પાલણપીર છે તેનો ઇતિહાસ તો બોવજ મોટો છે..પાલણપીર છે તે મેઘવાળ કોમ માજ અવતાર ધરી આવિયા હતા તેનો ઇતિહાસ ૧૦૦૦ વરસ જૂનો છે.. મેઘવાળ સમાજ ને તારવા માટે તેમને જે ૧૫ લાખ વેદ ની રચના કરી તેના ઉપર જે વર્તે તેનો બેડો પાર છે.. દાદા નો વેદ છે તે ૪ વેદ પછી નો ગુપ્ત વેદ છે જેનો ઇતિહાસ મેઘવાળ ગત નેજ ખબર છે ભાદરવા નોમ ના દિવસે સાડા ત્રણ દિવસ દાદા નો મેળો ભરાય છે સમસ્ત મેઘવાળ કોમ ત્યાં મેળા મા આવે છે તે મેળો નહી પણ મેઘવાળ માટે તે જાત્રા છે દાદા એ આપેલા વચન પ્રમાણે આ કોમ મા અવતાર ધરી તારવા નું ફરમાન આપ્યું..દાદા એ મેઘવાળ સમાજ ની વાડી મા ૪ દેવ મૂક્યા જે મેઘવાળ ગત નું રક્ષણ કરે છે ૧ અજેપાળદાદા ૨ હનુમાનદાદા ૩ શિવશક્તિ ૪ બાબરાપીર..... અલુલ વાળી ઉગમણો વાસ ત્યાં છે દાદા અજેપાળ ના બેસણા....કોઈ પણ ગામ મા જાવ તમે મેઘવાળ સમાજ ઉગમણા મોઢે જ વાસ હશે...આ મેળા મા તમને કૂતરું ગાય કે કોઈ જીવ જંતુ ના જોવા મળે એટલો દાદા નો સત છે ....દાદા નો ઇતિહાસ તો મેઘવાળ ગત જ ખબર છે ...
Ame be vakhat palanpir naa darsan karyaa chhe jay palanpir dada
જાતિવાદી માનસિકતા મુકી વિડિયો બનાવ્યો હોત તો ??પાલનપીર વિશે પણ બતાવ્યુ હોત તો આનંદ થાત
આવા ગામ ના સરપંચ અને ઉપસરપંચ સહિત સમગ્ર ગામ ના સહયોગીઓ ને
લાખ લાખ અભિનંદન
તમારા કિસ્મત છે કે તમારા ગામ માં વસે છે પીર પાલન એટલે ગાવ જોવા મળે છે બાકી તમારો કોઈ ભાવ ના પૂછે
બોવ સરસ ભાઈ
મેહુલ પાલણ વંશી
સરસ રવિભાઈ
Jati.vadni.hadse.thodi.vat.palnpir.ni.karvi.hati
સરસ કામ છે રવી ભાઈ, ગામ ના નામ સાથે પાલણપીર લાગેલું છે. તેના વિશે થોડીક માહિતી મુકવા વિનંતી.🙏
પાલણપીર છે તેનો ઇતિહાસ તો બોવજ મોટો છે..પાલણપીર છે તે મેઘવાળ કોમ માજ અવતાર ધરી આવિયા હતા તેનો ઇતિહાસ ૧૦૦૦ વરસ જૂનો છે.. મેઘવાળ સમાજ ને તારવા માટે તેમને જે ૧૫ લાખ વેદ ની રચના કરી તેના ઉપર જે વર્તે તેનો બેડો પાર છે.. દાદા નો વેદ છે તે ૪ વેદ પછી નો ગુપ્ત વેદ છે જેનો ઇતિહાસ મેઘવાળ ગત નેજ ખબર છે ભાદરવા નોમ ના દિવસે સાડા ત્રણ દિવસ દાદા નો મેળો ભરાય છે સમસ્ત મેઘવાળ કોમ ત્યાં મેળા મા આવે છે તે મેળો નહી પણ મેઘવાળ માટે તે જાત્રા છે દાદા એ આપેલા વચન પ્રમાણે આ કોમ મા અવતાર ધરી તારવા નું ફરમાન આપ્યું..દાદા એ મેઘવાળ સમાજ ની વાડી મા ૪ દેવ મૂક્યા જે મેઘવાળ ગત નું રક્ષણ કરે છે ૧ અજેપાળદાદા ૨ હનુમાનદાદા ૩ શિવશક્તિ ૪ બાબરાપીર..... અલુલ વાળી ઉગમણો વાસ ત્યાં છે દાદા અજેપાળ ના બેસણા....કોઈ પણ ગામ મા જાવ તમે મેઘવાળ સમાજ ઉગમણા મોઢે જ વાસ હશે...આ મેળા મા તમને કૂતરું ગાય કે કોઈ જીવ જંતુ ના જોવા મળે એટલો દાદા નો સત છે ....દાદા નો ઇતિહાસ તો મેઘવાળ ગત જ ખબર છે ...
બોટાદ જિલ્લા નું ગઢડા તાલુકા નું ગામ ભીમડાદ પણ ખૂબ સરસ ગામ પણ છે
Jay palan peer
Bhai palan pir kai koi bolu nthi to km nem rakhu tame
Ama to palanpir nu kyay naam pn na avyu
Are bhai palan pir nu mandir 6e te batavo tame bhuli gaya 6e ke su aavu no sale
Jay palan peer
Jay palanpir