લીંબુને આથવાની મહેનત વિના લીંબુનું ગળ્યું અથાણું બનાવતા શીખો | Instant Sweet Lemon Pickle Recipe

Поделиться
HTML-код
  • Опубликовано: 12 янв 2025

Комментарии • 338

  • @prititrivedi3255
    @prititrivedi3255 10 месяцев назад +43

    લીંબુ નું અથાણું ખુબ સરસ રીતે શિખવાડ્યું ધન્યવાદ નિગમભાઈ મેં પણ અથાણું બનાવ્યું ખુબ સરસ બન્યું ઘરના લોકોને પણ ભાવ્યું 🙏🙏

  • @tarunabajadeja9248
    @tarunabajadeja9248 Месяц назад +1

    Vah khub saras athanu banavyu che

  • @Nitalmendapara8523
    @Nitalmendapara8523 2 года назад +4

    🙏🏻🙏🏻wha khub khub sundar recipe 👌🏻👌🏻👌🏻👌🏻💯 thank you nigam bhai🙏🏻🙏🏻

  • @ruksanashaikh4340
    @ruksanashaikh4340 10 месяцев назад +3

    Very nice idea. Saras . yummy ❤️👍

  • @Nynapanchal
    @Nynapanchal 15 дней назад +1

    Bahuj seras banuvu che

  • @jankipandya6940
    @jankipandya6940 2 года назад +3

    Jay Shree Krushna Bhai 🙏 khub j saras...hu aa rite sure banavis.... Thanks for Sharing 😊

    • @nigamthakkarrecipes
      @nigamthakkarrecipes  2 года назад +1

      જય શ્રીકૃષ્ણ, જરૂર બનાવજો, આભાર

  • @kishorimadhavidevidasi4572
    @kishorimadhavidevidasi4572 Год назад +2

    Bauj saras very healthy

  • @jyotipopat5792
    @jyotipopat5792 2 года назад +2

    👌👌👍👍 definitely try karisu my favourite lemon pickle thanku so much

  • @pushpapateradheradheguruji3209
    @pushpapateradheradheguruji3209 2 года назад +1

    Khub sarad nigambhai

  • @truptidalal5346
    @truptidalal5346 2 года назад +4

    khub sunder 🙏🙏👍👍👍

  • @amirbanupirani9289
    @amirbanupirani9289 2 года назад +3

    Saras kubaj saral rit

  • @jasminathakar7970
    @jasminathakar7970 Год назад +1

    Bhuj saras banaviyu che

  • @kiranraghani8470
    @kiranraghani8470 2 года назад +4

    Bahi sarash

  • @MansukhbhaiVagashiya
    @MansukhbhaiVagashiya Год назад +3

    જયશ્રીહરિકૃષ્ણ મહારાજ વડતાલ સ્વામિનારાયણ મંદિર ગિરનારમાં

  • @pravinakmehta2916
    @pravinakmehta2916 Год назад +1

    ખુબ જ સરસ રેસિપી બનાવી છે અભિનંદન

  • @kaumudinipandya2501
    @kaumudinipandya2501 Год назад +1

    Very good achar,thanks for sharing.

  • @hemlattajhaveri5786
    @hemlattajhaveri5786 Год назад +1

    Wow
    Khub saras
    Txs

  • @meenabenkapadia7141
    @meenabenkapadia7141 2 года назад +5

    Nice recipi

  • @KiritParmar-y3c
    @KiritParmar-y3c 10 месяцев назад +1

    Nigam Bahu saras banavyu 6

  • @lunimesh
    @lunimesh Год назад +2

    બહુ સરસ અથાણુ બનાવ્યુ છે Thanks Thank

  • @dharmishthabhagatia6673
    @dharmishthabhagatia6673 2 года назад +2

    Vah nigambhai arita ma banavyu ta khubaj masta Bantu che thanku so much

    • @nigamthakkarrecipes
      @nigamthakkarrecipes  2 года назад

      Thank you so much for your appreciation and valuable feedback, it means a lot 🙂

  • @geetapatel2647
    @geetapatel2647 2 года назад +5

    Bau mast bnavya che👌🙏

  • @darshnavora6462
    @darshnavora6462 Год назад +1

    Veru nice, I'll surely make

  • @zarinamaster2743
    @zarinamaster2743 Год назад

    Thanks for sharing mast achar banivi yummy nice.

  • @trivenipandya6981
    @trivenipandya6981 2 года назад +1

    ખૂબ સરસ.. ટેસ્ટી.. પસંદગીનું અથાણું.... 👌🏻💐🙏🏻

  • @kalpanasolanki8284
    @kalpanasolanki8284 Год назад +2

    Very nice Resipi 👍👍👌👌

  • @nitashah7740
    @nitashah7740 2 года назад +1

    Jay shree krushna Nigambhai 🙏🙏
    Wow mast tasty yummy n tempting instant lemon pickle 👌🏻👌🏻👍
    Khub saras banavu che 👌🏻👍jarur banavish. 👍

  • @minaximewada763
    @minaximewada763 10 дней назад +1

    Nice Thank you bhai

  • @ilap9090
    @ilap9090 11 месяцев назад +2

    Good job 👍

  • @darshanakaria7532
    @darshanakaria7532 2 года назад +1

    Thank you nigam bhai. Hu limbu lavi ti ane athanu banava recipe serach kari rai hati ane tamaro video joyo. Have to pakku banavis. Tysm.

  • @ilap9090
    @ilap9090 11 месяцев назад +1

    Very nice 👌 recipe

  • @alkathakkar2839
    @alkathakkar2839 2 года назад +1

    વેરી નાઇસ વેરી નાઇસ ધન્યવાદ

  • @toralshah5836
    @toralshah5836 2 года назад +1

    Sachi VAT khavanu man thiygu mast

  • @purnimarushi1329
    @purnimarushi1329 Год назад +1

    Wow,I like your this recipe and I will try to make this recipe.

  • @IndianLondoner
    @IndianLondoner Год назад +1

    Barabbrr. Namaste

  • @manjulabhuptani534
    @manjulabhuptani534 2 года назад +2

    Jay shree krushna

    • @nigamthakkarrecipes
      @nigamthakkarrecipes  2 года назад

      Jay Shree Krushna 🙏

    • @padmavasava4376
      @padmavasava4376 2 года назад +1

      Hi

    • @padmavasava4376
      @padmavasava4376 2 года назад +1

      Limbu bhafiye tyare ano test kadvo km lage?

    • @nigamthakkarrecipes
      @nigamthakkarrecipes  2 года назад

      Limbu ni chhal kadvi hoy etle thodo kadvo taste aave kyarek. Tame limbu ne haldar mitha ma 15-17 divas aathine pachi banavso to limbu ni chaal naturally soft thai jase

  • @pareshashah8872
    @pareshashah8872 2 года назад +1

    Jay shree krushna Nigambhai 🙏

  • @nayanarana319
    @nayanarana319 2 года назад +1

    Wah Nigambhai khub saras instant lemon pickle it’s testy and yummy 🤤 thanks for sharing 🙏

  • @pratibhavyas9108
    @pratibhavyas9108 2 года назад +3

    સરસ

  • @janki_404patel8
    @janki_404patel8 Год назад

    Khub sqras setsti athanu banavyu. Thank u

  • @rashmigaudana2934
    @rashmigaudana2934 2 года назад +2

    Jay shree krushna Nigambhai bahuj sundar lemon pickle thayu che thakorji ne sohay tevu banyu che thank you

    • @nigamthakkarrecipes
      @nigamthakkarrecipes  2 года назад

      જય શ્રીકૃષ્ણ, ખૂબ ખૂબ ધન્યવાદ રશ્મિબેન

  • @1conicxd
    @1conicxd Год назад +1

    Supar

  • @hansaparekh6513
    @hansaparekh6513 2 года назад +2

    Excellent recipe 👌👌

  • @ભીખુભાઈભીખુભાઈ-ઙ9ણ

    Very nice 👍 and thanks super se athanu

  • @chandrikapatel6038
    @chandrikapatel6038 Год назад +1

    So easy recipe aapne dikhayi ....VNice ...will do

  • @mitalpatel9672
    @mitalpatel9672 Год назад +1

    so yummy sem proccess nice risult sir🙏🏻 thank u soooooo much

    • @nigamthakkarrecipes
      @nigamthakkarrecipes  Год назад

      Thanks for your appreciation and valuable feedback it means a lot 😊

  • @jyotsnaamin1962
    @jyotsnaamin1962 Год назад +1

    BHU shrsh lagyu

  • @manjurkhorjiya4055
    @manjurkhorjiya4055 Год назад +3

    Very nice

  • @arunapancholi2689
    @arunapancholi2689 2 года назад +1

    બહુ સરસ બન્યું છે

  • @gulshankasad6847
    @gulshankasad6847 Год назад +1

    Really too good

  • @karunaabdar6984
    @karunaabdar6984 Год назад +1

    નિગમ ભાઈ ખૂબ સરસ બનાવ્યુ છે.

  • @ritarathod5534
    @ritarathod5534 5 месяцев назад +1

    Bhaiya mene 10dy pehle bnaya 👌👌👌mere ghar ped he nimbu ka to kl jyada bana ne vali hu.sach me mst testy he thenks

  • @kanuchavda4665
    @kanuchavda4665 Год назад +2

    ઘણી સરસ રીત છે . ધન્યવાદ.

  • @shashtribharat2491
    @shashtribharat2491 2 года назад +1

    mane bahu j bhave che
    hu banavis thenk you bhai

  • @ilajoshi1335
    @ilajoshi1335 Год назад +1

    Very nice Nigambhai😢

  • @hansapatel7532
    @hansapatel7532 5 месяцев назад

    Khubj sars bnyu

  • @umamaru9714
    @umamaru9714 2 года назад +1

    Best 👍 recipe

  • @lilaamin
    @lilaamin 2 года назад +2

    Thanks for sharing, we make same way but salt , haldi Apply is new tips. 🙏👌👌😊I will follow above Ritte.🙏🙏

  • @hansagolwala3215
    @hansagolwala3215 2 года назад +1

    ખૂબસરસ રેસિપિ

  • @harshajoshi4231
    @harshajoshi4231 Год назад +1

    Jai Shri Krishna Khabar jsaras

  • @manyashah8659
    @manyashah8659 Год назад +1

    Testy👌👌thank you

  • @ahrulakhani1
    @ahrulakhani1 Год назад +1

    Beautiful receipe Thanks

  • @shamlabenrajput2389
    @shamlabenrajput2389 2 года назад +1

    જય શ્રીકૃષ્ણ ખૂબ ખૂબ સરસ ધન્ય વાદ

  • @yogeshthakkar2115
    @yogeshthakkar2115 2 года назад +2

    Very nice 👍

  • @MinaxiJani-z6t
    @MinaxiJani-z6t 4 месяца назад +1

    મને લાગે છે કે અઠવાડિયા જેવા ટાઈમ માટે રોજ હલાવી ને રાખ્યા હોય તો બાફવા ની જરૂર નથી વધારે સારું બને,બાકી રીત સરસ છે

    • @nigamthakkarrecipes
      @nigamthakkarrecipes  4 месяца назад

      હા, સાચી વાત છે, જો ૧૫ કે ૨૦ દિવસ લીંબુને આથી ને અથાણું બનાવો તો એકદમ બેસ્ટ બનશે.

  • @nafisapatel4177
    @nafisapatel4177 Год назад +1

    Wow

  • @MeenaShah-u9h
    @MeenaShah-u9h Год назад +1

    Bahu j saras recp. Chhe. Aaj rite gol keri banavi sakay ?

    • @nigamthakkarrecipes
      @nigamthakkarrecipes  Год назад

      ગોળ કેરીનું અથાણું બનાવવાની રીત ruclips.net/video/TGJ50mETaO4/видео.html

  • @jasupandya892
    @jasupandya892 Год назад +1

    Thx. Very nice recepe.u.k. 🤗😄🙏

  • @aamiralad3296
    @aamiralad3296 2 года назад +1

    Wow twsty n ezee

  • @hemadave8820
    @hemadave8820 11 месяцев назад +1

    આજે મેં બનાવ્યું છે આપની રીતે …. શ્રી જી ને ધરાવી પછીથી ચાખીશું સરળ પદ્ધતિ છે આપની ….. આભાર …….

  • @subhashshah4539
    @subhashshah4539 2 года назад +1

    Super recipe 👏👏

  • @archanapbrahmbhatt239
    @archanapbrahmbhatt239 11 месяцев назад +1

    Jay shree krishna ♥️⭐⭐⭐⭐⭐🌹🙏🙏

  • @chandrikabenbhavsar1830
    @chandrikabenbhavsar1830 2 года назад +2

    Superb

  • @jasminathakar7970
    @jasminathakar7970 Год назад +1

    Limbu athana ni recipe sari che

  • @jyotsnaamin1962
    @jyotsnaamin1962 Год назад +1

    Very nice😊

  • @shraddhagandhi1536
    @shraddhagandhi1536 11 месяцев назад

    Easy and tasty 😋

  • @gordhanpatel564
    @gordhanpatel564 Год назад +1

    Verynice

  • @maheshshaha4541
    @maheshshaha4541 2 года назад +2

    👌👌👌Nice

  • @kalpanadesai2004
    @kalpanadesai2004 2 года назад +1

    નિગમભાઈ,
    ખૂબ આભાર. અથાણું મસ્ત બન્યું.

    • @nigamthakkarrecipes
      @nigamthakkarrecipes  2 года назад +1

      મારી રેસિપી ટ્રાય કરીને Feedback આપવા બદલ ખુબ ખુબ આભાર કલ્પનાબેન 🙏👏

  • @pratikshamehta2693
    @pratikshamehta2693 2 года назад +1

    Jayshrikishna🙏🏻

  • @beenanoticewala4486
    @beenanoticewala4486 Год назад +1

    Lovely fine tasty

  • @pritimaniyar1141
    @pritimaniyar1141 10 месяцев назад

    Super fine

  • @chandrikapatel2591
    @chandrikapatel2591 Год назад +1

    जय श्री कृष्ण
    Nice

  • @sangitapatel6525
    @sangitapatel6525 Год назад +1

    Spr

  • @rekhaprajapati4792
    @rekhaprajapati4792 2 года назад +2

    નિગમ ભાઈ લીંબુ ની છાલ કડક નહીં થાય તમે બહુ જ સરસ બનાવ્યા છે

    • @nigamthakkarrecipes
      @nigamthakkarrecipes  2 года назад

      ના, લીંબુ સરસ પાકા પાતળી છાલનાં લેશો અને સરખા બાફશો તો કડક નહીં થાય. હું ટ્રેડિશનલ રીતે પણ લીંબુને આથીને અથાણું બનાવવાની રીત થોડા દિવસમાં ચેનલ પર મૂકીશ, બંને રીતે સરસ બને છે. આભાર

  • @harshabenpatel1321
    @harshabenpatel1321 Год назад +1

    NÌCE 🎉🎉🎉

  • @asmitapanchal1550
    @asmitapanchal1550 10 месяцев назад

    ખૂબજ સરળ રીત બતાવી

  • @nitighelani5622
    @nitighelani5622 9 месяцев назад +1

    Thank you will try it out 🙏🏼

  • @kokilajethva8196
    @kokilajethva8196 Год назад +1

    Jay shree Krishna 🌹🌹🌹

  • @maltimewada8930
    @maltimewada8930 8 часов назад +1

    Khubj sundar 🙏🙏

  • @tanmaygadhavi3397
    @tanmaygadhavi3397 Год назад +1

    Good

  • @gordhanpatel564
    @gordhanpatel564 Год назад +1

    Save

  • @harshaupadhyay3289
    @harshaupadhyay3289 Год назад +2

    Namaskar jay shree krishna aap ni badi vangi me try kari te sari ne parivar ne bhave tevi gamti bani pan aa limbu nu athanu thodu kadchhu thai gayu k m aavu thayu te nathi samjatu

    • @harshaupadhyay3289
      @harshaupadhyay3289 Год назад

      Pls.margdarshan aapsho

    • @nigamthakkarrecipes
      @nigamthakkarrecipes  Год назад

      લીંબુનું મીઠું અથાણું (ટ્રેડિશનલ રીતે)
      સામગ્રી :
      ૧ કિલો ડાઘ વગરની છાલનાં લીંબુ
      ૩ ટેબલ સ્પૂન મીઠું
      ૧ ટેબલ સ્પૂન હળદર
      ૧ કિલો દેશી ગોળ
      ૧ ચમચી વાટેલુ જીરુ
      ૧ ચમચી અથાણાં નો મસાલો
      મરચું પાવડર સ્વાદ પ્રમાણે
      રીત :
      ૧ લીંબુને ધોઈ ને કોરા કરી લો .
      ૨ એકેક લીંબુના ચાર ટુકડા કરી કાપી લો .
      ૩ શક્ય હોય એટલા બધા બીયા કાઢી લો .
      ૪ એક મોટા પ્લાસ્ટિકના ડબ્બામાં લીંબુ મીઠું અને હળદર મિક્સ કરીને રહેવા દો .
      ૫ એક મહિના સુધી રોજ ઉછાળી ને ઉપરનીચે કરો . હાથ નાખવો નહીં
      ૬ એક મહિના પછી લીંબુની છાલ સહેલાઈથી તૂટી જશે
      ૭ એક ચાળણીમાં લીંબુ કાઢીને હળદર તથા મીઠાવાળો રસો નિતારી લેવો .
      ૮ ગોળને ઝીણો સમારી લીંબુમાં મિક્સ કરો અને બાકીની સામગ્રી ઉમેરી દો .
      ફરી મીઠું નાખવાની જરૂર નહીં પડે .
      ૯ ગોળ ઓગળે એટલે કાચની કોરી, તડકે તપાવેલી બરણીમાં ભરીલો .
      ૧૦ આખું વરસ સારું રહે એટલા માટે અથાણું કાઢતી વખતે ચમચો કોરો અને ચોખ્ખો વાપરો અને બરણીનું મોઢું કપડાથી બાંધી દો .

  • @alkadesai6285
    @alkadesai6285 2 года назад +2

    👌👌

  • @nehashah2327
    @nehashah2327 2 года назад +1

    tasty👍👍

  • @jayshreesheth3590
    @jayshreesheth3590 2 года назад +2

    Very nice and easy recipe with no much hassle. Thanks for sharing 🙏

  • @ashajoshi2141
    @ashajoshi2141 2 года назад +1

    Super

  • @jalaramkrupa562
    @jalaramkrupa562 2 года назад +1

    testy recipe.
    साल...
    ज़रूर बदल रहा है
    लेकिन साथ नहीं...
    🌹..
    स्नेह सदैव बना रहे . . .
    Happy New Year to you, your family & well wishers . . .
    🙂 Namaste 🙏
    (from - India)

  • @chhayathakkar8007
    @chhayathakkar8007 2 года назад +3

    I like too much 😋😋😋
    Thanks for sharing this video Nigam
    Jay shree krishna 🙏🙏🙏🙏

  • @meghaparekh5730
    @meghaparekh5730 2 года назад +1

    Very nice recipes