પરનારી સાથે બાંધે પ્રીતડી || નીચે લખેલું છે કિર્તન || સ્વરઃ નયનાબેન લાડવા || કષ્ટભંજન કિર્તન

Поделиться
HTML-код
  • Опубликовано: 2 янв 2025

Комментарии • 13

  • @nilkanthmadanlkalavad9622
    @nilkanthmadanlkalavad9622 13 дней назад +4

    સાવ સાચી વાત છે હીરો હાથમાં છે કિંમત કરી લેવી જોઈએ બહુ મસ્ત ભજન ગાયું જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ 🙏🙏🙏👌👌👌🌹🌹🌹

  • @Pravinbhai-jr5w
    @Pravinbhai-jr5w 13 дней назад

    Khub saras bhajan che ben

  • @Hem._.Mungra007
    @Hem._.Mungra007 13 дней назад +1

    ખુબ સરસ ખૂબ આગળ વધો એવી દ્વારકાધીશને પ્રાર્થના મેં પણ આ ગીત ગયેલું છે

  • @abhesangbhaivala6597
    @abhesangbhaivala6597 13 дней назад +1

    જય ભોળાનાથ નયનાબેન ભાવનાબેન ખુબખુબ ધન્યવાદ બહુસરસ કીર્તન ગાયુબેન

  • @કોકીલાબેનચૌહાણ-ઝ7ર

    સીતારામ ખુબ સરસ બેટા હિરો આવ્યો હાથ મ પણ તેને સાચવતાં આવડવું જોઈએ હિરા ને પારખતાં આવડે તો સાચવતાં પણ આવડવું જોઈએ બેટા સાવ સાચી વાત છે ધન્ય છે બેટા તમને આટલું સરસ હિરા નું ભજન કીર્તન લખીને આપ્યું છે તો ખુબ આનંદ થયો

    • @કષ્ટભંજનકિર્તનનયનાબેનલાડવા
      @કષ્ટભંજનકિર્તનનયનાબેનલાડવા  11 дней назад

      ખૂબ ખૂબ ધન્યવાદ કોકીલા માસી અમારી કષ્ટભંજન કીર્તન ચેનલ માં તમારુ સ્વાગત છે જય દ્વારકાધીશ આવી જ રીતે કમેન્ટ કરી અમારું પ્રોત્સાહન વધારવા બદલ તમારો ખુબ ખુબ આભાર જય દ્વારકાધીશ જય સીયારામ

  • @MansiBuha-xy6oj
    @MansiBuha-xy6oj 13 дней назад

    Khub saras chhe nayanamasi jay shree krishna Jay shree ram