ખૂબ ખૂબ ધન્યવાદ મીઠું વાપરવાનું કારણ એ કે બગડે નહીં એટલા માટે અને પછી પાણી નીકળી જાય રસ એટલે મીઠું નીકળી જાય સાથે ન રહે, તમારી વાત સાચી છે થોડુંક ઓછું વાપરીએ તો પણ ચાલે
રામદેવ અથાણા નો મસાલો છે અને અહીં તમને બીજી લિંક મોકલું છે મારા જ વિડીયોનું છે જેમાં ત્રણ પ્રકારે અથાણું બનાવ્યું છે ઘરે પણ મસાલો બનાવ્યો છે તો એ વિડીયો જરૂરથી જુઓ અને સારો લાગે તો શેર પણ કરજો વીડિયોનેruclips.net/video/TUR1t7hD-rw/видео.html ત્રણ અલગ અલગ રીત થી અને ત્રણેયના ટેસ્ટ અલગ આવશે
Oho Ben tame ketli saari rite sikhvadyu tame khub Sara hrday na cho hu hamnaj bhuj thi lai avi bijora nu athanu Patri ni behno nu gruh udhyog che khushi eno lai avi Ben tame kurti pants kya thi lyo cho e pan janavjo
વાહ સરસ પત્રીનું અથાણું પણ સારું આવે છે અને મારે અલગ અલગ જગ્યાએથી પેન્ટ કુરતીની ખરીદી કરતી હોઉ છું, ભુજ બજારમાંથી અને અમુક કપડાં નાગપુર ગઈ હતી ભાઈ ને ત્યાં તો ત્યાંથી પણ લઈ આવી હતી
અમે પહેલા બનાવતા હતા બીજોરા નું અથાણું મસાલા વગરનું. ફક્ત ગોળ અને મીઠું મરચું નાખીને .પણ બહુ સરસ ટેસ્ટી બને અને બે વર્ષ સુધી ખરાબ પણ ના થાય અને સ્વાદ પણ એવું જ રહે
Jay shree Krishna tamari bijoranu athanu samjavani rit khub saras hati mane ghana wakhat thi sikhvu hatu thanks. Mare a puchvu che k ama masalo na nakhiye ne jem apade golwala limbu banavye che su avirite kari sakay please janavjo
ધન્યવાદ સાથે આભાર ખુબ ખુબ આભાર તમારો એમાં એક વસ્તુ થઈ શકે બીજોરા માટે ગોળ અને મસાલા ની જગ્યાએ શેકેલા જીરું નો પાવડર કરીને નાખવાનો એ પણ સારું લાગે જીરું ને થોડું થોડું શેકી લેવાનું અને પછી પીસી લેવાનું
ધન્યવાદ સૂચન બદલ પણ અથાણા ફ્રીઝમાં બધા ન રખાય જે શરીરને નુકસાન કરે આમ પણ અથાણું સારું નહીં અને રૂમ ટેમ્પરેચર પર હોય અને બગડે નહીં એને જ સારું કહેવાય કલર ભલે બદલી જાય પણ સ્વાદ ન બદલવો જોઈએ
ખટાશ વાળી વસ્તુ હોય ને એને કાચ માં અને કે પ્લાસ્ટિક માં નાખવી જોઈએ સ્ટીલમાં હોય તો ચાલે પણ ઘણીવાર એનામાં પણ ખરાબ થઈ જાય છે મારી એક તપેલીમાં કાણું પડી ગયું હતું
જય શ્રી સ્વામિનારાયણ કસ્તુરબેન બીજોરા નું અથાણું રાખી મુકું છું આપ સપ્ટેમ્બરમાં આવો છો ને તોય ચોક્કસ યાદ કરજો અને મેં રાજગરા માટે પણ તમને કીધું હતું તો હવે જ્યારે આવો ત્યારે યાદ કરીને મારી પાસે લેજો જેથી મને મજા આવી જાય
It's looking very tasty
Thanks a lot
Wah bahujjj saras health mate 🙏👌👌
આભાર 🙏
જય ઉમિયા મા Like સાથે. ખુબ સરસ કચ્છનું ફેવરિટ બીજોરાનુ અથાણું. ધન્યવાદ આવજો જય લક્ષ્મીનારાયણ બેન.
જય ઉમિયા માં જય લક્ષ્મીનારાયણ ધન્યવાદ ધરમશીભાઈ
Nice 👍👍
ઓકે 👍👍👍
Mast
આભાર 🙏
સરસ રેસીપી હતી હો
ધન્યવાદ સાથે આભાર 🙏
સરસ
ધન્યવાદ 🙏
Khubj SRS rit. Step by step aekdm perfect rit thi bnavi btavyu khub khub dhnyvad❤
આભાર 🙏🙏🙏
Saras recipe che bijoro healthy che pet mate
આભાર સાચી વાત છે તમારી બીજોરા હેલદી છે પણ આશા રાખું છું કે આ વીડિયોને તમે શેર કરજો વધુ લોકો સુધી પહોંચી શકે
Vah mast
આભાર 🙏
ખૂબજ saras DEENABEN.🙏😋
આભાર 🙏
Saras
આભાર 🙏
Wah wah masi mast ekdam simapl rite thi shikhadavyu ane samajavyu pn
ધન્યવાદ સાથે આભાર 🙏
વાહ દીના બેન બહુજ સરળ રીતે અથાણાં બનાવવાની રીત સમજાવી
ધન્યવાદ 🙏
Khub j saras👌👌😋
ધન્યવાદ 🙏
આભાર દિના બેન સરસ રીતે સમજાવ્યું
ધન્યવાદ
Jay shri krushna 🙏👌
જય શ્રી કૃષ્ણ
જય લક્ષ્મીનારાયણ
આજનો વીડીયો સરસ 👌🌹
જય શ્રી લક્ષ્મીનારાયણ 🙏
Saru bnavyu
આભાર
Nice
Thanks
khub saras
ધન્યવાદ 🙏
Juno atyare kevu steel nu tapelu vaparyu 6....gud job
ગોળ નાખીને પછી સ્ટીલમાં રખાય ગોળ ન નાખી ત્યાં સુધી ખટાશમાં સ્ટીલની તપેલીમાં પણ કાણા પડી જાય છે એટલે પ્લાસ્ટિકની ડોલમાં રાખવું પડે છે
Amaru aathanu bagdijayche badhu dhyan rkhiye chtopan
Jai swaminarayan dinaben
Mast bijora nu athanu bnayvu
Me peli var joyu
જય શ્રી સ્વામિનારાયણ 🙏
અમારા કચ્છી કડવા પાટીદારોનું તો ફેવરેટ અથાણું છે તમે મને મળશો તો ચોક્કસ ચખાડીશ કે આપીશ
આશા રાખું છું કે આપ વીડિયોને શેર કરી જેમણે નથી જોયો એમને બતાવજો
Good work
ધન્યવાદ 🙏
Tmaru adhanu saras banyu chhe pan mithu khubj vadhare vapro cho tme
ખૂબ ખૂબ ધન્યવાદ મીઠું વાપરવાનું કારણ એ કે બગડે નહીં એટલા માટે અને પછી પાણી નીકળી જાય રસ એટલે મીઠું નીકળી જાય સાથે ન રહે, તમારી વાત સાચી છે થોડુંક ઓછું વાપરીએ તો પણ ચાલે
Jai mataji 🙏 dinaben athanu saras banavyu
જય શ્રી માતાજી 🙏 ધન્યવાદ 🙏
जय श्री कृष्णा
જય શ્રી કૃષ્ણ 🙏
Khubaj saras
ધન્યવાદ 🙏
Mari ma jeva cho🙏🏻🙏🏻🙏🏻
આભાર 🙏
રેસીપી બહુ સરસ રીતે સમજાવી
ધન્યવાદ સાથે આભાર 🙏
ONLINE MGAVI SKYE BIJORA NU GADYU ATHANU?
Mane bijoranu Athanu joie chhe Ane sarabat mate bijora pan joia chhe. Hu Gandhi nagar rahu chhu. To manege Thai shake ? Please reply.
થઇ તો શકે પણ એડ્રેસ અને મોબાઈલ નંબર હોય તો વાતચીત થઈ શકે
Mara sasu bhuj aavta tyare tya thi ready bijora nu athanu lai aavta pn me bijoru peli var joyu ane athanu banata peli var joyu 😊😊masi thanks ❤
હા કચ્છમાં રેડી અથાણું મળે છે પણ ઘરનું એ અલગ સ્વાદ હોય ને
जय द्वारकाधीश
જય દ્વારકાધીશ 🙏
Ben paje Kutch ja athana made send kare yo Kutch ji utube te
ચોક્કસ ચોક્કસ
બહુ જ સરસ છે બહુ સરળ રીત બતાવી આભાર દીના બેન .
ધન્યવાદ 🙏
Thank you ❤
You're welcome 😊
જય લક્ષ્મીનારાયણ
જય શ્રી લક્ષ્મીનારાયણ 🙏
Jay Laxmi Narayan
જય શ્રી લક્ષ્મીનારાયણ 🙏
મસાલા નુ નામ છુ છે
રામદેવ અથાણા નો મસાલો છે અને અહીં તમને બીજી લિંક મોકલું છે મારા જ વિડીયોનું છે જેમાં ત્રણ પ્રકારે અથાણું બનાવ્યું છે ઘરે પણ મસાલો બનાવ્યો છે તો એ વિડીયો જરૂરથી જુઓ અને સારો લાગે તો શેર પણ કરજો વીડિયોનેruclips.net/video/TUR1t7hD-rw/видео.html
ત્રણ અલગ અલગ રીત થી અને ત્રણેયના ટેસ્ટ અલગ આવશે
Oho Ben tame ketli saari rite sikhvadyu tame khub Sara hrday na cho hu hamnaj bhuj thi lai avi bijora nu athanu Patri ni behno nu gruh udhyog che khushi eno lai avi Ben tame kurti pants kya thi lyo cho e pan janavjo
વાહ સરસ પત્રીનું અથાણું પણ સારું આવે છે અને મારે અલગ અલગ જગ્યાએથી પેન્ટ કુરતીની ખરીદી કરતી હોઉ છું, ભુજ બજારમાંથી અને અમુક કપડાં નાગપુર ગઈ હતી ભાઈ ને ત્યાં તો ત્યાંથી પણ લઈ આવી હતી
બહુજ સરસ અથાણું 😋😋 અમને અહીંયા બીજોરા નથી મળતા ગુજરાત માં 😌
હા આ બીજોરા છે ને કચ્છમાં જ ખાસ મળે છે ગુજરાતમાં અમુક જગ્યાએ હશે બાકી મળતા નથી તમે ગુજરાતમાં ક્યાં રહો છો
Steel na top ma banavo
Kaya malshe ????
Kevi rite upyog karvo ???
કચ્છમાં ઘણી જગ્યાએ મળે છે અને ઉપયોગ તો અથાણું છે કોઈપણ અથાણાની જગ્યાએ રોટલી પરોઠા ખીચડી સાથે ખાઈ શકાય
I want to buy this achar pl let me know from where pl pl help me
Give me your contact number
Ramdev no kayo masalo nakhyo?
રામદેવ નો ગોળ કેરી આચાર મસાલા, મસાલો આવે છે ને
Dinaben bijora na tree no foto mukjo ne
ચોક્કસ હવે જ્યારે ગામડે જવું ત્યારે તમને ફોટો પાડી અને બતાવો શક્ય હશે તો બીજોરા લાગેલા હશે એવું મોકલીશ બરાબર ને
Thank you Dinaben
પોરબંદર ખુબસરસ
આભાર 🙏🙏
Doll ma banavani badle steel na Vasan ma banavo. Hygiene ne dhyaan ma rakhsho
ધન્યવાદ સાથે આભાર 🙏🙏
Masala nu naam batavsho
રામદેવ અથાણા નો મસાલો
Bijora hath na nakay bagdi jay
એટલે કેમ હાથ નખાય અમારો તો ક્યારેય નથી બગડતું અથાણું
Bijora ni kendy kevi rite banavay te jaroor thi batavsho
હવે બીજોરા મળે તો એ પ્રમાણે બતાવી શકું તમને
@@naturallifewithdina8296 try Karo ne k jaldi bijora mali jai ne tame candy banavta shikhvado
મસાલો ઘરે કેવી રીતે બનાવવાાં તે જણાવવા વિનંતી...
આભાર બેન અત્યારે તો મસાલો હું રેડી જ નાખું છું એક વખત મસાલાનો વિડીયો કરશું આપણે
અથાણું સરસ છે આ અથાણું કયા મળશે?
આ ધન્યવાદ બેન કચ્છમાં ઘણી જગ્યાએ વેચાય છે અથાણું બાકી મેં તો મારા પૂરતું જ બનાવ્યું હતું આપ ક્યાં રહો છો ચાખવા પુરતો હું તમને આપી શકું
સરસ શીખવાડ્યું.
પણ છાલ સાથેનું થોડું કડવું નહી લાગે?
અમે ગાંધીધામ રહેવા આવ્યા છીએ તો આ બીજોરું કયાં મળશે?
ધન્યવાદ બેન આમાં એવું છે કે ગાંધીધામની આસપાસ પટેલોના ગામોમાં મળી જાય સંગમનેર કે ગુણાતીતપુર છે એવા ગામોમાં ક્યાં પૂછા કરો તો વાડીના સારા મળી જાય
અમે પહેલા બનાવતા હતા બીજોરા નું અથાણું મસાલા વગરનું. ફક્ત ગોળ અને મીઠું મરચું નાખીને .પણ બહુ સરસ ટેસ્ટી બને અને બે વર્ષ સુધી ખરાબ પણ ના થાય અને સ્વાદ પણ એવું જ રહે
હા સાચી વાત છે અને એમાં શેકેલું જીરું ઘણા નાખતા પીસીને અને એ પણ ખૂબ સારું લાગતું હવે પણ બનાવજો મજા આવશે
@@naturallifewithdina8296 ચોક્ક્સ ટ્રાય કરીશ
Ame Aa rite j banaviye chiye Dinaben
ખૂબ સરસ 👍
મે પહેલીવાર જોયું આ અથાણું જય શ્રી કૃષ્ણ તમારા પરીવાર ને
ઓકે આ કચ્છની સ્પેશ્યલ આઈટમ છે અને પેટ માટે ખૂબ સારું તમને વિનંતી છે કે તમારા સગા સંબંધીમાં આ વીડીયો શેર કરજો
@@naturallifewithdina8296 ઓકે
Aama mithu vadhu na thai ke?
ના નહીં થાય મસાલામાં મીઠું નથી નાખવાનું આપણને અને મીઠું બહુ તેજ ન હતું સાદું મીઠું હતું ટાટાનું કે નિરમાનું ,એવું ન હતું ગામડેથી લીધેલ હતું ને એટલે
પાર્સલ મોકલો મને અથાણું બોવજ ભાવે
કેવી રીતે મોકલું અને બીજોરા જોઈએ છે કે અથાણું જોઈએ છે તમને
Jay shree Krishna tamari bijoranu athanu samjavani rit khub saras hati mane ghana wakhat thi sikhvu hatu thanks.
Mare a puchvu che k ama masalo na nakhiye ne jem apade golwala limbu banavye che su avirite kari sakay please janavjo
ધન્યવાદ સાથે આભાર ખુબ ખુબ આભાર તમારો એમાં એક વસ્તુ થઈ શકે બીજોરા માટે ગોળ અને મસાલા ની જગ્યાએ શેકેલા જીરું નો પાવડર કરીને નાખવાનો એ પણ સારું લાગે જીરું ને થોડું થોડું શેકી લેવાનું અને પછી પીસી લેવાનું
Saras athanu bnviyu che pan palastick ma thaodu bnavauy
આભાર ધન્યવાદ
Baar mahina nu athanu tame vapreli plastic bucket kem banavo ? Athana hamesha choksai thi karva joie🙏🏻🙏🏻
અથાણું ચોકસાઈ થી જ બને છે હું વર્ષોથી બનાવું છું અને મારા અથાણા ક્યારેય ખરાબ નથી થયા, ધન્યવાદ સાથે આભાર 🙏
Aathana frig ma rakho bare mas colour Avo j rahse Kalo nahi pade
ધન્યવાદ સૂચન બદલ પણ અથાણા ફ્રીઝમાં બધા ન રખાય જે શરીરને નુકસાન કરે આમ પણ અથાણું સારું નહીં અને રૂમ ટેમ્પરેચર પર હોય અને બગડે નહીં એને જ સારું કહેવાય કલર ભલે બદલી જાય પણ સ્વાદ ન બદલવો જોઈએ
Amba no murbo batavo
પાલાટીક દોલમા કેમ અથાણુ બનાવો છો
ખટાશ વાળી વસ્તુ હોય ને એને કાચ માં અને કે પ્લાસ્ટિક માં નાખવી જોઈએ સ્ટીલમાં હોય તો ચાલે પણ ઘણીવાર એનામાં પણ ખરાબ થઈ જાય છે મારી એક તપેલીમાં કાણું પડી ગયું હતું
Jay shree swaminarayan to all avuchu athanu khava gare khava avuke kem ben kem cho badha from UK

Khub saras
ધન્યવાદ 🙏