Sir, from (mp) गुजराती समझ नहीं आती लेकिन फिर भी आपकी भावनाएँ समझ जाता हूँ। आप इस दुनिया में लोगों के दुख को कम करने का सराहनीय काम कर रहे हैं। Respect your work from the bottom of my heart....God blessed you ❤ sir
Khajur bhai ek vat kau? Nana modhe kadach moti vat kahi ganase to hu agau thi j tamari mafi magi lau 6u sorry ho bhai 🙏🏻🙏🏻 Tame Nayan dikra mate khub khub khub j saras kam karyu e 13 varas na nankda dikra e eni jindagi ma ekla ekla khub dukh peeda ne taklifo ne bethya 6 To su tame haji eni thodik madad Kari sakso bhai? Nayan ne bolva ma taklif pade 6 eni jibh jalay 6 aagal jata Umar thase m Nayan ne saram no anubhav thase To ekvar koi Sara dr. Ne batavi juo ne jo Nayan ni e ek taklif Ane bimari no pan ilaj thai jato hoy to hu tamari khub khub khub j aabhari rahis Tame Nayan mate Ane bija Ghana badha Loko mate khub saru kary kari rya 6o ena mate hu tamaro dil thi khub khub khub j aabhar manu 6u Bhai 🙏🏻🙏🏻 God bless you 🙌🏻🙌🏻
ખૂબ જ સુંદર. આજે નયન સૌથી વધુ ખુશ છે.દુનિયાની સૌથી મોટી ખુશી તમે આપી છે. આવી જ રીતે તમે દરેક જરૂરિયાત અને ગરીબ લોકો ની મદદ કરતા રહો. માં ભવાની તમને આવા કામ કરવાની શક્તિ આપે.. તમે હર હમેશાં ખુશ રહો , તમારુ સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે.એવી માતાજી પાસે પ્રાર્થના. જય માતાજી , જય શ્રી કૃષ્ણ..
હર હર મહાદેવ ...જય શ્રી કૃષ્ણ...જય માતાજી.... ખજુર ભાઈ તમારી નિસ્વાર્થ સેવા નિઃસહાય લોકો ને આપો છો...તે જોઈને ખરેખર ઘણું સારું લાગે છે... ઘણો આનંદ થાય છે...... ઈશ્વર તમને સો ગણું આપે... એવી પ્રાર્થના સદાય આવા સેવા ના કામ કરો અને લોકો ને પ્રેરણા રૂપ બનો...❤❤❤❤❤
નીતિન ભાઈ તમને અને તમારા ભાઈ ને અને તમારી ટીમ ને અને જે જે માણસો મદદરૂૂપ બન્યા છે તે દરેક ને મારા અને મારા પરિવાર તરફથી કોટિ કોટિ પ્રણામ નમન વંદન ધન્યવાદ જય શ્રી કૃષ્ણ
નયન ને પેલા વિડિયો જોતા જ આંખમાં થી😢 આશું આવી ગયાં હતા પણ આવે હું દિલ થી આભાર માનું છું ખજૂર્ભાઈ કે મારા આજુ બાજુ માં આવા નયન જેવા અનાધર બાળકો કે વડીલો ને મારા થી જે મદદ થાય તે હું કરીશ.....કષ્ટભંજન દેવ ખુશ રાખે....
જય માતાજી,જય શ્રી કૃષ્ણ ખજૂરભાઈ નયન નુ ઘર ખૂબ જ સરસ બન્યું છે. તમે નિ:સ્વાર્થ થી ગરીબો ની મદદ કરો છો તેથી અમને સારી પ્રેરણા મળે છે.👏👏 જય શ્રી કૃષ્ણ ખજૂરભાઈ 💐💐
ભાઈ ખાલી સિલીંગ કે ધાબું જ નહીં પણ ખંડેર જેવી જગ્યા ને તમે સ્વર્ગ બનાવી આપ્યું છે.. ખરેખર ખજુર ભાઇ ભગવાન સ્વરૂપ છે.... love you bro 🥰 Mahadev bless you 🙏
ધન્ય છે તમારી જનેતાને નિતિનભાઇ, એક બ્રાહ્મણ એના ખરા રૂપ માં આવે તો ધર્મ નું સર્જન અને પાપ નું વિસર્જન બંને કરી શકે છે… ઉપરવાળો તમને બહુ આપે એવા દિલ થી આશીર્વાદ🙏🏻🙏🏻🙏🏻
Dear sir your greatness,your simplicity,your humbleness all time touches our heart .You just do all-time unconditional works without any little expectations.we are proud as always as your fan sir. 🙌🙌🙌
God bless you nayan. Khajur bhai tame gujarat nu gaurav cho. A real gem of gujarat Dil thi abhinandan pathvu chu tamara aatla mota initiatives mate. Future ma ame pan studies pachi majboor lokoni help karvanu nai bhulisu. Hats off to you🎉
I don't have much knowledge of your language but seeing your style of work I feel that you are a form of God for the poor.Seeing your feeling towards the poor, I will pray to God to give you 10 times that amount so that you can help them more.jai shree ram 🙏🙏
તું બહુ સરસ છે, હવે હું શું કહું, ચાલ્યા જાવ દોસ્ત, તું ભગવાનનો સંદેશવાહક છે, હું પસાર થતો નથી પણ ગૂગલના લેંગ્વેજ કન્વર્ટરથી કન્વર્ટ કરું છું.કોઈ જય.❤❤
જય જોહાર 🙏🏻 ખજુર ભાઈ ને ગરિબ પબ્લિક ને મદત કરવાની શક્તિ પ્રદાન કરે એવી ભગવાન બિરસામુડાં ની કૃપા બની રહે એવી પ્રાર્થના છે... જય જોહાર... જય ક્ષત્રિય સમાજ 🙏🏻
❤ Nitin bhai and team no fari aap noh d❤l thi aabhar.. Dukh i vaat aej che ke Dharmaj gam aakhu NRI Che chata tamare sahi sudhi aavu pade aas pass pados ma k gam ma dhyan aapta hoy aek bijana madad karta hoy te pan seek punya nu kaam che.. ❤Dil thi aap noh aabhari chu❤
0% ego
0% attitude
0% hatter
100% honest
100% donet
100% hardwork
I love you khajurbhai ❤
જય માતાજી
ભાઈ તમે ખરેખર દુઃખીયા નો આધાર સવો ,દિલથી સલ્યુટ છે ભાઈ તમને અને તમારી પૂરી ટીમને જે રાત દિવસ બધા ભેગા મળીને ખુબ મહેનત કરો છો 👌👏❣️
ભળાવુ ભલામણ ભોળા ને ભામણા
તુને વાગે નહી કાંટો કઈડો
આયુ તારી શતાયુ ભામણા
ઓછો નહી એક દાઈડો
ચૌહટ જોગણી ચારે હાથ ભામણા
ભરે કૃપા નો ઘઈડો
ભર્યા તારા અભરે ભરાય ભામણા
ખુટે નહી ખજાનો ખઈડો
પડતા નો તુ પાહો ભામણા
કેવો કેવ કઈવડો
ઓથ નોતા ને આશરા દીધા
ભામણા ઐરાવત તુ અઈવડો
પ્રતાપ તારી પરમેશ્ર્વરી નો ભામણા
હાકે પુર્ણ રથ નો પૈઈડો
અંગે ના આવે આંચ ભામણા
રહે રાતો રઈડો
સ્વાર્થી આ સંસાર મા ભામણા
નિસ્વાર્થ સેવા નો વઈડો
ભારથ મા તુ ભડ ભામણા
ભાણવડ નો તુ ભાઈડો
ઝાઝા
🙏 જય મોમાઈ 🙏
Sat sat naman khajurbhai.🙏🙏🙏🙏🙏👍
કોણ કહે છે ભગવાન નથી જુઓ આ જીવતું જાગતું ઉદાહરણ છે.ખજૂરભાઇ ધન્ય તમે નય ધન્ય તમારા માતા પિતા ને છે આવા દિકરાને જન્મ આપ્યો ❤❤❤❤❤
काश ये काम मोदी ने कर दिया होता
Sachi baat bro par Aisa kaam karna sabke nasib nahi hota
ધન્યવાદ ખજૂરભાઈ 🙏
ભાઇ તમે જો ગુજરાત ના મુખ્યમંત્રી હોવ તો કોઈ ગુજરાત ની જનતા દુઃખી નો રેય......
Sahi baat he
Haa bilkul sahi
❤
100%
ખજૂરભાઈ ને કોણ કોણ ભગવાન માને છે👏
જય દ્વારકાધીશ ભગવાન
ખજુરભાઈ ભગવાન તમને હંમેશા સ્વસ્થ તંદુસ્ત અને સુખી રાખે ❤
Sir, from (mp) गुजराती समझ नहीं आती लेकिन फिर भी आपकी भावनाएँ समझ जाता हूँ। आप इस दुनिया में लोगों के दुख को कम करने का सराहनीय काम कर रहे हैं।
Respect your work from the bottom of my heart....God blessed you ❤ sir
Thank you so much bro for supporting our khajur bhai
Thank you...bhai. you are atleast watching this. ❤❤❤
Khajur bhai ek vat kau?
Nana modhe kadach moti vat kahi ganase to hu agau thi j tamari mafi magi lau 6u sorry ho bhai 🙏🏻🙏🏻
Tame Nayan dikra mate khub khub khub j saras kam karyu e 13 varas na nankda dikra e eni jindagi ma ekla ekla khub dukh peeda ne taklifo ne bethya 6
To su tame haji eni thodik madad Kari sakso bhai?
Nayan ne bolva ma taklif pade 6 eni jibh jalay 6 aagal jata Umar thase m Nayan ne saram no anubhav thase
To ekvar koi Sara dr. Ne batavi juo ne jo Nayan ni e ek taklif Ane bimari no pan ilaj thai jato hoy to hu tamari khub khub khub j aabhari rahis
Tame Nayan mate Ane bija Ghana badha Loko mate khub saru kary kari rya 6o ena mate hu tamaro dil thi khub khub khub j aabhar manu 6u Bhai 🙏🏻🙏🏻
God bless you 🙌🏻🙌🏻
ખૂબ જ સુંદર. આજે નયન સૌથી વધુ ખુશ છે.દુનિયાની સૌથી મોટી ખુશી તમે આપી છે. આવી જ રીતે તમે દરેક જરૂરિયાત અને ગરીબ લોકો ની મદદ કરતા રહો. માં ભવાની તમને આવા કામ કરવાની શક્તિ આપે.. તમે હર હમેશાં ખુશ રહો , તમારુ સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે.એવી માતાજી પાસે પ્રાર્થના. જય માતાજી , જય શ્રી કૃષ્ણ..
આપણા બધાંના પ્રિય ભગવાન એટલે ખજુરભાઈ 🙏🙌 ભગવાન તમને, તમારા પરિવાર અને તમારી ટીમને ખુબજ ખુશ રાખે એવી સૌના તરફથી પાર્થના.❤🙏
ભગવાન બધી જગ્યા એ નથી પહોંચી શકતા એટલે ખજૂરભાઈ ના રૂપ માં આવીને સર્વે ની સહાય કરે છે. ખુબ સરસ. તમને અને તમારી પુરી ટીમ ને દિલથી ખુબ ખુબ અભિનંદન.
નીતિન ભાઈ જાની ગરીબો ના બેલી મહાદેવ તમને ખુબ ધન દોલત આપે અને હંમેશા નિરાધાર પરીવાર ને તમે આધાર બનતા રહો એવી મહાદેવ ને પ્રાર્થના હર હર મહાદેવ 🙏🏻
બહુ સરસ ઘર બનાવ્યું નયન ખજૂરભાઈ તમને અને તમારી ટીમને જય દ્વારકાધીશ
❤❤જુગ જુગ જીઓ ખજૂરભાઈ માતા-પિતાનું નામ રોશન કરો અને ગરીબ ની સેવા ખૂબ જ કરો અને ખૂબ જ આગળ વધો ખજૂરભાઈ એવી પ્રાર્થના છે માં સોનલ માને
ખજૂરભાઈ ને મારા તરફથી લાખ લાખ અભિનંદન ભગવાન તમારી ઝોલી સદા ભરેલી રાખે એવા મારા આશીર્વાદ
જય માતાજી ખજૂર ભાઈ નયન નુ ઘર ખૂબ સરસ લાગે છે ભગવાન તમને ખૂબ આગળ વધારે
જય માતાજી 🙏🙏
હર હર મહાદેવ ...જય શ્રી કૃષ્ણ...જય માતાજી.... ખજુર ભાઈ તમારી નિસ્વાર્થ સેવા નિઃસહાય લોકો ને આપો છો...તે જોઈને ખરેખર ઘણું સારું લાગે છે... ઘણો આનંદ થાય છે...... ઈશ્વર તમને સો ગણું આપે... એવી પ્રાર્થના સદાય આવા સેવા ના કામ કરો અને લોકો ને પ્રેરણા રૂપ બનો...❤❤❤❤❤
ખજૂરભાઈ તમે ખૂબ જ પુણ્યનું કામ કરી રહ્યાં છો. ગરીબો માટે ભગવાન છો તમે. ઈશ્વરની કૃપા હંમેશા તમારા ઉપર રહે. God bless you Bhai🙏
Maru nam pan nayan chhe pN aaje aa nayan ne khus joy khub Aanand thyo thank you so much khajur bhai❤
Mari shathe ketla loko khajurbhai ne mukhymantri swrupe 🎉🎉🎉jova mange chhe... like karo...
વાહ ખજૂર ભાઈ..ભગવાન તમને ખુબ આશીર્વાદ આપશે...
Vah ખજૂર ભાઈ તમારા વીડિયો જોઉ એટલે આંખ માંથી આંસુ આઇ જાય sir ❤🎉🎉very nice
કોણ કોણ ખજૂર ભાઈને ભગવાન માને છે ❤ જય માતાજી
કોન કોન ખજુર ભાઈ ને ભગવાન માને છે ❤
Hu
😊😊😊
Vahh bagwan
❤❤❤
❤❤❤❤
ખરેખર ખૂજર ભાઈ મેં નયન ના ઘર માટે ના 3 વિડિઓ જોયા રડવું આવી ગયું ..
બસ આવીજ સેવા કરતા રહેજો .
જય અંબે માં 🚩
નયન નુ ઘર બન્યું એનો મને ખુબ જ આનંદ થયો આભાર ખજૂરભાઈ. 🙏
નયન નું ઘર બનાવવા માટે ખૂબ ખૂબ અભિનંદન ખજુર ભાઈ ને 🥰
ધન્ય છે ખજુર ભાઈ જેવા ભગવાન ને ❤
ભગવાન પણ દુઃખી માણસ ને સહારો આપતા ટાઈમ લગાડે છે પણ હું પ્રિય ખજૂર ભાઈ ને ભગવાન થી પણ વધારે મનું છું .❤
ખજૂર ભાઈ જેવા પણ સારા માણસ હોય છે દુનિયામાં, તેઓ દૂર દૂર જઈને લોકો ની પીડા દુઃખ સાંભરે છે, અને તેમની મહેનત પણ કરે છે, જય શ્રી રામ 🙏🏻
આજના કલિયુગમાં તમારા જેવા માણસ ના મળી શકે આપ ખૂબ જ સારા કાર્યો કરો છો.
ભગવાન આપને ખૂબ લાંબી આયુ આપે એવી પ્રાર્થના 👏🙏❤❤❤👏🙏
ધન્ય ધન્ય છે ભાઈ તમને અને તમારી જન્મ દેનારી જનેતાને 🙏
ખજૂરભાઈ ની ધન્યવાદ ધન્યવાદ કરું ❤🙏🏻🙏🏻🙏🏻
નયનનુ ધર ખુબજ વિશાળ બનાવ્યું છે
અભિનંદન ખજૂર ભાઈની સમગ્ર ટીમને
નયનને સાફ સફાઈમા થોડું ધ્યાન દેવું જોસે
નીતિન ભાઈ તમને અને તમારા ભાઈ ને અને તમારી ટીમ ને અને જે જે માણસો મદદરૂૂપ બન્યા છે તે દરેક ને મારા અને મારા પરિવાર તરફથી કોટિ કોટિ પ્રણામ નમન વંદન ધન્યવાદ જય શ્રી કૃષ્ણ
કોણ કોણ ખજૂરભાઈને પ્રેમ કરે છે ❤
આ માં બાપ વગર ના દીકરા નું ધર બનાવી તે
બદામ ❤ થી ધન્યવાદ નીતિનભાઈ ❤❤
જય દ્વારકાધીશ ભગવાન શ્રી કૃષ્ણ બધાને ખુશ રાખે અને ખજુર ભાઈ આવા ગરીબ માણસો ના કામ કરતા રહે એવિ શુભેચ્છા......❤❤🙏📿💯
ખુબ સરસ ખજુર ભાઈ ને ભગવાન માને છે❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉
નયન ને પેલા વિડિયો જોતા જ આંખમાં થી😢 આશું આવી ગયાં હતા પણ આવે હું દિલ થી આભાર માનું છું ખજૂર્ભાઈ કે મારા આજુ બાજુ માં આવા નયન જેવા અનાધર બાળકો કે વડીલો ને મારા થી જે મદદ થાય તે હું કરીશ.....કષ્ટભંજન દેવ ખુશ રાખે....
Thank you nitinbhai for coming our sarvodaya school at rajkot and thank you for motivate for our career......❤
વાહ મારાં ગુજરાત નાં ગરીબોનાં ભગવાન એવાં ખજુર ભાઈ ને કરોડો વંદન કરીએ છીએ જય માતાજી 🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🌹🙏🌹🙏🌹🙏🌹
Ha havaj ha, nayan ne joyne rovu aavi gayu ,gret work your team
નયન ખુશ રહે અને ભણવા મા ખુબ જ આગળ વધે એવી ભગવાન ને હું પ્રાથના કરુ છું
🙏હર હર મહાદેવ🙏
નયનની ખુશી એજ તમારા માટે પ્રભુના આશીર્વાદ છે.બહુજ સુંદર ઘર બન્યું છે. બસ આવી રીતે ગરીબની મદદ કરવા તત્પર રહો તેવી મહાદેવ શક્તિ આપે. ભગવાન ભોળાનાથ તમને તમારા આખા પરિવારને તમારી ટીમને સદા સુખી સમૃદ્ધ અને નિરોગી રાખી જીવનમાં ખૂબજ પ્રગતિ કરાવે તેવી દિલથી શુભેચ્છા.
ખુબ ખુબ ધન્ય છે ખજૂરભાઈ તમારી મહેનત અને તમારી ઠાકર તમને ખૂબ પ્રગતિ આપે ખૂબ🎉❤
જય શ્રી કૃષ્ણ ❤હર હર મહાદેવ ❤
નોધારા નો આધાર નીતિન ભાઈ જાની ખુબ ખુબ ધન્યવાદ 🙏🏻🙏🏻 ઓલ ટીમને ખુબ ખુબ અભિનંદન આપ્યા છે બઘાં મિત્રો ને 🙏🏻🙏🏻 ગણપતિ બાપ્પા મોરિયા
ખૂબ ખુબ આભાર તમારો ખજૂરભાઈ તમને અમારા પરિવાર તરફથી કોટિ કોટિ વંદન
જય માતાજી,જય શ્રી કૃષ્ણ ખજૂરભાઈ
નયન નુ ઘર ખૂબ જ સરસ બન્યું છે.
તમે નિ:સ્વાર્થ થી ગરીબો ની મદદ કરો છો તેથી અમને સારી પ્રેરણા મળે છે.👏👏
જય શ્રી કૃષ્ણ ખજૂરભાઈ 💐💐
જય શ્રી કૃષ્ણ ભગવાન નિતિન ભાઈ જય જય ગરવી ગુજરાત ❤❤❤
એક વાર PM બનાવો ખજુર ભાઈ ને કોઈ ગરીબ દુઃખી નય થાય
વાત સાચી છે
જય માતાજી જય શ્રી કૃષ્ણ ખજૂર ભાઈ
I love you khajur bhai ❤❤❤❤
જોરદાર મકાન બનાવ્યું janidada પીઓપી કલર ટાઇલ્સ ખુબજ સરસ છે ..
ગરીબો નો મસીહા khujurbhai ભગવાન તમને જાજુ આપે
ખજૂર ભાઈ ને ઈશ્વર સો વર્ષ ના કરે ....ધન્યવાદ આપના માં બાપ ને કારણકે જેની કૂખે આવા હીર જનમે એ માં ખરા અર્થ માં ભગવતી છે....
જય શ્રી કૃષ્ણ જય માતાજી ગારીયાધાર મુસ્તુફા ❤❤
ધન્ય છે તમને... સામાન્ય વર્ગ ના લોકો ને આવુ ધર બનાવતા આખી જીંદગી નિકળી જાય...
મોગલ.. માં.. ગુજરાતી...સોંગ..❄️🌟. જય.. માં..🙏.. મોગલ..🤗new mogal maa song 2024 status 4k full screen
ભાઈ ખાલી સિલીંગ કે ધાબું જ નહીં પણ ખંડેર જેવી જગ્યા ને તમે સ્વર્ગ બનાવી આપ્યું છે.. ખરેખર ખજુર ભાઇ ભગવાન સ્વરૂપ છે.... love you bro 🥰 Mahadev bless you 🙏
ધન્ય છે તમારી જનેતાને નિતિનભાઇ, એક બ્રાહ્મણ એના ખરા રૂપ માં આવે તો ધર્મ નું સર્જન અને પાપ નું વિસર્જન બંને કરી શકે છે… ઉપરવાળો તમને બહુ આપે એવા દિલ થી આશીર્વાદ🙏🏻🙏🏻🙏🏻
Dear sir your greatness,your simplicity,your humbleness all time touches our heart .You just do all-time unconditional works without any little expectations.we are proud as always as your fan sir. 🙌🙌🙌
જય દ્વારકાધીશ ❤❤❤❤❤❤
કોમેડી ના બેતાજ બાદશાહ ગરીબોના ભગવાન ખજૂર ભાઈ ની જનેતા ને લાખો વંદન🙏🏻
ખુબ ખુબ ભાઈ ના આધાર છો તમે ખૂબ ખૂબ ધન્યવાદ ખુબ ખુબ ધન્યવાદ ભાઈ માતાજી સદા તમારી ચડતી રાખે ને
ખમ્મા મારા વીરા જય માતાજી જય શ્રી કૃષ્ણ હરહર મહાદેવ 🙏 ગરીબ ના દાતા મારો વીરો ભગવાન જાજુ આપે એવી પ્રાથના
🚩Jay somnath 🙏
જય માતાજી❤❤❤❤❤
भाई जी हमको Gujarati language नहीं आती लेकिन आप बहोत अच्छा काम कर रहे हो ❤❤❤❤❤❤❤❤❤❤❤
સરસ નીતિન ભાઈ તમારો દિલ થી ખુબ ખુબ આભાર માને પણ નયન ના ઘર ની ચિંતા હતી
વાહ નિતીનભાઈ શું સરસ કામ કર્યું છે ભગવાન તમારી હજારો વર્ષની ઉંમર કરે તમે જાતે ભગવાન છો ખરેખર જય હિન્દ વંદે માતરમ❤❤❤❤❤❤❤❤
સરસ ખજૂરભાઈ નયન નું ઘર બનાવ્યું ભગવાન તમને ખૂબ આગળ વધારે
કોન કોન નીતીન ભાઈ ને ભગવાન માનેસે 🙏🏻 @Nanjisetaniya
ભગવાન સ્વરૂપ સ્વયં ભગવાન જ છે
ખજુરભાઈ ખૂબ સરસ સ્લેબ વાળુ મકાન નુ કામ કરી આપ્યુ છે
ગરીબો ના મસીહા તમને દિલ થી 100 સલામ
સરસ ખજૂર ભાઈ.ભગવાને તમારામાં રહીને આ કામ કર્યું છે
ખરેખર કળિયુગના ભગવાન કહેવાય 🙏
મારા ગોગાબાપા સદાય તમારી રક્ષા કરે❤❤❤ love you you khajur Bhai❤❤❤🙏🙏🙏🙏
ખજૂર ભાઈ તમે ખરેખર ભગવાન છો તમને હું દિલથી સેલ્યુટ કરુ છુ
God bless you nayan.
Khajur bhai tame gujarat nu gaurav cho. A real gem of gujarat
Dil thi abhinandan pathvu chu tamara aatla mota initiatives mate.
Future ma ame pan studies pachi majboor lokoni help karvanu nai bhulisu.
Hats off to you🎉
શક્ય હોય તેટલા લોકો ખજૂર ભાઈ ને જે રીતે જેટલી મદદ થયી શકે તેટલી મદદ કરવા વિનંતી.🎉
જય સ્વામિનારાયણ ખજૂર ભાઈ ધન્યવાદ
Khub Saras khajur bhai 🙏🙏🙏🙏🙏
જીવતો જાગતા દેવ હોય તો ખજુર ભાઈ અને પોપટ ભાઈ 🙏🙏🚩🚩
આ જગતમા ભગવાન ક્યારેય રૂબરૂ નથી આવતા પણ કોઈના કોઈ સ્વરૂપે જરૂરથી આવે છે.
ખુબખુબ આભાર ભાઈ આવું સારૂ કામ કરવા બદલ આવા દિકરા સૌને મળે
👍khub khub aabahar khajur bhai ❤
I don't have much knowledge of your language but seeing your style of work I feel that you are a form of God for the poor.Seeing your feeling towards the poor, I will pray to God to give you 10 times that amount so that you can help them more.jai shree ram 🙏🙏
ખજૂર ભાઈ Really એક દમ દિલ જીતી લીધું સે ❤️ મારું આવું જ સપનું સે કે હું પણ ખજૂર ભાઈ તમારી જેમ બીજા આવા લોકો ની સેવા કરી સકુ🙏
😍😍💙💙ખજૂરભાઈ ની જય હો.🙏🙏 😃😃♥️♥️જય જય જય ગરવી ગુજરાત👑👑🕉️🕉️🛕🛕🌄🌄🌄🌅🌅🪔🪔🔱🔱🏹🏹🐄🐄🦚🦚💐💐🎉🎉🌹🌹♥️♥️📿📿🗿🗿🇮🇳🇮🇳🚩🚩🌏🌎🌍🙏🙏
જય માતાજી ખજુર ભાઈ,ને તમારા વિચારો
અમને પણ ગણી વાત સકવે છે,,
Jay dwrakadhish khajurbhai❤
ખુબ સરસ નીતીનભાઇ
જય માતાજી
જય શ્રી કૃષ્ણ ભાઇ
કળિયુગ માં ભગવાન ...ગરીબ નો આધાર ભાઈ ...ભગવાન. ..સદાય ખુશ રાખે. ભાઈ
ગરીબોના ભગવાન એટલે ખજુરભાઇ તમે સદાય ખુશ રહો શ્રી રામ ભગવાન તમને હંમેશા હસતા રાખે
તું બહુ સરસ છે, હવે હું શું કહું, ચાલ્યા જાવ દોસ્ત, તું ભગવાનનો સંદેશવાહક છે, હું પસાર થતો નથી પણ ગૂગલના લેંગ્વેજ કન્વર્ટરથી કન્વર્ટ કરું છું.કોઈ જય.❤❤
No words Khajur bhai.....❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
જય જોહાર 🙏🏻
ખજુર ભાઈ ને ગરિબ પબ્લિક ને મદત કરવાની શક્તિ પ્રદાન કરે એવી ભગવાન બિરસામુડાં ની કૃપા બની રહે એવી પ્રાર્થના છે...
જય જોહાર... જય ક્ષત્રિય સમાજ 🙏🏻
ખજૂર ભાઈ ભગવાન તમારૂં ભલૂ કરછો પ્રવિણ ઠાકોર ગામ બોરૂડા
Mujhe गुजराती to nhi aati..lekin sachme aap bahut aachha kaam karte ho.... Dilse salute khajur bhai🙏🙏🙏
❤ Nitin bhai and team no fari aap noh d❤l thi aabhar..
Dukh i vaat aej che ke Dharmaj gam aakhu NRI Che chata tamare sahi sudhi aavu pade aas pass pados ma k gam ma dhyan aapta hoy aek bijana madad karta hoy te pan seek punya nu kaam che..
❤Dil thi aap noh aabhari chu❤
જુગ જુગ જીવો વાલા....🎉 જય કષ્ભંજનદેવ
સરસ કામ છે નિતીન ભાઈ ગુડ વર્ક
ધન્ય સે તમને ખજૂર ભાઈ આ કલયૂગ ના ભગવાન સો તમે