જીવ તું કાચી માટીનું કોડિયું || નીચે કિર્તન લખેલું છે || સ્વરઃ નયનાબેન લાડવા || કષ્ટભંજન કિર્તન
HTML-код
- Опубликовано: 1 дек 2024
- અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો
___________________ કિર્તન _____________
જીવ તું કાચી માટીનું કોડીયું રે
કરજે તારી કાયા નું કલ્યાણ જીવતું કાચી માટીનું કોડિયું રે
જીવ તારી કાયા લાગે છે ધ્રુજવારે
એ જીવ તું થોડા દિવસનો મહેમાન જીવતું કાચી માટીનું કોડીયું રે
જીવ તે તો પરમાર્થમાં પગ નથી મૂક્યો રે
જીવ તું તો સ્વાર્થ માટે દોડતો સદાય જીવતું કાચી માટીનું કોડિયું રે
જીવ તને સંતો સમજાવે શાન મારે
એ જીવતું લઈ લે હરિનું નામ જીવતું કાચી માટીનું કોડીયું રે
મનુષ્ય દેહ મળ્યો છે મોંઘા મુલનો રે
એ જીવ તને ફરી નહિ મળે અવતાર જીવતું કાચી માટીનું કોડિયું રે
જીવ તું તો લાખ 84 ફેરા ફરતો રે
જીવ તને મળ્યો મહામૂલ્ય અવતાર જીવ તું કાચી માટીનું કોડીયો રે
જીવ તું તો ભક્તિ ભજન સેવા કરજે રે
જીવ તું તો કરી લે ને કરવા જેવા કામ જીવતું કાચી માટીનુ કોડિયું રે
જીવ તુકાચી માટીનું કોડ્યું રે
જય ભોળાનાથ નયનાબેન ભાવનાબેન ખુબખુબ ધન્યવાદ ખુબખુબ ધન્યવાદ બહુસરસ કીર્તન રોજ ગાય છે
બહુ મસ્ત ભજન ગાયું નયનાબેન ખુબ જ સરસ ભજન ગાયુ ખુબ ખુબ આગળ વધો એવી ભગવાન ને હ્દય થી પ્રાર્થના કરીએ છીએ શિલ્પાબેન ના જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ 🙏🙏🙏👌🙏👌👌🌹
Radhakrishnan