આપના સેવા કાર્ય સર્વ શ્રેષ્ઠ છે આપના જેવુ કોઇ હોય જ ન શકે.આપ સમાજ ને ખૂબજ સરસ સારી સેવા કાર્ય ની પ્રેરણા આપો છો.ઇશ્વર ની આપના ઉપર અપાર કૃપા રાખે...જય શ્રી કૃષ્ણ
લાખ લાખ વંદન છે ગરીબો ના બેલી ખજુર ભાઇ...સાથે ધન્ય છે તરૂણ ભાઇ ને પણ એક દિવસ માં ૬૦૦ કિલો મીટર ગાડી ચલાવી નાની વાત નથી...& Happy Birthday Mahesh Dada 🥳 Love all bro ❣️ mahadev bless you 🙏
પ્રીય ખજૂર ભાઈ દિલથી વંદન હું પોતે બ્લાઇન્ફ છું મારું નામ દર્શન તમને મળવું છે જીવનમાં એક વખત ભગવા ને પ્રાથના કરું તમે જીવનમાં ખૂબ જ સ્વસ્થ અને મસ્ત રહો ભાઈ❤
ખજૂરભાઈ ખુશ આનંદ ની વાત છે કે નયન નુ સરસ મજાનુ ધર બની રહ્યુ છે..ખરેખર આનંદ આનંદ ની વાત છે.જય માતાજી જય શ્રીકૃષ્ણ જય દારકાધિશ....l love you bor...l love you bor. I love you bor 😀 ❤️💞💗💖💓💯🫶🫶🫶🏚🏡🎆🙏🙏⚘️⚘️💯💯
સૌ પથમ ખૃબ ખુબ અભિનંદન તમારા બધા વિડીયો કરતાં મને નયન નો વિડીયો ખુબ ગમયો કેમેકે નયન ને દેખી મારી આતમા ખુબજ દુખી તમે નયન માટે સત સત ભગવાન બની ને આવયા નયન ના વિડીયો છેક એન્ડ સુધી મોકલજો આભાર 🙏🏻
ખજૂર ભાઈ જય મહારાજ શ્રી સંતરામ મહારાજના આશીર્વાદ તમે મળ્યા રહે શ્રી રામદેવ પીર ના આશીર્વાદ મળ્યા એવી ભગવાનને પ્રાર્થના કરું છું અને સેવનું કાર્યકર્તા રહેજો ધન્યવાદ જય મહારાજ જય
0% ego
0% attitude
100% Honest
100% Hard work
100% Donet
Dil se support for Khajur bhai❤
❤
Right 👍🏻
❤❤❤
Dil se salam se tamne
100 right
ખજૂર ભાઈ તમે દિવ્ય આત્મા રૂપે આ ધરતી પર સેવા ધર્મ ના કામ કરવા ઇસ્વરે તમને જન્મ આપ્યો છે.
તમને કોટિ કોટી ધન્યવાદ .
ગુજરાત ના રામ અને સીતા અને લક્ષ્મણ જેવા છે ખજુર ભાઈ સાથે તેમના ભાઈ અને તેમના પત્ની ❤❤😇
ખજુર ભાઇ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏કોટી કોટી વંદન તમારી મમ્મી ને કે તમારા જેવા પુત્ર👌 ને તેમને જન્મ આપ્યો તમે ભગવાન શો આ ગરીબો💞💞 માટે ❤❤❤
જય માતાજી કળિયુગ ના કર્ણ એવા નીતિનભાઈ ને જય શ્રી રામ ❤❤❤❤❤
જય સોમનાથ
Kalyug k nahi bhagwan k putra ap words galat likhe hai vo kalyug k nahi bhagwan k putra hai 😢
ધન્ય છે તમને બન્ને ભાઈ ને કે થાકવું નામ જ નથી લેતા ભગવાન બેય ભાઈ ને ખૂબ શક્તિ આપે અને ખુબ સફળ તા આપે ❤
ખૂબ જ સારું કામ કરી રહ્યા છો માતાજી ના આશીર્વાદ તમારા પર હમેશાં રહેં ❤️ જય માતાજી🙏🏻
❤️❤️
❤🙏🏻
💙👍🏻
Jay Mataji ❤
❤❤ ધન્ય છે તમને ખજુર ભાઈ દાદા શ્રી કષ્ટભંજન દેવ હરપળ ખૂશ રાખે તમને જાજા ગરીબો ના મકાન બનાવા ની શક્તિ આપે ❤❤
સોમનાથ મહાદેવ તમને હંમેશા ખુશ રાખે ખજુર ભાઈ 🙏🏻❤️ ધન્ય છે તમને ખજુર ભાઈ 🙏🏻❤️
આપના સેવા કાર્ય સર્વ શ્રેષ્ઠ છે આપના જેવુ કોઇ હોય જ ન શકે.આપ સમાજ ને ખૂબજ સરસ સારી સેવા કાર્ય ની પ્રેરણા આપો છો.ઇશ્વર ની આપના ઉપર અપાર કૃપા રાખે...જય શ્રી કૃષ્ણ
ગુજરાતનો ભામાશા.... 🙏જેનું દિલ છે વિશાળ એવા ખજૂર ભાઈને દિલથી નમન 🙏🙏🙏
જોરદાર કામ છે ખજૂર ભાઈ,માં સોનબાઈ તમને જીવન માં ખુબ ઉન્નતિ આપે
ધન્ય છે ખજૂર ભાઇ તમારી માતાને ભગવાન તમને ખૂબ આપે
દાદા ને જન્મ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા 💐🎂
ખજુરભાઈ તમને સો સલામ 🙏🙏🙏
Gujarat na bhagvaan
ખજુરભાઈ તમને ભગવાન પરશુરામ ખુબ ખુબ શક્તિ આપે અને આવીલોકોની સેવા કરવા નઈ તાકાત આપે જય પરશુરામ
🙏🙏🙏❤️❤️🌺🌺🌷🌷🥀🥀🌹🌹🌸🌸💐💐🤲🤲🤲👣👣👣👏👏👏👏👏🙏🙏🙏🙏
❤
❤❤❤❤❤❤
કળયુગના સાચા ભગવાન એટલે ખજુરભાઈ, ખૂબ ખૂબ અભિનંદન ખજુરભાઈ ની ટીમને 💐💐 જય દ્વારકાધીશ 🙏🙏
Jay mataji.. ખજૂરભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ તમને તમારી આખી ટીમ ને ખૂબ ખૂબ ધન્યવાદ
લાખ લાખ વંદન છે ગરીબો ના બેલી ખજુર ભાઇ...સાથે ધન્ય છે તરૂણ ભાઇ ને પણ એક દિવસ માં ૬૦૦ કિલો મીટર ગાડી ચલાવી નાની વાત નથી...& Happy Birthday Mahesh Dada 🥳 Love all bro ❣️ mahadev bless you 🙏
Dil થી સલામ ખજૂર ભાઈ ખૂબ ભગવાન આપે એવી દુવા કરું છું❤❤❤❤
Dharmj gam na balko ma dya hoy avu lage che khajur bhai tamne dhanyvad che❤
ધન્ય છે નીતિન ભાઈ જાની દ્વારકા ધિશ તમને ખૂબ પ્રગતિ કરાવે અને આવા ને આવા કામ કરતા રહો ગરીબ ના જય દ્વારકા ધીશ
જય શ્રી કૃષ્ણ 🙏 નિતીનભાઈ તમે ગરીબ ના ભગવાન તમે મસ્ત ઘર બનાવી રહ્યા છો ❤❤
ખુબ જ સરસ. બસ આવી જ રીતે જરૂરિયાત લોકો અને ગરીબ લોકોની મદદ કરતા રહો માં ભવાની જગદંબા તમને ઘણું બધું આપે. જય માતાજી ,.જય શ્રી કૃષ્ણ..
ખૂબ સુંદર કામ પણ એક નાની અરજ છે નીતિન ભાઈ જોડે એક દિવસ કોઈ પણ કામ કરવાની ઈચ્છા ધરાવું....સેવા એજ જીવન
ગુજરાત ના ભવિષ્ય ના cm સો તમે ઠાકર ખૂબ જાજુ આપે એવી ઠાકર ભગવાન ને પ્રાથના ❤ દ્વારકાધીશ તમને ખુશ રાખે ❤❤❤❤
ભગવાન બધા ને સદબુઘી આપ ખજુરભાઈ જેવી 🙏🏼
જય માતાજી ખજૂર્ભાઈ ખૂબ ખૂબ શુભેચ્છાઓ માતાજી તમને ખૂબ ખુશ રાખે ને તનદુરસ્ત રાખે
જય શ્રી કૃષ્ણ ખજુર ભાઇ😊❤
નીતિન ભાઈ તમને મારો શામળિયો હમેશા ખુશ રાખે એવી દીલ થી પ્રાથૅના કળુછુ❤❤❤
ખૂબ ખૂબ ધન્ય છે નીતિન ભાઈ. હું પાન મારાથી થશે તે મદત કરીશ જય શ્રી રામ 🙏🙏
મોટા માણસો કરોડો રૂપિયા ફેરવે છે તો પણ આવું કામ નથી કરી શકતા તે તમે કરો છો ધન્ય છે તમને❤ ખજૂર ભાઈ🤗
ખજુર ભાઈ એટલે ગુજરાત નો એક એવો સપુત કે જે ની તોલે ભગવાન સિવાય કોઈ બીજું નામ નથી. લવ યુ ભાઈ ❤❤❤❤❤❤
ખૂબ જ સારું કામ કરી કરી હ્યા છો માતાજી ના આશીર્વાદ તમારા પર હંમેશા રહેં ❤️ જય માતાજી ખજુર ભાઈ
Best wishes for ખજૂર ભાઈ..... ખૂબ પ્રગતિ કરો અને ગણું જીઓ.......
જય ઠાકર નિતિન ભાઇ❤❤❤🎉🎉🎉
Really a great person . કોઈના પાસે ખજુરભાઈની મોબાઈલ નંબર હોત તો મૂકવા વિનંતી.
જય શ્રી કૃષ્ણ 🙏 ખજૂર ભાઈ ગુજરાત ના અસલી હીરો છે માં ભગવતી શિહોરી માં તમારી બધી મનો કામના પૂર્ણ કરે 🙏
જય શ્રી રામ.... જરૂરિયાત માણસો ને ખજૂર ભાઈ ની જેમ સપોર્ટ કરતા રહો.. જય હો ખજૂર ભાઈ..... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤❤❤❤❤❤❤
ધન્ય ધન્ય સે તમારી જનેતાને કે ખજૂર ભાઈ લાલા ભાઈ જેવા વીરલા ને જન્મ આપ્યો નમન સે માતાને❤❤❤❤
વાહ ખજૂર ભાઈ તમે તો ગરીબો ના ભગવાન છો ભાઈ આવા સારા કામ કરતા રહો એવી ભગવાન તમને શકતી આપે
કોણ કોણ ખજુર ભાઈ ને ભગવાન રામ માનેછે..💙🙏
yes i am
Hu
ખજુર ભાઈ આવા કામ કરતાં રહ્યોં ઠાકર તમને સદાય ખુશ રાખે એવી દિલ થી પાથના
નયનનાં તમામ મિત્રોને ધન્યવાદ.
પ્રીય ખજૂર ભાઈ દિલથી વંદન હું પોતે બ્લાઇન્ફ છું મારું નામ દર્શન તમને મળવું છે જીવનમાં એક વખત ભગવા ને પ્રાથના કરું તમે જીવનમાં ખૂબ જ સ્વસ્થ અને મસ્ત રહો ભાઈ❤
Doing god work.
જય શ્રીકૃષ્ણ
ખજુરભાઈ તો ભગવાન નું રૂપ છે ❤❤❤ જય મેલડી માં ❤❤❤
અદભઓત તમારી સકતી હું સલમા છે
નિતીનભાઇ ❤ થી આછીવાદ ભગવાન તમને સુખી રાખે ❤❤
ખજૂરભાઈ ખુશ આનંદ ની વાત છે કે નયન નુ સરસ મજાનુ ધર બની રહ્યુ છે..ખરેખર આનંદ આનંદ ની વાત છે.જય માતાજી જય શ્રીકૃષ્ણ જય દારકાધિશ....l love you bor...l love you bor. I love you bor 😀 ❤️💞💗💖💓💯🫶🫶🫶🏚🏡🎆🙏🙏⚘️⚘️💯💯
જય માતાજી 🙏
જય શ્રી ક્રિષ્ના 🙏
ખજુર ભાઈ ❣️
તરૂણ ભાઈ ❣️
મહેશ દાદા ❣️
બધાં ને હિંગળાજ માં હર પલ ખુશ રાખે 🙏👑🚩
Thanks to All rounder khajurbhai & his team for wonderful work.
જય શ્રી કૃષ્ણ 🙏 જય માતાજી 🙏❤️🕉️💐🙏💪🇮🇳💪❤
ખજુરભાઇ તમને ને તમારી ટીમ ને ભગવાન સુખી રાખે તેવી દિલ થી પ્રાથના કરી છ.❤❤❤❤❤જય માતાજી
હરહર મહાદેવ બધા મિત્રોને ❤
ખજુર ભાઈ તમામ મિત્રો ને જય માતાજી આખી ટીમ ખુબ ખુબ અભિનંદન❤❤❤❤❤❤❤
,,કોય મંદિર જવાની જરૂર નથી ખજુર ભાઈ ના દર્શન કરીલો એટલે ઘરે બેઠા રામ ભગવાન છે જય મારા રામ ભગવાન 🙏
Lakhpati karodpati rahe che dharmaj gaam ma but Khajurbhai ne Aav vu pade che help mate.....Khajurbhai Khub khub jiyo or ese hi madad karte raho❤❤❤
જય શ્રી કૃષ્ણ જય માતાજી ગારીયાધાર મુસ્તુફા ❤
ખજૂરભાઈ તમને ભગવાન લાંબુ જીવન જીવડાવે એવી મારી પ્રાર્થના છે જય માતાજી🙏🙏
🥰 SHREE KHAJURBHAI PRIME MINSTER OF BHARAT 🙏🙏
ખજૂર ભાઈ નુ દિલ-વિશાળ છે, તમને વંદન છે 🙏🙏💐💐💐
તમે ખરેખર ભગવાન છો ખજૂર ભાઈ❤❤
સૌ પથમ ખૃબ ખુબ અભિનંદન
તમારા બધા વિડીયો કરતાં મને નયન નો વિડીયો ખુબ ગમયો કેમેકે નયન ને દેખી મારી આતમા ખુબજ દુખી તમે નયન માટે સત સત ભગવાન બની ને આવયા નયન ના વિડીયો છેક એન્ડ સુધી મોકલજો આભાર 🙏🏻
જય શ્રી કૃષ્ણ 🙏❤️🙏 જય માતાજી 🙏❤️🙏👍👍👍👍👍👌👌👌👌👌
ખજૂર ભાઈ જય મહારાજ શ્રી સંતરામ મહારાજના આશીર્વાદ તમે મળ્યા રહે શ્રી રામદેવ પીર ના આશીર્વાદ મળ્યા એવી ભગવાનને પ્રાર્થના કરું છું અને સેવનું કાર્યકર્તા રહેજો ધન્યવાદ જય મહારાજ જય
Keep it up bhai
ખજૂરભાઈ ના વિડિઓ જોઈ ને કોના શરીર મા રૂવાંડા ઊભા થઈ જાય છે❤❤ 😊
Khajurbhai lokoni madad ni sathe lokone rojgari pan aspe chhe / tethi like for Khajurbhai👍❤
જય માતાજી 🙏 જય શ્રી કૃષ્ણ 🙏.
Bhu j saras Nitin Bhai... really good 👍
જય માતાજી ખજૂર ભાઈ ❤❤❤
Khub saras mara Bhai.....Gujarat no havaj
જય માતાજી બધા મિત્રોને ❤
Very nice good work mara bhai. Gujrat na bhagwan khajur bhai
MashaAllah❤
Huge respect for you bro.
Khajurbhai tame bhagavan chho.
ખજૂર ભાઈ ને લાખ લાખ વંદન 💖
Great man Nitinbhai Jani (Khajurbhai)
❤🙏ગરીબો ના દેવદૂત એવા ખજૂરભાઈ ને કોણ કોણ ભગવાન માને છે🙏❤
Khjurbhai Apni tone super lage Nayan nu Ghar jota se Tamara vise su lakhu koi sabd nahi. Ame Bilimorana se pan Dubaima joye se jay mata ji
🇮🇳🙏🌹🚩જય ભારત ❤️ જય શ્રી રામ 🚩🌹🙏🇮🇳
Good work ❤ nitin bhai જય સોમનાથ 🙏🏿
જય હો જય હો ખજુરભાઈ ♥️👍🙏🙏
જય શિહોરી સરકાર તમને મા શિહોરી ખૂબ જ આવા કામો કરવા ની શક્તિ આપે એવી પ્રાર્થના
🥰🥰 JAY SHREE AMBE MATA JI 🙏🙏
Jay sree krishan Nitin Bhai tarun bhai
કોણ કોણ ખજુર ભાઈ ને ભગવાન માને છે ❤
હમ
દાનવીર કર્ણ કરતા પણ ભાઈ તમે મહાન છો ખરેખર ❤👏👏
ખૂબ ખૂબ આભાર તમારો કે તમે આવા નાના માણસો ની મદદ કરો છો,,,,,નિતીન ભાઇ ...તરુણભાઇ.....મારી માતાજી તમારી રક્ષા કરે,,,,,
Bhai hoy to Tamara jeva bhai tame to bhagwan naj avtar cho🙏🙏
❤❤❤
❤❤❤❤
સલામ છે ખજુરભાઈ તમને 🙏 કૂતરા પણ રોજ રોટલી આપતું નથી પોતાનું સાજું કરે છે ભેગું કરે છે એવા સમયે તમે લોકોની બધી જ મદદ કરો છો 🙏🙏
મા ખોડલ તમારી બધી મનોકામના પુરી કરે
ગરીબો ના ભગવાન ખજુરભાઈ ને લાખ લાખ વંદન. જય માતાજી
Garibo Mate Tame Kaliyug Na કર્ણ Banine Aaviya Cho KhajurBhai Tamane lakh lakh વંદન 🙏
Khubaj saras ❤❤❤❤
Garibo no Beli Khajur Bhai, Tamari Prashansha maate shabdo ghate che.
Bhagwan tamne baaw lambi ummar aape
Khajurbhai aap ne khub khub abhinandn. Aapne salam che bhai 🎉
Great Maja aagya ye bachha bahut presaan tha
ખજુર બેટા આરામ પણ ટાઈમ - સર
કરતો રે જે...તબિયત નુ યે ધિયાન રાખીશ તો સેવા ય વધુ થાશે...
જય માતાજી.🙏🙏
કલ્ગ્યુગન્ ભગવાન જય્ શ્રી રામ ..જય શ્રી ખજૂર ભય ની❤❤❤❤