  • Просмотров 22 086 613
100₹ માં ગાડી નવી બનાવો 👍||colour સ્પ્રે|| #automobile #honda #bike #colour #activa
GARAGE NAME:- માં ઓટો ગેરેજ
એડ્રેસ:- ભીમનાથ સોપિંગ સેન્ટર, મંજુસર, મેન રોડ સાવલી, વડોદરા 391745
#maaautogarage
જય માતાજી મિત્રો સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ માં 🙏
ગેરેજ ના બધાં વિષય પર વિડિયો અમારી ચેનલ પર તમને જોવા મળશે .
તમને કોઈ પણ કંપની xyz bike અથવા activa ના વિષય પર વીડિયો જોવા માગતા હોય તો અમને comment કરો🙏
અમારી ચેનલ ને લાઈક, શેર, અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નય..
#activa #honda #hondaactiva #india #bike #scooter #hondadio #instagram #hondascooter #dio #scooty #bikelife #pulsar #instagood #wheelers#activalover #bikes #modified #yamaha #fitness #ride hondaactiva #honda #activa #hondadi#hondascooter #bike #dio #bikelife #scooty #moped #bhfyp #teamgearless #yamaha #tvsjupiter #racing #tvsnt...
Просмотров: 265

Видео

ઇલેક્ટ્રિક ગાડી માં બેરિંગ કેવી રીતે નાખવી? |#|Magnus ex#olaelectric #hero #automobile #bike
Просмотров 21114 дней назад
ઇલેક્ટ્રિક ગાડી માં બેરિંગ કેવી રીતે નાખવી? |#|Magnus ex#olaelectric #hero #automobile #bike
PULSWER 220F સ્ટાટર પ્રોબ્લેમ સોલ્વ કરો ફક્ત 5 મિનિટ માં 👨🏼‍🔧|| #2024#bike#maa auto garage
Просмотров 9646 месяцев назад
PULSWER 220F સ્ટાટર પ્રોબ્લેમ સોલ્વ કરો ફક્ત 5 મિનિટ માં 👨🏼‍🔧|| #2024#bike#maa auto garage
બાઇક ના એન્જિન માં👍🏻 Thums Up નાખી, તો શું થયું??🤔 ||EXPERIMENTE IT BIKE #2024
Просмотров 4,2 тыс.7 месяцев назад
GARAGE NAME:- માં ઓટો ગેરેજ એડ્રેસ:- ભીમનાથ સોપિંગ સેન્ટર, મંજુસર, મેન રોડ સાવલી, વડોદરા 391745 #maaautogarage જય માતાજી મિત્રો સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ માં 🙏 ગેરેજ ના બધાં વિષય પર વિડિયો અમારી ચેનલ પર તમને જોવા મળશે . તમને કોઈ પણ કંપની xyz bike અથવા activa ના વિષય પર વીડિયો જોવા માગતા હોય તો અમને comment કરો🙏 અમારી ચેનલ ને લાઈક, શેર, અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નય.. #activa #honda #hondaac...
એન્જિન સારું રાખવું છે? 6 મહિને આટલું કરો ||#2024#bike #activa#honda #bikelife
Просмотров 35 тыс.8 месяцев назад
એન્જિન સારું રાખવું છે? 6 મહિને આટલું કરો ||#2024#bike #activa#honda #bikelife
Old Spender+ me Milege kaise badhaye ||ઓલ્ડ splender+ માં એવરેજ કેવીરીતે વધારવું | #hero #honda
Просмотров 6 тыс.8 месяцев назад
Old Spender me Milege kaise badhaye ||ઓલ્ડ splender માં એવરેજ કેવીરીતે વધારવું | #hero #honda
ACTIVA,JUPITER માં પીકપ અને એવરેજ ના આવેતો આટલું કરો || #2024#honda #activa #jupiter
Просмотров 3,5 тыс.9 месяцев назад
ACTIVA,JUPITER માં પીકપ અને એવરેજ ના આવેતો આટલું કરો || #2024#honda #activa #jupiter
કેપિસિટર લગાવો, એવરેજ વધારો 😱 2024|| બધીજ બાઇક માં લાગી જસે ||#hero#bike #honda#bikelife#
Просмотров 261 тыс.9 месяцев назад
કેપિસિટર લગાવો, એવરેજ વધારો 😱 2024|| બધીજ બાઇક માં લાગી જસે ||#hero#bike #honda#bikelife#
BS6 BIKE માં ચિપિયના બુશ કેવી રીતે નાખવાં || #spender #bike #honda #hero#bikelife #automobile
Просмотров 3,7 тыс.9 месяцев назад
BS6 BIKE માં ચિપિયના બુશ કેવી રીતે નાખવાં || #spender #bike #honda #hero#bikelife #automobile
BS6 Jupiter125 । આગળ ના વિલની બેરિંગ કેવી રીતે બદલવી?
Просмотров 84610 месяцев назад
BS6 Jupiter125 । આગળ ના વિલની બેરિંગ કેવી રીતે બદલવી?
Splender old full restoration || જૂના માંથી નવી || #bikelife #honda #modified #splendor #2024
Просмотров 1,1 тыс.10 месяцев назад
Splender old full restoration || જૂના માંથી નવી || #bikelife #honda #modified #splendor #2024
બાઇક માં કરંટ નાં આવે તો કેવી રીતે ચાલુ કરવી?👍👨🏻‍🔧 || #hero #honda #bikelife #automobile
Просмотров 35 тыс.10 месяцев назад
બાઇક માં કરંટ નાં આવે તો કેવી રીતે ચાલુ કરવી?👍👨🏻‍🔧 || #hero #honda #bikelife #automobile
બાઇક માં બેટરી કેવી રીતે બદલવી || #bikelife #honda # Hero # automobile
Просмотров 1,1 тыс.11 месяцев назад
બાઇક માં બેટરી કેવી રીતે બદલવી || #bikelife #honda # Hero # automobile
SPENDER + BIKE || Engien restor || #bikelife #Hero#honda
Просмотров 79911 месяцев назад
SPENDER BIKE || Engien restor || #bikelife #Hero#honda
Bike માં ABS કેવી રીતે કામ કરે છે || જાણો આ વીડિયો માં || #2024 #ktm #bajaj #honda
Просмотров 36511 месяцев назад
Bike માં ABS કેવી રીતે કામ કરે છે || જાણો આ વીડિયો માં || #2024 #ktm #bajaj #honda
તમે ઉત્તરાયણ માં આ લગાયું છે||👍#honda #bike #bikelife #scooter
Просмотров 27211 месяцев назад
તમે ઉત્તરાયણ માં આ લગાયું છે||👍#honda #bike #bikelife #scooter
bike એન્જિન સીજ થઈ જાય તો શું 😱👍👨🏻‍🔧||#honda #Hero #bikelife#automobile #2024
Просмотров 1,6 тыс.11 месяцев назад
bike એન્જિન સીજ થઈ જાય તો શું 😱👍👨🏻‍🔧||#honda #Hero #bikelife#automobile #2024
ડબલ બ્રેક લાઈટ કેવી રીતે લગાવવી?? || #honda #activa #hero #2023
Просмотров 1,2 тыс.Год назад
ડબલ બ્રેક લાઈટ કેવી રીતે લગાવવી?? || #honda #activa #hero #2023
Led light install Splender+ || led લાઈટ ફિટિંગ સ્પ્લેન્ડર+ #2023 #honda #activa
Просмотров 516Год назад
Led light install Splender || led લાઈટ ફિટિંગ સ્પ્લેન્ડર #2023 #honda #activa
ઠંડી ની સીઝન માં કયું oil નાખવું?? || #honda #activa #2023 || Maa Auto Garage
Просмотров 1,2 тыс.Год назад
ઠંડી ની સીઝન માં કયું oil નાખવું?? || #honda #activa #2023 || Maa Auto Garage
Engine વહેલું ખરાબ ના થાય તેની માટે શું કરવું? || #splendor #honda #activa #2023 || maa auto garage
Просмотров 801Год назад
Engine વહેલું ખરાબ ના થાય તેની માટે શું કરવું? || #splendor #honda #activa #2023 || maa auto garage
બાઇક ચાલુ કરો ફક્ત 5 મિનિટ માં || #honda#mechanical #hero #2023 || maa auto garage
Просмотров 1,6 тыс.Год назад
બાઇક ચાલુ કરો ફક્ત 5 મિનિટ માં || #honda#mechanical #hero #2023 || maa auto garage
ઠંડી માં સવારે બાઇક ચાલુ નથી થતી? || બાઇક ચાલુ કરો ફક્ત 5 મિનિટ માં|| #2023 #bikelife #mechanical
Просмотров 1,9 тыс.Год назад
ઠંડી માં સવારે બાઇક ચાલુ નથી થતી? || બાઇક ચાલુ કરો ફક્ત 5 મિનિટ માં|| #2023 #bikelife #mechanical
Tvs jupiter zx પેટ્રોલ કાટો ચાલે નઈ તો કેવી રીતે ચાલુ કરવો??#honda #tvs #mechanical #2023
Просмотров 527Год назад
Tvs jupiter zx પેટ્રોલ કાટો ચાલે નઈ તો કેવી રીતે ચાલુ કરવો??#honda #tvs #mechanical #2023
splender+ બાઇક ચાલુ ના થાય તો શું કરવું??#2023 #hero #honda #mechanical
Просмотров 1,3 тыс.Год назад
splender બાઇક ચાલુ ના થાય તો શું કરવું??#2023 #hero #honda #mechanical
કારબેટર માં લીકેજ પ્રોબ્લમ સોલ્વ કરો || #2023 #honda #tvs #hero
Просмотров 867Год назад
કારબેટર માં લીકેજ પ્રોબ્લમ સોલ્વ કરો || #2023 #honda #tvs #hero
Jupiter 125 માં ફિલ્ટર બદલાવો 100% Relsult મળશે #Tvs #2023
Просмотров 278Год назад
Jupiter 125 માં ફિલ્ટર બદલાવો 100% Relsult મળશે #Tvs #2023
શું SPLENDER BS6 ચાવી વગર ચાલુ થશે??🤔 || #bikelife #mechanical#hero
Просмотров 733Год назад
શું SPLENDER BS6 ચાવી વગર ચાલુ થશે??🤔 || #bikelife #mechanical#hero
Activa એવરેજ સેટ || 5 સ્ટેપ || #honda #activa #tvs #suzuki#2023 #mechanical
Просмотров 1,1 тыс.Год назад
Activa એવરેજ સેટ || 5 સ્ટેપ || #honda #activa #tvs #suzuki#2023 #mechanical
જૂની ગાડી લેતા પહેલા આટલી વસ્તુ ચેક કરી લો 🤔👍?? #honda #activa #india #2023
Просмотров 8 тыс.Год назад
જૂની ગાડી લેતા પહેલા આટલી વસ્તુ ચેક કરી લો 🤔👍?? #honda #activa #india #2023

Комментарии

  • @bhupendrapanchal7975
    @bhupendrapanchal7975 2 дня назад

    યુનિકોર્ન bs 4 ચોક વગર સ્ટાર્ટ નથી થતું, carburetor ક્લીન કર્યું, tank ક્લીન કરી, cdi, રર unit નવા છે, પ્લગ, કેપ નવું, carburetor નો slide diaphram નવો, કોઈ થી પ્રોબ્લેમ solve નથી થતો. પ્લીઝ હેલ્પ brother

  • @GohilIndrajitsinh-x9w
    @GohilIndrajitsinh-x9w 2 дня назад

    CT 100 ની પેટ્રોલ ટેન્ક લીકેજ છે નીચે ની ધાર માથી રીપેરીંગ થઈ જાય ..

    • @MaaAutoGarage
      @MaaAutoGarage 2 дня назад

      ટાકી ખોલી ને પેટ્રોલ કાઢી ને એમશીલ મારી દો પછી સુકાયા પછી સ્પ્રે મારી દો

  • @kirandeyvlogs
    @kirandeyvlogs 2 дня назад

    youtube.com/@kirandeyvlogs?si=IWjT0oc-xNOlvZFQ

  • @sreedattmandaltitod5041
    @sreedattmandaltitod5041 2 дня назад

    મારે પાસે સપલેંડર ગાડીછે એન્જીન સાફ કરવુ છે ઓઈલ કે ડીઝલથી માહીતી આપોને ભાઈ 0:38

  • @cricketlover11143
    @cricketlover11143 2 дня назад

    Wah bhai 🎉🎉

  • @Skyart1778
    @Skyart1778 7 дней назад

    ભાઈ શેમ્પુ અને વેસ્લીન નો વિડીયો તું જ બનાવે અને પાછો અમને પૂછે..... કોણ મારી વાત પર એગ્રી... લઈક કરો 👍🏻

  • @arvindParmar-i3o
    @arvindParmar-i3o 8 дней назад

    એક સાથે ચાર ઇન્ડિકેટર કેવી રીતે ચાલુ કરવા પલ્સર બાઈકમાં

  • @jaymhakali7555
    @jaymhakali7555 8 дней назад

    કઇ જગ્યાએ છે દુકાન

  • @jaymhakali7555
    @jaymhakali7555 8 дней назад

    કેટલો ખર્ચો લાગે

  • @ChavadaArvindsinh-k8o
    @ChavadaArvindsinh-k8o 12 дней назад

    ❤❤❤ very good video

  • @pateljigar2898
    @pateljigar2898 13 дней назад

    😮😮

  • @HektChi
    @HektChi 16 дней назад

    મારે હોર્નેટ 2016 નું ફોરક લેગ જોયે છે લેફ્ટ બાજુનું કસે થી એરનજ કરાય અપો ને તમારી ખુબજ મેહરબાની

  • @balvnatrathvabalvnatrathva7812
    @balvnatrathvabalvnatrathva7812 16 дней назад

    Mare gerej sikhva avvu se Bhai

  • @cricketlover11143
    @cricketlover11143 16 дней назад

    Meri ola ka dipad badal jayega?

  • @cricketlover11143
    @cricketlover11143 16 дней назад

    Kya bat hai bhai

  • @GopalMer-c5t
    @GopalMer-c5t 16 дней назад

    મારે ટ્રુ વ્હીલર નું પાછલું વ્હીલ બ્રેક માર્યા પછી બહુ ચોટે છે એનું શું કરવું

  • @VishnukumarTarar
    @VishnukumarTarar 19 дней назад

    સેસર બાઈકની રેશ વધારવો હોય તો

  • @rasikbhaivasava1
    @rasikbhaivasava1 22 дня назад

    ટેમ્પરરી બોલો.

  • @solankijayesh2811
    @solankijayesh2811 Месяц назад

    Hero honda SPL + old model ma shell 20 w40 nakahay? Bhai

  • @jaydipdev24
    @jaydipdev24 Месяц назад

    આવી વાત કોઈએ ના કીધી ❤❤❤❤❤

  • @Dinesh-oo6ot
    @Dinesh-oo6ot Месяц назад

    વાયર કેટલા નો આવે એ કેતા જાવ

  • @NayanParjapti
    @NayanParjapti Месяц назад

    આવુ. ન. થાય

  • @shriramshimerao4042
    @shriramshimerao4042 Месяц назад

    Bakwas video banavi che

  • @priyankpujara843
    @priyankpujara843 Месяц назад

    Contact Number Pls..

  • @RajeevKumar-lt7jh
    @RajeevKumar-lt7jh Месяц назад

    Time wasta video

  • @laxmanbariya8248
    @laxmanbariya8248 Месяц назад

    ભાઈ સરસ જાણકારી આપી છે

  • @TusharChaudharyT.h.chaudhary
    @TusharChaudharyT.h.chaudhary Месяц назад

    પેલા તમે શીખી ને આવો નીચે ના નિશાન ને મેકસિમિયમ ના કવાય

  • @balvnatrathvabalvnatrathva7812
    @balvnatrathvabalvnatrathva7812 Месяц назад

    ભાઇ મારે શીખવા આવવું સે તો ચાલશે 😮

  • @rameshdesai4780
    @rameshdesai4780 Месяц назад

    ભાઇ બેટરી ચાર્જ નથી બાઇક નો હોન કેવી રીતે ચાલુ કરવો

  • @aankitpatel2883
    @aankitpatel2883 Месяц назад

    આવા ધંધા ના કરાય એના કરતા સ્પ્રે મારી દેવો સારો શેમ્પૂ અને વેસેલીન થી ધુળ ચોટે એટલે થોડા ટાઈમ પછી વધારે ખરાબ થઈ જાય

  • @vijaythakkar9831
    @vijaythakkar9831 Месяц назад

    આટલી મહેનત કરી ને સારુ નથાઈ તો કરવુ નકામુ બીજો ઊપાઈ શેર કરશો

  • @hirabhaitalar1005
    @hirabhaitalar1005 Месяц назад

    મેં ખરીદું પણ ફેર જણાતો નથી

  • @anilchauhan4060
    @anilchauhan4060 2 месяца назад

    Good bhai

  • @rathuonlyone805
    @rathuonlyone805 2 месяца назад

    where is parts get

  • @rameshdesai4780
    @rameshdesai4780 2 месяца назад

    બેટરી ચાર્જ ઉતરી ગ‌ઇ છે હોન કેવી રીતે ચાલું કરવો જોઈએ

  • @princeemraan1872
    @princeemraan1872 2 месяца назад

    Uij

  • @MG_DRAGON07
    @MG_DRAGON07 2 месяца назад

    Jay mataji 🚩🙇🙏🙇🚩

  • @MG_DRAGON07
    @MG_DRAGON07 2 месяца назад

    🎉

  • @lalurador1658
    @lalurador1658 2 месяца назад

    😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮

  • @RameshParmar-r2p
    @RameshParmar-r2p 2 месяца назад

    Ok

  • @rameshdesai4780
    @rameshdesai4780 2 месяца назад

    Platina bikeમમ માં રીયલ માં ૧૩૦ ડ્રમ એક લાગી શકે છે

  • @rameshdesai4780
    @rameshdesai4780 2 месяца назад

    ક્રિસ્ટલ કેવી રીતે બદલવું વિડિયો બનાવો

  • @laxmanbariya8248
    @laxmanbariya8248 2 месяца назад

    બજાજ દિસ્કવર બેટરી કિંમત

  • @RajuJoshi-lj3ib
    @RajuJoshi-lj3ib 2 месяца назад

    🙏....ભાઈ જય માતાજી....🙏 કેમ .....આપ શ્રી વીડીયો નથી બનાવતા....? હુ ભાવનગર થી

  • @ધવલસાવધાર-ખ4ળ
    @ધવલસાવધાર-ખ4ળ 2 месяца назад

    ફયુશ નવોન નાખવા પડે

  • @ધવલસાવધાર-ખ4ળ
    @ધવલસાવધાર-ખ4ળ 2 месяца назад

    આફ્યુસ નવોલેવો પડે

  • @captanjexperoparmar3103
    @captanjexperoparmar3103 2 месяца назад

    હવે ઘર ભેગા થાને

  • @gamitankit7065
    @gamitankit7065 2 месяца назад

    સરસ ભાઈ 👌🌹