ખુબ આનંદ સાથે અને ધન્યવાદ સાથે કહેવું પડે કે વિદેશમાં રહીને પણ પોતાના દેશ ના ગરીબ નિ સહાય ની મદદે આવતા બેન શ્રી સારુબેન રમેશ ભાઈ શાહ તથા પિયુષભાઈ માલાણી.ને ધન્યવાદ છે કે તમારી આ ઉત્તમ સેવા જેને આપણે માનવ સેવા કહીયે તે તમે કરી બતાવી છે અમે ઈશ્વર ને પ્રાર્થના કરી એ કે આપ તથા આપનો પરીવાર હંમેશા ખુશ રહે આનંદ માં રહે તેવી . પ્રાથના સાથે....જય માતાજી જયજય ગરવી ગુજરાત 🙏.
ખુબ દુખ સાથે કહેવું પડે કે સ્કુલ ફી ભરવા માટે આવા નાનાં બાળક ની આંખ માં આશુ આપણા માટે ખુબ દુખની વાત કહેવાય આવા નિરાધાર અને નિ સહાય માટે આપણે પણ યથા શક્તિ પ્રમાણે કયક મદદ કરીએ અને એક દુખી પરીવાર ના મદદ માટે સહભાગી બનીએ 🙏 ઼ભાવના એન વાધેલા ના જય માતાજી જયજય ગરવી ગુજરાત 🙏
ખુબ ખુબ સરસ 🙏🙏🙏 આ દિકરા જેવો જ મારો દિકરો હતો કોઈ દુખિ ને જોઈને રડાય જતુ આ દિકરુ રડે છે તો મને પણ રડવુ આવે છે દિકરા રડિસ નહી તુ ખુબ આગળ વધીસ દિકરા । ચારુબેન ખુબ સરસ 🙏🙏👌👌👌👌👌👌
રેખા બેન. તમારૂ દર્દ હું સમજી શકું છું રોજ તમારી કોમેન્ટ વાંચું છું તમારી વાત સાંભળી ને મને પણ બહુ દુઃખ થાય🥲 છે તમે માં છો.. તમારા દીકરા ને યાદ કરી ને પ્રભુ નું નામ લો એ ના જીવ ને સુખ મળે.. બેન Jay swamianiayan 🙏🙏
મને પન રડાવી ગયો આ વિડીયો ખુબ આભાર ખુબ સરસ કામ છે તમારા ગુપ નુ ભગવાન આવા સુંદર કામ કરવા ભગવાનને તમને દુત બનાવ્યા વંદન સમાજ ને યુવાનો ને સંદેશો કે ખોટા નશા બંઘ કરો ને સમાજ ને તમારી જરુર શે આગળ આવો ને સહકાર આપો આવા હીરાને જયશ્રી કૃષ્ણ મારા ખુબ ખુબ અભિનંદન ભાઈ આગળ વઘો ભગવાન તમારી સહાયતા કરશે
khub khub aashirvad popatbhai ane team ne, bhagvan tamara dil ma j avi ne vas kariyo che, khub khub aabhar aa dukhiyo ni madade aavava badal, bhagvan tamne khub j sukhi , tandurast ane salamat rakhe avi dua,🙏
Popatbhai Tamara Ghana video me joya 6 tame saras kam Kari rahiya 6o bus àavi takhlif aave 6 aeva jaruyat loko ne tame bhagvan na rup ma madat karo 6 tamari aa mehnat ne 💯 Salam 6❤️❤️❤️❤️
God bless you bro 🙏🙏🙏vidhyadan ae mahan dan chhe hardik ne bhanva mo khub saport karjo bhai 👍👍👍👍Thank you charuben Rameshbhai ane Piyushbhai salute chhe tamne 🌹🌹🌹🌹🌹🌹🌹
🙏 જય સ્વામિનારાયણ 🙏 ખુબ ખુબ ધન્યવાદ છે આ બન્ને પરિવાર જૂ આ પરિવાર ને મદદરૂપ બન્યા છે 🙏 પોપટભાઈ ફાઉન્ડેશન ને પણ ખુબ ખુબ ધન્યવાદ છે આવા સેવાના કામ કરતા રહો તેવી મહારાજ ને પ્રાર્થના છે અમારી તમને સૌને ભગવાન લાંબુ આયુષ્ય આપે 🙏🙏🙏🙏
ખુબ આનંદ સાથે અને ધન્યવાદ સાથે કહેવું પડે કે વિદેશમાં રહીને પણ પોતાના દેશ ના ગરીબ નિ સહાય ની મદદે આવતા બેન શ્રી સારુબેન રમેશ ભાઈ શાહ તથા પિયુષભાઈ માલાણી.ને ધન્યવાદ છે કે તમારી આ ઉત્તમ સેવા જેને આપણે માનવ સેવા કહીયે તે તમે કરી બતાવી છે અમે ઈશ્વર ને પ્રાર્થના કરી એ કે આપ તથા આપનો પરીવાર હંમેશા ખુશ રહે આનંદ માં રહે તેવી . પ્રાથના સાથે....જય માતાજી જયજય ગરવી ગુજરાત 🙏.
ખુબ દુખ સાથે કહેવું પડે કે સ્કુલ ફી ભરવા માટે આવા નાનાં બાળક ની આંખ માં આશુ આપણા માટે ખુબ દુખની વાત કહેવાય આવા નિરાધાર અને નિ સહાય માટે આપણે પણ યથા શક્તિ પ્રમાણે કયક મદદ કરીએ અને એક દુખી પરીવાર ના મદદ માટે સહભાગી બનીએ 🙏 ઼ભાવના એન વાધેલા ના જય માતાજી જયજય ગરવી ગુજરાત 🙏
Bilkul sachi vat khi 😭khub jjdukh ni vatkevay
ખુબ ખુબ સરસ 🙏🙏🙏
આ દિકરા જેવો જ મારો દિકરો હતો કોઈ દુખિ ને જોઈને રડાય જતુ
આ દિકરુ રડે છે તો મને પણ રડવુ આવે છે
દિકરા રડિસ નહી તુ ખુબ આગળ વધીસ દિકરા ।
ચારુબેન ખુબ સરસ 🙏🙏👌👌👌👌👌👌
દિકરા પ્રત્યે આપની વેદના સહનાભુતી ખરેખર દરેક ને રડુ આવે તેવુ જ છે ધન્યવાદ છે જય માતાજી સૈને રાજી રાખે જયજય ગરવી ગુજરાત 🙏
રેખા બેન. તમારૂ દર્દ હું સમજી શકું છું રોજ તમારી કોમેન્ટ વાંચું છું તમારી વાત સાંભળી ને મને પણ બહુ દુઃખ થાય🥲 છે તમે માં છો.. તમારા દીકરા ને યાદ કરી ને પ્રભુ નું નામ લો એ ના જીવ ને સુખ મળે.. બેન
Jay swamianiayan 🙏🙏
@@natvarvaghelaofficial1068 rr
આવી માનવસેવા કરતા રહેવાનું પ્રભુ પરમેશ્વર તમારો અને તમારી પૂરી ટીમનું ભલું કરશે પોપટભાઈ 🙏🙏🚩🚩🌹🌹🇮🇳🇮🇳
જય શ્રી કૃષ્ણ પોપટભાઈ ખુબ ખુબ આભાર મદદરૂપ થયા,🙏🙏
જેને ભગવાને આપિયું સે તે બધા આવી નાની મોટી મદદ કરે ટીપે ટીપે સરોવર ભરાય જય દાતા ઓનો ભગવાન તમને હજુ આપે એવી પ્રાર્થના 🙏
આવા લોકો ના દુઃખ જોયે ત્યારે એવું થાય છે કે ભગવાને આપણ ને ઘણું બધું આપ્યું છે. 🙏 ભગવાન બધાની જરૂરીયાત પુરી કરે એવી પ્રાર્થના 🙏🙏🙏🙏
.
Ha.ho.jan
@@bipinpaghadar1378 bbye
@@dikshantpanchal2366 😮
@@dikshantpanchal2366 p
જય મુરલીધર જય દ્વારકાધિશ પોપટભાઈ તમને અને તમારી ટીમ નેઆ 👌👌👌🙏🙏🙏🙏🙏 સુખી રાખે મુરલીધર
ગરીબો ના દેવતા જેવા પોપટ ભાઈ ને કોટી કોટી વંદન. દાતાશ્રીઓ નો ખૂબ ખૂબ આભાર. આ પરિવાર ને ઈશ્વર બરકત આપે એવી વિનંતી.
Khoob j saras kam karo chho. manv jivan ni mahek.
💐❤️જયો માંનાં લાલ માં ભગવતી તમારી ભેગીરીયે ને આવંજ સરસ કામકરતારીયો 🙏🏼જય માતાજી
પોપટભાઈ અને ખજૂર ભાઈ મારા ભગવાન છે ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
જય હો પોપટ ભાઈ
વાહ પોપટભાઈ વાહ ભગવાન તમને કોઈ દિવસ વાધો નહી આવવાદે જય સિયારામ🙏🙏🙏
મને પન રડાવી ગયો આ વિડીયો ખુબ આભાર ખુબ સરસ કામ છે તમારા ગુપ નુ ભગવાન આવા સુંદર કામ કરવા ભગવાનને તમને દુત બનાવ્યા વંદન સમાજ ને યુવાનો ને સંદેશો કે ખોટા નશા બંઘ કરો ને સમાજ ને તમારી જરુર શે આગળ આવો ને સહકાર આપો આવા હીરાને જયશ્રી કૃષ્ણ મારા ખુબ ખુબ અભિનંદન ભાઈ આગળ વઘો ભગવાન તમારી સહાયતા કરશે
Bichara chokra e aavdi Umar thi ketlu dukh joyu che😢😢😢
સારૂબેન રમેશભાઈ તમારા પરીવાર ને ભગવાન
આવા સદ઼કાયૉ કરવાની ખૂબ શકિત આપે તેવી
પ્રાથૅના ! પોપટભાઈ તથા તમારી ટીમ ને દીલથી અભિનંદન!
गुजरात में
Jng
ખુબ ખુબ અભિનંદન પોપટભાઈ તમારા ફાઉન્ડેશન
તમારો ખૂબ આભાર ભાઈ તમને ભગવાન સુખી રાખે ભાઈ
બાળકની તથા તેમના માતા ની હાલત જોઈ ને ખુબ દુખ થાય છે પોપટભાઇ તમે ખરેખર ભગવાન ના રૂપે તમે મળી ગયા છો જય શ્રી કૃષ્ણ
તમારો ખુબ ખુબ આભાર ભાઈ
ભગવાન તમારી ખુબ આપે
માં તમારી બધું ભગવાન બધું સારું કરી દેશે
બેટા તારી માં નો ઉપકાર જિંદગી ભર ના ભૂલતો ભાઈ
Great work...🙏
પોપટભાઈ ફાઉન્ડેશન 🙏🙏 જય શ્રીકૃષ્ણ
ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું તમને પોપટભાઈ 🙏🏼👍💪🌹🇮🇳 પરિવાર ને ખૂબ જ શુભકામનાઓ પાઠવું છું 🙏🏼
Om namha sivay 🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉 Jay shree krishna
ખૂબ સરસ પોપટ ભાઈ તમારા આખા 𝗚𝗿𝗼𝘂𝗽 𝗡𝗼 આભાર.. 🙏🙏🙏🙏🙏🙏🙏
ધન્યવાદ ભાઈ તમને
Khub saras popat bhai🙏🙏🙏
રમેશભાઈ તમારો ખુબ ખુબ આભાર
ખૂબ સરસ કામ કરો છો🙏🙏🙏
જય🇮🇳હિન્દ
જય હો પોપટ ભાઈ.
ખૂબ ખૂબ આભાર રમેસ ભાઈ સાહે ને
ખૂબ ખૂબ અભિનંદન ભાઈને
જય માતાજી પોપટભાઈ ભગવાન તમારુભલૂકરે અનેતમોનેતાકતબહૂઆપે
સારૂબેન રમેશભાઈ શાહ ખૂબ ખૂબ આભાર પોપટ ભાઇ ફાઉન્ડેશન ખૂબ ખૂબ આભાર🙏🙏🙏🙏🙏
#
ઝ₩
@@ramilabenpatel3565 a
.
ભગવાન તમને 200 વર્ષનું આયુષ્ય આપે🙏🙏
@@shardabendobariya8493 તથ્ય
પોપટભાઈ ભગવાન જેવા છે
Je Ben ne amni madad kari che khub khub ❤️ abhar lakh lakh vandan
આય માં મોગલ આય સોનલ માં જાજુ આપે પોપટભાઈ..
"Garibo na taranhar- Dukhio na hamdard"
Popatbhai foundation ne lakho salam
જય માતાજી પોપટભાઈ 🙏
ખૂબ સરસ કામ કરવા છો પોપટ ભાઇ 🙏🙏🙏🙏🙏
We
Wah पोपटभाई
ખરેખર અમને ભગવાને ઘણુ આપ્યુ છે.ભાડેથી રહીએ છીએ. પણ ઠીક છે.
Popat Bhai khub sawasth rahe aarthik mansik & saririk av prabhu ne prathana 👌
જય હો પ્રભુ
❤❤❤
Khub saras kam kari rya cho popat bhai.. Dhanycad
Thanks to Piyush bhai. Good and Great thoughts. Live long.
Sara's kam bhai
પોપટ ભાઈ ખુબ સારુ કામ કરો છો
ખૂબ સરસ ભાઈ I am proud of you
જય શ્રી કૃષ્ણ 🙏🏻
Dhanya.chhe kuver.tujne.dhanya.janeta...tari.avadharma.daya...ane.premni.ganga.dhara .hamesha.vaheti.rahe.ave.anter.ni bhavna..
Ramapir bhai tamne sukhi kare 🙏🙏🙏
Jay Ramapir
Jay chehar Popatbhai 🙏
👑 chehar ni sarkar 👑
Popatbhai, Good and Great work. God bless you. Thanks to Charuben Rameshbhai Shah Good thoughts. Live long. Jai Jinendra.
khub khub aashirvad popatbhai ane team ne, bhagvan tamara dil ma j avi ne vas kariyo che, khub khub aabhar aa dukhiyo ni madade aavava badal, bhagvan tamne khub j sukhi , tandurast ane salamat rakhe avi dua,🙏
સારૂ બેન રમેશ ભાઈ તમે મહાન સો
Khub saras popat bhai tmaru grup ne tme
Popatbhai Tamara Ghana video me joya 6 tame saras kam Kari rahiya 6o bus àavi takhlif aave 6 aeva jaruyat loko ne tame bhagvan na rup ma madat karo 6 tamari aa mehnat ne 💯 Salam 6❤️❤️❤️❤️
Bhagvan sukherakhe. Chokrane nane ummar ma dukh pade che .enu Mane dukh che. Bhagvan saru kare.
ખૂબ સરસ કામ કરો છો popatbhai 👍👍
Piyush bhai ને આભાર 🙏🙏🙏
સરસ કામ લખી ને કૉમેન્ટ બહુ કરી હવે પોપટ ભાઈ જેવું કામ પણ કરીએ.
વાહ પોપટ ભાઈ ખૂબ ખૂબ આભાર🙏🙏👌👌👌🌼🌹🌺💞
ખુબ ખુબ અભિનંદન ભાઇ તમને ભગવાન ખુબ ખુબ આપે
જય દ્વારકાધીશ
🙏 Jay mataji 🙏
🙏 Jay thakar 🙏
Manav seva ae j prabhu seva
Ha.ho.jan
Great full for you Popatbhai Tarunbhai Naresh bhai pratik Bhai Mukesh bhai and all tim 🙏🙏🙏
ઈ
God bless you bro 🙏🙏🙏vidhyadan ae mahan dan chhe hardik ne bhanva mo khub saport karjo bhai 👍👍👍👍Thank you charuben Rameshbhai ane Piyushbhai salute chhe tamne 🌹🌹🌹🌹🌹🌹🌹
આ
CTO
Qqqqqq
खरे खरे आप मोटा भाई है
Popat bhai tmne khub khub trkki aape ho bhai...
God bless. You. All
Popatbhai tame aa garibona beli cho bhagvan tamne lambi avrda aape
વેરી વેરી ગુડ
Khub Sara's popatbhai
Sharuben Jay ho and PIYUSHBHAI ni Jay ho
God bless you all your team and who helping all your foundation 🙏
Super se uapar popatbhai thank u brother
Popatbhai aahir tamaru khu saru kam chhe
Bahu saras popat bhai 👍👍👍
બંને બહેનોને વિધવા પેન્શન યોજના અન્વયે લાભ મળે તેવું કરી આપો.
Jsk🙏
જય માતાજી પોપટ ભાઈ રામ રામ
ભગવાન સ્વામિનારાયણ પોપટભાઈ અને એમની ટીમ ને વધારે શક્તિ આપે
Jaymatagipopatbhai
પોપટ ભાઈ સુપર હીરો છે
You are doing a great job Popatbhai May God give strength to your team
😊😊😊😊😊
ખુબ જ સરસ કાર્ય કરી રહ્યા છો પોપટભાઈ
...ભગવાન મુરલીધર તમને ખુશ રાખે ભાઈ 👍💐
🙏🙏
Har mataji popat bhai
Bahuj saras kam karocho bhai
Jay morlidar popatbhai🙏🙏🙏👍
Jay mataji popatbhai 🙏🙏
Chokara ne joy ne bhu dhukh lage che bichro kevo rove che😢😢😢
ધન્ય વાદ પોપટભાઇ તમને તમારી ટીમ ને
👍very nice poptbhai
Allah bless you Bhai keep it up ...super yare
He Bhagwan aao Divas koi no away 😢🙏
🙏 જય સ્વામિનારાયણ 🙏
ખુબ ખુબ ધન્યવાદ છે આ બન્ને પરિવાર જૂ આ પરિવાર ને મદદરૂપ બન્યા છે 🙏
પોપટભાઈ ફાઉન્ડેશન ને પણ ખુબ ખુબ ધન્યવાદ છે આવા સેવાના કામ કરતા રહો તેવી મહારાજ ને પ્રાર્થના છે અમારી તમને સૌને ભગવાન લાંબુ આયુષ્ય આપે 🙏🙏🙏🙏
Uo
Jay Swaminarayan 🙏 God bless you
Hi.jan
Outstanding work popatbhai and congrate to both doner
ખુબ ખુબ આભાર મિત્ર
God bless you bhai
Popatbhai kharekhar tame bhagvan Thai ne aviya thanks you popatbhai
God bless you 🙏🙏🙏
🙏🙏🙏khubaj saras kam kro cho bhai mataji tmari prgti krave