આદરણીયશ્રી.પોપટભાઈ તથા આપના સાથી મિત્રો, ગ્રુપ માં રહેલા સર્વે ને સાદર પ્રણામ, હું હ્રદય પૂર્વક આભાર માનું છું ,ખરેખર આ અદ્ભૂત કાર્ય કરો છો, દરેક ને માન આપો છો, હૂંફ આપો છો, આ કાર્ય ખૂબ જ સરાહનીય છે. હું હ્રદય પૂર્વક આભાર માનું છું.આપના દરેક વિડીયો જોયા છે,🙏 જયમહારાજ 🙏
@@viralpatel2829 ભગવાન અને અલ્લહ એ બધાને સરખા બનાવી ને મોકલીદીધા છે પછી નું જીવન પોતાનો વ્યવહાર પોતાની મહેનત પોતાના કામ(કર્મો) ઉપર નિર્ભર છે કામ મહેનત થી કરો અને બધા સાથે વ્યવહાર સારો રાખો બસ એટલે બધું ok જ છે ભગવાને બે પગ-બે હાથ-આંખો-મગજ બધું સરખું આપ્યું તો પછી એનાથી વીસેસ સુ જોયે
Hoy to che bhai aa badhu hoy to che pan ama apwad che jem hawa che bhagwan che em aa badho pan che ama koi no saro karwo hoy ke kharab karwo hoy e baye thai sake ama akha brhamand thi shakti ne ek badh kari ne ene target devo pade che ane e eno kaam kari ne pachi ene moklwa wada malik pase jaye ane jo te tene bhog na api sake to tene pan eno bhog bani jwo pade che
Heart touching story che bhai ni popatbhai tame amne help karine a bhai ni life bachavi che dhanyvad che tamne jalaram bapa tamari raxa kare Avi prathna 🙏🙏
जीवन से गिरे हुए इंसान को फिर से अच्छा जीवन देना वोह बहुत ही अच्छी बात है,आप सभी सेवको का भगवान रक्षा करे ओर ऐसे नेक काम इंसानियत के करते रहे🚩🚩🚩🚩जय जय श्री राम🇮🇳🇮🇳🇮🇳🇮🇳🌷🚩🚩🚩🚩
પોપટ ભાઈ પેહલા તો આપને ખુબ ખુબ ધન્યવાદ આપું છું અને આવી રીતે ઝરુરિયાત મંદ મનોસો ને મદદ કરતા રહો એવી અમારી પ્રોભુ ને પ્રાર્થના .અને બીજી વાત તમને કહું .આભાઈને ખૂબ મદદ કરજો તેમજ એમના બે છોકરા ઓ તેમજ એમની પત્ની સુધી પહોંચવા માટેનો પ્રોયતનો કરજો .અને આ ભાઈના મમ્મી પપ્પા નું સારું થાય એવી મારી પ્રાર્થના .
Ps. Of the story! Don't plan without vision, don't risk your all the assets and capital just for the sake of highly Lavish lifestyle and standard of living! 🙏🏻
પોપટ ભાઈ અને તરુણ ભાઈ ને ખુબ ખુબ અભિનંદન અને સલામ.તમે ખુબ સરસ કામ કરી રહ્યા છો.તમારા જેવા નિસ્વાર્થી યોદ્ધાઓ ની આજે ઘણા લોકો ને આ સમય માં જરૂરીયાત્ છે. આ વીડીયો માટે તમારો ખુબ ખુબ આભાર.આ ભાઈને સારી રીતે મદદ કરજો આમને મદદ ની ખુબ જ જરૂર છે 🙏🙏🙏🙏🙏
What a different colors of life.. Biggest example of higher educated person can fall down, But like a people like popatbhai who cares aright way to save theme, really humanity is still kinda Bharat, really proud of those who are really like worshiper of like God. Keep it up popatbhai God bless you all Forever.
I can't understand gujarthi language but understand imotions quite well . Thank you so much Popatbhai .God bless you . May god give you so much strength for such humanity work . 💕
Hi pop at gai I live in U.K. I just seen video about anand that guy stayed in U.K. for that many years why can’t he come back to U.K. let me know if I can be help in bringing him to U.K.
@@dogecoin9552 pan as manas kamchor lage chhe. Paise apya etle tarta I lai litha. Mafat nu ane haram nu mali jay etle kam karvu game nahi. U.K. ma ek chhokri ne fasavi ne matra balko peda karva nu kam karyu
@@sureshvadgama2838 nope bro he is right smashan vidya it means samshan devta jene gujrati ma masaniyo bhoot kahe je badha bhooto no leader hoy eni vidya jyate vhale tyare manas nu magaj band thay jay kasu kari sake nai ae vicharva ni shskti khovay jay etle je fushman hoy ae aa ritni mantravifhi dwara mari na nakhe pn maut thi pn badtar jeevan kri de jethi manas paymsl thay jay hu eno victim chu mari sathe thay chukyu che hu pn 12 yrs sudhi gumsum hato baharthi badhu normal j dekhay pn pragtikarak kam tme kari na sako ane aa sachi vaat che hve emna pr sache aa prayog thayo che ke kem ae to hve aaa bhai j jane
Itne ache kaam ko bhi log dislike q karte hai yaar.. Hum aesha kaam nhi kar sakte Pr soport to karo plz dislike to mat karo . Ur great popatbhai Tarun bhai👍👍👍
જે બહેને આ આણંદ ના ભાઇ વિષે માહિતી પોપટ ભાઇ ને આપી તે બદલ બેન ને ખૂબ ખૂબ અભિનંદન સાથે સાથે પોપટ ભાઇ તથા તેમની ટીમ નો ખૂબ ખૂબ આભાર પોપટ ભાઇ તમે તો ભગવાન છો
Good work popatbhai❤️👍🙌
પોપટભાઈ હું એક મહેર નો દીકરો છે આ દુનિયામાં ઘણું બધું જોયું પણ તમારા જેવા માણસ ભગવાન ની જેમ કામ કરો છો ખૂબ ખૂબ ધન્યવાદ
જે બહેને આ ભાઈ વિશે જાણકારી પોપટભાઈ ને આપી એમનો પણ ખુબખુબ ધન્યવાદ...
Hu orkhu chu a bhai ne
@@Miss_zidi_girls_ popat Bhai ne massage aapva badal khub khub aabhar 🙏
@@Miss_zidi_girls_ good Tame j information aapi hase
જે બેને ભાઇ ને બદદ કરવાની આગળી સીધી એ બેનૂ ભગવાન ભલૂ કરે.....
@@Miss_zidi_girls_ my Allah bless you sister
Popatbhai God Bless You More n More u will be always in our prayer 🙏 😊 brother keep up the good things ♥️
Ok
@@shardavadhel3170 qqq
પોપટ ભાઈ તમે માણસ ના રૂપ માં ભગવાન છો... God bless you HRK GROUP
સુમિતભાઈ..... પોપટભાઈ એ એવું શું ભગીરથ કાર્ય કર્યું છે કે તમને માણસના
રૂપમા ભગવાન દેખાયા છે ? ?
laljibhai road upar raheta aane. anth sradhama manta. manasne. sache raste lavva aakam su aochu che
aagalna popat bhaina vidio joaoto khabar pade ketalay niradhar taklif wala temaj jene koi spot nakare temane. popatbhai aane. temani teem kam kari. rahi che
👌👌👌khub saras kam
@@laljisarvaiya6492 lalji sarvaiya ne haji jivva de 6 e kary karyu 6. Mari ja ghodi na lalji
Really he is very talented and capable person.... I think he just required motivation and right guidelines...
Yes he lost his Confidence, he need require Motivation and do it man Bounce Back..
भाग्य नो काई भरोशो नही🤔जय मुरलीघर
ભાગ્ય નો ભરોશો બની ને પોપટ ભાઈ ને ભગવાને મોકલી દીધા ને ભાઈ જય મુરલીધર
પોપટભાઈ તથા તમારી ટીમ ને લાખ લાખ વંદન ભાઈ 🙏🙏🙏🙏
આવા વ્યક્તિ ની મદદ કરવા ની તમને ભગવાન સાથ આપશે
પોપટભાઈ મારી જોડે કોઈ શબ્દો નથી..હું શુ કઉં બસ એટલું જ કઇસ કે માં મોગલ તમને બહું જ આગળ લાવે.. જય માતાજી
ફ્રેન્ડ આ ભાઈ થી શીખવા મળે કે જીવન માં ઉતાર ચડાવ કેવા આવે.હિંમત ન હારવી જોઈએ
આદરણીયશ્રી.પોપટભાઈ તથા આપના સાથી મિત્રો, ગ્રુપ માં રહેલા સર્વે ને સાદર પ્રણામ, હું હ્રદય પૂર્વક આભાર માનું છું ,ખરેખર આ અદ્ભૂત કાર્ય કરો છો, દરેક ને માન આપો છો, હૂંફ આપો છો, આ કાર્ય ખૂબ જ સરાહનીય છે. હું હ્રદય પૂર્વક આભાર માનું છું.આપના દરેક વિડીયો જોયા છે,🙏 જયમહારાજ 🙏
અંધશ્રદ્ધા થી દુર રહો અને પોતાની ભૂલ સ્વીકારો
Sachi vaat Che,
Kai saru thay to Bhagwan/Allah,
And na thay to kismat nu lakhelu,
Shraddha rakho andhshraddha na rakho,mehnat Karo fud apo ap madse
Satto ramyo hase Bhai Baki avi position na thay
Kevu darbaar....vjnjmj...vaso
It's just excuse for not to do work.
Bhai tame sachu kahyu potani bhul swikaro and andhshraddha thi dur raho......
@@viralpatel2829 ભગવાન અને અલ્લહ એ બધાને સરખા બનાવી ને મોકલીદીધા છે પછી નું જીવન પોતાનો વ્યવહાર પોતાની મહેનત પોતાના કામ(કર્મો) ઉપર નિર્ભર છે કામ મહેનત થી કરો અને બધા સાથે વ્યવહાર સારો રાખો બસ એટલે બધું ok જ છે ભગવાને બે પગ-બે હાથ-આંખો-મગજ બધું સરખું આપ્યું તો પછી એનાથી વીસેસ સુ જોયે
પોપટ ભાઈ જય મુરલીધર આપ સૌ ને ભગવાન સદા સહાય કરવાની ખુબ ખુબ શક્તિ આપે એવીજ પ્રાથના
આઇ લાઇક યુ વરકીગ
Jain bhaio Madad kare khub saru ky...
વાહ બહુ સરસ કામ કરો છો તમે ભગવાન તમને આવાજ કામ કરવાની શક્તિ આપે ..
સરસ કામ કરો છો પોપટ ભાઇ 🙏🙏🙏🙏🙏
God bless your
All team'and popat Bhai 🙏 4:56 👍👍♥️ 4:53
ખૂબ જ સરસ કામ પોપટ ભાઈ એન્ડ ટીમ
I proud of you sir👍👍👍
રોડાવસો યાર પોપટભાઈ જોરદાર ભાઈ સાચા માં સાવજ છો તમે..ધન્ય છો તમે..
ભાઈ એમને એમના પરિવાર સાથે મિલન કરવી આપજો ❤️❤️❤️
Ene potanu makaan vechhi nakhyu hatu to parivaar aa manaas ne janva nahi mangtu hoy
@@0010-n8q popat makan bechyu becoz badak and wife jode rehta Java....
Tamara video joine ame khub emotional fill karia chia.
VV Good work
ખુબ ખુબ ઘન્યવાદ પોપટભાઈ
તેમને થોડા આશ્વાસન ની જરૂરત છે
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Aap lok bahot accha kam karahe hoa superb👌🙏🙏🙏🙏
Vishwant Bhai ni life ne U trun male gayu
Super tarun Bhai Popat Bhai
Great work
Salam ap kaha se ho
જય ભગવાન તમારી સમૃદ્ધિ આગળ ખુબ વધારો કરે.
ધન્ય છે આ સંસ્થાને વાહ ખુબજ ઉત્તમ કામગીરી
પોપટ ભાઈ અને ખજુર ભાઈ ને જય દ્વારકા ધીસ
મેલી વિદ્યા જેવું કશું જ નથી હોતું. હોય છે તો તે અજ્ઞાનતા...
ચિંતા ને એકલતા ના કારણે અજ્ઞાત ભય સરું થય જાય.
પોપટ ભાઈ સુંદર કાર્ય માટે સત્ સત્ નમન
Hoy to che bhai aa badhu hoy to che pan ama apwad che jem hawa che bhagwan che em aa badho pan che ama koi no saro karwo hoy ke kharab karwo hoy e baye thai sake ama akha brhamand thi shakti ne ek badh kari ne ene target devo pade che ane e eno kaam kari ne pachi ene moklwa wada malik pase jaye ane jo te tene bhog na api sake to tene pan eno bhog bani jwo pade che
Good Job Popatbhai.tame bahu neki nu kaam kari rahya chho
पोपट भाई आपको मे दिल से सलुट करता हु आप ऐ सेही गरीबो की सेवा करते रहना
Dil khush thai gayu tamro video joi ne mota bhai 🙏🏻🙏🏻🙏🏻
સર તમે માણસ છો કે ભગવાન 🙏🙏
Great work brother i love u..hu tamari badhij video jau chhu...god bless you.
Heart touching story che bhai ni popatbhai tame amne help karine a bhai ni life bachavi che dhanyvad che tamne jalaram bapa tamari raxa kare Avi prathna 🙏🙏
તમારુ કામ ખુબ જ સરસ છે..., I salute poptabhai
ऐसी मानव सेवा करते रहिए भगवान आपका भला करेगा पोपट भाई 🚩🚩🙏🙏🌹🌹
Really love this Mashallah Allah mujhe maal daulat dega to me jaroor garibo ke liye khada hounga Inshallah Allah Apko salamat rakhe bhai Ameen🤲
જેને.માં.બાપ.ને.તરછોડ્યા.હસે.તેની.હાલત.આવી.થશે.ભાઈ.માં.બાપ.ને.ભૂલશો.નહિ.માં.બાપ.ને.આસારમ.મૂક્યા.પત્ની.બદલે.
Adbhut ! Popatbhai Ane samgra team ne antar thi arshivad
जीवन से गिरे हुए इंसान को फिर से अच्छा जीवन देना वोह बहुत ही अच्छी बात है,आप सभी सेवको का भगवान रक्षा करे ओर ऐसे नेक काम इंसानियत के करते रहे🚩🚩🚩🚩जय जय श्री राम🇮🇳🇮🇳🇮🇳🇮🇳🌷🚩🚩🚩🚩
ગુડ પોપોટ bhai👌👌👍
Popat bhai tme je. Bhai sapot
Aapyp te. Badl. Aabhar
ધન્ય છે એ બહેન ને જેઓ એ આ ભાઈ વિશે માહિતી આપી અને તેમની મદદ કરી..🙏🙏🙏🙏🙏
Salute u both brothers. Tamara jeva loko bo ocha hoi. 🙏🙏🙏
Bilkul sachi vat
Khub saras kam kri rhya cho tme🙏❣️
પોપટ ભાઈ આ વિડિયો નો બીજો પાત જરૂર બનાવજો અમારે આ ભાઈ ને એમ્પ્લોઇઝ તરીકે જોવો સે
ha bhai hu b evuj chahu chu
Tame loko aaviye madad karo chho tena mate salute 👍👍
અલ્લાહ તમારી બધીજ મનૉ કામ્ના પુરી કરે
इस की हेल्प करके आपने जोरदार बढ़िया काम किया है वैरी टेलेंटेड मैन है but इसकी परिश्थिति ऎसी आ गई है ये इंसान आगे बढ़कर आपके बहुत काम आ सकता है
પોપટભાઇ અને તરુણ ભાઈ તમે સરસ સેવાનું કાર્ય કરી રહ્યા છો... ઇશ્વર તમને મદદ કરે એવી પ્રાર્થના.. 🙏🚩🙏🚩🙏🚩
🙏🙏🙏
જોરદાર કામ છે ભાઈ તમારું
ભાઈ પોતાના પર ભરોસો રાખો અને મહેનત કરો જેમ રાત પછી દિવસ થાય એમ દુઃખ એક વાર તમારા દૂર થઈ ને સુખ ના દિવસ આવશે
Jay shree Swami Narayan ભગવાન તમને ખુબ શક્તિ ધન આયુષ્ય આપે
બલકો આવે એમ કો છો પન માઁ બાપ ને લઈ જવ એમ નથી બોલતા તો આપણા જૈન તરીકે સારું લાગે.માઁ,બાપને માત્ર યાદ જ કરી લૉ તો સારુ થઈ જાશે.
પોપટ ભાઈ પેહલા તો આપને ખુબ ખુબ ધન્યવાદ આપું છું અને આવી રીતે ઝરુરિયાત મંદ મનોસો ને મદદ કરતા રહો એવી અમારી પ્રોભુ ને પ્રાર્થના .અને બીજી વાત તમને કહું .આભાઈને ખૂબ મદદ કરજો તેમજ એમના બે છોકરા ઓ તેમજ એમની પત્ની સુધી પહોંચવા માટેનો પ્રોયતનો કરજો .અને આ ભાઈના મમ્મી પપ્પા નું સારું થાય એવી મારી પ્રાર્થના .
Ps. Of the story!
Don't plan without vision, don't risk your all the assets and capital just for the sake of highly Lavish lifestyle and standard of living! 🙏🏻
Very true 👍
वा भाई वा 😇😊🥰😊😇😊🥰
पोपट भाई ईनको हिम्मत होंसले की जरूरत ईनका डर इनको रोड़ पर लाने को मजबुर किया
Garet
પોપટભાઈ આપને જે નિરાધાર યકિતને આશરો આપી કામ કરી રહયા છો ધન્યવાદ
Gret Bhai bhagawan tamaru bhalu kare
Bahu j jordar kaam karo Cho Bhai selute che tamane
પોપટ ભાઈ અને તરુણ ભાઈ ને ખુબ ખુબ અભિનંદન અને સલામ.તમે ખુબ સરસ કામ કરી રહ્યા છો.તમારા જેવા નિસ્વાર્થી યોદ્ધાઓ ની આજે ઘણા લોકો ને આ સમય માં જરૂરીયાત્ છે. આ વીડીયો માટે તમારો ખુબ ખુબ આભાર.આ ભાઈને સારી રીતે મદદ કરજો આમને મદદ ની ખુબ જ જરૂર છે 🙏🙏🙏🙏🙏
ખુબ સરસ કામ કરો છો હો ભાઈ, salute પોપટભાઈ અને team
What a different colors of life.. Biggest example of higher educated person can fall down, But like a people like popatbhai who cares aright way to save theme, really humanity is still kinda Bharat, really proud of those who are really like worshiper of like God. Keep it up popatbhai God bless you all Forever.
Thank you very much to consider very care fully. Popatbhai God bless you forever.
Gud popat bhai upar varo tamne aagar vathare
પોપટભાઈ બહુ સારું કામ કર્યું તમે અને તમારા ટીમ ને good bless you🙏🙏💐❤️❤️🙏🙏🙏
Popatbhai tamne joi ne khub khushi thay che k a duniya ma kon tamara jevi bhavna seva dharm kare bhagvan tamne nava sara karmo karvani sakti ape
Allah AP ko bohot tarakki de ayse hi logo ko help karte rahe
Samay kyare badalai jai kone khabar ... Hats off to you ... 🙌🙌🙌guys..
I can't understand gujarthi language but understand imotions quite well . Thank you so much Popatbhai .God bless you . May god give you so much strength for such humanity work . 💕
Whaa khub saras kam karo cho.. Bhai...
હે ઈશ્વર આવું માણસ ને દુઃખ ન આપ
धन्य हो पोपट सर भगवान आपका दिल बहुत बड़ा करें जय हो
જય જય ગરવી ગુજરાત પોપટ ભાઈ નો ખુપ ખુપ આભાર માનું છું કારણ કે જીવનમાં અમુક લોકો સેવા કરે છે🙏🙏
Popatbhai and Bhai, This is your good and great work and thoughts. I appreciate. I like. God bless you and live long.
જે વ્યક્તિ ને પોતાના પર ભરોસો નથી તેનું ભગવાન પણ ભલું ના કરી સકે
પાસ્ટ ભૂલીને નવી સરૂવાત કરવી જોઈએ
God Blessed You
Bhai life ma jene taklif pde ene khbr hoy ... And great popat bhai
Tamara maate words nthiii🙏🙏🙏🙏🙏
Hi pop at gai I live in U.K. I just seen video about anand that guy stayed in U.K. for that many years why can’t he come back to U.K. let me know if I can be help in bringing him to U.K.
UK ma reta Hoi to English bolvu jaruri che,ae pn gujrati channel upr 😂
@@dogecoin9552 Bhai this is social platform u can’t ask questions like that I will help through popatbhai found Bhai ok
@@dogecoin9552 pan as manas kamchor lage chhe. Paise apya etle tarta I lai litha. Mafat nu ane haram nu mali jay etle kam karvu game nahi. U.K. ma ek chhokri ne fasavi ne matra balko peda karva nu kam karyu
@@sureshvadgama2838 nope bro he is right smashan vidya it means samshan devta jene gujrati ma masaniyo bhoot kahe je badha bhooto no leader hoy eni vidya jyate vhale tyare manas nu magaj band thay jay kasu kari sake nai ae vicharva ni shskti khovay jay etle je fushman hoy ae aa ritni mantravifhi dwara mari na nakhe pn maut thi pn badtar jeevan kri de jethi manas paymsl thay jay hu eno victim chu mari sathe thay chukyu che hu pn 12 yrs sudhi gumsum hato baharthi badhu normal j dekhay pn pragtikarak kam tme kari na sako ane aa sachi vaat che hve emna pr sache aa prayog thayo che ke kem ae to hve aaa bhai j jane
Plz help him
Bhai tamaru kam khubj saru che tamara jeva vichar ane kam ni jrooriyat che des ma 👍👍
This man was with me in transcand international voice process.. At Ahmedabad. Navrangpura
Do you have his contact number ?
@@newindia7156 no i have not
What did you see then ?
how was he according to u at that time!??
Bhagvat tamne Khub khub aagal vadhare ma mogal all bless you ♥️
Itne ache kaam ko bhi log dislike q karte hai yaar..
Hum aesha kaam nhi kar sakte
Pr soport to karo plz dislike to mat karo .
Ur great popatbhai Tarun bhai👍👍👍
🙏🙏ખૂબ ખૂબ સરસ પોપટ ભાઈ ધન્યવાલ🙏🏾🙏🏾
જે બહેને આ આણંદ ના ભાઇ વિષે માહિતી પોપટ ભાઇ ને આપી તે બદલ બેન ને ખૂબ ખૂબ અભિનંદન સાથે સાથે પોપટ ભાઇ તથા તેમની ટીમ નો ખૂબ ખૂબ આભાર પોપટ ભાઇ તમે તો ભગવાન છો
Khub Khub Abhar tamara kariyama bhagwan tamaru khub bhau karse
वा क्या महान सोच हे
Aap ni seva bau sari che prabhu ne prathna che aap jevi seva sau kare♥️👌🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
पोपटभाई ईसे हनुमान चालीशा का मंत्र देदो मानसीकता सुधर जाऐगी। उसको शांति हो गी के अब मेरे साथ हनुमान चालीशा का मंत्र है और हनुमान जी मेरी रक्षा करेगे।
तरुण भाई मिश्रा को सुनकर बहुत ही अच्छा लगा,
Superb, This is Depression not Maili Vidhya and all, You people are doing great work
પોપટભાઈ તમને ખુબ ખુબ અભિનંદન ધન્યવાદ જ્યશ્રીકૃષણ
Jay Murlidhar 🙏🙏🙏
ishvar tamari badhi issa puri kare popat bhai jay shree krishna
I pray for you bro, don't worry, everything will be fine, now bad days passed and new days are waiting for you
Aap bahut logoki madat karate dekhar mere aakh me aasu aa gaye bhai
ખુબ ખુબ દિલથી પોપટભાઈને મારો સલામ
આવુ કામ કરતા રહો
જય માતાજી પોપટભાઈ ફાઉન્ડેશન 🙏
જય હો પોપટ ભાઇ ❤️❤️🙏🙏
ખુબ સરસ કામ કરોછો ભાઇ
he is a very talented person may buddha bless him and pppatbhai and his team also
પોપટભાઈ તમારા કામને વંદન કરું છું આ ભાઈ ને થોડી મદદ કરવાની જરૂર છે થોડી મદદ કરજો જય માતાજી
Appreciate this foundation really good job your doing for helpless people..
Nice